GPSC A healthy body MCQs (સ્વસ્થ શરીર) | General Science GCERT MCQs

Attempt the Quiz to Check Your Answers | A healthy body GPSC MCQs
General Science GCERT MCQs – GPSC A healthy body MCQs માટે પ્રેક્ટિસ ટેસ્ટ
આ ટેસ્ટ સ્વસ્થ શરીરના મૂળભૂત સિદ્ધાંતો, પોષણ, વ્યાયામ, સ્વચ્છતા અને રોગપ્રતિકારક શક્તિ જેવી મહત્વપૂર્ણ બાબતો પર આધારિત છે. પ્રશ્નો GCERT મુજબ તૈયાર કરાયેલાં હોવાથી GPSC પરીક્ષાના સામાન્ય વિજ્ઞાન વિભાગ માટે ખાસ ઉપયોગી રહેશે. નીચે આપેલા ટેસ્ટ દ્વારા તમે સ્વસ્થ જીવનશૈલીની મુખ્ય બાબતોને વધુ સારી રીતે સમજી શકશો.
#1. પાયાના શારીરિક કાર્યો થતા રહે એ આરામ કરતી વખતે શરીર જે ઊર્જાનો ઉપયોગ કરે છે એ માપ્વા માટે કયો શબ્દ છે ?
#2. બૃહદ માત્રા ઘટકો કયા છે ?
#3. કંઠમાળ (ગોઇટર) કયા પોષક તત્વની ઉણપથી થતો રોગ છે?
#4. વિટામીન ‘A’ની ઉણપથી કયો રોગ થાય છે ?
#5. ખોરાકમાં આયોડીનની ઉણપથી ક્યો રોગ થાય છે?
#6. આયોડીન નામના તત્વની ઉણપથી કયા પ્રકારનો રોગ થાય છે?
#7. સારા સ્વાસ્થ્ય માટે કેવા ખોરાકની ભલામણ કરાય છે?
#8. રતાંધળાપણું કયા વિટામીનની ઉણપથી થાય છે?
#9. બાળકની બુદ્ધિનો ઓછો વિકાસ કયા તત્વની કમીને કારણે થાય?
#10. રતાંધણાપણું અટકાવવા માટે……
#11. ………… લોહતત્વ(આયર્ન)ની ખામીથી થતો રોગ છે.
#12. આયોડિનની ઉણપથી……………નામનો રોગ થાય છે.
#13. રતાંધળાપણું અટકાવવા દર્દીને કયું વિટામિન આપવું જોઈએ?
#14. નીચેનામાંથી કયું જોડકું સાચું નથી ?
#15. આંખની દ્દષ્ટિશકિતને પોષક વિટામિન કયું ?
#16. નીચેના પૈકી કઇ પ્રક્રિયાનો સમાવેશ સારું સ્વાસ્થ્ય રાખવાની પદ્ઘતિઓમાં થાય છે?
#17. કાય પોષક તત્વોનો સમાવેશ નાના પોષક તત્વોમાં થાય છે?
#18. આયોડિનની ઉણપના કારણે નાના બાળકો અને ગર્ભરવી મહિલાઓના સ્વાસ્થ્ય નીચેના પૈકી કઇ અસર જોવા મળે છે?
#19. કયા પોષક તત્વની ઉણપથી અલ્પપોષણમાં લોહીની ઉણપ થાય છે?
#20. નીચેના પૈકી કયા પોષક તત્વોનો સમાવેશ મોટા પોષક તત્વોમાં થાય છે?
#21. સ્વાસ્થ્ય એ વ્યક્તિનો કેવો અઘિકાર છે?
#22. ભારતમાં થયેલા ચોથા રાષ્ટ્રીય અને પારિવારિક સ્વાસ્થ્ય સર્વેક્ષણ અનુસાર ગ્રામીણ વિસ્તારમાં સ્ત્રીઓમાં કેટલા ટકા સ્થૂળતા જોવા મળે છે?
#23. વ્યક્તિગત સ્વાસ્થ્યમાં નીચેના પૈકી કોનો કોનો સમાવેશ થાય છે?
#24. નીચેના પૈકી કઇ સારી માનસિક સ્વાસ્થયની વિશેષતા નથી?
Results
GPSC A healthy body MCQs
પાયાના શારીરિક કાર્યો થતા રહે એ આરામ કરતી વખતે શરીર જે ઊર્જાનો ઉપયોગ કરે છે એ માપ્વા માટે કયો શબ્દ છે ?
- બેસલ મેટાબોલિક રેટ (BMR)
- રેસ્ટિંગ મેટાબોલિક રેટ (RMR)
- એક્ટિવ મેટાબોલિક રેટ (AMR)
- ટોટલ ડેઇલી એનર્જી એકસ્પેંડીચર (TDEE)
બૃહદ માત્રા ઘટકો કયા છે ?
- કાર્બોહાઇટ્રેટ્સ, ખનિજ, પ્રોટીન
- કાર્બોહાઇડ્રેટ્સ, વિટામિનસ, ખનિજ
- સેલેનિયમ, ઝીંક, કોપર
- કાર્બોહાઇડ્રેટ્સ, પ્રોટીન, ફેટ
કંઠમાળ (ગોઇટર) કયા પોષક તત્વની ઉણપથી થતો રોગ છે?
- આયોડીન
- લોહતત્વ
- પ્રોટીન
- વિટામીન-B1
વિટામીન ‘A’ની ઉણપથી કયો રોગ થાય છે ?
- બેરીબેરી
- સ્કર્વી
- રતાંધળાપણું
- હિમોફીલીયા
ખોરાકમાં આયોડીનની ઉણપથી ક્યો રોગ થાય છે?
- સુકતાન
- ગોઈટર
- મરામ્મસ
- હિમોફિલીયા
આયોડીન નામના તત્વની ઉણપથી કયા પ્રકારનો રોગ થાય છે?
- એક્ઝિમા
- હાઈપોથાયરીડીઝમ
- આર્થરાઈટિસ
- પેરાલીસીસ
સારા સ્વાસ્થ્ય માટે કેવા ખોરાકની ભલામણ કરાય છે?
- અહીં દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહીં
- સ્ટાર્ચયુકત
- પ્રોટીનયુકત
- રેસાયુકત
રતાંધળાપણું કયા વિટામીનની ઉણપથી થાય છે?
- વિટામીન D3
- વિટામીન B1
- વિટામીન સી
- વિટામીન એ
બાળકની બુદ્ધિનો ઓછો વિકાસ કયા તત્વની કમીને કારણે થાય?
- કોઈ તત્વની કમીને કારણે તેવું ન બને
- ફોસ્ફરસ
- આયર્ન
- આયોડીન
રતાંધણાપણું અટકાવવા માટે……
- વિટામિન ડી વધારે લેવું જોઈએ,
- વિટામિન સી વધારે લેવું જોઈએ.
- વિટામિન બી વધારે લેવું જોઈએ.
- વિટામિન એ વધારે લેવું જોઈએ.
………… લોહતત્વ(આયર્ન)ની ખામીથી થતો રોગ છે.
- એઈડ્સ
- એનેમીયા
- ટાઈફોઈડ
- મોતીયો
આયોડિનની ઉણપથી……………નામનો રોગ થાય છે.
- મેરાસમસ
- વાશ્યોરકોર
- ગલગંડ
- ઝામર
રતાંધળાપણું અટકાવવા દર્દીને કયું વિટામિન આપવું જોઈએ?
- A
- B
- C
- D
નીચેનામાંથી કયું જોડકું સાચું નથી ?
- પાંડુરોગ– લોહીમાં ફિકાશ, લોહતત્વની કમી, એનીમિ
- ગલગાંઠ– (ગોઈટર) આયોડીનની ઊણપ
- વિટામીન—એ ની ઊણપ–ઝેરોસ્થેલ્શિયા
- ગલગાંઠ–(ગોઈટર) વિટામીન−ડી ની ઊણપ
આંખની દ્દષ્ટિશકિતને પોષક વિટામિન કયું ?
- એ
- બી
- સી
- ડી
નીચેના પૈકી કઇ પ્રક્રિયાનો સમાવેશ સારું સ્વાસ્થ્ય રાખવાની પદ્ઘતિઓમાં થાય છે?
- તણાવ નિયંત્રણ
- મનોરંજન અને સારી ઉંઘ
- નિયમિત વ્યાયામ અને યોગ
- આપેલ તમામ
કાય પોષક તત્વોનો સમાવેશ નાના પોષક તત્વોમાં થાય છે?
- પ્રોટીન
- લોહતત્વ
- કાર્બોહાઇડ્રેટ
- ફાઇબર
આયોડિનની ઉણપના કારણે નાના બાળકો અને ગર્ભરવી મહિલાઓના સ્વાસ્થ્ય નીચેના પૈકી કઇ અસર જોવા મળે છે?
- ગોઇટર
- રતાંઘણાપણું
- મૃત બાળકનો જન્મ
- A અને B બંને
કયા પોષક તત્વની ઉણપથી અલ્પપોષણમાં લોહીની ઉણપ થાય છે?
- ઝિંક
- વિટામિન
- લોહતત્વ
- ફાઇબર
નીચેના પૈકી કયા પોષક તત્વોનો સમાવેશ મોટા પોષક તત્વોમાં થાય છે?
- સિલેનિયમ
- ઝિંક
- કાર્બોહઇડ્રેટ
- વિટામિન
સ્વાસ્થ્ય એ વ્યક્તિનો કેવો અઘિકાર છે?
- મૌલિક અઘિકાર
- બંઘારણીય અઘિકાર
- કાયદાકીય અઘિકાર
- એકપણ નહીં
ભારતમાં થયેલા ચોથા રાષ્ટ્રીય અને પારિવારિક સ્વાસ્થ્ય સર્વેક્ષણ અનુસાર ગ્રામીણ વિસ્તારમાં સ્ત્રીઓમાં કેટલા ટકા સ્થૂળતા જોવા મળે છે?
- 14.8%
- 14.5%
- 14.0%
- 14.3%
વ્યક્તિગત સ્વાસ્થ્યમાં નીચેના પૈકી કોનો કોનો સમાવેશ થાય છે?
- આઘ્યાત્મિક સ્વાસ્થ્ય
- માનસિક સ્વાસ્થ્ય
- સામાજિક સ્વાસ્થ્ય
- આપેલ તમામ
નીચેના પૈકી કઇ સારી માનસિક સ્વાસ્થયની વિશેષતા નથી?
- સૌહાર્દપૂર્ણ અને આનંદદાયક વર્તન
- તણાવ અને ચિંતાથી મુક્ત
- બીજા પ્રત્યે સંવેદનશીલ
- માનસિક રીતે સક્રિય અને સજાગ




