Bhakti Movement and Sufism PYQs (ભક્તિ આંદોલન અને સૂફીવાદ PYQs) for GPSC

Bhakti Movement and Sufism PYQs | ભક્તિ આંદોલન અને સૂફીવાદ PYQs

Bhakti Movement and Sufism PYQs | ભક્તિ આંદોલન અને સૂફીવાદ PYQs | Medieval History PYQs GPSC

નીચેના પૈકી કયું વિધાન કયા વિધાનો સત્ય છે ? (Bhakti Movement and Sufism PYQs)

[10-1, Ad.21/22-23, 5-2-23]

1. ભકિત અને સૂફી ચળવળો એ એકબીજાથી વિપરિત અને વિરોધી હતી.

2. બુલ્લેહ શાહ એ પંજાબી સૂફી કવિઓના રાજકુમાર હતા.

3. ગુજરાતએ ગૂઢવાદી (mystic) સંતો અથવા સૂફીઓનું મહત્વનું કેન્દ્ર હતું.

(A) માત્ર 1 અને 2                                 

(B) માત્ર 1 અને 3

(C) માત્ર 2 અને 3                  

(D) 1, 2 અને 3

ભક્તિ આંદોલનમાં સંત અને ગુરૂઓ તથા તેમણે આપેલા ફાળાની જોડી નીચે આપેલ છે. આ પૈકી કઈ જોડી સાચી નથી ? [G–12, (4.2622-33, 8-1-23] (Cuk)

ભક્તિ આંદોલનમાં                               ફાળો

સંત અને ગુરૂઓ     

1. રામાનુજ               હિંદુ ધર્મમાં શ્રી વૈષ્ણવ પરંપરાના સમર્થક

2. બાસવા                લિંગાયતના સ્થાપક

3. એકનાથ              તેમણે વકારી સંપ્રદાયની સ્થાપના કરી

4. રામદાસ               દાસબોધના રચયિતા

(A) 4                       

(B) 3                       

(C) 2                        

(D) 1

પોતાના સંદેશોને ફેલાવવા માટે હિન્દી ભાષાનો ઉપયોગ કરનાર પ્રથમ ભકિત સંત કોણ હતા ? (ACF-2, Aak.1222-23, 30–10–22)

(A) રામાનંદ                                          

(B) કબીર

(C) તુલસીદાસ                                     

(D) દાદુ

નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?

[G-12, Aa3021-22, 26-12-31) (Cul)

1. મહારાષ્ટ્રના ભક્તિસંત તુકારામ મરાઠા રાષ્ટ્રવાદ માટેની પૃષ્ઠભૂમિ સર્જવા માટે જાણીતા છે અને તેઓએ તમામ સામાજિક ભેદનો વિરોધ કર્યો હતો.

2. શ્રી ગૌરાંગ તરીકે પણ ઓળખાતા એવા ચૈતન્ય બંગાળના પ્રખ્યાત વૈષ્ણવ સંત અને સુધારક હતા.

3. ભારતમાં સૌથી પહેલો આવનાર સૂફીપંથ ચિશ્તિ હતો.

4. ગુજરાત રહસ્યવાદી સંતો અથવા સૂફીઓનું અગત્યનું કેન્દ્ર હતું.

(A) 1, 2, 3 અને 4                 

(B) ફક્ત 1, 2 અને 3

(C) ફકત 1, 2 અને 4                            

(D) ફકત 1-અને 2

નીચેના પૈકી ક્યા સંતો નિર્ગુણ ભકિતધારા (Dy.SO-3, Ak2019.2, 11-12-19) (Tk) (ભક્તિ આંદોલન અને સૂફીવાદ PYQs)

i. કબીર                                  

ii. રૈદાસ                   

iii. નાનક                                

iv. દાદુ દયાળ

(A) ફકત I                              

(B) ફકત i અને ii

(C) ફક્ત i, ii અને iii                           

(D) i, ii, iii અને iv

નીચે આપેલા વિધાનો પૈકી કયાં વિધાનો ખરાં છે?

[G 1/2, Ad. 10/19–20, 13–10–19] (Cul)

1. ભક્તિ ચળવળની મુખ્ય વિશેષતા એટલે ભકતો અને ઈશ્વર વચ્ચેનો અતૂટ સંબંધ

2. જ્ઞાનેશ્વરી એ વરેપંથની મૂળ કૃતિ છે.

3. બંગાળાના ચૈતન્ય કૃષ્ણ ભક્તિના સૌથી પ્રખ્યાત હિમાયતી હતા.

4. મીરાબાઈએ કૃષ્ણ ગિરધર ગોપાલની ઉપાસના કરી.

(A) 1, 2, 3 અને 4                 

(C) 1, 3 અને 4 માત્ર

(B) 3 અને 4 માત્ર                 

(D) 2, 3 અને 4 માત્ર

મારી જ્ઞાતિ નિમ્ન છે, મારાં કાર્યો નિમ્ન છે અને મારો વ્યવસાય પણ નિમ્ન છે, આ નિમ્ન સ્થિતિમાંથી ઈશ્વરે મને ઊંચો કર્યો છે. – આ કોણે કહું ? [G-2, A. 1019–26, 13-10-19] (CuL)

(A) સૂરદાસ                                           

(B) ચૈતન્ય

(C) નામદેવ                                           

(D) રવિદાસ

નીચેના તિ સંતોમાંથી કોણે કહ્યું કે “હું ન તો મંદિરમાં છું કે ન મસ્જિદમાં, ન તો હું કાબામાં છું કે ન કૈલાસમાં, ન તો હું સંસ્કાર અને સમારોહમાં છું, ન તો યોગ અને ત્યાગમાં.” (ભક્તિ આંદોલન અને સૂફીવાદ પ્રશ્નો UPSC GPSC)

[G-13, Ad.1039.20, 13-10-19] (Cu)

(A) કબીર                              

(B) ગુરૂનાનક

(C) લિંગાયત                                        

(D) તુલસીદાસ

જ્ઞાનદેવ અને નામદેવ .….. ચળવળના જાણીતા નેતાઓ છે.

[G-1/2 Ad., 10/19-20, 13-10-19] (CuL)

(A) ગૌડિયા                                           

(B) વલભાચારી

(C) લિંગાયત                                        

(D) વરકરી

ભારતમાં થયેલાં ભકિત આંદોલનો વિશે નીચે આપેલા વિધાનો પૈકી કયા વિધાનો સાચાં છે ? [G-12, Ad10/19-20, 13-10-19] (Cuk.)

1. ભિત ચળવળની શરૂઆત સાતમી સદીમાં દક્ષિણ ભારતમાં (હાલમાં તમિલનાડુ અને કેરળના ભાગો)માં થઈ અને ઉત્તર તરફ ફેલાયેલી.

2. તે 15મી સદીથી પૂર્વ અને ઉત્તર ભારત તરફ ફેલાયું અને 15મી અને 17મી સદી વચ્ચે તેમની ટોચ પર પહોચ્યું.

3. સૂરદાસ કે જેઓ વલ્લભાચાર્યના શિષ્ય હતાં, તેમણે ભારતના ઉત્તરીય ભાગમાં કૃષ્ણ સંપ્રદાય (Krishna Cult)ને લોકપ્રિય કર્યો.

4. કબીરદાસ સૂરદાસના સૌથી પ્રખ્યાત શિષ્ય હતા.

(A) 1, 2 અને 3 માત્ર                            

(B) 2 અને 3 માત્ર

(C) 1, 2 અને 4 માત્ર                             

(D) 1, 2, 3 અને 4

નીચેના પૈકી કોણ વ્યક્તિ સંપ્રદાયના સમર્થક ન હતાં ?

[Dy.SO-3, Ad55/18-19, 16-12-18] (CuL)

(A) નાગાર્જુન                                        

(B) ત્યાગરાજ

(C) તુકારામ                                          

(D) વલ્લભાચાર્ય

વલ્લભાચાર્યનું તત્વજ્ઞાન ………. છે.

[G-12, Ad.40/18-19, 21-10-18} (Cul.)

(A) અદ્વૈતવાદ                                      

(B) વિશિષ્ટ અદ્વૈત

(C) શુદ્ધ અદ્વૈતવાદ               

(D) દ્વૈત અદ્વૈતવાદ

રામાનંદ વિશે નીચે આપેલા વિધાનોમાંથી કયું(યાં) વિધન(નો) ખરું(રાં) છે? (G-12, Ad40/18-19,21-10-18) (Cul.) (Medieval History PYQs GPSC)

1. એમણે જાતિ, સંપ્રદાય, લિંગ કે ધર્મના ભેદને અવગણીને તમામ ઈચ્છુકોને શિષ્યો તરીકે આવકાર્યા.

2. તેમનાં પદો અને ગુરુગ્રંથસાહેબ અભિન્ન છે.

3. રામાનંદ મુઘલ બાદશાહ અકબરના સમકાલીન હતા.

4.’ રામાનુજાચાર્ય તેમના ગુરૂ હતા જે સામાજિક સમાનતામાં માનતા હતા.

(A) ફકત 1 અને 2                 

(B) ફકત અને 3

(C) ફકત 1, 2 અને 4                            

(D) ફકત 1

QUIZ START

#1. નીચેના પૈકી કયું વિધાન કયા વિધાનો સત્ય છે ?
1. ભકિત અને સૂફી ચળવળો એ એકબીજાથી વિપરિત અને વિરોધી હતી.
2. બુલ્લેહ શાહ એ પંજાબી સૂફી કવિઓના રાજકુમાર હતા.
3. ગુજરાતએ ગૂઢવાદી (mystic) સંતો અથવા સૂફીઓનું મહત્વનું કેન્દ્ર હતું.

#2. ભક્તિ આંદોલનમાં સંત અને ગુરૂઓ તથા તેમણે આપેલા ફાળાની જોડી નીચે આપેલ છે. આ પૈકી કઈ જોડી સાચી નથી ?
ભક્તિ આંદોલનમાં ફાળો
સંત અને ગુરૂઓ
1. રામાનુજ હિંદુ ધર્મમાં શ્રી વૈષ્ણવ પરંપરાના સમર્થક
2. બાસવા લિંગાયતના સ્થાપક
3. એકનાથ તેમણે વકારી સંપ્રદાયની સ્થાપના કરી
4. રામદાસ દાસબોધના રચયિતા

#3. પોતાના સંદેશોને ફેલાવવા માટે હિન્દી ભાષાનો ઉપયોગ કરનાર પ્રથમ ભકિત સંત કોણ હતા ?

#4. નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. મહારાષ્ટ્રના ભક્તિસંત તુકારામ મરાઠા રાષ્ટ્રવાદ માટેની પૃષ્ઠભૂમિ સર્જવા માટે જાણીતા છે અને તેઓએ તમામ સામાજિક ભેદનો વિરોધ કર્યો હતો.
2. શ્રી ગૌરાંગ તરીકે પણ ઓળખાતા એવા ચૈતન્ય બંગાળના પ્રખ્યાત વૈષ્ણવ સંત અને સુધારક હતા.
3. ભારતમાં સૌથી પહેલો આવનાર સૂફીપંથ ચિશ્તિ હતો.
4. ગુજરાત રહસ્યવાદી સંતો અથવા સૂફીઓનું અગત્યનું કેન્દ્ર હતું.

#5. નીચેના પૈકી ક્યા સંતો નિર્ગુણ ભકિતધારા
i. કબીર
ii. રૈદાસ
iii. નાનક
iv. દાદુ દયાળ

#6. નીચે આપેલા વિધાનો પૈકી કયાં વિધાનો ખરાં છે?
1. ભક્તિ ચળવળની મુખ્ય વિશેષતા એટલે ભકતો અને ઈશ્વર વચ્ચેનો અતૂટ સંબંધ
2. જ્ઞાનેશ્વરી એ વરેપંથની મૂળ કૃતિ છે.
3. બંગાળાના ચૈતન્ય કૃષ્ણ ભક્તિના સૌથી પ્રખ્યાત હિમાયતી હતા.
4. મીરાબાઈએ કૃષ્ણ ગિરધર ગોપાલની ઉપાસના કરી.

#7. મારી જ્ઞાતિ નિમ્ન છે, મારાં કાર્યો નિમ્ન છે અને મારો વ્યવસાય પણ નિમ્ન છે, આ નિમ્ન સ્થિતિમાંથી ઈશ્વરે મને ઊંચો કર્યો છે. – આ કોણે કહું ?

#8. નીચેના તિ સંતોમાંથી કોણે કહ્યું કે “હું ન તો મંદિરમાં છું કે ન મસ્જિદમાં, ન તો હું કાબામાં છું કે ન કૈલાસમાં, ન તો હું સંસ્કાર અને સમારોહમાં છું, ન તો યોગ અને ત્યાગમાં.”

#9. જ્ઞાનદેવ અને નામદેવ …… ચળવળના જાણીતા નેતાઓ છે.

#10. ભારતમાં થયેલાં ભકિત આંદોલનો વિશે નીચે આપેલા વિધાનો પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. ભિત ચળવળની શરૂઆત સાતમી સદીમાં દક્ષિણ ભારતમાં (હાલમાં તમિલનાડુ અને કેરળના ભાગો)માં થઈ અને ઉત્તર તરફ ફેલાયેલી.
2. તે 15મી સદીથી પૂર્વ અને ઉત્તર ભારત તરફ ફેલાયું અને 15મી અને 17મી સદી વચ્ચે તેમની ટોચ પર પહોચ્યું.
3. સૂરદાસ કે જેઓ વલ્લભાચાર્યના શિષ્ય હતાં, તેમણે ભારતના ઉત્તરીય ભાગમાં કૃષ્ણ સંપ્રદાય (Krishna Cult)ને લોકપ્રિય કર્યો.
4. કબીરદાસ સૂરદાસના સૌથી પ્રખ્યાત શિષ્ય હતા.

#11. નીચેના પૈકી કોણ વ્યક્તિ સંપ્રદાયના સમર્થક ન હતાં ?

#12. વલ્લભાચાર્યનું તત્વજ્ઞાન ………. છે.

#13. રામાનંદ વિશે નીચે આપેલા વિધાનોમાંથી કયું(યાં) વિધન(નો) ખરું(રાં) છે?
1. એમણે જાતિ, સંપ્રદાય, લિંગ કે ધર્મના ભેદને અવગણીને તમામ ઈચ્છુકોને શિષ્યો તરીકે આવકાર્યા.
2. તેમનાં પદો અને ગુરુગ્રંથસાહેબ અભિન્ન છે.
3. રામાનંદ મુઘલ બાદશાહ અકબરના સમકાલીન હતા.
4.’ રામાનુજાચાર્ય તેમના ગુરૂ હતા જે ‘સામાજિક સમાનતા’માં માનતા હતા.

Previous
Finish

Results

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top