GPSC Current Affairs MCQs 24 February 2026

GPSC Current Affairs MCQs 24 February 2026
ભારતમાં દર વર્ષે ૨૪ ફેબ્રુઆરીએ ‘કેન્દ્રીય આબકારી દિવસ’ કોની યાદમાં ઉજવવામાં આવે છે?
- GST ના અમલીકરણની યાદમાં
- સેન્ટ્રલ એક્સાઈઝ એન્ડ સોલ્ટ એક્ટ, ૧૯૪૪ પસાર થવાની યાદમાં
- નાણા મંત્રાલયની સ્થાપનાની યાદમાં
- સીમા શુલ્ક બોર્ડ (CBIC) ની રચનાની યાદમાં
વર્લ્ડ ઓશન સાયન્સ કોંગ્રેસ 2026′ ની ચોથી આવૃત્તિનું આયોજન કયા શહેરમાં કરવામાં આવ્યું છે?
- કોચી
- વિશાખાપટ્ટનમ
- ચેન્નાઈ
- પણજી
ભારત સરકારના કયા મંત્રાલય દ્વારા આતંકવાદ વિરોધી નવી નીતિ “પ્રહાર” રજૂ કરવામાં આવી છે?
- સંરક્ષણ મંત્રાલય
- વિદેશ મંત્રાલય
- ગૃહ મંત્રાલય
- વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય
મહારાષ્ટ્રના કયા ગામને ફેબ્રુઆરી ૨૦૨૬ માં ‘જાતિમુક્ત ગામ’ જાહેર કરવામાં આવ્યું છે?
- અહિલ્યાનગર
- સૌંડલા
- રલેગણ સિદ્ધિ
- હિવરે બજાર
AIMA દ્વારા વર્ષ ૨૦૨૬ માટે ‘બિઝનેસ લીડર ઓફ ધ યર’ તરીકે કોનું સન્માન કરવામાં આવ્યું છે?
- કરણ અદાણી
- સુનિલ ભારતી મિત્તલ
- ગૌતમ અદાણી
- સંજય કિર્લોસ્કર
પેંગોલિનના શરીર પર જોવા મળતા ભીંગડા કયા પદાર્થના બનેલા હોય છે?
- કેલ્શિયમ
- કેરાટિન
- આયર્ન
- ફોસ્ફરસ
૨૦૨૬ વિન્ટર ઓલિમ્પિક્સમાં કઈ નવી રમત (Sport) નું ડેબ્યૂ (પ્રથમ પ્રવેશ) થયું છે?
- સ્કી પર્વતારોહણ (Ski Mountaineering)
- આઈસ હોકી
- ફિગર સ્કેટિંગ
- લુગ (Luge)
Attempt the Quiz to Check Your Answers | 24 February 2026 Current Affairs
GPSC Current Affairs MCQs 24 February 2026 માટે હવે પ્રેક્ટિસ કરવાનો સમય આવી ગયો છે. આ પ્રશ્નો મુખ્યત્વે Current National Issues, International Relations, Economy, Science & Tech અને Environment જેવા વિષયો પર આધારિત છે. હવે નીચેના ટેસ્ટમાં ભાગ લો, તમારી તૈયારી ચકાસો અને આ ટેસ્ટમાં તમને જવાબો તથા પરિણામ તરત જ મળશે.




