Mauryan Empire PYQs (મૌર્ય સામ્રાજ્ય PYQs) for UPSC GPSC
મૌર્ય સામ્રાજ્ય (Mauryan Empire) પ્રાચીન ભારતીય ઈતિહાસનું પ્રથમ વિશાળ અને સુવ્યવસ્થિત સામ્રાજ્ય હતું, જે ઈ.સ. પૂર્વે 322માં ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા સ્થાપિત થયું. ચાણક્યના માર્ગદર્શન હેઠળ ઊભેલા આ સામ્રાજ્યે સમગ્ર ભારત ઉપખંડમાં રાજકીય એકતા સ્થાપિત કરી. અશોકના શાસનકાળમાં બૌદ્ધ ધર્મનો પ્રસાર અને ધર્મપ્રચાર ભારતની સાથે સાથે એશિયાના અનેક દેશોમાં થયો. મૌર્ય સામ્રાજ્યના શાસનતંત્ર, અર્થવ્યવસ્થા, વહીવટી પ્રણાલી, સેનાબળ અને વિદેશી સંબંધોએ ભારતીય ઈતિહાસને ઊંડો પ્રભાવિત કર્યો. UPSC અને GPSC જેવી પરીક્ષાઓમાં મૌર્ય સામ્રાજ્ય પર આધારિત પ્રશ્નો વારંવાર પૂછાતા હોવાથી તેનું અભ્યાસ અગત્યનું છે.

Mauryan Empire PYQs | મૌર્ય સામ્રાજ્ય PYQs | Ancient History PYQs UPSC GPSC
UPSC અને GPSC પરીક્ષાઓમાં મૌર્ય સામ્રાજ્ય (Mauryan Empire) આધારિત PYQs સતત પૂછવામાં આવ્યા છે. આ પ્રશ્નો મુખ્યત્વે ચંદ્રગુપ્ત મૌર્ય, બિંદુસાર, અશોક, ચાણક્યનો પ્રભાવ, વહીવટ, અર્થવ્યવસ્થા અને ધર્મપ્રચાર પર આધારિત હોય છે. આવા Mauryan Empire PYQs UPSC GPSCના અભ્યાસથી ઉમેદવારોને પરીક્ષા પેટર્ન સમજવામાં, મહત્વપૂર્ણ વિષયો ઓળખવામાં અને ભારતીય પ્રાચીન ઇતિહાસની તૈયારી મજબૂત બનાવવામાં મદદ મળે છે. અહીં આપેલ મૌર્ય સામ્રાજ્ય PYQs | Mauryan Empire Previous Year Questions UPSC GPSC પ્રિલિમ્સ તેમજ મેઈન્સ માટે અત્યંત ઉપયોગી સાબિત થશે.
ચંદ્રગુપ્ત–પહેલાનો શાસનકાળ વર્ષ …… માં શરૂ થયો હતો.
(A) ઈ.સ.367
(B) ઈ.સ.305
(C) ઈ.સ.307
(D) ઈ.સ.320
વિધાન 1 : ચંદ્રગુપ્ત મૌર્ય એ ઈ.સ. પૂર્વે 322થી ઈ.સ. પૂર્વે 294 ની આસપાસ પ્રદેશના ભાગો ઉપર વિજય મેળવ્યો. તેણે પુષ્યમિત્રને જૂનાગઢના શાસન તરીકે નિયુકત કર્યો.
વિધાન 2 : સમ્રાટ અશોકે તે જ સમયગાળા દરમ્યાન જૂનાગઢ નજીકના ખડકો પરના શિલાલેખ દ્વારા ગુજરાત પર પોતાની નિશાની છોડી હતી.
ઉપરના વિધાનો ચકાસો.
(A) માત્ર 1 સાચું છે.
(B) માત્ર 2 સાચું છે.
(C) 1 તથા 2 બંને સાચા નથી.
(D) 1 તથા 2 બંને સાચા છે.
મૌર્ય સામ્રાજ્ય સંબંધિત નીચેના વિધાનોને ધ્યાનમાં લો. (G-1/2, Ad. 47/23-24, 7-1-24) | મૌર્ય સામ્રાજ્ય PYQs
વિધાન 1 : આ સમયગાળામાં અર્થવ્યવસ્થાનો મુખ્ય બ આધાર હતો. મૌર્ય રાજ્યે ખેતી હેઠળ ફળદ્રુપ જમીનને લાવવા માટે નવી કૃષિ વસાહતો સ્થાપના કરી.
વિધાન 2 : સીતાધ્યક્ષ અધિકારીને અંતર્દેશીય નેવિગેશનની દેખરેખ રાખવાની જવાબદારી આપવામાં આવી હતી.
ઉપરોકતમાંથી કયું વિધાન/ કયા વિધાનો સત્ય છે ?
(A) માત્ર 1
(B) માત્ર 2
(C) 1 અને 2 બંને સાચા છે.
(D) 1 અને 2 બંને સાચા નથી.
“અર્થશાસ્ત્ર’ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. (G-1/2, Ad. 47/23-24, 7-1-24)
1. આ પુસ્તક કૌટિલ્ય દ્વારા સંસ્કૃત ભાષામાં રચવામાં આવ્યું હતું.
2. ‘અર્થશાસ્ત્ર’ની હસ્તપ્રત સૌ પ્રથમ જેમ્સ પ્રિન્સેપ (James Prinsep) દ્વારા શોધવામાં આવી હતી.
3. તે મૌર્ય ઈતિહાસનો સૌથી મહત્વપૂર્ણ સાહિત્યિક સ્ત્રોત છે.
ઉપરના પૈકી કયાં વિધાનો સત્ય છે ?
(A) 1, 2
(B) 1,3
(C) 2, 3
(D) 1, 2, 3
ચંદ્રગુપ્ત મૌર્યના શાસનકાળ દરમ્યાન સેલ્યુકસ નિકેટરનો કયો રાજદૂત ભારતમાં આવેલ હતો. જેણે “ઈન્ડિકા’ ગ્રંથ લખેલ હતો ? (G-1/2, Ad. 47/23-24, 15-10-23)(Cul.)
(A) મેગેસ્થનિસ
(B) કોપરનિસ
(C) ટોલેમી
(D) પ્લિની
ગિરનારની ટેકરીઓના શિલાલેખો અનુસાર, આશરે ઈ.સ. પૂર્વે 250માં કયા શાસકે તેનું પોતાનું કાર્યક્ષેત્ર ગુજરાતમાં વિસ્તાર્યું હતું? (AO-2, Ad. 22/22-23, 26-2-23)
(A) મૌર્ય શાસક અશોક
(B) સોલંકી રાજવંશના રાજા સિધ્ધરાજ સોલંકી
(C) શક અથવા સિથિયનો (Scythians)
(D) મુઘલ શાસક અકબર
કયા મૌર્ય શાસકે તેના શાસન હેઠળનું નિયંત્રણ સુદુર પશ્ચિમમાં આફઘાનિસ્તાન અને બલુચિસ્તાન સુધી વિસ્તાર્યું હતું ? (AO-2, Ad. 122/22-23, 26-2- 23) | મૌર્ય સામ્રાજ્ય PYQs
(A) ચંદ્રગુપ્ત મૌર્ય
(B) બિંદુસાર
(C) અશોક
(D) બૃહદરથ
કયા મૌર્ય રાજાએ આ વિશ્વ (જન્મ) અને આગામી વિશ્વમાં (જન્મમાં) લોકોની સુખાકારી સુનિશ્ચિત કરવા ધમ્મનો સંદેશ ફેલાવવા માટે ધમ્મ મહામત્ત તરીકે ઓળખાતા વિશેષ અધિકારીઓની નિમણૂંક કરી હતી ? (AO-2, Ad. 22/22-23, 26-2-23)
(A) ચંદ્રગુપ્ત મૌર્ય
(B) બિંદુસાર
(C) અશોક
(D) બૃહદરથ
ગિરનાર પર્વત ઉપર 14 શિલાલેખ છે. તે કોના દ્વારા બનાવવામાં આવેલ છે. (Dy.SO-3, Ad. 42/23-24, 15-10-23 )(Cul.)
(A) કનિષ્ક
(B) અશોક
(C) રાજા ભોજ
(D) હર્ષવર્ધન
જૂનાગઢ જીલ્લામાં આવેલ “સુદર્શન તળાવ” નું નિર્માણ કોણે કરાવેલ હતું ? (Dy.SO-3, Ad. 42/23-24, 15-10-23 )(Cul.)
(A) અશોક
(B) ચંદ્રગુપ્ત મૌર્ય
(C) સમુદ્ર ગુપ્ત
(D) રત્નસાગર ગૃપ્ત
મૌર્ય સામ્રાજ્ય વિશે નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લો. (ACF-2, Ad. 12/22-23, 30-10-22) | મૌર્ય સામ્રાજ્ય PYQs
1. મૌર્ય સરકારનો તેના સામ્રાજ્યના તમામ પ્રદેશો ઉપર એક સમાન અંકુશ હતો.
2. મૌર્ય સામ્રાજ્યમાં ગુલામી પ્રથા સહેજપણ ન હતી.
ઉપરના વિધાનો પૈકી કયું વિધાન/કયા વિધાનો સાચું /સાચાં નથી.
(A) માત્ર 1
(B) માત્ર 2
(C) 1 તથા 2 બંને
(D) 1 અથવા 2 એક પણ નહીં
મેગેસ્થનીસે ………..ને ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં તેના રાજદૂત તરીકે મોકલ્યા હતા. (Dy.SO-3, Ad. 10/22-23, 16-10-22 ) | મૌર્ય સામ્રાજ્ય PYQs
(A) સીબીટીયસ (Sibytitus)
(B) એન્ટીગોનસ (Antigonus)
(C) સેલીયુકયુસ (Seleucus)
(D) સોફયુટઉ (Sophytou)
નોંધ : આ પ્રશ્ન રદ્દ થયેલ છે.
મૌર્ય વંશના જાણીતા બે શાસકો કોણ હતા ? (Dy.SO-3, Ad. 10/22-23, 16-10-22 )
1. અશોક અને પુષ્યમિત્ર
2. અશોક અને બિંબિસાર
3. ચંદ્રગુપ્ત અને બિંદુસાર
4. ચંદ્રગુપ્ત અને અશોક ઉપરના પૈકી કયું/ કયા વિધાન /વિધાનો સત્ય છે ?
(A) 1 અને 2
(B) માત્ર 2
(C) 3 અને 4
(D) 4 અને 1
______એ બારાબાર (Barabar) ટેકરીઓમાં ત્રણ ગુફાઓ બંધાવી અને તે આજીવિકાઓ (Ajivikas)ને ભેટ આપી. (Dy.SO-3, Ad. 10/22-23, 16-10-22 ) | મૌર્ય સામ્રાજ્ય પ્રશ્નો UPSC GPSC
(A) બિંદુસાર
(B) અશોક
(C) અજાતશત્રુ
(D) ખારવેલ
મેગેસ્થનીઝના વૃત્તાંત અનુસાર નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? (STI-3, Ad. 109/19-20, 7-3-21 )
i. પાટલીપુત્રનું નિર્માણ ગંગા અને સોન નદીઓના સંગમ સ્થાને કરાયું હતું.
ii. ભારતની વસ્તી સાત વર્ગોમાં વિભાજીત હતી.
iii. પાટલીપુત્ર નગરીનો વહીવટ 20 સભ્યોની સમિતિના હાથમાં હતો.iv. ચંદ્રગુપ્ત મૌર્યની સુરક્ષામાં મહીલાઓ અંગરક્ષકો હતી.
(A) ફકત i, અને ii
(B) ફકત i, અને iii
(C) ફકત i, ii, અને iii
(D) i, ii, iii અને iv
નોંધ : આ પ્રશ્ન રદ્દ થયેલ છે.
જુનાગઢ ખાતે સુદર્શન તળાવનું નિર્માણ કોના સમય દરમ્યાન થયું ? (STI-3, Ad. 109/19-20, 7-3-21 )(Cul.)
(A) અશોક
(B) રૂદ્રદમન
(C) સ્કંદગુપ્ત
(D) ચંદ્રગુપ્ત મૌર્ય
મૌર્યકાલીન પ્રશાસનમાં પ્રયોજાતા શબ્દો અને તેના અર્થ બાબતે જોડકાં જોડો. (.STI-3, Ad. 139/20-21, 8-8-21 )
શબ્દ અર્થ
(1) અક્ષપટલ (a) ખાણ
(2) આકર (b) દફતર
(3) કર્માના (c) કતલખાનું
(4) સૂવના (d) કારખાનું
(A) 1-a, 2-b, 3-c, 4-d
(B) 1-b, 2-a, 3-d, 4-c
(C) 1-c, 2-d, 3-a, 4-b
(D) 1-d, 2-c, 3-b, 4-a
નીચેના પૈકી કયા સ્તૂપો અશોકના સમયના ઇંટેરી સ્તૂપો છે ? (STI-3, Ad. 139/20-21, 8-8-21 )(Cul.) | મૌર્ય સામ્રાજ્ય પ્રશ્નો UPSC GPSC
1 સારનાથ
2 સાંચી
3 બૈરાટ
(A) ફકત 1 અને 2
(B) ફકત 1 અને 3
(C) ફકત 2 અને 3
(D) 1, 2 અને 3
નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? (RFO-2, Ad. 24/20-21, 20-6-21 )
1. ધર્મસ્થીય એવી અદાલતો હતી કે જે વ્યકિતગત વિવાદોનો નિકાલ કરતી હતી.
2. કાંટાશોધન એવી અદાલતો હતી કે જે રાજ્ય અને વ્યકિતઓ લગત બાબતોનો નિકાલ કરતી હતી.
3. મેગેસ્થનીઝ અનુસાર નગર પરિષદ 6 સમિતિઓમાં વહેંચાયેલી હતી અને પ્રત્યેક સમિતિ 6 સભ્યોની બનેલ હતી.
(A) ફકત 2 અને 3
(B) ફકત 1 અને 3
(C) ફકત 1 અને 2
(D) 1, 2 અને 3
નીચેના પૈકી કયું/ કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે? (RFO-2, Ad. 24/20-21, 20-6-21 )
(A) ડેરિયસે સાઈલેસ નીચે સિંધુ નદીની ખીણ તેમજ તેની શાખાઓના વહેણનું સંશોધન કરવા માટે નૌકા અભિયાન મોકલ્યું.
(B) સિકંદરે ઊંધ (ઓહિન્દુ) ખાતે બનાવેલ હોડીઓના પુલની મદદથી સિંધુ પાર કરી.
(C) (A) અને (B) બંને
(D) (A) અને (B) પૈકી કોઈ નહીં
રૂદ્રદામન પહેલાના જૂનાગઢનાં શિલાલેખ અનુસાર નિચેના પૈકી કોણ એ ચંદ્રગુપ્ત મૌર્યનો brother-in-law હતો ? (AO-1, Ad. 25/20-21, 25-8-21 ) | મૌર્ય સામ્રાજ્ય પ્રશ્નો UPSC GPSC
(A) વૈન્ય ગુપ્ત
(B) પુષ્ય ગુપ્ત
(C) પુરૂ ગુપ્ત
(D) રાધા ગુપ્ત
કલીંગના વિજય બાદ અશોકે કયા સ્થળે તેની રાજધાની બનાવી? (RFO-2, Ad. 25/20-21, 20-6-21 )
(A) કટક
(B) જગન્નાથ પુરી
(C) આનર્ત
(D) તોશાલી
મૌર્યકાલીન પ્રશાસનમાં નગરનું પ્રશાસન કરનારી સભાના પ્રમુખને ………… કહેવાતા. (PI-2, Ad. 138/20-21, 19-9-21 )
(A) ફર્માન્તા
(B) મંત્રી
(C) નાગરક
(D) સનદી
મૌર્ય કાળમાં પન્યાધ્યક્ષ ………. હતા. (PI-2, Ad. 110/19-20, 3-1-21 )
(A) વેપાર અને વાણિજ્યના વડા
(B) સરકારી ખેતીના સંચાલક
(C) ટંકશાળના અધિકારી
(D) જંગલોના સંચાલક
મૌર્ય વહીવટીતંત્રમાં મુખ્ય કર ઉઘરાવનાર કયા નામે ઓળખાતો હતો? (PI-2, Ad. 110/19-20, 3-1-21 )
(A) સમાહર્તા
(B) સન્નિધાતા
(C) મહાક્ષપટલીકા
(D) પ્રદ્વિવેકા
ઉત્તરાધિકાર માટેની લડાઈમાં કયા મંત્રીએ અશોકને તેના ભાઈઓની વિરુદ્ધ મદદ કરી ? (PI-2, Ad. 110/19-20, 3-1-21 ) | મૌર્ય સામ્રાજ્ય પ્રશ્નો UPSC GPSC
(A) પુષ્યગુપ્ત
(B) કૌટિલ્ય
(C) વાસુગુપ્ત
(D) રાધાગુપ્ત
નીચેના પૈકી કયો/ કયાં અધિકારી/અધિકારીઓનો ઉલ્લેખ મૌર્ય શાસનમાં નથી મળતો ? (PI-2, Ad. 110/19-20, 3-1-21)
I. સમાહર્તા
II. સન્નિધાતા
III. કુમારમાન્ય
IV. અંતપાલ
(A) I અને III
(B) ફકત I અને IV
(C) ફકત II
(D) ફકત III
નીચેના પૈકી કયું / કાં વિધાન /વિધાનો પ્રાચીન ભારત ઉપર પર્શિયન અસરના સંદર્ભે છે ? (G-1/2, Ad. 26/20-21, 21-3-21 ) (Cul.)
I બ્રાહ્મી લિપિની શરૂઆત
II ચંદ્રગુપ્ત મૌર્યની વાળ ધોવાની વિધિ
III અશોક સ્તંભો ઉપર સિંહની પ્રતિકૃતિ
(A) ફકત I અને I
(B) ફકત II અને III
(C) ફકત I અને
(D) ફકત III
સેલ્યુસિડ રાજવંશ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? (G-1/2, Ad. 30/21-22, 26-12-21 ) | મૌર્ય સામ્રાજ્ય પ્રશ્નો UPSC GPSC
1. તે એક પ્રાચિન સામ્રાજ્ય હતું કે જેની સૌથી મોટી સીમાઓ યુરોપમાં થ્રેસથી ભારતના સીમાડા સુધી વિસ્તરેલી હતી.
2. સેલ્યુકસ દ્વારા શાસિત બેટ્રિયા એ આજનું અફઘાનિસ્તાન છે.
3. સેલ્યુસિડમૌર્ય યુદ્ધ પછી મૌર્ય સામ્રાજ્યની પડતી આવી અને ભારતીય ઉપખંડ ઉપર તેનું નિયંત્રણ ખોવાયું.
(A) 1, 2 અને 3
(B) ફકત 2 અને 3
(C) ફકત 1 અને 3
(D) ફકત 1 અને 2
મૌર્યકાલીન પ્રશાસનમાં રાજકોશનો કારભાર કરનાર _____ કહેવાતો. (AO-2, Ad. 27/19-20, 5-1-20 )
(A) અમાત્ય સંનિધતા
(B) તોષલી
(C) અક્ષપટલ
(D) સૂત્રા
સમ્રાટ અશોક __________ બૌદ્ધ સંપ્રદાયનો અનુયાયી હતો. (SO(Law)-2, Ad. 123/19-20, 6-12-20 )
(A) મહાસંધિક
(B) થેરવાદ
(C) પાશુપત
(D) પૌતવ
નીચેના વાક્યો તપાસો. (SO(Law)-2, Ad. 123/19-20, 6-12-20 )
1. ‘અર્થશાસ્ત્ર’ની રચના કૌટિલ્ય/ચાણકય દ્વારા કરવામાં આવેલ હતી. આ ગ્રંથ મૌર્યકાળના રાજ્યનું સ્વરૂપ, રાજાના કર્તવ્યો વગેરે બાબતો પર પ્રકાશ પાડે છે.
2. મેગેસ્થેનિસ દ્વારા રચિત ‘ઈન્ડિકા’એ મૌર્ય શાસનના સિદ્ધાંતો, શાસક અધિકારીના કર્તવ્યો, નાગરિકોની ફરજ જેવી બાબતોની વિગતો દર્શાવે છે.
3. ‘મુદ્રા રાક્ષસ’ના લેખક વિશાખા દત્ત હતા, તે મૌર્ય ઈતિહાસ જણાવે છે.
(A) 1 અને 2 વાકયો યોગ્ય છે.
(B) 1 અને 3 વાકયો યોગ્ય છે.
(C) 1, 2 અને 3 વાકયો યોગ્ય છે.
(D) 1, 2 અને 3 વાકયો યોગ્ય નથી.
મૌર્યયુગના સમયમાં સમાજને સાત વર્ગમાં વહેંચ્યાનો ઉલ્લેખ……….માં છે ? (STI-3, Ad. 80/18-19, 9-6-19 )
(A) પુરાણો
(B) મેગેસ્થનિસની ઈન્ડિકા
(C) કૌટિલ્યનું અર્થશાસ્ત્ર
(D) અશોકની રાજાજ્ઞા(શિલાલેખ)
મૌર્યકાલીન ભારત વિશે નીચે પૈકી કયું(યાં) સ્ત્રોત (તો) જાણકારી આપે છે ? (G1/2, Ad. 10/19-20, 13-10-19) (Cul.)
1. દીપવંશ
2. મહાવંશ
3. અર્થશાસ્ત્ર
4. મુદ્રારાક્ષસ
(A) 1 માત્ર
(B) 1 અને 2 માત્ર
(C) 1, 2 અને 3 માત્ર
(D) 1, 2, 3 અને 4
અશોકના શાસનકાળ દરમિયાન સૌથી ઉચ્ચ વહીવટી અધિકારી…….. હતાં. (G-1/2, Ad. 10/19-20, 13-10-19 )
(A) પુલિસાસ્ (Pulisas)
(B) અમાત્યાર્ (Amatyas)
(C) સમહર્તા (Samharta)
(D) રાજુકાસ્ (Rajukas)
મૌર્યોની મંત્રીપરિષદમાં કોષાધ્યક્ષ કોણ હતો ? (STI-3, Ad. 80/18-19, 9-6-19 )
(A) સોમહર્તા
(B) સત્રિદાતા
(C) રાજુકા
(D) કંમાતિકા
મૌર્ય રાજવંશ વિશે નીચે આપેલાં વિધાનો પૈકી કયા વિધાનો સાચાં છે? (G-1/2, Ad. 10/19-20, 13-10-19 )
1. મૌર્ય વંશના સ્થાપક ચંદ્રગુપ્ત મૌર્ય પહેલા રાજવી હતાં કે જેઓએ મોટાભાગના ભારતને એક વહીવટીતંત્ર હેઠળ એકીકૃત કર્યું.
2. કૌટીલ્યએ ચંદ્રગુપ્ત મૌર્યને મગધ ક્ષેત્રના પાટલીપુત્ર ખાતેના શકિતશાળી નંદ વંશને ઉથલાવવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવી.
3. ચંદ્રગુપ્ત મૌર્યના પુત્ર બિન્દુસારે મધ્ય અને દક્ષિણ ભારતના પ્રદેશોમાં સામ્રાજ્યનો વિસ્તાર કર્યો. 4. છેલ્લા મૌર્ય રાજાની હત્યા તેમના સેનાપતિ (General in Chief) પુષ્યમિત્રએ કરી હતી, જેણે શૃંગ વંશ (Shunga Dynasty)ની સ્થાપના કરી હતી.
(A) 1, 2 અને 3 માત્ર
(B) 1, 2 અને 4 માત્ર
(C) 2 અને 3 માત્ર
(D) 1, 2, 3 અને 4 માત્ર
ચંદ્રગુપ્ત મૌર્ય સાથે પરણાવેલી ગ્રીક કન્યા હેલન કોની પુત્ર હતી? (CO-3, Ad. 75/18-19, 22-12-18 )
(A) મેગેસ્થનિસ
(B) સેલ્યુકસ
(C) એલેકઝાન્ડર
(D) ફિલિપ
નીચે આપેલાં વિધાનોમાંથી કયાં વિધાનો ખરાં છે. (G-1/2, Ad. 40/18-19, 21-10-18 ) | Ancient History PYQs UPSC GPSC
1. એલેકઝાંડરે ઉત્તર-પશ્ચિમ ભારત ઉપર ઈ.સ. પૂર્વે 326-327 માં ચડાઈ કરી.
2. તેની લશ્કરી ચડાઈઓ વિશે લખનારા વિદ્વાનો તેની સાથે હતા.
3. મેગેસ્થેનિસનું ‘ઈન્ડિકા’ મૌર્યકાલીન ભારતનો મૂલ્યવાન ઐતિહાસિક સ્ત્રોત છે. 4. મેગેસ્થેનિસનું ‘ઈન્ડિકા’ પરવર્તી લેખકોનાં અવતરણો (અંશો)માં જ સચવાયું છે.
(A) 1, 2, 3 અને 4
(B) ફકત 1, 2 અને 4
(C) ફકત 1, 3 અને 4
(D) ફકત 1, 2 અને 3
અશોકના શિલાલેખો કઈ કઈ ભાષાઓમાં લખાયેલા છે? (CO-12, Ad. 65/16-17, 26-2-17 )(Cul.)
(A) ફકત પ્રાકૃત
(B) પ્રાકૃત, ગ્રીક અને અરમાઈક
(C) પ્રાકૃત, ગ્રીક, બ્રાહ્મી અને અરમાઈક
(D) પ્રાકૃત, ગ્રીક, બ્રાહ્મી, ખારોસ્થી અને અરમાઈક
અર્થશાસ્ત્ર પ્રમાણે, ઉડકા—ભાગા કર શેનો હતો ? (G-1/2, Ad. 121/16-17, 4-6-17)
(A) નાણાકીય કટોકટીની પરિસ્થિતિમાં
(B) અભિનેતાઓ, ગાયકો અને ગણીકાઓ પર
(C) રાજયની જમીનમાં વાવણી પર
(D) સિંચાઈ કાર્યના ઉપયોગ માટે
‘પૃથ્વી કે જે વિદેશીઓ દ્વારા ત્રસ્ત થયેલ છે તે રક્ષણ અને આશ્રય માગે છે.” (“The earth long harassed by outlanders, now turned for protection and refuge”) આ વાકય કોણે કહ્યું ? (G-1/2, Ad. 121/16-17, 4-6-17 )
(A) એલેકઝાન્ડર
(B) કૌટીલ્ય
(C) અશોક
(D) ચંદ્રગુપ્ત મૌર્ય
નીચેનામાંથી ક્યું લખાણ મૌર્ય રાજતંત્રની વિગતવાર માહિતી આપે છે? (G-1/2, Ad. 121/16-17, 4-6-17 ) | Ancient History PYQs UPSC GPSC
(A) મનુસ્મૃતિ
(B) અર્થશાસ્ત્ર
(C) નિતીસારા
(D) અષ્ટાધ્યાયી
મૌર્ય સ્થાપત્ય કોનાથી પ્રભાવિત છે ? (G-1/2, Ad. 121/16-17, 4-6-17 )
(A) ચીન
(B) બર્મા
(C) એનાટોલીઆ
(D) પર્શિયા
ઈજીપ્તના રાજા ટૉલ્મી II ફીલાડેલફસ દ્વારા બિંદુસાર દરબારમાં મોકલાયેલા રાજદૂતનું નામ ………. હતું (PI-1/2, Ad. 121/16-17, 4-6-17 )
(A) ડાયનાઈસીઅસ
(B) ડાઈમેક્સ
(C) એન્ટીઓક્સ
(D) અરીઅન
કયા મૌર્ય રાજા જૈન સન્યાસી બન્યા અને શ્રવણ બેલગોલા, મૈસૂર ખાતે મૃત્યુ સુધી ઉપવાસ કર્યા? (CO-2, Ad. 65/16-17, 26-2-17 )
(A) બિંદુસાર
(B) બિંબીસાર
(C) ચન્દ્રગુપ્ત મૌર્ય
(D) અશોક
મોર્ય વંશના કયા રાજા “પ્રિયદર્શી” રાજા તરીકે જાણીતાં છે ? (CO-3, Ad. 66/16-17, 9-4-17 ) | Ancient History PYQs UPSC GPSC
(A) ચંદ્રગુપ્ત
(B) બિંદુસાર
(C) બિંબિસાર
(D) અશોક
જૂનાગઢ ખાતે અશોકનો શિલાલેખ સૌપ્રથમ કોણે શોધ્યો હતો ? (PI-2, Ad. 38/17-18, 15-10-17 )
(A) જેમ્સ ટોડ
(B) જેમ્સ પ્રિન્સેપ
(C) જેમ્સ બર્ગેસ
(D) ભગવાનલાલ ઈન્દ્રજી
Attempt the Quiz to Check Your Answers | Mauryan Empire PYQs | મૌર્ય સામ્રાજ્ય PYQs
મૌર્ય સામ્રાજ્ય PYQs UPSC & GPSC માટે હવે પ્રેક્ટિસ કરવાનો સમય આવી ગયો છે. તમે ઉપરનો વિષય અને MCQs વાંચી લીધા પછી, નીચે આપેલા Mauryan Empire PYQsને પરીક્ષાની જેમ ઉકેલી શકો છો. આ પ્રશ્નો મુખ્યત્વે Chandragupta Maurya, Ashoka, Administration, Economy & Religion જેવા મુદ્દાઓ પર આધારિત છે. આવા Ancient History PYQs UPSC GPSCના અભ્યાસથી તમારી તૈયારીનું મૂલ્યાંકન થશે અને તમને પરીક્ષાસમાન અનુભવ મળશે. નિયમિત પ્રેક્ટિસથી તમારી ગતિ, ચોકસાઈ અને વિષય પરની પકડ મજબૂત બનશે. હવે નીચેના ટેસ્ટમાં ભાગ લો, તમારી તૈયારી ચકાસો અને આ ટેસ્ટમાં તમને જવાબો તથા પરિણામ તરત જ મળશે.
#1. ચંદ્રગુપ્ત–પહેલાનો શાસનકાળ વર્ષ …… માં શરૂ થયો હતો.
#2. વિધાન 1 : ચંદ્રગુપ્ત મૌર્ય એ ઈ.સ. પૂર્વે 322થી ઈ.સ. પૂર્વે 294 ની આસપાસ પ્રદેશના ભાગો ઉપર વિજય મેળવ્યો. તેણે પુષ્યમિત્રને જૂનાગઢના શાસન તરીકે નિયુકત કર્યો.
વિધાન 2 : સમ્રાટ અશોકે તે જ સમયગાળા દરમ્યાન જૂનાગઢ નજીકના ખડકો પરના શિલાલેખ દ્વારા ગુજરાત પર પોતાની નિશાની છોડી હતી.
ઉપરના વિધાનો ચકાસો.
#3. મૌર્ય સામ્રાજ્ય સંબંધિત નીચેના વિધાનોને ધ્યાનમાં લો.
વિધાન 1 : આ સમયગાળામાં અર્થવ્યવસ્થાનો મુખ્ય બ આધાર હતો. મૌર્ય રાજ્યે ખેતી હેઠળ ફળદ્રુપ જમીનને લાવવા માટે નવી કૃષિ વસાહતો સ્થાપના કરી.
વિધાન 2 : સીતાધ્યક્ષ અધિકારીને અંતર્દેશીય નેવિગેશનની દેખરેખ રાખવાની જવાબદારી આપવામાં આવી હતી.
ઉપરોકતમાંથી કયું વિધાન/ કયા વિધાનો સત્ય છે ?
#4. “અર્થશાસ્ત્ર’ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો.
1. આ પુસ્તક કૌટિલ્ય દ્વારા સંસ્કૃત ભાષામાં રચવામાં આવ્યું હતું.
2. ‘અર્થશાસ્ત્ર’ની હસ્તપ્રત સૌ પ્રથમ જેમ્સ પ્રિન્સેપ (James Prinsep) દ્વારા શોધવામાં આવી હતી.
3. તે મૌર્ય ઈતિહાસનો સૌથી મહત્વપૂર્ણ સાહિત્યિક સ્ત્રોત છે.
ઉપરના પૈકી કયાં વિધાનો સત્ય છે ?
#5. ચંદ્રગુપ્ત મૌર્યના શાસનકાળ દરમ્યાન સેલ્યુકસ નિકેટરનો કયો રાજદૂત ભારતમાં આવેલ હતો. જેણે “ઈન્ડિકા’ ગ્રંથ લખેલ હતો ?
#6. ગિરનારની ટેકરીઓના શિલાલેખો અનુસાર, આશરે ઈ.સ. પૂર્વે 250માં કયા શાસકે તેનું પોતાનું કાર્યક્ષેત્ર ગુજરાતમાં વિસ્તાર્યું હતું?
#7. કયા મૌર્ય શાસકે તેના શાસન હેઠળનું નિયંત્રણ સુદુર પશ્ચિમમાં આફઘાનિસ્તાન અને બલુચિસ્તાન સુધી વિસ્તાર્યું હતું ?
#8. કયા મૌર્ય રાજાએ આ વિશ્વ (જન્મ) અને આગામી વિશ્વમાં (જન્મમાં) લોકોની સુખાકારી સુનિશ્ચિત કરવા ધમ્મનો સંદેશ ફેલાવવા માટે ધમ્મ મહામત્ત તરીકે ઓળખાતા વિશેષ અધિકારીઓની નિમણૂંક કરી હતી ?
#9. ગિરનાર પર્વત ઉપર 14 શિલાલેખ છે. તે કોના દ્વારા બનાવવામાં આવેલ છે.
#10. જૂનાગઢ જીલ્લામાં આવેલ “સુદર્શન તળાવ” નું નિર્માણ કોણે કરાવેલ હતું ?
#11. મૌર્ય સામ્રાજ્ય વિશે નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લો.
1. મૌર્ય સરકારનો તેના સામ્રાજ્યના તમામ પ્રદેશો ઉપર એક સમાન અંકુશ હતો.
2. મૌર્ય સામ્રાજ્યમાં ગુલામી પ્રથા સહેજપણ ન હતી.
ઉપરના વિધાનો પૈકી કયું વિધાન/કયા વિધાનો સાચું /સાચાં નથી.
#12. મૌર્ય વંશના જાણીતા બે શાસકો કોણ હતા ?
1.અશોક અને પુષ્યમિત્ર
2. અશોક અને બિંબિસાર
3. ચંદ્રગુપ્ત અને બિંદુસાર
4. ચંદ્રગુપ્ત અને અશોક
ઉપરના પૈકી કયું/ કયા વિધાન /વિધાનો સત્ય છે ?
#13. ______એ બારાબાર (Barabar) ટેકરીઓમાં ત્રણ ગુફાઓ બંધાવી અને તે આજીવિકાઓ (Ajivikas)ને ભેટ આપી.
#14. જુનાગઢ ખાતે સુદર્શન તળાવનું નિર્માણ કોના સમય દરમ્યાન થયું ?
#15. મૌર્યકાલીન પ્રશાસનમાં પ્રયોજાતા શબ્દો અને તેના અર્થ બાબતે જોડકાં જોડો.
શબ્દ અર્થ
(1) અક્ષપટલ (a) ખાણ
(2) આકર (b) દફતર
(3) કર્માના (c) કતલખાનું
(4) સૂવના (d) કારખાનું
#16. નીચેના પૈકી કયા સ્તૂપો અશોકના સમયના ઇંટેરી સ્તૂપો છે ?
1 સારનાથ
2 સાંચી
3 બૈરાટ
#17. નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. ધર્મસ્થીય એવી અદાલતો હતી કે જે વ્યકિતગત વિવાદોનો નિકાલ કરતી હતી.
2. કાંટાશોધન એવી અદાલતો હતી કે જે રાજ્ય અને વ્યકિતઓ લગત બાબતોનો નિકાલ કરતી હતી.
3. મેગેસ્થનીઝ અનુસાર નગર પરિષદ 6 સમિતિઓમાં વહેંચાયેલી હતી અને પ્રત્યેક સમિતિ 6 સભ્યોની બનેલ હતી.
#18. નીચેના પૈકી કયું/ કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે?
#19. રૂદ્રદામન પહેલાના જૂનાગઢનાં શિલાલેખ અનુસાર નિચેના પૈકી કોણ એ ચંદ્રગુપ્ત મૌર્યનો brother-in-law હતો ?
#20. કલીંગના વિજય બાદ અશોકે કયા સ્થળે તેની રાજધાની બનાવી?
#21. મૌર્યકાલીન પ્રશાસનમાં નગરનું પ્રશાસન કરનારી સભાના પ્રમુખને ………… કહેવાતા.
#22. મૌર્ય કાળમાં પન્યાધ્યક્ષ ………. હતા.
#23. મૌર્ય વહીવટીતંત્રમાં મુખ્ય કર ઉઘરાવનાર કયા નામે ઓળખાતો હતો?
#24. ઉત્તરાધિકાર માટેની લડાઈમાં કયા મંત્રીએ અશોકને તેના ભાઈઓની વિરુદ્ધ મદદ કરી ?
#25. નીચેના પૈકી કયો/ કયાં અધિકારી/અધિકારીઓનો ઉલ્લેખ મૌર્ય શાસનમાં નથી મળતો ?
I. સમાહર્તા
II. સન્નિધાતા
III. કુમારમાન્ય
IV. અંતપાલ
#26. નીચેના પૈકી કયું / કાં વિધાન /વિધાનો પ્રાચીન ભારત ઉપર પર્શિયન અસરના સંદર્ભે છે ?
I બ્રાહ્મી લિપિની શરૂઆત
II ચંદ્રગુપ્ત મૌર્યની વાળ ધોવાની વિધિ
III અશોક સ્તંભો ઉપર સિંહની પ્રતિકૃતિ
#27. સેલ્યુસિડ રાજવંશ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. તે એક પ્રાચિન સામ્રાજ્ય હતું કે જેની સૌથી મોટી સીમાઓ યુરોપમાં થ્રેસથી ભારતના સીમાડા સુધી વિસ્તરેલી હતી.
2. સેલ્યુકસ દ્વારા શાસિત બેટ્રિયા એ આજનું અફઘાનિસ્તાન છે.
3. સેલ્યુસિડમૌર્ય યુદ્ધ પછી મૌર્ય સામ્રાજ્યની પડતી આવી અને ભારતીય ઉપખંડ ઉપર તેનું નિયંત્રણ ખોવાયું.
#28. મૌર્યકાલીન પ્રશાસનમાં રાજકોશનો કારભાર કરનાર _____ કહેવાતો.
#29. સમ્રાટ અશોક __________ બૌદ્ધ સંપ્રદાયનો અનુયાયી હતો.
#30. નીચેના વાક્યો તપાસો.
1. ‘અર્થશાસ્ત્ર’ની રચના કૌટિલ્ય/ચાણકય દ્વારા કરવામાં આવેલ હતી. આ ગ્રંથ મૌર્યકાળના રાજ્યનું સ્વરૂપ, રાજાના કર્તવ્યો વગેરે બાબતો પર પ્રકાશ પાડે છે.
2. મેગેસ્થેનિસ દ્વારા રચિત ‘ઈન્ડિકા’એ મૌર્ય શાસનના સિદ્ધાંતો, શાસક અધિકારીના કર્તવ્યો, નાગરિકોની ફરજ જેવી બાબતોની વિગતો દર્શાવે છે.
3. ‘મુદ્રા રાક્ષસ’ના લેખક વિશાખા દત્ત હતા, તે મૌર્ય ઈતિહાસ જણાવે છે.
#31. મૌર્યયુગના સમયમાં સમાજને સાત વર્ગમાં વહેંચ્યાનો ઉલ્લેખ……….માં છે ?
#32. મૌર્યકાલીન ભારત વિશે નીચે પૈકી કયું(યાં) સ્ત્રોત (તો) જાણકારી આપે છે ?
1. દીપવંશ
2. મહાવંશ
3. અર્થશાસ્ત્ર
4. મુદ્રારાક્ષસ
#33. અશોકના શાસનકાળ દરમિયાન સૌથી ઉચ્ચ વહીવટી અધિકારી…….. હતાં.
#34. મૌર્યોની મંત્રીપરિષદમાં કોષાધ્યક્ષ કોણ હતો ?
#35. મૌર્ય રાજવંશ વિશે નીચે આપેલાં વિધાનો પૈકી કયા વિધાનો સાચાં છે?
1. મૌર્ય વંશના સ્થાપક ચંદ્રગુપ્ત મૌર્ય પહેલા રાજવી હતાં કે જેઓએ મોટાભાગના ભારતને એક વહીવટીતંત્ર હેઠળ એકીકૃત કર્યું.
2. કૌટીલ્યએ ચંદ્રગુપ્ત મૌર્યને મગધ ક્ષેત્રના પાટલીપુત્ર ખાતેના શકિતશાળી નંદ વંશને ઉથલાવવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવી. 3. ચંદ્રગુપ્ત મૌર્યના પુત્ર બિન્દુસારે મધ્ય અને દક્ષિણ ભારતના પ્રદેશોમાં સામ્રાજ્યનો વિસ્તાર કર્યો.
4. છેલ્લા મૌર્ય રાજાની હત્યા તેમના સેનાપતિ (General in Chief) પુષ્યમિત્રએ કરી હતી, જેણે શૃંગ વંશ (Shunga Dynasty)ની સ્થાપના કરી હતી.
#36. ચંદ્રગુપ્ત મૌર્ય સાથે પરણાવેલી ગ્રીક કન્યા હેલન કોની પુત્ર હતી?
#37. નીચે આપેલાં વિધાનોમાંથી કયાં વિધાનો ખરાં છે.
1. એલેકઝાંડરે ઉત્તર-પશ્ચિમ ભારત ઉપર ઈ.સ. પૂર્વે 326-327 માં ચડાઈ કરી.
2. તેની લશ્કરી ચડાઈઓ વિશે લખનારા વિદ્વાનો તેની સાથે હતા.
3. મેગેસ્થેનિસનું ‘ઈન્ડિકા’ મૌર્યકાલીન ભારતનો મૂલ્યવાન ઐતિહાસિક સ્ત્રોત છે.
4. મેગેસ્થેનિસનું ‘ઈન્ડિકા’ પરવર્તી લેખકોનાં અવતરણો (અંશો)માં જ સચવાયું છે.
#38. અશોકના શિલાલેખો કઈ કઈ ભાષાઓમાં લખાયેલા છે?
#39. અર્થશાસ્ત્ર પ્રમાણે, ઉડકા—ભાગા કર શેનો હતો ?
#40. ‘પૃથ્વી કે જે વિદેશીઓ દ્વારા ત્રસ્ત થયેલ છે તે રક્ષણ અને આશ્રય માગે છે.” (“The earth long harassed by outlanders, now turned for protection and refuge”) આ વાકય કોણે કહ્યું ?
#41. નીચેનામાંથી ક્યું લખાણ મૌર્ય રાજતંત્રની વિગતવાર માહિતી આપે છે?
#42. મૌર્ય સ્થાપત્ય કોનાથી પ્રભાવિત છે ?
#43. ઈજીપ્તના રાજા ટૉલ્મી II ફીલાડેલફસ દ્વારા બિંદુસાર દરબારમાં મોકલાયેલા રાજદૂતનું નામ ……….
#44. કયા મૌર્ય રાજા જૈન સન્યાસી બન્યા અને શ્રવણ બેલગોલા, મૈસૂર ખાતે મૃત્યુ સુધી ઉપવાસ કર્યા
#45. મોર્ય વંશના કયા રાજા “પ્રિયદર્શી” રાજા તરીકે જાણીતાં છે ?
#46. જૂનાગઢ ખાતે અશોકનો શિલાલેખ સૌપ્રથમ કોણે શોધ્યો હતો ?
Results
👉 Click here to get subject-wise previous year questions for UPSC and GPSC.
👉 UPSC અને GPSC માટે વિષયવાર પાછલા વર્ષના પ્રશ્નો મેળવવા માટે અહીં ક્લિક કરો.
👉 If you want to read Daily Current Affairs in Gujarati , then click here
👉 જો તમે દરરોજના ગુજરાતી કરંટ અફેર્સ વાંચવા માટે અહીં ક્લિક કરો
👉 If you want to practice Daily Current Affairs MCQs Gujarati , then click here
👉 જો તમે દરરોજ ના ગુજરાતી કરંટ અફેર્સનો MCQ સાથે અભ્યાસ કરવા માંગતા હો, તો અહીં ક્લિક કરો
[Prepare with confidence at Praajasv Foundation – Best GPSC Coaching in Gujarat for complete guidance.]
[સંપૂર્ણ માર્ગદર્શન માટે પ્રાજસ્વ ફાઉન્ડેશન – ગુજરાતમાં શ્રેષ્ઠ GPSC કોચિંગ સાથે તૈયારી કરો.]
[Secure your dream career with Best IAS Coaching in Gujarat at Praajasv Foundation.]
[તમારું સપનાનું કરિયર સુરક્ષિત બનાવો પ્રાજસ્વ ફાઉન્ડેશન – ગુજરાતમાં શ્રેષ્ઠ IAS કોચિંગ સાથે.]


