GPSC Characteristics of living organisms and diversity among living organisms MCQs (સજીવોની લાક્ષણિકતાઓ અને સજીવોમાં વિવિઘતા) | General Science GCERT MCQs

GPSC Characteristics of living organisms and diversity among living organisms MCQs (GCERT General Science MCQs)

Attempt the Quiz to Check Your Answers | Characteristics of living organisms and diversity among living organisms GPSC MCQs

General Science GCERT MCQs – GPSC Characteristics of living organisms and diversity among living organisms MCQs માટે પ્રેક્ટિસ ટેસ્ટ

આ ટેસ્ટ જીવસૃષ્ટિના મૂળભૂત લક્ષણો અને સજીવોમાં જોવા મળતી વિવિધતા પર આધારિત છે. પ્રશ્નો GCERT મુજબ તૈયાર કરાયેલા હોવાથી GPSC પરીક્ષાના સામાન્ય વિજ્ઞાન વિભાગ માટે ખાસ ઉપયોગી રહેશે. નીચે આપેલા ટેસ્ટ દ્વારા તમે સજીવોના લક્ષણો અને તેમની વૈવિધ્યપૂર્ણ રચનાને વધુ સારી રીતે સમજી શકશો.

 
QUIZ START

#1. ફૂગની કોષ દીવાલ …………… ની બનેલી હોય છે.

#2. નીચેના પૈકી કયું સજીવ ઉભયજીવી છે?

#3. નીચેનામાંથી ઉડી શકતું હોય તેવું સસ્તન પ્રાણી કયું છે ?

#4. ઓકટોપસને કેટલા હાડકાં હોય છે?

#5. દ્વિદળી વનસ્પતિનાં લક્ષણો માટે નીચેનામાંથી કયું વિઘાન સાચું છે?

#6. જીવ વિજ્ઞાનમાં ‘વર્ગીકરણના પિતા’નું બિરુદ પામેલ વૈજ્ઞાનિકનું નામ જણાવો.

#7. ફૂગની કોષ-દિવાલમાં મુખ્યત્વે કયું ઘટક હોય છે?

#8. વર્ગીકરણ લિપિના પિતા તરીકે કોણ જાણીતું છે?

#9. પ્રાણીશાસ્ત્રના પિતા તરીકે કોણ જાણીતું છે ?

#10. નીચે આપેલી યાદી– I ને યાદી—II સાથે જોડો.
યાદી– I યાદી-II
1. જળો (Annelids) a. અળસીયાં
2. મૃદુકાય (Molluscs) b. છીપો,ગોકળગાય
3. ઉભયજીવીઓ c. દેડકો
4. સસ્તન પ્રાણીઓ d. શરીર પર વાળ અથવા રૂંવાટી

#11. ઉત્પાદન કરવામાં આવેલ પ્રથમ ટ્રાન્સજનીક છોડ (Plant) …….. હતો

#12. DNA અને RNA વચ્ચેના તફાવત અંગે નીચે આપેલ વિધાનો પૈકી કયું વિધાન/ કયા વિધાનો સત્ય છે ?
1, DNA વધુ સ્થાયી છે અને લાંબા સમય સુધી વધુ જટિલ માહિતી સમાવી રાખે છે.
2. RNA વધુ પરિવર્તનશીલ છે અને વિવિધ કાર્યો કરવા માટે સક્ષમ છે.
3. DNA કોયના કેન્દ્રમાં જોવા મળે છે.

#13. DNA રસી અંગે નીચેના પૈકી કયું વિધાન/ કયા વિધાનો સત્ય છે ?

#14. વનસ્પતિના કયા ભાગમાં હરિતદ્રવ્ય અને અન્ય વર્ણરંજક હોય છે જે પ્રકાશ ઉર્જા મેળવવા અને પ્રકાશસંશ્લેષણ કરવા માટે જરૂરી હોય છે.

#15. જો કોઈ લાક્ષણિકતા અનેક જનીનો દ્વારા નિયંત્રિત હોય, તો તે ……….તરીકે ઓળખાય છે.

#16. પ્રાણી જગતમાં મેરુદંડી (backbone) ધરાવતા પ્રાણીઓ કોની સાથે સંબંધિત છે ?

#17. પ્રાણીઓમાં શ્વસન પ્રક્રિયા માટે કયો વાયુ જરૂરી છે?

#18. પ્રાણીઓના કયા વર્ગમાં પૃષ્ઠ રજ્જૂ (notochord) અને પૃષ્ઠ પોલા ચેતા સૂત્ર ઘરાવતા (dorsal hollow nerve cord) સજીવોનો સમાવેશ થાય છે?

#19. નીચેનામાંથી કયા પ્રાણી જૂથમાં નેફ્રીડિયા તરીકે ઓળખાતા ઉત્સર્જન અંગો હોય છે?

#20. નિમ્નલિખિતમાંથી કોણ વનસ્પિત સામ્રાજયનું ઉભવજીવી છે?

#21. નીચેની બાબતોને ઘ્યાનમાં લો.
1. કૈરાબિડ બીટલ્સ (Carabid Beetles)
2. કાનખજૂરો (Centipedes)
3. માખી (Flies)
4. ઉઘઇ (Termites)
5. ઝેરી ડંખ મારનાર ભમરો, માખી (Wasps)
ઉપરોકત કેટલા પ્રકારના સજીવોમાં પરોપજીવી પ્રજાતિઓ મળે છે ?

#22. સજીવ-સિકેડા-તીડ સ્કેટર (Cicada), ફોગહોપર (Froghopper) અને પોન્ડ સ્કેટર (Pond skater) શું છે ?

#23. પ્રાણી સૃષ્ટિનો સૌથી મોટો સમુદાય કયો છે?

#24. કયા જીવ વિજ્ઞાનીએ બેકટેરિયામાં ચોથી સૃષ્ટિ તરીકે મોનેરા અને પાંચમી સૃષ્ટિ તરીકે ફૂગને ઉમેરી છે?

#25. કયા એકકોષીય સજીવને પ્રચલન માટે ખોટા પગ કે પક્ષ્મો હોય છે?

#26. નીચેના પૈકી કોણ એકકોષીય સજીવ નથી?

#27. નીચેના પૈકી કયું વિઘાન સાચું છે?

#28. કઇ વનસ્પતિને ઉભયજીવી કહે છે?

#29. સાલામાન્ડર કયા વર્ગનું પ્રાણી છે ?

#30. નીચેના વિધાન પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચાં છે?

#31. સરિસૃપ વર્ગના પ્રાણી ઉત્સર્ગ ઘટક તરીકે શેનો ત્યાગ કરે છે ?

#32. સૌથી નાનામાં નાની અનાવૃત્ત બીજધારી વનસ્પતિ કઈ છે ?

#33. પ્રજીવ કયા વર્ગનું સુક્ષ્મ જીવ છે ?

#34. ગુમાવેલ ભાગોનું પુનઃ સર્જન કરવાની વિશિષ્ટતા કયા વર્ગના પ્રાણીની છે ?

#35. કયા વૈજ્ઞાનિકે સૃષ્ટિ મોનેરાને બે ભાગમાં (આર્કિબેકટેરિયા અને યુબેકટેરિયા) વિભાજીત કરી?

#36. નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે.
(1) સજીવ પુખ્ત વયે પોતાના જેવા જ બીજા નવા સજીવોનું સર્જન કરે છે આ ક્રિયાને પ્રજનન કહે છે.
(2) ફૂગ તેના દ્વારા ઉત્પન કરાયેલા લાખો અલિંગી બિજાણુઓ દ્વારા સરળતાથી બહુગુણિત અને વિસ્તરીત થાય છે.
(3) વનસ્પતિઓ બીજ દ્વારા પ્રજનન કરે છે.

#37. નીચેનામાંથી કઈ સજીવોની લાક્ષણિકતા છે ?

#38. નીચેનામાંથી કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલ નથી ?
વૈજ્ઞાનિકો સંબંધિત તથ્યો

#39. શેવાળ વિશે કયુ વિધાન ખોટું છે ?
1. આ સંપૂર્ણપણે જળચર અને અભેદ છોડ છે.
2. છોડના રંગદ્રવ્યોની હાજરીને આધારે તે લાલ, પીળો, લીલો વગેરે રંગોના હોય છે.
3. યુલોથ્રિસ, કલેડોફોરા, સ્પાયરોગાયરા અને કારા વગેરે મુખ્ય શેવાળના નામ છે.

#40. નીચેનામાંથી કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલ નથી ?
યાદી—I (લક્ષણો) યાદી—II (છોડ)

#41. નીચેનામાંથી કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલ નથી ?
યાદી—I (છોડ) યાદી–II (બીજપત્ર સંખ્યા)

Previous
Finish

Results

GPSC Characteristics of living organisms and diversity among living organisms MCQs

ફૂગની કોષ દીવાલ …………… ની બનેલી હોય છે.

  1. કયુટિન                          
  2. કાઇટિન
  3. સેલ્યુલોઝ                      
  4. પેકટીન

નીચેના પૈકી કયું સજીવ ઉભયજીવી છે ?

  1. શાહમૃગ                         
  2. ડોલ્ફિન
  3. ઉંટ                                 
  4. કાચબો

નીચેનામાંથી ઉડી શકતું હોય તેવું સસ્તન પ્રાણી કયું છે ?

  1. છોરાડ
  2. સારસ
  3. ડુગોંગ
  4. વાગોળ (ચામચીડિયું)

ઓકટોપસને કેટલા હાડકાં હોય છે?

  1. શૂન્ય
  2. આઠ
  3. પાંચ                               

દ્વિદળી વનસ્પતિનાં લક્ષણો માટે નીચેનામાંથી કયું વિઘાન સાચું છે?

  1. ભ્રૂણ બે બીજપત્રો ઘરાવે છે.
  2. પુષ્પો પંચાવયવી છે.
  3. પર્ણો જાલાકાર શિરાવિન્યાસ ઘરાવે છે.
  4. ત્રણેય

જીવ વિજ્ઞાનમાં ‘વર્ગીકરણના પિતા’નું બિરુદ પામેલ વૈજ્ઞાનિકનું નામ જણાવો.

  1. મેન્ડલ                            
  2. કાર્લ લિનિયસ
  3. ચાર્લ્સ ડાર્વિન                 
  4. અર્ન્સ હકલ

ફૂગની કોષ-દિવાલમાં મુખ્યત્વે કયું ઘટક હોય છે?

  1. કાયટીન
  2. સેલ્યુલોઝ
  3. માઈકોલીક એસિડ
  4. પેપ્ટીડોગ્લાયકાન

વર્ગીકરણ લિપિના પિતા તરીકે કોણ જાણીતું છે?

  1. કેરોલસ લિનિયસ        
  2. રોબર્ટ વ્હિટેકર
  3. અર્ન્સ્ટહેકલ                   
  4. કાર્લ વ્યૂઝ

પ્રાણીશાસ્ત્રના પિતા તરીકે કોણ જાણીતું છે ?

  1. ડાર્વિન                            
  2. એરિસ્ટોટલ
  3. લેમાર્ક                            
  4. થિયોફેસ્ટસ

નીચે આપેલી યાદી– I ને યાદી—II સાથે જોડો.

યાદી– I                       યાદી-II

1. જળો (Annelids)          a.  અળસીયાં

2. મૃદુકાય (Molluscs)      b.  છીપો,ગોકળગાય

3. ઉભયજીવીઓ                c.  દેડકો

4. સસ્તન પ્રાણીઓ             d.  શરીર પર વાળ અથવા રૂંવાટી

  1. 1-a, 2-b, 3-c, 4-d
  2. 1-b, 2-c, 3-d. 4-a
  3. 1-c, 2-d, 3-a, 4-b              
  4. 1-d, 2-a, 3- b, 4-c

ઉત્પાદન કરવામાં આવેલ પ્રથમ ટ્રાન્સજનીક છોડ (Plant) …….. હતો.

  1. રીંગણ                            
  2. તમાકુ
  3. ડાંગર                             
  4. કપાસ

DNA અને RNA વચ્ચેના તફાવત અંગે નીચે આપેલ વિધાનો પૈકી કયું વિધાન/ કયા વિધાનો સત્ય છે ?

1.      DNA વધુ સ્થાયી છે અને લાંબા સમય સુધી વધુ જટિલ માહિતી સમાવી રાખે છે.

2.      RNA વધુ પરિવર્તનશીલ છે અને વિવિધ કાર્યો કરવા માટે સક્ષમ છે.

3.      DNA કોયના કેન્દ્રમાં જોવા મળે છે.

  1. 1, 2 અને 3
  2. માત્ર 2 અને 3
  3. માત્ર 1 અને 3                 
  4. માત્ર 1 અને 2

DNA રસી અંગે નીચેના પૈકી કયું વિધાન/ કયા વિધાનો સત્ય છે ?

  1. DNA રસીઓ, એ ત્રીજી પેઢીની રસી તરીકે પણ ઓળખાય છે.
  2. DNA ૨સીઓ, ૨સીઓને વિકસાવવામાં લાંબો સમય લેશે.
  3.  (A) તથા (B) બંને
  4. (A) અથવા (B) એક પણ નહીં

વનસ્પતિના કયા ભાગમાં હરિતદ્રવ્ય અને અન્ય વર્ણરંજક હોય છે જે પ્રકાશ ઉર્જા મેળવવા અને પ્રકાશસંશ્લેષણ કરવા માટે જરૂરી હોય છે.

  1. હરિતકણ
  2. કણાભસૂત્ર
  3. રસધાની          
  4. કોષકેન્દ્ર

જો કોઈ લાક્ષણિકતા અનેક જનીનો દ્વારા નિયંત્રિત હોય, તો તે ……….તરીકે ઓળખાય છે.

  1. સમયુગ્મી (Homozygous)
  2. બહુજનીની (Polygenic)
  3. વિષમયુગ્મી (Heterozygous)
  4. એકજનીની (Monogenic)

પ્રાણી જગતમાં મેરુદંડી (backbone) ધરાવતા પ્રાણીઓ કોની સાથે સંબંધિત છે ?

  1. મૃદુકાયો (Mollusks)
  2. સંધિપાદો (Arthropods)
  3. અપૃષ્ઠવંશી (Invertebrates)
  4. પૃષ્ઠવંશી (Vertebrate)

પ્રાણીઓમાં શ્વસન પ્રક્રિયા માટે કયો વાયુ જરૂરી છે?

  1. નાઈટ્રોજન       
  2. ઓકિસજન
  3. હાઈડ્રોજન       
  4. કાર્બન ડાયોકસાઈડ

પ્રાણીઓના કયા વર્ગમાં પૃષ્ઠ રજ્જૂ (notochord) અને પૃષ્ઠ પોલા ચેતા સૂત્ર ઘરાવતા (dorsal hollow nerve cord) સજીવોનો સમાવેશ થાય છે?

  1. ઉભયજીવીઓ        
  2. સંઘિપાદો
  3. મેરૂદંડીઓ 
  4. સસ્તન પ્રાણીઓ

નીચેનામાંથી કયા પ્રાણી જૂથમાં નેફ્રીડિયા તરીકે ઓળખાતા ઉત્સર્જન અંગો હોય છે?

  1. ફાયલમ આથ્રીપોડા
  2. ફીલમ મોલુસ્કા
  3. ફિલમ ઇચિનોડર્માટા
  4. ફાયલમ એનેલિડા

નિમ્નલિખિતમાંથી કોણ વનસ્પિત સામ્રાજયનું ઉભવજીવી છે?

  1. ટેરીડોફાઇટા   
  2. એન્જીયોસ્પર્મ્સ
  3. જિમ્નોસ્પર્મ્સ    
  4. બ્રાયોફાઇટા

નીચેની બાબતોને ઘ્યાનમાં લો. | General Science GCERT MCQs

1. કૈરાબિડ બીટલ્સ (Carabid Beetles)

2. કાનખજૂરો (Centipedes)

3. માખી (Flies)

4. ઉઘઇ (Termites)

5. ઝેરી ડંખ મારનાર ભમરો, માખી (Wasps)

ઉપરોકત કેટલા પ્રકારના સજીવોમાં પરોપજીવી પ્રજાતિઓ મળે છે ?

  1. ફકત-2           
  2. ફકત-3
  3. ફકત-4           
  4. આપેલ તમામ

સજીવ-સિકેડા-તીડ સ્કેટર (Cicada), ફોગહોપર (Froghopper) અને પોન્ડ સ્કેટર (Pond skater) શું છે ?

  1. પક્ષી                
  2. મત્સ્ય
  3. જંતુ 
  4. સરીસુપ

પ્રાણી સૃષ્ટિનો સૌથી મોટો સમુદાય કયો છે?

  1. સંઘિપાઠ
  2. છિદ્રકાય
  3. કોષ્ઠાંત્રિ          
  4. સૂત્રકૃમિ

કયા જીવ વિજ્ઞાનીએ બેકટેરિયામાં ચોથી સૃષ્ટિ તરીકે મોનેરા અને પાંચમી સૃષ્ટિ તરીકે ફૂગને ઉમેરી છે?

  1. લિનિયસ        
  2. રોબર્ટ વ્હિટેફર
  3. રોબર્ટ હૂક       
  4. હિપોકેટ્સ

કયા એકકોષીય સજીવને પ્રચલન માટે ખોટા પગ કે પક્ષ્મો હોય છે?

  1. ફૂગ                  
  2. મોનેરા
  3. પ્રોટિસ્ટા
  4. આપેલ તમામ

નીચેના પૈકી કોણ એકકોષીય સજીવ નથી?

  1. પ્રજીવ             
  2. જીવાણું
  3. ફૂગ
  4. કલેમિડોમોનાસ

નીચેના પૈકી કયું વિઘાન સાચું છે? | GPSC MCQs

  1. ત્રિઅંગી વનસ્પતિઓમાં બીજ ઉત્પન્ન કરવાની ક્ષમતા હોતી નથી તેની તેને અપુષ્પાી વનસ્પતિ કહે છે.
  2. આવૃત બીજઘારી વનસ્પતિ એ એકદળી વનસ્પતિ અને દ્વિદળી વનસ્પતિ એમ બે વર્ગમાં વિભાજિત થાય છે.
  3. બંને વિઘાનો સાચાં છે.
  4. બંને વિઘાનો ખોટા છે.

કઇ વનસ્પતિને ઉભયજીવી કહે છે ?

  1. દ્વિઅંગી
  2. ત્રિઅંગી
  3. એકાંગી           
  4. આપેલ તમામ

સાલામાન્ડર કયા વર્ગનું પ્રાણી છે ?

  1. સછિદ્ર             
  2. કોષ્ઠાંત્રિ
  3. સૂત્રકૃમિ
  4. ઉભયજીવી

નીચેના વિધાન પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચાં છે ?

  1. પ્રાણીસૃષ્ટિના અમેરુદંડીમાં અછિદ્ર, કોષ્ઠાંત્રિ, સૂત્રકૃમિ વગેરેનો સમાવેશ થાય છે.
  2. સંધિપાદ એ પ્રાણીજગતનો સૌથી મોટો સમુદાય છે.
  3. બંને વિધાનો સાચાં છે.
  4. બંને વિધાનો ખોટા છે.

સરિસૃપ વર્ગના પ્રાણી ઉત્સર્ગ ઘટક તરીકે શેનો ત્યાગ કરે છે ?

  1. યૂરિક એસિડ 
  2. બોરીક એસિડ
  3. બેન્ઝોઈક એસિડ    
  4. ઉપરોકત પૈકી કોઈ નહી

સૌથી નાનામાં નાની અનાવૃત્ત બીજધારી વનસ્પતિ કઈ છે ?

  1. વુલ્ફિયા ગ્લોબોઝા  
  2. સીકોઈયા સીમ્પરવીરેન્સ
  3. ઝામિયા પીગ્મીયા  
  4. નીલગીરી

પ્રજીવ કયા વર્ગનું સુક્ષ્મ જીવ છે ?

  1. લીલ                
  2. મોનેરા
  3. ફૂગ                  
  4. પ્રોટિસ્ટા

ગુમાવેલ ભાગોનું પુનઃ સર્જન કરવાની વિશિષ્ટતા કયા વર્ગના પ્રાણીની છે ?

  1. સરિસૃપ           
  2. રૂપમુખા          
  3. વિહગ             
  4. શુળત્વચી

કયા વૈજ્ઞાનિકે સૃષ્ટિ મોનેરાને બે ભાગમાં (આર્કિબેકટેરિયા અને યુબેકટેરિયા) વિભાજીત કરી?

  1. કેરોલસ લિનિયસ    
  2. કાર્લ વ્હૂઝ
  3. અર્ન્સ્ટ હેકલ   
  4. અન્સ્ર્ટ માયર

નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે. | General Science GCERT MCQs

(1)    સજીવ પુખ્ત વયે પોતાના જેવા જ બીજા નવા સજીવોનું સર્જન કરે છે આ ક્રિયાને પ્રજનન કહે છે.

(2)    ફૂગ તેના દ્વારા ઉત્પન કરાયેલા લાખો અલિંગી બિજાણુઓ દ્વારા સરળતાથી બહુગુણિત અને વિસ્તરીત થાય છે.

(3) વનસ્પતિઓ બીજ દ્વારા પ્રજનન કરે છે.

  1. માત્ર 1 અને 2  
  2. માત્ર 2 અને 3
  3. માત્ર 1 અને 3  
  4. આપેલ તમામ

નીચેનામાંથી કઈ સજીવોની લાક્ષણિકતા છે ?

  1. પ્રજનન            
  2. ચયાપચય
  3. અનુકુલન        
  4. આપેલ તમામ

નીચેનામાંથી કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલ નથી ?

વૈજ્ઞાનિકો                   સંબંધિત તથ્યો

  1. થિયોફાસ્ટસ                   – વનસ્પતિશાસ્ત્રના પિતા
  2. કેરોલસ લિનિયસ           – વર્ગીકરણના પિતા
  3. ઈવાનોવસ્કી                   – વાઈરોલોજીના પિતા
  4. લુઈ પાશ્ચર                   – બેકટેરીયોલોજીના પિતા

શેવાળ વિશે કયુ વિધાન ખોટું છે ? | General Science GCERT MCQs

1.  આ સંપૂર્ણપણે જળચર અને અભેદ છોડ છે.

2. છોડના રંગદ્રવ્યોની હાજરીને આધારે તે લાલ, પીળો, લીલો વગેરે રંગોના હોય છે.

3. યુલોથ્રિસ, કલેડોફોરા, સ્પાયરોગાયરા અને કારા વગેરે મુખ્ય શેવાળના નામ છે.

  1. 1 અને 3   
  2. 2 અને 3
  3. માત્ર 2      
  4. ઉપરોકત પૈકી એકપણ નહીં

નીચેનામાંથી કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલ નથી ? | General Science GCERT MCQs

          યાદી—I (લક્ષણો)                                                                              યાદી—II (છોડ)

(a)    પેશીય સંરચના હોતી નથી                                                            – દ્વિઅંગી

(b)    વાહકપેશી જોવા મળે                                                                  – દ્વિઅંગી

(c)    વનસ્પતિઓના બીજ ફળોની અંદર ઢંકાયેલા હોતા નથી            – અનાવૃત્ત બીજધારી

(d)   તેની શરીર રચનામાં વિભેદિકરણ જોવા મળતું નથી               – આવૃત્ત બીજધારી

નીચેનામાંથી કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલ નથી ? | GPSC MCQs

યાદી—I (છોડ)       યાદી–II (બીજપત્ર સંખ્યા)

  1. ઘઉં                                 –       દ્વિદળી
  2. ચણા                               –       એકદળી
  3. બાજરી                            –       દ્વિદળી
  4. મકાઈ                             –       એકદળી

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top