GPSC Heat and temperature MCQs (ઉષ્મા અને તાપમાન) | General Science GCERT MCQs

GPSC Heat and temperature MCQs (GCERT General Science MCQs)

Attempt the Quiz to Check Your Answers | Heat and temperature GPSC MCQs

General Science GCERT MCQs – Heat and temperature MCQs માટે પ્રેક્ટિસ ટેસ્ટ

આ ટેસ્ટ ઉષ્મા અને તાપમાનના મૂળભૂત ખ્યાલો, તેમના વચ્ચેનો તફાવત અને દૈનિક જીવનમાં થતા ઉપયોગો પર આધારિત છે. પ્રશ્નો GCERT મુજબ તૈયાર કરાયેલાં હોવાથી GPSC પરીક્ષાના સામાન્ય વિજ્ઞાન વિભાગ માટે ખાસ ઉપયોગી રહેશે. નીચે આપેલા ટેસ્ટ દ્વારા તમે ઉષ્મા અને તાપમાનની મુખ્ય બાબતોને વધુ સારી રીતે સમજી શકશો.

 
QUIZ START

#1. ઉષ્મા અને તાપમાન At sea level, water boils at ________

#2. પાયરોમીટર શું માપવા માટે વપરાય છે?

#3. કયા તાપમાને અંશ સેલ્સિયસ અને અંશ ફેરનહીટના માપક્રમ સરખા હોય છે?

#4. બે પ્રવાહીના ઉત્કલનબિંદુમાં 180Fનો તફાવત છે. જો એક પ્રવાહીનું ઉત્કલનબિંદુ 1110 C હોય, તો બીજા પ્રવાહીનું ઉત્કલનિબંદુ શોઘો.

#5. પાણીનું ઉત્કલનબિંદુ કેટલું હોય છે?

#6. સેન્ટીગ્રેડને ફેરનહીટમાં બદલવા માટેની ફોર્મ્યુલા જણાવો.

#7. માનવ શરીરનું સામાન્ય તાપમાન કેટલું હોય છે ?

#8. ઘાતુના વાસણમાં દૂઘ ગરમ કરીએ ત્યારે તપેલી ગરમ થાય છે તે ઉષ્મા પ્રસરણનો કયો પ્રકાર છે ?

#9. મોટા ભાગે તાપમાન માપવાના સાઘનોને શુદ્ઘ પદાર્થોના …………… બિંદુ સાથે પ્રમાણિત કરવામાં આવે છે.

#10. તાપમાનના એકમોના રૂપાંતરણ સૂત્ર – R = _____ x C જયાં, R = રૂમર (Reaumur), C = સેલ્સિયસ (Celsius)

#11. ઊર્જા ઉત્પન્ન કે નાશ પામતી નથી, પણ તેનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ થાય છેચ તે થર્મોડાનેમિકસનો કયો નિયમ છે તે જણાવો.

#12. બરફનું ગલનબિંદુ …………….. 0Fછે.

#13. બરફનું ગલનબિંદુ કેટલું છે?

#14. સેન્ટીગ્રેડ અને ફેરનહીટમાં તાપમાન દર્શાવેલ છે તે પૈકી કઇ જોડ બરાબર નથી ?
સેન્ટીગ્રેડ ફેરનહીટ

#15. મોં દ્વારા માપવામાં આવતું શરીરનું સામાન્ય તાપમાન કેટલું હોય છે?

#16. થર્મોમીટરમાં કઇ ઘાતુ વપરાય છે?

#17. થર્મોડાયનેમિક તાપમાનનો એકમ કયો છે?

#18. ગરમી ઘટીને કેટલી થાય તો પાણીનો બરફ થાય ?

#19. તાપમાનનું એકમ શું છે ?

#20. તાપમાનમાં વઘારો કરતાં, પદાર્થોમાં શો ફરફાર થાય છે?

#21. શુદ્ઘ પાણીનું ઠારણબિંદુ તાપમાન કેટલું છે?

#22. In human being what is normal body temperature ?

#23. તંદુરસ્ત માનવ શરીરનું તાપમાન કેટલા સેન્ટિગ્રેડ હોય છે?

#24. F = ______ X C + 32 જયાં, F = હેરનહીટ, C = સેન્ટિગ્રેડ

#25. oC ને oF માં ફેરવવાનું સૂત્ર કયું છે ?

#26. જયારે પાણીને 0^o સે થી 10^o સે સુઘી ગરમ કરવામાં આવે છે તો તેનું કદ ………

#27. વસ્તુની લંબાઈમાં થતા વધારાને શું કહે છે ?

#28. જે લઘુતમ તાપમાને પ્રવાહી વસ્તુ ઘન સ્વરૂપમાં ફેરવાય છે તેને કહેવાય છે ?

#29. નીચેનામાંથી કયું બાષ્પીભવનને અસર કરતું પરિબળ નથી ?

#30. ઉષ્માવહન ફકત કયા પ્રકારના પદાર્થમાં થાય છે ?

#31. નીચે આપેલ વિધાનો તપાસો.
1. લેબોરેટરી થર્મોમીટરની રેન્જ -10 °C થી 110°C હોય છે.
2. તબીબી થર્મોમીટર (કિલનિકલ થર્મોમીટર)ની મદદથી 35°C થી 42 °C [94 °F થી 108 °F] માપી શકાય છે.
3. તંદુરસ્ત વ્યકિતનું સામાન્ય તાપમાન અંદાજિત 37 °C અથવા 98.6 °F અથવા 310 K હોય છે.
ઉપરોકત વિધાનોમાંથી કયા વિધાન/વિ સાચું/સાચા છે?

#32. પદાર્થના પાસ પાસેના બે વિભાગો વચ્ચે તાપમાનના તફાવતને કારણે ઉષ્માના પ્રસરણ થવાની યાંત્રિક પ્રક્રિયાને શું કહે છે ?

#33. ટ્યૂમર સ્કેલ વિશે સાચાં વિધાન તપાસો.
1. તેની શોધ ડી.યૂમરે કરી હતી.
2. ટ્યૂમર સ્કેલ પર બરફના ગલનબિંદુને 80° તથા પાણીના ઉત્કલન બિંદુ 0॰ પર અંકિત કરવામાં આવ્યા છે.
3. તેને Re થી પ્રદર્શિત કરવામાં આવે છે.

#34. કયા તાપમાને સેલ્સિયસ અને ફેરનહીટ એકમ સમાન હોય છે?

#35. નીચેના વિધાનો તપાસો.

#36. સૌથી ઝડપી ઉષ્મા પ્રસરણ કઈ ધાતુમાં થાય છે ?

#37. ઊર્જાનું એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં વહન ક્યા સ્વરૂપે થાય છે?

#38. રેફ્રિજરેટરમાં ખાદ્ય પદાર્થો કેટલા તાપમાને સુરક્ષિત રહે છે ?

#39. દ્રવ્યની વાસ્તવિક ગતિ દ્વારા થતા ઉષ્મા સ્થાનાંતરના પ્રચલિત પ્રકારને શું કહે છે ?

#40. ખૂબ જ દૂરની વસ્તુનું તાપમાન માપવા માટે કયું સાધન વપરાય છે ?

#41. થર્મોસમાં પ્રવાહી લાંબા સમય સુધી ગરમ કે ઠંડુ રહે છે. કારણ કે ઉષ્માનું શોષણ કે ઉત્સર્જન થતું નથી.

#42. જો રેફ્રિજરેટરનો દરવાજો થોડા કલાકો માટે ખુલ્લો રાખવામાં આવે તો રૂમનાં તાપમાનમાં શું ફેરફાર થશે.

#43. નીચેનામાંથી કઈ પ્રક્રિયાને લીધે માટીના વાસણમાં પાણી ઠંડું રહે છે?

#44. રાત્રિ દરમિયાન ચાલતી ઝડપી હવામાં ઝાકળ કેમ બનતી નથી ?

#45. શા માટે ઉનાળામાં સફેદ /સુતરાઉ કપડાં આરામદાયક હોય છે.

#46. ઊંચાઈ પર 100 સેન્ટિગ્રેડથી ઓછા તાપમાને પાણી કેમ ઊકળે છે ?

#47. ખોરાકને રાંધવા માટે કયાં ઈલેક્ટ્રોમેગ્નેટિક રેડિએશનનો ઉપયોગ થાય છે ?

#48. નીચે આપેલ વિધાનોમાંથી કયું વિધાન ખોટું છે ?

#49. નીચે આપેલ વિધાનો તપાસો.
1. પદાર્થની ઘન અને પ્રવાહી સ્થિતિઓ એકબીજા સાથે થર્મલ સંતુલનમાં હોય તે તાપમાનને પદાર્થનું
2. વાયુ, પ્રવાહી અવસ્થામાં રૂપાંતરણ ક્રિયાને બાષ્પીભવન કહે છે.
3. કોઈપણ પદાર્થની ઘન અવસ્થામાંથી વાયુ અવસ્થામાં રૂપાંતરણ થવાની પ્રક્રિયાને ઉત્કલનબિંદુ કહે છે.
ઉપરોકત વિધાનોમાંથી કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે.

#50. નીચે આપેલા વિધાનો તપાસો.
1. ઉષ્મા એન્જિનએ એક એવું સાધન છે, જેમાં ઉષ્માનું કાર્યમાં રૂપાંતરણ થાય છે.
2. ઉષ્મા એન્જિન ઉષ્માને પૂર્ણરૂપથી કાર્યમાં રૂપાંતરિત કરી શકતું નથી.
3. રેફ્રિજરેટર અને ઉષ્મા એન્જિનના કામમાં સમાનતા જોવા મળે છે.
ઉપરોકત વિધાનોમાંથી કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે.

#51. નીચે આપેલ કથન (A) અને કારણ (R) ધ્યાનમાં લો અને યોગ્ય વિકલ્પ પસંદ કરો.
કથન (A): ઊંચાઈ વધવા સાથે પાણીનું ઉત્કલનબિંદુ ઘટે છે.
કારણ (R) : વાતાવરણીય દબાણ ઊંચાઈ સાથે વધે છે.

#52. વરાળ ઘણીવાર ઉકળતા પાણી કરતાં વધુ ગંભીર દાઝનું કારણ બને છે, કારણ કે…

#53. ઉષ્માનયન દ્વારા ઉષ્માનું સ્થાનાંતર શેમાં થઈ શકે છે ?

#54. 1. ઘર વપરાશમાં પ્રાયોદિત –વાયુ તાપનતંત્ર, માનવ રુધિરાભિસણ તંત્ર અને વાહનોના એન્જિનમાં શીતક તંત્ર વગેરે પ્રેરિત ઉષ્માનયનના સામાન્ય ઉદાહરણો છે.
2. વ્યાપારિક પવનો કુદરતી સંવહનનું ઉદાહરણ નથી.
ઉપરોકત વિધાનોમાંથી કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે.

#55. થર્મલ રેડિયેશન (ઉષ્મીય વિકિરણ)સંબંધિત નીચેના વિધાનો ધ્યાનમાં લો.
1. ઉષ્મીય વિકિરણને સ્થાનાંતર કરવા માટે કોઈ માધ્યમની જરૂર નથી.
2. વિકિરણ ઊર્જા ઉત્સર્જન કરે છે.
3. સૂર્યની ગરમી શૂન્યાવકાશ દ્વારા માત્ર વિકિરણો દ્વારા જ પૃથ્વી પર પહોંચે છે.
4. ઉષ્મા વિકિરણની ઝડપ શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ કરતાં ઓછી હોય છે. નીચેનામાંથી કયા વિધાનો સાચા છે.

#56. નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ?

#57. થર્મોડાયનેમિકસનો પ્રથમ નિયમ નીચેનામાંથી કયા સંરક્ષણ પર આધારિત છે ?

Previous
Finish

Results

GPSC Heat and temperature MCQs

At sea level, water boils at ________

  1. 101 degree Celsius
  2. 99 degree Celsius
  3. 100 degree Celsius
  4. 91 degree Celsius

પાયરોમીટર શું માપવા માટે વપરાય છે?

  1. દબાણ
  2. સ્તર
  3. તાપમાન
  4. ઘનતા

કયા તાપમાને અંશ સેલ્સિયસ અને અંશ ફેરનહીટના માપક્રમ સરખા હોય છે?

  1. 23
  2. -20
  3. -40
  4. 40

બે પ્રવાહીના ઉત્કલનબિંદુમાં 180Fનો તફાવત છે. જો એક પ્રવાહીનું ઉત્કલનબિંદુ 1110 C હોય, તો બીજા પ્રવાહીનું ઉત્કલનિબંદુ શોઘો.

  1. 118.20 C
  2. 1010 C
  3. 103.20 C
  4. 930 C

પાણીનું ઉત્કલનબિંદુ કેટલું હોય છે?

  1. 320F
  2. 2120F
  3. 1000F
  4. 2730F

બે પ્રવાહી ‘X’ અને ‘Y’ ના ઉત્કલનબિંદુમાં 40 Kનો તફાવત છે, તો તેમના ઉત્કલનબિંદુમાં કેટલા ફેરનહિટનો તફાવત હશે?

  1. 720F
  2. 1040F
  3. 400F
  4. 3450F

સેન્ટીગ્રેડને ફેરનહીટમાં બદલવા માટેની ફોર્મ્યુલા જણાવો.

  1. 0C = 9 (F-32)/5
  2. 0C = 5 (32-F)/9
  3. 0C = 5 (F-32)/9
  4. 0C = 9 (F+32)/5

માનવ શરીરનું સામાન્ય તાપમાન કેટલું હોય છે ? | GPSC Heat and temperature MCQs

  1. 37 ડિગ્રી સેલ્શિયસ
  2. 27 ડિગ્રી સેલ્શિયસ
  3. 47 ડિગ્રી સેલ્શિયસ
  4. 57 ડિગ્રી સેલ્શિયસ

ઘાતુના વાસણમાં દૂઘ ગરમ કરીએ ત્યારે તપેલી ગરમ થાય છે તે ઉષ્મા પ્રસરણનો કયો પ્રકાર છે ?

  1. ઉષ્મા નયન
  2. ઉષ્મા વહન
  3. ઉષ્મા ગમન
  4. ઉષ્મા વિકિરણ

મોટા ભાગે તાપમાન માપવાના સાઘનોને શુદ્ઘ પદાર્થોના …………… બિંદુ સાથે પ્રમાણિત કરવામાં આવે છે.

  1. ગલન       
  2. ઉત્કલન
  3. (A) અને (B) બંને
  4. ઉપરોકત પૈકી એકપણ નહિ

તાપમાનના એકમોના રૂપાંતરણ સૂત્ર – R = _____ x C જયાં, R = રૂમર (Reaumur), C = સેલ્સિયસ (Celsius)

  1.                       

ઊર્જા ઉત્પન્ન કે નાશ પામતી નથી, પણ તેનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ થાય છેચ તે થર્મોડાનેમિકસનો કયો નિયમ છે તે જણાવો. | GPSC Heat and temperature MCQs

  1. થર્મોડાયનેમિકસનો શૂત્ય નિયમ
  2. થર્મોડાનેમિકસનો પ્રથમ નિયમ
  3. થર્મોડાયનેમિકસનો બીજો નિયમ
  4. થર્મોડાયનેમિકસનો બેઝિક નિયમ

બરફનું ગલનબિંદુ …………….. 0Fછે.

  1. 0
  2. 32
  3. 100
  4. 212

બરફનું ગલનબિંદુ કેટલું છે?

  1. 1000 સે.
  2. 800 સે.
  3. 00 સે.
  4. 100 સે.

સેન્ટીગ્રેડ અને ફેરનહીટમાં તાપમાન દર્શાવેલ છે તે પૈકી કઇ જોડ બરાબર નથી ?

સેન્ટીગ્રેડ                                       ફેરનહીટ

  1. 0                                     =       32
  2. 5                                     =       41
  3. 100                                =       212
  4. 25                                  =       73

મોં દ્વારા માપવામાં આવતું શરીરનું સામાન્ય તાપમાન કેટલું હોય છે?

  1. 980 – 1000 ફેરનહીટ        
  2. 960 – 980 ફેરનહીટ          
  3. 970 – 990 ફેરનહીટ
  4. 950 – 980 ફેરનહીટ          

થર્મોમીટરમાં કઇ ઘાતુ વપરાય છે?

  1. સિલ્વર
  2. મરકચુરી
  3. સોડિયમ
  4. કોપર

થર્મોડાયનેમિક તાપમાનનો એકમ કયો છે?

  1. ન્યૂટન
  2. કેલ્વિન
  3. એમ્પિયર
  4. ડાઇન

ગરમી ઘટીને કેટલી થાય તો પાણીનો બરફ થાય ?

  1. 5
  2. 10
  3. 0                     
  4. 0

તાપમાનનું એકમ શું છે ?

  1. ડેસિબલ
  2. ઔંસ
  3. સેલ્સિયસ
  4. કેલરી

તાપમાનમાં વઘારો કરતાં, પદાર્થોમાં શો ફરફાર થાય છે? | GPSC Heat and temperature MCQs

  1. કદ વઘે છે
  2. કદ ઘટે છે
  3. વજન ઘટે છે
  4. વજન વઘે છે

શુદ્ઘ પાણીનું ઠારણબિંદુ તાપમાન કેટલું છે?

  1. 00F                 
  2. 320F
  3. 40F
  4. અહીં દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહીં

In human being what is normal body temperature ?

  1. 250C
  2. 36.80F
  3. 98.60C
  4. 98.40F

તંદુરસ્ત માનવ શરીરનું તાપમાન કેટલા સેન્ટિગ્રેડ હોય છે?

  1. 100o
  2. 37o
  3. 38.6o
  4. 40o

જયારે પાણીને 0o સે થી 10o સે સુઘી ગરમ કરવામાં આવે છે તો તેનું કદ ………

  1. વઘે છે             
  2. ઘટે છે
  3. બદલાતું નથી
  4. પહેલા ઘટે છે અને પછી વઘે છે

વસ્તુની લંબાઈમાં થતા વધારાને શું કહે છે ?

  1. પૃષ્ઠ પ્રસરણ
  2. રેખીય પ્રસરણ
  3. કંદ પ્રસરણ
  4. લંબાઈ પ્રસરણ

જે લઘુતમ તાપમાને પ્રવાહી વસ્તુ ઘન સ્વરૂપમાં ફેરવાય છે તેને કહેવાય છે ?

  1. ઉત્કલનબિંદુ
  2. ગલન બિંદુ
  3. ઠારણબિંદુ
  4. એકપણ નહીં

નીચેનામાંથી કયું બાષ્પીભવનને અસર કરતું પરિબળ નથી ?

  1. તાપમાન
  2. ભેજની માત્રા
  3. પવનની ઝડપ
  4. વરસાદ

ઉષ્માવહન ફકત કયા પ્રકારના પદાર્થમાં થાય છે ?

  1. પ્રવાહી
  2. વાય
  3. પ્લાઝમા
  4. ઘન

નીચે આપેલ વિધાનો તપાસો. | GPSC Heat and temperature MCQs

1.      લેબોરેટરી થર્મોમીટરની રેન્જ -10 °C થી 110°C હોય છે.

2.      તબીબી થર્મોમીટર (કિલનિકલ થર્મોમીટર)ની મદદથી 35°C થી 42 °C [94 °F થી 108 °F] માપી શકાય છે.

3.      તંદુરસ્ત વ્યકિતનું સામાન્ય તાપમાન અંદાજિત 37 °C અથવા 98.6 °F અથવા 310 K હોય છે.

ઉપરોકત વિધાનોમાંથી કયા વિધાન/વિ સાચું/સાચા છે?

  1. માત્ર 1 અને 2
  2. માત્ર 2 અને 3
  3. માત્ર 1 અને 3
  4. આપેલ તમામ

પદાર્થના પાસ પાસેના બે વિભાગો વચ્ચે તાપમાનના તફાવતને કારણે ઉષ્માના પ્રસરણ થવાની યાંત્રિક પ્રક્રિયાને શું કહે છે ?

  1. ઉષ્માવિકિરણ
  2. ઉષ્માવહન
  3. ઉષ્માનયન
  4. ગુપ્ત ઉષ્મા

ટ્યૂમર સ્કેલ વિશે સાચાં વિધાન તપાસો. | GPSC Heat and temperature MCQs

1.      તેની શોધ ડી.યૂમરે કરી હતી.

2.      ટ્યૂમર સ્કેલ પર બરફના ગલનબિંદુને 80° તથા પાણીના ઉત્કલન બિંદુ 0॰ પર અંકિત કરવામાં આવ્યા છે.

3.      તેને Re થી પ્રદર્શિત કરવામાં આવે છે.

  1. માત્ર 1 અને 2
  2. માત્ર 2 અને 3
  3. માત્ર 1 અને 3
  4. આપેલ તમામ

કયા તાપમાને સેલ્સિયસ અને ફેરનહીટ એકમ સમાન હોય છે?

  1. 400
  2. -50%
  3. 50°
  4. -400

નીચેના વિધાનો તપાસો.

  1. જે પ્રક્રિયામાં પ્રણાલીનું તાપમાન અચળ રહેતું હોય તેને સમતાપી પ્રક્રિયા કહે છે.
  2. જે પ્રક્રિયામાં પ્રણાલીની ઉષ્મા અચળ રહેતી હોય તેને સમોષ્મી પ્રક્રિયા કહે છે.
  3. (A) અને (B) બંને સાચાં છે
  4. (A) અને (B) બંને ખોટાં છે

સૌથી ઝડપી ઉષ્મા પ્રસરણ કઈ ધાતુમાં થાય છે ?

  1. લોખંડ
  2. તાંબુ
  3. સોનું
  4. ચાંદી

ઊર્જાનું એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં વહન ક્યા સ્વરૂપે થાય છે?

  1. ઉષ્મા વહન
  2. ઉષ્મા નયન
  3. ઉષ્મા વિકિરણ
  4. આપેલ તમામ

રેફ્રિજરેટરમાં ખાદ્ય પદાર્થો કેટલા તાપમાને સુરક્ષિત રહે છે ?

  1. C
  2. -4°C
  3. 1°C
  4. 8 °C

દ્રવ્યની વાસ્તવિક ગતિ દ્વારા થતા ઉષ્મા સ્થાનાંતરના પ્રચલિત પ્રકારને શું કહે છે ? | GPSC Heat and temperature MCQs

  1. ઉષ્માવહન
  2. ઉષ્માવિકિરણ
  3. ઉષ્માનયન
  4. ઉષ્માપ્રલયન

ખૂબ જ દૂરની વસ્તુનું તાપમાન માપવા માટે કયું સાધન વપરાય છે ?

  1. ક્લિનિકલ થર્મોમીટર
  2. પાયરોમીટર
  3. લેબોરેટરી થર્મોમીટર
  4. ડિજિટલ થર્મોમીટર

થર્મોસમાં પ્રવાહી લાંબા સમય સુધી ગરમ કે ઠંડુ રહે છે. કારણ કે ઉષ્માનું શોષણ કે ઉત્સર્જન થતું નથી.

  1. સંચાલન દ્વારા
  2. સંવહન અને વિકિરણો દ્વારા
  3. (A) અને (B) બંને
  4. ઉપરોકત એકપણ નહીં

જો રેફ્રિજરેટરનો દરવાજો થોડા કલાકો માટે ખુલ્લો રાખવામાં આવે તો રૂમનાં તાપમાનમાં શું ફેરફાર થશે.

  1. તાપમાન ઘટશે
  2. તાપમાન વધશે
  3. તાપમાનમાં કોઈ ફેરફાર થશે નહી
  4. માત્ર રેફ્રિજરેટરની નજીકના વિસ્તારમાં જ થશે.

નીચેનામાંથી કઈ પ્રક્રિયાને લીધે માટીના વાસણમાં પાણી ઠંડું રહે છે?

  1. પ્રવાહીકરણ
  2. બાષ્પીભવન
  3. ઉત્તેજન
  4. આમાંથી કોઈ નહી

રાત્રિ દરમિયાન ચાલતી ઝડપી હવામાં ઝાકળ કેમ બનતી નથી ?

  1. બાષ્પીભવનનો દર ઝડપી હોવાથી
  2. હવામાં ભેજ ઓછો હોવાથી
  3. તાપમાન ઊંચું રહેતુ હોવાથી
  4. આકાશ સ્પષ્ટ હોવાથી

શા માટે ઉનાળામાં સફેદ /સુતરાઉ કપડાં આરામદાયક હોય છે.

  1. સફેદ કપડાં ઉષ્માને પરાવર્તિત કરે છે.
  2. સફેદ કપડામાં પરસેવો વળતો નથી.
  3. સફેદ કપડાં આંખને ઠંડક આપે છે.
  4. આપેલ પૈકી એકપણ નહી

ઊંચાઈ પર 100 સેન્ટિગ્રેડથી ઓછા તાપમાને પાણી કેમ ઊકળે છે ?

  1. વાતાવરણીય દબાણ ઘટવાથી અને ઉત્કલનબિંદુ નીચું હોવાથી
  2. ગુરુત્વાકર્ષણ ઓછું હોવાથી
  3. પર્વતો પર ભારે પવન હોવાથી
  4. ઉપરોકતમાંથી કોઈ નહી

ખોરાકને રાંધવા માટે કયાં ઈલેક્ટ્રોમેગ્નેટિક રેડિએશનનો ઉપયોગ થાય છે ?

  1. ઈન્ફ્રારેડ રેડિએશન
  2. માઈક્રોવેવ રેડિએશન
  3. ઈન્ફ્રારેડ અને માઈક્રોવેવ રેડિએશન
  4. તમામ ઈલેકટ્રોમેગ્નેટિક રેડિએશન

નીચે આપેલ વિધાનોમાંથી કયું વિધાન ખોટું છે ?

  1. તબીબી થર્મોમીટર (કિલનિકલ થર્મોમીટર) ની મદદથી 35°C થી 42°C માપી શકાય છે.
  2. લેબોરેટરી થર્મોમીટરની રેન્જ -10°C થી 110°C હોય છે.
  3. લેબોરેટરી થર્મોમીટરનો ઉપયોગ માનવ શરીરનું તાપમાન માપવા માટે કરી શકાય
  4. ડિજિટલ થર્મોમીટરમાં પારાનો ઉપયોગ થતો નથી.

નીચે આપેલ વિધાનો તપાસો. | GPSC Heat and temperature MCQs

1.   પદાર્થની ઘન અને પ્રવાહી સ્થિતિઓ એકબીજા સાથે થર્મલ સંતુલનમાં હોય તે તાપમાનને પદાર્થનું

2.  વાયુ, પ્રવાહી અવસ્થામાં રૂપાંતરણ ક્રિયાને બાષ્પીભવન કહે છે.

3. કોઈપણ પદાર્થની ઘન અવસ્થામાંથી વાયુ અવસ્થામાં રૂપાંતરણ થવાની પ્રક્રિયાને ઉત્કલનબિંદુ કહે છે.

ઉપરોકત વિધાનોમાંથી કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે.

  1. માત્ર 1
  2. માત્ર 2
  3. 1 અને 2
  4. 1 અને 3

નીચે આપેલા વિધાનો તપાસો. | GPSC Heat and temperature MCQs

1.   ઉષ્મા એન્જિનએ એક એવું સાધન છે, જેમાં ઉષ્માનું કાર્યમાં રૂપાંતરણ થાય છે.

2. ઉષ્મા એન્જિન ઉષ્માને પૂર્ણરૂપથી કાર્યમાં રૂપાંતરિત કરી શકતું નથી.

3. રેફ્રિજરેટર અને ઉષ્મા એન્જિનના કામમાં સમાનતા જોવા મળે છે.

ઉપરોકત વિધાનોમાંથી કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે.

  1. 1 અને 2
  2. 2 અને 3
  3. માત્ર                
  4. 1, 2 અને 3

નીચે આપેલ કથન (A) અને કારણ (R) ધ્યાનમાં લો અને યોગ્ય વિકલ્પ પસંદ કરો. | GPSC Heat and temperature MCQs

કથન (A): ઊંચાઈ વધવા સાથે પાણીનું ઉત્કલનબિંદુ ઘટે છે.

કારણ (R) : વાતાવરણીય દબાણ ઊંચાઈ સાથે વધે છે.

  1. (A) અને (R) બંને સાચા છે અને (R) એ (A) ની સાચી સમજૂતી છે.
  2. (A) અને (R) બંને સાચા છે પરંતુ (R) એ (A) ની સાચી સમજૂતી નથી.
  3. (A) સાચું છે, પરંતુ (R) ખોટું છે.
  4. (A) ખોટું છે, પરંતુ (R) સાચું છે.

વરાળ ઘણીવાર ઉકળતા પાણી કરતાં વધુ ગંભીર દાઝનું કારણ બને છે, કારણ કે…

  1. બાષ્પીભવનની ગુપ્ત ઉષ્મા
  2. ગલનની ગુપ્ત ઉષ્મા
  3. વિશિષ્ટ ઉષ્મા
  4. ઉપરોકત પૈકી એકપણ નહીં

ઉષ્માનયન દ્વારા ઉષ્માનું સ્થાનાંતર શેમાં થઈ શકે છે ?

  1. ઘન અને પ્રવાહી
  2. ઘન અને શૂન્યાવકાશમાં
  3. પ્રવાહી અને વાયુ
  4. શૂન્યાવકાશ અને વાયુ

નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લો. | GPSC Heat and temperature MCQs

1.   ઘર વપરાશમાં પ્રાયોદિત –વાયુ તાપનતંત્ર, માનવ રુધિરાભિસણ તંત્ર અને વાહનોના એન્જિનમાં શીતક તંત્ર વગેરે પ્રેરિત ઉષ્માનયનના સામાન્ય ઉદાહરણો છે.

2. વ્યાપારિક પવનો કુદરતી સંવહનનું ઉદાહરણ નથી.

ઉપરોકત વિધાનોમાંથી કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે.

  1. માત્ર
  2. માત્ર 2
  3. 1 અને 2
  4. એકપણ નહીં

થર્મલ રેડિયેશન (ઉષ્મીય વિકિરણ)સંબંધિત નીચેના વિધાનો ધ્યાનમાં લો. | GPSC Heat and temperature MCQs

1.      ઉષ્મીય વિકિરણને સ્થાનાંતર કરવા માટે કોઈ માધ્યમની જરૂર નથી.

2.      વિકિરણ ઊર્જા ઉત્સર્જન કરે છે.

3.      સૂર્યની ગરમી શૂન્યાવકાશ દ્વારા માત્ર વિકિરણો દ્વારા જ પૃથ્વી પર પહોંચે છે.

4.     ઉષ્મા વિકિરણની ઝડપ શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ કરતાં ઓછી હોય છે. નીચેનામાંથી કયા વિધાનો સાચા છે.

  1. માત્ર 1 અને 3
  2. માત્ર 1 અને 4
  3. 1, 2 અને 3
  4. 1, 2 અને 4

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ?

  1. કાળા પદાર્થ આછા રંગના પદાર્થ કરતાં વધુ ઉષ્મીય ઊર્જાને શોષી લે છે અને ઉત્સર્જન કરે છે.
  2. ચંદ્રના તાપમાનનો અંદાજ વિએનના નિયમ પરથી કરી શકાય છે.
  3. કલોરોફલોરો કાર્બન ગેસની ગ્રીનહાઉસ અસર માટે કોઈ ભૂમિકા નથી.
  4. ગ્રીનહાઉસ અસર રણના પ્રસાર તરફ આગળ વધી શકે છે.

થર્મોડાયનેમિકસનો પ્રથમ નિયમ નીચેનામાંથી કયા સંરક્ષણ પર આધારિત છે ?

  1. વેગ સંરક્ષણનો નિયમ
  2. ઊર્જા સંરક્ષણનો નિયમ
  3. કોણીય ગતિ સંરક્ષણનો નિયમ
  4. ઉપરોકત પૈકી એકપણ નહીં



Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top