Harshavardhana PYQs (હર્ષવર્ધન PYQs) for UPSC GPSC

Harshavardhana PYQs | હર્ષવર્ધન PYQs


 
QUIZ START

#1. ઉત્તર ભારતના અંતિમ હિંદુ શાસક કોણ હતા ?

#2. ભારતમાં ચીની યાત્રાળુઓ હ્યુએન ત્સાંગ એ હર્ષને ‘Master Of The Five Indies” ગણાવ્યા. ચીની યાત્રી દ્વારા જે પાંચ Indies નો ઉલ્લેખ કરવામાં આવ્યો તેમાં શેનો સમાવેશ થાય છે ?

#3. ભારતમાં ચીની યાત્રી હ્યુ–એન-ત્સાંગે હર્ષને “પાંચ ઈન્ડીઝનો માલીક’ કહ્યો છે જેમાં…….નો સમાવેશ થાય છે ?
I બંગાળ
॥ મગઘ
III સિંધ
IV કાશ્મિર

#4. હર્ષવર્ધનનું શાસન જોશીલી રાજકીય પ્રવૃત્તઓવાળું હતું. આ સંદર્ભે નીચેના પૈકી ક્યું / કર્યા વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
I. માલવના રાજા, દેવગુપ્તે હર્ષવર્ધનનું અધિરાજપદ સ્વીકાર્યું.
II. કામરૂપના રાજા, ભાસ્કરવર્ષને હર્ષવર્ધન સાથે મિત્રતાની સંધિ કરી.
III. હર્ષવર્ધને ગૌડાના રાજા શશાંકને પરાજિત કર્યો હતો.

#5. હ્યુ–એન–ત્સાંગનું સન્માન કરવા માટે હર્ષે નીચેના પૈકી કયા સ્થળે ખાસ ધાર્મિક સભા યોજી હતી ?

#6. હ્યુ એન ત્સાંગ દ્વારા અવલોકન કરવામાં આવેલા (observed) સામાજીક રીવાજો બાબતે નીચેના પૈકી કયું વિધાન સત્ય છે ?
1. વિધવા પુનર્વિવાહનો કોઈ રીવાજ ન હતો.
2. ઉચ્ચ વર્ગોમાં પડદા પ્રથાનો રીવાજ હતો.
3. સતી પ્રથા પ્રચલિત હતી.
4. તે સમયના કાયદાના ઘડવૈયાઓ દ્વારા આંતર જ્ઞાતીય લગ્નોને મંજૂરી આપવામાં આવતી ન હતી.
નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

#7. નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. કનિષ્ઠની માથા વિનાની પ્રતિમા મથુરા ખાતેથી મળી આવી છે.
2. હર્ષને હરાવ્યા બાદ ચાલુકય રાજા પુલકેશી—ના એ “પરમાત્મા’નું બીરૂદ ધારણ કર્યું હતું.
3. સૌરાષ્ટના મહાપંડિત જયસેન હર્ષના દરબારમાં હતાં.

#8. હર્ષવર્ધન બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. તેણે વલ્લભીના મૈત્રક શાસક ધ્રુવસેન–બીજાને પરાજીત કર્યો હતો.
2. મૈસુરનો ભાસ્કરવર્તન તેનો મિત્ર (ally) હતો.
3. તે દર પાંચ વર્ષે પ્રયાગ ખાતે મહામોક્ષ પરિષદ બોલાવતો હતો.
4. તેણે પોતે કાદંબરી લખી હતી.

#9. ભારતની મુલાકાતે આવેલા ચીની મુસાફરોનો કાળક્રમાનુસાર યોગ્ય ક્રમ…………..છે.

#10. નીચેના વાકયો તપાસો.
1. સમ્રાટ હર્ષવર્ધને સાત વર્ષ સુધી વિજયયાત્રા કરીને થાણેશ્વરના નાનકડા રાજ્યમાંથી વિશાળ સામ્રાજ્ય ઉભું કરેલ હતું.
2. મહાકવિ બાણભટ્ટ તેઓના દરબારમાં બિરાજમાન હતા. 3. સમ્રાટ હર્ષવર્ધને ત્રણ નાટકો લખેલ હતા.
4. નાલંદા વિદ્યાપીઠના વિકાસમાં સમ્રાટ હર્ષવર્ધનનો અગત્યનો ફાળો છે.

#11. નીચેના પૈકી કોણે સૌ પ્રથમવાર સુદ્રને ખેડૂતવર્ગ તરીકે વર્ણવ્યો છે ?

#12. હર્ષવર્ધન સંદર્ભનીચે આપેલ પૈકી કયાં વિધાનો સાચાં છે?
1. તેણે વલ્લભીના મિત્ર શાસક ધ્રુવસેન બીજાને પરાજિત કર્યા હતા.
2. મૈસૂરના ભાસ્કરવર્તન તેમના સાથી હતા.
3. દર પાંચ વર્ષે તેમણે પ્રયાગમાં મહામોક્ષા પરિષદ બોલાવી. 4. તેમણે પોતે કાદમ્બરી લખી હતી.

#13. હર્ષે બે મહાન ધાર્મિક સભાઓ કરી હતી. નીચે પૈકી કયું(યાં) સ્થળ (ળો)એ આ સભાઓ યોજાઈ હતી ?
1. કનૌજ
2. થાણેશ્વર
3. વલભી
4. પ્રયાગ

#14. રાજગાદી ઉપર આવ્યા બાદ હર્ષે કયું બિરૂદ ધારણ કર્યુ હતું?

#15. કથા મઠના બૌદ્ધ સાધુઓએ –એન—સંગને તેના ચીન પહોંચ્યા પછી પત્રો લખ્યા હતાં ?

#16. નીચેના પૈકી કયા રાજવંશ સાથે હર્ષવર્ધનને વૈવાહિક સંબંધો હતા ?

Previous
Finish

Results





Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top