GPSC Current Affairs MCQs 19 January 2026

GPSC Current Affairs MCQs 19 January 2026
સમ્ક્કા–સરલમ્મા જાતરા મુખ્યત્વે કયા રાજ્યમાં ઉજવાય છે?
- ઓડિશા
- છત્તીસગઢ
- તેલંગાણા
- આંધ્ર પ્રદેશ
સેન્ટ્રલ વિજિલન્સ કમિશન કયા કાયદા હેઠળ વૈધાનિક સંસ્થા તરીકે સ્થાપિત થયું?
- RTI એક્ટ, 2005
- લોકપાલ એક્ટ, 2013
- CVC એક્ટ, 2003
- પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ, 1988
કાશી તમિલ સંગમનો મુખ્ય ઉદ્દેશ શું છે?
- વેપાર સંબંધો મજબૂત કરવું
- ભાષાકીય અને સાંસ્કૃતિક એકતા પ્રોત્સાહિત કરવી
- ધાર્મિક પ્રવાસન વધારવું
- કૃષિ સંશોધનને પ્રોત્સાહન આપવું
વિશ્વનો સૌથી મોટો ગ્રીન એમોનિયા પ્રોજેક્ટ કયા રાજ્યમાં સ્થાપિત થવાનો છે?
- તમિલનાડુ
- ગુજરાત
- ઓડિશા
- આંધ્ર પ્રદેશ
ગ્રીન એમોનિયાનું કયું ઉપયોગ સાચું છે?
- પરંપરાગત પેટ્રોલિયમ બળતણ
- સ્વચ્છ શિપિંગ બળતણ
- માત્ર ઘરેલુ રસોઈ
- ન્યુક્લિયર ઈંધણ
સિમલિપાલ ટાઇગર રિઝર્વ કઈ વિશેષતા માટે જાણીતું છે?
- સફેદ વાઘ
- મેલાનિસ્ટિક (કાળા) વાઘ
- સોનારી વાઘ
- બરફીલા વાઘ
ગૂગલના પ્રોજેક્ટ સનકેચરનો મુખ્ય ઉદ્દેશ શું છે?
- જમીન પર ડેટા સેન્ટર વધારવા
- AI ડેટા સેન્ટરો અવકાશમાં સ્થાપિત કરવું
- મોબાઇલ નેટવર્ક વિસ્તરણ
- GPS સિસ્ટમ સુધારણા
Attempt the Quiz to Check Your Answers | 19 January 2026 Current Affairs
GPSC Current Affairs MCQs 19 January 2026 માટે હવે પ્રેક્ટિસ કરવાનો સમય આવી ગયો છે. આ પ્રશ્નો મુખ્યત્વે Current National Issues, International Relations, Economy, Science & Tech અને Environment જેવા વિષયો પર આધારિત છે. હવે નીચેના ટેસ્ટમાં ભાગ લો, તમારી તૈયારી ચકાસો અને આ ટેસ્ટમાં તમને જવાબો તથા પરિણામ તરત જ મળશે.




