GPSC Current Affairs MCQs 23 December 2025

GPSC Current Affairs MCQs 23 December 2025

કાશ્મીરનું ‘ચિલ્લાઈ કલાન’ સામાન્ય રીતે કઈ અવધિ દરમિયાન રહે છે?

  1. 1 ડિસેમ્બર – 10 જાન્યુઆરી
  2. 15 ડિસેમ્બર – 25 જાન્યુઆરી
  3. 21 ડિસેમ્બર – 30 જાન્યુઆરી
  4. 1 જાન્યુઆરી – 9 ફેબ્રુઆરી

વીમા ક્ષેત્રમાં તાજેતરના સુધારા મુજબ મહત્તમ FDI મર્યાદા કેટલી કરવામાં આવી છે?

  1. 49%
  2. 51%
  3. 74%
  4. 100%

સ્મૃતિ મંધાનાએ મહિલા T20I ક્રિકેટમાં કયો ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો?

  1. 3000 રન બનાવનાર પ્રથમ ભારતીય
  2. 4000 રન બનાવનાર પ્રથમ એશિયન
  3. 5000 રન બનાવનાર પ્રથમ મહિલા
  4. સતત 10 અર્ધશતક

ગગનયાન ક્રૂ મોડ્યુલની ડિલેરેશન સિસ્ટમના પરીક્ષણો ક્યાં યોજાયા હતા?

  1. શ્રીહરિકોટા
  2. બેંગલુરુ
  3. ચંદીગઢ
  4. થિરુવનંતપુરમ

પ્રથમ SAFF મહિલા ક્લબ ચેમ્પિયનશિપ 2025 નો ખિતાબ કઈ ટીમે જીત્યો?

  1. ગોકુલમ કેરળ
  2. APF નેપાળ
  3. ઈસ્ટ બંગાળ FC
  4. બાંગ્લાદેશ FC

જેમ્સ વેબે શોધેલો લીંબુ જેવો એક્ઝોપ્લેનેટ કયા  તારાની પરિક્રમા કરે છે?

  1. રેડ જાયન્ટ
  2. વ્હાઇટ ડ્વાર્ફ
  3. પલ્સર
  4. ન્યુટ્રોન સ્ટાર

આસામમાં સ્થાપિત થનાર નવા ખાતર પ્લાન્ટની વાર્ષિક યુરિયા ઉત્પાદન ક્ષમતા કેટલી છે?

  1. 0.75 મિલિયન MT
  2. 1.00 મિલિયન MT
  3. 1.27 મિલિયન MT
  4. 2.00 મિલિયન MT

PNS ખૈબર કયા દેશના સહયોગથી બનાવવામાં આવ્યું છે?

  1. ચીન
  2. તુર્કી
  3. રશિયા
  4. ઇટાલી

 કાશીવાઝાકી-કારિવા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ કયા દેશમાં આવેલું છે?

  1. દક્ષિણ કોરિયા
  2. ચીન
  3. જાપાન
  4. તાઇવાન

Attempt the Quiz to Check Your Answers | 23 December 2025 Current Affairs

GPSC Current Affairs MCQs 23 December 2025 માટે હવે પ્રેક્ટિસ કરવાનો સમય આવી ગયો છે. આ પ્રશ્નો મુખ્યત્વે Current National Issues, International Relations, Economy, Science & Tech અને Environment જેવા વિષયો પર આધારિત છે. હવે નીચેના ટેસ્ટમાં ભાગ લો, તમારી તૈયારી ચકાસો અને આ ટેસ્ટમાં તમને જવાબો તથા પરિણામ તરત જ મળશે.

 
QUIZ START

#1. કાશ્મીરનું ‘ચિલ્લાઈ કલાન’ સામાન્ય રીતે કઈ અવધિ દરમિયાન રહે છે?

#2. વીમા ક્ષેત્રમાં તાજેતરના સુધારા મુજબ મહત્તમ FDI મર્યાદા કેટલી કરવામાં આવી છે?

#3. સ્મૃતિ મંધાનાએ મહિલા T20I ક્રિકેટમાં કયો ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો?

#4. ગગનયાન ક્રૂ મોડ્યુલની ડિલેરેશન સિસ્ટમના પરીક્ષણો ક્યાં યોજાયા હતા?

#5. પ્રથમ SAFF મહિલા ક્લબ ચેમ્પિયનશિપ 2025 નો ખિતાબ કઈ ટીમે જીત્યો?

#6. જેમ્સ વેબે શોધેલો લીંબુ જેવો એક્ઝોપ્લેનેટ કયા તારાની પરિક્રમા કરે છે?

#7. આસામમાં સ્થાપિત થનાર નવા ખાતર પ્લાન્ટની વાર્ષિક યુરિયા ઉત્પાદન ક્ષમતા કેટલી છે?

#8. PNS ખૈબર કયા દેશના સહયોગથી બનાવવામાં આવ્યું છે?

#9. કાશીવાઝાકી-કારિવા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ કયા દેશમાં આવેલું છે?

Previous
Finish

Results


Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top