GPSC Current Affairs MCQs 2 February 2026

GPSC Current Affairs MCQs 2 February 2026

તાજેતરમાં કઈ રાજ્ય સરકાર તુલુભાષાને રાજ્યની બીજી સત્તાવાર ભાષા જાહેર કરવા પર વિચાર કરી રહી છે?

  1. કેરળ
  2. તમિલનાડુ
  3. કર્ણાટક
  4. આંધ્રપ્રદેશ

બંધારણના કયા અનુચ્છેદ હેઠળ રાજ્યની વિધાનસભા કોઈપણ ભાષાને સત્તાવાર ભાષા તરીકે સ્વીકારી શકે છે?

  1. અનુચ્છેદ 343
  2. અનુચ્છેદ 345
  3. અનુચ્છેદ 351
  4. અનુચ્છેદ 360

તુલુ ભાષાની પ્રાચીન લિપિનું નામ શું છે?

  1. બ્રાહ્મી
  2. કદંબ
  3. તિગલારી (Tigalari)
  4. ગ્રંથ લિપિ

નીતિ આયોગ દ્વારા શરૂ કરવામાં આવેલ સંપૂર્ણતા અભિયાન 2.0′ નો સમયગાળો કયો છે?

  1. 1 જાન્યુઆરી થી 31 માર્ચ 2026
  2. 15 ઓગસ્ટ થી 2 ઓક્ટોબર 2025
  3. 28 જાન્યુઆરી થી 14 એપ્રિલ 2026
  4. 1 એપ્રિલ થી 30 જૂન 2026

સંપૂર્ણતા અભિયાન 2.0′ હેઠળ બ્લોક સ્તરે કયા ક્ષેત્રમાં પશુ રસીકરણનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે?

  1. બ્રુસેલોસિસ
  2. ફૂટ એન્ડ માઉથ (ખરી-મોવાસા)
  3. એન્થ્રેક્સ
  4. લમ્પી સ્કીન ડિસીઝ

ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ (GII) 2025′ માં ભારત કયા ક્રમે પહોંચ્યું છે?

  1. 66મા
  2. 40મા
  3. 38મા
  4. 52મા

ભારતની પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ‘ (PLI) યોજના હેઠળ કેટલા મહત્વના ક્ષેત્રોનો સમાવેશ કરવામાં આવ્યો છે?

  1. 10
  2. 12
  3. 14
  4. 20

૨૦૨૪ના આંકડા મુજબ પેટન્ટ‘ (Patent) ફાઇલ કરવામાં ભારત વિશ્વમાં કયો ક્રમ ધરાવે છે?

  1. ચોથો
  2. છઠ્ઠો
  3. સાતમો
  4. દસમો

ગુજરાતમાં ૩૩ વર્ષ બાદ કયા ફોરેસ્ટ કોરિડોરમાં વાઘ (Tiger) જોવા મળતા ગુજરાતે ફરીથી વાઘ ધરાવતા રાજ્યનો દરજ્જો મેળવ્યો છે?

  1. ગીર-બરડા કોરિડોર
  2. રતનમહાલ-જાંબુઘોડા કોરિડોર
  3. જેસોર-બાલારામ કોરિડોર
  4. ડાંગ-વાસંદા કોરિડોર

રતનમહાલ વન્યજીવ અભયારણ્ય મુખ્યત્વે કયા પ્રાણીની સૌથી વધુ વસ્તી માટે જાણીતું છે?

  1. વાઘ
  2. દીપડો
  3. રીંછ
  4. કાળિયાર

Attempt the Quiz to Check Your Answers | 2 February 2026 Current Affairs

GPSC Current Affairs MCQs 2 February 2026 માટે હવે પ્રેક્ટિસ કરવાનો સમય આવી ગયો છે. આ પ્રશ્નો મુખ્યત્વે Current National Issues, International Relations, Economy, Science & Tech અને Environment જેવા વિષયો પર આધારિત છે. હવે નીચેના ટેસ્ટમાં ભાગ લો, તમારી તૈયારી ચકાસો અને આ ટેસ્ટમાં તમને જવાબો તથા પરિણામ તરત જ મળશે.

 
QUIZ START

#1. તાજેતરમાં કઈ રાજ્ય સરકાર ‘તુલુ’ ભાષાને રાજ્યની બીજી સત્તાવાર ભાષા જાહેર કરવા પર વિચાર કરી રહી છે?

#2. બંધારણના કયા અનુચ્છેદ હેઠળ રાજ્યની વિધાનસભા કોઈપણ ભાષાને સત્તાવાર ભાષા તરીકે સ્વીકારી શકે છે?

#3. તુલુ ભાષાની પ્રાચીન લિપિનું નામ શું છે?

#4. નીતિ આયોગ દ્વારા શરૂ કરવામાં આવેલ ‘સંપૂર્ણતા અભિયાન 2.0’ નો સમયગાળો કયો છે?

#5. ‘સંપૂર્ણતા અભિયાન 2.0’ હેઠળ બ્લોક સ્તરે કયા ક્ષેત્રમાં પશુ રસીકરણનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે?

#6. ‘ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ (GII) 2025’ માં ભારત કયા ક્રમે પહોંચ્યું છે?

#7. ભારતની ‘પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ’ (PLI) યોજના હેઠળ કેટલા મહત્વના ક્ષેત્રોનો સમાવેશ કરવામાં આવ્યો છે?

#8. ૨૦૨૪ના આંકડા મુજબ ‘પેટન્ટ’ (Patent) ફાઇલ કરવામાં ભારત વિશ્વમાં કયો ક્રમ ધરાવે છે?

#9. ગુજરાતમાં ૩૩ વર્ષ બાદ કયા ફોરેસ્ટ કોરિડોરમાં વાઘ (Tiger) જોવા મળતા ગુજરાતે ફરીથી ‘વાઘ ધરાવતા રાજ્ય’નો દરજ્જો મેળવ્યો છે?

#10. રતનમહાલ વન્યજીવ અભયારણ્ય મુખ્યત્વે કયા પ્રાણીની સૌથી વધુ વસ્તી માટે જાણીતું છે?

Previous
Finish

Results


Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top