Kanishka PYQs (કનિષ્ક PYQs) for UPSC GPSC

Kanishka PYQs | કનિષ્ક PYQs


 
QUIZ START

#1. કુષાણ રાજા………ના આશ્રય હેઠળ કાશ્મીર ખાતે ચોથી બૌદ્ઘ પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.

#2. નીચેના પૈકી કયું / ક્યાં વિધાન વિધાનો સાચું /સાચાં છે ?
I ચરક સંહિતા મૂળભૂત રીતે શસ્ત્રક્રિયાને લગતી છે.
II સુશ્રુત સંહિતાની પામ—પર્ણ હસ્તપ્રત નેપાળની કૈસર લાઈબ્રેરી ખાતે સચવાયેલી છે.
III ‘વાત્’,’પિત્ત’, અને ‘કફ’ ત્રણ દોષો આયુર્વેદમાં મુખ્ય છે.

#3. નીચેનાં પૈકી કોણે એક જ પ્રાંતમાં એક સાથે બે ગવર્નર નિયુકત કરવાની પ્રથા શરૂ કરી હતી ?

#4. નીચેના પૈકી કઈ ઘટના / ઘટનાઓ કુષાણ રાજવી કનિષ્ક-I સાથે સંકળાયેલી છે ?
I. કુંડલવન વિહાર ખાતે ચોથી બૌધ્ધ સંગિતીનું આયોજન
II. બૌધ્ધ મિશનરીઓને ઈજિપ્ત અને ગ્રીસ મોકલવાં.
III. પુરુષપુરને પોતાની રાજધાની બનાવવી.

#5. કનિષ્કના શાસન દરમ્યાન રાજકીય ગતિવિધિઓનું કેન્દ્ર મગધથી ખસીને ………. ખાતે ગયું.

#6. કનિષ્કના શાસન અને રાજ્યતંત્ર (regime) વિશે નીચેના પૈકી કર્યું વિધાન સત્ય નથી?

#7. કુષાણ રાજા કનિષ્કના સામ્રાજ્ય બાબતે નીચેના પૈકી કયું / કયા વિધાન વિધાનો સાચું / સાચાં છે ?

#8. કનિષ્કા વિશે નીચે પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. તેની રાજધાની પુરુષપુર હતી.
2. ચીની જનરલ પાન—ચાઓ (Ban-Chao) એ તેને હરાવ્યો હતો.
3. તેણે ત્રીજી બૌદ્ધ પરિષદનું આયોજન કર્યું હતું.
4. તેના રાજ્યકાળમાં મથુરા કલાનું મહાન કેન્દ્ર બન્યું.

#9. કૃષાણોના સમયનો કયો અભિલેખ, કૃષાણોની એક જ પ્રાંતમાં ‘ડયુઅલ ગવર્નરશીપ’ની નીતિની જાણકારી આપે છે?

#10. ચરકે કોના દરબારનો ચિકિત્સક હતો?

#11. કનિષ્કના સામ્રાજયના નીચેના પૈકી કયા બે મહત્વના રાજકીય કેન્દ્રો હતા ? [G-12, A.121/16-17, 4–6–17]

Previous
Finish

Results





Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top