GPSC Speed and force MCQs (ગતિ અને બળ) | General Science GCERT MCQs

Attempt the Quiz to Check Your Answers | Speed and force GPSC MCQs
General Science GCERT MCQs – GPSC Speed and force MCQs માટે પ્રેક્ટિસ ટેસ્ટ
આ ટેસ્ટ ગતિ અને બળના મૂળભૂત ખ્યાલો, તેમની વચ્ચેનો સંબંધ અને દૈનિક જીવનમાં થતા ઉપયોગો પર આધારિત છે. પ્રશ્નો GCERT મુજબ તૈયાર કરાયેલાં હોવાથી GPSC પરીક્ષાના સામાન્ય વિજ્ઞાન વિભાગ માટે ખાસ ઉપયોગી રહેશે. નીચે આપેલા ટેસ્ટ દ્વારા તમે ગતિ અને બળની મુખ્ય બાબતોને વધુ સારી રીતે સમજી શકશો.
#1. યોગ્ય જોડકાં જોડો.
(1) વેગમાન (a) બળ બળનો દિશામાં સ્થાનાંતર
(2) બળ (b) બળ સમયની અંતરાલ
(3) બળનો આઘાત (c) દળ પ્રવેગ
(4) કાર્ય (d) દળ વેગ
#2. ચંદ્રની સપાટી પરથી પથ્થરના ટુકડાને પૃથ્વી પર લાવવામાં આવે તો ………..
#3. ફીટ/સેકેન્ડ ………………. નો એકમ છે.
#4. વસ્તુ પર બળનો પ્રભાવ …………પર નિર્ભાર હોય છે.
#5. પૃથ્વીની સપાટી પર રહેલા એક પદાર્થનું દળ M છે, તો ચંદ્રની સપાટી પર તે જ પદાર્થનું દળ …………….
#6. The SI Unit of the force is
#7. આપેલા પદાર્થના દળ માટે નીચેનામાંથી કયું વિઘાન સાચું છે?
#8. પદાર્થના જડત્વનું માપ શેના વડે દર્શાવાય છે ?
#9. પદાર્થનું વજન શૂન્ય કયાં હોય ?
#10. એક વસ્તુનું પૃથ્વી પર દ્રવ્યમાન 100 કિ.ગ્રા. છે. (ગુરુત્વાકર્ષણ ge = 10m/s2) અને ચંદ્ર ઉ૫ર ગુરુત્વાકર્ષણ પ્રવેગ ge/6 છે તા. ચંદ્ર પર વસતુનું દ્રવ્યમાન કેટલું હશે ?
#11. જયારે કોઇ વસ્તુ ઉપ્રથી પડે ત્યારે તેનું વજન કેટલું હોય ?
#12. ઘ્રુવપ્રદેશ પર વિષુવવૃતની સરખામણીએ ગુરુત્વપ્રવેગનં મૂલ્ય વઘુ મળે છે કારણ કે……..
#13. યાદી- I ને યાદી-II સાથે જોડો અને નીચેનામાંથી સાચો કોડ પસંદ કરો.
યાદી-I યાદી-II
(રાશિ) (એકમ)
a) પ્રવાહ 1. ઘનતા
b) જળજથ્થો 2. ગુરુત્વાકર્ષણ
c) મોજાં 3. તાપમાન
d) ભરતી-ઓટ 4. પવન
a b c d
#14. અચળ વેગથી ગતિ કરતા પદાર્થનો પ્રવેગ કેવો હોય?
#15. પ્રવેગ એટલે………..
#16. ન્યૂટનની ગતિનો પહેલો નિયમ શાની વ્યાખ્યા આપે છે?
#17. 1 ન્યુટનબળ એટલે કેટલા dyne?
#18. અંતર માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે?
#19. ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક અચળાંક G ની શોધ કોણે કરી છે ?
#20. નીચેનામાંથી કઈ એક રાશી સદીશ નથી ?
#21. વીજળીના બલ્બમાં કયો વાયુ ભરવામાં આવે છે.
#22. મોતના કુવામાં મોટરસાયકલ ચાલકનું સંતુલનએ કયા બળનું શ્રેષ્ઠ ઉદાહરણ છે?
#23. ચંદ્રની સપાટી પરથી પથ્થરના ટુકડાને પૃથ્વી પર લાવવામાં આવે તો તેના વજનમાં શું ફેરફાર થશે ?
#24. જ્યારે કોઈ વસ્તુને પૃથ્વીથી ચંદ્ર પર લઈ જવામાં આવેતો વસ્તુમાં શું ફેરફાર થાય છે.
#25. કઈ ઋતુમાં લોલક ઘડિયાળ વધુ ઝડપે ચાલે છે.
#26. એક મજૂર રેલ્વે ટ્રેક પર કામ કરે છે ત્યારે કોઈ છોકરો, અમુક અંતરે પાટા પર કાન મૂકીને સાંભળે તો મજૂર દ્વારા મારવામાં આવતા હથોડાનો અવાજ તેને બે વાર કયાં કારણોસર સંભળાય છે?
#27. એક ટ્રેન જ્યારે ચાલવાનું શરૂ કરે છે ત્યારે તેમાં બેઠેલા યાત્રીઓ પાછળની તરફ ઝુકી જાય છે તેનું કારણ શું છે ?
#28. ચાલતી બસમાં અચાનક બ્રેક લગાવવામાં આવે ત્યાં તેમાં બેઠેલા યાત્રી આગળની દિશામાં ગતિ કરે છે આ કયા નિયમ પર કામ કરે છે?
#29. ક્રિકેટની રમતમાં બોલર બોલને પકડયા પછી તેના હાથ પાછળ ખેંચે છે, શા માટે ?
#30. નીચે આપેલમાંથી કયું ઉદાહરણ આવર્ત ગતિનું નથી ?
#31. યાદી–I ને યાદી–II સાથે જોડો અને નીચે આપેલ કોડનો ઉપયોગ કરીને સાચો જવાબ આપો.
યાદી–I યાદી–II
(ગતિનો પ્રકાર) (વસ્તુઓની ગતિ)
(a) વૃત્તીય ગતિ (1) ઘડિયાળના લોલકની ગતિ
(b) વર્તુળમય ગતિ (2) નદીના પ્રવાહની ગતિ
(c) આવર્તી ગતિ (3) પૃથ્વીની આસપાસ ચંદ્રની ગતિ
(d) સુરેખ ગતિ (4) ભમરડાની ગતિ
#32. જ્યારે કોઈ પદાર્થ સીધી રેખામાં આગળ વધે છે ત્યારે …..
#33. જ્યારે કોઈ પદાર્થ વર્તુળાકાર માર્ગ પર બે ચક્કર લગાવે છે ત્યારે તેના દ્વારા કાપેલ ………….
1. અંતરનું મૂલ્ય શૂન્ય હોય છે.
2 અંતરનું મૂલ્ય વર્તુળાકાર માર્ગના પરિધના બરાબર હોય છે.
3. વિસ્થાપનનું મૂલ્ય વર્તુળાકાર માર્ગના પરિધના મૂલ્યના બમણા જેટલું હોય છે.
4. વિસ્થાપનનું મૂલ્ય શૂન્ય હોય છે.
ઉપરોક્ત વિધાનમાંથી ક્યું વિધાન/કયા વિધાનો સાચું સાચાં છે ?
#34. પ્રવેગ શોધવાનું સાચું સૂત્ર નીચેનામાંથી
#35. જ્યારે કોઈ પદાર્થ વૃત્તીય પથ પર ચોક્કસ ઝડપથી ગતિ કરે છે ત્યારે …………
(1) પ્રવેગનું મૂલ્ય અચળ રહે છે.
(2) પ્રવેગની દિશા હંમેશા વૃત્તના કેન્દ્ર તરફ હોય છે.
(3) વેગનું મૂલ્ય અચળ રહે છે.
(4) પ્રવેગની દિશા વૃત્તના કેન્દ્રથી ઉલટી દિશામાં હોય છે.
ઉપરોકત વિધાનમાંથી કયું વિધાન/કયા વિધાનો સાચું/સાચાં છે ?
#36. નીચે આપેલ બળોમાંથી કયું બળ સંપર્ક બળનું ઉદાહરણ છે.
#37. નીચે આપેલ બળોમાંથી કયું બળ બિનસંપર્ક બળનું ઉદાહરણ નથી.
(I) બે સપાટીઓ વચ્ચે લાગતું ઘર્ષણ બળ
(2) ચુંબક દ્વારા લોખંડ પર લગાવવામાં આવેલ બળ
(3) બે પદાર્થ વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ
(4) દોરડું ખેંચતી વખતે માણસ દ્વારા લગાવવાતું બળ
#38. નીચે આપેલા વિધાનો પર વિચાર કરો.
(1) બળ માત્ર ગતિશીલ પદાર્થની ગતિ બદલી શકે છે.
(2) કાગળ સાથે ઘસેલી સ્ટ્રો સ્થિત વિદ્યુતભાર પ્રાપ્ત કરે છે.
(3) ઘર્ષણબળના કારણે નદીઓમાં પાણી નીચેની તરફ વહે છે.
(4) વિશ્વના તમામ પદાર્થો એકબીજા પર ગુરુત્વાકર્ષણ બળ લગાવે છે.
ઉપરોકત વિધાનમાંથી કયું વિધાન/કયા વિધાનો સાચું સાચાં છે ?
#39. નીચે આપેલા વિધાનો પર વિચાર કરો.
(1) ઘર્ષણબળ ગતિશીલ પદાર્થની વિરુદ્ધ દિશામાં કાર્ય કરે છે.
(2) કોઈ પદાર્થને વેગ આપવા માટે અસંતુલિત બળની જરૂર હોય છે.
ઉપરોક્ત વિધાનમાંથી કયું વિધાન/કયા વિધાનો સાચું/સાચાં છે ?
#40. સ્થિર ગાડીને અચાનક શરૂ કરતા તેમાં બેઠેલા મુસાફરોને પાછળની તરફ ઝટકો લાગે છે. તે શેનું ઉદાહરણ છે ?
#41. ન્યુટનના ગતિના પહેલા નિયમ સંબંધિત નીચે આપેલ વિધાનો પર વિચાર કરો.
(I) કોઈપણ પદાર્થની સ્થિતિ બદલવા માટે બાહ્ય બળ જરૂરી છે.
(2) ન્યુટનનો પહેલો નિયમ જડત્વનો નિયમ પણ કહેવાય છે.
ઉપરોકત વિધાનમાંથી કયું વિધાન/કયા વિધાનો સાચું/સાચાં છે ?
#42. નીચે આપેલ વિધાનો તપાસો.
(1) વેગમાનમાં પરિમાણ અને દિશા બંને હોય છે.
(2) વેગમાન દળ અને પ્રવેગના ગુણોત્તરના બરાબર છે.
(3) વેગમાનની દિશા વેગની દિશામાં જ હોય છે.
ઉપરોકત વિધાનમાંથી કયું વિધાન/કયા કયા વિધાનો સાચું/સાચાં છે ?
#43. બળ શેનો ગુણોત્તર છે ?
#44. નીચે આપેલ પૈકી કયું/કયા ન્યુટનના બીજા નિયમના ઉદાહરણ છે ?
(1) ક્રિકેટના મેદાનમાં ફિલ્ડર દ્વારા ઝડપથી આવતા બોલને પકડતી વખતે હાથ પાછળ ખેંચવો.
(2) ઊંચી કૂદના મેદાનમાં ખેલાડીઓ કુશન અથવા રેતી પર કૂદે છે.
(3) સ્ટ્રાઈકરને તીવ્ર વેગથી કૂકરીની થપ્પી સાથે અથડાવતા ફકત તળિયાની કૂકરી ઢગલામાંથી બહાર નીકળી જાય છે.
#45. આવેગ (Impulse Force)ના સંદર્ભમાં નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લો.
(1) આવેગ એ બળ અને સમયનો ગુણોત્તર છે.
(2) વેગના પરિવર્તનનો દર આવેગ દર્શાવે
(3) વેગના ફેરફારને આવેગ કહેવાય
ઉપરોકત વિધાનમાંથી ક્યું વિધાન કયા વિધાનો સાચું/સાચાં છે ?
#46. નીચે આપેલ પૈકી કોનો સંબંધ ન્યુટનના ત્રીજા નિયમ સાથે છે ?
(1) બંદૂકમાંથી ગોળી છુટતા બંદૂકનું પાછળની તરફ ધકેલા
(2) નાવિકનું હોડીમાંથી કિનારા પર કૂદવું.
(3) રસ્તા પર ચાલવું
#47. ઘર્ષણ સંબંધિત નીચે આપેલ વિધાનો ધ્યાનમાં લો.
(1) વાહનોમાં બ્રેક સિસ્ટમમાં બ્રેકપેડનો ઉપયોગ કરીને ઘર્ષણને ઘટાડી શકાય છે.
(2) કબડ્ડીમાં ખેલાડીઓ માટી ઘસીને ઘર્ષણ વધારે છે જેથી તેઓ પ્રતિસ્પર્ધીને સારી રીતે પકડી શકે.
(3) પ્રવાહી અને વાયુ દ્વારા ઉત્પન્ન થતા ઘર્ષણને કર્ષણ કહે છે.
(4) ઘર્ષણથી ઉષ્મા ઉત્પન્ન થાય છે.
ઉપરોકત વિધાનમાંથી કયું વિધાન/કયા વિધાનો સાચું/સાચાં છે ?
#48. નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લો.
(1) લોટણ ઘર્ષણ(Rolling Friction), સરકતા ઘર્ષશ(Sliding Friction)થી વધારે હોય છે.
(2) સરકતું ઘર્ષ(Sliding Friction), સ્થિત ઘર્ષણ(Static Friction) થી ઓછું હોય છે.
(3) સ્થિત ઘર્ષણ(Static Friction), લોટણ ઘર્ષણ(Rolling Friction)થી ઓછું હોય છે.
(4) બોલબેરિંગ, સરકતા ઘર્ષણ(Sliding Friction)ને લોટણ ઘર્ષણ (Rolling Friction)માં પરિવર્તિત કરી દે છે.
ઉપરોકત વિધાનમાંથી કયું વિધાન/કયા વિધાનો સાચું/સાચાં છે ?
#49. નીચે આપેલ પૈકી કેન્દ્રગામી બળથી સંબંધીત ક્યું વિધાન/કયા વિધાનો સાચું/સાચાં છે ?
(1) સાયકલ સવારનું ચક્રાકાર વળાંક પર વળવું
(2) સૂર્યની આસપાસ ગ્રહોની ગતિ કરવી
(3) તાર સાથે બંધાયેલ પથ્થરનું આડી દિશામાં ફરવું
#50. નીચે આપેલ વિધાનો ધ્યાનમાં લો.
(1) ન્યુટનના અનુસાર વિશ્વના તમામ પદાર્થો વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે.
(2) ગુરુત્વાકર્ષણ બળ એક મજબુત બળ છે.
(3) ગુરુત્વાકર્ષણ બળ આકર્ષણ અને અપાકર્ષણ બંને પ્રકારનું હોય છે.
ઉપરોકત વિધાનમાંથી કયું વિધાન/કયા વિધાનો ખોટું ખોટાં છે ?
#51. નીચે આપેલ વિધાનો પર વિચાર કરો.
(1) કોઈપણ બે પદાર્થ વચ્ચેનું અંતર વધવાથી તેમના વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ વધી જાય છે.
(2) જ્યારે પદાર્થોના દ્રવ્યમાનમાં વધારો કરવામાં આવે ત્યારે તેમના વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ પણ વધી જાય છે.
ઉપરોકત વિધાનમાંથી કયું વિધાન/કયા વિધાનો સાચું /સાચાં છે?
#52. ગુરુત્વ પ્રવેગ g સંબંધિત નીચે આપેલ વિધાનોમાંથી કયું વિધાન સાચું છે ?
(1) પૃથ્વીની સપાટી પરથી ઉપર જતાં g નું મૂલ્ય ઘટે છે.
(2) પૃથ્વી સપાટી પરથી નીચે જતાં g નું મૂલ્ય ઘટે છે.
(3) ઘ્રુવોથી વિષુવવૃત તરફ જતાં g નું મૂલ્ય ઘટે છે.
#53. કાગળ અને પથ્થરને સમાન ઊંચાઈ પરથી છોડવાથી કાગળ પૃથ્વી પર પથ્થર પછી પહોંચે છે, તેનું કારણ શું છે?
#54. જો પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ અચાનક લુપ્ત થઈ જાય તો, નીચે આપેલ પૈકી કયું પરિણામ સાચું હશે?
#55. જો પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ અચાનક લુપ્ત થઈ જાય તો, નીચે આપેલ પૈકી કયું પરિણામ સાચું હશે?
(1) કોઇપણ પદાર્થનું દ્રવ્યમાન ચંદ્ર પર પૃથ્વીની સાપેક્ષ ઓછું હોય છે.
(2) કોઇપણ પદાર્થનું વજન એ એક બળ છે જેનાથી તે પૃથ્વીની તરફ આકર્ષિત થાય છે.
(3) કોઇપણ વસ્તુનું વજન ઘ્રુવોથી વિષુવવૃત્ત તરફ જતાં ઘટે છે.
ઉપરોકત વિઘાનમાંથી કયું વિઘાન/કયા વિઘાનો સાચું/સાચાં છે ?
#56. ચંદ્ર પર વાયુમંડળ ન હોવાનું શું કારણ છે?
Results
GPSC Speed and force MCQs
યોગ્ય જોડકાં જોડો.
(1) વેગમાન (a) બળ બળનો દિશામાં સ્થાનાંતર
(2) બળ (b) બળ સમયની અંતરાલ
(3) બળનો આઘાત (c) દળ પ્રવેગ
(4) કાર્ય (d) દળ વેગ
- (1)-(a), (2)-(b), (3)-(c), (4)-(d)
- (1)-(d), (2)-(c), (3)-(b), (4)-(a)
- (1)-(d), (2)-(c), (3)-(a), (4)-(b)
- (1)-(b), (2)-(a), (3)-(d), (4)-(c)
ચંદ્રની સપાટી પરથી પથ્થરના ટુકડાને પૃથ્વી પર લાવવામાં આવે તો ………..
- પથ્થરનું દળ બદલાશે
- પથ્થરનું વજન બદલાશે
- પથ્થરનું દળ અને વજન બન્ને બદલાશે.
- પથ્થરનં દળ અને વજન બન્ને અચળ રહેશે.
ફીટ/સેકેન્ડ ………………. નો એકમ છે. | GPSC Speed and force MCQs
- સ્નિગ્ઘતા
- ઘનતા
- વેગ
- ઉપરોકત પૈક એકપણ નહીં
વસ્તુ પર બળનો પ્રભાવ …………પર નિર્ભાર હોય છે.
- દિશા
- મૂલ્ય
- જગ્યા
- ઉપરોકત તમામ
પૃથ્વીની સપાટી પર રહેલા એક પદાર્થનું દળ M છે, તો ચંદ્રની સપાટી પર તે જ પદાર્થનું દળ …………….
- M
- શૂન્ય
- અનંત
The SI Unit of the force is
- Efg
- Newton
- Kilograms
- Joule
આપેલા પદાર્થના દળ માટે નીચેનામાંથી કયું વિઘાન સાચું છે?
- સ્પ્રિગ કાટા વડે મપાય છે.
- અચળ રહે છે.
- ગુરુત્વાકર્ષણની દિશામાં હોય છે.
- જે તે સ્થળે બદલાયા કરે છે.
પદાર્થના જડત્વનું માપ શેના વડે દર્શાવાય છે ?
- દળ
- વજન
- બળ
- વેગવાન
પદાર્થનું વજન શૂન્ય કયાં હોય ? | GPSC Speed and force MCQs
- પૃથ્વીના કેન્દ્ર પર
- ઉત્તરઘ્રુવ પર
- દક્ષિણઘ્રુવ પર
- અહીં દર્શાવેલ ત્રણ પૈકી એકપણ નહીં
એક વસ્તુનું પૃથ્વી પર દ્રવ્યમાન 100 કિ.ગ્રા. છે. (ગુરુત્વાકર્ષણ ge = 10m/s2) અને ચંદ્ર ઉ૫ર ગુરુત્વાકર્ષણ પ્રવેગ ge/6 છે તા. ચંદ્ર પર વસતુનું દ્રવ્યમાન કેટલું હશે ?
- 100/6 કિ.ગ્રા.
- 60 કિ.ગ્રા.
- 100 કિ.ગ્રા.
- 600 કિ.ગ્રા.
જયારે કોઇ વસ્તુ ઉપ્રથી પડે ત્યારે તેનું વજન કેટલું હોય ?
- શૂન્ય
- અપરિવર્તનશીલ
- પરિવર્તનશીલ
- એકેય નહીં
ઘ્રુવપ્રદેશ પર વિષુવવૃતની સરખામણીએ ગુરુત્વપ્રવેગનં મૂલ્ય વઘુ મળે છે કારણ કે……..
- ઘ્રુવપ્રદેશ પર વિષુવવૃત્તની સાપેક્ષે તાપમાન નીચું હોય છે.
- ઘ્રુવપ્રદેશ પર હવાનું દબાણ ખૂબ નીચું હોય છે.
- ઘ્રુવપ્રદેશની સરખામણીમાં વિષુવવૃતની ત્રિજયા વઘુ હોય છે.
- ઘ્રુવપ્રદેશની અને વિષુવવૃતની સાપેક્ષ ઘનતામાં તફાવત પડે છે.
યાદી- I ને યાદી-II સાથે જોડો અને નીચેનામાંથી સાચો કોડ પસંદ કરો. | GPSC Speed and force MCQs
યાદી-I યાદી-II
(રાશિ) (એકમ)
a) પ્રવાહ 1. ઘનતા
b) જળજથ્થો 2. ગુરુત્વાકર્ષણ
c) મોજાં 3. તાપમાન
d) ભરતી-ઓટ 4. પવન
a b c d
- 3 2 1 4
- 4 3 2 1
- 2 4 3 1
- 3 1 4 2
અચળ વેગથી ગતિ કરતા પદાર્થનો પ્રવેગ કેવો હોય?
- ઘન
- શૂન્ય
- અનંત
- ઋણ
પ્રવેગ એટલે………..
- સમય સાથે બદલાતા વેગનો દર.
- સમય સાથે બદલાતા સ્થાનનો દર.
- સમય સાથે બદલાતા ઝડપનો દર.
- સમય સાથે બદલાતા સ્થાંનાંતરનો દર.
ન્યૂટનની ગતિનો પહેલો નિયમ શાની વ્યાખ્યા આપે છે?
- પ્રવેગ
- વેગ
- ગતિ
- બળ
1 ન્યુટનબળ એટલે કેટલા dyne?
- 102
- 52
- 105
- 1510
અંતર માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે?
- સ્પીડોમીટર
- ટેકોમીટર
- લેકટોમીટર
- ઓડોમીટર
ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક અચળાંક G ની શોધ કોણે કરી છે ?
- ન્યુટન
- ગેલીલીયો
- કેવેન્ડિસ
- આર્કિમીડિઝ
નીચેનામાંથી કઈ એક રાશી સદીશ નથી ?
- ઝડપ
- વેગ
- સ્થાનાંતર
- બળ
વીજળીના બલ્બમાં કયો વાયુ ભરવામાં આવે છે. | GPSC Speed and force MCQs
- નિષ્ક્રિય આર્ગોન
- હાઈડ્રોજન
- ઓકિસજન
- નાઈટ્રોજન
મોતના કુવામાં મોટરસાયકલ ચાલકનું સંતુલનએ કયા બળનું શ્રેષ્ઠ ઉદાહરણ છે?
- કેન્દ્રગામી બળ
- ગુરૂત્વાકર્ષણ બળ
- કેન્દ્રત્યાગીબળ
- A અને C
ચંદ્રની સપાટી પરથી પથ્થરના ટુકડાને પૃથ્વી પર લાવવામાં આવે તો તેના વજનમાં શું ફેરફાર થશે ?
- વજનમાં વધારો થાય
- વજનમાં ઘટાડો થાય
- વજન સરખો રહે
- વજન બમણુ થઈ જશે
જ્યારે કોઈ વસ્તુને પૃથ્વીથી ચંદ્ર પર લઈ જવામાં આવેતો વસ્તુમાં શું ફેરફાર થાય છે.
- વસ્તુનું વજન વધી જશે.
- વસ્તુનું વજન ઘટી જશે.
- વસ્તુના વજનમાં કોઈ ફેરફાર નહી થાય.
- વસ્તુનું સંપૂર્ણપણે વજનહીન થઈ જશે
કઈ ઋતુમાં લોલક ઘડિયાળ વધુ ઝડપે ચાલે છે.
- ઉનાળામાં
- શિયાળામાં
- વસંતમાં
- વરસાદમાં
એક મજૂર રેલ્વે ટ્રેક પર કામ કરે છે ત્યારે કોઈ છોકરો, અમુક અંતરે પાટા પર કાન મૂકીને સાંભળે તો મજૂર દ્વારા મારવામાં આવતા હથોડાનો અવાજ તેને બે વાર કયાં કારણોસર સંભળાય છે? | GPSC Speed and force MCQs
- હવા કરતાં લોખંડમાં અવાજનો વેગ વધુ હોવાથી
- હવા કરતાં લોખંડમાં અવાજનો વેગ ઓછો હોવાથી
- ધ્વનિ તરંગો રેલ્વે પટ્ટીની વચ્ચે પરાવર્તિત થતી હોવાથી
- આપેલ પૈકી એક પણ નહી
એક ટ્રેન જ્યારે ચાલવાનું શરૂ કરે છે ત્યારે તેમાં બેઠેલા યાત્રીઓ પાછળની તરફ ઝુકી જાય છે તેનું કારણ શું છે ?
- સ્થિરતાની જડતા
- ગતિની જડતા
- જડતાની
- દરમિયાનનું સંરક્ષણ
ચાલતી બસમાં અચાનક બ્રેક લગાવવામાં આવે ત્યાં તેમાં બેઠેલા યાત્રી આગળની દિશામાં ગતિ કરે છે આ કયા નિયમ પર કામ કરે છે?
- સાપેક્ષતાનો સિદ્ધાંત
- ન્યુટનનો પ્રથમ નિયમ
- ન્યુટનનો બીજો નિયમ
- ન્યુટનનો તૃતીય નિયમ
ક્રિકેટની રમતમાં બોલર બોલને પકડયા પછી તેના હાથ પાછળ ખેંચે છે, શા માટે ?
- ગતિના પરિવર્તનના દરને ઘટાડવા માટે
- બોલ પર વધુ બળ લાગુ કરવા
- બોલ દ્વારા હાથ પર લાગેલા બળને વધારવા માટે
- ઉપરોકત તમામ
નીચે આપેલમાંથી કયું ઉદાહરણ આવર્ત ગતિનું નથી ? | GPSC Speed and force MCQs
- વૃક્ષની ડાળીઓનું આમતેમ લહેરાવું
- સિતારના તારનું કંપન
- વગાડતી વખતે તબલાંની પટલની ગતિ
- પોતાની ધરી પર ફરતી પૃથ્વીની ગતિ
યાદી–I ને યાદી–II સાથે જોડો અને નીચે આપેલ કોડનો ઉપયોગ કરીને સાચો જવાબ આપો. | GPSC Speed and force MCQs
યાદી–I યાદી–II
(ગતિનો પ્રકાર) (વસ્તુઓની ગતિ)
(a) વૃત્તીય ગતિ (1) ઘડિયાળના લોલકની ગતિ
(b) વર્તુળમય ગતિ (2) નદીના પ્રવાહની ગતિ
(c) આવર્તી ગતિ (3) પૃથ્વીની આસપાસ ચંદ્રની ગતિ
(d) સુરેખ ગતિ (4) ભમરડાની ગતિ
- 1-2, d-3, c-4, d-1
- a-3, b-4, c-1, d-2
- a-4, b-3, c-2, d-1
- a-3, b-1, c-4, d-2
જ્યારે કોઈ પદાર્થ સીધી રેખામાં આગળ વધે છે ત્યારે …..
- પદાર્થ દ્વારા કાપેલું અંતર તેના વિસ્થાપન કરતા વધારે હોય છે.
- પદાર્થ દ્વારા કાપેલું અંતર તેના વિસ્થાપન કરતા ઓછું હોય છે.
- પદાર્થ દ્વારા કાપેલ અંતર અને તેના વિસ્થાપનનો ગુણોત્તર હંમેશા એક હોય છે.
- પદાર્થ દ્વારા કરાયેલ વિસ્થાપન હંમેશા શૂન્ય હોય છે.
જ્યારે કોઈ પદાર્થ વર્તુળાકાર માર્ગ પર બે ચક્કર લગાવે છે ત્યારે તેના દ્વારા કાપેલ ………….
1. અંતરનું મૂલ્ય શૂન્ય હોય છે.
2 અંતરનું મૂલ્ય વર્તુળાકાર માર્ગના પરિધના બરાબર હોય છે.
3. વિસ્થાપનનું મૂલ્ય વર્તુળાકાર માર્ગના પરિધના મૂલ્યના બમણા જેટલું હોય છે.
4. વિસ્થાપનનું મૂલ્ય શૂન્ય હોય છે.
ઉપરોક્ત વિધાનમાંથી ક્યું વિધાન/કયા વિધાનો સાચું સાચાં છે ?
- 1 અને 2
- માત્ર 4
- 1, 3 અને 4
- 1 અને 3
જ્યારે કોઈ પદાર્થ વૃત્તીય પથ પર ચોક્કસ ઝડપથી ગતિ કરે છે ત્યારે …………
(1) પ્રવેગનું મૂલ્ય અચળ રહે છે.
(2) પ્રવેગની દિશા હંમેશા વૃત્તના કેન્દ્ર તરફ હોય છે.
(3) વેગનું મૂલ્ય અચળ રહે છે.
(4) પ્રવેગની દિશા વૃત્તના કેન્દ્રથી ઉલટી દિશામાં હોય છે.
ઉપરોકત વિધાનમાંથી કયું વિધાન/કયા વિધાનો સાચું/સાચાં છે ? | GPSC Speed and force MCQs
- 1 અને 2
- 2 અને 3
- 3 અને 4
- 1, 2 અને 4
નીચે આપેલ બળોમાંથી કયું બળ સંપર્ક બળનું ઉદાહરણ છે.
- બે ચુંબક વચ્ચે લાગતું ચુંબકીય બળ
- માંસપેશીઓની ક્રિયા સ્વરૂપે લાગતું સ્નાયુ બળ
- એક પદાર્થ દ્વારા બીજા પદાર્થ પર લાગતું સ્થિત વિદ્યુત બળ
- પૃથ્વી દ્વારા લાગતું ગુરુત્વાકર્ષણ બળ
નીચે આપેલ બળોમાંથી કયું બળ બિનસંપર્ક બળનું ઉદાહરણ નથી.
(I) બે સપાટીઓ વચ્ચે લાગતું ઘર્ષણ બળ
(2) ચુંબક દ્વારા લોખંડ પર લગાવવામાં આવેલ બળ
(3) બે પદાર્થ વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ
(4) દોરડું ખેંચતી વખતે માણસ દ્વારા લગાવવાતું બળ
- 1 અને 3
- 1 અને 4
- 1, 2 અને 3
- માત્ર 4
નીચે આપેલા વિધાનો પર વિચાર કરો.
(1) બળ માત્ર ગતિશીલ પદાર્થની ગતિ બદલી શકે છે.
(2) કાગળ સાથે ઘસેલી સ્ટ્રો સ્થિત વિદ્યુતભાર પ્રાપ્ત કરે છે.
(3) ઘર્ષણબળના કારણે નદીઓમાં પાણી નીચેની તરફ વહે છે.
(4) વિશ્વના તમામ પદાર્થો એકબીજા પર ગુરુત્વાકર્ષણ બળ લગાવે છે.
ઉપરોકત વિધાનમાંથી કયું વિધાન/કયા વિધાનો સાચું સાચાં છે ?
- 1 અને 2
- 2 અને 4
- 3 અને 4
- 1, 3 અને 4
નીચે આપેલા વિધાનો પર વિચાર કરો.
(1) ઘર્ષણબળ ગતિશીલ પદાર્થની વિરુદ્ધ દિશામાં કાર્ય કરે છે.
(2) કોઈ પદાર્થને વેગ આપવા માટે અસંતુલિત બળની જરૂર હોય છે.
ઉપરોક્ત વિધાનમાંથી કયું વિધાન/કયા વિધાનો સાચું/સાચાં છે ?
- માત્ર 1
- માત્ર 2
- 1 અને 2
- આપેલ પૈકી એકપણ નહીં
સ્થિર ગાડીને અચાનક શરૂ કરતા તેમાં બેઠેલા મુસાફરોને પાછળની તરફ ઝટકો લાગે છે. તે શેનું ઉદાહરણ છે ?
- ગતિનું જડત્વ
- દિશાનું જડત્વ
- આરામનું જડત્વ
- ઉપરોકત પૈકી કોઈપણ નહીં
ન્યુટનના ગતિના પહેલા નિયમ સંબંધિત નીચે આપેલ વિધાનો પર વિચાર કરો.
(I) કોઈપણ પદાર્થની સ્થિતિ બદલવા માટે બાહ્ય બળ જરૂરી છે.
(2) ન્યુટનનો પહેલો નિયમ જડત્વનો નિયમ પણ કહેવાય છે.
ઉપરોકત વિધાનમાંથી કયું વિધાન/કયા વિધાનો સાચું/સાચાં છે ?
- માત્ર 1
- માત્ર 2
- 1 અને 2
- આપેલ પૈકી એકપણ નહીં
નીચે આપેલ વિધાનો તપાસો.
(1) વેગમાનમાં પરિમાણ અને દિશા બંને હોય છે.
(2) વેગમાન દળ અને પ્રવેગના ગુણોત્તરના બરાબર છે.
(3) વેગમાનની દિશા વેગની દિશામાં જ હોય છે.
ઉપરોકત વિધાનમાંથી કયું વિધાન/કયા કયા વિધાનો સાચું/સાચાં છે ?
- માત્ર 3
- 1 અને 3
- માત્ર 2
- 2 અને 3
બળ શેનો ગુણોત્તર છે ?
- દ્રવ્યમાન અને વેગ
- દ્રવ્યમાન અને પ્રવેગ
- વજન અને વેગ
- વજન અને પ્રવેગ
નીચે આપેલ પૈકી કયું/કયા ન્યુટનના બીજા નિયમના ઉદાહરણ છે ?
(1) ક્રિકેટના મેદાનમાં ફિલ્ડર દ્વારા ઝડપથી આવતા બોલને પકડતી વખતે હાથ પાછળ ખેંચવો.
(2) ઊંચી કૂદના મેદાનમાં ખેલાડીઓ કુશન અથવા રેતી પર કૂદે છે.
(3) સ્ટ્રાઈકરને તીવ્ર વેગથી કૂકરીની થપ્પી સાથે અથડાવતા ફકત તળિયાની કૂકરી ઢગલામાંથી બહાર નીકળી જાય છે.
- 2 અને 3
- 1 અને 2
- 1 અને 3
- 1, 2 અને 3
આવેગ (Impulse Force)ના સંદર્ભમાં નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લો.
(1) આવેગ એ બળ અને સમયનો ગુણોત્તર છે.
(2) વેગના પરિવર્તનનો દર આવેગ દર્શાવે
(3) વેગના ફેરફારને આવેગ કહેવાય
ઉપરોકત વિધાનમાંથી ક્યું વિધાન કયા વિધાનો સાચું/સાચાં છે ?
- 1 અને 2
- 1 અને 3
- માત્ર 2
- 1, 2 અને 3
નીચે આપેલ પૈકી કોનો સંબંધ ન્યુટનના ત્રીજા નિયમ સાથે છે ?
(1) બંદૂકમાંથી ગોળી છુટતા બંદૂકનું પાછળની તરફ ધકેલા
(2) નાવિકનું હોડીમાંથી કિનારા પર કૂદવું.
(3) રસ્તા પર ચાલવું
- 2 અને 3
- 1 અને 2
- 1 અને 2
- 1, 2 અને 3
ઘર્ષણ સંબંધિત નીચે આપેલ વિધાનો ધ્યાનમાં લો.
(1) વાહનોમાં બ્રેક સિસ્ટમમાં બ્રેકપેડનો ઉપયોગ કરીને ઘર્ષણને ઘટાડી શકાય છે.
(2) કબડ્ડીમાં ખેલાડીઓ માટી ઘસીને ઘર્ષણ વધારે છે જેથી તેઓ પ્રતિસ્પર્ધીને સારી રીતે પકડી શકે.
(3) પ્રવાહી અને વાયુ દ્વારા ઉત્પન્ન થતા ઘર્ષણને કર્ષણ કહે છે.
(4) ઘર્ષણથી ઉષ્મા ઉત્પન્ન થાય છે.
ઉપરોકત વિધાનમાંથી કયું વિધાન/કયા વિધાનો સાચું/સાચાં છે ?
- માત્ર 1
- 2. 3 અને 4
- 1 અને 3
- ઉપરોકત તમામ
નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લો.
(1) લોટણ ઘર્ષણ(Rolling Friction), સરકતા ઘર્ષશ(Sliding Friction)થી વધારે હોય છે.
(2) સરકતું ઘર્ષ(Sliding Friction), સ્થિત ઘર્ષણ(Static Friction) થી ઓછું હોય છે.
(3) સ્થિત ઘર્ષણ(Static Friction), લોટણ ઘર્ષણ(Rolling Friction)થી ઓછું હોય છે.
(4) બોલબેરિંગ, સરકતા ઘર્ષણ(Sliding Friction)ને લોટણ ઘર્ષણ (Rolling Friction)માં પરિવર્તિત કરી દે છે.
ઉપરોકત વિધાનમાંથી કયું વિધાન/કયા વિધાનો સાચું/સાચાં છે ?
- 1, 2 અને 3
- 2, 3 અને 4
- 2 અને 4
- આપેલ તમામ
નીચે આપેલ પૈકી કેન્દ્રગામી બળથી સંબંધીત ક્યું વિધાન/કયા વિધાનો સાચું/સાચાં છે ?
(1) સાયકલ સવારનું ચક્રાકાર વળાંક પર વળવું
(2) સૂર્યની આસપાસ ગ્રહોની ગતિ કરવી
(3) તાર સાથે બંધાયેલ પથ્થરનું આડી દિશામાં ફરવું
- 1 અને 2
- 2 અને 3
- 1 અને 3
- આપેલ તમામ
નીચે આપેલ વિધાનો ધ્યાનમાં લો.
(1) ન્યુટનના અનુસાર વિશ્વના તમામ પદાર્થો વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે.
(2) ગુરુત્વાકર્ષણ બળ એક મજબુત બળ છે.
(3) ગુરુત્વાકર્ષણ બળ આકર્ષણ અને અપાકર્ષણ બંને પ્રકારનું હોય છે.
ઉપરોકત વિધાનમાંથી કયું વિધાન/કયા વિધાનો ખોટું ખોટાં છે ?
- 1 અને 2
- 2 અને 3
- 1 અને 3
- માત્ર 1
નીચે આપેલ વિધાનો પર વિચાર કરો.
(1) કોઈપણ બે પદાર્થ વચ્ચેનું અંતર વધવાથી તેમના વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ વધી જાય છે.
(2) જ્યારે પદાર્થોના દ્રવ્યમાનમાં વધારો કરવામાં આવે ત્યારે તેમના વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ પણ વધી જાય છે.
ઉપરોકત વિધાનમાંથી કયું વિધાન/કયા વિધાનો સાચું /સાચાં છે?
- માત્ર 1
- માત્ર 2
- 1 અને 2 બંને
- ઉપરોકત પૈકી કોઈપણ નહીં
ગુરુત્વ પ્રવેગ g સંબંધિત નીચે આપેલ વિધાનોમાંથી કયું વિધાન સાચું છે ?
(1) પૃથ્વીની સપાટી પરથી ઉપર જતાં g નું મૂલ્ય ઘટે છે.
(2) પૃથ્વી સપાટી પરથી નીચે જતાં g નું મૂલ્ય ઘટે છે.
(3) ઘ્રુવોથી વિષુવવૃત તરફ જતાં g નું મૂલ્ય ઘટે છે.
- 1 અને 2
- 2 અને 3
- 1 અને 3
- ઉપરોકત તમામ
કાગળ અને પથ્થરને સમાન ઊંચાઈ પરથી છોડવાથી કાગળ પૃથ્વી પર પથ્થર પછી પહોંચે છે, તેનું કારણ શું છે?
- પથ્થરનું દ્રવ્યમાન કાગળના દ્રવ્યમાનથી ઓછું છે.
- કાગળ પર લાગતું વાયુ પ્રતિરોધ બળ પથ્થર પર લાગતાં વાયુ પ્રતિરોધ બળથી વધારે હોય છે.
- પૃથ્વી કાગળ પર કોઈ ગુરુત્વાકર્ષણ બળ નથી લગાવતી.
- ઉપરોકત તમામ
જો પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ અચાનક લુપ્ત થઈ જાય તો, નીચે આપેલ પૈકી કયું પરિણામ સાચું હશે?
- પદાર્થનું વજન શૂન્ય થઈ જશે પરંતુ તેનું દ્રવ્યમાન તે જ રહેશે.
- પદાર્થનું દ્રવ્યમાન શૂન્ય થઈ જશે પરંતુ તેનું વજન તે જ રહેશે.
- પદાર્થનું વજન અને દ્રવ્યમાન બંને શૂન્ય થઈ જશે.
- પદાર્થનું દ્રવ્યમાન વધી જશે.
જો પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ અચાનક લુપ્ત થઈ જાય તો, નીચે આપેલ પૈકી કયું પરિણામ સાચું હશે?
(1) કોઇપણ પદાર્થનું દ્રવ્યમાન ચંદ્ર પર પૃથ્વીની સાપેક્ષ ઓછું હોય છે.
(2) કોઇપણ પદાર્થનું વજન એ એક બળ છે જેનાથી તે પૃથ્વીની તરફ આકર્ષિત થાય છે.
(3) કોઇપણ વસ્તુનું વજન ઘ્રુવોથી વિષુવવૃત્ત તરફ જતાં ઘટે છે.
ઉપરોકત વિઘાનમાંથી કયું વિઘાન/કયા વિઘાનો સાચું/સાચાં છે ?
- માત્ર 1
- 2 અને 3
- 1 અને 3
- આપેલ તમામ
ચંદ્ર પર વાયુમંડળ ન હોવાનું શું કારણ છે?
- તે પૃથ્વીની નજીક છે.
- તે સૂર્યનો પ્રકાશ પ્રાપ્ત કરે છે.
- તે પૃથ્વીની પરિક્રમા કરે છે.
- તેના પર ગેસ અણુઓનો પલાયન વેગ તેના મૂળવેગથી ઓછો હોય છે.