GPSC Current Affairs MCQs 30January 2026

GPSC Current Affairs MCQs 30 January 2026

ભારતમાં દર વર્ષે ૩૦ જાન્યુઆરીને શહીદ દિવસતરીકે શા માટે ઉજવવામાં આવે છે?

  1. ભગત સિંહની પુણ્યતિથિ નિમિત્તે
  2. મહાત્મા ગાંધીના બલિદાનને યાદ કરવા માટે
  3. આઝાદીની પ્રથમ લડતની યાદમાં
  4. લાલ બહાદુર શાસ્ત્રીના સન્માનમાં

ભારતે કયા વર્ષના યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાટે મેઘાલયના લિવિંગ રુટ બ્રિજને નામાંકિત કર્યા છે?

  1. 2024-25
  2. 2025-26
  3. 2026-27
  4. 2027-28

PFRDA દ્વારા રચાયેલી SAARG સમિતિનું મુખ્ય કાર્ય શું છે?

  1. A શેરબજારના જોખમોનું નિયમન કરવું.
  2. NPS હેઠળ રોકાણ માળખાની સમીક્ષા અને આધુનિકીકરણ કરવું
  3. કૃષિ વીમા દરો નક્કી કરવા
  4. બેંકિંગ વ્યવસ્થામાં સુધારો કરવો

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મહેમાનોની ઓળખ ચકાસવા માટે કયા સોફ્ટવેરને આધાર (UIDAI) સાથે એકીકૃત કરવામાં આવ્યું છે?

  1. SARATHI
  2. PATHIK
  3. GATI
  4. RAKSHAK

ગૂગલ ડીપમાઇન્ડ (Google DeepMind) દ્વારા ડીએનએ પરિવર્તનની આગાહી કરવા માટે કયું નવું AI ટૂલ લોન્ચ કરવામાં આવ્યું છે?

  1. A AlphaGenome
  2. AlphaFold
  3. BioGPT
  4. GeneSmart

તાજેતરમાં પંચાયતી રાજ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવેલ પંચમ‘ (PANCHAM) ડિજિટલ ચેટબોટ કયા પ્લેટફોર્મ પર આધારિત છે?

  1. Facebook Messenger
  2. Telegram
  3. WhatsApp
  4. X (Twitter)

Attempt the Quiz to Check Your Answers | 30 January 2026 Current Affairs

GPSC Current Affairs MCQs 30 January 2026 માટે હવે પ્રેક્ટિસ કરવાનો સમય આવી ગયો છે. આ પ્રશ્નો મુખ્યત્વે Current National Issues, International Relations, Economy, Science & Tech અને Environment જેવા વિષયો પર આધારિત છે. હવે નીચેના ટેસ્ટમાં ભાગ લો, તમારી તૈયારી ચકાસો અને આ ટેસ્ટમાં તમને જવાબો તથા પરિણામ તરત જ મળશે.

 
QUIZ START

#1. ભારતમાં દર વર્ષે ૩૦ જાન્યુઆરીને ‘શહીદ દિવસ’ તરીકે શા માટે ઉજવવામાં આવે છે?

#2. ભારતે કયા વર્ષના ‘યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ લિસ્ટ’ માટે મેઘાલયના ‘લિવિંગ રુટ બ્રિજ’ને નામાંકિત કર્યા છે?

#3. PFRDA દ્વારા રચાયેલી SAARG સમિતિનું મુખ્ય કાર્ય શું છે?

#4. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મહેમાનોની ઓળખ ચકાસવા માટે કયા સોફ્ટવેરને આધાર (UIDAI) સાથે એકીકૃત કરવામાં આવ્યું છે?

#5. ગૂગલ ડીપમાઇન્ડ (Google DeepMind) દ્વારા ડીએનએ પરિવર્તનની આગાહી કરવા માટે કયું નવું AI ટૂલ લોન્ચ કરવામાં આવ્યું છે?

#6. તાજેતરમાં પંચાયતી રાજ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવેલ ‘પંચમ’ (PANCHAM) ડિજિટલ ચેટબોટ કયા પ્લેટફોર્મ પર આધારિત છે?

Previous
Finish

Results


Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top