GPSC Acute and non-acute MCQs (ઘાતુ અને અઘાતુ) | General Science GCERT MCQs

Attempt the Quiz to Check Your Answers | Acute and non-acute GPSC MCQs
General Science GCERT MCQs – GPSC Acute and non-acute MCQs માટે પ્રેક્ટિસ ટેસ્ટ
આ ટેસ્ટ ધાતુ અને અધાતુના લક્ષણો, તેમના ઉપયોગો, ગુણધર્મો અને દૈનિક જીવનમાં તેમની ભૂમિકા પર આધારિત છે. પ્રશ્નો GCERT મુજબ તૈયાર કરાયેલાં હોવાથી GPSC પરીક્ષાના સામાન્ય વિજ્ઞાન વિભાગ માટે ખાસ ઉપયોગી રહેશે. નીચે આપેલા ટેસ્ટ દ્વારા તમે ધાતુ અને અધાતુની મુખ્ય બાબતોને વધુ સારી રીતે સમજી શકશો.
#1. ઘાતુઓ વિષે નીચેના વિઘાનો ઘ્યાને લો :
1. ઘાતુઓ વિદ્યુતની સારી વાહક હોય છે.
2. ઘાતુઓ ગરમીની સારી વાહક હોય છે.
3. લગભગ તમામ ઘાતુઓ ઓકિસજન સાથે સંયોજાઇને ઘાતુ ઓકસાઇડ બનાવે છે.
4. મોટા ભાગની ઘાતુઓ પાણી સાથે સંયોજાઇ એસીડીક ઓકસાઇડ બનાવે છે.
નીચેના વિકલ્પો પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
#2. સોડિયમ કાર્બોનેટનું ઉત્પાદન નીચેનામાંથી કઇ ૫દ્ઘતિ થાય છે?
#3. કઇ ઘાતુ ઉષ્માની મંદવાહક છે?
#4. નીચેનામાંથી મિશ્ર ઘાતુ કઇ છે?
#5. યોગ્ય જોડકા જોડો.
ખનીજ રસાયણિક સૂત્ર
(1) ડોલોમાઈટ (a) FeCO3
(2) સિડરાઈટ (b) CaSO42H2O
(3) મેલેકાઈટ (c) CaMg(CO3)2
(4) ચિરોડી (d) Cu(OH)2+CuCO3
#6. લોખંડની ચમચી પર તાંબાનો ઢોળ ચડાવવાની પ્રક્રિયા માટે ક્યા દ્રાવણમાંથી વિધુતપ્રવાહ પસાર કરવામાં આવે છે?
#7. જર્મન સિલ્વરમાં સિલ્વરનું ટકાવાર પ્રમાણ જણાવો.
#8. યોગ્ય જોડકા જોડો.
(1) એલ્યુમિનિયમ P. વિદ્યુતીય કોષ બનાવવા
(2) કોપર Q. રમકડાં બનાવવાં
(3) આયર્ન R. રેસ માટેની મોટરના સાધનો બનાવવાં
(4) ઝિંક S. ચલણી સિક્કા બનાવવા
T. માપવા માટેની ટેપ
#9. બ્રાસ એ ……………ની મિશ્રધાતુ છે.
#10. પૃથ્વીના પેટાળમાંથી સલ્ફર કઈ પદ્ધતિથી મેળવાય છે?
#11. ……………અધાતુ તત્વ ચળકાટ ધરાવે છે.
#12. કોપર + ટિન થી બનતી મિશ્રધાતુનું નામ જણાવો.
#13. ઢોળ ચડાવવાની ક્રિયામાં દ્રાવણના ધન આયનો કઈ તરફ ગતિ કરે છે?
#14. નીચેનામાંથી કઈ ધાતુ ટીપી શકાય છે, પરંતુ તેમાં તણાઉપણાનો ગુણધર્મ ખાસ નથી ?
#15. ઈલેકિટ્રક વાયરનું રેણ (સોલ્ડરિંગ) કરવામાં કઈ મિશ્ર ધાતુ વપરાય છે?
#16. એલ્યુમિનાનું રાસાયણિક સૂત્ર કયું છે ?
#17. તાંબુ, પારો, ચાંદી અને સોનું ધાતુઓને ધાતુ સક્રિયતાના ઉતરતા ક્રમમાં ગોઠવો.
#18. થર્મોમીટરમાં કઈ ધાતુ વપરાય છે ?
#19. કઈ ધાતુઓને કેરોસીનમાં રાખવામાં આવે છે ?
#20. મિશ્રધાતુ પિત્તળનાં ઘટકો જણાવો.
#21. સંગીતના સાધનો બનાવવા કઈ મિશ્રધાતુ વપરાય છે ?
#22. સામાન્ય તાપમાને (30°C થી વધુ) નીચેનામાંથી પ્રવાહી સ્વરૂપે મળે છે ?
#23. થર્મોમીટરમાં કઈ ધાતુ વપરાય છે ?
#24. કઈ ધાતુ સામાન્ય તાપમાને પ્રવાહી સ્વરૂપે હોય છે?
#25. કઈ પદ્ધતિથી એમોનિયા વાયુમાંથી નાઈટ્રિક એસિડ મેળવવામાં આવે છે ?
#26. કોપર પાઈરાઈટ્સનું અણુસૂત્ર કયું છે ?
#27. ચપ્પા વડે સહેલાઈથી કાપી શકાતી નથી તેવી ધાતુ કઈ છે?
#28. આયર્ન પાઈરાઈટ્સનું અણુસૂત્ર કયું છે ?
#29. નીચેનામાંથી કઈ ધાતુ પ્રવાહી ધાતુ નથી ?
#30. ધાતુઓ ઓગાળવા માટે કઈ ખનીજનો ઉપયોગ થાય છે?
#31. સ્ટેનલેસ સ્ટીલમાં નીચેના પૈકી કઈ ધાતુનો સમાવેશ થતો નથી?
#32. કઈ ધાતુ પ્રવાહી સ્વરૂપે હોય છે ?
#33. સૌથી વધુ સખત ખનીજ કઈ છે ?
#34. બોકસાઇટમાંથી કઇ ઘાતુ મળે છે ?
#35. ઘાતુના ચળકાટનું કારણ ………….. છે.
#36. ઘાતુને ને કાટ લાગવાની ક્રિયામાં કયો વાયુ મહત્વનો ભાગ ભજવે છે?
#37. Ghanizing is done with a thin layer of
#38. કાર્બન ડેટિંગ પદ્ધતિથી કોની ઉંમર નક્કી કરી શકાય છે?
#39. નીચેનામાંથી કઈ ધાતુ પાણી સાથે પ્રચંડ પ્રક્રિયા કરે છે ?
#40. ધાતુના ટૂકડાને જોડવા વપરાતું સોલ્ડર તત્વ કંઈ મિશ્રધાતુ છે ?
#41. સલ્ફર ડાયોકસાઈડ વાયુ કેવા રંગનો હોય છે?
#42. મેલેકાઈટ કાચી ધાતુનું અણુસૂત્ર કયું છે?
#43. નીચેનામાંથી કયો વિકલ્પ સ્ટીલ, બોન્ઝ અને બ્રાસ જેવો છે?
#44. લોખંડના લાલ રંગના કાટનું અણુસૂત્ર કયું છે ?
#45. હાઈડ્રોજન વાયુની શોધ કયા રસાયણશાસ્ત્રીએ કરી હતી?
#46. નીચે ચાર પૈકીના ત્રણ એક્સમાન જૂથમાં આવે છે, ચાર પૈકી કર્યું તે સમાન જૂથથી અલગ પડે છે ?
#47. કયું અધાતુ તત્વ પ્રવાહી સ્વરૂપે હોય છે ?
#48. નીચે પૈકી કઈ મિશ્રધાતુ છે ?
#49. આમાં કયું ધાતુમય ખનીજ નથી?
#50. એલ્યુમિનિયમ એ વિદ્યુત માટે કેવા પ્રકારનું વાહક છે ?
#51. પોટૅશિયમનો મુખ્ય ઉપયોગ કયો છે ?
#52. રોકેટમાં પ્રવાહી ઇંધણ તરીકે શાનો ઉપયોગ થાય છે ?
#53. સંપુર્ણ શુદ્ધ સોનું કેટલા કેરેટનું હોય છે ?
#54. કલોરીનેશન શેનું કરવામાં આવે છે ?
#55. રોકેટમાં પ્રવાહી બળતણ તરીકે શું વપરાય છે ?
#56. એલ્યુમિનિયમ કઈ ધાતુમાંથી મેળવવામાં આવે છે?
#57. નીચેનામાંથી શેનો ઉપયોગ દીવાસળીની બનાવટમાં થાય છે?
#58. મિશ્ર ધાતુ સ્ટીલના ઘટકો કયા-કયા છે?
#59. નીચેનામાંથી કઈ અધાતુ રૂમ તાપમાને પ્રવાહી સ્વરૂપે રહી શકે છે?
#60. કાટખાતા લોખંડના ખીલાના વજનમાં શું ફેરફાર થાય છે?
#61. કયા ગેસને નોબલ ગેસ તરીકે ઓળખવામાં આવે છે ?
#62. પાણીના શુદ્ધિકરણ માટે …….. ટેબલેટ વાપરવામાં આવે છે.
#63. નીચેનામાંથી સૌથી ભારે ધાતુ કઈ ?
#64. રસોઈ માટે વપરાતી સ્ટેનલેસ સ્ટીલની તળવાની કડાઈના તળિયે તાંબાનું સ્તર લગાડેલું હોય છે, તેનું કારણ …………..
#65. રસાયણશાસ્ત્રમાં શુદ્ધીકરણ—પરિષ્ઠરણ (Refining)ના મુખ્યત્વે કેટલાં પ્રકાર છે ?
#66. Brass is an alloy of:
#67. which is the ore of iron?
#68. કારણ (A): સોડિયમ ધાતુને કેરોસીનમાં સંગ્રહ કરવામાં આવે છે.
કારણ (R) : સોડિયમ ધાતુ હવાના સંપર્કમાં આવતા સળગી ઉઠે છે.
#69. ઈલેકટ્રોનિકમાં સોલ્ડરીંગ (રેણની પ્રક્રિયા)માં સોલ્ડરમાં પદાર્થનો ઉપયોગ કરવામાં આવે છે ?
#70. નીચે પૈકી ધાતુની જોડીઓમાં કયા ધાતુ ક્રમશઃ સૌથી હલકા તથા સૌથી ભારે ધાતુ છે ?
#71. લસણમાં આવતી લાક્ષણિક ગંધનું મુખ્ય કારણ કયું છે ?
#72. ડુંગળી કાપતી વખતે રડવાની ઘટના પાછળનું કારણ શું છે?
#73. કયો પદાર્થ કાર્બનથી બનેલો નથી ?
#74. …………ધાતુ ઉદ્યોગોમાં ચીમનીની દિવાલની ફરતે પાણી રક્ષક (Water proot) સ્તર બનાવવામાં વપરાય છે.
#75. Bronze is –
#76. નીચેના પૈકી સૌથી હલ્કી ધાતુ કઈ છે ?
#77. વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી બનાવવા કયા વાયુનો ઉપયોગ થાય છે ?
#78. અનાજની જાળવણી માટે નીચેના પૈકી કઈ દવા વપરાય છે?
#79. નાઈટ્રોજનના ગુણધર્મો સંબંધે નીચેના પૈકી કઈ બાબત ખોટી છે ?
#80. ઓક્સિજન વાયુની શોધ કોણે કરી હતી?
#81. હવામાં રહેલા ઘટકોમાં સૌથી વધારે પ્રમાણ કોનું છે?
#82. પિત્તળ એ ……….. અને ………….નું મિશ્રણ છે.
#83. ભારે પાણીમાં ……… અને ……….. ની સાંદ્રતા વધુ હોય છે.
#84. નીચેના પૈકી કઈ મિશ્ર ધાતુ છે?
#85. દિવાસળી બનાવવા કયો રાસાયણિક પદાર્થ વપરાય છે?
#86. પાણીને જંતુમુક્ત કરવા કયો વાયુ વપરાય છે ?
#87. કયો વાયુ કોઈપણ પદાર્થના દહનમાં મદદરૂપ થાય છે?
#88. અઘાતુઓ કોની સાથે પ્રક્રિયા કરી એસિડિક ઓકસાઇડ બનાવે છે ?
#89. રસાચણ શાસ્ત્રમાં શુદ્ધીકરણ- પરિષ્ઠરણ (Refining)ના મુખ્યત્વે કેટલાં પ્રકાર છે ?
#90. લેન્થેનમ્ અને લેન્થોનાઈડનું નામ અને તેની સંજ્ઞાની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી ?
#91. નીચેના પૈકી કઈ બિનધાતુ જે ઓરડાના તાપમાને પ્રવાહી રહે છે ?
#92. સલ્ફર ડાયોકસાઈડ અંગે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
I. સલ્ફર ડાયોકસાઈડની ઓછી સાંદ્રતા પણ મનુષ્યમાં શ્વસન સંબંધી રોગોનું કારણ બને છે.
II. સલ્ફર ડાયોકસાઈડની ઉચ્ચ સાંદ્રતા ફૂલોની કળીઓની જડતા તરફ દોરી જાય છે, જે આખરે છોડમાંથી ખરી પડે છે.
#93. નીચેનામાંથી કઇ મિશ્રઘાતુ નથી?
#94. સ્ટેઇનલેસ સ્ટીલમાં નીચેનામાંથી કઇ ઘાતુ હોતી નથી?
#95. કયા વાયુને નિષ્ક્રિય વાયુ તરીકે ઓળખવામાં આવે છે?
#96. લોખંડનો કાટ શું છે?
#97. નીચેનામાંથી કઇ જોડ ખોટી છે ?
મિશ્રઘાતુ ઘટકો
#98. જોડકાં જોડો.
i. આશા ઘાતુ a. ટાઇટેનિયમ
ii. સફેદ સોનુ b. પ્લેટિનિયમ
iii. વ્યૂહાત્મક ઘાતુ c. યુરેનિયમ
#99. જોડકાં જોડો.
મુખ્ય ઘાતુ અયસ્ક
i. કેલ્શિયમ a. કેલેમાઇન
ii. લોખંડ b. સિડેરાઇટ
iii. એલ્યુમિનિયમ c. ડોલોમાઇટ
iv. ઝીંક d. કેઓલીનાઇટ
#100. કયો એસિડ આંખમાં નાંખી શકાય છે?
#101. કયા તત્વનો પરમાણુક્રમાક સૌથી નાનો છે?
#102. ન્યુક્લિયર રીએકટરમા મોડરેટર તરીકે કઇ ઘાતુનો ઉપયોગ કરવામાં આવે છે?
#103. કોલ્ડસ્ટોરેજમાં શીતળતા જાળવવા માટે કયા ગેસનો ઉપયોગ થાય છે ?
#104. એલ્યુમિનિયમ પૃથ્વીના ભૂગર્ભમાં કયા સ્વરૂપે રહેલું છે?
#105. સોનાનાં આભૂષણ બનાવતી વખતે તેમાં કઈ ધાતુનું મિશ્રણ કરવામાં આવે છે?
#106. લોખંડની સપાટી પર ઝિંક ધાતુનું આવરણ ચડાવવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે ?
#107. કઈ ધાતુના બારીક તાર ખેંચી શકાય છે?
#108. કઈ નિષ્ક્રિય ધાતુનો ઉપયોગ ખાદ્ય પદાર્થને પેક કરવા માટે થાય છે ?
#109. પેન્સિલની અણી બનાવવા કઈ નરમ ગુણધર્મ ધરાવતી ધાતુનો ઉપયોગ કરવામાં આવે છે ?
#110. શુદ્ધ ફોસ્ફરસને પાણીમાં કેમ રાખવામાં આવે છે ?
#111. નીચેનામાંથી ક્ષારત્વનું કયું ઉદાહરણ છે ?
#112. જ્યારે સોડા બોટલ ખોલવામાં આવે છે ત્યારે તેમાંથી કયો વાયુ નીકળે છે ?
#113. વિમાનના ટાયરમાં કયા વાયુનો ઉપયોગ કરવામાં આવે છે?
#114. મિશ્રધાતુમાં કયા પદાર્થના મિશ્રણને કારણે સ્ટેનલેસ સ્ટીલ બિન—ચુંબકીય બને છે ?
#115. નીચેનામાંથી કઈ ધાતુની જોડી અનુક્રમે સોથી હળવી ધાતુ અને સૌથી ભારે ધાતુ છે ?
#116. જ્યારે તાંબાના વાસણને લાંબા સમય માટે હવામાં ખુલ્લા રાખવામાં આવે તો તેના પર ઝાંખુ લીલાશ પડતું પડ બાઝી જાય છે, આ લીલો પદાર્થ કયો છે?
#117. યાદી—1 ને યાદી—2 સાથે મેચ કરો અને યોગ્ય કોડનો ઉપયોગ કરીને સાચો વિકલ્પ પસંદ કરો.
યાદી−1 (ધાતુ) યાદી—2 (ગુણધર્મ)
A. સોડિયમ 1. વીજળીનો સુવાહક
B. પારો 2. ઓરડાના તાપમાને પ્રવાહી
C. ચાંદી 3. ઉષ્માનું નબળું વાહક
D. લેડ 4. સરળતાથી ચપ્પુ વડે કાપી શકાય છે.
(A) (B) (C) (D)
Results
GPSC Acute and non-acute MCQs
ઘાતુઓ વિષે નીચેના વિઘાનો ઘ્યાને લો :
1. ઘાતુઓ વિદ્યુતની સારી વાહક હોય છે.
2. ઘાતુઓ ગરમીની સારી વાહક હોય છે.
3. લગભગ તમામ ઘાતુઓ ઓકિસજન સાથે સંયોજાઇને ઘાતુ ઓકસાઇડ બનાવે છે.
4. મોટા ભાગની ઘાતુઓ પાણી સાથે સંયોજાઇ એસીડીક ઓકસાઇડ બનાવે છે.
નીચેના વિકલ્પો પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
- માત્ર 1, 2 અને 4
- માત્ર 2, 3 અને 4
- માત્ર 1, 2અને 3
- 1, 2, 3 અને 4
સોડિયમ કાર્બોનેટનું ઉત્પાદન નીચેનામાંથી કઇ ૫દ્ઘતિ થાય છે?
- હેબર પદ્ઘતિ
- સંપર્ક પદ્ઘતિ
- સોલ્વે પદ્ઘતિ
- હોલ-હેરાઉલ્ટ પદ્ઘતિ
કઇ ઘાતુ ઉષ્માની મંદવાહક છે?
- એલ્યુમિનિયમ
- લેડ
- કોપર
- સિલ્વર
નીચેનામાંથી મિશ્ર ઘાતુ કઇ છે?
- બ્રાસ
- બ્રોન્ઝ
- સ્ટીલ
- આપેલ તમામ
યોગ્ય જોડકા જોડો. | GPSC Acute and non-acute MCQs
ખનીજ રસાયણિક સૂત્ર
(1) ડોલોમાઈટ (a) FeCO3
(2) સિડરાઈટ (b) CaSO42H2O
(3) મેલેકાઈટ (c) CaMg(CO3)2
(4) ચિરોડી (d) Cu(OH)2+CuCO3
- (1)-(c), (2)-(a), (3)-(d), (4)-(b)
- (1)-(b), (2)-(c), (3)-(d), (4)-(a)
- (1)-(d), (2)-(a), (3)-(b), (4)-(c)
- (1)-(a), (2)-(b), (3)-(c), (4)-(d)
લોખંડની ચમચી પર તાંબાનો ઢોળ ચડાવવાની પ્રક્રિયા માટે ક્યા દ્રાવણમાંથી વિધુતપ્રવાહ પસાર કરવામાં આવે છે?
- ફેરસ સલ્ફેટ
- કોપર સલ્ફેટ
- મંદ સલ્ફ્યુરિક એસિડ
- સોડિયમ સલ્ફેટ
જર્મન સિલ્વરમાં સિલ્વરનું ટકાવાર પ્રમાણ જણાવો.
- 0%
- 1%
- 5 %
- ઉપરોકત પૈકી એકપણ નહીં
યોગ્ય જોડકા જોડો. | GPSC Acute and non-acute MCQs
(1) એલ્યુમિનિયમ P. વિદ્યુતીય કોષ બનાવવા
(2) કોપર Q. રમકડાં બનાવવાં
(3) આયર્ન R. રેસ માટેની મોટરના સાધનો બનાવવાં
(4) ઝિંક S. ચલણી સિક્કા બનાવવા
T. માપવા માટેની ટેપ
- 1-T, 2-S,P, 3-Q, 4-R.P
- 1-S,T, 2-T,P, 3-P, 4-R
- 1-Q.S, 2-S, 3-Q.T 4-P
- 1-Q, 2-P,T, 3-T, 4-R,S
બ્રાસ એ ……………ની મિશ્રધાતુ છે.
- તાંબુ અને ઝીંક
- તાંબુ અને એલ્યુમિનિયમ
- તાંબુ અને લોહ
- કોપર અને ટીન
પૃથ્વીના પેટાળમાંથી સલ્ફર કઈ પદ્ધતિથી મેળવાય છે?
- હેબર પદ્ધતિ
- ફ્રાશ પતિ
- બેયર પદ્ધતિ
- સંપર્ક પતિ
……………અધાતુ તત્વ ચળકાટ ધરાવે છે.
- આયોડિન
- કાર્બન
- સલ્ફર
- ફોસ્ફરસ
કોપર + ટિન થી બનતી મિશ્રધાતુનું નામ જણાવો.
- જર્મન સીલ્વર
- કાંસુ
- પિત્તળ
- નિકોમ
ઢોળ ચડાવવાની ક્રિયામાં દ્રાવણના ધન આયનો કઈ તરફ ગતિ કરે છે?
- ધનધ્રુવ
- ઋણધ્રુવ
- બંને ધ્રુવ તરફ
- ગતિ કરતા જ નથી
નીચેનામાંથી કઈ ધાતુ ટીપી શકાય છે, પરંતુ તેમાં તણાઉપણાનો ગુણધર્મ ખાસ નથી ? | GPSC Acute and non-acute MCQs
- લેડ
- સોનુ
- પ્લેટિનમ
- લોખંડ
ઈલેકિટ્રક વાયરનું રેણ (સોલ્ડરિંગ) કરવામાં કઈ મિશ્ર ધાતુ વપરાય છે?
- તાંબું + ઝિંક
- એલ્યુમિનિયમ
- લેડ + ટિન
- તાંબું + ટિન
એલ્યુમિનાનું રાસાયણિક સૂત્ર કયું છે ?
- AI2O3
- Al203+2H2O
- Al2O3+H2O
- NaAlO
તાંબુ, પારો, ચાંદી અને સોનું ધાતુઓને ધાતુ સક્રિયતાના ઉતરતા ક્રમમાં ગોઠવો.
- Cu>Hg>Ag> Au
- Ag>Hg>Au> Cu
- Hg > Ag>Cu > Au
- Cu> Ag>Au> Hg
થર્મોમીટરમાં કઈ ધાતુ વપરાય છે ?
- ચાંદી
- તાંબુ
- સોનુ
- પારો
કઈ ધાતુઓને કેરોસીનમાં રાખવામાં આવે છે ? | GPSC Acute and non-acute MCQs
- Ca, Mg
- Hg, Ag
- Na, K
- Ag, Au
મિશ્રધાતુ પિત્તળનાં ઘટકો જણાવો.
- Cu + Zn
- Cu + Ni
- Cu+ Sn
- Cu + Fe
સંગીતના સાધનો બનાવવા કઈ મિશ્રધાતુ વપરાય છે ?
- સ્ટીલ
- સ્ટેઈનલેસ સ્ટીલ
- પિત્તળ(બ્રાસ)
- મેગ્નેલિયમ
સામાન્ય તાપમાને (30°C થી વધુ) નીચેનામાંથી પ્રવાહી સ્વરૂપે મળે છે ?
- સોડિયમ
- ગેલિયમ
- ટિન
- યુરેનિયમ
થર્મોમીટરમાં કઈ ધાતુ વપરાય છે ?
- સિલ્વર
- મરકયૂરી
- સોડિયમ
- કોપર
કઈ ધાતુ સામાન્ય તાપમાને પ્રવાહી સ્વરૂપે હોય છે?
- પારો
- તાંબુ
- બેરેલિયમ
- એલ્યુમિનિયમ
કઈ પદ્ધતિથી એમોનિયા વાયુમાંથી નાઈટ્રિક એસિડ મેળવવામાં આવે છે ?
- ફ્રાશ પદ્ધતિ
- ઓસ્વાલ્ડ પદ્ધતિ
- હેબર પદ્ધતિ
- સંપર્ક પદ્ધતિ
કોપર પાઈરાઈટ્સનું અણુસૂત્ર કયું છે ?
- Cu2S
- Cu2O
- Cu(OH)2
- CuFeS2
ચપ્પા વડે સહેલાઈથી કાપી શકાતી નથી તેવી ધાતુ કઈ છે?
- સોડિયમ
- કોપર
- પોટેશિયમ
- અહીં દર્શાવેલ ત્રણેય વિકલ્પ માંથી એક પણ નહીં
આયર્ન પાઈરાઈટ્સનું અણુસૂત્ર કયું છે ?
- Fe2O3
- Fe3O4
- FeCO2
- FeS2
નીચેનામાંથી કઈ ધાતુ પ્રવાહી ધાતુ નથી ?
- સોડિયમ
- પારો
- ગેલિયમ
- એકપણ નહિ.
ધાતુઓ ઓગાળવા માટે કઈ ખનીજનો ઉપયોગ થાય છે? | GPSC Acute and non-acute MCQs
- બોકસાઈટ
- ચિનાઈ માટી
- ફલોરસ્પાર
- ચિરોડી
સ્ટેનલેસ સ્ટીલમાં નીચેના પૈકી કઈ ધાતુનો સમાવેશ થતો નથી?
- લોખંડ
- ક્રોમિયમ
- નિકલ
- ટંગસ્ટન
કઈ ધાતુ પ્રવાહી સ્વરૂપે હોય છે ?
- મરકયુરી
- લીડ
- સોડિયમ
- મેગ્નેશિયમ
સૌથી વધુ સખત ખનીજ કઈ છે ?
- ટાલ્ક
- હીરો
- સલ્ફર
- જિપ્સમ
બોકસાઇટમાંથી કઇ ઘાતુ મળે છે ?
- જસત
- લોખંડ
- એલ્યુમિનિયમ
- તાંબુ
ઘાતુના ચળકાટનું કારણ ………….. છે.
- તેની ઊંચી ઘનતા
- તેની રાસાયણિક અક્રિયતા
- તેનું ખૂબ પોલિશ થયેલું હોવું
- મુકત ઈલેક્ટ્રોન્સની હાજરી
ઘાતુને ને કાટ લાગવાની ક્રિયામાં કયો વાયુ મહત્વનો ભાગ ભજવે છે? | GPSC Acute and non-acute MCQs
- નાઇટ્રોજન
- હાઈડ્રોજન
- કાર્બન ડાયોકસાઈડ
- ઓક્સિન
Ghanizing is done with a thin layer of
- Copper
- Zine
- Lead
- Cadmium
કાર્બન ડેટિંગ પદ્ધતિથી કોની ઉંમર નક્કી કરી શકાય છે?
- ડાયનોસોર
- માનવ
- હાથી
- સિંહ
નીચેનામાંથી કઈ ધાતુ પાણી સાથે પ્રચંડ પ્રક્રિયા કરે છે ?
- મેગ્નેશિયમ
- કેલ્શિયમ
- સોડિયમ
- યુરેનિયમ
ધાતુના ટૂકડાને જોડવા વપરાતું સોલ્ડર તત્વ કંઈ મિશ્રધાતુ છે ?
- ટીન અને લેડ
- ઝીંક અને લેડ
- ટીન અને ઝીંક
- ઝીંક અને કોપર
સલ્ફર ડાયોકસાઈડ વાયુ કેવા રંગનો હોય છે?
- રાતો
- વાદળી
- પીળો
- રંગવિહીન
મેલેકાઈટ કાચી ધાતુનું અણુસૂત્ર કયું છે?
- CuFeS2
- Cu2O
- Cu2S
- CuCO3+Cu(OH)2
નીચેનામાંથી કયો વિકલ્પ સ્ટીલ, બોન્ઝ અને બ્રાસ જેવો છે?
- કેલ્સાઇટ
- મેગ્નેલિયમ
- મિથેન
- ઝીંક
લોખંડના લાલ રંગના કાટનું અણુસૂત્ર કયું છે ? | GPSC Acute and non-acute MCQs
- Fe2O3
- Fe2O3+ H2O
- Fe2O3+ H2O
- Fe2O3+ 10H2O
હાઈડ્રોજન વાયુની શોધ કયા રસાયણશાસ્ત્રીએ કરી હતી?
- હેન્રી કેવેન્ડીશ
- લેવોઝિયર
- બોઈલ
- હેબર
નીચે ચાર પૈકીના ત્રણ એક્સમાન જૂથમાં આવે છે, ચાર પૈકી કર્યું તે સમાન જૂથથી અલગ પડે છે ?
- આયર્ન
- બ્રાસ
- કોપર
- ઝિંક
કયું અધાતુ તત્વ પ્રવાહી સ્વરૂપે હોય છે ?
- કાર્બન
- હાઈડ્રોજન
- બ્રોમિન
- ફોસ્ફરસ
નીચે પૈકી કઈ મિશ્રધાતુ છે ?
- સિલ્વર
- ગેલિયમ
- 22 કેરેટવાળું સોનુ
- 24 કેરેટવાળુ સોનું
આમાં કયું ધાતુમય ખનીજ નથી?
- જસત
- કલાઈ
- પારો
- કોલસો
એલ્યુમિનિયમ એ વિદ્યુત માટે કેવા પ્રકારનું વાહક છે ?
- વાર્ષક
- અર્ધવાહક
- અવાહકે
- અહીં દર્શાવેલ ત્રણેય વિકલ્પ માંથી એક પણ નહીં
પોટૅશિયમનો મુખ્ય ઉપયોગ કયો છે ?
- વનસ્પતિની ઘણી પ્રક્રિયાઓનું નિયંત્રણ કરે છે.
- તે ફળમાં લાલ રંગના નિર્માણ માટે ઉપયોગી છે.
- તે પ્રકાશસંશ્લેષણમાં મદદરૂપ છે.
- તે ઉત્સેચકોના સ્ત્રાવને ઉત્તેજે છે અને તેના લીધે વનસ્પતિ પ્રક્રિયાઓ દર્શાવે છે.
રોકેટમાં પ્રવાહી ઇંધણ તરીકે શાનો ઉપયોગ થાય છે ? | GPSC Acute and non-acute MCQs
- હાઈડ્રોજન અને ઓકિસજન
- ઓકિસજન અને નાઈટ્રોજન
- હાઈડ્રોજન અને કાર્બન ડાયોકસાઈડ
- નાઈટ્રોજન અને હાઈડ્રોજન
સંપુર્ણ શુદ્ધ સોનું કેટલા કેરેટનું હોય છે ?
- 18 કેરેટ
- 20 કેરેટ
- 22 કેરેટ
- 24 કેરેટ
કલોરીનેશન શેનું કરવામાં આવે છે ?
- દૂધ
- હવા
- પાણી
- ખોરાક
રોકેટમાં પ્રવાહી બળતણ તરીકે શું વપરાય છે ?
- પેટ્રોલ
- અતિશુદ્ધ કેરોસીન
- LPG
- પ્રવાહી હાઈડ્રોજન
એલ્યુમિનિયમ કઈ ધાતુમાંથી મેળવવામાં આવે છે?
- સીસું
- તાંબુ
- બોકસાઈટ
- મેંગેનીઝ
નીચેનામાંથી શેનો ઉપયોગ દીવાસળીની બનાવટમાં થાય છે?
- કાર્બન
- ફોસ્ફરસ
- ગ્રેફાઈટ
- જિપ્સમ
મિશ્ર ધાતુ સ્ટીલના ઘટકો કયા-કયા છે?
- નિકલ કોમિયમ
- પ્રેગ્નેશિયમ – કોપર
- આયર્ન – કાર્બન
- કોપર – ટિન
નીચેનામાંથી કઈ અધાતુ રૂમ તાપમાને પ્રવાહી સ્વરૂપે રહી શકે છે?
- ફોસ્ફરસ
- હિલીયમ
- બ્રોમીન
- કલોરીન
કાટખાતા લોખંડના ખીલાના વજનમાં શું ફેરફાર થાય છે?
- વધે
- ઘટે
- તેનું તેજ રહે
- નિશ્ચિત નથી
કયા ગેસને નોબલ ગેસ તરીકે ઓળખવામાં આવે છે ?
- કાર્બન ડાયોકસાઈ
- નાઈટ્રોજન
- રેડોન
- હિલિયમ
પાણીના શુદ્ધિકરણ માટે …….. ટેબલેટ વાપરવામાં આવે છે.
- કલોરાક્વિન
- કલોરીન
- કલેવીન
- મેટ્રોઝીલ
નીચેનામાંથી સૌથી ભારે ધાતુ કઈ ?
- સોનુ
- કોબાલ્ટ
- ઓસ્મિયમ
- નિકલ
રસોઈ માટે વપરાતી સ્ટેનલેસ સ્ટીલની તળવાની કડાઈના તળિયે તાંબાનું સ્તર લગાડેલું હોય છે, તેનું કારણ …………..
- સ્ટેનલેસ સ્ટીલ કરતાં તાંબું ઉષ્માનું વધુ સુવાહક છે.
- સ્ટેનલેસ સ્ટીલ કરતાં તાંબાને સાફ કરવું સરળ છે.
- તાંબાનું તળિયું કડાઈને વધુ મજબૂતાઈ આપે છે,
- આવી કડાઈ રંગીન જણાય છે માટે.
રસાયણશાસ્ત્રમાં શુદ્ધીકરણ—પરિષ્ઠરણ (Refining)ના મુખ્યત્વે કેટલાં પ્રકાર છે ? | GPSC Acute and non-acute MCQs
- 5
- 6
- 7
- 8
Brass is an alloy of:
- Copper and Zink
- Copper and Tin
- Copper and Nickel
- Copper and Lead
which is the ore of iron?
- Bauxite
- Hematite
- Copper pyrites
- Zinc blende
કારણ (A): સોડિયમ ધાતુને કેરોસીનમાં સંગ્રહ કરવામાં આવે છે.
કારણ (R) : સોડિયમ ધાતુ હવાના સંપર્કમાં આવતા સળગી ઉઠે છે.
- A અને R બંને સાચા છે અને R એ A નું સાચું સ્પષ્ટીકરણ છે.
- A અને R બંને સાચા છે પરંતુ R એ A નું સાચું સ્પષ્ટીકરણ નથી.
- A સાચું છે પરંતુ R ખોટું છે.
- A ખોટું છે પરંતુ R સાચું છે.
ઈલેકટ્રોનિકમાં સોલ્ડરીંગ (રેણની પ્રક્રિયા)માં સોલ્ડરમાં પદાર્થનો ઉપયોગ કરવામાં આવે છે ?
- લોખંડ તથા ટીન
- સીસુ તથા ટીન
- એલ્યુમિનિયમ તથા સીસુ
- એલ્યુમિનિયમ તથા લોખંડ
નીચે પૈકી ધાતુની જોડીઓમાં કયા ધાતુ ક્રમશઃ સૌથી હલકા તથા સૌથી ભારે ધાતુ છે ?
- લિથિયમ અને પારો
- લિથિયમ અને ઓસ્મિયમ
- એલ્યુમિનિયમ અને ઓસ્મિયમ
- એલ્યુમિનિયમ અને પારો
લસણમાં આવતી લાક્ષણિક ગંધનું મુખ્ય કારણ કયું છે ?
- કલોરો સંયોજન
- સલ્ફર સંયોજન
- ફલોરિન સંયોજન
- એસિટિક એસિડ
ડુંગળી કાપતી વખતે રડવાની ઘટના પાછળનું કારણ શું છે?
- ટીયર ગેસનું ઉત્સર્જન
- સલ્ફર સંયોજનોનું ઉત્સર્જન
- એસિડિક પ્રતિક્રિયા
- પાણીનું શોષણ
કયો પદાર્થ કાર્બનથી બનેલો નથી ?
- હિરો
- કોલસો
- ચાંદી
- ગ્રેફાઈટ
…………ધાતુ ઉદ્યોગોમાં ચીમનીની દિવાલની ફરતે પાણી રક્ષક (Water proot) સ્તર બનાવવામાં વપરાય છે.
- એલ્યુમિનિયમ
- નિકલ
- તાંબુ
- સીસું
Bronze is –
- an alloy
- a metal
- a stone
- none of these
નીચેના પૈકી સૌથી હલ્કી ધાતુ કઈ છે ? | GPSC Acute and non-acute MCQs
- યુરેનિયમ
- અહીં દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહીં
- સોડીયમ
- લિથીયમ
વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી બનાવવા કયા વાયુનો ઉપયોગ થાય છે ?
- કલોરિન
- નાઈટ્રોજન
- હાઈડ્રોજન
- ઓકિસજન
અનાજની જાળવણી માટે નીચેના પૈકી કઈ દવા વપરાય છે?
- ઝીંક ફોસ્ફાઈડ
- કોસ્ટિક સોડા
- મોરથૂથૂં
- એલ્યુમિનિયમ ફોસ્ફાઈડ
નાઈટ્રોજનના ગુણધર્મો સંબંધે નીચેના પૈકી કઈ બાબત ખોટી છે ?
- નાઈટ્રોજન વાયુ શ્વસનમાં મદદરૂપ છે.
- નાઈટ્રોજન વાયુ કુદરતમાં દ્વિ અણુરૂપે હોય છે.
- નાઈટ્રોજન વાયુ અન્ય તત્વો સાથે યોગ્ય પરિસ્થિતિમાં સંયોજનો બનાવે છે.
- નાઈટ્રોજન વાયુ રંગ, ગંધ વિહીન છે તથા દહન પોષક નથી.
ઓક્સિજન વાયુની શોધ કોણે કરી હતી?
- પાઉંલ ખુલર
- કાલમેટ
- જોએક થોમસન
- જોસેફ પ્રીસ્ટલિ
હવામાં રહેલા ઘટકોમાં સૌથી વધારે પ્રમાણ કોનું છે?
- ઓઝોન
- નાઇટ્રોજન
- કાર્બન ડાયોકસાઈડ
- ઓક્સિજન
પિત્તળ એ ……….. અને ………….નું મિશ્રણ છે.
- તાંબા અને ટીન
- તાંબા અને એલ્યુમિનિયમ
- તાંબા અને જસત
- તાંબા અને લોખંડ
ભારે પાણીમાં ……… અને ……….. ની સાંદ્રતા વધુ હોય છે.
- સોડિયમ અને પોટેશિયમ
- સોડિયમ અને કેલ્શિયમ
- કેલ્શિયમ અને મેગ્નેશિયમ
- પોટેશિયમ અને મેગ્નેશિયમ
નીચેના પૈકી કઈ મિશ્ર ધાતુ છે?
- સિલ્વર
- ગેલિયમ
- 22 કેરેટવાળુ સોનું
- 24 કેરેટવાળુ સોનું
દિવાસળી બનાવવા કયો રાસાયણિક પદાર્થ વપરાય છે?
- કોપર સલ્ફેટ
- સિલિકોન
- લાલ ફોસ્ફરસ
- ગ્રેફાઈટ
પાણીને જંતુમુક્ત કરવા કયો વાયુ વપરાય છે ?
- કલોરિન વાયુ
- ઓક્સિજન વાયુ
- નાઈટ્રોજન વાયુ
- કાર્બન ડાયોકસાઈડ વાયુ
કયો વાયુ કોઈપણ પદાર્થના દહનમાં મદદરૂપ થાય છે?
- Nitrogen
- Oxygen
- Carbon Dioxide
- Hydrogen
અઘાતુઓ કોની સાથે પ્રક્રિયા કરી એસિડિક ઓકસાઇડ બનાવે છે ? | GPSC Acute and non-acute MCQs
- કાર્બન ડાયોકસાઈડ
- ડાયઓક્સિજન
- ડાયહાઈડ્રોજન
- ડાયનાઈટ્રોજન
રસાચણ શાસ્ત્રમાં શુદ્ધીકરણ- પરિષ્ઠરણ (Refining)ના મુખ્યત્વે કેટલાં પ્રકાર છે ?
- 5
- 6
- 7
- 8
લેન્થેનમ્ અને લેન્થોનાઈડનું નામ અને તેની સંજ્ઞાની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી ?
- લેન્થેનમ્ – La
- સિરિયમ – Ce
- યુરોપિયમ – Eu
- શુલિયમ – Thu
નીચેના પૈકી કઈ બિનધાતુ જે ઓરડાના તાપમાને પ્રવાહી રહે છે ?
- ફોસ્ફરસ
- બ્રોમિન
- કલોરિન
- હિલીયમ
સલ્ફર ડાયોકસાઈડ અંગે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? | GPSC Acute and non-acute MCQs
I. સલ્ફર ડાયોકસાઈડની ઓછી સાંદ્રતા પણ મનુષ્યમાં શ્વસન સંબંધી રોગોનું કારણ બને છે.
II. સલ્ફર ડાયોકસાઈડની ઉચ્ચ સાંદ્રતા ફૂલોની કળીઓની જડતા તરફ દોરી જાય છે, જે આખરે છોડમાંથી ખરી પડે છે.
- માત્ર II
- માત્ર I
- ન તો I ન તો II
- I અને II બંને
નીચેનામાંથી કઇ મિશ્રઘાતુ નથી?
- સ્ટીલ
- પિત્તળ
- તાંબુ
- કાંસુ
સ્ટેઇનલેસ સ્ટીલમાં નીચેનામાંથી કઇ ઘાતુ હોતી નથી?
- આયર્ન
- ક્રોમિયમ
- નિકલ
- ગેલિયમ
કયા વાયુને નિષ્ક્રિય વાયુ તરીકે ઓળખવામાં આવે છે?
- હાઇડ્રોજન
- ઓકિસજન
- હિલીયમ
- CO2
લોખંડનો કાટ શું છે? | GPSC Acute and non-acute MCQs
- આયર્ન કલોરાઇડ
- આયર્ન ઓકસાઇડ
- સોડિયમ પેન્ટોકસાઇડ
- સોડિયમ ઓકસાઇડ
નીચેનામાંથી કઇ જોડ ખોટી છે ?
મિશ્રઘાતુ ઘટકો
- જૃમન સિલ્વર – તાંબુ, ઝિંક, નિકલ
- સ્ટીલ – આયર્ન, નિકલ, ક્રોમિયમ
- મેગ્નેલિયમ – એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ
- કાંસું – કોપર, ટિન
જોડકાં જોડો. | GPSC Acute and non-acute MCQs
i. આશા ઘાતુ a. ટાઇટેનિયમ
ii. સફેદ સોનુ b. પ્લેટિનિયમ
iii. વ્યૂહાત્મક ઘાતુ c. યુરેનિયમ
- i-a, ii-b, iii-c
- i-b, ii-a, iii-c
- i-c, ii-b, iii-a
- i-b, ii-c, iii-a
જોડકાં જોડો. | GPSC Acute and non-acute MCQs
મુખ્ય ઘાતુ અયસ્ક
i. કેલ્શિયમ a. કેલેમાઇન
ii. લોખંડ b. સિડેરાઇટ
iii. એલ્યુમિનિયમ c. ડોલોમાઇટ
iv. ઝીંક d. કેઓલીનાઇટ
- i-b, ii-a, iii-c, iv-d
- i-b, ii-d, iii-c, iv-a
- i-d, ii-b, iii-a, iv-c
- i-c, ii-b, iii-d, iv-a
કયો એસિડ આંખમાં નાંખી શકાય છે?
- સાઇટ્રિક એસિડ
- ફોર્મિક એસિડ
- બોરિક એસિડ
- ફોલિક એસિડ
કયા તત્વનો પરમાણુક્રમાક સૌથી નાનો છે?
- કેલ્શિયમ
- હાઇડ્રોજન
- મેગ્નેશિયમ
- સલ્ફર
ન્યુક્લિયર રીએકટરમા મોડરેટર તરીકે કઇ ઘાતુનો ઉપયોગ કરવામાં આવે છે?
- મેગ્નેશિયમ
- લિથિયમ
- બેરેલિયમ
- પોટેશિયમ
કોલ્ડસ્ટોરેજમાં શીતળતા જાળવવા માટે કયા ગેસનો ઉપયોગ થાય છે ?
- એમોનિયા
- કલોરિન
- હાઇડ્રોજન
- નાઇટ્રોજન
એલ્યુમિનિયમ પૃથ્વીના ભૂગર્ભમાં કયા સ્વરૂપે રહેલું છે?
- ક્રાયોલાઇટ
- જિપ્સમ
- ઇરિડીયમ
- બોકસાઇટ
સોનાનાં આભૂષણ બનાવતી વખતે તેમાં કઈ ધાતુનું મિશ્રણ કરવામાં આવે છે? | GPSC Acute and non-acute MCQs
- અબરખ
- પ્લેટિનિયમ
- ચાંદી
- તાંબુ
લોખંડની સપાટી પર ઝિંક ધાતુનું આવરણ ચડાવવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે ?
- ગેલ્વેનાઈઝિંગ
- કાર્બનાઈઝેશન
- કેલ્સિનેશન
- ઉપરોકત એકપણ નહીં
કઈ ધાતુના બારીક તાર ખેંચી શકાય છે?
- એલ્યુમિનિયમ
- કાર્બન
- સોનું
- તાંબું
કઈ નિષ્ક્રિય ધાતુનો ઉપયોગ ખાદ્ય પદાર્થને પેક કરવા માટે થાય છે ?
- એલ્યુમિનિયમ
- મેગ્નેશિયમ
- લિથિયમ
- બેરોલિયમ
પેન્સિલની અણી બનાવવા કઈ નરમ ગુણધર્મ ધરાવતી ધાતુનો ઉપયોગ કરવામાં આવે છે ?
- કાર્બન
- નિકોમ
- ગ્રેફાઈટ
- આર્ગોન
શુદ્ધ ફોસ્ફરસને પાણીમાં કેમ રાખવામાં આવે છે ?
- પાણી કરતાં ભારે, પાણીમાં દ્રાવ્ય હોવાથી
- પાણી કરતાં હલકા, પાણીમાં અદ્રાવ્ય હોવાથી
- પાણી કરતાં ભારે, પાણીમાં અદ્રાવ્ય હોવાથી
- પાણી કરતાં હલકા, પાણીમાં દ્રાવ્ય હોવાથી
નીચેનામાંથી ક્ષારત્વનું કયું ઉદાહરણ છે ?
- ચાંદી પર કાળા રંગના પરતની રચના
- તાંબા પર લીલા રંગના પરતની રચના
- લોખંડ પર કથ્થઈ રંગની પરતની રચના
- ઉપરના તમામ
જ્યારે સોડા બોટલ ખોલવામાં આવે છે ત્યારે તેમાંથી કયો વાયુ નીકળે છે ? | GPSC Acute and non-acute MCQs
- કાર્બન ડાયોકસાઈડ
- નાઈટ્રોજન
- હાઈડ્રોજન
- સલ્ફર ડાયોકસાઈડ
વિમાનના ટાયરમાં કયા વાયુનો ઉપયોગ કરવામાં આવે છે?
- હાઈડ્રોજન
- નાઈટ્રોજન
- હિલીયમ
- નિયોન
મિશ્રધાતુમાં કયા પદાર્થના મિશ્રણને કારણે સ્ટેનલેસ સ્ટીલ બિન—ચુંબકીય બને છે ?
- કાર્બન
- ડ્રોમિયમ
- નિકલ
- મોલિબ્લેડમ
નીચેનામાંથી કઈ ધાતુની જોડી અનુક્રમે સોથી હળવી ધાતુ અને સૌથી ભારે ધાતુ છે ?
- લિથિયમ અને પારો
- લિથિયમ અને ઓસ્મિયમ
- એલ્યુમિનિયમ અને ઓસ્મિયમ
- એલ્યુમિનિયમ અને પારો
જ્યારે તાંબાના વાસણને લાંબા સમય માટે હવામાં ખુલ્લા રાખવામાં આવે તો તેના પર ઝાંખુ લીલાશ પડતું પડ બાઝી જાય છે, આ લીલો પદાર્થ કયો છે?
- કોપર હાઈડ્રોકસાઈડ
- કોપર કાર્બોનેટ
- A અને B બંને
- આપેલ પૈકી એકપણ નહી
યાદી—1 ને યાદી—2 સાથે મેચ કરો અને યોગ્ય કોડનો ઉપયોગ કરીને સાચો વિકલ્પ પસંદ કરો. | GPSC Acute and non-acute MCQs
યાદી−1 (ધાતુ) યાદી—2 (ગુણધર્મ)
A. સોડિયમ 1. વીજળીનો સુવાહક
B. પારો 2. ઓરડાના તાપમાને પ્રવાહી
C. ચાંદી 3. ઉષ્માનું નબળું વાહક
D. લેડ 4. સરળતાથી ચપ્પુ વડે કાપી શકાય છે.
(A) (B) (C) (D)
- 2 3 1 4
- 1 4 3 2
- 4 2 1 3
- 4 1 2 3




