GPSC organic compound MCQs (કાર્બનિક સંયોજન) | General Science GCERT MCQs

GPSC organic compound MCQs (GCERT General Science MCQs)

Attempt the Quiz to Check Your Answers | organic compound GPSC MCQs

General Science GCERT MCQs – GPSC organic compound MCQs માટે પ્રેક્ટિસ ટેસ્ટ

આ ટેસ્ટ કાર્બનિક સંયોજનોના મૂળભૂત ખ્યાલો, તેમની રચના, ગુણધર્મો અને દૈનિક જીવનમાં થતા ઉપયોગો પર આધારિત છે. પ્રશ્નો GCERT મુજબ તૈયાર કરાયેલાં હોવાથી GPSC પરીક્ષાના સામાન્ય વિજ્ઞાન વિભાગ માટે ખાસ ઉપયોગી રહેશે. નીચે આપેલા ટેસ્ટ દ્વારા તમે કાર્બનિક સંયોજનોની મુખ્ય બાબતોને વધુ સારી રીતે સમજી શકશો.

 
QUIZ START

#1. બાયોગેસમાં મુખ્યત્વે …………….. સમાવિષ્ટ હોય છે.

#2. CNGમાં મોટાભાગે નીચેનામાંથી કયો વાય હોય છે?

#3. રાંધણ ગેસ શેનું મિશ્રણ છે ?

#4. ઓપરેશન પછીના ટાંકા લેવા સૌપ્રથમ વપરાયેલો પોલિમર ડેસ્ટ્રાન બાયોડિગ્રેડેબલ …………………… છે.

#5. લીકવીફાઈડ પેટ્રોલિયમ ગેસ (એલપીજી) મુખ્યત્વ…………….. નું મિશ્રણ છે.

#6. કયા પ્લાસ્ટીકને ગરમ કરીને ફરીથી ઢાળી શકાય છે ?

#7. આલ્કેન શ્રેણીનું સામાન્ય સૂત્ર કયું છે ?

#8. H-C = C-H શાનું બંધારણીય સૂત્ર છે ?

#9. બ્યુટેનના કેટલા સમઘટકો મળે છે ?

#10. ઈથાઈન વાયુનું ઔદ્યોગિક નામ શું છે?

#11. સંતૃપ્ત હાઈડ્રોકાર્બનનો પ્રથમ સભ્ય કયો છે?

#12. C3H8 કોનું આવિણ્ય સૂત્ર ?

#13. આલ્કીન શ્રેણીનું સામાન્ય સૂત્ર કયું છે ?

#14. એસિટોનનું IUPAC નામ શું છે ?

#15. ટેરિલિન કેવા પ્રકારનો પોલિમર છે

#16. રસોઈનાં નોનસ્ટિક સાધનો બનાવવા ઉપયોગી પોલિમર………….છે.

#17. સંતૃપ્ત હાઈડ્રોકાર્બનનો પ્રથમ સભ્ય કયો છે ?

#18. આલ્કોહોલ સંયોજનનું સામાન્ય સૂત્ર શું છે ?

#19. કેટલા ટકા પાણી ધરાવતાં ઈથેનોલના દ્રાવણને રેટિફાઈડ સ્પિરિટ કહે છે?

#20. નીચેનામાંથી કઈ વસ્તુ જૈવવિઘટનીય છે ?
(I) લાકડું
(2) પ્લાસ્ટિક
(3) ઉન
(4) ટીન, એલ્યુમિનિયમ અને ધાતુનાં કેન
નીચેના પૈકી સાચા જવાબો પસંદ કરો.

#21. નીચેનામાંથી કઈ બાબતો મિથેન નામના ગ્રીનહાઉસ ગેસનો સ્ત્રોત છે ?
(1) ડાંગરનાં ખેતરો
(2) પાલતુ પ્રાણીઓ
(3) કોલસાનું ખનન
નીચેનામાંથી સાચો જવાબ પસંદ કરો.

#22. ફ્રુડ તેલના રીફાઈનીંગ વખતે પેટ્રોલીયમ ગેસ (LPG) બને છે, તેના મુખ્ય ઘટકો કયા છે ?

#23. ગોબરગેસમાં મુખ્યત્વે કયો ગેસ હોય છે ?

#24. ભોપાલ શહેરમાં 1984માં થયેલ વાયુ ગળતર અકસ્માતમાં આ ઝેરી વાયુ જવાબદાર હતો.

#25. પોલીમર શ્રુંખલામાંના મોનોમરના અણુને આધારે જે ચોક્કસ ભાગનું વારંવાર પુનરાવર્તન થાય છે તે પુનરાવર્તિત થતા ભાગને શું કહે છે ?

#26. નીચેનામાંથી કયા માનવસર્જિત રેસા છે?

#27. કુદરતી રબરનો મોનોમર એકમ કર્યો છે ?

#28. શુદ્ધ ઈથેનોલ કઈ ટેક્નોલોજીથી મેળવવામાં આવે છે ?

#29. કાર્બનિક સંયોજનોના કાર્બન પરમાણુ કેવા પ્રકારનો બંધ બનાવે છે ?

#30. આથવણ ક્રિયા વખતે ઉભરો શા કારણે આવે છે?

#31. સંતૃપ્ત હાઈડ્રોકાર્બનનો પ્રથમ સભ્ય કયો છે ?

#32. ફોર્મેલિનનું આણ્વીય સૂત્ર કયું છે ?

#33. નીચેના પદાર્થોમાંથી કયો કુદરતી પોલીમર છે ?

#34. રેઈનકોટ, બોટલ, પગરખાં વગેરેની બનાવટમાં કયો પદાર્થ વપરાય છે?

#35. ઘરવપરાશના રાંધણગેસના સિલિન્ડરમાં કયો વાયુ ઊંચા દબાણે ભરવામાં આવે છે ?

#36. કોઈપણ કાર્બનિક સંયોજનની રાસાયણિક ક્રિયાશીલતા તેના ……………… ના કારણે હોય છે.

#37. ‘બ્યુટેન’ હાઈડ્રોકાર્બનનું અણુસૂત્ર કયું છે?

#38. PVCનું ફુલફોર્મ – પુરૂનામ – શું છે?

#39. દારૂ (આલ્કોહોલ)માં રહેલા કયા પદાર્થના કારણે અંધત્વ આવે છે?

#40. હાઈડ્રોકાર્બનના અણુભારને ચડતા ક્રમમાં ગોઠવતા નીચેના પૈકી કયુ વિધાન સાચું છે ?

#41. રસોઈનાં નોનસ્ટિક સાધનો બનાવવા ઉપયોગી ………………. પોલિમર છે.

#42. આથવણની ક્રિયા કેવી ક્રિયા છે ?

#43. ટેટ્રાઈથિલ (Tetraethyl lead) લીડ કયા ઉપયોગમાં લેવામાં આવે છે?

#44. ………………….ગેસ એ ખનની પ્રવૃત્તિમાંથી મુકત થતો સૌથી સામાન્ય ગેસ છે.

#45. ………. ફળો પકવવાને પ્રોત્સાહન આપવા માટે જવાબદાર છે.

#46. કણકનો આથો આવવાની પ્રક્રિયા દરમિયાન પ્રોટીનની પેપ્ટાઈડ્સમાં તોડવાને ઉત્પ્રેરિત કરવા માટે કયા ઉત્સેચક જવાબદાર છે ?

#47. ‘CaCO3 ‘સંયોજનનો ઉપયોગ ઘણીવાર એસિડ વર્ષાની અસરોને નિષ્ક્રિય કરવા માટે થાય છે.તેનું આખું નામ શું છે?

#48. મૃત પ્રાણીઓના નમૂના જાળવવા માટે શેનો ઉપયોગ થાય છે?

#49. આથવણની ક્રિયા દરમિયાન કયો વાયુ ઉત્પન્ન થાય છે ?

#50. નેઈલ પોલિશને નખ પરથી દૂર કરનાર તરીકે વપરાતા પ્રવાહીમાં શાનો ઉપયોગ થાય છે?

#51. રબરબેન્ડ અને વાહનોમાં ટાયર—ટયૂબ બનાવવા માટે કયા પ્રકારના રબરનો ઉપયોગ થાય છે?

#52. કેટલા ટકા પાણી ધરાવતાં ઈથેનોલના દ્રાવણને રેકિટફાઈટ સ્પિરિટ કહે છે?

#53. કાર્બન અણુઓ બીજા કાર્બન અણુઓ સાથે ………………. પ્રકારનો બંધ બનાવે છે.

#54. આલ્કાઈન શ્રેણીનું સામાન્ય સૂત્ર કયું છે ?

#55. શેરડીમાંથી શર્કરા અલગ કરી નાંખીને બાકી રહેલ શર્કરાહીન કચરાને શું કહે છે ?

#56. દારૂ પીવાની ટેવ પડી હોય તેને કઈ દવા આપવામાં આવે છે?

#57. લાકડાનો દારૂ કોને કહેવામાં આવે છે ?

#58. ……………..ના 4% થી 6% સાંદ્રતા ધરાવતા જલીય દ્રાવણને ફોર્મેલિન કહે છે.

#59. સુતરાઉ કાપડનું વિઘટન થવાનો અંદાજિત સમય કેટલો છે?

#60. પ્રથમ વિશ્વયુદ્ધમાં જર્મની દ્વારા બ્રિટનની સેના પર કયા ગેસથી હુમલો કરવામાં આવ્યો હતો ?

#61. કાચનું રસાયણિક નામ જણાવો.

#62. નીચેનામાંથી કયો પદાર્થ જૈવ અવિઘટનિય છે?

#63. વલ્કેનાઇઝેશન પ્રોસેસ દરમિયાન કેટલા ટકા સલફરના ઉપયોગથી ટાયર માટેનું રબર બને છે?

#64. ……………….. નો ઉપયોગ એનેસ્થેસીયા (બેભાન) તરીકે થાય છે.

Previous
Finish

Results

GPSC organic compound MCQs

બાયોગેસમાં મુખ્યત્વે …………….. સમાવિષ્ટ હોય છે.

  1. હાઇડ્રોજન અને ઓકિસજન
  2. કાર્બન ડાયોકસાઇડ અને મિથેન
  3. કાર્બન ડાયોકસાઇડ અને હાઇડ્રોજન
  4. હાઇડ્રોજન અને મિથેન

CNGમાં મોટાભાગે નીચેનામાંથી કયો વાય હોય છે?

  1. હિલિયમ
  2. મિથેન
  3. નાઈટ્રોજન
  4. ઓકિસજન

રાંધણ ગેસ શેનું મિશ્રણ છે ?

  1. કાર્બન ડાયોકસાઈડ અને ઓકિસજન
  2. મિથેન અને ઈથિલિન
  3. કાર્બન મોનોકસાઈડ અને કાર્બન ડાયોકસાઈડ
  4. બ્યુટેન અને પ્રોપેન

ઓપરેશન પછીના ટાંકા લેવા સૌપ્રથમ વપરાયેલો પોલિમર ડેસ્ટ્રાન બાયોડિગ્રેડેબલ …………….…….. છે.

  1. પોલિએસ્ટર
  2. પોલિએમાઈડ
  3. પોલિઈથિલિન
  4. પોલિવિનાઈલ કલોરાઈડ

લીકવીફાઈડ પેટ્રોલિયમ ગેસ (એલપીજી) મુખ્યત્વ…………….. નું મિશ્રણ છે.

  1. પ્રોપેન અને બ્યુટેન
  2. મીથેન અને ઈથેન
  3. ઉચ્ચ ઉત્કલન બિંદુઓવાળા ઓલેફિન્સ
  4. ઉચ્ચ ઉત્કલન બિંદુઓવાળા નેપ્થિન્સ

કયા પ્લાસ્ટીકને ગરમ કરીને ફરીથી ઢાળી શકાય છે ?

  1. થર્મોપ્લાસ્ટીક
  2. થર્મોસેટીંગ પ્લાસ્ટીક
  3. પ્લાસ્ટીકને
  4. ઉપરોકત તમામ

આલ્કેન શ્રેણીનું સામાન્ય સૂત્ર કયું છે ?

  1. CnH2n+2
  2. CnH2n
  3. CnH2n-2
  4. CnH2n+n

H-C = C-H શાનું બંધારણીય સૂત્ર છે ?

  1. બ્યુટાઈન
  2. ઈથાઈન
  3. મીથાઈન
  4. પેન્ટાઈન

બ્યુટેનના કેટલા સમઘટકો મળે છે ?

  1. 2
  2. 3
  3. 4

ઈથાઈન વાયુનું ઔદ્યોગિક નામ શું છે?

  1. મિથેન
  2. ઈથિન
  3. એસિટિલીન
  4. માર્શ ગેસ

સંતૃપ્ત હાઈડ્રોકાર્બનનો પ્રથમ સભ્ય કયો છે?

  1. મિથેન
  2. ઇથેન
  3. પ્રોપેન
  4. બ્યુટેન

C3H8 કોનું આવિણ્ય સૂત્ર ?

  1. મિથેન
  2. ઈથેન
  3. પ્રોપેન
  4. બ્યુટેન

આલ્કીન શ્રેણીનું સામાન્ય સૂત્ર કયું છે ?

  1. CaH2n-2
  2. CaH2n
  3. CaH2n-2
  4. CaHn

એસિટોનનું IUPAC નામ શું છે ?

  1. પ્રોપેનાલ
  2. પ્રોપેનોન
  3. પ્રોપેનોઈક એસિડ
  4. પ્રોપેનોલ

ટેરિલિન કેવા પ્રકારનો પોલિમર છે

  1. પ્લાસ્ટિક
  2. પોલિએસ્ટર
  3. પોલિએમાઈડ
  4. પોલિઈથિન

રસોઈનાં નોનસ્ટિક સાધનો બનાવવા ઉપયોગી પોલિમર………….છે.

  1. પોલિથીન
  2. PVC
  3. ટેલોન
  4. પોલિબ્યુટાડાઈન

સંતૃપ્ત હાઈડ્રોકાર્બનનો પ્રથમ સભ્ય કયો છે ?

  1. મિથેન
  2. ઈથેન
  3. પ્રોપેન
  4. બ્યુટેન

આલ્કોહોલ સંયોજનનું સામાન્ય સૂત્ર શું છે ?

  1. CnH2n+2OH
  2. CnH2n+1OH
  3. CnH2n-1OH
  4. CnH2nOH

કેટલા ટકા પાણી ધરાવતાં ઈથેનોલના દ્રાવણને રેટિફાઈડ સ્પિરિટ કહે છે?

  1. 5%
  2. 7%
  3. 10%
  4. 12%

નીચેનામાંથી કઈ વસ્તુ જૈવવિઘટનીય છે ? | GPSC organic compound MCQs

(I) લાકડું

(2) પ્લાસ્ટિક

(3) ઉન

(4) ટીન, એલ્યુમિનિયમ અને ધાતુનાં કેન

નીચેના પૈકી સાચા જવાબો પસંદ કરો.

  1. ફકત 1 અને 2
  2. ફકત 3 અને 4
  3. ફકત 1 અને 3
  4. ફકત 2 અને 4

નીચેનામાંથી કઈ બાબતો મિથેન નામના ગ્રીનહાઉસ ગેસનો સ્ત્રોત છે ? | GPSC organic compound MCQs

(1) ડાંગરનાં ખેતરો

(2) પાલતુ પ્રાણીઓ

(3) કોલસાનું ખનન

નીચેનામાંથી સાચો જવાબ પસંદ કરો.

  1. ફક્ત 3
  2. ફકત 1 અને 2
  3. 1, 2 અને 3                    
  4. ઉપરમાંથી એકપણ નહીં

ફ્રુડ તેલના રીફાઈનીંગ વખતે પેટ્રોલીયમ ગેસ (LPG) બને છે, તેના મુખ્ય ઘટકો કયા છે ?

  1. મિથેન અને બ્યુટેન
  2. પ્રોપેન અને બ્યુટેન
  3. મિથેન અને ઈથેન
  4. પ્રોપેન અને મિથેન

ગોબરગેસમાં મુખ્યત્વે કયો ગેસ હોય છે ?

  1. ઈથેન
  2. મિથેન
  3. પ્રોપેન
  4. બ્યુટેન

ભોપાલ શહેરમાં 1984માં થયેલ વાયુ ગળતર અકસ્માતમાં આ ઝેરી વાયુ જવાબદાર હતો.

  1. કલોરિન
  2. એમોનિમા
  3. કલોરોહેકઝા મિથેન
  4. મિથાઈલ આઈસોસાયનેટ

પોલીમર શ્રુંખલામાંના મોનોમરના અણુને આધારે જે ચોક્કસ ભાગનું વારંવાર પુનરાવર્તન થાય છે તે પુનરાવર્તિત થતા ભાગને શું કહે છે ?

  1. આવર્તનીય એકમ
  2. પોલોમોનોમ
  3. ભારે પોલીમર
  4. પોલીમર ઈઝેશન અંશ

નીચેનામાંથી કયા માનવસર્જિત રેસા છે?

  1. કોટન
  2. સિલ્ક
  3. નાયલોન
  4. વુલ

કુદરતી રબરનો મોનોમર એકમ કર્યો છે ?

  1. આઈસોપ્રીન
  2. ઇથીન
  3. નિઓપ્રીન
  4. ટેટ્રાફલોરોઈથિન

શુદ્ધ ઈથેનોલ કઈ ટેક્નોલોજીથી મેળવવામાં આવે છે ? | GPSC organic compound MCQs

  1. નેનોટેક્નોલોજી
  2. ઈકોટેક્નોલોજી
  3. કેમ્બ્રેન ટેક્નોલોજી
  4. મેમ્બ્રેન ટેક્નોલોજી

કાર્બનિક સંયોજનોના કાર્બન પરમાણુ કેવા પ્રકારનો બંધ બનાવે છે ?

  1. ધાત્વિક
  2. સવર્ગ સહસંયોજક
  3. સહસંયોજક
  4. આયનીય

આથવણ ક્રિયા વખતે ઉભરો શા કારણે આવે છે?

  1. ઉત્સેકની હાજરીને કારણે
  2. ઓકિસજનની ગેરહાજરીને કારણે
  3. કાર્બન ડાયોકસાઈડ મુકત થતો હોવાને કારણે
  4. કાર્બન સંયોજન પર યોગશીલ પ્રક્રિયા થવાને કારણે

સંતૃપ્ત હાઈડ્રોકાર્બનનો પ્રથમ સભ્ય કયો છે ?

  1. મિથેન
  2. ઈથેન
  3. પ્રોપેન
  4. બ્યુટેન

ફોર્મેલિનનું આણ્વીય સૂત્ર કયું છે ?

  1. HCOOH
  2. HCOO+CH3
  3. HCHO
  4. HCOO+C2H5

નીચેના પદાર્થોમાંથી કયો કુદરતી પોલીમર છે ?

  1. પોલીથીન
  2. પ્લાસ્ટિક
  3. સેલ્યુલોઝ
  4. ઈથિલીન

રેઈનકોટ, બોટલ, પગરખાં વગેરેની બનાવટમાં કયો પદાર્થ વપરાય છે?

  1. બેકેલાઈટ
  2. પોલિવિનાઈલ કલોરાઈડ
  3. પોલિસ્ટાયરિન
  4. પોલિથિન

ઘરવપરાશના રાંધણગેસના સિલિન્ડરમાં કયો વાયુ ઊંચા દબાણે ભરવામાં આવે છે ?

  1. મિથેન
  2. ઈથેન
  3. પ્રોપેન
  4. બ્યુટેન

કોઈપણ કાર્બનિક સંયોજનની રાસાયણિક ક્રિયાશીલતા તેના ……………… ના કારણે હોય છે. | GPSC organic compound MCQs

  1. અણુસૂત્ર
  2. ક્રિયાશીલ સમૂહ
  3. અણુભાર
  4. ઈલેકટ્રોન રચના

‘બ્યુટેન’ હાઈડ્રોકાર્બનનું અણુસૂત્ર કયું છે?

  1. C2H6
  2. C3H8
  3. C4H10
  4. CH4

PVCનું ફુલફોર્મ – પુરૂનામ – શું છે?

  1. પોલી વિનાઈલ કલોરીન
  2. પોલીથીન વિનાઈલ કલોરીન
  3. પોલીથીન વિનાઈલ કલોરાઈડ
  4. પોલી વિનાઈલ કલોરાઈડ

દારૂ (આલ્કોહોલ)માં રહેલા કયા પદાર્થના કારણે અંધત્વ આવે છે?

  1. ઈથાઈલ આલ્કોહોલ
  2. એમાઈલ આલ્કોહોલ
  3. બેન્જિલ આલ્કોહોલ
  4. મિથાઈલ આલ્કોહોલ

હાઈડ્રોકાર્બનના અણુભારને ચડતા ક્રમમાં ગોઠવતા નીચેના પૈકી કયુ વિધાન સાચું છે ?

  1. મિથેન, ઈથેન, પ્રોપેન અને બ્યુટેન
  2. પ્રોપેન, બ્યુટેન, ઈથેન અને મિથેન
  3. બ્યુટેન, ઈથેન, પ્રોપેન અને મિથેન
  4. બ્યુટેન, પ્રોપેન, ઈથેન અને મિથેન

રસોઈનાં નોનસ્ટિક સાધનો બનાવવા ઉપયોગી ………………. પોલિમર છે.

  1. પોલિથીન
  2. PVC
  3. ટેલોન
  4. પોલિબ્યુટાડાઈન

આથવણની ક્રિયા કેવી ક્રિયા છે ?

  1. યોગશીલ
  2. અજારક વિઘટન
  3. ઉદ્દીપન
  4. બહુલીકરણ

ટેટ્રાઈથિલ (Tetraethyl lead) લીડ કયા ઉપયોગમાં લેવામાં આવે છે?

  1. પેઈન કિલર
  2. અગ્નિશામક
  3. મચ્છર ભગાડનાર
  4. પેટ્રોલ એડિટિવ

………………….ગેસ એ ખનની પ્રવૃત્તિમાંથી મુકત થતો સૌથી સામાન્ય ગેસ છે.

  1. મિથેન
  2. હિલીયમ
  3. આર્ગોન
  4. પ્રાણવાયુ

………. ફળો પકવવાને પ્રોત્સાહન આપવા માટે જવાબદાર છે. | GPSC organic compound MCQs

  1. ઈથિલીન
  2. ઓકસીન
  3. ગીબેરેલ્લીન
  4. સાયટોકિનિન

કણકનો આથો આવવાની પ્રક્રિયા દરમિયાન પ્રોટીનની પેપ્ટાઈડ્સમાં તોડવાને ઉત્પ્રેરિત કરવા માટે કયા ઉત્સેચક જવાબદાર છે ?

  1. લિગેસ (LIGASE)
  2. લિપેઝ (LIPASE)
  3. પ્રોટીઝ (PROTEASE)
  4. એમીલેઝ (AMYLASE)

‘CaCO3 ‘સંયોજનનો ઉપયોગ ઘણીવાર એસિડ વર્ષાની અસરોને નિષ્ક્રિય કરવા માટે થાય છે.તેનું આખું નામ શું છે?

  1. કેલ્શિયમ કાર્બોનેટ
  2. કાર્બોનેટ કાર્બન
  3. કેલ્શિયમ કલોરાઈડ
  4. કાર્બનિક એસિડ

મૃત પ્રાણીઓના નમૂના જાળવવા માટે શેનો ઉપયોગ થાય છે?

  1. સલ્ફેકશન
  2. ફોર્માકયુલેશન
  3. ફોર્માલ્ડિહાઈડ
  4. એક્રેકયુપંચ

આથવણની ક્રિયા દરમિયાન કયો વાયુ ઉત્પન્ન થાય છે ?

  1. CN2O
  2. CH4
  3. O2
  4. CO2

નેઈલ પોલિશને નખ પરથી દૂર કરનાર તરીકે વપરાતા પ્રવાહીમાં શાનો ઉપયોગ થાય છે? | GPSC organic compound MCQs

  1. એસિટિક એસિડ
  2. મિથેનોલના પાણી
  3. એસિટોન
  4. સલ્ફરના દ્રાવણ

રબરબેન્ડ અને વાહનોમાં ટાયર—ટયૂબ બનાવવા માટે કયા પ્રકારના રબરનો ઉપયોગ થાય છે?

  1. પોલિથીન રબર
  2. આઇસોપ્રીન રબર
  3. એક્રેલિક
  4. વેલ્વેનાઈઝ્ડ રબર

કેટલા ટકા પાણી ધરાવતાં ઈથેનોલના દ્રાવણને રેકિટફાઈટ સ્પિરિટ કહે છે?

  1. 5%
  2. 7%
  3. 10%
  4. 12%

કાર્બન અણુઓ બીજા કાર્બન અણુઓ સાથે ………………. પ્રકારનો બંધ બનાવે છે.

  1. આયનીય
  2. સહસંયોજક
  3. હાઈડ્રોજન
  4. ધાત્વિક

આલ્કાઈન શ્રેણીનું સામાન્ય સૂત્ર કયું છે ?

  1. CaH2n+2
  2. CnH2n-2
  3. CaH2n
  4. CnHn-2

શેરડીમાંથી શર્કરા અલગ કરી નાંખીને બાકી રહેલ શર્કરાહીન કચરાને શું કહે છે ?

  1. મોલાસીસ
  2. ઇન્વર્ટેંઝ
  3. ઈથેનોલ
  4. ખાંડ

દારૂ પીવાની ટેવ પડી હોય તેને કઈ દવા આપવામાં આવે છે?

  1. એસ્પીરીન
  2. ડાઈસલ્ફિરેમ
  3. નેપ્રોકસેન
  4. ડિફેનહાઈડ્રેમાઈન

લાકડાનો દારૂ કોને કહેવામાં આવે છે ?

  1. ઈથેનોલ
  2. પ્રોપેનોલ
  3. મિથેનોલ
  4. બ્યુટેનોલ

……………..ના 4% થી 6% સાંદ્રતા ધરાવતા જલીય દ્રાવણને ફોર્મેલિન કહે છે.

  1. મિથેનાલ
  2. ઈથેનાલ
  3. પ્રોપેનાલ
  4. બ્યુટેનાલ

સુતરાઉ કાપડનું વિઘટન થવાનો અંદાજિત સમય કેટલો છે?

  1. 10 થી 30 દિવસ
  2. 2 થી 5 મહિના
  3. 10 થી 15 વર્ષ
  4. લગભગ 1 વર્ષ

પ્રથમ વિશ્વયુદ્ધમાં જર્મની દ્વારા બ્રિટનની સેના પર કયા ગેસથી હુમલો કરવામાં આવ્યો હતો ?

  1. માર્શ ગેસ
  2. મસ્ટર્ડ ગેસ
  3. હાઈડ્રોજન સેલેનાઈડ
  4. હાઈડ્રોજન સલ્ફાઈડ

કાચનું રસાયણિક નામ જણાવો.

  1. SiO3
  2. SiNO2
  3. SiO2
  4. CaCO3

નીચેનામાંથી કયો પદાર્થ જૈવ અવિઘટનિય છે?

  1. લાકડું
  2. ટિન
  3. કાગળ
  4. સુતરાઉ કાપડ

વલ્કેનાઇઝેશન પ્રોસેસ દરમિયાન કેટલા ટકા સલફરના ઉપયોગથી ટાયર માટેનું રબર બને છે?

  1. SiO3
  2. SiNO2
  3. SiO2
  4. CaCO3

……………….. નો ઉપયોગ એનેસ્થેસીયા (બેભાન) તરીકે થાય છે.

  1. મિથાઇલ આઇસોસાઇનેટ
  2. કલોરોફોર્મ
  3. મિથાઇલ ઇથેનોએટ
  4. ફોર્માલ્ડિહાઇડ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top