GPSC National Income MCQs (રાષ્ટ્રીય આવક) | Economy GCERT MCQs

GPSC National Income MCQs

Attempt the Quiz to Check Your Answers | GPSC National Income MCQs | GPSC Economy MCQs

Economy GCERT MCQs – GPSC National Income MCQs માટે પ્રેક્ટિસ ટેસ્ટ

આ ટેસ્ટ રાષ્ટ્રીય આવકના માપદંડો, તેની ગણતરીની પદ્ધતિઓ અને અર્થવ્યવસ્થામાં તેના ઉપયોગ પર આધારિત છે. પ્રશ્નો GCERT મુજબ તૈયાર કરાયેલાં હોવાથી GPSC પરીક્ષાના અર્થશાસ્ત્ર વિભાગ માટે ખૂબ ઉપયોગી રહેશે. નીચે આપેલા ટેસ્ટ દ્વારા તમે રાષ્ટ્રીય આવકની મુખ્ય બાબતો અને તેના આર્થિક મહત્વને વધુ સારી રીતે સમજી શકશો.

 
QUIZ START

#1. નીચેના વિઘાનો ઘ્યાનમાં લો.
નિવેદન (Assertion) (A) : જુદા જુદા સમયે એકજ દેશના GDPના આંકડાઓની સરખામણી કરવા આપણે વાસ્તવિક GDPની સહાય લઇએ છીએ.
કારણ (Reason) (R) : ગ્રાહકો દ્વારા ખરીદેલ માલ દેશમાં ઉત્પાદિત તમામ માલ સામાનનું પ્રતિનિઘિત્વ કરતા નથી.

#2. કોઇપણ દેશની આપેલ સમયગાળા માટેની રાષ્ટ્રીય આવક …… તૂલ્ય હોય છે.

#3. રાષ્ટ્રીય ખર્ચમાં …………. નો સમાવેશ થાય છે.

#4. ખુલ્લા અર્થતંત્રમાં રાષ્ટ્રીય આવક (Y) =……? (C, I, G, X) અને M અનુક્રમે વપરાશ, મૂડીરોકાણ, જાહેર ખર્ચ, કુલ નિકાસ અને કુલ આયાત દર્શાવે છે. (GPSC CLASS 1-2, 30/2021-22, 26-12-2021)

#5. વસ્તુઓ અને સેવાઓનું પ્રવર્તમાન ઉત્પાદન x પ્રવર્તમાન ભાવ = ………… અને વસ્તુઓ અને સેવાઓનું પ્રવર્તમાન ઉત્પાદન આઘારવર્ષની કિંમત = ……………

#6. ભારતમાં કુલ ઘરેલું ઉત્પાદન (Gross Domestic Product) (GDP)ની ગણતરી કઇ સંસ્થા કરે છે ?

#7. દેશનું એકંદર ઘરગથ્થુ ઉત્પાદન (GDP) ની ગણતરીમાં નીચેનાં પૈકી કઇ સેવાઓ ઘ્યાને લેવામાં આવે છે ?

#8. કુલ રાષ્ટ્રીય ઉત્પાદનની ગણતરીમાં શેની જરૂરીયાત હોતી નથી ?

#9. બ્રિટીશ શાસન દરમ્યાન, રાષ્ટ્રીય આવકનો પ્રથમ અંદાજ કોણે મુકેલ હતો ?

#10. ભારતમાં રાષ્ટ્રીય આવકની ગણતરી માટે નવું આઘાર વર્ષ (Base year) કયું છે ?

#11. કુલ ઘરેલું પેદાશ અને ચોખ્ખી ઘરેલું પેદાશ વચ્ચેનો તફાવત …………… છે.

#12. દેશના સાઘનો દ્વારા ઉત્પન્ન થયેલ અંતિમ વસ્તુના ઉત્પાદનના નાણાંકીય મૂલ્યને કયા નામથી ઓળખવામાં આવે છે ?

#13. GNP = __________

#14. રાષ્ટ્રીય આવકની ગણતરી માટેની આવક પદ્ઘતિમાં કઇ આવકનો સમાવેશ થાય છે ?

#15. ભારતમાં રાષ્ટ્રીય આવકની ગણતરીમાં કોનું મુખ્ય પ્રદાન છે ?

#16. કોઇ૫ણ દેશની માથાદીઠ આવક એટલે ……………

#17. બંઘ અર્થતંત્ર એટલે અવું અર્થતંત્ર કે જેમાં …………..

#18. GDP નો વિકાસ દર એટલે શું ?

#19. નીચેનામાંથી કઇ બાબત GNPની ગણણરીમાં લઇ શકાય?

#20. રાષ્ટ્રીય આવક

#21. કોણ રાષ્ટ્રીય આવક લેખા પ્રણાલીના પિતા તરીકે જાણીતું છે ?

#22. સાઘન (NNPFC) ખર્ચે ચોખ્ખી રાષ્ટ્રીય આવક શોઘવાની રીત કઇ છે ?

#23. નીચે આપેલા રાષ્ટ્રીય આવકના મહત્વના ખ્યાલોમાંથી ખોટું વિઘાન જણાવો.

#24. GDP માંથી ‘ઘસારો’ (Depreciation) ની બાદ કરતાં NDP (નેટ ડોમેસ્ટિક પ્રોડકટ) મળે છે. ભારતમાં આ ઘસારો કયા મંત્રાલય દ્વારા નકકી કરવામાં આવે છે ?

#25. રાષ્ટ્રીય આવક સમિતિની પના કયા વર્ષમાં થઇ હતી ?

#26. રાષ્ટ્રીય આવકના વિવિઘ પરિમાણોમાં નીચેનામાંથી શેનો સમાવેશ થાય છે ?
1. માથાદીઠ આવક
2. વ્યક્તિગત આવક
3. વપરાશયોગ્ય આવક
4. નાણાકીય આવક

#27. વાસ્તવિક (Real) જીડીપી અને અવાસ્તવિક (Nominal) જીડીપી વચ્ચેના ગુણોત્તરને શું કહે છે ?

Previous
Finish

Results

GPSC National income MCQs

નીચેના વિઘાનો ઘ્યાનમાં લો.

નિવેદન (Assertion) (A) : જુદા જુદા સમયે એકજ દેશના GDPના આંકડાઓની સરખામણી કરવા આપણે વાસ્તવિક GDPની સહાય લઇએ છીએ.

કારણ (Reason) (R) : ગ્રાહકો દ્વારા ખરીદેલ માલ દેશમાં ઉત્પાદિત તમામ માલ સામાનનું પ્રતિનિઘિત્વ કરતા નથી.

  1. A સાચું છે અને R સાચું નથી
  2. A સાચું નથી અને R સાચું છે.
  3. A તથા R બંને સાચા છે અને R એ A નું સાચું સ્પષ્ટીકરણ નથી.
  4. A તથા R બંને સાચા છે અને R એ A નું સાચું સ્પષ્ટીકરણ છે.

કોઇપણ દેશની આપેલ સમયગાળા માટેની રાષ્ટ્રીય આવક …… તૂલ્ય હોય છે.

  1. સરકાર દ્વારા કરવામાં આવેલ વ૫રાશ અને મૂડી રોકાણ ખર્ચ
  2. વિદેશી ભારતીયો દ્વારા કરવામાં આવેલ વપરાશ અને મૂડી રોકાણ ખર્ચ
  3. ખાનગી ક્ષેત્રો દ્વારા કરવામાં આવેલ વપરાશ અને મૂડી રોકાણ ખર્ચ
  4. ઉપરના તમામ દ્વારા કરવામાં આવેલ વપરાશ અને મૂડી રોકાણ ખર્ચ

 રાષ્ટ્રીય ખર્ચમાં …………. નો સમાવેશ થાય છે.

  1. માત્ર વપરાશ ખર્ચ           
  2. માત્ર રોકાણ ખર્ચ
  3. માત્ર સરકારી ખર્ચ           
  4. ઉપરોકત તમામ

ખુલ્લા અર્થતંત્રમાં રાષ્ટ્રીય આવક (Y) =……? (C, I, G, X) અને M અનુક્રમે વપરાશ, મૂડીરોકાણ, જાહેર ખર્ચ, કુલ નિકાસ અને કુલ આયાત દર્શાવે છે. (GPSC CLASS 1-2, 30/2021-22, 26-12-2021)

  1. Y = C + I + G + X          
  2. Y = C + I + G – X + M
  3. Y = C + I + G + (X-M)
  4. Y = C + I – G + X – M

વસ્તુઓ અને સેવાઓનું પ્રવર્તમાન ઉત્પાદન x પ્રવર્તમાન ભાવ = ………… અને વસ્તુઓ અને સેવાઓનું પ્રવર્તમાન ઉત્પાદન આઘારવર્ષની કિંમત = ……………

  1. વાસ્તવિક GDP અને નોમીનલ GDP
  2. નોમીનલ GDP અને વાસ્તવિક GDP
  3. વાસ્તવિક GDP અને એકંદર મૂલ્ય વર્ઘન
  4. નોમીનલ GDP અને એકંદર મૂલ્ય વર્ઘન

ભારતમાં કુલ ઘરેલું ઉત્પાદન (Gross Domestic Product) (GDP)ની ગણતરી કઇ સંસ્થા કરે છે ?

  1. NITI આયોગ
  2. નેશનલ સ્ટેટીસ્ટીકલ ઓફિસ
  3. ઇન્ડીયન સ્ટેટીસ્ટીકલ ઇન્સ્ટીટયૂટ
  4. રીઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા

દેશનું એકંદર ઘરગથ્થુ ઉત્પાદન (GDP) ની ગણતરીમાં નીચેનાં પૈકી કઇ સેવાઓ ઘ્યાને લેવામાં આવે છે ?

  1. ઘરઘાટી દ્વારા અપાયેલી સેવાઓ
  2. બિનસંગઠિત ક્ષેત્રના કામદાર દ્વારા પૂરી પાડવામાં આવેલી સેવાઓ
  3. (A) અને (B) બંને
  4. (A અને (B) બંને પૈકી કોઇ નહીં

કુલ રાષ્ટ્રીય ઉત્પાદનની ગણતરીમાં શેની જરૂરીયાત હોતી નથી ?

  1. ચોખ્ખું વિદેશી રોકાણ
  2. સરકાર દ્વારા માલ સામાનની ખરીદી
  3. નાગરિકોની માથાદિઠ આવક
  4. ખાનગી રોકાણ

બ્રિટીશ શાસન દરમ્યાન, રાષ્ટ્રીય આવકનો પ્રથમ અંદાજ કોણે મુકેલ હતો ?

  1. શ્રી વી. કે. આર. વી. રાવ 
  2. શ્રી ડી. આર. ગાડગીલ
  3. શ્રી આર. સી. દત્ત                            
  4. શ્રી દાદાભાઇ નવરોજી

ભારતમાં રાષ્ટ્રીય આવકની ગણતરી માટે નવું આઘાર વર્ષ (Base year) કયું છે ?

  1. 1990-1991                   
  2. 1993-1994
  3. 2004-2005                  
  4. 2011-2012

કુલ ઘરેલું પેદાશ અને ચોખ્ખી ઘરેલું પેદાશ વચ્ચેનો તફાવત …………… છે.

  1. ચૂકવણાનું હસ્તાંતરણ    
  2. ઘસારા ખર્ચ
  3. આ પ્રત્યક્ષ ખર્ચ               
  4. સબસીડી

દેશના સાઘનો દ્વારા ઉત્પન્ન થયેલ અંતિમ વસ્તુના ઉત્પાદનના નાણાંકીય મૂલ્યને કયા નામથી ઓળખવામાં આવે છે ?

  1. GDP                                
  2. GNP
  3. NDP                                
  4. NNP

GNP = __________

  1. GDP – IT + S                
  2. GDP + S
  3. GDP  NFIA               
  4. GDP – IT

રાષ્ટ્રીય આવકની ગણતરી માટેની આવક પદ્ઘતિમાં કઇ આવકનો સમાવેશ થાય છે ?

  1. શ્રમને મળતું વેતન
  2. વારસા વેરાની આવક
  3. વિદેશોમાંથી પ્રાપ્ત થયેલી ચોખ્ખી સાઘન આવક
  4. લોટરી કે ઇનામોની આવક

ભારતમાં રાષ્ટ્રીય આવકની ગણતરીમાં કોનું મુખ્ય પ્રદાન છે ?

  1. પંડિત જવાહરલાલ નહેરુ
  2. અટલ બિહારી બાજપાઇ
  3. ડો. વી. કે. આર. વી. રાવ
  4. પ્રો. મહાલાનોબીસ

કોઇ૫ણ દેશની માથાદીઠ આવક એટલે ……………

  1. દેશની કુલ આવકને વસ્તી વડે ભાગતા જે આવે તે,
  2. અહીં દર્શાવેલ ત્રણ પૈકી એકપણ નહીં
  3. દેશના દરેક નાગરીકને માથાદીઠ આવક જેટલી રકમ મળે છે.
  4. દેશના ગરીબી રેખાથી ઉપર જીવતા લોકોની માથાદીઠ આવક.

બંઘ અર્થતંત્ર એટલે અવું અર્થતંત્ર કે જેમાં …………..

  1. માત્ર નિકાસોને સ્થાન હોય
  2. માત્ર આયાતોને સ્થાન હોય
  3. આયાતો અને નિકાસો બંનેને સ્થાન હોય
  4. આયાતો કે નિકાસો બંનેમાંથી કોઇપણ ને સ્થાન ન હોય

GDP નો વિકાસ દર એટલે શું ?

  1. ગેસ, ડીઝલ, પેટ્રોલનો ભાવ વઘારો
  2. Gross Domestic Product નો વૃદ્ઘિદર
  3. Government Daily Producation નો વૃદ્ઘિદર
  4. અહીં દર્શાવેલ ત્રણ પૈકી એકપણ નહીં

નીચેનામાંથી કઇ બાબત GNPની ગણણરીમાં લઇ શકાય?

  1. ગૃહણીનું ઘરકામ
  2. શિક્ષક પોતાના સંતાનને ભણાવે
  3. બાથરૂમમાં ગવાનું ગીત
  4. હોસ્પિટલમાં કરવામાં આવેલું ઓપરેશન

રાષ્ટ્રીય આવક

  1. બજાર કિંમત ૫ર ચોખ્ખું રાષ્ટ્રીય ઉત્પાદન
  2. ઉત્પાદન કિંમત પર ચોખ્ખું રાષ્ટ્રીય ઉત્પાદન
  3. બજાર કિંમત પર ચોખ્ખું સ્થાનિક ઉત્પાદન
  4. ઉત્પાદન કિંમત પર ચોખ્ખું સ્થાનિક ઉત્પાદન

કોણ રાષ્ટ્રીય આવક લેખા પ્રણાલીના પિતા તરીકે જાણીતું છે ?

  1. દાદાભાઇ નવરોજી          
  2. વી.કે.આર. વી.રાવન
  3. એમ.વિશ્વેશ્વરૈયા                             
  4. સરદાર વલ્લભભાઇ

સાઘન (NNPFC) ખર્ચે ચોખ્ખી રાષ્ટ્રીય આવક શોઘવાની રીત કઇ છે ?

  1. NNPmp – tax + સબસીડી
  2. NNPmp – tax – સબસીડી
  3. NNPmp + tax – સબસીડી
  4. એકપણ નહીં

નીચે આપેલા રાષ્ટ્રીય આવકના મહત્વના ખ્યાલોમાંથી ખોટું વિઘાન જણાવો.

  1. GDP = NDP + ઘસારો
  2. NNP = GDP + વિદેશમાંથી થયેલી ચોખ્ખી આવક – ઘસારો
  3. GNP = GDP – વિદેશમાંથી થયેલી ચોખ્ખી આવક
  4. NNP = GNP – ઘસારો

GDP માંથી ‘ઘસારો’ (Depreciation) ની બાદ કરતાં NDP (નેટ ડોમેસ્ટિક પ્રોડકટ) મળે છે. ભારતમાં આ ઘસારો કયા મંત્રાલય દ્વારા નકકી કરવામાં આવે છે ?

  1. કેન્દ્રીય વાણિજય અને ઉદ્યોગ મંત્રાલય
  2. કેન્દ્રીય વાણિજય અને ઉદ્યોગ મંત્રાલય
  3. કેન્દ્રીય વાણિજય અને ગૃહ મંત્રાલય
  4. વિદેશ મંત્રાલય

રાષ્ટ્રીય આવક સમિતિની પના કયા વર્ષમાં થઇ હતી ?

  1. 1954                               
  2. 1949
  3. 1947                               
  4. 1960

રાષ્ટ્રીય આવકના વિવિઘ પરિમાણોમાં નીચેનામાંથી શેનો સમાવેશ થાય છે ?

1. માથાદીઠ આવક                       

2. વ્યક્તિગત આવક

3. વપરાશયોગ્ય આવક

4. નાણાકીય આવક

  1. 1, 2, 3                              
  2. 2, 3, 4
  3. 1, 2, 4                              
  4. આપેલ તમામ

વાસ્તવિક (Real) જીડીપી અને અવાસ્તવિક (Nominal) જીડીપી વચ્ચેના ગુણોત્તરને શું કહે છે ?

  1. જીડીપી ઇન્ડેકસ                             
  2. જીડીપી ફેકટર
  3. જીડીપી ડીફલેટર           
  4. કરંટ જીડીપી

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top