GPSC Current Affairs MCQs 12 February 2026

GPSC Current Affairs MCQs 12 February 2026

ચાર્લ્સ ડાર્વિનના કયા પ્રખ્યાત પુસ્તકે ઉત્ક્રાંતિના સિદ્ધાંતને વૈજ્ઞાનિક આધાર આપ્યો?

  1. ઓન ધ ઓરિજિન ઓફ સ્પીસીઝ
  2. ધ ડિસેન્ટ ઓફ મેન
  3. માય આઇલેન્ડ હોમ
  4. ધ સાયન્સ ઓફ લાઈફ

અબ્રાહમ લિંકને આપેલું કયું ભાષણ વિશ્વના ઇતિહાસના સૌથી શ્રેષ્ઠ ભાષણોમાંનું એક છે, જેમાં લોકશાહીની વ્યાખ્યા અપાઈ છે?

  1. એમન્સીપેશન સ્પીચ
  2. ધ ન્યૂ ડીલ
  3. ફ્રીડમ ઓફ સ્પીચ
  4. ગેટિસબર્ગ એડ્રેસ

ભારતમાં રાષ્ટ્રીય ઉત્પાદકતા દિવસદર વર્ષે કઈ તારીખે ઉજવવામાં આવે છે?

  1. ૨ ઓક્ટોબર
  2. ૧૨ ફેબ્રુઆરી
  3. ૨૬ જાન્યુઆરી
  4. ૧ મે

લોકસભાના સ્પીકરને પદ પરથી હટાવવા માટે ઓછામાં ઓછા કેટલા સભ્યોનું સમર્થન જરૂરી છે?

  1. ૧૦ સભ્યો
  2. ૨૫ સભ્યો
  3. ૫૦ સભ્યો
  4. ૧૦૦ સભ્યો

ધોળાવીરામાં યોજાયેલા ચંદ્ર એનાલોગ મિશનમાં આદિત્ય પંડ્યાએ કઈ મુખ્ય ભૂમિકા ભજવી હતી?

  1. ફ્લાઇટ કેપ્ટન
  2. મેડિકલ ઓફિસર
  3. કુકિંગ એક્સપર્ટ
  4. હાર્ડવેર અને હેબિટેટ ઇન્ટેલિજન્સ ચીફ

IIT ગાંધીનગર ખાતે કયા વિષય પર એક દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવશે?

  1. AI in Materials Processing
  2. આબોહવા પરિવર્તન
  3. સ્પેસ ટેકનોલોજી
  4. ઓર્ગેનિક ખેતી

અમેરિકન સોસાયટી ઓફ કેટરૅક્ટ એન્ડ રિફ્રેક્ટિવ સર્જરી (ASCRS) ફાઉન્ડેશન દ્વારા કયો એવોર્ડ ૨૦૨૬માં ભારતીય ડોક્ટરોને અપાશે?

  1. પદ્મ ભૂષણ
  2. ચાંગ-ક્રેન્ડલ હ્યુમેનિટેરિયન એવોર્ડ
  3. નોબેલ શાંતિ પુરસ્કાર
  4. રામન મેગ્સેસે એવોર્ડ

BIOFACH 2026 માં ભારતને કયા સન્માનથી નવાજવામાં આવ્યું?

  1. બેસ્ટ સ્ટોલ એવોર્ડ
  2. એગ્રીકલ્ચર લીડર
  3. કન્ટ્રી ઓફ ધ યર
  4. મોસ્ટ ઇનોવેટિવ કન્ટ્રી

શ્વેત ક્રાંતિ 2.0′ યોજનાનું સંચાલન અને ભંડોળ કયા પ્રોગ્રામ હેઠળ કરવામાં આવશે?

  1. બ્લુ રિવોલ્યુશન મિશન
  2. નેશનલ ડેરી ડેવલપમેન્ટ પ્રોગ્રામ 2.0
  3. કિસાન વિકાસ યોજના
  4. આત્મનિર્ભર ભારત અભિયાન

નાટો (NATO) દ્વારા આર્કટિક ક્ષેત્રમાં કઈ નવી કવાયત/સેન્ટર લોન્ચ કરવામાં આવ્યું છે?

  1. પેસિફિક ગાર્ડ
  2. ડેઝર્ટ સ્ટ્રોમ
  3. આર્કટિક સેન્ટ્રી
  4. હિમાલયન વિજિલ

વાના સાંસ્કૃતિક નકશામાં કયા પરંપરાગત પોશાકનું પ્રદર્શન કરવામાં આવ્યું છે?

  1. કુનબી મહિલાઓના પોશાક
  2. કાંજીવરમ સાડી
  3. બાંધણી
  4. પટોળા

ગાઝા મિશન માટે ઇન્ડોનેશિયા જે બહુરાષ્ટ્રીય દળ મોકલવાનું છે તેની દેખરેખ કઈ સંસ્થા કરશે?

  1. બોર્ડ ઓફ પીસ
  2. રેડ ક્રોસ
  3. વર્લ્ડ બેંક
  4. યુનેસ્કો

મુંબઈ કોસ્ટલ રોડ પર સંગીતમય અવાજ ઉત્પન્ન કરવા માટે રસ્તા પર શું બનાવવામાં આવ્યું છે?

  1. સ્પીડ બ્રેકર
  2. રમ્બલ સ્ટ્રીપ્સ (ગ્રુવ્સ)
  3. મેટલ પ્લેટ્સ
  4. પ્લાસ્ટિક સેન્સર

દિલ્હી મેટ્રોમાં ડ્રાઇવરલેસ ટ્રેન ઓપરેશન માટે કઈ ટેકનોલોજીનો ઉપયોગ થાય છે? | 12 February 2026 Current Affairs

  1. 5G કનેક્ટિવિટી
  2. બ્લૂટૂથ કંટ્રોલ
  3. CBTC (Communication-Based Train Control)
  4. મેન્યુઅલ રિમોટ

Attempt the Quiz to Check Your Answers | 12 February 2026 Current Affairs

GPSC Current Affairs MCQs 12 February 2026 માટે હવે પ્રેક્ટિસ કરવાનો સમય આવી ગયો છે. આ પ્રશ્નો મુખ્યત્વે Current National Issues, International Relations, Economy, Science & Tech અને Environment જેવા વિષયો પર આધારિત છે. હવે નીચેના ટેસ્ટમાં ભાગ લો, તમારી તૈયારી ચકાસો અને આ ટેસ્ટમાં તમને જવાબો તથા પરિણામ તરત જ મળશે.

 
QUIZ START

#1. ચાર્લ્સ ડાર્વિનના કયા પ્રખ્યાત પુસ્તકે ઉત્ક્રાંતિના સિદ્ધાંતને વૈજ્ઞાનિક આધાર આપ્યો?

#2. અબ્રાહમ લિંકને આપેલું કયું ભાષણ વિશ્વના ઇતિહાસના સૌથી શ્રેષ્ઠ ભાષણોમાંનું એક છે, જેમાં લોકશાહીની વ્યાખ્યા અપાઈ છે?

#3. ભારતમાં ‘રાષ્ટ્રીય ઉત્પાદકતા દિવસ’ દર વર્ષે કઈ તારીખે ઉજવવામાં આવે છે?

#4. લોકસભાના સ્પીકરને પદ પરથી હટાવવા માટે ઓછામાં ઓછા કેટલા સભ્યોનું સમર્થન જરૂરી છે?

#5. ધોળાવીરામાં યોજાયેલા ચંદ્ર એનાલોગ મિશનમાં આદિત્ય પંડ્યાએ કઈ મુખ્ય ભૂમિકા ભજવી હતી?

#6. IIT ગાંધીનગર ખાતે કયા વિષય પર એક દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવશે?

#7. અમેરિકન સોસાયટી ઓફ કેટરૅક્ટ એન્ડ રિફ્રેક્ટિવ સર્જરી (ASCRS) ફાઉન્ડેશન દ્વારા કયો એવોર્ડ ૨૦૨૬માં ભારતીય ડોક્ટરોને અપાશે?

#8. BIOFACH 2026 માં ભારતને કયા સન્માનથી નવાજવામાં આવ્યું?

#9. ‘શ્વેત ક્રાંતિ 2.0’ યોજનાનું સંચાલન અને ભંડોળ કયા પ્રોગ્રામ હેઠળ કરવામાં આવશે?

#10. નાટો (NATO) દ્વારા આર્કટિક ક્ષેત્રમાં કઈ નવી કવાયત/સેન્ટર લોન્ચ કરવામાં આવ્યું છે?

#11. વાના સાંસ્કૃતિક નકશામાં કયા પરંપરાગત પોશાકનું પ્રદર્શન કરવામાં આવ્યું છે?

#12. ગાઝા મિશન માટે ઇન્ડોનેશિયા જે બહુરાષ્ટ્રીય દળ મોકલવાનું છે તેની દેખરેખ કઈ સંસ્થા કરશે?

#13. મુંબઈ કોસ્ટલ રોડ પર સંગીતમય અવાજ ઉત્પન્ન કરવા માટે રસ્તા પર શું બનાવવામાં આવ્યું છે?

#14. દિલ્હી મેટ્રોમાં ડ્રાઇવરલેસ ટ્રેન ઓપરેશન માટે કઈ ટેકનોલોજીનો ઉપયોગ થાય છે?

Previous
Finish

Results


Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top