Gupta Empire PYQs (ગુપ્ત સામ્રાજ્ય PYQs) for UPSC GPSC

Gupta Empire PYQs | ગુપ્ત સામ્રાજ્ય PYQs

1 સુવર્ણ                   

2 ચાંદી                     

3 તાંબુ

નોંધ : આ પ્રશ્ન રદ થયેલ છે.


 
QUIZ START

#1. ‘પંચસિદ્ધાંતિકા’ પુસ્તકના રચયિતા કોણ હતા ?

#2. હરિસેન, કે જેમણે પ્રયાગ પ્રશસ્તિ (અલ્હાબાદ સ્તંભ શિલાલેખ)ની સંસ્કૃતમાં રચના કરી હતી, તે ………… ના દરબારમાં કવિ હતા.

#3. નીચેના વિધાનો ધ્યાનમાં લો.
1. ગુપ્તકાળ દરમ્યાન ચિકિત્સા વિષયના પોતાના કાર્ય માટે સુશ્રુત જાણીતા છે.
2. ‘સુશ્રુત સંહિતા’ એ સંસ્કૃત ભાષામાં લખાયેલુ શસ્ત્રક્રિયાનું બીજો પુસ્તક છે.
3. સુશ્રુત એ સૌપ્રથમ ભારતીય શલ્યચિમિત્સુક (surgeon) છે.
4. સુશ્રુત એ અનુનાસિક શસ્ત્રક્રિયા (Rhinoplasty) સહિતના શલ્યતંત્ર (શલ્ય વિજ્ઞાન)ના ખ્યાલ માટે જાણીતા છે.
ઉપરના વિધાનો પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે ?

#4. નીચેના પૈકી જોડી યોગ્ય રીતે જોડાયેલી નથી ?

#5. ગુપ્તકાળ દરમિયાન કયા વિશ્વવિદ્યાલયો વિકસ્યા હતા ?
1. તક્ષશિલા
2. વિક્રમશીલા
3. નાલંદા

#6. ગુજરાત પરના વિજય સાથે…… દ્વારા ક્ષત્રપ રાજવંશનું સ્થાન ગુપ્ત રાજવંશે લીધું.

#7. આર્યભટ્ટ અને બ્રહ્મગુપ્ત જેવા વિદ્વાનોને કારણે ના ક્ષેત્રમાં ખૂબ પ્રગતિ થઈ હતી.

#8. નીચેના પૈકી કયા વિદેશી મુસાફરે ‘records of buddhistic kingdoms’ નામના પ્રવાસવર્ણનમાં પ્રવાસોનું સંકલન કર્યું છે ?

#9. નીચેના પૈકી કઈ જોડીઓ સાચી છે ?
i. કાલીદાસ માલવિકાગ્નિમિત્રમ્
ii. વિશાખા દત્ત – મુદ્રારાક્ષસ
iii. શુદ્રક – પંચતંત્ર
iv. કામંદક – નીતિસાર

#10. ગુપ્ત સમ્રાટોએ નીચેના પૈકી કયા પ્રકારના સિક્કાઓ પડાવ્યાં હતાં ?
1 સુવર્ણ
2 ચાંદી
3 તાંબુ

#11. નીચેના પૈકી કોણ મહેન્દ્રદિત્ય તરીકે જાણીતો હતો ?

#12. વિશાખા દત્તનું નાટક “દેવીચંદ્રગુપ્તમ”…………….. ના શાસન ઉપર પ્રકાશ ફેંકે છે.

#13. ગુપ્ત કાળ દરમિયાન ‘નવનીતકમ’…………. નો સુવિખ્યાત ગ્રંથ હતો.

#14. નીચેના પૈકી કયા રાજાએ ગીરનાર પાસેના સુદર્શન તળાવનું સમારકામ કરાવ્યું ?

#15. નીચેના પૈકી કયા જોડકાઓ યોગ્ય રીતે જોડાયેલાં છે ?
I. બિંદુસાર – અમિત્રાઘાત
II. સમુદ્રગુપ્ત – પરાક્રમક
III. કુમારગુપ્ત – મહેન્દ્રદિત્ય
IV. સ્કંદગુપ્ત – કર્માદિત્ય

#16. ગુપ્તકાળના પ્રખ્યાત કવિ ભાસની નીચેના પૈકી કઈ કૃતિ / કૃતિઓ નથી?
। ચારૂદત્તા
II બાલચરિત્ર III રાવણવધ

#17. ગુપ્તકાળ દરમ્યાને નીચેના પૈકી કયા વ્યાપારી માર્ગ (Trade route) નો હયાત વ્યાપારી માર્ગમાં ઉમેરો કરવામાં આવ્યો ?

#18. નીચેના ચીની યાત્રિકો પૈકી સૌપ્રથમ પોતાની ભારતની મુલાકાતની શોધ (record) …………. યાત્રિકે રાખી હતી.

#19. ચંદ્રગુપ્ત પહેલાં પછી એનો પુત્ર ગાદીએ આવ્યો.

#20. નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
1. જૂનાગઢના શિલાલેખમાં સમુદ્રગુપ્તે સુદર્શન તળાવનું સમારકામ કરાવ્યા હોવાનો દાવો કર્યો છે.
2. મહેરૌલીના લોહસ્તંભના લેખમાં ચંદ્રગુપ્ત બીજાએ ભગવાન વિષ્ણુ અથવા વિષ્ણુપદગીરીના સન્માનમાં સ્તંભ ઊભો કરાવ્યો હોવાનું કહ્યું છે.
3. ગુપ્ત વર્ષ 191નો એરણ સ્તંભાલેખ ભારતમાં સતીપ્રથા બાબતનો સૌથી પહેલો પુરાવાલેખ છે.

#21. ગુપ્ત સામ્રાજ્ય શાસન દરમિયાન ન્યાયિક કામ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
i. ફોજદારી ગુનામાં વળતર કરતા દંડ પર વિશેષ ધ્યાન અપાતું
ii. બ્રાહ્મણને ગમે તેટલા ગંભીર ગુના માટે પણ દેહાંતદંડની સજા થતી નહિ; એને માટે ભારેમાં ભારે સજા દેશનિકાલની હતી.
iii. ફોજદારી ગુના માટે શુદ્ર કરતાં ક્ષત્રિયને બમણી અને બ્રાહ્મણને ચારગણી સજા થતી.

#22. ગુજરાતમાં ગુપ્ત સમ્રાટોનું આધિપત્ય ના સમય સુધી ચાલુ રહ્યું.

#23. નીચેના વાકયો તપાસો.
1. ગુપ્તકાલીન ભારતમાં, અહિક્ષત્ર, મથુરા, પાટલીપુત્ર, કૌશમ્બી જેવા વાણિજ્યના અગત્યના કેન્દ્રો હતા.
2. ગુપ્તકાળમાં મેઘદૂતમ, શાકુન્તલમ્ રઘુવંશ, કુમાર સંભવમ્ જેવા ગ્રંથોનું નિર્માણ થયેલ.
3. ગુપ્તકાળમાં ખગોળ વિજ્ઞાન ક્ષેત્રમાં અમોલ ગ્રંથ ‘આર્ય ભટ્ટીયમ્’ની રચના થયેલ હતી.
4. બિન્દુસાગર, સમ્રાટ અશોક જેવા મહાન રાજાઓ ગુપ્તકાળમાં થયેલ હતા.

#24. સ્કંદગુપ્તનો મંદસૌરનો શિલાલેખ અને ઈન્દોરનું તામ્રપત્ર દર્શાવે છે કે

#25. નીચેના પૈકી કયું પુસ્તક ચંદ્રગુપ્ત-I ના રાજગાદી પરના ઉત્તરાધિકાર વિશે વાત કરે છે ?

#26. ‘ભુકિત’ શબ્દ .સૂચવે છે.

#27. મંદસૌર શિલાલેખ અને સ્કંદ ગુપ્તની ઈંદોર તાંબાની થાળી સૂચવે છે કે…………

#28. નવનીતકામ– એ ગુપ્ત સમયનું ……….. નું પુસ્તક છે.

#29. નીચે આપેલા રાજાઓમાંથી કયા ગુપ્તા વંશના રાજાએ અશ્વમેઘ સિક્કાને જારી કર્યો ?
(1) સમુદ્રગુપ
(2) ચંદ્રગુપ્ત–2 (વિક્રમાદિત્ય)
(3) કુમારગુપ્ત-1
(4) સ્કંદગુપ્ત

#30. નીચેના પૈકી કોણ અનુક્રમે પ્રથમ અને છેલ્લા ગુપ્ત રાજવી હતાં ?

#31. કોના આક્રમણને કારણે ગુપ્ત સામ્રજ્યનું પતન થયું ?

#32. જૂનાગઢના શિલાલેખમાં નીચેના પૈકી કયા રાજાનો ઉલ્લેખ નથી ?

#33. નીચે આપેલ સંસ્કૃત કૃતિઓને તેમના સર્જક સાથે યોગ્ય રીતે જોડો.
કૃતિ સર્જક
1 અષ્ટાધ્યાયી a પતંજલી
2 મહાભાસ્ય b ભાસ
3 સ્વપ્નવાસવદત્મ c કાલિદાસ
4 અભિગ્નાનશાંકુતલમ d પાણિની

#34. નીચેના પૈકી કયા ગુપ્ત રાજાએ હુણોને હરાવી તેમને ભારત બહાર હાંકી કાઢયાં હતા ?

#35. નીચેના પૈકી કયું જોડકું સાચું નથી ?

#36. ગુપ્તકાળમાં ભુકિત (રાજ્ય)ના વહીવટી વડાને કહેવામાં આવતા હતાં.

#37. ગુપ્તવંશના કયા સમ્રાટે સૌરાષ્ટ્ર જીત્યું?

#38. ગુપ્તવંશ કોના અનુયાયી તરીકે જાણીતા છે ?

#39. ભગવાન શંકરના માનમાં ગુપ્તકાળમાં કોણે ઉદયગીરી ગુફા બંધાવી ?

#40. કયા ગુપ્ત રાજાએ પોતાના લેખ માટે અશોક સ્તંભનો ઉપયોગ કર્યો

#41. અલ્હાબાદ પાસેના સ્તંભાલેખનું આલેખન કરનાર રાજકવિ નીચે કોણ હતાં ?

#42. આચાર્ય નાગાર્જુન કઈ પ્રાચીન વિદ્યાપીઠના આચાર્ય હતા?

#43. ચંદ્રગુપ્ત બીજાએ પ્રાપ્ત કરેલ મહાન સિદ્ધિ કઈ ?

#44. સ્કંદગુપ્તનો કયો શિલાલેખ તેના હુણ લોકો પર વિજયની પ્રશંસા કરે છે

#45. અલ્હાબાદના સ્તંભ પર લખાણ (પ્રશસ્તિ) કોના દ્વારા કરવામાં આવ્યું?

Previous
Finish

Results





Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top