GPSC Current Affairs MCQs 2 February 2026

GPSC Current Affairs MCQs 2 February 2026
તાજેતરમાં કઈ રાજ્ય સરકાર ‘તુલુ‘ ભાષાને રાજ્યની બીજી સત્તાવાર ભાષા જાહેર કરવા પર વિચાર કરી રહી છે?
- કેરળ
- તમિલનાડુ
- કર્ણાટક
- આંધ્રપ્રદેશ
બંધારણના કયા અનુચ્છેદ હેઠળ રાજ્યની વિધાનસભા કોઈપણ ભાષાને સત્તાવાર ભાષા તરીકે સ્વીકારી શકે છે?
- અનુચ્છેદ 343
- અનુચ્છેદ 345
- અનુચ્છેદ 351
- અનુચ્છેદ 360
તુલુ ભાષાની પ્રાચીન લિપિનું નામ શું છે?
- બ્રાહ્મી
- કદંબ
- તિગલારી (Tigalari)
- ગ્રંથ લિપિ
નીતિ આયોગ દ્વારા શરૂ કરવામાં આવેલ ‘સંપૂર્ણતા અભિયાન 2.0′ નો સમયગાળો કયો છે?
- 1 જાન્યુઆરી થી 31 માર્ચ 2026
- 15 ઓગસ્ટ થી 2 ઓક્ટોબર 2025
- 28 જાન્યુઆરી થી 14 એપ્રિલ 2026
- 1 એપ્રિલ થી 30 જૂન 2026
‘સંપૂર્ણતા અભિયાન 2.0′ હેઠળ બ્લોક સ્તરે કયા ક્ષેત્રમાં પશુ રસીકરણનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે?
- બ્રુસેલોસિસ
- ફૂટ એન્ડ માઉથ (ખરી-મોવાસા)
- એન્થ્રેક્સ
- લમ્પી સ્કીન ડિસીઝ
‘ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ (GII) 2025′ માં ભારત કયા ક્રમે પહોંચ્યું છે?
- 66મા
- 40મા
- 38મા
- 52મા
ભારતની ‘પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ‘ (PLI) યોજના હેઠળ કેટલા મહત્વના ક્ષેત્રોનો સમાવેશ કરવામાં આવ્યો છે?
- 10
- 12
- 14
- 20
૨૦૨૪ના આંકડા મુજબ ‘પેટન્ટ‘ (Patent) ફાઇલ કરવામાં ભારત વિશ્વમાં કયો ક્રમ ધરાવે છે?
- ચોથો
- છઠ્ઠો
- સાતમો
- દસમો
ગુજરાતમાં ૩૩ વર્ષ બાદ કયા ફોરેસ્ટ કોરિડોરમાં વાઘ (Tiger) જોવા મળતા ગુજરાતે ફરીથી ‘વાઘ ધરાવતા રાજ્ય‘નો દરજ્જો મેળવ્યો છે?
- ગીર-બરડા કોરિડોર
- રતનમહાલ-જાંબુઘોડા કોરિડોર
- જેસોર-બાલારામ કોરિડોર
- ડાંગ-વાસંદા કોરિડોર
રતનમહાલ વન્યજીવ અભયારણ્ય મુખ્યત્વે કયા પ્રાણીની સૌથી વધુ વસ્તી માટે જાણીતું છે?
- વાઘ
- દીપડો
- રીંછ
- કાળિયાર
Attempt the Quiz to Check Your Answers | 2 February 2026 Current Affairs
GPSC Current Affairs MCQs 2 February 2026 માટે હવે પ્રેક્ટિસ કરવાનો સમય આવી ગયો છે. આ પ્રશ્નો મુખ્યત્વે Current National Issues, International Relations, Economy, Science & Tech અને Environment જેવા વિષયો પર આધારિત છે. હવે નીચેના ટેસ્ટમાં ભાગ લો, તમારી તૈયારી ચકાસો અને આ ટેસ્ટમાં તમને જવાબો તથા પરિણામ તરત જ મળશે.




