South Indian Dynasties PYQs (દક્ષિણ ભારતીય રાજવંશો PYQs) for UPSC GPSC
દક્ષિણ ભારતીય રાજવંશો (South Indian Dynasties)એ ભારતીય ઇતિહાસ, સંસ્કૃતિ અને આર્થિક વિકાસમાં અત્યંત મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. ચોળ, ચેર, પાંડ્ય, સાતવાહન, ચલુક્ય અને રાષ્ટ્રકૂટ જેવા વંશોએ દક્ષિણ ભારતને રાજકીય, સાંસ્કૃતિક અને ધાર્મિક રીતે મજબૂત બનાવ્યું. તેમની સમુદ્રી વેપાર શક્તિ, કલા-વાસ્તુ, સાહિત્ય અને ધાર્મિક પ્રોત્સાહન વિશ્વવ્યાપી પ્રભાવ પામ્યા. ખાસ કરીને ચોળ સામ્રાજ્યના વિશ્વવિખ્યાત મંદિર આર્કિટેક્ચર અને નૌકાદળે દક્ષિણ ભારતને અનોખું સ્થાન આપ્યું. UPSC અને GPSC જેવી પરીક્ષાઓમાં દક્ષિણ ભારતીય રાજવંશો સંબંધિત પ્રશ્નો વારંવાર પૂછાતા હોવાથી તેનો અભ્યાસ અગત્યનો છે.

South Indian Dynasties PYQs | દક્ષિણ ભારતીય રાજવંશો PYQs | Medieval History PYQs GPSC
UPSC અને GPSC પરીક્ષાઓમાં દક્ષિણ ભારતીય રાજવંશો (South Indian Dynasties) આધારિત PYQs નિયમિત રીતે પૂછવામાં આવ્યા છે. આ પ્રશ્નો મુખ્યત્વે ચોળ, પાંડ્ય, ચેર, સાતવાહન, ચલુક્ય, રાષ્ટ્રકૂટના રાજકીય અભિયાન, આર્થિક પ્રવૃત્તિઓ, મંદિર આર્કિટેક્ચર અને ધાર્મિક પ્રભાવ પર કેન્દ્રિત હોય છે. આવા South Indian Dynasties PYQs UPSC GPSCના અભ્યાસથી ઉમેદવારોને પરીક્ષા પેટર્ન સમજવામાં, અગત્યના વિષયો ઓળખવામાં અને પ્રાચીન તથા મધ્યયુગીન ઇતિહાસમાં મજબૂત પાયો બાંધવામાં મદદ મળે છે. અહીં આપેલ દક્ષિણ ભારતીય રાજવંશો PYQs | South Indian Dynasties Previous Year Questions UPSC GPSC પ્રિલિમ્સ તથા મેઈન્સ બંને માટે અત્યંત ઉપયોગી સાબિત થશે.
દખ્ખણ (Deccan)માં હર્ષના લશ્કરી વિસ્તરણને અંકુશિત કરવામાં આવ્યું હતું. (TDO-2, Ad4023-24, 21–1–24)
(A) પુલકેશી પહેલા
(B) દંતીદુર્ગ
(C) પુલકેશી બીજા
(D) મહેન્દ્રવર્મન પહેલા
પલ્લવોની રાજધાનીનું શું નામ હતું ?(Dy.SO-3, Ad42/23-24, 15-10-23)
(A) મદુરા
(C) વૈંગી
(B) કાંચી–કાંચીપુરમ
(D) કન્યાકુમારી
મધ્યકાલીન સમયમાં ચોલા સામ્રાજ્યની સ્થાપના કોણે કરેલ હતી ? (Dy.SO-3, AA 4223-24, 15-10-23)
(A) આદિત્ય પ્રથમ (Aditya Pratham)
(B) આદિત્ય દ્વિતીય (Aditya Dwitiya)
(C) વિજયલયા પ્રથમ (Vijayalaya Pratham)
(D) કરાઈકલ (Karaikal)
પલ્લવોની રાજધાની નીચેના પૈકી કયા સ્થળે સ્થિત હતી?(G-12, Ad.2022-23, 8-1-23) | દક્ષિણ ભારતીય રાજવંશો PYQs
(A) ગંગાકોન્ડા ચોલપુરમ
(B) કાંચીપુરમ
(C) ચેન્નાપટનમ
(D) તિરૂચીરાપલ્લી
ચોલ સામ્રાજ્ય વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો.
(G-12, Ad.2022-23, 8-1-23)
1. તાંજોરના બૃહદેશ્વર મંદિરનું નિર્માણ ચોલ શાસકો દ્વારા કરવામાં આવ્યું હતું.
2. નટરાજની પ્રખ્યાત કાંસ્ય મૂર્તિની સ્થાપના ચોલ શાસકો દ્વારા કરવામાં આવી હતી.
3. ચોલ રાજવંશ માટે મહત્વની અવરોધરૂપ બાબતોમાંની એક એ તેઓ પાસે નૌ સેનાનો અભાવ હતો.
આપેલ પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે ?
(A) 1, 2
(B) 1,3
(C) 2, 3
(D) 1, 2, 3
ચોલા શાસનની ગ્રામ્ય વહીવટને લગતી ઘણી વિગતો. …….ખાતેના શિલાલેખમાં ઉપલબ્ધ છે. (M.A-2, A&1422-23, 1–1–23)
(A) તાંજીર (Tanjavur)
(B) યુથુર (Urniyur)
(C)કાંચીપુરમ (Kanchipuram)
(D) ઉત્તરામેરૂર (Uttaramerur)
ચોલ સામ્રાજય એ દક્ષિણ ભારતમાં લાંબા સમયકાળ સુધી શાસન કરનારા રાજય વંશોમાંનું એક હતું. (G1/2, Ad. 20/22-23, 8-1-23) | દક્ષિણ ભારતીય રાજવંશો PYQs
1. વિજયાલય એ આ વંશનો સ્થાપક હતો.
2. ચોલ શાસકો તેમના શાહી પ્રતીક તરીકે ‘સિંહ‘નો ઉપયોગ કરતા હતા.
૩. તેમણે તાંજોર ખાતે બૃહદીશ્વર મંદિરનું નિર્માણ કર્યું હતું.
4. ચોલ શાસકોએ ગેગા નદીના કિનારે પ્રવેશ કરનારા સૌપ્રથમ શાસકો હતા.
ઉપરના પૈકી કયું વિધાન/વિધાનો સત્ય છે ?
(A) માત્ર I
(B) 1, 2 અને 3
(C) 1, 3 અને 4
(D) 1, 2, 3 અને 4
નીચેના વાકયો ચકાસો. (Dy.SO-3, A44223-24, 15–10–235 (Cal)
1. બુહદેશ્વર મંદિર ચોલા વંશના રાજા રાજરાજ દ્વારા બાંધવામાં આવેલ હતું.
2. ખજુરાહોનું બાંધકામ ચંદેલ વંશના રાજવીઓ દ્વારા કરવામાં આવેલ હતું.
3. મહાબલિપુરમનું બાંધકામ પલવ વંશના રાજવી નૃસિંહવર્તન પહેલા દ્વારા કરાવવામાં આવેલ હતું,
(A) 1 અને 2 યોગ્ય છે.
(B) 2 અને 3 યોગ્ય છે.
(C) 1 અને 3 યોગ્ય છે.
(D) 1,2 અને યોગ્ય છે.
તેરમી સદીના અંતમાં કાકટીયા (Kakatiya) સામ્રાજ્યની મુલાકાત લેનાર વિદેશી મુસાફરનું નામ શું હતું ? (Dy.SO-3, Ad. 10/22-23-16-10-22) | દક્ષિણ ભારતીય રાજવંશો PYQs
(A) ઈબ્ન બટુટા (bn battuta) – મોરક્કન (Moroccan)
(B) માર્કો પોલો (Marco Polo) – ઈટાલીયન (Italian)
(C) ફોન્કોઈસ બેરનીયર (Francois Bernier) – ફ્રાન્સ (French)
(D) નિકોલો ડી કોન્ટી (Niccolo de Conti) – ઈટાલીયન (Italian)
……..એ ચોલ શાસક હતા. [ACF-2, Ad.1222-23, 30–10–22)
(A) હર્ષ (Harsha)
(B) લંબોદર (Lambodara)
(C) કારિકલ (Karikala)
(D) પુલોમવી (Pulomavi)
પુલકેશી બીજો….……. વંશનો પ્રખ્યાત શાસક હતો.
[C0-3, Ad.1122-23, 18-12-22]
(A) ચાલુક્ય
(B) ચોલ
(C) પલ્લવ
(D) સાતવાહન
નીચે આપેલ વિધાનો ધ્યાનમાં લો. (ACF-2, Ad.1222-23, 30-10-22) (CuL)
1. ગુપ્ત વંશની મુદ્રાઓ (Coins) માં સામાન્ય રીતે મોર હતો.
2. પશ્ચિમી ચાલુકય રાજાઓ મુદ્રાઓ (Coins)માં સૂવરની છબીનો સર્વસામાન્ય પ્રતીક તરીકે ઉપયોગ કરતા હતા.
ઉપરના પૈકી કયું વિધાન / કયા વિધાનો સાચું / સાચાં છે ?
(A) માત્ર 1
(B) માત્ર 2
(C) 1 અને 2 બંને
(D) 1 અને 2 પૈકી એકપણ નહીં
ચોલા શાસકોનો પારંપરિક વિસ્તાર……….નો મુખત્રિકોણ પ્રદેશ હતો. (Dy.SO-3, Ad.1022-23, 16–10–22) | દક્ષિણ ભારતીય રાજવંશો પ્રશ્નો UPSC GPSC
(A) મહાનદી
(B) બિયાસ
(C) સતલજ
(D) કાવેરી
નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? ISTI-3, Ad.109/19-20, 7-3-21/
i. પલ્લવો એક મહાન દરિયાઈ (નૌકાદળ) શકિત હતી.
ii. નરસિંહવર્મન-I એ દરિયા કિનારે મહાબલીપુરમ નગર બનાવ્યું.
iii. દંડી નરસિંહવર્મન-II ના દરબારમાં કવિ હતાં.
iv. પલ્લવોના મોટાભાગના શિલાલેખો સંસ્કૃતમાં લખાયાં છે.
(A) ફક્ત । અને ii
(B) ફક્ત ii, iii અને
(C) ફકત i, ij અને iii-
(D) i, ii, iii અને iv
નીચેના પૈકી કયા પહેલવ રાજાએ સુવિખ્યાત “મત્તવિલાસ પ્રહસન” લખ્યું હતું ? ST-3, Ad.109/19-20, 7-3-21
(A) નરસિંહવર્મન-I
(B) નરસિંહવર્મન-II
(C) પરમેશ્ર્વ૨વર્મન
(D) મહેન્દ્રવર્મન
…………તેના શિલાલેખો દ્વારા ચોલ હેઠળના ગ્રામ્ય શાસનને લગતી ઘણી વિગતો મળી આવી છે. (G-12, Ad.2620-21, 21-3-21) | દક્ષિણ ભારતીય રાજવંશો પ્રશ્નો UPSC GPSC
(A) તંજાવુર
(C) કાંચિપુરમ્
(B) રૈયુર
(D) ઉતિરમેરૂર
નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
[RF0-2, Ad24/20–21, 20–6–21] (CuL)
1. ચોલ રાજવીઓ વૈષ્ણવવાદના અનુયાયીઓ હતાં.
2. ચોલની રાજધાની તાંજોર હતી.
3. રાજરાજેશ્વર મંદિરમાં આશરે 400 નૃત્યાંગનાઓ કાર્યરત હતી.
4. ઈલોરાનું પ્રખ્યાત કૈલાશ મંદિર રાષ્ટ્રકૂટ રાજા કૃષ્ણ−I દ્વારા બાંધવામાં આવ્યું હતું.
(A) ફકત 2 અને 3
(B) ફ્કત 2, 3 અને 4
(C) ફકત 1 અને 4
(D) ફકત 1, 2 અને 3
નીચેના વંશોને કાળક્રમ પ્રમાણે ગોઠવો.
[RF0-2, Aak,24/20–21, 20–6–21)
1. મૌર્ય
2. સાતવાહન
3. પલ્લવ
4. ગુપ્ત
(A) 1, 2, 3, 4
(B) 4, 3, 2, 1
(C) 4, 3, 1, 2
(D) 1, 2, 4, 3
ચોલા મંદિરોમાં મોટાભાગે દેવ ………….. હોય છે.
{PI-2, Ad.110/19-20, 3-1-21} (Cul)
(A) શિવ
(C) કૃષ્ણ
(B) વિષ્ણુ
(D) બ્રહ્મા
નીચેના પૈકી કયો પલ્લવ રાજા ચાલુકય રાજા પુલકેશી II સાથે લડયો?
[PI-2, Ad.110/19-20, 3-1-21]
(A) મહેન્દ્રવર્મન
(B) સિંહવર્મન
(C) નંદિવર્મન
(D) વિષ્ણુગોપવર્મન
દક્ષિણ ભારતમાં પલ્લવ વંશના શાસનકાળમાં કઈ શૈલીનો પાયો નંખાયો ? [PI-2, Ad.110/19-20, 3-1-21] (Cu.) | દક્ષિણ ભારતીય રાજવંશો પ્રશ્નો UPSC GPSC
(A) હોયસળ
(B) નાગર
(C) ચૌલુકય
(D) દ્વવિડ
નીચેના પૈકી કયા પલ્લવ રાજાએ મહાબલીપુરમ ખાતે ખડકને કાપીને સુવિખ્યાત રથ બનાવ્યા ? [PI-2, Ad.110/19-20, 3-1-21} (Cl.)
(A) પરમેશ્વરવર્મન−1
(B) નરસિંહવર્મન–I
(C) નંદિવર્મન−II
(D) પરમેશ્વરવર્મન–I
નીચેના પૈકી કયું | કાં વિધાન | વિધાનો સાચું / સાચાં છે ? | Medieval History PYQs GPSC
[G-12, Ad.2620-21, 21-3-21/
I. રાજપાલ ચોલ પ્રથમે જમીન સર્વેક્ષણ અને આકારણીના પ્રોજેકટની શરૂઆત કરી.
II. કેરળના ભાસ્કર રવિવર્મન રાજરાજ ચોલ પ્રથમના સમકાલીન હતાં
III. રાજેન્દ્ર પ્રથમના સૌથી જયેષ્ઠ પુત્ર રાજાધિરાજની હત્યા તેના નાના ભાઈ કલોજીંગ દ્વારા કરવામાં આવી હતી.
(A) ફકત I અને II
(B) ફકત I અને II
(C) ફકત II અને III
(D) ફકત I
પુલકેશી બીજો……………. વંશનો સહુથી મહાન અને પ્રતાપી રાજા હતો. [Dy.SO-3, Ak2720–21, 1–8–21}
(A) પ્રતિહાર
(B) પાલ
(C) ચાલુકય
(D) પલ્લવ
નીચેના પૈકી કોના રાજ્યકાળ દરમિયાન ચીની યાત્રી હ્યુ એન ત્સાંગે પલ્લવ સામ્રાજ્યની મુલાકાત લીધી હતી ? [STI-3 Ad.8018-19, 9–6–19]
(A) મહેન્દ્રવર્મન – I
(B) નરસિંહવર્મન–I
(C) શિવસ્કંદવર્મન
(D) સિંહરિષ્ન
નીચે આપેલ જોડીઓ મેળવો. [G-12, Ad1019-20, 13-10-19] (CuL) | Medieval History PYQs GPSC
1. બિલ્ડણ a. વિક્રમાર્કચરિતામૃ (Vikramarka charitam)
2. ભારવી b. કીરાતાર્જુનિયમ્ (Kiratarjuniyam)
3. દંડી c. દશકુમારચારિતા (Dasakumara Charita)
4. મહેન્દ્રવર્મન – I d. મટ્ટ વાયલાસા પ્રહસન (Matta Vialasa Prahasana)
(A) 1 – a, 2 – b, 3 – c, 4 -d
(B) 1 – d, 2 – c, 3 – a, 4 – b
(C) 1 – b, 2 – a, 3 – d, 4 – c
(D) 1 – c, 2 – d, 3 – b, 4 – a
નીચે પૈકી કયાં વિધાનો સાચાં છે ?
[G-1/2, Ad.10/19-20, 13-10-19]
1. ઈલોરાનું પ્રખ્યાત કૈલાશ મંદિર રાષ્ટ્રકૂટના રાજા ક્રિષ્ના−1 એ બાંધ્યું હતું.
2. રાષ્ટ્રકૂટના રાજ્યકાળમાં લોકસેને “મહાપુરાણ‘ રચ્યું હતું.
3. તાંજોરના રાજરાજેશ્વર મંદિરમાં 400 નૃત્યાંગનાઓ હતી.
4. કંબનનું ‘રામાવતારમ‘ તમિળનું મહાન મહાકાવ્ય ગણાય છે.
(A) 1 અને 2 માત્ર
(B) 2 અને 3 માત્ર
(C) 1 અને 4 માત્ર
(D) 1, 2, 3 અને 4
સ્થાપત્યનો વૈભવ, “ભીમ રથ”, ………..દ્વારા બાંધવામાં આવ્યો હતો. [G-1/2, Ad10/19-20, 13-10-19} (CuL)
(A) મુઘલ
(B) પલ્લવ
(C) ચોલા
(D)સોલંકી
અન્નિવાર (ઐહોળેના પાંચસો સ્વામી) દક્ષિણ ભારતનો સૌથી પ્રખ્યાત ……… હતો. (G-12, Ad40/18-19, 21-10-18) | Medieval History PYQs GPSC
(A) વણકરોનો સમૂહ
(B) સૈનિકોનો સમૂહ
(C) સામ્રાજ્યવાદી રાજાઓનો સંઘ
(D) વેપારીઓનો સંઘ
રાજેન્દ્ર ચોલ –1 વિશે નીચે આપેલાં વિધાનોમાંથી કયાં વિધાનો ખરાં છે? (G-1/2, AA.40/18-19, 21-10-18)
1. તેમણે પોતાનું આધિપત્ય ઉત્તરમાં છેક ગંગા સુધી વિસ્તાર્યું ને ‘ગંગકોંડચોલમ‘ બિરુદ ધારણ કર્યું.
2. હાલ મલેશિયા, ઈન્ડોનેશિયા, થાઈલેન્ડ, શ્રીલંકા અને માલદીવ તરીકે ઓળખાતા પ્રદેશો તેમણે જીત્યા.
3. ભગવાન શિવને સમર્પિત પ્રસિદ્ધ ‘બૃહદેશ્વર મંદિર‘ તેમણે બંધાવ્યું.
4. “ગંગાઈ કોંડા ચોલાપૂરમ‘ નામે નવું નગર વસાવ્યું.
(A) 1, 2, 3 અને 4
(B) ફકત 1 અને 2
(C) ફકત 1, 2 અને 3
(D) ફકત 1, 2 અને 4
પલ્લવ વંશના સ્થાપકનું પ્રતિનિધિત્વ કરતું કયું પ્રાણી પલ્લવોના મોટા ભાગના સ્તંભોમાં જોવા મળે છે ?
[Dy.SO-3, Ad.55/18-19, 16-12-18]
(A) વાઘ
(B) સિંહ
(C) હાથી
(D) બળદ
મંદિર નિર્માણની વેસર શૈલી કયા રાજવંશ દ્વારા સૌ પ્રથમ વિકસાવવામાં આવી ? [Dy.SO-3, Ad.55/18-19, 16-12-1] (Cul) | Medieval History PYQs GPSC
(A) રાષ્ટ્રકુટ
(B) ચોલ
(C) પલ્લવ
(D) ચાલુકય
નીચેના પૈકી કયું જોડકું સાચું નથી ?
[G-1/2, Ad.121/16-17, 4-6-17] (Cul.)
(A) પલ્લવોનું રાજચિહ્ન—હાથી
(B) રાષ્ટ્રકૂટ રાજવી કૃષ્ણ પહેલો—ઈલોરાનું કૈલાસ મંદિર
(C) ચૌલ શાસન દરમ્યાન કમ્બને રચ્યું–રામાવતારમ્
(D) તાંજોર–બૃહદેશ્વરનું મંદિર
ઈલોરાનું ભવ્ય કૈલાસનાથ મંદિર રાષ્ટ્રકુટ રાજા …….. એ બંધાવ્યું હતું. [PI-2, Ad.38/17-18, 15-10-17]
(A) દાંતી દુર્ગા
(B) અમોઘવર્ષા
(C) ક્રિષ્ના -I
(D) ક્રિષ્ના-II
નીચેના પૈકી કોણે રીલેન્દ્ર સામ્રાજ્ય (જે હવે દક્ષિણ-પૂર્વ એશિયામાં છે) પર દરિયાઈ ચડાઈ કરી ?
[G-12, Ad121/16-17, 4-6-17]
(A) રાજરાજા ચોલા
(B) રાજેન્દ્ર ચોલા
(C) રાજાધીરાજ ચોલા
(D) કુલોતુંગ ચોલા
વિક્રમાનકાદેવ–ચરિત્ર, વિક્રમાદિત્ય –VI, કલ્યાની ચાલુકય રાજા પરની પ્રશસ્તિ કોના દ્વારા લખાયેલ છે ?
[G-12, Ad.121/16-17, 4-6-17]
(A) રવિકિર્તી
(B) બીલ્હાના
(C) મંગાલેસા
(D) ભાની
Attempt the Quiz to Check Your Answers | South Indian Dynasties PYQs | દક્ષિણ ભારતીય રાજવંશો PYQs
દક્ષિણ ભારતીય રાજવંશો PYQs UPSC & GPSC માટે હવે પ્રેક્ટિસ કરવાનો સમય આવી ગયો છે. તમે ઉપરનો વિષય અને MCQs વાંચી લીધા પછી, નીચે આપેલા South Indian Dynasties PYQsને પરીક્ષાની જેમ ઉકેલી શકો છો. આ પ્રશ્નો મુખ્યત્વે Chola, Pandya, Chera, Satavahana, Chalukya, Rashtrakuta dynasties, trade, art & culture જેવા મુદ્દાઓ પર આધારિત છે. આવા Medieval History PYQs GPSCના અભ્યાસથી તમારી તૈયારીનું મૂલ્યાંકન થશે અને તમને પરીક્ષાસમાન અનુભવ મળશે. નિયમિત પ્રેક્ટિસથી તમારી ગતિ, ચોકસાઈ અને વિષય પરની પકડ મજબૂત બનશે. હવે નીચેના ટેસ્ટમાં ભાગ લો, તમારી તૈયારી ચકાસો અને આ ટેસ્ટમાં તમને જવાબો તથા પરિણામ તરત જ મળશે.
#1. દખ્ખણ (Deccan)માં હર્ષના લશ્કરી વિસ્તરણને અંકુશિત કરવામાં આવ્યું હતું.
#2. પલ્લવોની રાજધાનીનું શું નામ હતું ?
#3. મધ્યકાલીન સમયમાં ચોલા સામ્રાજ્યની સ્થાપના કોણે કરેલ હતી ?
#4. પલ્લવોની રાજધાની નીચેના પૈકી કયા સ્થળે સ્થિત હતી?
#5. ચોલ સામ્રાજ્ય વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો.
1. તાંજોરના બૃહદેશ્વર મંદિરનું નિર્માણ ચોલ શાસકો દ્વારા કરવામાં આવ્યું હતું.
2. નટરાજની પ્રખ્યાત કાંસ્ય મૂર્તિની સ્થાપના ચોલ શાસકો દ્વારા કરવામાં આવી હતી.
3. ચોલ રાજવંશ માટે મહત્વની અવરોધરૂપ બાબતોમાંની એક એ તેઓ પાસે નૌ સેનાનો અભાવ હતો.
આપેલ પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે ?
#6. ચોલા શાસનની ગ્રામ્ય વહીવટને લગતી ઘણી વિગતો. …….ખાતેના શિલાલેખમાં ઉપલબ્ધ છે.
#7. ચોલ સામ્રાજય એ દક્ષિણ ભારતમાં લાંબા સમયકાળ સુધી શાસન કરનારા રાજય વંશોમાંનું એક હતું.
1. વિજયાલય એ આ વંશનો સ્થાપક હતો.
2. ચોલ શાસકો તેમના શાહી પ્રતીક તરીકે ‘સિંહ’નો ઉપયોગ કરતા હતા.
૩. તેમણે તાંજોર ખાતે બૃહદીશ્વર મંદિરનું નિર્માણ કર્યું હતું.
4. ચોલ શાસકોએ ગેગા નદીના કિનારે પ્રવેશ કરનારા સૌપ્રથમ શાસકો હતા.
ઉપરના પૈકી કયું વિધાન/વિધાનો સત્ય છે ?
#8. નીચેના વાકયો ચકાસો.
1. બુહદેશ્વર મંદિર ચોલા વંશના રાજા રાજરાજ દ્વારા બાંધવામાં આવેલ હતું.
2. ખજુરાહોનું બાંધકામ ચંદેલ વંશના રાજવીઓ દ્વારા કરવામાં આવેલ હતું.
3. મહાબલિપુરમનું બાંધકામ પલવ વંશના રાજવી નૃસિંહવર્તન પહેલા દ્વારા કરાવવામાં આવેલ હતું,
#9. તેરમી સદીના અંતમાં કાકટીયા (Kakatiya) સામ્રાજ્યની મુલાકાત લેનાર વિદેશી મુસાફરનું નામ શું હતું ?
#10. ……..એ ચોલ શાસક હતા.
#11. પુલકેશી બીજો……….. વંશનો પ્રખ્યાત શાસક હતો.
#12. નીચે આપેલ વિધાનો ધ્યાનમાં લો.
1. ગુપ્ત વંશની મુદ્રાઓ (Coins) માં સામાન્ય રીતે મોર હતો.
2. પશ્ચિમી ચાલુકય રાજાઓ મુદ્રાઓ (Coins)માં સૂવરની છબીનો સર્વસામાન્ય પ્રતીક તરીકે ઉપયોગ કરતા હતા.
ઉપરના પૈકી કયું વિધાન / કયા વિધાનો સાચું / સાચાં છે ?
#13. ચોલા શાસકોનો પારંપરિક વિસ્તાર……….નો મુખત્રિકોણ પ્રદેશ હતો.
#14. નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
i. પલ્લવો એક મહાન દરિયાઈ (નૌકાદળ) શકિત હતી.
ii. નરસિંહવર્મન-I એ દરિયા કિનારે મહાબલીપુરમ નગર બનાવ્યું.
iii. દંડી નરસિંહવર્મન-II ના દરબારમાં કવિ હતાં.
iv. પલ્લવોના મોટાભાગના શિલાલેખો સંસ્કૃતમાં લખાયાં છે.
#15. નીચેના પૈકી કયા પહેલવ રાજાએ સુવિખ્યાત “મત્તવિલાસ પ્રહસન” લખ્યું હતું ?
#16. …………તેના શિલાલેખો દ્વારા ચોલ હેઠળના ગ્રામ્ય શાસનને લગતી ઘણી વિગતો મળી આવી છે.
#17. નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. ચોલ રાજવીઓ વૈષ્ણવવાદના અનુયાયીઓ હતાં.
2. ચોલની રાજધાની તાંજોર હતી.
3. રાજરાજેશ્વર મંદિરમાં આશરે 400 નૃત્યાંગનાઓ કાર્યરત હતી.
4. ઈલોરાનું પ્રખ્યાત કૈલાશ મંદિર રાષ્ટ્રકૂટ રાજા કૃષ્ણ−I દ્વારા બાંધવામાં આવ્યું હતું.
#18. નીચેના વંશોને કાળક્રમ પ્રમાણે ગોઠવો.
1. મૌર્ય
2. સાતવાહન
3. પલ્લવ
4. ગુપ્ત
#19. ચોલા મંદિરોમાં મોટાભાગે દેવ ………….. હોય છે.
#20. નીચેના પૈકી કયો પલ્લવ રાજા ચાલુકય રાજા પુલકેશી II સાથે લડયો?
#21. દક્ષિણ ભારતમાં પલ્લવ વંશના શાસનકાળમાં કઈ શૈલીનો પાયો નંખાયો ?
#22. નીચેના પૈકી કયા પલ્લવ રાજાએ મહાબલીપુરમ ખાતે ખડકને કાપીને સુવિખ્યાત રથ બનાવ્યા ?
#23. નીચેના પૈકી કયું | કાં વિધાન | વિધાનો સાચું / સાચાં છે ?
I. રાજપાલ ચોલ પ્રથમે જમીન સર્વેક્ષણ અને આકારણીના પ્રોજેકટની શરૂઆત કરી.
II. કેરળના ભાસ્કર રવિવર્મન રાજરાજ ચોલ પ્રથમના સમકાલીન હતાં
III. રાજેન્દ્ર પ્રથમના સૌથી જયેષ્ઠ પુત્ર રાજાધિરાજની હત્યા તેના નાના ભાઈ કલોજીંગ દ્વારા કરવામાં આવી હતી.
#24. પુલકેશી બીજો……………. વંશનો સહુથી મહાન અને પ્રતાપી રાજા હતો.
#25. નીચેના પૈકી કોના રાજ્યકાળ દરમિયાન ચીની યાત્રી હ્યુ એન ત્સાંગે પલ્લવ સામ્રાજ્યની મુલાકાત લીધી હતી ?
#26. નીચે આપેલ જોડીઓ મેળવો.
1. બિલ્ડણ a. વિક્રમાર્કચરિતામૃ (Vikramarka charitam)
2. ભારવી b. કીરાતાર્જુનિયમ્ (Kiratarjuniyam)
3. દંડી c. દશકુમારચારિતા (Dasakumara Charita)
4. મહેન્દ્રવર્મન – I d. મટ્ટ વાયલાસા પ્રહસન (Matta Vialasa Prahasana)
#27. નીચે પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. ઈલોરાનું પ્રખ્યાત કૈલાશ મંદિર રાષ્ટ્રકૂટના રાજા ક્રિષ્ના−1 એ બાંધ્યું હતું.
2. રાષ્ટ્રકૂટના રાજ્યકાળમાં લોકસેને “મહાપુરાણ’ રચ્યું હતું.
3. તાંજોરના રાજરાજેશ્વર મંદિરમાં 400 નૃત્યાંગનાઓ હતી.
4. કંબનનું ‘રામાવતારમ’ તમિળનું મહાન મહાકાવ્ય ગણાય છે.
#28. સ્થાપત્યનો વૈભવ, “ભીમ રથ”, ………..દ્વારા બાંધવામાં આવ્યો હતો.
#29. અન્નિવાર (ઐહોળેના પાંચસો સ્વામી) દક્ષિણ ભારતનો સૌથી પ્રખ્યાત ……… હતો.
#30. રાજેન્દ્ર ચોલ -1 વિશે નીચે આપેલાં વિધાનોમાંથી કયાં વિધાનો ખરાં છે?
1. તેમણે પોતાનું આધિપત્ય ઉત્તરમાં છેક ગંગા સુધી વિસ્તાર્યું ને ‘ગંગકોંડચોલમ’ બિરુદ ધારણ કર્યું.
2. હાલ મલેશિયા, ઈન્ડોનેશિયા, થાઈલેન્ડ, શ્રીલંકા અને માલદીવ તરીકે ઓળખાતા પ્રદેશો તેમણે જીત્યા.
3. ભગવાન શિવને સમર્પિત પ્રસિદ્ધ ‘બૃહદેશ્વર મંદિર’ તેમણે બંધાવ્યું.
4. “ગંગાઈ કોંડા ચોલાપૂરમ’ નામે નવું નગર વસાવ્યું.
#31. પલ્લવ વંશના સ્થાપકનું પ્રતિનિધિત્વ કરતું કયું પ્રાણી પલ્લવોના મોટા ભાગના સ્તંભોમાં જોવા મળે છે ?
#32. મંદિર નિર્માણની વેસર શૈલી કયા રાજવંશ દ્વારા સૌ પ્રથમ વિકસાવવામાં આવી ?
#33. નીચેના પૈકી કયું જોડકું સાચું નથી ?
#34. ઈલોરાનું ભવ્ય કૈલાસનાથ મંદિર રાષ્ટ્રકુટ રાજા …….. એ બંધાવ્યું હતું.
#35. નીચેના પૈકી કોણે રીલેન્દ્ર સામ્રાજ્ય (જે હવે દક્ષિણ-પૂર્વ એશિયામાં છે) પર દરિયાઈ ચડાઈ કરી ?
#36. વિક્રમાનકાદેવ–ચરિત્ર, વિક્રમાદિત્ય -VI, કલ્યાની ચાલુકય રાજા પરની પ્રશસ્તિ કોના દ્વારા લખાયેલ છે ?
Results
👉 Click here to get subject-wise previous year questions for UPSC and GPSC.
👉 UPSC અને GPSC માટે વિષયવાર પાછલા વર્ષના પ્રશ્નો મેળવવા માટે અહીં ક્લિક કરો.
👉 If you want to read Daily Current Affairs in Gujarati , then click here
👉 જો તમે દરરોજના ગુજરાતી કરંટ અફેર્સ વાંચવા માટે અહીં ક્લિક કરો
👉 If you want to practice Daily Current Affairs MCQs Gujarati , then click here
👉 જો તમે દરરોજ ના ગુજરાતી કરંટ અફેર્સનો MCQ સાથે અભ્યાસ કરવા માંગતા હો, તો અહીં ક્લિક કરો
[Prepare with confidence at Praajasv Foundation – Best GPSC Coaching in Gujarat for complete guidance.]
[સંપૂર્ણ માર્ગદર્શન માટે પ્રાજસ્વ ફાઉન્ડેશન – ગુજરાતમાં શ્રેષ્ઠ GPSC કોચિંગ સાથે તૈયારી કરો.]
[Secure your dream career with Best IAS Coaching in Gujarat at Praajasv Foundation.]
[તમારું સપનાનું કરિયર સુરક્ષિત બનાવો પ્રાજસ્વ ફાઉન્ડેશન – ગુજરાતમાં શ્રેષ્ઠ IAS કોચિંગ સાથે.]


