GPSC Acids, bases and salts MCQs (એસિડ, બેઇઝ અને ક્ષાર) | General Science GCERT MCQs

Attempt the Quiz to Check Your Answers | Acids, bases and salts GPSC MCQs
General Science GCERT MCQs – GPSC Acids, bases and salts MCQs માટે પ્રેક્ટિસ ટેસ્ટ
આ ટેસ્ટ એસિડ, બેઇઝ અને ક્ષારના મૂળભૂત ખ્યાલો, તેમના ગુણધર્મો, ઉપયોગો અને દૈનિક જીવનમાં તેમની ભૂમિકા પર આધારિત છે. પ્રશ્નો GCERT મુજબ તૈયાર કરાયેલાં હોવાથી GPSC પરીક્ષાના સામાન્ય વિજ્ઞાન વિભાગ માટે ખાસ ઉપયોગી રહેશે. નીચે આપેલા ટેસ્ટ દ્વારા તમે એસિડ, બેઇઝ અને ક્ષારની મુખ્ય બાબતોને વધુ સારી રીતે સમજી શકશો.
#1. લાલ કીડીના શરીરમાંના ………….. ને લીઘે તે ચટકો ભરે તો બળતરા થાય છે.
#2. નીચેનામાંથી કઇ ચીજો એસીડિક નથી ?
1. રુઘિર
2. કોફી
3. મિલ્ક ઓફ મેગ્નેશિયા
4. જઠર રસ
નીચેના વિકલ્પો પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
#3. દાંતનું ક્ષયન કયારે થાય છે ?
#4. મઘમાખીના વિષ(ઝેર)માં કયો પદાર્થ હોય છે?
#5. તમાકુમાં નીચનામાંથી કયો પદાર્થ રહેલો હોય છે?
#6. ખોરાક-સંરક્ષક તરીકે કયો પદાર્થ ઉપયોગી છે?
#7. ફોર્મિક એસિડમાં કેટલા કાર્બન હોય છે?
#8. નીચેનામાંથી કયો એસિડ પ્રબળ છે?
#9. નીચે પૈકી તટસ્થ ઓકસાઈડ કયો છે ?
#10. ઘરેલુ વપરાશમાં વપરાતો ક્ષાર કયો છે?
#11. દૂધ એ વિક્ષેપિત કલા પ્રવાહી અને વિક્ષેપન માધ્યમ પ્રવાહી હોય તેવા કલિલ પ્રકાર……… નું ઉદાહરણ છે.
#12. જલદ એસિડનું pH મૂલ્ય ……………..છે.
#13. જો મળવાહના pH મૂલ્ય 7 હોય તો
#14. પ્રયોગશાળામાં વપરાતા સાંદ્ર એસિડને મંદ દ્રાવણ બનાવવા કેટલા ભાગ પાણી ઉમેરવામાં આવે છે?
#15. NH, કેવો પદાર્થ છે ?
#16. NH,CI ના જલીય દ્રાવણની pH કેટલી હશે ?
#17. એસિડ + ધાતુ ઓકસાઈડ ?
#18. એસિડિક જલીય દ્રાવણ માટે કયું સાચું છે?
#19. ફળોના રસ અને જામમાં પ્રિઝર્વેટિવ તરીકે નીચેના પૈકી કયો વાયુ ઉપયોગમાં લેવાય છે ?
#20. પદાર્થ અને તેમાંથી મળતા એસિડનાં બધાં જ સાચા જોડકાં જોડો.
(a) ટામેટા (1) એસિટિક એસિડ
(b) છાશ (2) ફોર્મિક એસિડ
(c) વિનેગાર (3) લેકિટક એસિડ
(d) લાલ કિડી (4) ઓકઝેલિક એસિડ
#21. ધાતુની એસિડ સાથેની પ્રક્રિયાથી કયો વાયુ ઉત્પન્ન થાય છે?
#22. જીપ્સમનું અણુસૂત્ર કયું છે?
#23. અભયને એસિડિટી થયેલ છે તો ઉપચારમાં કયા રાસાયણિક પદાર્થનું સેવન ઉપયોગી બનશે ?
#24. નીચેના પૈકી કયો તટસ્થ ઓકસાઇડ નથી ?
#25. નીચે પૈકી શેમાં ટાર્ટરિક એસિડ હોય છે ?
#26. પીવાલાયક પાણીનો pH આંક –
#27. સામાન્ય રીતે એસિડ સ્વાદે કેવા હોય છે ?
#28. જલીય દ્રાવણની ચોકકસ pH શેનાથી માપી શકાય છે ?
#29. કયા એસિડને “રસાયણોનો રાજા” કહેવામાં આવે છે ?
#30. જલીય દ્રાવણની ચોક્કસ pH શેનાથી માપી શકાય છે ?
#31. H2SO3 એ કોનું અણુસૂત્ર છે?
#32. એમોનિયાનું જલીય દ્રાવણ શાના તરીકે વર્તે છે ?
#33. એસિડિક જલીય દ્રાવણ માટે pH નું મુલ્ય કેટલું હોય છે?
#34. એસિડ ધાતુ સાથેની પ્રક્રિયાથી કયો વાયુ મુકત કરે છે ?
#35. એસિડિક જમીનને તટસ્થ કરવા કયો પદાર્થ ઉમેરવામાં આવે છે ?
#36. નિસ્યંદિત પાણીમાં કે તટસ્થ જલીય દ્રાવણમાં આયનની સાંદ્રતા –pH કેટલી હોય છે ?
#37. જોડકાં જોડો :
(P) લેક્ટિક એસિડ (1) પાલક
(Q) એસિટિક એસિડ (2) દહીં
(R) ઓકઝેલિક એસિડ (3) નારંગી
(S) સાઈટ્રિક એસિડ (4) વિનેગર
#38. શુદ્ધ પાણીના pH નું પ્રમાણ કેટલું હોય છે ?
#39. સાબુનું દ્રાવણ કોની સાથે લાલ રંગ આપે છે ?
#40. કોસ્ટિક સોડાના દ્રાવણમાં હાઈડ્રોકલોરિક એસિડ નાખતાં મીઠું અને પાણી બને છે તે કયા સમીકરણથી દર્શાવાય ?
#41. કયો ઓકસાઈડ એસિડીક ગુણધર્મ ધરાવે છે ?
#42. મહત્તમ વપરાશમાં લેવાતું સર્વમાન્ય જમીન સુધારક કયું છે?
#43. આલ્કલાઈન જમીનને તટસ્થ કરવા ખેડૂતો જમીનમાં શું ઉમેરે છે?
#44. બેઝિક જલીય [OH2] ની સાંદ્રતા વધે તો pH માં શું ફેરફાર થાય છે ?
#45. આર્હોનિયસના મત મુજબ એસિડ, હાઈડ્રોજન ધરાવતું એવું સંયોજન છે કે તેના જલીય દ્રાવણમા…………ઉત્પન્ન કરે છે.
#46. pH+pOH =………….
#47. નીચેના પૈકી કયો પદાર્થ પ્રતિએસિડ છે?
#48. મીઠાનું જલીય દ્રાવણ કેવો સ્વભાવ ધરાવે છે ?
#49. 298 K તાપમાને નિસ્યંદિત પાણીમાં [H3O+] ની સાંદ્રતા કેટલી હોય?
#50. બેઝીક જલીય દ્રાવણમાં pOH નું મૂલ્ય કેટલું હોઈ શકે?
#51. નીચેના પૈકી કયું એસિડ પ્રબળ એસિડ છે?
#52. 8 pH વાળા જલીય દ્રાવણમાં OH ની સાંદ્રતા કેટલી હોય છે?
#53. નીચે દર્શાવેલા કુદરતી ઍસિડ શેમાં જોવા મળે છે તે દર્શાવેલ છે. જે પૈકી કર્યો વિકલ્પ સાચો નથી?
#54. શુદ્ધ પાણીનું H મૂલ્ય કેટલું છે?
#55. દહીમાં કયો એસિડ હોય છે ?
#56. રસાયણ વિજ્ઞાન મુજબ દ્રાવણના કેટલા પ્રકાર છે?
#57. ”ધોવાનો સોડા’ એ કોનું સામાન્ય નામ છે ?
#58. નીચેના પૈકી કઈ જોડી સાચી નથી ?
#59. When the pH value of water is more than 7, it represents……….
#60. દ્રાવ્યને દ્રાવકમાં ઓગાળવામાં આવે ત્યારે પરિણમતી પ્રણાલીને શું કહે છે ?
#61. સાઈટ્રિક એસિડ શામાંથી મળે છે?
#62. દાંતની સફાઈ માટે ઉપયોગમાં લેવાતો દંતમંજન પાઉડર કેવો સ્વભાવ (ગુણધર્મ) ધરાવતો હોય છે ?
#63. pH scale ranges from –
#64. કીડીના ડંખ દ્વારા શરીરમાં નીચેના પૈકી શાનો પ્રવેશ થાય?
#65. pH value of fresh sweage is
#66. Oxides of non-metals are –
#67. અધાતુના ઓકસાઈડની પાણી સાથે પ્રક્રિયા થઈ શું બને છે?
#68. ધાતુના ઓકસાઈડની પાણી સાથેની પ્રક્રિયાથી શું બને છે?
#69. એસિડ અને બેઝ માટે સૌથી વધુ ઉપયોગમાં લેવાતું કુદરતી સૂચક લિટમસ પેપર છે, તે નીચે દર્શાવેલ શેમાંથી મેળવવામાં આવે છે ?
#70. નીચેનામાંથી કયા ખાદ્ય પદાર્થમાં ઓકસેલિક એસિડ હોય છે?
#71. જ્યારે ખાણના ખડકોમાં રહેલા સલ્ફાઈડ ખનિજો હવા અને પાણીના સંપર્કમાં આવે છે ત્યારે…………..થાય છે, જેના પગલે સલ્ફયુરિક એસિડનું ઉત્પાદન થાય છે.
#72. એસિડ વરસાદની pH શ્રેણી શું છે ?
#73. જ્યારે ખાવાનો સોડા એસિડ સાથે પ્રક્રિયા કરે ત્યારે પ્રક્રિયા દ્વારા શું ઉત્પન્ન થાય છે?
#74. જ્યારે CO2 દરિયાના પાણી દ્વારા શોષય છે, ત્યારે સમુદ્રની એસિડિટીનું શું થાય છે ?
#75. જ્યારે બેકિંગ સોડા વિનેગર સાથે પ્રક્રિયા કરે છે ત્યારે કયા પ્રકારની પ્રક્રિયા થાય છે ?
#76. ખનનની કામગીરીમાં સલ્ફ્યુરિક એસિડ મુક્ત થવાનું સંભવિત પરિણામ શું છે ?
#77. જ્યારે વરસાદના પાણીનો pH…………ની નીચે જાય છે, ત્યારે તેને એસિડ વરસાદ કહેવામાં આવે છે.
#78. નીચેનામાંથી કયા ખાદ્ય પદાર્થમાં મુખ્યત્વે સાઈટ્રિક એસિડ હોય છે ?
#79. નીચેનામાંથી કયા ખાદ્ય પદાર્થમાં ટાર્ટરિક એસિડ હોય છે?
#80. નીચેનામાંથી કયું સંપૂર્ણ પ્રોટીન છે જે તમામ આવશ્યક એમિનો એસિડ ધરાવે છે ?
#81. નીચેનામાંથી કયું વરસાદના પાણીમાં ઓગળે છે અને તે એસિડિક પ્રકૃતિમાં ફેરવાય છે ?
I. બોરોનનું ઓકસાઈડ
II. સલ્ફરનું ઓકસાઈડ
III. નાઈટ્રોજનનું ઓકસાઈડ
#82. નીચેનામાંથી કઈ ખાદ્ય ચીજવસ્તુઓ લેકિટક એસિડ ધરાવે છે?
#83. નીચેનામાંથી કયું ગૌણ પ્રદૂષક નથી ?
#84. દરિયાઈ અમ્લીકરણ(Ocean Acidification)નો શાનો સંદર્ભ આપે છે ?
#85. કઈ રાસાયણિક પ્રક્રિયાથી બ્રેડનો લોટ ફૂલાય છે ?
#86. નીચેનામાંથી સૂકા બરફનું અણુસૂત્ર કયું છે ?
#87. મોરથુથુંનું રાસાયણિક સૂત્ર કયું છે ?
#88. જિપ્સમ (ચિરોડી) નું અણુસૂત્ર કયું છે ?
#89. વ્યાપારી ખાંડમાં મુખ્ય રાસાયણિક સંયોજનનું પરમાણુ સૂત્ર …………….છે.
#90. મતદાતાના હાથમાં લગાવવાની શાહીમાં શું હોય છે?
#91. કૃત્રિમ વરસાદ માટે શાનો ઉપયોગ થાય છે?
#92. લાફિંગ ગેસ તરીકે ઓળખાય છે –
#93. …………….ને કળી ચૂનો કહેવામાં આવે છે?
#94. કેલ્શિયમ ઓકસાઈડ એટલે શું?
#95. મીઠાનું રાસાયણિક સૂત્ર કયું છે ?
#96. ખાવાનો સોડાનું રાસાયણિક નામ શું ?
#97. બ્લીચીંગ પાઉડરનું રાસાયણિક નામ શું છે ?
#98. ટેબલ સોલ્ટનું રાસાયણિક નામ શું છે?
#99. લોખંડના લાલ રંગના કાટનું અણુસૂત્ર કયું છે ?
#100. જિપ્સમ અને પ્લાસ્ટર ઓફ પેરિસ વચ્ચે પાણીના અણુનો તફાવત……………..છે.
#101. CO2(g)+H20(1) મેળવવાથી શું થાય ?
#102. પાણીના અણુનું રાસાયણિક સૂત્ર શું છે ?
#103. Plaster of Paris is :
#104. ચુનાના પાણીનું રાસાયણિક નામ શું છે ?
#105. નીચે દર્શાવેલા કુદરતી એસિડ શેમાં જોવા મળે છે તે દર્શાવેલ છે. જે પૈકી કયો વિકલ્પ સાચો નથી?
#106. એક જલીય દ્રાવણ લાલ લિટમસને ભૂરું બનાવે છે તો તેની pH કેટલી હોય ?
#107. નીચેનામાંથી કયા એસીડમાં ઓકિસજન નથી?
#108. ‘મીઠાના તેજાબ’ તરીકે કયો એસિડ ઓળખાય છે?
#109. ખાદ્ય સામગ્રીઓને સુરક્ષિત રાખવા માટે કયો એસિડ વપરાય છે ?
#110. વિનેગાર (સરકો) એટલે…….
#111. નીચેના પૈકી કયું બેઝિક દ્રાવણ છે ?
#112. કયો ઓકસાઈડ ભીના લાલ લિટમસ પેપરને ભૂરો બનાવે છે?
#113. નીચેનામાંથી ઘન અવસ્થામાં જોવા મળતો એસિડ કયો છે ?
#114. નીચેના પૈકી કયો એસિડ પ્રબળ છે ?
#115. તાંબામાં ખરાબ વાસણોને લીબુ અથવા આમલીના રસથી સાફ કરવામાં આવે છે. તેમાં કયું એસિડ રહ્યું હોય છે?
#116. નીચે આપેલી યાદી । અને યાદી II ને યોગ્ય રીતે જોડો.
યાદી–I (એસિડ) યાદી–II (સંબંધિત પદાર્થો)
(a) ફોર્મિક એસિડ 1. લાલ કીડીનો ડંખ
(b) કેલ્શિયમ હાઈડ્રોકસાઈડ 2. ચૂનાનું પાણી
(c) ટાર્ટરિક એસિડ 3. સાબુ
(d) સોડિયમ હાઈડ્રોકસાઈડ 4. આમલી અને લીંબુ
5. ખાવાનો સોડા
#117. પોલીસ દ્વારા દારૂના નશામાં ગાડી ચલાવનાર ડ્રાઈવરના શ્વાસની ચકાસણી માટે ઉપયોગમાં લેવાતા ફિલ્ટર પેપર પર શું હોય છે ?
#118. એસિડ તથા ક્ષાર વિશે નીચે આપેલા વિધાનો તપાસો.
1. એસિડનો સ્વાદ કડવો, જ્યારે ક્ષારનો સ્વાદ ખાટો હોય છે.
2. એસિડ વાદળી લિટમસ પેપરને લાલ, જ્યારે ક્ષાર લાલ લિટમસ પેપરને વાદળી બનાવે છે.
3. એસિડ અને ક્ષાર બંને વીજળીના સારા વાહક હોય છે.
ઉપરોકતમાંથી કયાં વિધાનો સાચાં છે.
#119. જ્યારે કૌવચ (Nettle Plant) છોડના પાંદડાને સ્પર્શ કરવામાં આવે ત્યારે ડંખવાળો દુખાવો થાય છે. તે દુખાવો કયા એસિડના સ્ત્રાવથી થાય છે ?
#120. ભમરાના કરડવાથી થતી બળતરાને અસરગ્રસ્ત જગ્યાને સાબુથી ઘસવાથી બંધ કરી શકાય છે, કારણ કે ………….
#121. pH એક મૂલ્યાંકન દર્શાવે છે.
#122. નીચે આપેલા વિધાનોમાંથી કયું/કયાં સાચું/સાચાં છે.
1. જ્યારે વરસાદના પાણીનું pH મૂલ્ય 5.6 થી નીચે આવે છે. ત્યારે વરસાદ એસિડિક વરસાદ બની જાય છે.
2. માનવ શરીર 7.0 થી 7.8 ની pH શ્રેણી વચ્ચે કાર્ય કરે છે.
3. જ્યારે મોઢાનું pH મૂલ્ય વધવાથી દાંતનો સડો શરૂ થાય છે.
#123. નીચે આપેલી યાદી−I અને યાદી−II ને યોગ્ય રીતે જોડો.
યાદી-I યાદી-II
(સામાન્ય પદાર્થ) (pH મૂલ્ય)
(a) માનવ રકત 1. 5.5 થી 7.5 pH
(b) દૂધ 2. 7.3 7.5 pH
(c) માનવ લાળ 3. 6.4 pH
(d) માનવ મૂત્ર 4. 6.5 થી 7.5 pH
#124. નીચે આપેલી યાદી –I અને યાદી-II ને યોગ્ય રીતે જોડો.
યાદી-I યાદી-II
(સામાન્ય નામ) (રાસાયણિક નામ)
(a) બ્લીચીંગ પાવડર 1. સોડિયમ બાયકાર્બોનેટ
(b) ખાવાનો સોડા/બેકિંગ સોડા 2. સોડિયમ કાર્બોનેટ
(c) વોશિંગ પાવડર 3. કેલ્શિયમ ઓકિસકલોરાઇડ
(d) પલસ્ટર ઓફ પેરિસ 4. કેલ્શિયમ સલ્ફેટ હેમીહાઇડ્રેડ
#125. ઠંડા પ્રદેશોમાં શિયાળા દરમિયાન બરફવાળા રસ્તાઓ પરના બરફને પીગાળવવા માટે નીચેના પૈકી કોનો ઉપયોગ કરવામાં આવે છે?
Results
GPSC Acids, bases and salts MCQs
લાલ કીડીના શરીરમાંના ………….. ને લીઘે તે ચટકો ભરે તો બળતરા થાય છે.
- હાઇડ્રોકલોરિડ એસિડ
- નાઇટ્રિક એસિડ
- સલ્ફયુરિક એસિડ
- ફોર્મિક એસિડ
નીચેનામાંથી કઇ ચીજો એસીડિક નથી ? | GPSC Acids bases and salts MCQs
1. રુઘિર
2. કોફી
3. મિલ્ક ઓફ મેગ્નેશિયા
4. જઠર રસ
નીચેના વિકલ્પો પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
- માત્ર 1 અને 2
- માત્ર 2 અને 4
- માત્ર 1 અને 3
- માત્ર 1, 2 અને 3
દાંતનું ક્ષયન કયારે થાય છે ?
- જયારે મોના અંદરના ભાગની pH 5.5 કરતા ઓછી હોય ત્યારે
- જયારે મેાના અંદરના ભાગની pH 5.5 કરતા વઘુ હોય ત્યારે
- જયારે મોના અંદરના ભાગની pH 5.5 હોય ત્યારે
- જયારે મોના અંદરના ભાગની pH 7.5 હોય ત્યારે
મઘમાખીના વિષ(ઝેર)માં કયો પદાર્થ હોય છે?
- લાઇમ
- કેલ્શિયમ ફોસ્ફેટ
- મેલીટિન
- પેપ્સિન
તમાકુમાં નીચનામાંથી કયો પદાર્થ રહેલો હોય છે?
- કોકેઇન
- હેરોઇન
- અફીણ
- નિકોટીન
ખોરાક-સંરક્ષક તરીકે કયો પદાર્થ ઉપયોગી છે?
- CH3OH
- CH3COOH
- CH3CHO
- CH3COCH3
ફોર્મિક એસિડમાં કેટલા કાર્બન હોય છે? | GPSC Acids bases and salts MCQs
- 1
- 2
- 3
- 4
નીચેનામાંથી કયો એસિડ પ્રબળ છે?
- એસીટિક એસિડ
- સાઇટ્રિક એસિડ
- સલ્ફયુરિક એસિડ
- ઓકઝેલિક એસિડ
નીચે પૈકી તટસ્થ ઓકસાઈડ કયો છે ?
- CO
- NO
- NO2
- ઉપરોકત તમામ
નોંધ : ફાઈનલ આન્સર કી મુજબ વિકલ્પ (A) અને વિકલ્પ (B) બંને સાચા છે.
ઘરેલુ વપરાશમાં વપરાતો ક્ષાર કયો છે?
- NaCI
- NH4CI
- KNO3
- CH3COONa
દૂધ એ વિક્ષેપિત કલા પ્રવાહી અને વિક્ષેપન માધ્યમ પ્રવાહી હોય તેવા કલિલ પ્રકાર……… નું ઉદાહરણ છે.
- ફીણ
- જેલ
- સોલ
- ઈમપ્શન
જલદ એસિડનું pH મૂલ્ય ……………..છે.
- 1
- 5
- 7
- 10
જો મળવાહના pH મૂલ્ય 7 હોય તો
- તે એસિડિક છે.
- તે બેઝિક
- તે ન્યુટ્રલ છે
- ઉપરોકત પૈકી એક પણ નહીં
પ્રયોગશાળામાં વપરાતા સાંદ્ર એસિડને મંદ દ્રાવણ બનાવવા કેટલા ભાગ પાણી ઉમેરવામાં આવે છે?
- 1
- 2
- 3
- 4
NH, કેવો પદાર્થ છે ?
- પ્રબળ એસિડ
- નિર્બળ એસિડ
- પ્રબળ બેઈઝ
- નિર્બળ બેઈઝ
NH,CI ના જલીય દ્રાવણની pH કેટલી હશે ? | GPSC Acids bases and salts MCQs
- pH = 7
- pH>7
- pH<7
- pH = 0
એસિડ + ધાતુ ઓકસાઈડ ?
- બેઈઝ + પાણી
- ક્ષાર + પાણી
- બેઈઝ + ક્ષાર
- ધાતુ + ક્ષાર
એસિડિક જલીય દ્રાવણ માટે કયું સાચું છે?
- [H3O+] = 10-7M
- [H3O+]<10-7M
- [H3O+]> 10-7M
- [H3O+]<[OH]
ફળોના રસ અને જામમાં પ્રિઝર્વેટિવ તરીકે નીચેના પૈકી કયો વાયુ ઉપયોગમાં લેવાય છે ?
- NH3
- S02
- HŻ
- CO2
પદાર્થ અને તેમાંથી મળતા એસિડનાં બધાં જ સાચા જોડકાં જોડો. | GPSC Acids bases and salts MCQs
(a) ટામેટા (1) એસિટિક એસિડ
(b) છાશ (2) ફોર્મિક એસિડ
(c) વિનેગાર (3) લેકિટક એસિડ
(d) લાલ કિડી (4) ઓકઝેલિક એસિડ
- a-3, b-2, c-4, d-1
- c-2, d-1, a-4, b-3
- d-2, a-4, b-3, c-1
- b-1, c-3, d-4, a-2
ધાતુની એસિડ સાથેની પ્રક્રિયાથી કયો વાયુ ઉત્પન્ન થાય છે?
- ડાય હાઈડ્રોજન
- ડાય ઓકિસજન
- ડાય નાઈટ્રોજન
- હિલિયમ
જીપ્સમનું અણુસૂત્ર કયું છે?
- CaSO4
- CaSO4 + 2H2O
- Ca(OH)2
- CaSO3
અભયને એસિડિટી થયેલ છે તો ઉપચારમાં કયા રાસાયણિક પદાર્થનું સેવન ઉપયોગી બનશે ?
- NaCI
- NaHCO3
- CaCO3
- HCI
નીચેના પૈકી કયો તટસ્થ ઓકસાઇડ નથી ?
- CO
- N2O
- H2O
- SO2
નીચે પૈકી શેમાં ટાર્ટરિક એસિડ હોય છે ?
- વિનેગરમાં
- લીંબુમા
- નારંગીમાં
- આમલીમાં
પીવાલાયક પાણીનો pH આંક –
- એસિડીક હોય
- બેઝીક હોય
- તટસ્થ હોય
- કોઈ પણ હોઈ શકે
સામાન્ય રીતે એસિડ સ્વાદે કેવા હોય છે ?
- ખાટા
- તૂરા
- કડવા
- મીઠાં
જલીય દ્રાવણની ચોકકસ pH શેનાથી માપી શકાય છે ?
- pH પેપર
- pH મીટર
- લિટમસ પેપર
- સાર્વત્રિક સૂચક
કયા એસિડને “રસાયણોનો રાજા” કહેવામાં આવે છે ?
- હાઈડ્રોલોરિક એસિડ
- સલ્ફ્યુરિક એસિડ
- નાઈટ્રિક એસિડ
- એસિટિક એસિડ
જલીય દ્રાવણની ચોક્કસ pH શેનાથી માપી શકાય છે ?
- pH પેપર
- pH મીટર
- લિટમસ પેપર
- સાર્વત્રિક સૂચક
H2SO3 એ કોનું અણુસૂત્ર છે?
- નાઈટ્રિક એસિડ
- સલ્ફર ઓકસાઈડ
- સલ્ફયુરસ એસિડ
- સલ્ફયુરિક એસિડ
એમોનિયાનું જલીય દ્રાવણ શાના તરીકે વર્તે છે ?
- પ્રબળ એસિડ
- નિર્બળ એસિડ
- પ્રબળ બેઈઝ
- નિર્બળ બેઈઝ
એસિડિક જલીય દ્રાવણ માટે pH નું મુલ્ય કેટલું હોય છે?
- pH > 7
- pH <7
- pH = 7
- pH = 14
એસિડ ધાતુ સાથેની પ્રક્રિયાથી કયો વાયુ મુકત કરે છે ?
- ડાયનાઈટ્રોજન
- ડાયહાઈડ્રોજન
- ડાયઓકિસજન
- અહીં દર્શાવેલમાંથી એકપણ નહીં
એસિડિક જમીનને તટસ્થ કરવા કયો પદાર્થ ઉમેરવામાં આવે છે ?
- જિપ્સમ
- યુરિયા
- એમોનિયા
- લાઈમ
નિસ્યંદિત પાણીમાં કે તટસ્થ જલીય દ્રાવણમાં આયનની સાંદ્રતા –pH કેટલી હોય છે ?
- 6
- 7
- 8
- 14
જોડકાં જોડો : | GPSC Acids bases and salts MCQs
(P) લેક્ટિક એસિડ (1) પાલક
(Q) એસિટિક એસિડ (2) દહીં
(R) ઓકઝેલિક એસિડ (3) નારંગી
(S) સાઈટ્રિક એસિડ (4) વિનેગર
- P-2, Q-4, R-3, S-1
- P-4, Q-2, R-1, S-3
- P-2, Q-4, R-1, S-3
- P-4, Q-1, R-2, S-3
શુદ્ધ પાણીના pH નું પ્રમાણ કેટલું હોય છે ?
- 0
- 7.0
- 8.0
- 14.0
સાબુનું દ્રાવણ કોની સાથે લાલ રંગ આપે છે ?
- હળદર
- ખાંડ
- લોટ
- મીઠું
કોસ્ટિક સોડાના દ્રાવણમાં હાઈડ્રોકલોરિક એસિડ નાખતાં મીઠું અને પાણી બને છે તે કયા સમીકરણથી દર્શાવાય ?
- NaOH + HCl → NaCl + H2O
- NaOH + HCI → Na2Cl + H2O
- NaOH + HCl → NaCl2 + HO2
- NaOH + HCl → NaCl + HO2
કયો ઓકસાઈડ એસિડીક ગુણધર્મ ધરાવે છે ?
- SO2
- CaO
- BaO
- MgO
મહત્તમ વપરાશમાં લેવાતું સર્વમાન્ય જમીન સુધારક કયું છે?
- જીપ્સમ
- ચૂનો
- પાણી
- લીલો પડવાશ
આલ્કલાઈન જમીનને તટસ્થ કરવા ખેડૂતો જમીનમાં શું ઉમેરે છે?
- જિપ્સમ
- મીઠું
- મોરથૂથું
- લાઈમ
બેઝિક જલીય [OH2] ની સાંદ્રતા વધે તો pH માં શું ફેરફાર થાય છે ?
- અચળ રહે
- વધે
- ઘટે
- નક્કી નહીં
આર્હોનિયસના મત મુજબ એસિડ, હાઈડ્રોજન ધરાવતું એવું સંયોજન છે કે તેના જલીય દ્રાવણમા…………ઉત્પન્ન કરે છે.
- OH–
- H+
- HCO–3
- એક પણ નહીં
pH+pOH =………….
- 7
- 0
- 14
- 10
નીચેના પૈકી કયો પદાર્થ પ્રતિએસિડ છે?
- NaCl
- Mg(OH)2
- HCI
- H2SO4
મીઠાનું જલીય દ્રાવણ કેવો સ્વભાવ ધરાવે છે ?
- એસિડિક
- બેઝિક
- તટસ્થ
- એકપણ નહીં
298 K તાપમાને નિસ્યંદિત પાણીમાં [H3O+] ની સાંદ્રતા કેટલી હોય? | GPSC Acids bases and salts MCQs
(A) 0.01 × 10-7 M
(B) 0.0001 × 10-7 M
(C) 0.1 × 10-7 M
(D) 1 × 10-7 M
બેઝીક જલીય દ્રાવણમાં pOH નું મૂલ્ય કેટલું હોઈ શકે?
- 5
- 7
- 9
- 10
નીચેના પૈકી કયું એસિડ પ્રબળ એસિડ છે?
- સાઈટ્રિક
- નાઈટ્રિક
- એસિટિક
- ઓકઝેલિક
8 pH વાળા જલીય દ્રાવણમાં OH ની સાંદ્રતા કેટલી હોય છે?
- 10-6 M
- 10-8M
- 8 x 1010-6 M
- 8 × 1010-8M
નીચે દર્શાવેલા કુદરતી ઍસિડ શેમાં જોવા મળે છે તે દર્શાવેલ છે. જે પૈકી કર્યો વિકલ્પ સાચો નથી?
- સાઈટ્રીક ઍસિડ – નારંગી લીંબુ જેવા ખાટાં ફળોમાં
- ઑકઝેલિક ઍસિડ – પાલકમાં
- એસિટિક ઍસિડ – કીડીના ડંખમાં
- લેકિટક ઍસિડ – દહીંમાં
શુદ્ધ પાણીનું H મૂલ્ય કેટલું છે?
- 7
- 14
- 8.5
- 7.4
દહીમાં કયો એસિડ હોય છે ?
- લેકિટક
- સલ્ફયુરિક
- નાઈટ્રિક
- એસિટિક
રસાયણ વિજ્ઞાન મુજબ દ્રાવણના કેટલા પ્રકાર છે?
- 3
- 4
- 5
- 6
”ધોવાનો સોડા’ એ કોનું સામાન્ય નામ છે ? | GPSC Acids bases and salts MCQs
- સોડિયમ કાર્બોનેટ
- કેલ્શિયમ કાર્બોનેટ
- કેલ્શિયમ બાયકાર્બોનેટ
- સોડીયમ બાયકાર્બોનેટ
નીચેના પૈકી કઈ જોડી સાચી નથી ?
- આમલી – મિથેનોઈક એસિડ (Methonic Acid)
- સરકો – એસિટિક એસિડ (Acetic Acid)
- ટામેટા – ઓકસેલિક એસિડ (Oxalic Acid)
- નારંગી – સાઈટ્રિક એસિડ (Citric Acid)
When the pH value of water is more than 7, it represents……….
- neutral
- acidic
- alkaline
- none of the above
દ્રાવ્યને દ્રાવકમાં ઓગાળવામાં આવે ત્યારે પરિણમતી પ્રણાલીને શું કહે છે ?
- દ્રાવણ
- દ્રાવ્ય
- દ્રાવક
- દ્રાવ્યતા
સાઈટ્રિક એસિડ શામાંથી મળે છે?
- દાડમ-જમરૂખ
- સફરજન—ચીકુ
- રાયણ–જાંબુ
- લીંબુ—નારંગી
દાંતની સફાઈ માટે ઉપયોગમાં લેવાતો દંતમંજન પાઉડર કેવો સ્વભાવ (ગુણધર્મ) ધરાવતો હોય છે ? | GPSC Acids bases and salts MCQs
- બેઝિક
- એસિડીક
- તટસ્થ
- ઉભય ગુણધર્મ
pH scale ranges from –
- 0 to 10
- 0 to 14
- 1 to 16
- 1 to 20
કીડીના ડંખ દ્વારા શરીરમાં નીચેના પૈકી શાનો પ્રવેશ થાય?
- ગ્લેશ એસિટિક એસિડ
- મિથેનોલ
- ફોર્મિક એસિડ
- સ્ટિએરિક એસિડ
pH value of fresh sweage is
- equal to 7
- more then 7
- less then
- equal to zero
Oxides of non-metals are –
- acidic
- alkaline
- neutral
- both (A) and (C)
અધાતુના ઓકસાઈડની પાણી સાથે પ્રક્રિયા થઈ શું બને છે?
- એસિડ
- બેઈઝ
- ક્ષાર
- ધાતુ
ધાતુના ઓકસાઈડની પાણી સાથેની પ્રક્રિયાથી શું બને છે?
- ક્ષાર
- ધાતુ
- બેઈઝ
- એસિડ
એસિડ અને બેઝ માટે સૌથી વધુ ઉપયોગમાં લેવાતું કુદરતી સૂચક લિટમસ પેપર છે, તે નીચે દર્શાવેલ શેમાંથી મેળવવામાં આવે છે ?
- લિકેન
- ગુલાબનાં છોડનું મૂળ
- સ્પાયરોગાયરા
- હળદરનાં છોડની દાંડી
નીચેનામાંથી કયા ખાદ્ય પદાર્થમાં ઓકસેલિક એસિડ હોય છે?
- દહીં
- આમલી
- પાલક
- લિંબુ
જ્યારે ખાણના ખડકોમાં રહેલા સલ્ફાઈડ ખનિજો હવા અને પાણીના સંપર્કમાં આવે છે ત્યારે…………..થાય છે, જેના પગલે સલ્ફયુરિક એસિડનું ઉત્પાદન થાય છે. | GPSC Acids bases and salts MCQs
- એસિડ ખાણ ડ્રેનેજ
- એસિડ ઉત્પાદન
- હવાજન્ય પ્રદૂષણ
- એડવાન્સ વેસ્ટ મેનેજમેન્ટ
એસિડ વરસાદની pH શ્રેણી શું છે ?
- 7
- 6.5
- 4.2 અને 4.4 ની વચ્ચે
- 5.6
જ્યારે ખાવાનો સોડા એસિડ સાથે પ્રક્રિયા કરે ત્યારે પ્રક્રિયા દ્વારા શું ઉત્પન્ન થાય છે?
- પ્રાણવાયુ
- હાઈડ્રોજન
- નાઈટ્રોજન
- કાર્બન ડાયોકસાઈડ
જ્યારે CO2 દરિયાના પાણી દ્વારા શોષય છે, ત્યારે સમુદ્રની એસિડિટીનું શું થાય છે ?
- તે વધુ એસિડિક બને છે.
- જે હોય તે જ રહે છે.
- તે ઓછું એસિડિક બને છે.
- તે બેઝિક બને છે.
જ્યારે બેકિંગ સોડા વિનેગર સાથે પ્રક્રિયા કરે છે ત્યારે કયા પ્રકારની પ્રક્રિયા થાય છે ?
- રેડોકસ પ્રક્રિયા
- બહુલીકરણ
- દહન
- એસિડબેઝ તટસ્થીકરણ
ખનનની કામગીરીમાં સલ્ફ્યુરિક એસિડ મુક્ત થવાનું સંભવિત પરિણામ શું છે ?
- જલીય ઝેરી અસરમાં ઘટાડો
- જમીનના pH માં સુધારો
- પાણીનું એસિડિકરણ અને દૂષિતતા
- વનસ્પતિની વિકાસમાં વધારો
જ્યારે વરસાદના પાણીનો pH …………ની નીચે જાય છે, ત્યારે તેને એસિડ વરસાદ કહેવામાં આવે છે. | GPSC Acids bases and salts MCQs
- 9.6
- 3.6
- 5.6
- 7.6
નીચેનામાંથી કયા ખાદ્ય પદાર્થમાં મુખ્યત્વે સાઈટ્રિક એસિડ હોય છે ?
- દહીં
- આમલી
- સંતરા
- પાલક
નીચેનામાંથી કયા ખાદ્ય પદાર્થમાં ટાર્ટરિક એસિડ હોય છે?
- આમલી
- પાલક
- લીંબુ
- દહીં
નીચેનામાંથી કયું સંપૂર્ણ પ્રોટીન છે જે તમામ આવશ્યક એમિનો એસિડ ધરાવે છે ?
- બદામ
- ઇંડા
- મસૂરની દાળ
- ભાત
નીચેનામાંથી કયું વરસાદના પાણીમાં ઓગળે છે અને તે એસિડિક પ્રકૃતિમાં ફેરવાય છે ? | GPSC Acids bases and salts MCQs
I. બોરોનનું ઓકસાઈડ
II. સલ્ફરનું ઓકસાઈડ
III. નાઈટ્રોજનનું ઓકસાઈડ
- માત્ર I અને III
- માત્ર I અને II
- II અને III
- I, II અને III
નીચેનામાંથી કઈ ખાદ્ય ચીજવસ્તુઓ લેકિટક એસિડ ધરાવે છે?
- પાલક
- લીંબુ
- આમલી
- દહીં
નીચેનામાંથી કયું ગૌણ પ્રદૂષક નથી ?
- કાર્બનિક એસિડ
- નાઈટ્રિક એસિડ
- સલ્ફર ડાયોકસાઈડ
- સલ્ફ્યુરિક એસિડ
દરિયાઈ અમ્લીકરણ(Ocean Acidification)નો શાનો સંદર્ભ આપે છે ?
- દરિયાના તાપમાનમાં વધારો અમ્લીય (Acidic) પાણી તરફ દોરી જાય છે.
- દરિયાના PH સ્તરોમાં કુદરતી વધઘટ
- CO2 વધતા શોષણને કારણે પાણીના PHમાં ઘટાડો
- દરિયામાં પડતી એસિડ વર્ષા
કઈ રાસાયણિક પ્રક્રિયાથી બ્રેડનો લોટ ફૂલાય છે ?
- દહન
- ઉપચયન
- આથવણ
- બહુલકીકરણ
નીચેનામાંથી સૂકા બરફનું અણુસૂત્ર કયું છે ? | GPSC Acids bases and salts MCQs
- CO2g
- CO2(r)
- CO2(s)
- CO2(aq)
મોરથુથુંનું રાસાયણિક સૂત્ર કયું છે ?
- CuSO4
- MgS04
- ZnS04
- FeS04
જિપ્સમ (ચિરોડી) નું અણુસૂત્ર કયું છે ?
- CaSO4
- CaSO4 H2O
- CaSO4 7H2O
- CaSO4 2H2O
વ્યાપારી ખાંડમાં મુખ્ય રાસાયણિક સંયોજનનું પરમાણુ સૂત્ર …………….છે.
- C12H22O11
- C12H24O12
- C6H10O5
- C6H12O6
મતદાતાના હાથમાં લગાવવાની શાહીમાં શું હોય છે?
- સિલ્વર નાઈટ્રેટ
- સિલ્વર આયોડિન
- પોટેશિયમ પરમેંગેનેટ
- સોડિયમ કલોરાઈડ
કૃત્રિમ વરસાદ માટે શાનો ઉપયોગ થાય છે?
- સોડિયમ આયોડાઈડ
- સિલ્વર આયોડાઈડ
- કેલ્શિયમ આયોડાઈડ
- સોડિયમ ઓકસાઈડ
લાફિંગ ગેસ તરીકે ઓળખાય છે –
- નાઈટ્રોજન
- નાઈટ્રસ ઓકસાઈડ
- નાઈટ્સ ડાયોકસાઈડ
- નાઈટ્રોજન ઓકસાઈડ
…………….ને કળી ચૂનો કહેવામાં આવે છે?
- CaO
- CaCO3
- Ca(OH)2
- CO2
કેલ્શિયમ ઓકસાઈડ એટલે શું?
- મીઠું
- સાકર
- કોફી
- કળી ચૂનો
મીઠાનું રાસાયણિક સૂત્ર કયું છે ? | GPSC Acids bases and salts MCQs
- NaCl
- CaCI2
- KCI
- NaoH
ખાવાનો સોડાનું રાસાયણિક નામ શું ?
- પોટેશિયમ કાર્બોનેટ
- સોડિયમ કલોરાઈડ
- સોડિયમ બાયકાર્બોનેટ
- સોડિયમ ફોસ્ફેટ
બ્લીચીંગ પાઉડરનું રાસાયણિક નામ શું છે ?
- કેલ્શિયમ હાઈપોકલોરાઈટ
- અહીં દર્શાવેલ ત્રણ પૈકી એકપણ નહીં
- કેલ્શિયમ હાઈટ્રોકસાઈડ
- કેલ્શિયમ ઓકઝેલેટ
ટેબલ સોલ્ટનું રાસાયણિક નામ શું છે?
- કેલ્શિયમ કાર્બન
- મેગ્નેશિયમ સલ્ફેટ
- સોડિયમ કલોરાઇડ
- પોટેશિયમ નાઇટ્રેટ
લોખંડના લાલ રંગના કાટનું અણુસૂત્ર કયું છે ?
- Fe2O3
- Fe203 + x H2O
- Fe2O3+ H2O
- Fe2O3+ 10H2O
CO2(g)+H20(1) મેળવવાથી શું થાય ?
- H2CO4
- H2CO4(ag)
- H2CO3(aq)
- H2CO4+CO2
પાણીના અણુનું રાસાયણિક સૂત્ર શું છે ?
- CO2
- SO2
- H2O
- O2
Plaster of Paris is :
- Hemihydrate calcium sulphate
- Hemihydrate calcium carbonate
- Hemihydrate calcium bicarbonate
- None of the above
ચુનાના પાણીનું રાસાયણિક નામ શું છે ? | GPSC Acids bases and salts MCQs
- પોટેશિયમ હાઈડ્રોકસાઈડ
- કેલ્શિયમ હાઈડ્રોકસાઈડ
- હાઈડ્રોકલોરિક એસિડ
- કોપર સલ્ફેટ
નીચે દર્શાવેલા કુદરતી એસિડ શેમાં જોવા મળે છે તે દર્શાવેલ છે. જે પૈકી કયો વિકલ્પ સાચો નથી?
- સાઈટ્રીક એસિડ – નારંગી લીંબુ જેવા ખાટાં ફળોમાં
- ઓકઝેલિક એસિડ – પાલકમાં
- એસિટિક એસિડ – કીડીના ડંખમાં
- લેકિટક એસિડ – દહીંમાં
એક જલીય દ્રાવણ લાલ લિટમસને ભૂરું બનાવે છે તો તેની pH કેટલી હોય ?
- 7
- 1
- 5
- એક પણ નહીં
નીચેનામાંથી કયા એસીડમાં ઓકિસજન નથી? | GPSC Acids bases and salts MCQs
- નાઈટ્રીક એસીડ
- સર્ફ્યુરીક એસિડ
- હાઈડ્રોલોરીક એસીડ
- બધા
‘મીઠાના તેજાબ’ તરીકે કયો એસિડ ઓળખાય છે?
- સલ્ફ્યુરિક એસિડ
- બોરિક એસિડ
- ફોર્મિક એસિડ
- હાઈડ્રોકલોરિક એસિડ
ખાદ્ય સામગ્રીઓને સુરક્ષિત રાખવા માટે કયો એસિડ વપરાય છે ?
- બેન્ઝોઈક એસિડ
- સોડિયમ સલ્ફેટ
- સોડિયમ કાર્બોનેટ
- સોડિયમ કલોરાઈડ
વિનેગાર (સરકો) એટલે…….
- એસિટિક એસિડ
- સાઈટ્રિક એસિડ
- બોરિક એસિડ
- મંદ સલ્ફ્યુરિક એસિડ
નીચેના પૈકી કયું બેઝિક દ્રાવણ છે ? | GPSC Acids bases and salts MCQs
- ધોવાના સોડાનું દ્રાવણ
- મીઠાનું દ્રાવણ
- ગ્લુકોઝનું દ્રાવણ
- લીંબુના ફુલનું દ્રાવણ
કયો ઓકસાઈડ ભીના લાલ લિટમસ પેપરને ભૂરો બનાવે છે?
- કાર્બન ડાયોકસાઈડ
- કાર્બન મોનોકસાઈડ
- સલ્ફર ડાયોકસાઈડ
- મેગ્નેશિયમ ઓકસાઈડ
નીચેનામાંથી ઘન અવસ્થામાં જોવા મળતો એસિડ કયો છે ?
- સલ્ફ્યુરિક એસિડ
- બેન્ઝોઈક એસિડ
- નાઈટ્રીક એસિડ
- હાઈડ્રોકલોરિક એસિડ
નીચેના પૈકી કયો એસિડ પ્રબળ છે ?
- એસિટિક એસિડ
- સાઈટ્રિક એસિડ
- ઓકઝેલિક એસિડ
- નાઈટ્રિક એસિડ
તાંબામાં ખરાબ વાસણોને લીબુ અથવા આમલીના રસથી સાફ કરવામાં આવે છે. તેમાં કયું એસિડ રહ્યું હોય છે? | GPSC Acids bases and salts MCQs
- સાઈટ્રિક એસિડ
- એસિટિક એસિડ
- ઓકઝેલિક એસિડ
- ટાર્ટરિક એસિડ
નીચે આપેલી યાદી । અને યાદી II ને યોગ્ય રીતે જોડો. | GPSC Acids bases and salts MCQs
યાદી–I (એસિડ) યાદી–II (સંબંધિત પદાર્થો)
(a) ફોર્મિક એસિડ 1. લાલ કીડીનો ડંખ
(b) કેલ્શિયમ હાઈડ્રોકસાઈડ 2. ચૂનાનું પાણી
(c) ટાર્ટરિક એસિડ 3. સાબુ
(d) સોડિયમ હાઈડ્રોકસાઈડ 4. આમલી અને લીંબુ
5. ખાવાનો સોડા
- a-1, b-2, c-4, d-3
- a-1, b-2, c-4, d-5
- a-4, b-3, c-1, d-5
- a-4, b-5, c-1, d-3
પોલીસ દ્વારા દારૂના નશામાં ગાડી ચલાવનાર ડ્રાઈવરના શ્વાસની ચકાસણી માટે ઉપયોગમાં લેવાતા ફિલ્ટર પેપર પર શું હોય છે ?
- પોટેશિયમ ડાયક્રોમેટ – સલ્ફયુરિક એસિડ
- પોટેશિયમ પરમેગ્નેટ – સલ્ફ્યુરિક એસિડ
- સિલ્વર નાઈટ્રેટ કોટેડ સિલિકા જેલ
- હળદર
એસિડ તથા ક્ષાર વિશે નીચે આપેલા વિધાનો તપાસો. | GPSC Acids bases and salts MCQs
1. એસિડનો સ્વાદ કડવો, જ્યારે ક્ષારનો સ્વાદ ખાટો હોય છે.
2. એસિડ વાદળી લિટમસ પેપરને લાલ, જ્યારે ક્ષાર લાલ લિટમસ પેપરને વાદળી બનાવે છે.
3. એસિડ અને ક્ષાર બંને વીજળીના સારા વાહક હોય છે.
ઉપરોકતમાંથી કયાં વિધાનો સાચાં છે.
- 1 અને 2
- માત્ર 2
- 2 અને 3
- 1, 2 અને 3
જ્યારે કૌવચ (Nettle Plant) છોડના પાંદડાને સ્પર્શ કરવામાં આવે ત્યારે ડંખવાળો દુખાવો થાય છે. તે દુખાવો કયા એસિડના સ્ત્રાવથી થાય છે ?
- હાઈડ્રેફલોરિક એસિડ
- ઓકસેલિક એસિડ
- સાઈટ્રિક એસિડ
- મિથેનોઈક એસિડ
ભમરાના કરડવાથી થતી બળતરાને અસરગ્રસ્ત જગ્યાને સાબુથી ઘસવાથી બંધ કરી શકાય છે, કારણ કે ………….
- ભમરાનો ડંખ એસિડિક હોય છે અને સાબુમાં ક્ષારનો પ્રકાર હોય છે જે એસિડને તટસ્થ બનાવે છે.
- ભમરાનો ડંખ ક્ષારિય હોય છે અને સાબુ એક એસિડિક છે જે ક્ષારને તટસ્થ બનાવે છે.
- સાબુ અસરગ્રસ્ત વિસ્તારને સાફ કરે છે અને ડંખ દૂર કરે છે
- સાબુ સંવેદનશીલ જગ્યાને મંદ કરી દે છે.
pH એક મૂલ્યાંકન દર્શાવે છે.
- નેગેટિવ કોપીમાંથી ફોટો બનાવવા માટે વપરાતા રસાયણોની ગુણવત્તા.
- કોઈપણ દ્રાવણ એસિડિક છે કે ક્ષારિય તેનું મૂલ્યાંકન
- ભૂંકપની તીવ્રતાનું મૂલ્યાંકન
- દૂધની ગુણવત્તા ચકાસવા માટે
નીચે આપેલા વિધાનોમાંથી કયું/કયાં સાચું/સાચાં છે. | GPSC Acids bases and salts MCQs
1. જ્યારે વરસાદના પાણીનું pH મૂલ્ય 5.6 થી નીચે આવે છે. ત્યારે વરસાદ એસિડિક વરસાદ બની જાય છે.
2. માનવ શરીર 7.0 થી 7.8 ની pH શ્રેણી વચ્ચે કાર્ય કરે છે.
3. જ્યારે મોઢાનું pH મૂલ્ય વધવાથી દાંતનો સડો શરૂ થાય છે.
- 3 અને 2
- 1 અને 2
- માત્ર 3
- આપેલ તમામ
નીચે આપેલી યાદી−I અને યાદી−II ને યોગ્ય રીતે જોડો. | GPSC Acids bases and salts MCQs
યાદી-I યાદી-II
(સામાન્ય પદાર્થ) (pH મૂલ્ય)
(a) માનવ રકત 1. 5.5 થી 7.5 pH
(b) દૂધ 2. 7.3 7.5 pH
(c) માનવ લાળ 3. 6.4 pH
(d) માનવ મૂત્ર 4. 6.5 થી 7.5 pH
- a-2, b-3, c-1, d-4
- a-2, b-3, c-4, d-1
- a-3, b-2, c-1, d-4
- a-1, b-3, c-2, d-4
નીચે આપેલી યાદી –I અને યાદી-II ને યોગ્ય રીતે જોડો. | GPSC Acids bases and salts MCQs
યાદી-I યાદી-II
(સામાન્ય નામ) (રાસાયણિક નામ)
(a) બ્લીચીંગ પાવડર 1. સોડિયમ બાયકાર્બોનેટ
(b) ખાવાનો સોડા/બેકિંગ સોડા 2. સોડિયમ કાર્બોનેટ
(c) વોશિંગ પાવડર 3. કેલ્શિયમ ઓકિસકલોરાઇડ
(d) પલસ્ટર ઓફ પેરિસ 4. કેલ્શિયમ સલ્ફેટ હેમીહાઇડ્રેડ
- a-3, b-4, c-2, d-1
- a-2, b-3, c-4, d-1
- a-3, b-1, c-2, d-4
- a-4, b-3, c-1, d-2
ઠંડા પ્રદેશોમાં શિયાળા દરમિયાન બરફવાળા રસ્તાઓ પરના બરફને પીગાળવવા માટે નીચેના પૈકી કોનો ઉપયોગ કરવામાં આવે છે?
- કલોરીન
- કાર્બન ડાયોકસાઇડ
- મીઠું
- પાણી




