Arrival of Europeans in India PYQs (ભારતમાં યુરોપિયનોનું આગમન PYQs) for UPSC GPSC
ભારતમાં યુરોપિયનોનું આગમન (Arrival of Europeans in India) ઈ.સ. 1498માં વાસ્કો-દ-ગામાના કાલીક્ત આગમન સાથે શરૂ થયું. તેના પછી પોર્ટુગીઝ, ડચ, અંગ્રેજ, ફ્રેન્ચ અને ડેનિશ યુરોપિયનો વેપાર હેતુસર ભારતમાં પ્રવેશ્યા. તેઓએ મસાલા, કાપડ અને દરિયાઈ વેપારમાં સત્તા મેળવવા માટે એકબીજા સાથે સ્પર્ધા કરી. આમાંથી અંતે અંગ્રેજ ઈસ્ટ ઈન્ડિયા કંપનીે ભારતમાં રાજકીય સત્તા સ્થાપવામાં સફળતા મેળવી. UPSC અને GPSC જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ભારતમાં યુરોપિયનોના આગમન પર આધારિત પ્રશ્નો વારંવાર પૂછાતા હોવાથી તેનું અભ્યાસ અગત્યનું છે.

Arrival of Europeans in India PYQs | ભારતમાં યુરોપિયનોનું આગમન PYQs | Modern History PYQs GPSC
UPSC અને GPSC પરીક્ષાઓમાં ભારતમાં યુરોપિયનોનું આગમન (Arrival of Europeans in India) આધારિત PYQs નિયમિત પૂછવામાં આવ્યા છે. આ પ્રશ્નો મુખ્યત્વે વાસ્કો-દ-ગામાનો પ્રવેશ, પોર્ટુગીઝનો વેપાર, ડચ ઈસ્ટ ઈન્ડિયા કંપની, અંગ્રેજ અને ફ્રેન્ચની સ્પર્ધા અને વેપાર નીતિઓ પર આધારિત હોય છે. આવા Arrival of Europeans in India PYQs UPSC GPSCના અભ્યાસથી ઉમેદવારોને પરીક્ષા પેટર્ન સમજવામાં, અગત્યના મુદ્દાઓ ઓળખવામાં અને આધુનિક ભારતીય ઈતિહાસના મૂળ તબક્કાનું ઊંડાણપૂર્વક અધ્યયન કરવામાં મદદ મળે છે. અહીં આપેલ ભારતમાં યુરોપિયનોનું આગમન PYQs | Arrival of Europeans Previous Year Questions UPSC GPSC પ્રિલિમ્સ તથા મેઈન્સ બંને માટે ઉપયોગી સાબિત થશે.
ભારતમાં બ્રિટીશ પ્રશાશનની મુખ્ય વિશેષતા……. હતી. [TDO-2, A4.40/23-24, 21-1-24)
(A) કેન્દ્રસ્થ અમલદારશાહી વહીવટી તંત્ર
(B) જાહેર બાબતોનાં સંચાલનમાં કાયદા દ્વારા રિવાજોની ધીમે ઘીમે નાબૂદી
(C) બંધારણવાદની પ્રગતિ
(D) વહીવટી એકમોની પ્રાદેશિક સંરચના
ભારતમાં વ્યાપાર અર્થે આવેલા યુરોપીયનોને તેમના કળાક્રમાનુસાર ગોઠવો. (TD-2, AAL4023–24, 21–1–24)
I. બ્રિટીશ
॥. ફ્રેંચ
III. પોર્ટુગીઝ
IV. ડચ
(A) I, II, III અને IV
(B) III, IV,I, II
(C) II, III, I, IV
(D) III, IV, II, I
માનગઢ હત્યાકાંડ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. (Arrival of Europeans in India PYQs)
[G-12, Aak.47%23-24, 7-1-34]
1. ભારતના ઈતિહાસમાં માનગઢ હત્યાકાંડ જલિયાંવાલા બાગ હત્યાકાંડ પછી બનેલી ઘટના છે.
2. તેનો ઉલ્લેખ આદિવાસી જલિયાંવાલા‘ તરીકે કરવામાં આવે છે કે જેમાં બ્રિટીશ લશ્કરી દળો દ્વારા હજારો ભીલ આદિવાસીઓની હત્યા કરવામાં આવી હતી.
3. માનગઢની ટેકરીઓ રાજસ્થાન અને ગુજરાતની સરહદે આવેલી છે.
ઉપરના પૈકી કયા વિધાનો સત્ય છે ?
(A) 1, 2
(B) 1, 3
(C) 2, 3
(D) 1, 2, 3
નીચેના પૈકી કયા સમયગાળાને ભારતમાં બ્રિટીશ રાજ અથવા તાજ શાસન (Crown rule) કહેવામાં આવે છે ?
(IG-1/2, Ad47/23-24, 7-1-24)
(A) 1857 થી 1947
(B) 1858 થી 1947
(C) 18601947
(D) 18621947
નીચેના પૈકી કોના ભારતમાં પોર્ટુગીઝ સંસ્થાવાદી સામ્રાજ્યના થથાર્થ સ્થાપક તરીકે ગણવામાં આવે છે ? (IG-12, A447/23-24, 7-3-24)
(A) વાસ્કો દ ગામા
(B). ફ્રાન્સીસ્કો ડી અલ્ફ્રેડા
(C) કોલંબસ
(D) એફોન્સો ડી આલ્બુકર્ક
ફોર્ટ સેન્ટ જ્યોર્જ, ભારતમાં અંગ્રેજો દ્વારા બાંધવામાં આવેલો પ્રથમ Bea sui Ranani? (G-1/2, Ad47/23-24, 7-1-24]
(A) ગોવા
(B) કોલકાતા
(C) બોમ્બે (મુંબઈ)
(D) મદ્રાસ (ચેન્નાઈ)
નીચેના પૈકી કઈ નિતી સિદ્ધાંત હેઠળ ઝાંસીનું દેશી રજવાડું ઈસ્ટ ઈન્ડિયા કંપની સાથે જોડી દેવામાં આવ્યું હતું ? (G-1/2, Ad.47/23-24, 7-1-24)
(A) ખાલસા નીતિ (Doctrine of apse)
(B) મૂળભૂત માળખાનો સિદ્ધાંત (Doctrine of Basic Strueture)
(C) ગ્રહણનો સિદ્ધાંત (Doctrine of Eclipse)
(D) ઉપરોકતે પૈકી એકપણ નહીં
બ્રિટીશ મહેસૂલી પદ્ધતિ માટે નીચેના વાકો ચકાસો. (Dy.SO-3, A442/23-24,15-10-23) (Arrival of Europeans in India PYQs)
1. કોર્નવોલિસની મહેસૂલી વ્યવસ્થા “કાયમી જમાબંધી” હતી.
2. થોમસ મનરો જેવા સુધારકોએ “રૈયતવારી”પદ્ધતિ દાખલ કરેલ હતી.
3. મહાલવારી પદ્ધતિ એ જમીનદારી પ્રથાનું સુધારેલ સ્વરૂપ હતું.
(A) માત્ર 1 યોગ્ય છે.
(B) માત્ર 2 યોગ્ય છે.
(C) માત્ર ૩ યોગ્ય છે.
(D) 1, 2 અને 3 યોગ્ય છે.
શાહી ચાર્ટર (Royal Charter) દ્વારા ઇસ્ટ ઈન્ડિયા કંપનીની સ્થાપના કયા વર્ષમાં થયેલ હતી ? (Dy.SO-3, Ak42-23-24, 15-10-23]
(A) 1453
(B) 1600
(C) 1605
(D) 1610
ભારતના પશ્ચિમ કિનારે બ્રિટીશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીનું પ્રથમ વ્યાપારી મુખ્યાલય …….. ખાતે હતું. (A0-2, Ad.22/22-23, 26–2–23)
(A) બોમ્બે
(B) કચ્છ
(C) જામનગર
(D) સુરત
રૈયતવારી પદ્ધતિ બાબતે નીચેના વિધાનો ધ્યાનમાં ગો,
IG-1/2, A4.20/22-23, 8-1-231
1. તે થોમસ મુનરો દ્વારા દાખલ કરવામાં આવી હતી.
2. માલિકીના હકો ખેડૂતોને સુપરત કરવામાં આવ્યા હતાં.
3. તેના અમલીકરીના મુખ્ય ક્ષેત્રોમાં મદ્રાસ બોમ્બે અને આસામના ભાગોનો સમાવેશ થાય છે.
આપેલ વિધાનો પૈકી કયું/ક્રયા નામ સત્ય છે ?
(A) 1,2
(B) 1, 3
(C) 2,53
(D) 1, 2, 3
કઈ નીતિથી બ્રિટીશરોએ ભારતમાં ફ્રાંસના પ્રભાવને નાબૂદ કર્યો ?
G-1/2, A220/22-23, 8-1-231
(A)ખાલસાનીતિ
(B) સહાયકારી યોજના
(C) જોડાણના દસ્તાવેજથી (Instrument of Accession)
(D) બિન હસ્તક્ષેપની નીતિ
મહારાજ રણજીત સિંહની રાજધાની……………… હતી.
(G-12, Ad, 2022-23, 8-1-23)
(A) તક્ષશિલા
(B) પેશાવર
(C) જલંધર
(D) લાહોર
ભારત ઉપર બ્રિટીશ રાજકીય આધિપત્યની શરૂઆત કયા યુદ્ધથી થયેલી ગણી શકાય છે ? (G-12, Ad.2022-23, 8-1-23) (Arrival of Europeans in India PYQs)
(A) પાણિપત
(B) પ્લાસી
(C) બકસર
(D) વાન્ડીવોશ
1782માં સલબાઈની સંધિ ઉપર અંગ્રેજો અને……….વચ્ચે હસ્તાક્ષર થયા હતા. [MA0-2, Ad.14/22-23, 1-1-23]
(A) શીખ
(B) ગોરખા
(C) રોહિલ્લા
(D) મરાઠી
નીચે આપેલા વિધાનો પૈકી કયું વિધાન સત્ય નથી ? (CO-3, Ak.1122-23, 18-12-22)
(A) પાણીપતનું પ્રથમ યુદ્ધ : બાબર વિરુધ્ધ ઈબ્રાહીમ લોદી : વર્ષ 1526
(B) ખાનવાનું યુદ્ધ : બાબર વિરુધ્ધ રાણા સાંગા : વર્ષ 1527
(C) પાણીપતનું દ્વિતીય યુદ્ધ : અકબર વિરુધ્ધ હેમુ : વર્ષ 1556
(D) તૃતીય કર્ણાટક યુદ્ધ : બ્રીટીશ ઈસ્ટ ઈન્ડિયા કંપની વિરુધ્ધ સિરાજ–ઉદ–દૌલા (બંગાળનો નવાબ) : વર્ષ 1757
1729 બાદ રાજા માર્તંડ વર્માના શાસન હેઠળ……….રાજ્ય એ અગત્યનું સ્થાન પ્રાપ્ત કર્યું. [ACF-2, Ad1222-23, 30–10–22}
(A) ત્રાવણકોર
(B) મૈસૂર
(C) બરોડા
(D) સુરત
ભારતમાં કયા સ્થળે ડચ ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ પોતાની પ્રથમ ફેકટરી સ્થાપી હતી ? (ACF-2, Ad.12/22-23, 30–10–22) (ભારતમાં યુરોપિયનોનું આગમન PYQs)
(A) મસુલીપટ્ટનમ
(B) પુલીકટ
(C) સુરત
(D) બીમીલીપટમ
“નાના રાજ્યના રાજકુંવર પરંતુ મહાન રમતના રાજા” અંગ્રેજી નિબંધકાર એ. જી. ગાર્ડીનર દ્વારા આ વિધાન કોના માટે કહેવામાં આવ્યું હતું ? (Dy.SO-3, Ad.10/22-23, 16–10–22)
(A) મનસુર અલી ખાન પટ્ટોડી
(B) દુલીપ સિંહ
(C) રણજીત સિંહ
(D) રાજસિંઘ ડુંગરપુર
આપેલ યોગ્ય કોડ પસંદ કરી યાદી – I ને યાદી સાથે જોડો. [Dy.SO-3, Ad.10/22-23, 16-10-22]
યાદી- I યાદી- II
a. મોટા જાગીરદારોને ફાળવવામાં આવેલી જમીન 1. જાગીરદારી પદ્ધતિ
b. ભાડા ઉઘરાતદારના મહેસૂલી ખેડૂતોને ફાળવવામાં આવેલી જમીન 2. રૈયતવારી પદ્ધતિ
c. પેટા પાડે, તબદીલી,અધિકાર સાથે 3. મહાલવારી પદ્ધતિ ભેટ અથવા વેચાણના દરેક ખેડૂતને આવેલી જમીન
d. ગ્રામ્ય કક્ષોએ કરવામાં 4. જમીનદારી પદ્ધતિ આવેલ મહેસૂલી સમાધાન
નીચેના પૈકી કયા મુસાફરે ભારતના હીરા તથા હીરાની ખાણો વિશે સવિસ્તાર ચર્ચા કરેલ છે ? (ACF-2, Ad.1222-23, 30–10–22)
(A) Abbe barthelemy
(B)Jean – baptiste tavernier
(C) Francois Bernier
(D) ́Jean de Thevenot
હૈદર અલી અને ટીપુ સુલતાન……..ના શાસકો હતા.
[CO-3, Ad. 11/22-23, 18-12-227
(A) અમદાવાદ
(B) હૈદરાબાદ
(C) મૈસુર
(D) જૂનાગઢ
ઈ.સ. 1674માં પોંડિચેરી ખાતે………નું મુખ્ય કેન્દ્ર સ્થાપવામાં આવ્યું હતું. (Dy.SO-3, Ad.1022-23, 16–10–22) (ભારતમાં યુરોપિયનોનું આગમન PYQs)
(A) ડચ (Dutch)
(B) પોર્ટુગીઝ (Portuguese)
(C) ફ્રેન્ચ (French)
(D) અંગ્રેજો (English)
1935માં નીચેના પૈકી કયા પ્રાંતોમાં સૌપ્રથમ વાર ટ્વિગ્રહી શાસન પતિ દાખલ કરવામાં આવી હતી ? [A0-2, Ad2520-21, 25-7-21)
1. બંગાળ
2. પંજાબ
3. ઉત્તરપ્રદેશ
4. બિહાર
નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
(A) 1, 2, 3 અને 4
(B) માત્ર 2, 3 અને 4
(C) માત્ર 1 અને 3
(D) માત્ર 1, 3 અને 4
નીચેની યાદી
યાદી–I ને યાદી– 2 સાથે જોડો.
[AO-2, Ad.4/21-22, 5-12-211
યાદી−1 યાદી-2
1. પુરંદરની સંધિ a. રઘુનાથ રાવ અને ઈસ્ટ ઈન્ડિયા કંપની
2. સુરતની સંધિ b. બાલાજી અને હૈદરાબાદના નિઝામ
3. જાલકીની સંધિ, c. જયસિંહ અને શિવાજી
4. કાંકણપુરની સંધિ d. માધવરાવ અને જાનોજી
(A) 1-1, 2-6, 3-c, 4-d
(B) 1-b, 2-c, 3-d, 4-a
(C) 1-c/2-a, 3-6, 4-d
(D) 1-d, 2-c, 3-a, 4-b
ભોરતેમાં દાખલ કરવામાં આવેલી મહેસૂલ પદ્ધતિનો યોગ્ય ક્રમ કયો ? (AO-1, Ad.25/20-21, 25-7-21) (Arrival of Europeans in India PYQs)
1. રોયતવારી પદ્ધતિ
2. કાયમી જમાબંદી
3. મહાલવારી પદ્ધતિ
4. હરાજી (auctioning) પદ્ધતિ
નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
(A) 4, 2, 1 અને 3
(B) માત્ર 1, 2, 3 અને 4
(C) 1, 3, 2 અને 4
(D) માત્ર 3, 2, 1 અને 4
નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? (Dy.SO-3, Ad.27/20-21, 1–8-21) (ભારતમાં યુરોપિયનોનું આગમન PYQs)
(A) હોળકર લશ્કર પરનો કાબુ ભારે લૂંટફાટવૃત્તિવાળા સાહસિક અમીરખાનના હાથમાં હતો.
(B) પીંઢરાઓની ખૂની, ઝનૂનવાળી ટોળીઓ સિંધિયા અને હોળકરના લશ્કરમાં મોટી સંખ્યામાં જોડાઈ હતી.
(C) (A) અને (B) બંને
(D) (A) અને (B) પૈકી કોઈ નહીં
નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે ? (Arrival of Europeans in India PYQs)
[AO-2, Ad.4/21-22, 5-12-21]
(A) પટ્ટા (Patta) એ ખેડૂતો અને જમીન માલિકો વચ્ચેનો લેખિત કરાર છે.
(B) તકાવી (The Taccavi) એ જમીનદારો દ્વારા ભાડુઆતોને પેશગી (અગ્રીમ નાણાં) નું વિતરણ હતું.
(C) (A) તથા (B) બંને
(D) (A) અથવા (B) એક પણ નહીં
નીચેના પૈકી કયું / કાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? [Dy.SO-3, Ad.27/20-21, 1–8-21]
(A) બ્રિટિશ સંસદે 1876 માં ‘ધ રોયલ ટાઈટલ્સ એકટ’ પસાર કરતાં ઈંગ્લેન્ડની રાણી વિકટોરિયાએ કૈસરે હિંદ’ ખિતાબ ધારણ કર્યો.
(B) ગવર્નર જનરલ લોર્ડ લિટને કલકત્તા ખાતે ભવ્ય ભારે ખર્ચાળ દરબાર યોજી ભારતમાં અંગ્રેજ સરકારે સાધેલી નવી રાજકીય એકતાનું પ્રદર્શન કર્યું.
(C) (A) અને (B) બંને
(D) (A) અને (B) પૈકી કોઈ નહીં
બ્રિટિશ શાસનમાં રૈયતવારી પ્રથાને …..એ સ્થાન આપ્યું. (Arrival of Europeans in India PYQs)
(Dy.SO-3, Ad. 2720-21, 1–8–21)
(A) લોર્ડ કોર્નવોલિસ
(B) લોર્ડ બેન્ટિક
(C) સર થોમસ મનરો
(D) લોર્ડ કુક
ભારતમાં રેલ્વે બાંધવા માટે 1844–45 માં નીચેના પૈકી કઈ કંપની / કંપનીઓ રચવામાં આવી હતી ? (Dy.SO-3, Ad.27/20-21, 1–8–21)
(A) ઈસ્ટ ઈન્ડિયા
(B) ગ્રેટ ઈન્ડિયન પેનિનસુલા
(C) (A) અને (B) બંને
(D) (A) અને (B) પૈકી કોઈ નહીં
1851 થી 1880 ના સમયમાં ભારતમાં કાપડ ઉદ્યોગ બાબતે નીચેના પૈકી ક્યા વિધાનો સાચાં છે ? (STI-3, Ad13920-21, 8–8–21) (ભારતમાં યુરોપિયનોનું આગમન PYQs)
(I) તે સમયગાળામાં મોટા ભાગની મિલો કાંતણ (સ્પિનિંગ) મિલો હતી.
(2) રૂમાંથી સૂતર બનાવવામાં આવતું પણ સૂતરમાંથી કાપડ બનાવવામાં આવતું નહીં.
(3) મોટા ભાગની મૂડી ભારતીય હતી, તેથી સ્વાભાવિક રીતે આ ઉદ્યોગ પર ભારતીય ઉદ્યોગપતિઓનો કાબુ હતો.
(A) ફક્ત 1 અને 2
(B) ફક્ત 1 અને 3
(C) ફક્ત 2 અને 3
(D) 1,2 અને 3
……..ની સંધિથી ત્રીજા અંગ્લો—મૈસુર યુદ્ધનો અંત આવ્યો.
(A) મેંગ્લોર
(B) સેરીંગાપટ્ટમ્
(C) મદ્રાસ
(D) પોંડીચેરી
જોડકાં જોડો. (RF0-2, Ad24/20-21, 20–6–21} (ભારતમાં યુરોપિયનોનું આગમન પ્રશ્નો UPSC GPSC)
1. બીજુ એંગ્લો-શીખ યુધ્ધ a. ડેલહાઉસી દ્વારા પંજાબ ખાલસા
2. ત્રીજુ મરાઠા યુધ્ધ b. પેશ્વાશાહીનો અંત
3. ચોથ મૈસુર યુધ્ધ c. ટીપુ સુલતાનનો અસ્ત
4. એંગ્લો સિંધ યુધ્ધ d. એલનબરો દ્વારા સિંધ ખાલસા
(A) ફકત 1 અને 3
(B) ફકત 2, 3 અને 4
(C) ફકત 1, 2 અને 3
(D) ફકત 1, 2 અને 4
નોંધ : આ પ્રશ્ન રદ થયેલ છે. d. એલનબરો દ્વારા સિંધ
નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? (RF0-2, A.2430-31, 2006-21)
1. હૈદર અલીએ ફ્રેન્ચ નિષ્ણાંતોની મદદથી પોતાના સૈન્યને આધુનિક બનાવ્યું
2. હૈદર અલીએ કહ્યું હતું કે ઘેટાની જેમ જીવનભર જીવવા બદલે સિંહની જેમ એક દિવસ જીવવું બહેતર છે.
3. ટીપુ સુલ્તાને અમેરિકી ક્રાંતિમાં ખૂબ રસ લીધો.
4. શિવાજી બાદ બાજીવાર−1 ગેરીલા યુધ્ધ કૌશલ્યનો સૌથી મહાન પ્રદર્શનકર્તા હતો.
(A) ફકત 1 અને 3
(B) ફકત 2 અને 4
(C) 1, 2,3 અને 4
(D) ફકત 1,2 અને 4
નોંળ આ પ્રશ્ન રદ થયેલ છે.
ભારતમાં મહેસુલ ઉધરાવવાના હક્કો અંગ્રેજને કઈ સંધિ બાદ મળ્યાં ? (RF0-2, A£2420–21, 20–6–21)
(A) 1765માં અલ્હાબાદીની સંધિ
(B) 1755માં અવધની સંધિ
(C) 1764માં મુર્શીદાબાદની સંધિ
(D) 1715માં સુગૌલીની સંધિ
ઈસ્ટ ઈન્ડિયા કંપનીના શાસન દરમ્યાન સર્વોચ્ચ અદાલત કર્યાં આવેલી હતી ? (RF0-2, 442420-21, 20–6–21)
(A) દિલ્હી
(B) બોમ્બે
(C) મદ્રાસ
(D) કલકત્તા
સાલબાઈની સંધિ 1782માં ………. PI-2, AA 110/19–20, 3-1-21)
(A) શીખ
(B) ગુરખા
(C) મરાઠી
(D) નિઝામ
વર્ષ 1853 બાદ અંગ્રેજોએ ભારતમાં …………. ક્ષેત્રમાં મોટા પાયે મૂડી રોકાણ કર્યું. (Dy.SO(Law)-3, Ad.13820-21, 19–9–21) (ભારતમાં યુરોપિયનોનું આગમન PYQs)
(A) શણની મીલો
(B) કોલસાની ખાણો
(C) ચા ના બગીચા
(D) રેલવે
અંગ્રેજો અને હૈદરઅલી વચ્ચે વર્ષ 1767-1769 દરમ્યાન લડાયેલા પ્રથમ મૈસુર વિગ્રહનો . અંત………….ની સંધિથી આવ્યો. (Dy.SO(Law)-3, Ad.13820-21, 19-9-21) (ભારતમાં યુરોપિયનોનું આગમન પ્રશ્નો UPSC GPSC)
(A) મદ્રાસ
(B) મૈસુર
(C) પૂના
(D) જોનપુર
નીચેના પૈકી કઈ જોડી/જોડીઓ યોગ્ય રીતે જોડાયેલી છે ?
[A0-2, Ad4/21-22, 5-12-21}
1. ભારતમાં ફ્રેંચોની સૌપ્રથમ ફેકટરી–પોંડિચેરી ખાતે હતી
2. ભારતમાં પોર્ટુગીઝોની સૌપ્રથમ ફેક્ટરી કાલીકટ ખાતે હતી 3. ભારતમાં અંગ્રેજોની સૌપ્રથમ ફેકટરી સુરત ખાતે હતી.
4. ભારતમાં ડચોની સૌપ્રથમ ફેકટરી મસુલીપટ્ટમ ખાતે હતી
(A) માત્ર 1 અને 2
(B) માત્ર 2, 3 અને 4
(C) માત્ર 1, 2 અને 3
(D) 1, 2, 3 અને 4
નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? (G-12, Ad.3021-22, 26-12-21)
1. પોર્ટુગીઝ આઝાદી પૂર્વેના ભારતમાં વેપારીઓ તરીકે આવનાર પ્રથમ યુરોપીયનો હતાં.
2. ભારત છોડનાર પ્રથમ યુરોપીયન સત્તા ડચ હતાં.
3. કર્ણાટક યુધ્ધોએ ભારતમાં ફ્રેન્ચના સંદર્ભે અંગ્રેજોની સર્વોપરિતા સ્થાપિત કરી.
4. અલ્હાબાદની 1865ની સંધિએ અંગ્રેજ ઈસ્ટ ઈન્ડીયા કંપનીને બંગાળમાં દિવાની હક્કો આપ્યાં.
(A) 1, 2, 3 અને 4
(B) ફકત 1 અને 2
(C) ફકત 1, 2, અને 3
(D) ફકત 1, 3, અને 4
ભારતમાં પોર્ટુગીઝ વસાહતોનો પ્રથમ ગવર્નર કોણ હતું ? (ભારતમાં યુરોપિયનોનું આગમન પ્રશ્નો UPSC GPSC)
[STI-3, Ad.109/19-20, 7–3-21}
(A) વાસ્કો—દ–ગામા
(B) ફ્રાંસિસ્કો ડી અસ્મીડા
(C) અલ્બુકર્ક
(D) નનો દા કુન્હા
નીચેના પૈકી કયું/ક્યાં પ્રથમ એંગ્લો-મરાઠા યુધ્ધનું/ના પરિણામ પરિણામો હતું/હતાં ?[G-12, Ad.26/20–21, 21–3-21)
।. અંગ્રેજોએ અમદાવાદ કબજે કર્યું.
II. મહાદાજી સિંધિયા પેશ્વા તરીકે સ્વીકૃત થયાં.
III. મરાઠા રાજયમાં શાંતિ સ્થપાય તે માટે સિંધિયાએ ‘ખારડાની સંધિ”કરી
(A) ફકત I, અને II
(B) ફકત II અને III
(C) ફકત I
(D) ફકત II
ભારત સાથે વેપાર કરવા જોઈન્ટ સ્ટોક કંપની સૌ પ્રથમ શરૂ કરનાર હતાં. [G-12, Ad.2620-21, 21-3-21]
(A) પોર્ટુગીઝ
(B) ડચ
(C) ફ્રેન્ચ
(D) ડેનીશ
નીચેના પૈકી કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલી નથી ?
[AO-1, Ad.25/20-21, 25-7-21]
શાસકો મુખ્ય સ્વાયત્ત રાજ્યો
(A) મુર્શીદ કુલી ખાન બંગાળ
(B) આસફ જા નિઝામ ઉલ– મુલ્ક હૈદરાબાદ
(C) સાદાત ખાન મૈસૂર
(D) સવાઈ જય સિંહ આંબેર
ભારતમાં ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆતમાં કાપડ વણાટમાં વરાળ શકિતનો ઉપયોગ કરનાર નીચેના પૈકી કયું / કયાં આરંભના કેન્દ્ર / કેન્દ્રો હતાં ? [Dy.SO-3, Ad.2720-21, 1–8–21] (ભારતમાં યુરોપિયનોનું આગમન પ્રશ્નો UPSC GPSC)
(A) અમદાવાદ
(B) મુંબઈ
(C) (A) અને (B) બંને
(D) (A) અને (B) પૈકી કોઈ નહીં
(A) અંબાલા
(B) અમૃતસર
(C) લાહોર
(D) પેશાવર
બ્રિટીશ શાસન દરમ્યાન નીચેના પૈકી કઈ વસુલાત પધ્ધતિ/ પર્તિઓમાં સરકાર અને ખેડૂત વચ્ચે સીધો સંપર્ક હતો ?
(STI-3, Ad.139/20-21, 8–8-21)
(A) મહાલવારી
(B) રૈયતવારી
(C) (A) અને (B) બંને
(D) (A) અને (B) પૈકી કોઈ નહીં
ભારતમાં ટોડરમલ દ્વારા શરૂ કરવામાં આવેલી રૈયતવારી પ્રથાને બ્રિટિશ શાસનમાં કરીથી ……………એ સ્થાન આપ્યું અને તેઓએ આ પ્રથા 1792 માં ……..પ્રાંતમાં દાખલ કરી. (AO-2, Ad.27/19-20, 5-1-20)
(A) લોર્ડ રિપન, બંગાળ
(B) વિલિયમ વિલ્સન ફ્રંટર,બિહાર
(C) સર થોમરા મનરો, મદ્રારા
(D) લોર્ડ ડેનિંગ, બંગાળ
ભારતમાં બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપની દ્વારા સૌ પ્રથમ પ્રાયોગાત્મક ધોરણે ટેલિગ્રાફ સેવાઓ………અને…….. વચ્ચે શરૂ કરવામાં આવી હતી. [A0-2, Ad.27/19-20, 5-1-20] (ભારતમાં યુરોપિયનોનું આગમન પ્રશ્નો UPSC GPSC)
(A) પેશાવર, મુંબઈ
(B) કલકત્તા, ડાયમંડ હાર્બર
(C) પુના, થાણે
(D) મુંબઈ, મદ્રાસ
નીચેના વાકયો તપાસો.(SO)-2, Ad12319-20, 6-12-20) (ભારતમાં યુરોપિયનોનું આગમન પ્રશ્નો UPSC GPSC)
1. પોર્ટુગીઝ નાવિક વાસ્કો-દ—ગામાએ ભારતના જળમાર્ગની શોધ કરી અને પોર્ટુગીઝ લોકો સૌપ્રથમ વેપાર કરવા ભારત ઓવ્યો.
2. 1608માં અંગ્રેજ કંપનીનું વહાણ સૌપ્રથમ સુરત આવેલ હતું,
3. 1613માં જહાંગીર બાદશાહની પરવાનગીથી સુરત ખાતે પ્રથમ કોઠી સ્થાપી.
4. ભારતમાં સત્તા સ્થાપવા માટે કુલ 4 કર્ણાટક યુદ્ધો થયા હતા.
(A) 1, 2, 3 અને 4 વાકયો
(B) 1, 2 અને 4 વાકયો યોગ્ય છે. યોગ્ય છે.
(C) 1, 2 અને 3 વાકયો યોગ્ય
(D) 1, 3 અને 4 વાકયો યોગ્ય છે. છે.
નીચેના વાકયો તપાસો. (SO(Law)-2, Ad.123/19-20, 6–12–20)
1. સિરાજ–ઉદ–દૌલા અને કંપની વચ્ચે 1757માં પ્લાસીનું યુદ્ધ થયેલ હતું.
2. 1764માં સંયુકત સેના અને કંપનીની સેના વચ્ચે બકસર ખાતે યુદ્ધ થયેલ હતું.
3. ગવર્નર જનરલ ડેલહાઉસીએ ‘જીત, જપ્તી અને ખાલસા નીતિ’ ના માધ્યમથી રાજ્ય વિસ્તાર કરેલ હતો.
4. કંપનીના વહીવટને કારણે ખેડૂત પાયમાલ થયો અને કંપનીના હિતના ધંધા રોજગારનો વિકાસ થયો.
(A) માત્ર 1, 2 અને 3 વાકયો ખરાં છે.
(B) માત્ર 2, 3 અને 4 વાક્યો ખરાં છે.
(C) માત્ર 1, 3 અને 4 વાકયો ખરાં છે.
(D) 1, 2, 3 અને 4 વાકયો ખરાં છે.
કોના પેશ્વારાજ હેઠળ મરાઠાઓએ બંગાળ પર ચઢાઈ કરી હતી ? [PI-2, Ad.112/18-19, 30–6–19] (ભારતમાં યુરોપિયનોનું આગમન પ્રશ્નો UPSC GPSC)
(A) બાલાજી વિશ્વનાથ
(B) બાજીરાવI
(C) બાલાજી બાજીરાવ
(D) રઘુજી ભોંસલે
ઈંગ્લિશ ઈસ્ટ ઈન્ડિયા કંપની’ એ બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દિવાની કોની પાસેથી લઈ લીધી ? (STI-3, A.8018-19, 9-6-19)
(A) મીર જાફર
(B) શાહ આલમ બીજો
(C) મીર કાસિમ
(D) સિરાજ–ઉદ્– દૌલા
કયા અંગ્રેજી વિજ્ઞાને ભગવદ્ગીતાનો અંગ્રેજીમાં અનુવાદ કયો? (G-1/2, Ad.10/19-20, 13-10-191 (Cul)
(A) વિલિયમ જેમ્સ
(B) ચાર્લ્સ વિહિકન્સ
(C) લોર્ડ મેકોલે
(D) વિલિયમ બેન્ટિક
નીચેના પૈકી કયું / કાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે [PI-2, A£11218-19, 30-6-19] (Modern History PYQs GPSC)
1. ઈસ્ટ ઈન્ડિયા કંપનીના અધિકારીઓ દ્વારા દસ્તકોનો દુરૂપયોગ દુશ્મનાવટનું મુખ્ય કારણ હતું જે છેવટે પ્લાસીના યુદ્ધમાં પરિણમ્યું.
2. પ્લાસીના યુદ્ધમાં ઈસ્ટ ઈન્ડિયા કંપનીના ચડિયાતા લશ્કરી દળો સિરાજ–ઉદ્–દૌલાની હારનું કારણ બન્યાં.
3. પ્લાસીના યુદ્ધે ઈસ્ટ ઈન્ડિયા કંપનીને ઉત્તર અને પૂર્વ ભારતમાં સુષુપ્ત સત્તા બનાવી.
(A) ફકત 1
(B).ફકત 2
(C) ફક્ત 1 અને 2
(D) 1, 2 અને 3
અનુસાર પ્રાન્તીય સરકારને કેટલાક કાર્યો તબદીલ કરવામાં આવનાર હતા જ્યારે બાકીના વિષયો અમલદારી નિયંત્રણ માટે આરક્ષિત રાખવામાં આવનાર હતાં. (P-2, Ad11218-19, 30-6-19) (ભારતમાં યુરોપિયનોનું આગમન પ્રશ્નો UPSC GPSC)
(A) દ્વિમુખી રાજ્ય પદ્ધતિ
(B) અલગ મતદાર મંડળો
(C) કોમી ચુકાદો(કોમ્યુનલ એવોર્ડ)
(D) દ્વિગૃહી વિધાન મંડળ
નીચેના પૈકી કયું / કાં વિધાન / વિધાનો સાચું સાચાં છે ? [PI-2, Ad.112/18-19, 30-6-19]
1. પોર્ટુગીઝ ભારત સાથે દરિયાઈ વેપાર સંપર્કો સ્થાપનાર પ્રથમ યુરોપીય સત્તા હતાં.
2. વાસ્કો-દ-ગામા 1948 માં કાલીકટ બંદરે આવ્યો.
3. પોર્ટુગીઝે બીજાપુર પાસેથી ગોવા 1510 માં કબ્જે કર્યું.
(A) ફકત
(B) ફકત 1 અને 2
(C) ફકત 2 અને 3
(D) 1, 2 અને 3
નોંધઃ આ પ્રશ્ન રદ થયેલ છે.
મરાઠા સંઘ તૂટી પડયા બાદ પેશવાની સત્તા ફકત………. માં રહી. (Dy.SO-3, Aad.2079-70, 18-12-199
(A) ગ્વાલિયર
(B) વડોદરા
(C) પૂના
(D) નાગપુર
અમૃતસરની સંધિ (1809) રણજિત સિંહ અને ………… વચ્ચે થયેલો કરાર હતો. (G-1/2, 144018-19, 21-10-18) (Modern History PYQs GPSC)
(A) વેસલી
(B) મેટકા
(C) બેન્ટિક
(D) મેયો
બીજા કર્ણાટીકા વિગ્રહ સંદર્ભે નીચે આપેલાં વિધાનોમાંથી કયું(યાં) વિધાન(નો) ખરું(રાં) છે? (G-1/2, Ad. 40/18-19, 21–10–18)
1. આર્કેટનો ઘેરો ઈ.સ. 1751માં નંખાયો.
2. રોબર્ટ કલાઈવની આગેવાની હેઠળ બ્રિટીશ ઈસ્ટ ઈન્ડિ કંપની અને આર્કીટના નવાબ વચ્ચે યુદ્ધ થયું.
3. નવાબને ફ્રેન્ચ ઈસ્ટ ઈન્ડિયા કંપનીની મદદ મળી.4. આર્કોટ તામિલનાડુમાં છે.
(A) 1, 2, 3 અને 4
(B) ફકત 1, 2 અને 3
(C) ફકત 3
(D) ફકત 1
એંગ્લો—મૈસુર વિગ્રહો સંબંધ નીચે આપેલાં વિધાનોમાંથી કયાં વિધ ખરાં છે? (G-12, Ad40/18-19, 21-10–18)
1. પહેલા એંગ્લો–મૈસુર વિગ્રહ માં ઝૈદરઅલી જીત્યો.
2. એંગ્લો—મૈસુર બીજા વિગ્રહમાં ટીપુ સુલતાને બેલીને હરાવ્યો.
3. એંગ્લો-મૈસુર ત્રીજા વિગ્રહમાં ટીપુ સુલતાન હાર્યો.
4. ચોથા એંગ્લો—મૈસુર વિગ્રહમાં ટીપુ સુલતાનને મારી નાખ્યો.
(A) ફકત 1 અને 4
(B) ફકત 1, 2 અને 4
(C) ફકત 1, 3 અને 4
(D) 1, 2, 3 અને 4
મહાલવારી સેટલમેન્ટ (જમાબંધી) સંદર્ભે નીચે આપેલાં વિધાનોમાંથી કર્યું(યાં) વિધાનો (નો) ખરું (રાં) છે? (G-1/2, Ad.40/18-19, 21–10–18) (ભારતમાં યુરોપિયનોનું આગમન પ્રશ્નો UPSC GPSC)
1. પહેલા એંગ્લો-મૈસુર વિગ્રહમાં હૈદરઅલી જીત્યો.
2. એંગ્લો-મૈસુર બીજા વિગ્રહમાં ટીપુ સુલતાને બૈલીને હરાવ્યો.
3. એંગ્લો-મૈસુર ત્રીજા વિગ્રહમાં ટીપુ સુલતાન હાર્યો.
4. ચોથા એંગ્લો-મૈસુર વિગ્રહમાં ટીપુ સુલતાનને મારી નાખ્યો.
(A) ફક્ત 1
(B) ફકત 2
(C) 1 અને 2 બંને
(D) 1 અને 2 માંથી કોઈ પણ નહીં
નીચેના પૈકી કથા સ્થળે ડચ કંપનીએ પ્રથમ ફેકટરીની સ્થાપના કરી ? (Dy.SO-3, Alak 5518-19, 16-12-18)
(A) સુરત
(B) પુલીકટ
(C) કોચીન
(D) કાસિમ બજાર
મરાઠી સત્તામાં સર્વપ્રથમ પેશ્વા કોણ હતાં? (Modern History PYQs GPSC)
[CO-3, Ad.75/18-19, 22-12-18]
(A) શાહુ
(B) બાલાજી બાજીરાવ
(C) બાજીરાવ પ્રથમ
(D) બાલાજી વિશ્વનાથ
બ્રિટિશ હિંદમાં સુપ્રીમ કોર્ટની સ્થાપના કયારે થઈ?
[C0-3, Ad75/18-19, 21-12-18] (Po)
(A) ઈ.સ. 1750
(B) ઈ.સ. 1773
(C) ઈ.સ. 1785
(D) ઈ.સ. 1800
મુંબઈ ટાપુ અંગ્રજોને કોની પાસેથી મળ્યો હતો?
{C03, A475/18-19, 22-12-18}
(A) મરાઠી
(B) મુઘલ
(C) ફ્રાન્સ
(D) પોર્ટુગલ
બ્રિટીશ વહીવટ દરમિયાન કોની ભલામણ થી મદ્રાસ (ચેન્નાઈ), મુંબઈ અને કલકત્તા (કોલકાતા) ખાતે યુનિવર્સિટીઓની સ્થાપના થઈ?
[AO-2, Ad.37/16-17, 22-1-17]
(A) લોર્ડ મેકોલે
(B) ચાર્લ્સ વુડ
(C) લોર્ડ વિલિયમ બેન્ટિક
(D) રાજા રામમોહનરાય
કર્ણાટક વિગ્રહો કઈ બે પ્રજા વચ્ચે લડાયાં હતાં ?
[40-2, Ad37/16-17, 22-1-17]
(A) મુઘલ – મરાઠા
(B) અંગ્રેજ – ફ્રેન્ચ
(C) અંગ્રેજ – ડચ
(D) અંગ્રેજ – મરાઠા
કંઈ પ્રજાના આગમનથી ભારતને અનાનસ, પપૈયું જેવાં ફળ અને દૂધી, બટાકા જેવા શાકભાજી ભેટ મળેલ છે ? (CO-3, Ad.66/16-17, 9-4-17)
(A) વલંદાઓ
(B) ફીરંગીઓ
(C) પારસી
(D) ફેન્ચ
બંગાળમાં હુગલીમાંથી ક્યારે અને કોના દ્વારા પોર્ટુગીઝોને હાંકી કાઢવામાં આવ્યાં ? (PI-2, Ad3811-18, 15-10-17) (Modern History PYQs GPSC)
(A) 1631- કાસિમ ખાન
(B) 1666- પ્રિન્સ સૂજા
(C) 1625. રાઈસ ખાન
(D) 1631-રાજકુમાર મુરાદ
Attempt the Quiz to Check Your Answers | Arrival of Europeans in India PYQs | ભારતમાં યુરોપિયનોનું આગમન PYQs
ભારતમાં યુરોપિયનોનું આગમન PYQs UPSC & GPSC માટે હવે પ્રેક્ટિસ કરવાનો સમય આવી ગયો છે. તમે ઉપરનો વિષય અને MCQs વાંચી લીધા પછી, નીચે આપેલા Arrival of Europeans PYQsને પરીક્ષાની જેમ ઉકેલી શકો છો. આ પ્રશ્નો મુખ્યત્વે Portuguese, Dutch, English, French & Danish traders, trade policies & rivalry જેવા મુદ્દાઓ પર આધારિત છે. આવા Modern History PYQs GPSCના અભ્યાસથી તમારી તૈયારીનું મૂલ્યાંકન થશે અને તમને પરીક્ષાસમાન અનુભવ મળશે. હવે નીચેના ટેસ્ટમાં ભાગ લો, તમારી તૈયારી ચકાસો અને આ ટેસ્ટમાં તમને જવાબો તથા પરિણામ તરત જ મળશે.
#1. ભારતમાં બ્રિટીશ પ્રશાશનની મુખ્ય વિશેષતા……. હતી.
#2. ભારતમાં વ્યાપાર અર્થે આવેલા યુરોપીયનોને તેમના કળાક્રમાનુસાર ગોઠવો.
I. બ્રિટીશ
॥. ફ્રેંચ
III. પોર્ટુગીઝ
IV. ડચ
#3. માનગઢ હત્યાકાંડ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો.
1. ભારતના ઈતિહાસમાં માનગઢ હત્યાકાંડ જલિયાંવાલા બાગ હત્યાકાંડ પછી બનેલી ઘટના છે.
2. તેનો ઉલ્લેખ આદિવાસી જલિયાંવાલા’ તરીકે કરવામાં આવે છે કે જેમાં બ્રિટીશ લશ્કરી દળો દ્વારા હજારો ભીલ આદિવાસીઓની હત્યા કરવામાં આવી હતી.
3. માનગઢની ટેકરીઓ રાજસ્થાન અને ગુજરાતની સરહદે આવેલી છે.
ઉપરના પૈકી કયા વિધાનો સત્ય છે ?
#4. નીચેના પૈકી કયા સમયગાળાને ભારતમાં બ્રિટીશ રાજ અથવા તાજ શાસન (Crown rule) કહેવામાં આવે છે ?
#5. નીચેના પૈકી કોના ભારતમાં પોર્ટુગીઝ સંસ્થાવાદી સામ્રાજ્યના થથાર્થ સ્થાપક તરીકે ગણવામાં આવે છે ?
#6. ફોર્ટ સેન્ટ જ્યોર્જ, ભારતમાં અંગ્રેજો દ્વારા બાંધવામાં આવેલો પ્રથમ Bea sui Ranani?
#7. નીચેના પૈકી કઈ નિતી સિદ્ધાંત હેઠળ ઝાંસીનું દેશી રજવાડું ઈસ્ટ ઈન્ડિયા કંપની સાથે જોડી દેવામાં આવ્યું હતું ?
#8. બ્રિટીશ મહેસૂલી પદ્ધતિ માટે નીચેના વાકો ચકાસો.
1. કોર્નવોલિસની મહેસૂલી વ્યવસ્થા “કાયમી જમાબંધી” હતી.
2. થોમસ મનરો જેવા સુધારકોએ “રૈયતવારી”પદ્ધતિ દાખલ કરેલ હતી.
3. મહાલવારી પદ્ધતિ એ જમીનદારી પ્રથાનું સુધારેલ સ્વરૂપ હતું.
#9. શાહી ચાર્ટર (Royal Charter) દ્વારા ઇસ્ટ ઈન્ડિયા કંપનીની સ્થાપના કયા વર્ષમાં થયેલ હતી ?
#10. ભારતના પશ્ચિમ કિનારે બ્રિટીશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીનું પ્રથમ વ્યાપારી મુખ્યાલય …….. ખાતે હતું.
#11. રૈયતવારી પદ્ધતિ બાબતે નીચેના વિધાનો ધ્યાનમાં ગો.
1. તે થોમસ મુનરો દ્વારા દાખલ કરવામાં આવી હતી.
2. માલિકીના હકો ખેડૂતોને સુપરત કરવામાં આવ્યા હતાં.
3. તેના અમલીકરીના મુખ્ય ક્ષેત્રોમાં મદ્રાસ બોમ્બે અને આસામના ભાગોનો સમાવેશ થાય છે.
આપેલ વિધાનો પૈકી કયું/ક્રયા નામ સત્ય છે ?
#12. કઈ નીતિથી બ્રિટીશરોએ ભારતમાં ફ્રાંસના પ્રભાવને નાબૂદ કર્યો ?
#13. મહારાજ રણજીત સિંહની રાજધાની……………… હતી.
#14. ભારત ઉપર બ્રિટીશ રાજકીય આધિપત્યની શરૂઆત કયા યુદ્ધથી થયેલી ગણી શકાય છે ?
#15. 1782માં સલબાઈની સંધિ ઉપર અંગ્રેજો અને……….વચ્ચે હસ્તાક્ષર થયા હતા.
#16. નીચે આપેલા વિધાનો પૈકી કયું વિધાન સત્ય નથી ?
#17. 1729 બાદ રાજા માર્તંડ વર્માના શાસન હેઠળ……….રાજ્ય એ અગત્યનું સ્થાન પ્રાપ્ત કર્યું.
#18. ભારતમાં કયા સ્થળે ડચ ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ પોતાની પ્રથમ ફેકટરી સ્થાપી હતી ?
#19. “નાના રાજ્યના રાજકુંવર પરંતુ મહાન રમતના રાજા” અંગ્રેજી નિબંધકાર એ. જી. ગાર્ડીનર દ્વારા આ વિધાન કોના માટે કહેવામાં આવ્યું હતું ?
#20. આપેલ યોગ્ય કોડ પસંદ કરી યાદી – I ને યાદી સાથે જોડો.
યાદી- I યાદી- II
a. મોટા જાગીરદારોને ફાળવવામાં આવેલી જમીન 1. જાગીરદારી પદ્ધતિ
b. ભાડા ઉઘરાતદારના મહેસૂલી ખેડૂતોને ફાળવવામાં આવેલી જમીન 2. રૈયતવારી પદ્ધતિ
c. પેટા પાડે, તબદીલી,અધિકાર સાથે 3. મહાલવારી પદ્ધતિ ભેટ અથવા વેચાણના દરેક ખેડૂતને આવેલી જમીન
d. ગ્રામ્ય કક્ષોએ કરવામાં 4. જમીનદારી પદ્ધતિ આવેલ મહેસૂલી સમાધાન
#21. નીચેના પૈકી કયા મુસાફરે ભારતના હીરા તથા હીરાની ખાણો વિશે સવિસ્તાર ચર્ચા કરેલ છે ?
#22. હૈદર અલી અને ટીપુ સુલતાન……..ના શાસકો હતા.
#23. ઈ.સ. 1674માં પોંડિચેરી ખાતે………નું મુખ્ય કેન્દ્ર સ્થાપવામાં આવ્યું હતું.
#24. 1935માં નીચેના પૈકી કયા પ્રાંતોમાં સૌપ્રથમ વાર ટ્વિગ્રહી શાસન પતિ દાખલ કરવામાં આવી હતી ?
1. બંગાળ
2. પંજાબ
3. ઉત્તરપ્રદેશ
4. બિહાર
નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
#25. યાદી–I ને યાદી– 2 સાથે જોડો.
યાદી−1 યાદી-2
1. પુરંદરની સંધિ a. રઘુનાથ રાવ અને ઈસ્ટ ઈન્ડિયા કંપની
2. સુરતની સંધિ b. બાલાજી અને હૈદરાબાદના નિઝામ
3. જાલકીની સંધિ, c. જયસિંહ અને શિવાજી
4. કાંકણપુરની સંધિ d. માધવરાવ અને જાનોજી
#26. ભોરતેમાં દાખલ કરવામાં આવેલી મહેસૂલ પદ્ધતિનો યોગ્ય ક્રમ કયો ?
1. રોયતવારી પદ્ધતિ
2. કાયમી જમાબંદી
3. મહાલવારી પદ્ધતિ
4. હરાજી (auctioning) પદ્ધતિ
નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
#27. નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
#28. નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે ?
#29. નીચેના પૈકી કયું / કાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
#30. બ્રિટિશ શાસનમાં રૈયતવારી પ્રથાને …..એ સ્થાન આપ્યું.
#31. ભારતમાં રેલ્વે બાંધવા માટે 1844–45 માં નીચેના પૈકી કઈ કંપની / કંપનીઓ રચવામાં આવી હતી ?
#32. 1851 થી 1880 ના સમયમાં ભારતમાં કાપડ ઉદ્યોગ બાબતે નીચેના પૈકી ક્યા વિધાનો સાચાં છે ?
(I) તે સમયગાળામાં મોટા ભાગની મિલો કાંતણ (સ્પિનિંગ) મિલો હતી.
(2) રૂમાંથી સૂતર બનાવવામાં આવતું પણ સૂતરમાંથી કાપડ બનાવવામાં આવતું નહીં.
(3) મોટા ભાગની મૂડી ભારતીય હતી, તેથી સ્વાભાવિક રીતે આ ઉદ્યોગ પર ભારતીય ઉદ્યોગપતિઓનો કાબુ હતો.
#33. ……..ની સંધિથી ત્રીજા અંગ્લો—મૈસુર યુદ્ધનો અંત આવ્યો.
#34. ભારતમાં મહેસુલ ઉધરાવવાના હક્કો અંગ્રેજને કઈ સંધિ બાદ મળ્યાં ?
#35. ઈસ્ટ ઈન્ડિયા કંપનીના શાસન દરમ્યાન સર્વોચ્ચ અદાલત કર્યાં આવેલી હતી ?
#36. સાલબાઈની સંધિ 1782માં ……….
#37. વર્ષ 1853 બાદ અંગ્રેજોએ ભારતમાં …………. ક્ષેત્રમાં મોટા પાયે મૂડી રોકાણ કર્યું.
#38. અંગ્રેજો અને હૈદરઅલી વચ્ચે વર્ષ 1767-1769 દરમ્યાન લડાયેલા પ્રથમ મૈસુર વિગ્રહનો . અંત………….ની સંધિથી આવ્યો.
#39. નીચેના પૈકી કઈ જોડી/જોડીઓ યોગ્ય રીતે જોડાયેલી છે ?
1. ભારતમાં ફ્રેંચોની સૌપ્રથમ ફેકટરી–પોંડિચેરી ખાતે હતી
2. ભારતમાં પોર્ટુગીઝોની સૌપ્રથમ ફેક્ટરી કાલીકટ ખાતે હતી 3. ભારતમાં અંગ્રેજોની સૌપ્રથમ ફેકટરી સુરત ખાતે હતી.
4. ભારતમાં ડચોની સૌપ્રથમ ફેકટરી મસુલીપટ્ટમ ખાતે હતી
#40. નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. પોર્ટુગીઝ આઝાદી પૂર્વેના ભારતમાં વેપારીઓ તરીકે આવનાર પ્રથમ યુરોપીયનો હતાં.
2. ભારત છોડનાર પ્રથમ યુરોપીયન સત્તા ડચ હતાં.
3. કર્ણાટક યુધ્ધોએ ભારતમાં ફ્રેન્ચના સંદર્ભે અંગ્રેજોની સર્વોપરિતા સ્થાપિત કરી.
4. અલ્હાબાદની 1865ની સંધિએ અંગ્રેજ ઈસ્ટ ઈન્ડીયા કંપનીને બંગાળમાં દિવાની હક્કો આપ્યાં.
#41. ભારતમાં પોર્ટુગીઝ વસાહતોનો પ્રથમ ગવર્નર કોણ હતું ?
#42. નીચેના પૈકી કયું/ક્યાં પ્રથમ એંગ્લો-મરાઠા યુધ્ધનું/ના પરિણામ પરિણામો હતું/હતાં ?
।. અંગ્રેજોએ અમદાવાદ કબજે કર્યું.
II. મહાદાજી સિંધિયા પેશ્વા તરીકે સ્વીકૃત થયાં.
III. મરાઠા રાજયમાં શાંતિ સ્થપાય તે માટે સિંધિયાએ ‘ખારડાની સંધિ”કરી
#43. ભારત સાથે વેપાર કરવા જોઈન્ટ સ્ટોક કંપની સૌ પ્રથમ શરૂ કરનાર હતાં. [G-12, Ad.2620-21, 21-3-21]
#44. 537. નીચેના પૈકી કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલી નથી ?
શાસકો મુખ્ય સ્વાયત્ત રાજ્યો
#45. ભારતમાં ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆતમાં કાપડ વણાટમાં વરાળ શકિતનો ઉપયોગ કરનાર નીચેના પૈકી કયું / કયાં આરંભના કેન્દ્ર / કેન્દ્રો હતાં ?
#46. મહારાજા રણજિતસિંહની રાજધાની ………………… હતી.
#47. બ્રિટીશ શાસન દરમ્યાન નીચેના પૈકી કઈ વસુલાત પધ્ધતિ/ પર્તિઓમાં સરકાર અને ખેડૂત વચ્ચે સીધો સંપર્ક હતો ?
#48. ભારતમાં ટોડરમલ દ્વારા શરૂ કરવામાં આવેલી રૈયતવારી પ્રથાને બ્રિટિશ શાસનમાં કરીથી ……………એ સ્થાન આપ્યું અને તેઓએ આ પ્રથા 1792 માં ……..પ્રાંતમાં દાખલ કરી.
#49. ભારતમાં બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપની દ્વારા સૌ પ્રથમ પ્રાયોગાત્મક ધોરણે ટેલિગ્રાફ સેવાઓ………અને…….. વચ્ચે શરૂ કરવામાં આવી હતી.
#50. નીચેના વાકયો તપાસો.
1. પોર્ટુગીઝ નાવિક વાસ્કો-દ—ગામાએ ભારતના જળમાર્ગની શોધ કરી અને પોર્ટુગીઝ લોકો સૌપ્રથમ વેપાર કરવા ભારત ઓવ્યો.
2. 1608માં અંગ્રેજ કંપનીનું વહાણ સૌપ્રથમ સુરત આવેલ હતું.
3. 1613માં જહાંગીર બાદશાહની પરવાનગીથી સુરત ખાતે પ્રથમ કોઠી સ્થાપી.
4. ભારતમાં સત્તા સ્થાપવા માટે કુલ 4 કર્ણાટક યુદ્ધો થયા હતા.
#51. નીચેના વાકયો તપાસો.
1. સિરાજ–ઉદ–દૌલા અને કંપની વચ્ચે 1757માં પ્લાસીનું યુદ્ધ થયેલ હતું.
2. 1764માં સંયુકત સેના અને કંપનીની સેના વચ્ચે બકસર ખાતે યુદ્ધ થયેલ હતું.
3. ગવર્નર જનરલ ડેલહાઉસીએ ‘જીત, જપ્તી અને ખાલસા નીતિ’ ના માધ્યમથી રાજ્ય વિસ્તાર કરેલ હતો.
4. કંપનીના વહીવટને કારણે ખેડૂત પાયમાલ થયો અને કંપનીના હિતના ધંધા રોજગારનો વિકાસ થયો.
#52. કોના પેશ્વારાજ હેઠળ મરાઠાઓએ બંગાળ પર ચઢાઈ કરી હતી ?
#53. ઈંગ્લિશ ઈસ્ટ ઈન્ડિયા કંપની’ એ બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દિવાની કોની પાસેથી લઈ લીધી ?
#54. કયા અંગ્રેજી વિજ્ઞાને ભગવદ્ગીતાનો અંગ્રેજીમાં અનુવાદ કયો?
#55. નીચેના પૈકી કયું / કાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે
1. ઈસ્ટ ઈન્ડિયા કંપનીના અધિકારીઓ દ્વારા દસ્તકોનો દુરૂપયોગ દુશ્મનાવટનું મુખ્ય કારણ હતું જે છેવટે પ્લાસીના યુદ્ધમાં પરિણમ્યું.
2. પ્લાસીના યુદ્ધમાં ઈસ્ટ ઈન્ડિયા કંપનીના ચડિયાતા લશ્કરી દળો સિરાજ–ઉદ્–દૌલાની હારનું કારણ બન્યાં.
3. પ્લાસીના યુદ્ધે ઈસ્ટ ઈન્ડિયા કંપનીને ઉત્તર અને પૂર્વ ભારતમાં સુષુપ્ત સત્તા બનાવી.
#56. અનુસાર પ્રાન્તીય સરકારને કેટલાક કાર્યો તબદીલ કરવામાં આવનાર હતા જ્યારે બાકીના વિષયો અમલદારી નિયંત્રણ માટે આરક્ષિત રાખવામાં આવનાર હતાં.
#57. મરાઠા સંઘ તૂટી પડયા બાદ પેશવાની સત્તા ફકત………. માં રહી.
#58. અમૃતસરની સંધિ (1809) રણજિત સિંહ અને ………… વચ્ચે થયેલો કરાર હતો.
#59. બીજા કર્ણાટીકા વિગ્રહ સંદર્ભે નીચે આપેલાં વિધાનોમાંથી કયું(યાં) વિધાન(નો) ખરું(રાં) છે?
1. આર્કેટનો ઘેરો ઈ.સ. 1751માં નંખાયો.
2. રોબર્ટ કલાઈવની આગેવાની હેઠળ બ્રિટીશ ઈસ્ટ ઈન્ડિ કંપની અને આર્કીટના નવાબ વચ્ચે યુદ્ધ થયું.
3. નવાબને ફ્રેન્ચ ઈસ્ટ ઈન્ડિયા કંપનીની મદદ મળી.
4. આર્કોટ તામિલનાડુમાં છે.
#60. એંગ્લો—મૈસુર વિગ્રહો સંબંધ નીચે આપેલાં વિધાનોમાંથી કયાં વિધ ખરાં છે?
1. પહેલા એંગ્લો–મૈસુર વિગ્રહ માં ઝૈદરઅલી જીત્યો.
2. એંગ્લો—મૈસુર બીજા વિગ્રહમાં ટીપુ સુલતાને બેલીને હરાવ્યો.
3. એંગ્લો-મૈસુર ત્રીજા વિગ્રહમાં ટીપુ સુલતાન હાર્યો.
4. ચોથા એંગ્લો—મૈસુર વિગ્રહમાં ટીપુ સુલતાનને મારી નાખ્યો.
#61. મહાલવારી સેટલમેન્ટ (જમાબંધી) સંદર્ભે નીચે આપેલાં વિધાનોમાંથી કર્યું(યાં) વિધાનો (નો) ખરું (રાં) છે?
1. પહેલા એંગ્લો-મૈસુર વિગ્રહમાં હૈદરઅલી જીત્યો.
2. એંગ્લો-મૈસુર બીજા વિગ્રહમાં ટીપુ સુલતાને બૈલીને હરાવ્યો.
3. એંગ્લો-મૈસુર ત્રીજા વિગ્રહમાં ટીપુ સુલતાન હાર્યો.
4. ચોથા એંગ્લો-મૈસુર વિગ્રહમાં ટીપુ સુલતાનને મારી નાખ્યો.
#62. નીચેના પૈકી કથા સ્થળે ડચ કંપનીએ પ્રથમ ફેકટરીની સ્થાપના કરી ?
#63. મરાઠી સત્તામાં સર્વપ્રથમ પેશ્વા કોણ હતાં?
#64. બ્રિટિશ હિંદમાં સુપ્રીમ કોર્ટની સ્થાપના કયારે થઈ?
#65. મુંબઈ ટાપુ અંગ્રજોને કોની પાસેથી મળ્યો હતો?
#66. બ્રિટીશ વહીવટ દરમિયાન કોની ભલામણ થી મદ્રાસ (ચેન્નાઈ), મુંબઈ અને કલકત્તા (કોલકાતા) ખાતે યુનિવર્સિટીઓની સ્થાપના થઈ?
#67. કર્ણાટક વિગ્રહો કઈ બે પ્રજા વચ્ચે લડાયાં હતાં ?
#68. કંઈ પ્રજાના આગમનથી ભારતને અનાનસ, પપૈયું જેવાં ફળ અને દૂધી, બટાકા જેવા શાકભાજી ભેટ મળેલ છે ?
#69. બંગાળમાં હુગલીમાંથી ક્યારે અને કોના દ્વારા પોર્ટુગીઝોને હાંકી કાઢવામાં આવ્યાં ?
Results
👉 Click here to get subject-wise previous year questions for UPSC and GPSC.
👉 UPSC અને GPSC માટે વિષયવાર પાછલા વર્ષના પ્રશ્નો મેળવવા માટે અહીં ક્લિક કરો.
👉 If you want to read Daily Current Affairs in Gujarati , then click here
👉 જો તમે દરરોજના ગુજરાતી કરંટ અફેર્સ વાંચવા માટે અહીં ક્લિક કરો
👉 If you want to practice Daily Current Affairs MCQs Gujarati , then click here
👉 જો તમે દરરોજ ના ગુજરાતી કરંટ અફેર્સનો MCQ સાથે અભ્યાસ કરવા માંગતા હો, તો અહીં ક્લિક કરો
[Prepare with confidence at Praajasv Foundation – Best GPSC Coaching in Gujarat for complete guidance.]
[સંપૂર્ણ માર્ગદર્શન માટે પ્રાજસ્વ ફાઉન્ડેશન – ગુજરાતમાં શ્રેષ્ઠ GPSC કોચિંગ સાથે તૈયારી કરો.]
[Secure your dream career with Best IAS Coaching in Gujarat at Praajasv Foundation.]
[તમારું સપનાનું કરિયર સુરક્ષિત બનાવો પ્રાજસ્વ ફાઉન્ડેશન – ગુજરાતમાં શ્રેષ્ઠ IAS કોચિંગ સાથે.]


