GPSC Current Affairs MCQs 25 December 2025

GPSC Current Affairs MCQs 25 December 2025

પા પા પાગલી (બાળકોનું પહેલું પગલું)” યોજના વિશે નીચેના પૈકી કયું સાચું છે?

  1. આ યોજના 6–10 વર્ષના બાળકો માટે છે
  2. આ માત્ર પોષણ પર કેન્દ્રિત યોજના છે
  3. રમત-આધારિત પૂર્વશાળા શિક્ષણ પર આધારિત છે
  4. ખાનગી શાળાઓમાં અમલમાં મૂકાય છે

ગુજરાતે માર્ચ 2027 સુધીમાં કેટલા રહેણાંક રૂફટોપ સોલાર સિસ્ટમ્સ ઇન્સ્ટોલ કરવાનો લક્ષ્ય રાખ્યો છે?

  1. 5 લાખ
  2. 8 લાખ
  3. 10 લાખ
  4. 12 લાખ

સુબાનસિરી લોઅર હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ કયા રાજ્યો સાથે સંકળાયેલો છે?

  1. સિક્કિમ અને પશ્ચિમ બંગાળ
  2. અરુણાચલ પ્રદેશ અને આસામ
  3. મેઘાલય અને મણિપુર
  4. નાગાલેન્ડ અને મિઝોરમ

IIT દિલ્હીએ વિકસાવેલ AILA શું છે?

  1. ભાષાંતર માટેનું AI ટૂલ
  2. આરોગ્ય નિદાન સિસ્ટમ
  3. AI આધારિત લેબ આસિસ્ટન્ટ
  4. સાયબર સુરક્ષા સોફ્ટવેર

પોલિમર બેંકનોટ અપનાવવાનો મુખ્ય હેતુ કયો છે?

  1. ચલણનું વજન ઘટાડવું
  2. છાપકામ ખર્ચ વધારવો
  3. ટકાઉપણું અને નકલી રોકથામ
  4. ચલણનું કદ મોટું કરવું

ભારતે અગાઉ કયા દેશ સાથે બ્રહ્મોસ મિસાઇલ નિકાસ માટે કરાર કર્યો હતો?

  1. વિયેતનામ
  2. ઇન્ડોનેશિયા
  3. મલેશિયા
  4. ફિલિપાઇન્સ

ભારત–ન્યુઝીલેન્ડ FTA હેઠળ ભારતીય નિકાસ પર કેટલા ટકા ડ્યુટી નાબૂદ થશે?

  1. 50%
  2. 75%
  3. 90%
  4. 100%

 “40 અંડર 40 લોયર એવોર્ડ 2025” કોને મળ્યો?

  1. પ્રશાંત ભૂષણ
  2. શુભમ અવસ્થી
  3. અભિષેક મનુ સિંઘવી
  4. હર્ષ મલ્હોત્રા

Attempt the Quiz to Check Your Answers | 25 December 2025 Current Affairs

GPSC Current Affairs MCQs 25 December 2025 માટે હવે પ્રેક્ટિસ કરવાનો સમય આવી ગયો છે. આ પ્રશ્નો મુખ્યત્વે Current National Issues, International Relations, Economy, Science & Tech અને Environment જેવા વિષયો પર આધારિત છે. હવે નીચેના ટેસ્ટમાં ભાગ લો, તમારી તૈયારી ચકાસો અને આ ટેસ્ટમાં તમને જવાબો તથા પરિણામ તરત જ મળશે.

 
QUIZ START

#1. પા પા પાગલી (બાળકોનું પહેલું પગલું)” યોજના વિશે નીચેના પૈકી કયું સાચું છે?

#2. ગુજરાતે માર્ચ 2027 સુધીમાં કેટલા રહેણાંક રૂફટોપ સોલાર સિસ્ટમ્સ ઇન્સ્ટોલ કરવાનો લક્ષ્ય રાખ્યો છે?

#3. સુબાનસિરી લોઅર હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ કયા રાજ્યો સાથે સંકળાયેલો છે?

#4. IIT દિલ્હીએ વિકસાવેલ AILA શું છે?

#5. પોલિમર બેંકનોટ અપનાવવાનો મુખ્ય હેતુ કયો છે?

#6. ભારતે અગાઉ કયા દેશ સાથે બ્રહ્મોસ મિસાઇલ નિકાસ માટે કરાર કર્યો હતો?

#7. ભારત–ન્યુઝીલેન્ડ FTA હેઠળ ભારતીય નિકાસ પર કેટલા ટકા ડ્યુટી નાબૂદ થશે?

#8. “40 અંડર 40 લોયર એવોર્ડ 2025” કોને મળ્યો?

Previous
Finish

Results


Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top