GPSC Waves and sounds MCQs (તરંગો અને ઘ્વનિ) | General Science GCERT MCQs

Attempt the Quiz to Check Your Answers | Waves and sounds GPSC MCQs
General Science GCERT MCQs – Waves and sounds MCQs માટે પ્રેક્ટિસ ટેસ્ટ
આ ટેસ્ટ તરંગો અને ધ્વનિના મૂળભૂત ખ્યાલો, તેમના લક્ષણો અને દૈનિક જીવનમાં થતા ઉપયોગો પર આધારિત છે. પ્રશ્નો GCERT મુજબ તૈયાર કરાયેલાં હોવાથી GPSC પરીક્ષાના સામાન્ય વિજ્ઞાન વિભાગ માટે ખાસ ઉપયોગી રહેશે. નીચે આપેલા ટેસ્ટ દ્વારા તમે તરંગો અને ધ્વનિની મુખ્ય બાબતોને વધુ સારી રીતે સમજી શકશો.
#1. રિકટર સ્કેલ ……………… ની તીવ્રતા માપવાનો એકમ છે?
#2. સામુદ્રિકશાસ્ત્રના અભયાસ માટે કઇ પદ્ઘતિનો ઉપયોગ થાય છે ?
#3. સમુદ્રની ઉંડાઇ માપવા માટે કયું સાઘન વપરાય છે?
#4. અવાજની ગતિ નીચેના કયા માઘ્યમમાં સૌથી વઘુ હોય છે?
#5. એક્ષ-રેની તરંગ લંબાઇ કયા ક્રમની છે?
#6. ડેસિબલ (Decibel) એ શાનું એકમ છે?
#7. માનવ કાન માટે શ્રાવ્ય આવૃત્તિનો વિસ્તાર (audible frequencies) ………….. છે.
#8. ઘરતીકંપના તરંગો કેવા પ્રકારના હોય છે?
#9. The recommended maximum noise level of human beings.
#10. નીચેનામાંથી કયા એકમો ઘ્વનીની ગતિ સૌથી વઘુ હોય છે?
#11. નીચેનામાંથી કયું વિઘાન સાચુ નથી?
#12. એક ટીવી સેટને ચલાવવા માટે નીચેનામાંથી કયા ટીવી રિમોટ નિયંત્રણ એકમ દ્વારા ઉપયોગ કરવામાં આવે છે ?
#13. ઘાતુના બ્લોકમાં રહેલી તિરાડો તથા અન્ય ખામીઓ શોઘવામાં …………….. ઘ્વનિનો ઉપ્યોગ થાય છે?
#14. સૂકી હવામાં શૂન્ય ડીગ્રી (0o) તાપમાને અવાજની ગતિ જણાવો.
#15. “Evolved Laser Interferomenter Space Antenna (eLISA)” પ્રોજેકટનો હેતુ શું છે?
#16. માનવ શરીરમાં રોગને શોઘવા માટે, હવાઇ મથકો પર સામાનને સ્કેન કરવા માટે તથા ચિત્ર ઓરિજનલ છે કે નહિ તે જાણવા માટે ………… તરંગોનો ઉપયોગ થાય છે?
#17. ઘ્વનિના સંબંઘમાં યોગ્ય વિકલ્પ પસંદ કરો.
(i) તાપમાન વઘતા ઘ્વનિની ગતિ વઘે છે.
(ii) દબાણનો ઘ્વનિ પર કોઇ પ્રભાવ નથી પડતો.
#18. સબસોનિક અને સુપરસોનિક શબ્દો શેના માટે વપરાય છે?
#19. ચંદ્રની સપાટી પર અવકાશયાત્રી તેના સહયાત્રીને સાંભળી શકતો નથી, કારણ કે………….
#20. ઘ્વનિની તીવ્રતા માપવાનું યંત્ર …………..
#21. ટેલિફોનના શોઘકનું નામ શું છે?
#22. હવામાં ધ્વનિનો વેગ કેટલો હોય છે?
#23. જો કોઈ તરંગની તરંગલંબાઈ 25 am હોય અને આવૃત્તિ 40 Hz હોય તો તરંગનો વેગ ……… S-1 હશે.
#24. ચામાચીડિયું કેવા પ્રકારનો અવાજ ઉત્પન્ન કરે છે?
#25. 1 હર્ટ્ઝ = …………………..
#26. CERN શું છે?
#27. રડારનો ઉપયોગ શા માટે થાય છે?
#28. સબસોનિક અને સુપરસોનિક શબ્દો શેના માટે વપરાય છે?
#29. મનુષ્ય માટે અશ્રાવ્ય ધ્વનિની આવૃત્તિ કેટલી હોય છે?
#30. નીચે આપેલ વાકયો પર વિચારણા કરો.
1. પ્રત્યેક દોલનની ગતિ આવર્ત ગતિ હોય છે.
2. પરિપત્ર ગતિ (Circular) દોલન ગતિ હોય છે.
3. પ્રત્યેક આવર્ત ગતિ દોલન ગતિ હોય છે.
ઉપર્યુકત કથનમાંથી અયોગ્ય કથન જણાવો.
#31. યોગ્ય જોડ શોધો.
1. સ્ટીમ એન્જિનમાં પિસ્ટન આગળ પાછળ ખસે – દોલ
2. દીવાલ ઘડિયાળ લોલક – સરળ રેખિય ગતિ
3. સંગીત વાદ્યના તાર – કંપન
ઉપરોકત જોડીમાંથી કઈ જોડી યોગ્ય છે.
#32. સાદા લોલકના સમયગાળાને લગતા આપેલ વિધાનો ધ્યાનમાં લો.
1. લોલકની લંબાઈ વધે તેમ આવર્તકાળ વધે.
2. ગુરૂત્વાકર્ષણ પ્રવેગ પર નિર્ભર નથી
3. લોલકના સમૂહ, આકાર અને સામગ્રી પર આધાર રાખે છે.
4. લોલકના કંપન વિસ્તાર પર આધાર રાખે છે. ઉપરોકત કથનમાંથી યોગ્ય કથન જણાવો.
#33. આપેલ ઘટનાઓમાંથી કઈ કઈ ઘટનાને કારણે કંપનીની સ્થિતિ ઉત્પન્ન થાય છે ?
1. પુલ પરથી પસાર થતાં સૈનિકોના પગલાઓનો અવાજ
2. ભુકંપના તરંગોનું આવર્તન ઈમારતોની કુદરતી નજીક છે.
#34. આપેલ કથન પર વિચારણા કરો.
1. તરંગ એક એવું વિક્ષોભ છે જે એ સ્થાનથી બીજા સ્થાન સુધી દ્રવ્ય વગર ગતિ કરે છે.
2. તરંગ દ્વારા એક બિંદુથી બીજા બિંદુ સુધી ઊર્જા વહન થતી નથી.
3. પાણીમાં ઉત્પન્ન થતા તરંગો વિદ્યુત ચુંબકીય તરંગો હોતા નથી.
ઉપરોકત કથનમાંથી સાચા કથન જણાવો.
#35. વિદ્યુત ચુંબકીય તરંગોનો વેગ કેટલો હોય છે ?
#36. C.T. સ્કેનરના ઉપયોગમાં લેવામાં આવે છે.
#37. નીચે દર્શાવેલ કથનો પર વિચારણા કરો.
1. વિદ્યુત ચુંબકીય તરંગોના વહન માટે કેટલાક ભૌતિક માધ્યમની જરૂર પડે છે.
2. રેડિયો તરંગ વિદ્યુત ચુંબકીય તરંગો નથી.
3. ઈન્ફ્રારેડ તરંગોનો ઉપયોગ ટીવી, વિડિયો જેવી હોમ સિસ્ટમમાં થાય છે.
4. સાપ ઈન્ફ્રારેડ તરંગો શોધી શકે છે.
ઉપરોકત વિધાનમાંથી સાચા વિધાન જણાવો.
#38. આપેલ યાદી – । અને યાદી – II માંથી યોગ્ય જોડ પસંદ કરો.
યાદી – 1 યાદી –II
(વિદ્યુત ચુંબકીય તરંગો) (ઉપયોગો)
a. પ્રકાશ તરંગો 1. કેન્સરના કોષોનો નાશ કરે છે.
b. આલ્ટ્રા વાયોલેટ 2. વાહનોની ઝડપ નક્કી તરંગો કરવા
c. એકસ–રે 3. આંખની શસ્ત્રીક્રિયામાં
d. માઈક્રોવેવ્સ 4. વસ્તુઓ જોવામાં.
#39. માઈક્રોવેવ ઓવનની વિશેષતાઓ વિશે યોગ્ય કથન પર વિચારના કરો.
1. માઈક્રોવેવ ઓવનમાં સૂક્ષ્મ તરંગોનો ઉપયોગ કરવામાં આવે છે.
2. ઓવનમાં માત્ર ચિનાઈ માટીના વાસણોનો ઉપયોગ જ થઈ શકે છે.
3. માઈક્રોવેવ ઓવનમાં ધાતુના વાસણોનો ઉપયોગ પણ લાભકારી હોય છે.
ઉપરોકત કથનોમાંથી યોગ્ય કથન પસંદ કરો.
#40. નીચેનામાંથી કયાં યાંત્રિક તરંગો છે ?
#41. નીચેનામાંથી કયું રેખાંશ તરંગોનું ઉદાહરણ છે ?
#42. ધ્વનિ તરંગો જે…….
#43. હેનરિક સુડોલ્ફ હર્ટઝ દ્વારા નીચેનામાંથી કઈ શોધ કરવામાં આવી હતી ?
1. પ્રયોગો દ્વારા વિદ્યુત ચુંબકીય સિદ્ધાંતોની પ્રાપ્તિ 2. રેડિયો અને ટી.વી. ના વિકાસનો પાયો
3. ફોટો ઈલેકટ્રિક અસરની શોધ.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.
#44. આપેલ કથનો પર વિચારણા કરો. / આપેલ વિધાનો ધ્યાનમાં લો.
1. અવાજની જાડાઈ અથવા પાતળાઈ/પાતળીતા તેની તીવ્રતા દ્વારા નક્કી કરવામાં આવે છે.
2. અવાજની ગુણવત્તા દ્વારા, સમાન પીચ અને ઉચ્ચ અવાજ આમ બે અવાજો અલગ કરી શકાય છે.
3. પ્રબળતા એ અવાજ પ્રત્યે કાનની સંવેદનશીલતાનું માપ છે.
ઉપરોકતમાંથી કયું વિધાન સાચું છે ?
#45. આપેલ જોડી ધ્યાનમાં લો.
1. સ્વર એક જ આવર્તનનો અવાજ છે.
2. સ્વર – ઘણા આવર્તનના મિશ્રણ દ્વારા ઉત્પાદિત અવાજ
3. ધ્વનિની તીવ્રતા – એક સેકન્ડમાં એકમ વિસ્તારમાંથી પસાર થતી ઘ્વનિ ઉર્જા
યોગ્ય વિકલ્પ પસંદ કરો.
#46. જ્યારે ધ્વનિ તરંગો એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં ગતિ કરે છે ત્યારે નીચેનામાંથી કયા માધ્યમમાં ફેરફાર થતા નથી.
1. વેગ
2. આવર્તન
3. તરંગલંબાઈ
#47. ધ્વનિની ગતિ સંબંધિત આપેલ વિધાનો ધ્યાનમાં લો.
1 . 0°C પર હવામાં અવાજની ઝડપ 331 m/s છે.
2. પ્રવાહી અને વાયુઓની સરખામણીમાં ઘન પદાર્થોમાં ધ્વનિ કરતા ઝડપ ઘણી ઓછી હોય છે.
3. પ્રકાશની ગતિ ધ્વનિની ગતિ કરતા ઘણી વધારે છે.
ઉપરોકતમાંથી સાચું / સાચાં વિધાન જણાવો.
#48. પડઘો સ્પષ્ટ રીતે સાંભળવા માટે પરાવર્તિત સપાટી અને સાંભળનાર વચ્ચેનું લઘુત્તમ અંતર હોવું જોઈએ.
#49. નીચેનાં વિધાનો ધ્યાનમાં લો.
1. પુનરાવર્તિત પ્રતિબિંબને કારણે ધ્વનિમાં સ્થિરતાની અવસ્થા છે.
2. સિનેમા હોલની છતને વળાંકવાળી બનાવવામાં આવે છે જેથી અવાજનો વારંવાર પડઘો ન પડે અને અવાજ સ્પષ્ટ રીતે સાંભળી શકાય.
3. ફાઈબર બોર્ડ, રફ પ્લાસ્ટર અથવા પડદા દ્વારા રિવરબરેશન વધારી
4. સ્ટેથોસ્કોપ વડે ડોકટર દર્દીના ધબકારા સાંભળી શકે છે.
ઉપરોકતમાંથી સાચું/સાચાં વિધાન જણાવો.
#50. આપેલ વિધાનો ધ્યાનમાં લો.
1. પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકો અને કૂતરા અલ્ટ્રાસોનિક અવાજો સાંભળી શકે છે.
2. વ્હેલ અને હાથી અશ્રાવ્ય, જ્યારે ડોલ્ફિન અને ચામાચીડિયા અલ્ટ્રાસોનિક અવાજો ઉત્પન્ન કરી શકે છે.
3. માનવી માટે ધ્વનિથી શ્રાવ્યતાની શ્રેણી આશરે 20Hz થી 2000Hz છે.
#51. નીચેનામાંથી કયું વિધાન અલ્ટ્રાસોનિક ધ્વનિનો ઉપયોગ છે?
1. એવાં ભાગોને સાફ કરવા માટે વપરાય છે. જ્યાં સુધી પહોંચવું મુશ્કેલ છે જેમ કે, સર્પાકાર ટયુબ, વિચિત્ર આકારના ભાગો, ઈલેકટ્રોનિક ઘટકો વગેરે.
2. મેટલ બોકસમાં તિરાડો અને અન્ય ખામીઓ શોધવા માટે વપરાય છે.
3. કિડનીની પથરીને બારીક કણોમાં તોડવા માટે
4. માનવ શરીરના આંતરીક અવયવોનું અવલોકન કરવા નથી વપરાતું.
#52. નીચે આપેલ વિધાનો ધ્યાનમાં લો.
1. ચામાચીડિયા ઊંડા અંધકારમાં ખોરાક શોધવા માટે અલ્ટ્રાસોનિક તરંગોનો ઉપયોગ કરે છે.
2. સોનાર ટેકનોલોજીનો ઉપયોગ દરિયાની ઊંડાઈ શોધવા અને પાણીની નીચે સ્થિત ખડકો, ખીણો વગેરે માહીતી મેળવવા માટે થાય છે.
3. માત્ર પેરાપાઈન માછલીઓ ખોરાક માટે ધ્વનિ તરંગોનો ઉપયોગ કરી શકે છે.
ઉપરોકતમાંથી યોગ્ય વિધાન જણાવો.
#53. જ્યારે લગભગ સમાન ફ્રિકવન્સીના બે ધ્વનિ તરંગો એક માધ્યમ દ્વારા એક જ દિશામાં આગળ વધે છે. ત્યારે તેમના સુપર પોઝિશનને કારણે ધ્વનિના પરિણામી તીવ્રતામાં થતી વધઘટને શું કરે છે ?
#54. ડોપ્લર અસરના ઉપયોગમાં સંદર્ભમાં નીચેના વિધાનો ધ્યાનમાં લો.
1. તેનો ઉપયોગ સેના, દવા વગેરે જેવા વિવિધ ક્ષેત્રોમાં શરીરના વેગને માપવા માટે થાય છે.
2. મોનિટરિંગ સ્ટેશન પર શરીર દ્વારા પ્રતિબંધ તરંગો પ્રાપ્ત કરીને તેનો ઉપયોગ આવર્તન / ફ્રિકવન્સી શોધવા માટે થાય છે.
3. તારાઓનો વેગ માપવા માટે વપરાય છે.
4. સ્ટાર લાઈટનો ઉપયોગ તાપમાન માપવા માટે થાય છે.
Results
GPSC Waves and sounds MCQs
રિકટર સ્કેલ ……………… ની તીવ્રતા માપવાનો એકમ છે?
- ઘુમ્મસ
- ઘરતીકંપ
- દાવાનળ
- વાવાઝોડા
સામુદ્રિકશાસ્ત્રના અભયાસ માટે કઇ પદ્ઘતિનો ઉપયોગ થાય છે ?
- શ્રાવ્ય ઘ્વનિ
- ઇન્ફ્રાસોનિક ઘ્વનિ પદ્ઘતિ
- સોનાર પદ્ઘતિ
- આપેલ પૈકી એકપણ નહીં
સમુદ્રની ઉંડાઇ માપવા માટે કયું સાઘન વપરાય છે?
- એલ્ટીમીટર
- ફેઘોમીટર
- હાઇડ્રોમીટર
- સોનોમીટર
અવાજની ગતિ નીચેના કયા માઘ્યમમાં સૌથી વઘુ હોય છે?
- પાણી
- હાઇડ્રોજન
- લાકડું
- એલ્યુમિનિયમ
એક્ષ-રેની તરંગ લંબાઇ કયા ક્રમની છે?
- 10 માઇક્રોન (10 Micron)
- 1 એંગસટ્રોમ (1 Angstrom)
- 1 સે.મી. (1 cm)
- 1 મીટર (1 Meter)
ડેસિબલ (Decibel) એ શાનું એકમ છે?
- પ્રકાશની ગતિ માપવાનું
- રેડિયો તરંગ આવર્તન માપવાનું
- અવાજની તિવ્રતા માપવાનું
- ગરમીની તિવ્રતા માપવાનું
માનવ કાન માટે શ્રાવ્ય આવૃત્તિનો વિસ્તાર (audible frequencies) ………….. છે.
- 20 YL 20,000 Hz
- 200 YL 20,000 Hz
- 100 YL 20,000 Hz
- 1000 YL 20,000 Hz
ઘરતીકંપના તરંગો કેવા પ્રકારના હોય છે?
- સુપરસોનિક
- ઇન્ટ્રાસોનિક
- ઇન્ફ્રાસોનિક
- અલ્ટ્રાસોનિક
The recommended maximum noise level of human beings.
- 85 Db
- 100 dB
- 110 dB
- 160 Db
નીચેનામાંથી કયા એકમો ઘ્વનીની ગતિ સૌથી વઘુ હોય છે?
- 0o C પર વાયુમાં
- 100o C પર વાયુમાં
- પાણીમાં
- લાકડામાં
નીચેનામાંથી કયું વિઘાન સાચુ નથી?
- તાપમાનના વઘવાથી વાયુમાં ઘ્વનિનો વેગ વઘે છે.
- ઘ્વનિ વાયુમાં વેગ, દબાણ પર નિર્ભર કરતું નથી.
- આર્દ્રતા વઘવાથી વાયુમાં ઘવનિવેગ ઓછો થાય છે.
- આયામ તથા આવૃત્તિના પરિવર્તનથી વાયુમાં વેગ પ્રભાવિત થતો નથી.
એક ટીવી સેટને ચલાવવા માટે નીચેનામાંથી કયા ટીવી રિમોટ નિયંત્રણ એકમ દ્વારા ઉપયોગ કરવામાં આવે છે ?
- પ્રકાશ તરંગો
- ઘ્વનિ તરંગો
- સૂક્ષ્મ તરંગો
- રેડિયો તરંગો
ઘાતુના બ્લોકમાં રહેલી તિરાડો તથા અન્ય ખામીઓ શોઘવામાં …………….. ઘ્વનિનો ઉપ્યોગ થાય છે?
- અવશ્રાવ્ય
- પરાશ્રાવ્ય
- શ્રાવ્ય
- ઉપરોકત પૈકી એકપણ નહીં
સૂકી હવામાં શૂન્ય ડીગ્રી (0o) તાપમાને અવાજની ગતિ જણાવો.
- 331.49 ફૂટ/સેકન્ડ
- 1125.38 ફૂટ/સેકન્ડ
- 1087 ફૂટ/સેકન્ડ
- 1235.47 ફૂટ/સેકન્ડ
“Evolved Laser Interferomenter Space Antenna (eLISA)” પ્રોજેકટનો હેતુ શું છે?
- ન્યુટ્રીઓન્સને શોઘવા
- ગુરુત્વાકર્ષી તરંગોને શોઘવા
- મિસાઇલ સંરક્ષણ પ્રણાલીની અસરકારકતા શોઘવા
- ઉપરોકત પૈકી એક પણ નહીં
માનવ શરીરમાં રોગને શોઘવા માટે, હવાઇ મથકો પર સામાનને સ્કેન કરવા માટે તથા ચિત્ર ઓરિજનલ છે કે નહિ તે જાણવા માટે ………… તરંગોનો ઉપયોગ થાય છે?
- રેડિયો તરંગ (Radio Waves)
- અવરકત તરંગો (Infrared Waves)
- ક્ષ-કિરણો (x-rays)
- સૂક્ષ્મ તરંગો (micro waves)
ઘ્વનિના સંબંઘમાં યોગ્ય વિકલ્પ પસંદ કરો.
(i) તાપમાન વઘતા ઘ્વનિની ગતિ વઘે છે.
(ii) દબાણનો ઘ્વનિ પર કોઇ પ્રભાવ નથી પડતો.
- માત્ર (i)
- માત્ર (ii)
- (I) & (ii)
- એકપણ નહીં
સબસોનિક અને સુપરસોનિક શબ્દો શેના માટે વપરાય છે?
- પાણીના પ્રવાહની ગતિ
- હવાના પ્રવાહની ગતિ
- ઘરતીકંપની ગતિ
- અવાજની ગતિ
ચંદ્રની સપાટી પર અવકાશયાત્રી તેના સહયાત્રીને સાંભળી શકતો નથી, કારણ કે………….
- શ્રાવ્ય આવૃત્તિથી ઉપરની આવૃત્તિ ઉત્પન્ન થઇ હોય છે.
- ઘ્વનિના પ્રસરણ માટે ત્યાં માઘ્યમ નથી.
- ચંદ્ર પર દિવસે ઘણું ઊંચું અને રાત્રે ઘણું નીચું તાપમાન હોય છે.
- ચંદ્રની સપાટી ઘણી ખરબચડી છે.
ઘ્વનિની તીવ્રતા માપવાનું યંત્ર …………..
- ક્રોનોમીટર
- એનીમોમીટર
- ઓડીયોફોન
- ઓડીયોમીટર
ટેલિફોનના શોઘકનું નામ શું છે?
- જહોન લૂઇસ બેઇર્ડ
- એલેકઝાન્ડર ગ્રેહામબેલ
- ગેલેલિયો
- હંફ્રીડેવી
હવામાં ધ્વનિનો વેગ કેટલો હોય છે?
- 332 m/s
- 332km/s
- 33.2 m/s
- 33.2 km/s
જો કોઈ તરંગની તરંગલંબાઈ 25 am હોય અને આવૃત્તિ 40 Hz હોય તો તરંગનો વેગ ……… S-1 હશે.
- 16×105
- 16×104
- 10-4
- 10-3
ચામાચીડિયું કેવા પ્રકારનો અવાજ ઉત્પન્ન કરે છે?
- અલ્ટ્રાસોનિક
- સુપરસોનિક
- હાઈપરસોનિક
- સબસોનિકે
CERN શું છે?
- ગુરૂત્વ તરંગોના અભ્યાસ માટે ભારત દ્વારા તાજેતરમાં સ્થાપિત પ્રયોગશાળા છે.
- પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો અભ્યાસ કરનારી વિશ્વની સૌથી મોટી પ્રયોગશાળા છે.
- પરમાણુ સંશોધન કરનારી વિશ્વની સૌથી મોટી પ્રયોગશાળા છે.
- યુરોપી સંગઠન દ્વારા તાજેતરમાં બ્લેકહોલના માટે અવકાશમાં સ્થાપિત વેધશાળા છે.
રડારનો ઉપયોગ શા માટે થાય છે?
- રેડિયાનો તરંગો દ્વારા પદાર્થોની હાજરી અને તેનું સ્થાન શોધવા.
- વર્ષાઋતુમાં વરસાદની શકયતા દર્શાવતા વાદળોનું સ્થાન શોધવા.
- જમીનમાં રહેલાં ખનીજતત્વોનું સ્થાન શોધવા.
- પ્રકાશના તરંગો દ્વારા પદાર્થની હાજરી શોધવા.
સબસોનિક અને સુપરસોનિક શબ્દો શેના માટે વપરાય છે?
- પાણીના પ્રવાહની ગતિ
- હવાના પ્રવાહની ગતિ
- ધરતીકંપની ગતિ
- અવાજની ગતિ
મનુષ્ય માટે અશ્રાવ્ય ધ્વનિની આવૃત્તિ કેટલી હોય છે?
- 10 Hz થી ઓછી અને 10,000 થી વધુ
- 20 Hz થી ઓછી અને 20,000 થી વધુ
- 05 Hz થી ઓછી અને 5,000 થી વધુ
- 30 Hz થી ઓછી અને 30,000 થી વધુ
નીચે આપેલ વાકયો પર વિચારણા કરો. | GPSC Waves and sounds MCQs
1. પ્રત્યેક દોલનની ગતિ આવર્ત ગતિ હોય છે.
2. પરિપત્ર ગતિ (Circular) દોલન ગતિ હોય છે.
3. પ્રત્યેક આવર્ત ગતિ દોલન ગતિ હોય છે.
ઉપર્યુકત કથનમાંથી અયોગ્ય કથન જણાવો.
- 1 અને 3
- 2 અને 3
- 1 અને 2
- એકપણ નહીં
યોગ્ય જોડ શોધો.
1. સ્ટીમ એન્જિનમાં પિસ્ટન આગળ પાછળ ખસે – દોલ
2. દીવાલ ઘડિયાળ લોલક – સરળ રેખિય ગતિ
3. સંગીત વાદ્યના તાર – કંપન
ઉપરોકત જોડીમાંથી કઈ જોડી યોગ્ય છે.
- માત્ર 1
- 1 અને 3
- 2 અને 3
- 1, 2 અને 3
સાદા લોલકના સમયગાળાને લગતા આપેલ વિધાનો ધ્યાનમાં લો. | GPSC Waves and sounds MCQs
1. લોલકની લંબાઈ વધે તેમ આવર્તકાળ વધે.
2. ગુરૂત્વાકર્ષણ પ્રવેગ પર નિર્ભર નથી
3. લોલકના સમૂહ, આકાર અને સામગ્રી પર આધાર રાખે છે.
4. લોલકના કંપન વિસ્તાર પર આધાર રાખે છે. ઉપરોકત કથનમાંથી યોગ્ય કથન જણાવો.
- માત્ર 1
- 1 અને 2
- 2 અને 3
- 2, 3 અને 4
આપેલ ઘટનાઓમાંથી કઈ કઈ ઘટનાને કારણે કંપનીની સ્થિતિ ઉત્પન્ન થાય છે ? | GPSC Waves and sounds MCQs
1. પુલ પરથી પસાર થતાં સૈનિકોના પગલાઓનો અવાજ
2. ભુકંપના તરંગોનું આવર્તન ઈમારતોની કુદરતી નજીક છે.
- માત્ર 1
- માત્ર 2
- 1 અને 2 બંને
- ન તો 1 ન તો 2
આપેલ કથન પર વિચારણા કરો. | GPSC Waves and sounds MCQs
1. તરંગ એક એવું વિક્ષોભ છે જે એ સ્થાનથી બીજા સ્થાન સુધી દ્રવ્ય વગર ગતિ કરે છે.
2. તરંગ દ્વારા એક બિંદુથી બીજા બિંદુ સુધી ઊર્જા વહન થતી નથી.
3. પાણીમાં ઉત્પન્ન થતા તરંગો વિદ્યુત ચુંબકીય તરંગો હોતા નથી.
ઉપરોકત કથનમાંથી સાચા કથન જણાવો.
- માત્ર 1
- માત્ર 2 અને 3
- માત્ર 2
- માત્ર 1 અને 3
વિદ્યુત ચુંબકીય તરંગોનો વેગ કેટલો હોય છે ?
- 3 × 108 m/s
- 3 × 107 m/s
- 3× 108 m/S
- 3 x 108 m/s
C.T. સ્કેનરના ઉપયોગમાં લેવામાં આવે છે.
- ઈન્ફ્રારેડ કિરણો
- અલ્ટ્રાસોનિક તરંગો
- દ્રશ્યમાન પ્રકાર
- એકસ–રે
નીચે દર્શાવેલ કથનો પર વિચારણા કરો. | GPSC Waves and sounds MCQs
1. વિદ્યુત ચુંબકીય તરંગોના વહન માટે કેટલાક ભૌતિક માધ્યમની જરૂર પડે છે.
2. રેડિયો તરંગ વિદ્યુત ચુંબકીય તરંગો નથી.
3. ઈન્ફ્રારેડ તરંગોનો ઉપયોગ ટીવી, વિડિયો જેવી હોમ સિસ્ટમમાં થાય છે.
4. સાપ ઈન્ફ્રારેડ તરંગો શોધી શકે છે.
ઉપરોકત વિધાનમાંથી સાચા વિધાન જણાવો.
- 1 અને 2
- 3 અને 4
- 1 અને 4
- 2 અને 4
નીચે આપેલી જોડીઓમાંથી યોગ્ય જોડી જણાવો.
મોજા આવર્તન
1. રેડિયો તરંગો – 500 KHż -1000 KHN
2. ગામા કિરણો – 3 × 1014Hz − 7 × 1014 Hz
3. દ્રશ્યમાન પ્રકાશ તરંગો – 4 × 104 Hz − 7 × 104 Hz
- માત્ર 1
- 1 અને 3
- 1 અને 2
- 1, 2 અને 3
આપેલ યાદી – । અને યાદી – II માંથી યોગ્ય જોડ પસંદ કરો. | GPSC Waves and sounds MCQs
યાદી – 1 યાદી –II
(વિદ્યુત ચુંબકીય તરંગો) (ઉપયોગો)
a. પ્રકાશ તરંગો 1. કેન્સરના કોષોનો નાશ કરે છે.
b. આલ્ટ્રા વાયોલેટ 2. વાહનોની ઝડપ નક્કી તરંગો કરવા
c. એકસ–રે 3. આંખની શસ્ત્રીક્રિયામાં
d. માઈક્રોવેવ્સ 4. વસ્તુઓ જોવામાં.
- a-4. b-3, c-1, d-2
- a-3, b-4, c-1, d-2
- a-1, b-2, c-3, d-4
- a-1, b-2, c-4, d-3
માઈક્રોવેવ ઓવનની વિશેષતાઓ વિશે યોગ્ય કથન પર વિચારના કરો. | GPSC Waves and sounds MCQs
1. માઈક્રોવેવ ઓવનમાં સૂક્ષ્મ તરંગોનો ઉપયોગ કરવામાં આવે છે.
2. ઓવનમાં માત્ર ચિનાઈ માટીના વાસણોનો ઉપયોગ જ થઈ શકે છે.
3. માઈક્રોવેવ ઓવનમાં ધાતુના વાસણોનો ઉપયોગ પણ લાભકારી હોય છે.
ઉપરોકત કથનોમાંથી યોગ્ય કથન પસંદ કરો.
- માત્ર 1
- 2 અને 3
- 1 અને 2
- 1, 2 અને 3
નીચેનામાંથી કયાં યાંત્રિક તરંગો છે ?
- રેડિયો તરંગો
- એકસ–રે
- પ્રકાશ તરંગો
- ધ્વનિ તરંગો
નીચેનામાંથી કયું રેખાંશ તરંગોનું ઉદાહરણ છે ?
- રેડિયો તરંગ
- ધ્વનિ તરંગો
- એકસ–રે
- ગામા કિરણ
ધ્વનિ તરંગો જે…….
- શૂન્યાવકાશમાં ખસેડી શકાય છે.
- માત્ર નક્કર માધ્યમમાં જ આગળ વધી શકે છે.
- માત્ર હવામાં જ આગળ વધી શકે છે.
- ઘન અને હવા બંને માધ્યમોમાં હલનચલન કરી શકે છે.
હેનરિક સુડોલ્ફ હર્ટઝ દ્વારા નીચેનામાંથી કઈ શોધ કરવામાં આવી હતી ? | GPSC Waves and sounds MCQs
1. પ્રયોગો દ્વારા વિદ્યુત ચુંબકીય સિદ્ધાંતોની પ્રાપ્તિ
2. રેડિયો અને ટી.વી. ના વિકાસનો પાયો
3. ફોટો ઈલેકટ્રિક અસરની શોધ.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.
- 1 અને 2
- 2 અને 3
- 1 અને 3
- 1, 2 અને 3
આપેલ કથનો પર વિચારણા કરો. / આપેલ વિધાનો ધ્યાનમાં લો. | GPSC Waves and sounds MCQs
1. અવાજની જાડાઈ અથવા પાતળાઈ/પાતળીતા તેની તીવ્રતા દ્વારા નક્કી કરવામાં આવે છે.
2. અવાજની ગુણવત્તા દ્વારા, સમાન પીચ અને ઉચ્ચ અવાજ આમ બે અવાજો અલગ કરી શકાય છે.
3. પ્રબળતા એ અવાજ પ્રત્યે કાનની સંવેદનશીલતાનું માપ છે.
ઉપરોકતમાંથી કયું વિધાન સાચું છે ?
- 2 અને 3
- 1 અને 3
- 1 અને 2
- 1, 2 અને 3
આપેલ જોડી ધ્યાનમાં લો. | GPSC Waves and sounds MCQs
1. સ્વર એક જ આવર્તનનો અવાજ છે.
2. સ્વર – ઘણા આવર્તનના મિશ્રણ દ્વારા ઉત્પાદિત અવાજ
3. ધ્વનિની તીવ્રતા – એક સેકન્ડમાં એકમ વિસ્તારમાંથી પસાર થતી ઘ્વનિ ઉર્જા
યોગ્ય વિકલ્પ પસંદ કરો.
- માત્ર 2
- માત્ર 3
- 1 અને 2
- 1, 2 અને 3
જ્યારે ધ્વનિ તરંગો એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં ગતિ કરે છે ત્યારે નીચેનામાંથી કયા માધ્યમમાં ફેરફાર થતા નથી.
1. વેગ
2. આવર્તન
3. તરંગલંબાઈ
- માત્ર 2
- માત્ર 3
- 1 અને 2
- 1, 2 અને 3
ધ્વનિની ગતિ સંબંધિત આપેલ વિધાનો ધ્યાનમાં લો. | GPSC Waves and sounds MCQs
1 . 0°C પર હવામાં અવાજની ઝડપ 331 m/s છે.
2. પ્રવાહી અને વાયુઓની સરખામણીમાં ઘન પદાર્થોમાં ધ્વનિ કરતા ઝડપ ઘણી ઓછી હોય છે.
3. પ્રકાશની ગતિ ધ્વનિની ગતિ કરતા ઘણી વધારે છે.
ઉપરોકતમાંથી સાચું / સાચાં વિધાન જણાવો.
- 1 અને 2
- માત્ર 2
- 1 અને 3
- 2 અને 3
પડઘો સ્પષ્ટ રીતે સાંભળવા માટે પરાવર્તિત સપાટી અને સાંભળનાર વચ્ચેનું લઘુત્તમ અંતર હોવું જોઈએ.
- 165 ફૂટ
- 165 મી
- 16.5 ફૂટ
- 16.5 મી
નીચેનાં વિધાનો ધ્યાનમાં લો. | GPSC Waves and sounds MCQs
1. પુનરાવર્તિત પ્રતિબિંબને કારણે ધ્વનિમાં સ્થિરતાની અવસ્થા છે.
2. સિનેમા હોલની છતને વળાંકવાળી બનાવવામાં આવે છે જેથી અવાજનો વારંવાર પડઘો ન પડે અને અવાજ સ્પષ્ટ રીતે સાંભળી શકાય.
3. ફાઈબર બોર્ડ, રફ પ્લાસ્ટર અથવા પડદા દ્વારા રિવરબરેશન વધારી
4. સ્ટેથોસ્કોપ વડે ડોકટર દર્દીના ધબકારા સાંભળી શકે છે.
ઉપરોકતમાંથી સાચું/સાચાં વિધાન જણાવો.
- 1 અને 4
- 1, 2 અને 4
- 1, 2 અને 3
- માત્ર 4
આપેલ વિધાનો ધ્યાનમાં લો. | GPSC Waves and sounds MCQs
1. પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકો અને કૂતરા અલ્ટ્રાસોનિક અવાજો સાંભળી શકે છે.
2. વ્હેલ અને હાથી અશ્રાવ્ય, જ્યારે ડોલ્ફિન અને ચામાચીડિયા અલ્ટ્રાસોનિક અવાજો ઉત્પન્ન કરી શકે છે.
3. માનવી માટે ધ્વનિથી શ્રાવ્યતાની શ્રેણી આશરે 20Hz થી 2000Hz છે.
- 1 અને 2
- 2 અને 3
- માત્ર 3
- 1, 2 અને 3
નીચેનામાંથી કયું વિધાન અલ્ટ્રાસોનિક ધ્વનિનો ઉપયોગ છે? | GPSC Waves and sounds MCQs
1. એવાં ભાગોને સાફ કરવા માટે વપરાય છે. જ્યાં સુધી પહોંચવું મુશ્કેલ છે જેમ કે, સર્પાકાર ટયુબ, વિચિત્ર આકારના ભાગો, ઈલેકટ્રોનિક ઘટકો વગેરે.
2. મેટલ બોકસમાં તિરાડો અને અન્ય ખામીઓ શોધવા માટે વપરાય છે.
3. કિડનીની પથરીને બારીક કણોમાં તોડવા માટે
4. માનવ શરીરના આંતરીક અવયવોનું અવલોકન કરવા નથી વપરાતું.
- 1 અને 4
- 2 અને 3
- 2, 3 અને 4
- 1, 2 અને 3
નીચે આપેલ વિધાનો ધ્યાનમાં લો. | GPSC Waves and sounds MCQs
1. ચામાચીડિયા ઊંડા અંધકારમાં ખોરાક શોધવા માટે અલ્ટ્રાસોનિક તરંગોનો ઉપયોગ કરે છે.
2. સોનાર ટેકનોલોજીનો ઉપયોગ દરિયાની ઊંડાઈ શોધવા અને પાણીની નીચે સ્થિત ખડકો, ખીણો વગેરે માહીતી મેળવવા માટે થાય છે.
3. માત્ર પેરાપાઈન માછલીઓ ખોરાક માટે ધ્વનિ તરંગોનો ઉપયોગ કરી શકે છે.
ઉપરોકતમાંથી યોગ્ય વિધાન જણાવો.
- માત્ર 1
- 2 અને 3
- 1 અને 2
- 1, 2 અને 3
જ્યારે લગભગ સમાન ફ્રિકવન્સીના બે ધ્વનિ તરંગો એક માધ્યમ દ્વારા એક જ દિશામાં આગળ વધે છે. ત્યારે તેમના સુપર પોઝિશનને કારણે ધ્વનિના પરિણામી તીવ્રતામાં થતી વધઘટને શું કરે છે ?
- પ્રતિક્રમણ
- વિસ્પંદન
- સોનિકભૂમ
- સુપરસોનિક
ડોપ્લર અસરના ઉપયોગમાં સંદર્ભમાં નીચેના વિધાનો ધ્યાનમાં લો.