Mughal Empire PYQs (મુઘલ સામ્રાજ્ય PYQs) for GPSC
મુઘલ સામ્રાજ્ય (Mughal Empire) ઈ.સ. 1526માં બાબર દ્વારા સ્થાપિત થયું અને 19મી સદી સુધી ભારતીય ઈતિહાસ પર પ્રભુત્વ જાળવી રાખ્યું. હુમાયુ, અકબર, જહાંગીર, શાહજહાં અને ઔરંગઝેબ જેવા શાસકો દ્વારા સામ્રાજ્યનો વિસ્તાર થયો. આ યુગમાં પ્રશાસનવ્યવસ્થા, જમીન વ્યવસ્થા, કર પ્રણાલી, ધાર્મિક નીતિઓ, કળા-વાસ્તુ અને સાહિત્યનો અપ્રતિમ વિકાસ થયો. ખાસ કરીને તાજમહલ, ફતેપુર સિક્રી અને લાલકિલ્લો જેવી વાસ્તુકલા આજે પણ વિશ્વપ્રસિદ્ધ છે. UPSC અને GPSC જેવી પરીક્ષાઓમાં મુઘલ સામ્રાજ્ય આધારિત પ્રશ્નો વારંવાર પૂછાતા હોવાથી તેનો અભ્યાસ અત્યંત અગત્યનો છે.

Mughal Empire PYQs | મુઘલ સામ્રાજ્ય PYQs | Medieval History PYQs GPSC
UPSC અને GPSC પરીક્ષાઓમાં મુઘલ સામ્રાજ્ય (Mughal Empire) આધારિત PYQs વારંવાર પૂછવામાં આવ્યા છે. આ પ્રશ્નો મુખ્યત્વે બાબર, અકબરની ધાર્મિક નીતિઓ, પ્રશાસનવ્યવસ્થા, જહાંગીરના કાળ, શાહજહાંની વાસ્તુકલા અને ઔરંગઝેબની નીતિઓ પર આધારિત હોય છે. આવા Mughal Empire PYQs UPSC GPSCના અભ્યાસથી ઉમેદવારોને પરીક્ષા પેટર્ન સમજવામાં, અગત્યના વિષયો ઓળખવામાં અને મધ્યયુગીન ઈતિહાસનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવામાં મદદ મળે છે. અહીં આપેલ મુઘલ સામ્રાજ્ય PYQs | Mughal Empire Previous Year Questions UPSC GPSC પ્રિલિમ્સ તથા મેઈન્સ માટે અત્યંત ઉપયોગી સાબિત થશે.
જાગીદારી પદ્ધતિ શું છે ? ma, 25-3, 21-1-34}
(A) વારસાગત રીતે શ્રીલંકન કેળવવી
(B) કર સોંપણી
(C) ધાર્મિકતાનાં આધારે
(D) જમીન-મહેસૂલ સોંપણી
મુઘલ સામ્રાજ્ય દરમ્યાન મુદ્દલ કાળનો ઐતિહાસિક વૃત્તાંત લખનાર એક માત્ર મહિલા ઈતિહાŔકાર નીચેના પૈકી કોણ છે ? (G-1/2, Ad.47/23-24, 7-1-24)
(A) ગુલબદન બેગમ
(B) નૂરજહાં બેગમ
(C)જહાનાર બેગમ
(D) રઝિયા બેગમ
મધ્યકાલીન ભારતમાં શા માટે મનસબદારી પ્રથા દાખલ કરવામાં આવી હતી ? (TDO-2, Ad. 40/23-24, 21-1-24)
(A) મહેસૂલ ઉઘરાવવા
(B) સેનામાં ભરતીની સુવિધા માટે
(C) ધાર્મિક સંવાદિતા સ્થાપિત કરવા માટે
(D) સ્વર વહીવટ માટે
મુઘલ સમયનાં સંદર્ભમાં મહેસૂલી આવક માટેની પદ્ધતિ ઝબ્તી એટલે……. [TDO-2, 1440/23-24, 21-1-24]
(A) અંદાજીત મહેસૂલ
(C) પાકની ઉપજ આધારીત
(B) એકમ દીઠ પજ
(D) કુલ ઉપજનાં 1/3
સમ્રાટ દ્વારા ઉભી કરવામાં આવેલ સૈના પરંતુ જેમને રાજ્ય દ્વારા સીધી ચૂકવણી કરવામાં આવતી નથી અને જેમને મનસબદારના હવાલા મહેઠળ મૂકવામાં આવેલ હોય. ………તરીકે ઓળખાતી હતી.
(G-1/2, A&47/23-24, 7-1-24)
(G-1/2, A&47/23-24, 7-1-24)
(A) વાલાવરી (Walshahi)
(B) ખારાવા{ {Barawandi)
(C) જે કુમનમી ( J Cumnki)
(D) દાખિલી (Dakili)
નીચેના પૈકી કયું યુદ્ધ ભારતમાં મુઘલોના વિજય માટે પાણીપતના યુદ્ધ કરતા વધુ નિયિક યુદ્ધ તરીકે લવામાં આવે છે ? (મુઘલ સામ્રાજ્ય PYQs)
(G-1/2, A47/23-24, 7-8-24)
(A) ખાનવાનું યુદ્ધ (ntle of khanwa)
(B) ધાયલાનું યુદ્ધ (III, of Ghaghra)
(C) ચંદેરીનું યુદ્ધ (Batle of Chanderi)
(D) અબ યહ પાત્રનું યુઢ (Battle of Ay Barrah Pass)
નીચેના પૈકી કયું/કયાં વાકય/વાકયો યોગ્ય છે ? [Dy.SO-3, Ak.4223-24, 15-10-23/
1. પ્રથમ પાણીપતનું યુદ્ધ – લોદી અને બાબર
2. બીજું પાણીપતનું યુદ્ધ – હેમુ અને શેરશાહ સૂરી
3. ત્રીજું પાણીપતનું યુદ્ધ – મરાઠા અને અફઘાનીસ્તાનનનો રજા દુરાની
(A) માત્ર 1 અને 2
(B) માત્ર 2 અને 3
(C) માત્ર 1 અને 3
(D) 1, 2 અને 3
નોંધ : આ પ્રશ્ન રદ થયેલ છે.
જહાંગીર દ્વારા કેદ કરવામાં આવેલ સૂફી કોણ હતા ?
[G-12, Ad2022-23, 8-1-23/
(A) યાહીયા સિરહિન્દી
(B) મિયા રસુલ સિરહિન્દી
(C) શેખ અહેમદ સિરહિન્દી
(D) ઈસ્લામ સિરહિન્દી
નીચેના પૈકી કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલી નથી? (મુઘલ સામ્રાજ્ય પ્રશ્નો UPSC GPSC)
[CO-3, Ad.11/122-33, 18-12-22]
(A) ઔરંગઝેબ – મનુક્કી (Manucci)
(B) શાહજહાં – ટવરનીયર (Tavernier)
(C) અક્બર – સર ટોમસ રો
(D) જહાંગીર – વિલીયમ હોકીન્સ
નીચેના પૈકી કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલી નથી ?
[C0-3,Ad.11/22-23, 18-12–22]
(A) ઔરંગઝેબ – મનુી (Manucci)
(B) શાહજહાં – ટવરનીયર (Tavernier)
(C) અક્બર – સર ટોમસ રો
(D) જહાંગીર – વિલીયમ હોકીન્સ
નીચેના પૈકી ક્યા વિધાનો પુરંદરની સંધિનો ભાગ ન હતાં ? [G-1/2, Ad30/21-22, 26-12-21]
1. શિવાજીના સગીર દિકરા શાંભાજીને 50,000 નોં મેનસંબ આપવામાં આવ્યો.
2. મુઘલોએ શિવાજીના બીજાપુરના કેટલોક હિસ્સાને રાખવાના હક્કને માન્ય કર્યો.
3. શિવાજીએ તેમની પાસેના 35 કિલ્લાઓમાંથી 23 કિલ્લાઓ મુઘલોને સોંપવા પડયા હતા.
4. પુરંદરની સંધિની વાટાઘાટો શિવાજી દ્વારા રાજા જયસિંહ સાથે કરવામાં આવી હતી
(A) ફકત 1 અને ૩
(B) ફકત 2 અને 4
(C) ફકત 2, 3 અને 4
(D) 1, 2, 3 અને 4
નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?(Dy.SO-3, Ad. 27/20-21, 1–8-21)
1. બાબરના હિંદ—આક્રમણ સમયે બંગાળમાં હુસેનવંશનું શાસન ચાલતું હતું.
2. બાબરના હિંદ–આક્રમણ સમયે કાશ્મીરમાં મુહમ્મદશાહ રાજ્ય કરતો હતો.
૩. બાબરના હિંદ–આક્રમણ સમયે ગુજરાતમાં સુલતાન મુઝફ્ફરશાહ બીજો રાજ્ય કરતો હતો.
(A) ફકત 1 અને 2
(B) ફકત 2 અને 3
(C) ફકત 1 અને 3
(D) 1, 2 અને 3
નોંધ – આ પ્રશ્ન રદ થયેલ છે.
નીચેના પૈકી કર્યું વિધાનો કયા વિધાનો ઓ પુરંદરની સંધિના ભાગરૂપ ન હતા ? (Medieval History PYQs GPSC)
(A0-1, 14.25/20-21, 25-7-21)
1. શિવાજીના સગીર પુત્ર સાંભાજીને કોઈ પ્રકારની માનસાબ (marsab) મંજૂર કરવામાં આવી ન હતી.
2. મુઘલોએ શિવાજીના બીજાપુર ઉપરના હકને માન્ય રાખ્યો નહિં
3. શિવાજીએ તેમના કબજા હેઠળના 35 કિલ્લાઓ પૈકીના 3 કિલ્લાઓ સમર્પિત (surrender) કરવા પડયા.
4. પુરંદરની સંધિ માટે શિવાજી દ્વારા રાજા જયસિંહ સાથે વાટાપોટો કરવામાં આવી હતી.
નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
(A) માત્ર 1 અને 3
(B) માત્ર 2 અને 4
(C) માત્ર 3 અને 4
(D) 1, 2, 3 અને 4
મુઘલ સામ્રાજ્યના પતનૢ સમયે નીચેના પૈકી કયો સમુદાય એ સૂરજમલના નેતૃત્વ હૈઠળ રાજકીય બળ(Political Force) તરીકે સંગઠીત બન્યો. (AO-1, Ad.,25/20-21, 25-7–21)
(A) જાટ
(B) ગુર્જર
(C) શેખાવત
(D) પરમાર
નીચેનામાંથી કાં વિધાન સાચાં છે? (G-12, Ad. 10/19-20, 13-10-19)
1. કાનની રાજતરંગીની સંસ્કૃતમાં લખાઈ છે,
2. ઈબ્ન બનતા (Tban Batta) દિલ્લીના કાઝી હતા.
૩. અમીર ખુસરો સિતારના શોધક હતા.
4. હમીદાબાનુ બેગમે હુમાયુનામાં લખ્યું હતું.
(A) 1 અને 4 માત્ર
(B) 1, 2 અને 3 માત્ર
(C) 1, 2, 3 અને 4
(D) 3 અને 4 માત્ર
શાહજહાંએ “પંડિતરાજ’ નું બિરુદ કથા સંસ્કૃત કવિને આપ્યું હતું ? (PI-2, c11218-19, 30-6-19)
(A) રૂપ ગોસ્વામી
(B) જગન્નાથ
(C) નીલકંઠ દીક્ષિત
(D) વિમલકીર્ત
સૈયદ બંધુઓ બાબતે નીચેના પૈકી કયું/કાં વિધાન/ વિધાનો સાચું/ સાચાં છે ? [CO-3, Ad75/18-19, 22-12-18] (Medieval History PYQs GPSC)
1. ઔરંગઝેબના મૃત્યુ બાદ મુઘલ સામ્રાજ્યમાં તેઓ “કિંગ–મેકર” ની ભૂમિકામાં હતાં.
2. અમદાવાદના કાંકરીયા તળાવમાં આવેલી નગીનવાડીનું નિર્માણ તેઓએ કરાવ્યું હતું.
(A) ફકત 1
(B) ફકત 2
(C) 1 અને 2 બંને
(D) 1 અને 2 પૈકી કોઈ નહીં
જ્હોન મીડનહોલે કયા મોગલ સમ્રાટ પાસેથી વેપાર કરવાનું ‘ફરમાન’ લેવાનો પ્રયત્ન કર્યો ? [PI-2, Ad38&I7-18, 15-10-17]
(A) અક્બર
(B) જહાંગીર
(C) ઔરંગઝેબ
(D) ઉપરના તમામ
‘સયુરથલ’ નો અર્થ શું છે ? [G-12, Ad121/16-17, 4–6–17]
(A) વારસાઈ જમીન
(B) ભાડા રહીતની જમીન
(C) વચેટીયાઓને અપાયેલી જમીન
(D) પાકની હિસ્સેદારીની શરતે લેવાયેલી જમીન
નીચેના પૈકી કયું જોડકું સાચું નથી ? [G-1/2, Ad.121/16-17, 4–6–17]
(A) દુર્ગાવતી – ગોંડવાનાની રાણી
(B) ચાંદબીબી-અહમદનગરની શાહજાદી
(C) માહમ અનગા – અકબરની ધાઈમાતા
(D) અર્જુમંદબાનું-નૂરજહાં
Attempt the Quiz to Check Your Answers | Mughal Empire PYQs | મુઘલ સામ્રાજ્ય PYQs
મુઘલ સામ્રાજ્ય PYQs UPSC & GPSC માટે હવે પ્રેક્ટિસ કરવાનો સમય આવી ગયો છે. તમે ઉપરનો વિષય અને MCQs વાંચી લીધા પછી, નીચે આપેલા Mughal Empire PYQsને પરીક્ષાની જેમ ઉકેલી શકો છો. આ પ્રશ્નો મુખ્યત્વે Babur, Akbar, Jahangir, Shah Jahan, Aurangzeb, polity, economy, art & culture જેવા મુદ્દાઓ પર આધારિત છે. આવા Medieval History PYQs GPSCના અભ્યાસથી તમારી તૈયારીનું મૂલ્યાંકન થશે અને તમને પરીક્ષાસમાન અનુભવ મળશે. નિયમિત પ્રેક્ટિસથી તમારી ગતિ, ચોકસાઈ અને વિષય પરની પકડ મજબૂત બનશે. હવે નીચેના ટેસ્ટમાં ભાગ લો, તમારી તૈયારી ચકાસો અને આ ટેસ્ટમાં તમને જવાબો તથા પરિણામ તરત જ મળશે.
#1. જાગીદારી પદ્ધતિ શું છે ?
#2. મુઘલ સામ્રાજ્ય દરમ્યાન મુદ્દલ કાળનો ઐતિહાસિક વૃત્તાંત લખનાર એક માત્ર મહિલા ઈતિહાŔકાર નીચેના પૈકી કોણ છે ?
#3. મધ્યકાલીન ભારતમાં શા માટે મનસબદારી પ્રથા દાખલ કરવામાં આવી હતી ?
#4. મુઘલ સમયનાં સંદર્ભમાં મહેસૂલી આવક માટેની પદ્ધતિ ઝબ્તી એટલે…….
#5. સમ્રાટ દ્વારા ઉભી કરવામાં આવેલ સૈના પરંતુ જેમને રાજ્ય દ્વારા સીધી ચૂકવણી કરવામાં આવતી નથી અને જેમને મનસબદારના હવાલા મહેઠળ મૂકવામાં આવેલ હોય. ………તરીકે ઓળખાતી હતી.
#6. નીચેના પૈકી કયું યુદ્ધ ભારતમાં મુઘલોના વિજય માટે પાણીપતના યુદ્ધ કરતા વધુ નિયિક યુદ્ધ તરીકે લવામાં આવે છે ?
#7. જહાંગીર દ્વારા કેદ કરવામાં આવેલ સૂફી કોણ હતા ?
#8. ચેના પૈકી કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલી નથી?
#9. ચેના પૈકી કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલી નથી ?
#10. નીચેના પૈકી ક્યા વિધાનો પુરંદરની સંધિનો ભાગ ન હતાં ?
1. શિવાજીના સગીર દિકરા શાંભાજીને 50,000 નોં મેનસંબ આપવામાં આવ્યો.
2. મુઘલોએ શિવાજીના બીજાપુરના કેટલોક હિસ્સાને રાખવાના હક્કને માન્ય કર્યો.
3. શિવાજીએ તેમની પાસેના 35 કિલ્લાઓમાંથી 23 કિલ્લાઓ મુઘલોને સોંપવા પડયા હતા.
4. પુરંદરની સંધિની વાટાઘાટો શિવાજી દ્વારા રાજા જયસિંહ સાથે કરવામાં આવી હતી
#11. નીચેના પૈકી કર્યું વિધાનો કયા વિધાનો ઓ પુરંદરની સંધિના ભાગરૂપ ન હતા ?
1. શિવાજીના સગીર પુત્ર સાંભાજીને કોઈ પ્રકારની માનસાબ (marsab) મંજૂર કરવામાં આવી ન હતી.
2. મુઘલોએ શિવાજીના બીજાપુર ઉપરના હકને માન્ય રાખ્યો નહિં
3. શિવાજીએ તેમના કબજા હેઠળના 35 કિલ્લાઓ પૈકીના 3 કિલ્લાઓ સમર્પિત (surrender) કરવા પડયા.
4. પુરંદરની સંધિ માટે શિવાજી દ્વારા રાજા જયસિંહ સાથે વાટાપોટો કરવામાં આવી હતી.
નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
#12. મુઘલ સામ્રાજ્યના પતનૢ સમયે નીચેના પૈકી કયો સમુદાય એ સૂરજમલના નેતૃત્વ હૈઠળ રાજકીય બળ(Political Force) તરીકે સંગઠીત બન્યો.
#13. નીચેનામાંથી કાં વિધાન સાચાં છે?
1. કાનની રાજતરંગીની સંસ્કૃતમાં લખાઈ છે,
2. ઈબ્ન બનતા (Tban Batta) દિલ્લીના કાઝી હતા.
૩. અમીર ખુસરો સિતારના શોધક હતા.
4. હમીદાબાનુ બેગમે હુમાયુનામાં લખ્યું હતું.
#14. શાહજહાંએ “પંડિતરાજ’ નું બિરુદ કથા સંસ્કૃત કવિને આપ્યું હતું ?
#15. સૈયદ બંધુઓ બાબતે નીચેના પૈકી કયું/કાં વિધાન/ વિધાનો સાચું/ સાચાં છે ?
1. ઔરંગઝેબના મૃત્યુ બાદ મુઘલ સામ્રાજ્યમાં તેઓ “કિંગ–મેકર” ની ભૂમિકામાં હતાં.
2. અમદાવાદના કાંકરીયા તળાવમાં આવેલી નગીનવાડીનું નિર્માણ તેઓએ કરાવ્યું હતું.
#16. જ્હોન મીડનહોલે કયા મોગલ સમ્રાટ પાસેથી વેપાર કરવાનું ‘ફરમાન’ લેવાનો પ્રયત્ન કર્યો ?
#17. ‘સયુરથલ’ નો અર્થ શું છે ?
#18. નીચેના પૈકી કયું જોડકું સાચું નથી ?
Results
👉 Click here to get subject-wise previous year questions for UPSC and GPSC.
👉 UPSC અને GPSC માટે વિષયવાર પાછલા વર્ષના પ્રશ્નો મેળવવા માટે અહીં ક્લિક કરો.
👉 If you want to read Daily Current Affairs in Gujarati , then click here
👉 જો તમે દરરોજના ગુજરાતી કરંટ અફેર્સ વાંચવા માટે અહીં ક્લિક કરો
👉 If you want to practice Daily Current Affairs MCQs Gujarati , then click here
👉 જો તમે દરરોજ ના ગુજરાતી કરંટ અફેર્સનો MCQ સાથે અભ્યાસ કરવા માંગતા હો, તો અહીં ક્લિક કરો
[Prepare with confidence at Praajasv Foundation – Best GPSC Coaching in Gujarat for complete guidance.]
[સંપૂર્ણ માર્ગદર્શન માટે પ્રાજસ્વ ફાઉન્ડેશન – ગુજરાતમાં શ્રેષ્ઠ GPSC કોચિંગ સાથે તૈયારી કરો.]
[Secure your dream career with Best IAS Coaching in Gujarat at Praajasv Foundation.]
[તમારું સપનાનું કરિયર સુરક્ષિત બનાવો પ્રાજસ્વ ફાઉન્ડેશન – ગુજરાતમાં શ્રેષ્ઠ IAS કોચિંગ સાથે.]


