Chavda and Solanki Dynasties PYQs (ચાવડા અને સોલંકી વંશ PYQs) for GPSC
ચાવડા અને સોલંકી વંશ (Chavda and Solanki Dynasties in Gujarat) મધ્યયુગીન ગુજરાતના ઇતિહાસમાં મહત્ત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. ચાવડા વંશની સ્થાપના વાનરાજ ચાવડાએ કરી હતી અને અંજલ, પાટણ જેવા શહેરો તેમના સમયમાં વિકસ્યા. ત્યારબાદ સોલંકી વંશનું ઉદય થયું, જેમાં મૂળરાજ, ભીમદેવ-I અને સિદ્ધરાજ જયસિંહ જેવા શાસકો ખૂબ જ ખ્યાતિ પામ્યા. સોલંકી કાળ દરમિયાન સૂરસરાવલ, મોઢેરાનું સૂર્યમંદિર, રાણકી વાવ જેવી સ્થાપત્યોનું નિર્માણ થયું. આ બંને વંશોએ ગુજરાતના રાજકીય, સામાજિક અને ધાર્મિક વિકાસમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું. UPSC અને GPSC જેવી પરીક્ષાઓમાં ચાવડા અને સોલંકી વંશ આધારિત પ્રશ્નો વારંવાર પૂછાતા હોવાથી તેનો અભ્યાસ અગત્યનો છે.

Chavda and Solanki Dynasties PYQs | ચાવડા અને સોલંકી વંશ PYQs | Medieval History PYQs GPSC
UPSC અને GPSC પરીક્ષાઓમાં ચાવડા વંશ (Chavda Dynasty) અને સોલંકી વંશ (Solanki Dynasty) આધારિત PYQs વારંવાર પૂછવામાં આવ્યા છે. આ પ્રશ્નો મુખ્યત્વે વાનરાજ ચાવડા, પાટણની સ્થાપના, મૂળરાજ, ભીમદેવ-I, સિદ્ધરાજ જયસિંહ, ધાર્મિક નીતિઓ, વાસ્તુકલા અને સમાજજીવન પર આધારિત હોય છે. આવા Chavda and Solanki Dynasty PYQs UPSC GPSCના અભ્યાસથી ઉમેદવારોને પરીક્ષા પેટર્ન સમજવામાં, અગત્યના મુદ્દાઓ ઓળખવામાં અને ગુજરાતના મધ્યયુગીન ઇતિહાસનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવામાં મદદ મળે છે. અહીં આપેલ ચાવડા અને સોલંકી વંશ PYQs | Chavda and Solanki Dynasty Previous Year Questions UPSC GPSC પ્રિલિમ્સ તથા મેઈન્સ બંને માટે અત્યંત ઉપયોગી સાબિત થશે.
સોલંકી વંશના કયા રાજાનું શાસન ગુજરાતના ઇતિહાસમાં સુવર્ણકાળ તરીકે ઓળખાય છે જે સમયમાં ગુજરાતી સંસ્કૃતિનો વિકાસ થયો હતો? [A0-1, 64.2272-13, 26-2-13)
(A) સામંતસિંહ સોલંકી
(B) મૂળરાજ સોલંકી
(C) કુમારપાળ
(D) સિધ્ધરાજ જયસિંહ
નીચેના પૈકી કયું વિધાન /કયા વિધાનો સાચાં છે ?
[AO-1, Ad.21/22-23, 5-2-23]
1. કુમારપાળ એ ગુજરાતનો અશોક કહેવાય છે,
2. રૂદ્રમહાલ એ સૌ પ્રથમ મૂળરાજ દ્વારા બંધાવવામાં આવ્યો હતો.
3. ગુજરાતના મોટા ભાગના સોલંકી શાસકો શૈવ ધર્મ અનુસરતા હતા.
4. પાટાણ ખાતેની રોણકી વાવ એ રાણી એ રાણી રૂપમતીએ બંધાવી હતી.
(A) 1, 2 અને 3
(B) માત્ર 2 અને 4
(C) માત્ર 1 અને 3
(D) 1, 2, 3 અને 4
ગુજરાતના નીચેના પૈકી કયા ચાલુકય રાજાએ મહંમદ ઘોરીને હરાવ્યો હતો ? [AO-I, Ad.2122-23, 5-2-23] (ચાવડા અને સોલંકી વંશ PYQs)
(A) મૂળરાજ બીજો
(B) ભીમ પહેલો
(C) સિદ્ધરાજ બીજો
(D) અજયપાળ
નીચેના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે ?
[M.A0-2, Ad1422-23, 1-1-23/
1. ચાલુકય વંશના ભીમ-પહેલા એ ઈ.સ. 1025માં મહંમદ ગઝનીને પરાજય આપ્યો હતો.
2. મૂળરાજ-પહેલો અણહિલવાડ ખાતે ચાલુકય વંશનો સ્થાપક હતો.
3. ચામુંડ રાજ ચાલુકયે તેના રાજ્યને પરમાર સિંધુરાજના આક્રમણથી બચાવ્યું હતું.
(A) માત્ર 1
(C) માત્ર 1 અને 2
(B) માત્ર 2
(D) માત્ર 2 અને 3
મહંમદ ધોરીને ઈ.સ.1178માં હરાવનાર ગુજરાતના શાસકનું નામ આપો. [GIA, Ad.2022-23, 8-1-23] (ચાવડા અને સોલંકી વંશ PYQs)
(A) ભીમદેવ પહેલો
(B) ભીમદેવ બીજો
(C) મૂળરાજ દેવq
(D) ઉપરોકત પૈકી એક પણ નહી
નોંધ : આ પ્રશ્ન રદ થયેલ છે.
ભીમદેવ સોલંકી દ્વારા આબુ ખાતે દંડનાયક તરીકે કોની નિમણૂંક કરવામાં આવી હતી કે જેમણે દેલવાડાના નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવી હતી ? (Dy.SO-3, Ad.1022-23, 16-10-22}
(A) કરણ ઘેલો
(B) વિમલ મંત્રી
(C) વસ્તુપાળ
(D) મૂળરાજ સોલંકી
નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
[G~1/2, Ad3021-22, 26-12-21]
1. ચૌલુકય રાજા મૂળરાજ બીજાને મહંમદ ઘોરી હેઠળના તુર્કો દ્વારા પરાજીત કરવામાં આવ્યો હતો.
2. વાઘેલાંઓ સત્તામાં આરૂઢ થયા અગાઉ અણહિલવાડનાં ચૌલુકયો હેઠળ સેવાઓ આપતા હતાં.
3. જયસિંહ સિધ્ધરાજ કલ્યાણના ચૌલુકય રાજા વિક્રમાદિત્ય-છઠ્ઠા સાથે સંઘર્ષમાં ઉતર્યો હતો.
(A) ફક્ત 2 અને 3
(B) ફકત 1 અને 2
(C) ફક્ત 1 અને 3
(D) 1, 2 અને 3
સિધ્ધરાજ જયસિંહ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? (G-1/2, Ad. 30/21-22, 26–12-21)
1. તેણે પોતાના નામનો ‘સિંહ સંવત‘ શરૂ કર્યો.
2. સિધ્ધરાજે પરમાર નરેશ યશોવર્મા સાથેના યુધ્ધમાં સમજૂતીના ભાગરૂપે મેવાડ, ડુંગરપુર અને વાંસવાડાના પ્રદેશો શાકંભરીના ચાહમાન રાજા અર્ણોરાજને સોંપ્યાં.
3. સિદ્ધરાજ જયસિંહ પરમ માહેશ્વર (શૈવ) હતો.
(A) ફકત 1 અને 2
(B) ફકત 1 અને
(C) ફકત 2 અને 3
(D) 1, 2 અને 3
કુમારપાળ સોલંકી વિશે નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે? (A0-2,A4/21-22, 5–12-21) (Medieval History PYQs GPSC)
1. તે વૈષ્ણવધર્મના અનુયાયી હતા.
2. વાગભટ્ટ તેમના મીમાન્ય હતા.
3. તેમણે જુગાર, હિંસા અને દારૂના ઉપયોગ પર પ્રતિબંધ મૂકયો
4. તેમણે ભાવ બૃહસ્પતિની સોમનાથના મહંત તરીકે નિમણૂક કરી હતી.
નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
(A) માત્ર 2, 3 અને 4
(B) માત્ર 1 અને 2
(C) માત્ર 3 અને 4
(D) 1, 2, 3 અને 4
નીચેના પૈકી કયું વિધાન/કયાં વિધાનો સત્ય છે ?
[A0-2, Ad21-22, 5-12-21
1. કુમારપાળ એ ગુજરાતના અશોક કહેવાય છે.
2. પાટણ ખાતેની રાણ — કીવાવ એ રાણી રૂપમતી દ્વારા બંધાવવામાં આવી હતી.
3. રૂદ્રમહાલય સૌપ્રથમ વખત રાજા મૂળરાજ દ્વારા બંધાવવામાં આવ્યો હતો.
4. ગુજરાતના મોટાભાગના સોલંકી શાસકો શૈવધર્મ અનુસરત હતા.
(A) માત્ર 1, 2 અને 3
(B) માત્ર 2 અને 4
(C) માત્ર 1, 3 અને 4
(D) 1, 2, 3 અને 4
નીચેના પૈકી કયું વિધાન કયા વિધાનો સત્ય છે ? (ચાવડા અને સોલંકી વંશ પ્રશ્નો UPSC GPSC)
140-1, A425/20-21, 25-7-211
1. પરમાર વંશના સ્થાપકોમાંનો એક એવો ક્રિષ્ણરાજ એ ઉપેન્દ્રના નામે પણ ઓળખાતો હતો.
2. પરમાર વંશના રાજા મુંજાએ ચાલુકય વંશના રાજા મૂળરાજને હરાવ્યો હતો.
૩. તૈલપા—બીજા દ્વારા મુંજાને હરાવાયો હતો અને તેની હત્યા કરવામાં આવી હતી. નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
(A) 1, 2 અને 3
(B) માત્ર 2 અને 3
(C) માત્ર 1 અને 3
(D) 1, 2, 3 અને 4
આબુ ઉપર……………..ના શાસન દરમ્યાન વિમલમંત્રીએ વિમલ વસતિ તરીકે ઓળખાતાં આદિનાથનું મંદિર બંધાવ્યું હતું. [ST-3) ALI3920-21, 8–8–21](Ca)
(A) ભીમદેવ પહેલો
(B) કર્ણદેવ પહેલો
(C) સિધ્ધરાજ
(D) કુમારપાલ
નીચેના પૈકી કર્યાં નામ બિરૂદ સિધ્ધરાજ જયસિંહ સાથે સંકળાયેલાં છે? [STI-3, AD13920-21, 8–8-21] (ચાવડા અને સોલંકી વંશ પ્રશ્નો UPSC GPSC)
1. ત્રૈલોક્યમંડ
2. સિધ્ધચક્રવર્તી
3. બર્બરકજિષ્ણુ
(A) ફક્ત 1 અને 2
(C) ફકત 2 અને 3
(B) ફકત 1 અને 3
(D) 1,2 અને 3
શાકંભરીના ચાહમાન રાજા અર્ણોરાજનો પરાજય એ………
નું સુપ્રસિધ્ધ પરાક્રમ છે. (STI-3, Ad13920-21, 8–8–21)
(A) કર્ણદેવ
(B) કુમારપાલ
(C) ભીમદેવ બીજો
(D) મૂળરાજ બીજો
ગુજરાતમાં સોલંકી વંશના રાજાઓ મૂળ…………. કુળના હતાં. (Dy.SO-3, Ad.2770–21, 1–8-21) (ચાવડા અને સોલંકી વંશ પ્રશ્નો UPSC GPSC)
(A) ચૌલુકય
(B) ચોલ
(C) રાષ્ટ્રકુટ
(D) પ્રતિહાર
મહંમદ ધરની ગુજરાત ઉપરની ચડાઈએ………. ના સશસ્ત્ર દળોનો પ્રતિકાર કરવો પડયો. (AO-1, Ad25-20-21, 25–7-21)
(A) ભીમદેવ પહેલો
(B) ભીમદેવ બીજો
(C) કર્ણ
(D) કુમારપાળ
મુંઝાલ ઉદગન, સજ્જન અને શાંતુ મહેતા ………… ના દરબારમાં મંત્રીઓ હતા. [AO-I, Ad.25/20-21, 25-7-21) (ચાવડા અને સોલંકી વંશ પ્રશ્નો UPSC GPSC)
(A) સિદ્ધરાજ જયસિંહ
(B) કુમારપાળ
(C) મૂળરાજ – બીજો
(D) મીનળદેવી
નીચેના પૈકી કયું / કાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? (G-12, At.2620-21, 21-3-21)
I. ચાલુકય રાજવંશના ભીમ પ્રથમે મહમુદ ગઝનીને સને 1025 માં પરાજિત કર્યો.
II. મૂળરાજ પ્રથમ અણહિલવાડના ચાલુકય રાજવંશના સ્થાપક હતાં.
III. ચામુંડરાજ ચાલુકયએ પોતાના રાજ્યનો પરમાર સિંધુરાજના આક્રમણ સામે બચાવ કર્યો.
(A) ફકત I
(B) ફકત II
(C) ફકત I અને II
(D) ફકત II અને II
નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
(G-1/2, Ak.2620-21, 21-3-21)
I. મહમ્મદ ઘોરી હેઠળના તુર્કો દ્વારા મૂળરાજ–બીજાને હરાવવામાં આવ્યો હતો.
II. સત્તા પ્રાપ્ત કર્યા પહેલાં વાઘેલા અણહિઁલવાડના ચાલુકયો હેઠળ સેવાઓ આપતાં હતાં.
III જયસિંહ સિધ્ધરાજનો ચાલુકય રાજા વિક્રમાદિત્ય સાથે સંઘર્ષ થયો હતો.
(A) ફકત II અને III
(B) ફકત I અને II
(C) ફકત 1 અને III
(D) ફકત II
ગુજરાતના કયા ચાલુકય રાજાએ મહમ્મદ ઘોરીને હરાવ્યો હતો ?
(STI-3, Ad.109/19-20, 7-3-21)
(A) મૂળરાજ-II
(B) ભીમદેવ-I
(C) જયસિંહ-I
(D) અજયપાલ
સુવિખ્યાત રાણ–કી–વાવના નિર્માણનું શ્રેય નીચેના પૈકી કઈ રાણીને આપવામાં આવે છે ? (PI-2, Ad11019-20, 321-21) (CuL) (ચાવડા અને સોલંકી વંશ પ્રશ્નો UPSC GPSC)
(A) માધવી
(B) અપ્પાદેવી
(C) બકુલાદેવી
(D) ઉદયમતી
લેખક અને તેઓની કૃતિને યોગ્ય રીતે જોડો. (Medieval History PYQs GPSC)
[SO(Law)-2, Ad.123/19-20, 6-12-20/ (CuL)
(1) હેમચંદ્રાચાર્ય (a) પ્રબોધ ચિંતામણી
(2) વિશાખાદત્ત (b) સિદ્ધહેમ શબ્દાનુશાસન
(3) કલ્હણ (c) મુદ્રા રાક્ષસ
(4) મેરુતંગ (d) રાજતરંગિણી
(A) 1-b, 2–c, 3-d, 4-a
(B) 1-c, 2-d, 3-a, 4-b
(C) 1-d, 2-a, 3-b, 4-c
(D) 1-a, 2-b, 3-c, 4-d
નીચેના પૈકી કયું વાકય યોગ્ય નથી ?
(SO(Law)-2, Ad123/19-20, 6-12-20)
(A) રાણી ઉદયમતિએ પાટણ ખાતે ‘રાણીની વાવ’ બંધાવેલ હતી.
(B) રાજમાતા મીનળદેવીએ ધોળકામાં મલાવ તળાવ અને વિરમગામનું મનુસર તળાવ બંધાવેલ.
(C) સિદ્ધરાજ જયસિંહના સમયકાળ દરમિયાન સહસ્ત્રલિંગ તળાવ બાંધવામાં આવેલ હતું.
(D) સાતમી સદીમાં મોઢેરાનું સૂર્યમંદિર અને આબુનું વિમલસિંહ મંદિર બનેલ હતા.
નીચેના પૈકી કયા ભીમદેવ−Iના સમયના પ્રસિદ્ધ સ્થાપત્યકીય સ્મારકો છે ? (Dy.SO-3, Ad.20/19–20, 18-12-19)
i.મહમૂદ ગઝનવી દ્વારા તોડવામાં આવેલા સોમનાથનું પુનઃનવું મંદિર
ii. આબુ પરની વિમલસતિ
iii. મોઢેરાનું સૂર્યમંદિર
(A) ફકત । અને ii
(B) ફકત ii, અને iii
(C) ફકત માં અને iii
(D) i, ii, અને iii
કાશ્મીરનો કવિ બિહ્મણ દખ્ખણ જતાં પહેલાં થોડો સમય ગુજરાતમાં રહ્યો અને એ દરમ્યાન એણે……….. ના પ્રણય અને પરિણય ઉપર નાટિકા રચી. (Dy.SO-3, Ad.20/19-20, 18-12-19) (ચાવડા અને સોલંકી વંશ પ્રશ્નો UPSC GPSC)
(A) સિદ્ધરાજ જયસિંહ
(B) માલવપતિ મુંજ
(C) કર્ણદેવ – I
(D) કુમારપાલ
પાટણનું સહસ્ત્રલિંગ સરોવર અગાઉ…… સરોવરના નામે ઓળખાતું હતું ? /Dy.SO3, Ad.20/19-20, 18-12-19} (Cul.)
(A) સ્વાતિ
(B) દુર્લભ
(C) અણહિલ
(D) ઉદયમતિ
સોલંકી કાળમાં નીચેના પૈકી કઈ કાલગણનાનો ઉપયોગ થતો હતો ? (Dy.SO-3, Ad.20/19-20, 18-12-19)
i વિક્રમ સંવત
ii સિંહ સંવત
(A) ફકત માં
(B) ફકત ii
(C) i અને ii
(D) i અને ii પૈકી કોઈ નહીં
રાજા કુમારપાલે વ્યાકરણ વિષયક……….. નામે ગ્રંથ લખ્યો. (Dy.SO-3, Ad.2019-20, 18-12-19) (CuL)
(A) ગણ દર્પણ
(B) પ્રમાણમીમાંસા
(C) તરંગવઈ
(D) વસંતવિલાસ
સોલંકી વ્યવસ્થાતંત્ર વિશે નીચે પૈકી કઈ જોડીઓ સાચી છે? [G-1/2, Ad.1019-20, 13-10-19] (ચાવડા અને સોલંકી વંશ પ્રશ્નો UPSC GPSC)
1. દસ્તાવેજ વિભાગ—અક્ષપટલ
2. બંદરવિભાગ–વેલાકુલ
3. મહેલ વિભાગ–દુતક
4. નાણાં વિભાગ – શ્રી કરણ
(A) 1, 2 અને 3 માત્ર
(B) 1, 2 અને 4 માત્ર
(C) 1 અને 4 માત્ર
(D) 2 અને 3 માત્ર
કુમારપાળ સોલંકી વિશે નીચે પૈકી ક્યાં વિધાનો સાચાં છે? (Chavda and Solanki Dynasties PYQs)
[G-1/2, Ad. 10/19-20, 13-10-19]
1. વૈષ્ણવવાદના અનુયાયી હતા.
2. વાગ્ભટ્ટ એમના મહામાત્ય હતા.
3. એમણે જુગાર, હિંસા અને દારૂના વપરાશ પર પ્રતિબંધ મૂકયો હતો.
4. તેમણે ભાવ બૃહસ્પતિને સોમનાથના મહંત તરીકે નિમ્યા હતા.
(A) 2, 3 અને 4 માત્ર
(B) 1 અને 2 માત્ર
(C) 3 અને 4 માત્ર
(D) 1, 2, 3 અને 4
કશરદા (કયાદરા)નું પ્રખ્યાત યુદ્ધ વચ્ચે લડાયું હતું. [
PI-2, Ad.112/18-19, 30-6-19]
(A) મોહમ્મદ ગઝનવી અને ભીમદેવ સોલંકી
(B) મોહમ્મદ ગઝનવી અને આનંદપાળ
(C) મોહમ્મદ ઘોરી અને પૃથ્વીરાજ ચૌહાણ
(D) મોહમ્મદ ઘોરી અને સોલંકીઓ
ગુજરાતમાં ચૌલુકય વંશનો સ્થાપક………….. હતો.
(STI-3, Ad.80/18-19, 9–6–19)
(A) મૂળરાજ
(B) સિદ્ધરાજ જયસિંહ
(C) અજયપાળ
(D) કુમારપાળ
નવમી અને દસમી સદી દરમિયાન આધુનિક દક્ષિણ ગુજરાત માટે ……… શબ્દ પ્રયોજાતો. (Dy.SO-3, Ad558-19, 16-12-18) (ચાવડા અને સોલંકી વંશ પ્રશ્નો UPSC GPSC)
(A) લાટ
(B) સુલકા
(C) ભાખા
(D) ગુર્જર
ગુજરાતના કયા શાસકે મહમ્મદ ઘોરીને મોટી હાર આપી જ્યારે તેણે 1178 માં ગુજરાત પર ચડાઈ કરી ?
{G-1/2, Ad.121/16-17, 4–6-17]
(A) ભીમા−I
(B) કુમારપાળ
(C) ભીમા–II (ભોલાભીમા)
(D) કર્ણદેવ
નીચેનામાંથી કયા મંદિરો સોલંકીકાળના નથી ?
[G-1/2,Ad.121/16-17, 4-6-17] (CL)
(A) તારંગાના મંદિરો
(B) મોઢેરાનું સૂર્ય મંદિર-
(C) રુદ્ર મહાલય
(D) ગોપનું મંદિર
નીચેના સોલંકી રાજાઓને તેમના સમયના ક્રમ પ્રમાણે ગોઠવો. [12, AIP6-17, 4-6-17]
1) ભીમદેવ – I
2) કુમારપાળ
3) સિદ્ધરાજ
4) દુર્લભરાજ
(A) 1,3,2, 4
(B) 4, 1, 3, 2
(C) 4,3,21
(D) 1,3,4,2
ગુજરાતના ક્યા રાજાએ 12 મી સદીમાં દારૂના ઉત્પાદન અને વેચાણની તેના રાજ્યમાં મનાઈ ફરમાવી હતી ? (G-1/2, Ad.121/16-17, 4-6-17)
(A) ભીમા –I
(B) કર્ણ
(C) કુમારપાળ
(D) ઝાફરખાન
સહસ્ત્રલિંગ તળાવ અને રાણકી વાવ સ્મારકો કયાં વંશની ઓળખ છે?
(C0-3, AL. 66/16-17, 94-17) (C)
(A) મોર્ય વંશ
(B) ગુપ્ત વંશ
(C) વાઘેલા વંશ
(D) સોલંકી વંશ
ગુજરાતના નીચેના વંશોને સમયાનુક્રમમાં ગોઠવો. (Medieval History PYQs GPSC)
[PI-2, A4.38/17-18, 15-10-17]
(I)મૈત્રક
(II)યાદવ
(III)સોલંકી
(IV)ચાવડા
(A) II, I, IV, III
(B) IV, III, I, II
(C) I, III, IV, II
(D) I, IV, III, II
Attempt the Quiz to Check Your Answers | Chavda and Solanki Dynasties PYQs | ચાવડા અને સોલંકી વંશ PYQs
ચાવડા અને સોલંકી વંશ PYQs UPSC & GPSC માટે હવે પ્રેક્ટિસ કરવાનો સમય આવી ગયો છે. તમે ઉપરનો વિષય અને MCQs વાંચી લીધા પછી, નીચે આપેલા Chavda and Solanki Dynasty PYQsને પરીક્ષાની જેમ ઉકેલી શકો છો. આ પ્રશ્નો મુખ્યત્વે Vanraj Chavda, Patan, Mularaja, Bhima I, Siddharaja Jaysinh, architecture & society જેવા મુદ્દાઓ પર આધારિત છે. આવા Medieval History PYQs GPSCના અભ્યાસથી તમારી તૈયારીનું મૂલ્યાંકન થશે અને તમને પરીક્ષાસમાન અનુભવ મળશે. નિયમિત પ્રેક્ટિસથી તમારી ગતિ, ચોકસાઈ અને વિષય પરની પકડ મજબૂત બનશે. હવે નીચેના ટેસ્ટમાં ભાગ લો, તમારી તૈયારી ચકાસો અને આ ટેસ્ટમાં તમને જવાબો તથા પરિણામ તરત જ મળશે.
#1. સોલંકી વંશના કયા રાજાનું શાસન ગુજરાતના ઇતિહાસમાં સુવર્ણકાળ તરીકે ઓળખાય છે જે સમયમાં ગુજરાતી સંસ્કૃતિનો વિકાસ થયો હતો?
#2. નીચેના પૈકી કયું વિધાન /કયા વિધાનો સાચાં છે ?
1. કુમારપાળ એ ગુજરાતનો અશોક કહેવાય છે.
2. રૂદ્રમહાલ એ સૌ પ્રથમ મૂળરાજ દ્વારા બંધાવવામાં આવ્યો હતો.
3. ગુજરાતના મોટા ભાગના સોલંકી શાસકો શૈવ ધર્મ અનુસરતા હતા.
4. પાટાણ ખાતેની રોણકી વાવ એ રાણી એ રાણી રૂપમતીએ બંધાવી હતી.
#3. ગુજરાતના નીચેના પૈકી કયા ચાલુકય રાજાએ મહંમદ ઘોરીને હરાવ્યો હતો ?
#4. નીચેના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે ?
1. ચાલુકય વંશના ભીમ-પહેલા એ ઈ.સ. 1025માં મહંમદ ગઝનીને પરાજય આપ્યો હતો.
2. મૂળરાજ-પહેલો અણહિલવાડ ખાતે ચાલુકય વંશનો સ્થાપક હતો.
3. ચામુંડ રાજ ચાલુકયે તેના રાજ્યને પરમાર સિંધુરાજના આક્રમણથી બચાવ્યું હતું.
#5. ભીમદેવ સોલંકી દ્વારા આબુ ખાતે દંડનાયક તરીકે કોની નિમણૂંક કરવામાં આવી હતી કે જેમણે દેલવાડાના નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવી હતી ?
#6. નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. ચૌલુકય રાજા મૂળરાજ બીજાને મહંમદ ઘોરી હેઠળના તુર્કો દ્વારા પરાજીત કરવામાં આવ્યો હતો.
2. વાઘેલાંઓ સત્તામાં આરૂઢ થયા અગાઉ અણહિલવાડનાં ચૌલુકયો હેઠળ સેવાઓ આપતા હતાં.
3. જયસિંહ સિધ્ધરાજ કલ્યાણના ચૌલુકય રાજા વિક્રમાદિત્ય-છઠ્ઠા સાથે સંઘર્ષમાં ઉતર્યો હતો.
#7. સિધ્ધરાજ જયસિંહ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. તેણે પોતાના નામનો ‘સિંહ સંવત’ શરૂ કર્યો.
2. સિધ્ધરાજે પરમાર નરેશ યશોવર્મા સાથેના યુધ્ધમાં સમજૂતીના ભાગરૂપે મેવાડ, ડુંગરપુર અને વાંસવાડાના પ્રદેશો શાકંભરીના ચાહમાન રાજા અર્ણોરાજને સોંપ્યાં.
3. સિદ્ધરાજ જયસિંહ પરમ માહેશ્વર (શૈવ) હતો.
#8. કુમારપાળ સોલંકી વિશે નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે?
1. તે વૈષ્ણવધર્મના અનુયાયી હતા.
2. વાગભટ્ટ તેમના મીમાન્ય હતા.
3. તેમણે જુગાર, હિંસા અને દારૂના ઉપયોગ પર પ્રતિબંધ મૂકયો
4. તેમણે ભાવ બૃહસ્પતિની સોમનાથના મહંત તરીકે નિમણૂક કરી હતી.
નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
#9. નીચેના પૈકી કયું વિધાન/કયાં વિધાનો સત્ય છે ?
1. કુમારપાળ એ ગુજરાતના અશોક કહેવાય છે.
2. પાટણ ખાતેની રાણ — કીવાવ એ રાણી રૂપમતી દ્વારા બંધાવવામાં આવી હતી.
3. રૂદ્રમહાલય સૌપ્રથમ વખત રાજા મૂળરાજ દ્વારા બંધાવવામાં આવ્યો હતો.
4. ગુજરાતના મોટાભાગના સોલંકી શાસકો શૈવધર્મ અનુસરત હતા.
#10. નીચેના પૈકી કયું વિધાન કયા વિધાનો સત્ય છે ?
1. પરમાર વંશના સ્થાપકોમાંનો એક એવો ક્રિષ્ણરાજ એ ઉપેન્દ્રના નામે પણ ઓળખાતો હતો.
2. પરમાર વંશના રાજા મુંજાએ ચાલુકય વંશના રાજા મૂળરાજને હરાવ્યો હતો.
૩. તૈલપા—બીજા દ્વારા મુંજાને હરાવાયો હતો અને તેની હત્યા કરવામાં આવી હતી. નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
#11. આબુ ઉપર……………..ના શાસન દરમ્યાન વિમલમંત્રીએ વિમલ વસતિ તરીકે ઓળખાતાં આદિનાથનું મંદિર બંધાવ્યું હતું.
#12. નીચેના પૈકી કર્યાં નામ બિરૂદ સિધ્ધરાજ જયસિંહ સાથે સંકળાયેલાં છે?
1. ત્રૈલોક્યમંડ
2. સિધ્ધચક્રવર્તી
3. બર્બરકજિષ્ણુ
#13. શાકંભરીના ચાહમાન રાજા અર્ણોરાજનો પરાજય એ………નું સુપ્રસિધ્ધ પરાક્રમ છે.
#14. ગુજરાતમાં સોલંકી વંશના રાજાઓ મૂળ…………. કુળના હતાં.
#15. મહંમદ ધરની ગુજરાત ઉપરની ચડાઈએ………. ના સશસ્ત્ર દળોનો પ્રતિકાર કરવો પડયો.
#16. મુંઝાલ ઉદગન, સજ્જન અને શાંતુ મહેતા ………… ના દરબારમાં મંત્રીઓ હતા.
#17. નીચેના પૈકી કયું / કાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
I. ચાલુકય રાજવંશના ભીમ પ્રથમે મહમુદ ગઝનીને સને 1025 માં પરાજિત કર્યો.
II. મૂળરાજ પ્રથમ અણહિલવાડના ચાલુકય રાજવંશના સ્થાપક હતાં.
III. ચામુંડરાજ ચાલુકયએ પોતાના રાજ્યનો પરમાર સિંધુરાજના આક્રમણ સામે બચાવ કર્યો.
#18. નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
I. મહમ્મદ ઘોરી હેઠળના તુર્કો દ્વારા મૂળરાજ–બીજાને હરાવવામાં આવ્યો હતો.
II. સત્તા પ્રાપ્ત કર્યા પહેલાં વાઘેલા અણહિઁલવાડના ચાલુકયો હેઠળ સેવાઓ આપતાં હતાં.
III જયસિંહ સિધ્ધરાજનો ચાલુકય રાજા વિક્રમાદિત્ય સાથે સંઘર્ષ થયો હતો.
#19. ગુજરાતના કયા ચાલુકય રાજાએ મહમ્મદ ઘોરીને હરાવ્યો હતો ?
#20. સુવિખ્યાત રાણ–કી–વાવના નિર્માણનું શ્રેય નીચેના પૈકી કઈ રાણીને આપવામાં આવે છે ?
#21. લેખક અને તેઓની કૃતિને યોગ્ય રીતે જોડો.
(1) હેમચંદ્રાચાર્ય (a) પ્રબોધ ચિંતામણી
(2) વિશાખાદત્ત (b) સિદ્ધહેમ શબ્દાનુશાસન
(3) કલ્હણ (c) મુદ્રા રાક્ષસ
(4) મેરુતંગ (d) રાજતરંગિણી
#22. નીચેના પૈકી કયું વાકય યોગ્ય નથી ?
#23. નીચેના પૈકી કયા ભીમદેવ−Iના સમયના પ્રસિદ્ધ સ્થાપત્યકીય સ્મારકો છે ?
i.મહમૂદ ગઝનવી દ્વારા તોડવામાં આવેલા સોમનાથનું પુનઃનવું મંદિર
ii. આબુ પરની વિમલસતિ
iii. મોઢેરાનું સૂર્યમંદિર
#24. કાશ્મીરનો કવિ બિહ્મણ દખ્ખણ જતાં પહેલાં થોડો સમય ગુજરાતમાં રહ્યો અને એ દરમ્યાન એણે……….. ના પ્રણય અને પરિણય ઉપર નાટિકા રચી.
#25. પાટણનું સહસ્ત્રલિંગ સરોવર અગાઉ…… સરોવરના નામે ઓળખાતું હતું ?
#26. સોલંકી કાળમાં નીચેના પૈકી કઈ કાલગણનાનો ઉપયોગ થતો હતો ?
i વિક્રમ સંવત
ii સિંહ સંવત
#27. રાજા કુમારપાલે વ્યાકરણ વિષયક……….. નામે ગ્રંથ લખ્યો.
#28. સોલંકી વ્યવસ્થાતંત્ર વિશે નીચે પૈકી કઈ જોડીઓ સાચી છે?
1. દસ્તાવેજ વિભાગ—અક્ષપટલ
2. બંદરવિભાગ–વેલાકુલ
3. મહેલ વિભાગ–દુતક
4. નાણાં વિભાગ – શ્રી કરણ
#29. કુમારપાળ સોલંકી વિશે નીચે પૈકી ક્યાં વિધાનો સાચાં છે?
1. વૈષ્ણવવાદના અનુયાયી હતા.
2. વાગ્ભટ્ટ એમના મહામાત્ય હતા.
3. એમણે જુગાર, હિંસા અને દારૂના વપરાશ પર પ્રતિબંધ મૂકયો હતો.
4. તેમણે ભાવ બૃહસ્પતિને સોમનાથના મહંત તરીકે નિમ્યા હતા.
#30. કશરદા (કયાદરા)નું પ્રખ્યાત યુદ્ધ વચ્ચે લડાયું હતું.
#31. ગુજરાતમાં ચૌલુકય વંશનો સ્થાપક………….. હતો.
#32. નવમી અને દસમી સદી દરમિયાન આધુનિક દક્ષિણ ગુજરાત માટે ……… શબ્દ પ્રયોજાતો.
#33. ગુજરાતના કયા શાસકે મહમ્મદ ઘોરીને મોટી હાર આપી જ્યારે તેણે 1178 માં ગુજરાત પર ચડાઈ કરી ?
#34. નીચેનામાંથી કયા મંદિરો સોલંકીકાળના નથી ?
#35. નીચેના સોલંકી રાજાઓને તેમના સમયના ક્રમ પ્રમાણે ગોઠવો.
1) ભીમદેવ – I
2) કુમારપાળ
3) સિદ્ધરાજ
4) દુર્લભરાજ
#36. ગુજરાતના ક્યા રાજાએ 12 મી સદીમાં દારૂના ઉત્પાદન અને વેચાણની તેના રાજ્યમાં મનાઈ ફરમાવી હતી ?
#37. સહસ્ત્રલિંગ તળાવ અને રાણકી વાવ સ્મારકો કયાં વંશની ઓળખ છે?
#38. ગુજરાતના નીચેના વંશોને સમયાનુક્રમમાં ગોઠવો.
(I)મૈત્રક
(II)યાદવ
(III)સોલંકી
(IV)ચાવડા
Results
👉 Click here to get subject-wise previous year questions for UPSC and GPSC.
👉 UPSC અને GPSC માટે વિષયવાર પાછલા વર્ષના પ્રશ્નો મેળવવા માટે અહીં ક્લિક કરો.
👉 If you want to read Daily Current Affairs in Gujarati , then click here
👉 જો તમે દરરોજના ગુજરાતી કરંટ અફેર્સ વાંચવા માટે અહીં ક્લિક કરો
👉 If you want to practice Daily Current Affairs MCQs Gujarati , then click here
👉 જો તમે દરરોજ ના ગુજરાતી કરંટ અફેર્સનો MCQ સાથે અભ્યાસ કરવા માંગતા હો, તો અહીં ક્લિક કરો
[Prepare with confidence at Praajasv Foundation – Best GPSC Coaching in Gujarat for complete guidance.]
[સંપૂર્ણ માર્ગદર્શન માટે પ્રાજસ્વ ફાઉન્ડેશન – ગુજરાતમાં શ્રેષ્ઠ GPSC કોચિંગ સાથે તૈયારી કરો.]
[Secure your dream career with Best IAS Coaching in Gujarat at Praajasv Foundation.]
[તમારું સપનાનું કરિયર સુરક્ષિત બનાવો પ્રાજસ્વ ફાઉન્ડેશન – ગુજરાતમાં શ્રેષ્ઠ IAS કોચિંગ સાથે.]


