GPSC Work, energy and power MCQs (કાર્ય, ઉર્જા અને પાવર) | General Science GCERT MCQs

Attempt the Quiz to Check Your Answers | Work, energy and power GPSC MCQs
General Science GCERT MCQs – GPSC Work, energy and power MCQs માટે પ્રેક્ટિસ ટેસ્ટ
આ ટેસ્ટ કાર્ય, ઉર્જા અને પાવરના મૂળભૂત ખ્યાલો, તેમના પરસ્પર સંબંધ અને દૈનિક જીવનમાં થતા ઉપયોગો પર આધારિત છે. પ્રશ્નો GCERT મુજબ તૈયાર કરાયેલાં હોવાથી GPSC પરીક્ષાના સામાન્ય વિજ્ઞાન વિભાગ માટે ખાસ ઉપયોગી રહેશે. નીચે આપેલા ટેસ્ટ દ્વારા તમે કાર્ય, ઉર્જા અને પાવરની મુખ્ય બાબતોને વધુ સારી રીતે સમજી શકશો.
#1. 1 kWh is equal to,
#2. ઇલેકટ્રિક જનરેટર કયા સિદ્ઘાંત પર કાર્ય કરે છે?
#3. બળના કાર્ય કરવાના દરને ………….. કહે છે.
#4. જો પદાર્થનો વેગ ત્રણ ગણો થાય તો પદાર્થની ગતિ ઊર્જામાં શું ફેરફાર થાય ?
#5. કિલોવોટ-કલાક કોનો એકમ છે?
#6. રાસાયણિક ઊર્જાને પ્રકાશ ઊર્જામાં રૂપાંતર કરતું સાઘન કયું છે?
#7. ઊર્જા સંરક્ષણનો આ સિદ્ઘાંત કોણે આપ્યો ?
#8. નીચેના પૈકી કઇ અદિશ રાશિ છે?
#9. અર્ગ કોનો CGS એકમ છે?
#10. 1 Kg કોલસાનું દહન થતા કેટલી ઊર્જા મુકત થાય છે?
#11. જોડકા જોડો.
સાઘન ઊર્જાનું રૂપાંતરણ
(1) વૃક્ષ A સૌર ઊર્જાનું વિદ્યુત ઊર્જામાં
(2) સોલર સેલ B પ્રકાશ ઊર્જાનું રાસાયણિક ઊર્જામાં
(3) સૂર્ય કૂકર C યાંત્રિક ઊર્જાનું વિદ્યુત ઊર્જામાં
(4) ડાયનેમો D સૌર ઊર્જાનું ઉષ્મા ઊર્જામાં
#12. નીચેના પૈકી કોનો SI એકમ વોટ છે?
#13. નીચે આપેલ પૈકી કયું વિઘાન ખોટું છે?
#14. જયારે કોઇ વ્યક્તિ ખીલીને મારવા માટે હથોડીને ઊંચે સુઘી ઉચકે છે ત્યારે તેમાં કઇ ઊર્જા સંગ્રહીત હોય છે?
#15. ઊર્જા રૂપાંતરના સંદર્ભમાં નીચે આપેલ વિઘાનો ઘ્યાનમાં છો.
(1) ઊર્જાનો નાશ કરી શકાય છે પરંતુ ઊર્જાને ઉત્પન્ન કરી શકાતી નથી.
(2) ઊર્જા રૂપાંતરણની સ્થિતિમાં કુલ ઊર્જા અચળ રહે છે.
ઉપરોકત વિઘાનમાંથી કયું વિઘાન/કયા વિઘાનો સાચું/સાચાં છે?
#16. પવન ઊર્જા ઉત્પન્ન કરવા માટે ટર્બાઇનને જરૂરી ઝડપે ચલાવવા માટે પવનની ગતિ કેટલી હોવી જોઇએ ?
#17. નીચે આપેલ પૈકી કયો ઊર્જા સ્ત્રોત ઊર્જા વડે મળતો નથી?
#18. સ્થિતિ ઊર્જા + ગતિ ઊર્જા =…………..
#19. નીચેનામાંથી ખોટું વિઘાન શોઘો.
Results
GPSC Work, energy and power MCQs
1 kWh is equal to,
- 3600 Joule
- 3600 Kilo Joule
- 36 Mega Joule
- 36000 Kilo Joule
ઇલેકટ્રિક જનરેટર કયા સિદ્ઘાંત પર કાર્ય કરે છે?
- વિદ્યુત ઉર્જાનું યાંત્રિત ઉર્જામાં રૂપાંતર કરે છે.
- વિદ્યુત ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર કરે છે.
- યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે.
- વિદ્યુત ઉર્જાનું પ્રકાશ ઉર્જામાં રૂપાંતર કરે છે.
બળના કાર્ય કરવાના દરને ………….. કહે છે.
- શકિત
- કાર્યશક્તિ
- થયેલ કાર્ય
- આમાંથી એકપણ નહીં
જો પદાર્થનો વેગ ત્રણ ગણો થાય તો પદાર્થની ગતિ ઊર્જામાં શું ફેરફાર થાય ?
- ત્રણ ગણી થાય
- નવ ગણી થાય
- ત્રીજા ભાગની થાય
- નવમા ભાગની થાય
કિલોવોટ-કલાક કોનો એકમ છે?
- કાર્ય
- શક્તિ
- બળ
- પ્રવેગ
રાસાયણિક ઊર્જાને પ્રકાશ ઊર્જામાં રૂપાંતર કરતું સાઘન કયું છે?
- ડાયનેમો
- મીણબત્તી
- લાઉડ સ્પીકર
- સોલાર
ઊર્જા સંરક્ષણનો આ સિદ્ઘાંત કોણે આપ્યો ?
- જુલિયસ રોબોટ મેયરે
- જેમ્સ વોટે
- આઇન્સ્ટાઇન
- જેમસ પ્રેસકોટ
નીચેના પૈકી કઇ અદિશ રાશિ છે?
- ઊર્જા
- પાવર
- કાર્ય
- આપેલ તમામ
અર્ગ કોનો CGS એકમ છે?
- કાર્ય
- ઊર્જા
- પાવર
- આપેલ પૈકી એકપણ નહીં
1 Kg કોલસાનું દહન થતા કેટલી ઊર્જા મુકત થાય છે?
- 3 x 107 J
- 3 x 106 J
- 3 x 108 J
- 3 x 105 J
જોડકા જોડો.
સાઘન ઊર્જાનું રૂપાંતરણ
(1) વૃક્ષ A સૌર ઊર્જાનું વિદ્યુત ઊર્જામાં
(2) સોલર સેલ B પ્રકાશ ઊર્જાનું રાસાયણિક ઊર્જામાં
(3) સૂર્ય કૂકર C યાંત્રિક ઊર્જાનું વિદ્યુત ઊર્જામાં
(4) ડાયનેમો D સૌર ઊર્જાનું ઉષ્મા ઊર્જામાં
- 1-B, 2-A, 3-D, 4-C
- 1-A, 2-B, 3-C, 4-D
- 1-B, 2-D, 3-A, 4-C
- 1-D, 2-A, 3-C, 4-B
નીચેના પૈકી કોનો SI એકમ વોટ છે?
- પાવર
- કાર્ય
- ઊર્જા
- આપેલ પૈકી એકપણ નહીં
નીચે આપેલ પૈકી કયું વિઘાન ખોટું છે?
- હાઇડ્રોજન બોમ્બ ન્યૂકિલયર ફયુઝન પર આઘારિત છે.
- હાઇડ્રોજન બોમ્બના કોરમાં પ્લુટોનિયમના વિભાજન પર આઘારિત પરમાણુ બોમ્બ મૂકવામાં આવે છે.
- સૂર્ય અને અન્ય તારાઓની વિશાળ ઊર્જાનો સ્ત્રોત પરમાણુ વિભાજન છે.
- પરમાણુઓના પરસ્પર સ્થાપિત થવા માટે ઘણી ઊર્જાની જરૂર પડે છે.
જયારે કોઇ વ્યક્તિ ખીલીને મારવા માટે હથોડીને ઊંચે સુઘી ઉચકે છે ત્યારે તેમાં કઇ ઊર્જા સંગ્રહીત હોય છે?
- ગતિ ઊર્જા
- સ્થિતિ ઊર્જા
- રાસાયણિક ઊર્જા
- વિદ્યુત ઊર્જા
ઊર્જા રૂપાંતરના સંદર્ભમાં નીચે આપેલ વિઘાનો ઘ્યાનમાં છો.
(1) ઊર્જાનો નાશ કરી શકાય છે પરંતુ ઊર્જાને ઉત્પન્ન કરી શકાતી નથી.
(2) ઊર્જા રૂપાંતરણની સ્થિતિમાં કુલ ઊર્જા અચળ રહે છે.
ઉપરોકત વિઘાનમાંથી કયું વિઘાન/કયા વિઘાનો સાચું/સાચાં છે?
- માત્ર 1
- 1 અને 2 બંને
- માત્ર 2
- ઉપરોકત પૈકી કોઇપણ નહીં
પવન ઊર્જા ઉત્પન્ન કરવા માટે ટર્બાઇનને જરૂરી ઝડપે ચલાવવા માટે પવનની ગતિ કેટલી હોવી જોઇએ ?
- 25 કિમી/કલાક
- 15 કિમી/કલાક
- 20 કિમી/કલાક
- 5 કિમી/કલાક
નીચે આપેલ પૈકી કયો ઊર્જા સ્ત્રોત ઊર્જા વડે મળતો નથી?
- ભૂ-તાપીય ઊર્જા
- પવન ઊર્જા
- પરમાણુ ઊર્જા
- બાયોમાસ
સ્થિતિ ઊર્જા + ગતિ ઊર્જા =…………..
- યાંત્રિક ઊર્જા
- ઉષ્મા ઊર્જા
- પ્રકાશ ઊર્જા
- વિદ્યુત ઊર્જા
નીચેનામાંથી ખોટું વિઘાન શોઘો.
- ઊર્જા પરિવર્તનના દરને પાવર કહે છે.
- 1 કિલોવોટ/કલાકમાં 3.6 x 105 જુલ હોય છે.
- જયારે 1 સેકન્ડમાં 1 જુલ કાર્ય થાય ત્યારે તેને 1 વોટ કહેવાય છે.
- જુલ/સેકન્ડને 1 વોટ કહેવાય છે.




