GPSC Current Affairs MCQs 01 December 2025

GPSC Current Affairs MCQs 01 December 2025
નીચેનામાંથી શું સત્ય છે ?
- ગુજરાતના અમદાવાદને સત્તાવાર રીતે 2030 કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે.
- જનરલ એસેમ્બલીમાં 74 કોમનવેલ્થ દેશોના પ્રતિનિધિઓ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી.
- 2010માં નવી દિલ્હીએ તેનું આયોજન કર્યું હતું.
- આપેલ તમામ
પાવર ઈન્ડેક્સ-2025 મુજબ નીચેનામાંથી શું અસત્ય છે ?
| ૧ | અમેરિકા |
| ૨ | ચીન |
| ૩ | ભારત |
| ૪ | જર્મની |
ભારતે MH-60R નેવી હેલિકોપ્ટર સપોર્ટ માટે કોની સાથે ₹7,900 કરોડના કરાર પર હસ્તાક્ષર કર્યા ?
- રશિયા
- ફ્રાંસ
- ઇઝરાયેલ
- અમેરિકા
ભારતે આરોગ્ય સંભાળને ટેકો આપવા માટે 73 ટન દવાઓ અને રસીઓ મોકલી કોને મોકલી ?
- નેપાળ
- ભૂતાન
- અફઘાનિસ્તાન
- મ્યાનમાર
ક્યાં ભગવાન રામની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાનું PM મોદી દ્વારા અનાવરણ કરાયું ?
- પુણે
- જયપુર
- ગોવા
- અયોધ્યા
ગૃહમંત્રી અમિત શાહે 60મા DGP-IGP કોન્ફરન્સનું ઉદ્ઘાટન ક્યાં કર્યું ?
- જોધપુર
- રાયપુર
- ભોપાલ
- લખનૌ
ક્યાં ત્રણ દિવસીય આંતરરાષ્ટ્રીય સાહસિક જળ રમતો સ્પર્ધા યોજાઈ ?
- કેવળીયા કોલોની
- કોચી
- ગોવા
- ટેહરી
નીચેનામાંથી શું અસત્ય છે ?
- જાવોખિર સિંદારોવે FIDE ચેસ વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો.
- જે 19 વર્ષની ઉંમરે આ ઇવેન્ટ જીતનાર સૌથી નાની ઉંમરનો ખેલાડી બન્યો હતો.
- ઉપરોક્ત બંને
- એકપણ નહિ
કોને પ્રતિષ્ઠિત ‘ઇન્ડિયા ફાર્મા એવોર્ડ-2025’ મળ્યો ?
- કેડીલા
- સનફાર્મા
- NFSU ગાંધીનગર
- એકપણ નહિ
રાજય સરકારની 12મી ચિંતન શિબિર ક્યાં યોજાઈ ?
- વિસનગર
- રાજપીપળા
- ધરમપુર
- અમરેલી
Attempt the Quiz to Check Your Answers | 01 December 2025 Current Affairs
GPSC Current Affairs MCQs 01 December 2025 માટે હવે પ્રેક્ટિસ કરવાનો સમય આવી ગયો છે. આ પ્રશ્નો મુખ્યત્વે Current National Issues, International Relations, Economy, Science & Tech અને Environment જેવા વિષયો પર આધારિત છે. હવે નીચેના ટેસ્ટમાં ભાગ લો, તમારી તૈયારી ચકાસો અને આ ટેસ્ટમાં તમને જવાબો તથા પરિણામ તરત જ મળશે.




