GPSC Atoms and molecules MCQs (અણુ અને પરમાણુ) | General Science GCERT MCQs

GPSC Atoms and molecules MCQs (GCERT General Science MCQs)

Attempt the Quiz to Check Your Answers | Atoms and molecules GPSC MCQs

General Science GCERT MCQs – GPSC Atoms and molecules MCQs માટે પ્રેક્ટિસ ટેસ્ટ

આ ટેસ્ટ પરમાણુ અને અણુના મૂળભૂત ખ્યાલો, તેમની રચના, ગુણધર્મો અને રાસાયણિક પ્રક્રિયાઓમાં તેમની ભૂમિકા પર આધારિત છે. પ્રશ્નો GCERT મુજબ તૈયાર કરાયેલાં હોવાથી GPSC પરીક્ષાના સામાન્ય વિજ્ઞાન વિભાગ માટે ખાસ ઉપયોગી રહેશે. નીચે આપેલા ટેસ્ટ દ્વારા તમે પરમાણુ અને અણુની મુખ્ય બાબતોને વધુ સારી રીતે સમજી શકશો.

 
QUIZ START

#1. Atoms are made up of ………………….. .

#2. હાઇડ્રોજન પરમાણુમાં કયો અવપરમાણ્વીય કણ હાજર નથી?

#3. જળવાયુ કયા બે વાયુઓનું મિશ્રણ છે?

#4. જળવાયુ કયા બે વાયુઓનું મિશ્રણ છે?

#5. કયુ વિઘાન પ્રોટિયમ, ડયુરેટિયમ અને ટ્રિટિયમ માટે સાચું નથી ?

#6. 1 ઇલેકટ્રોનનું દળ = ________g. (આશરે)

#7. ન્યુટ્રોનના શોઘકનું નામ જણાવો.

#8. હાઈડ્રોજનને સળગાવાથી શું બનશે ?

#9. સલ્ફરની ઈલેકટ્રોનીય રચના કઈ છે?

#10. પરમાણુ ક્રમાંક કોને કહે છે ?

#11. વિલાર્ડે નામના વૈજ્ઞાનિકે કયા વિકિરણો શોધ્યા ?

#12. એક એક પદાર્થ પરમાણુંઓથી બનેલ છે તેવી ઘોષણા કરનાર ભારતીય તપસ્વી કોણ હતા?

#13. ઈલેકટ્રોન કયો વીજભાર ધરાવે છે ?

#14. પરમાણુકેન્દ્ર શાનું બનેલું છે?

#15. કયા કણો તટસ્થ કણો તરીકે ઓળખાય છે ?

#16. પાણી એ એક…………………છે.

#17. અણુશકિતનો સ્ત્રોત નીચેનામાંથી કયો છે?

#18. ભારતનો પ્રથમ પરમાણુ ઊર્જા પ્લાન્ટ કયો છે ?

#19. ………….. પ્રકારના પરમાણુઓથી બનેલું છે.

#20. ‘સાપેક્ષવાદનો સિદ્ધાંત’ આપનાર વૈજ્ઞાનિકનું નામ જણાવો.

#21. કયું સૂત્ર સાચું છે?

#22. વિરાટ અણુઓ (macromolecules) એ મૂળભૂત ……………… પ્રદાન કરનાર કોષિય અણુઓ છે.

#23. રેડિયો એકિટવિટીનો પ્રમાણિત એકમ કયો છે ?

#24. નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં પરમાણુનું નાના ખંડોમાં વિભાજન થાય છે?

#25. નીચેના પૈકી ખરા વિધાનોની પસંદગી કરો.
(i) પરમાણુ સમસ્થાનિકો (isotops) ના કેન્દ્રોની આસપાસ ગતિ કરતાં ઈલેકટ્રોનની સંખ્યા એક સમાન હોય છે.
(ii) આ ઈલેકટ્રોનની સંખ્યાને પરમાણુભારાંક (A) કહે છે.

#26. ફોસ્ફરસના એક અણુમાં કેટલા પરમાણુ હોય છે ?

#27. ઈલેકટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનની ગોઠવણી દર્શાવતો સૌપ્રથમ પરમાણ્વીય નમુનો કોણે રજુ કર્યો હતો ?

#28. કેન્દ્રની સૌથી નજીકની કક્ષામાં ઈલેકટ્રોનની શક્તિ (ઊર્જા) કેવી હોય છે ?

#29. પરમાણુનું મોટાભાગનું દળ કયાં કેન્દ્રિત થયેલું હોય છે ?

#30. ……………નો ઉપયોગ કેન્સરની સારવારમાં થાય છે.

#31. કોઈ પણ પદાર્થના એક મોલ જથ્થામાં હાજર રહેલા ઘટકોની સંખ્યા કેટલી હોય છે ?

#32. 2ના સુત્ર પ્રમાણે પરમાણુ કેન્દ્રની ફરતે ત્રીજી કક્ષામાં કેટલા ઈલેકટ્રોનનો સમાવેશ થઈ શકે છે ?

#33. બાહ્યતમ કક્ષામાં રહેલા ઈલેકટ્રોનની સંખ્યાને …………….. કહે છે.

#34. પ્રોટોનનું દળ ઈલેકટ્રોનના દળ કરતા …………. ગણું વધારે છે.

#35. મોતીમાં નીચેના પૈકી કયુ રાસાયણિક સંરચના જોવા મળે છે?

Previous
Finish

Results

GPSC Atoms and molecules MCQs

Atoms are made up of …………………..

  1. All of these
  2. Protons
  3. Neutrons
  4. Electrons

હાઇડ્રોજન પરમાણુમાં કયો અવપરમાણ્વીય કણ હાજર નથી?

  1. પ્રોટોન
  2. ન્યુટ્રોન
  3. નેગાટ્રોન
  4. ઇલેકટ્રોન

જળવાયુ કયા બે વાયુઓનું મિશ્રણ છે?

  1. કાર્બન ડાયોકસાઇડ અને હાઇડ્રોજન
  2. કાર્બન અને હાઇડ્રોજન
  3. કાર્બન મોનોકસાઇડ અને હાઇડ્રોજન
  4. એમોનિયા અને હાઇડ્રોજન

જળવાયુ કયા બે વાયુઓનું મિશ્રણ છે?

  1. CO + N2
  2. CO2 + H2
  3. CO + H2
  4. CO +H2O

કયુ વિઘાન પ્રોટિયમ, ડયુરેટિયમ અને ટ્રિટિયમ માટે સાચું નથી ?

  1. તેઓ એકબીજાના સમસ્થાનિકો છે.
  2. તેઓમાં ન્યુકિલઓન્સ અનુક્રમે  1, 2 અને 3 છે.
  3. તેઓ સમાન ઇલકેટ્રોન રચના ઘરાવતા હોવાથી તેમના ભૌતિક ગુણઘર્મ સમાન છે.
  4. કુદરતમાં તેસઓની સાપેક્ષ પચુરતા (%) 99.98 : 00516: 10-15

1 ઇલેકટ્રોનનું દળ = ________g. (આશરે)

  1. 9.109 x 10-28
  2. 6.24 x 10-23
  3. 9.109 x 10-31
  4. 6.022 x 1023

ન્યુટ્રોનના શોઘકનું નામ જણાવો.

  1. થોમ્પસન
  2. ચેડવિક
  3. રૂથર ફોર્ડ
  4. નિલ્સ બોહર

હાઈડ્રોજનને સળગાવાથી શું બનશે ?

  1. ઓકિસજન
  2. રાખ
  3. માટી
  4. પાણી

સલ્ફરની ઈલેકટ્રોનીય રચના કઈ છે?

  1. 2, 8, 3
  2. 2, 8, 4
  3. 2, 8, 6
  4. 2, 8, 7

પરમાણુ ક્રમાંક કોને કહે છે ?

  1. અણુમાં રહેલા ઈલેકટ્રોનની સંખ્યાને
  2. પરમાણુમાં રહેલા ઈલેકટ્રોન કે પ્રોટોનની સંખ્યાને
  3. પરમાણુ કેન્દ્રમાંથી છૂટા પડેલા ન્યુટ્રોનને
  4. પરમાણુમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનને

વિલાર્ડે નામના વૈજ્ઞાનિકે કયા વિકિરણો શોધ્યા ?

  1. ક્ષ કિરણો
  2. y (ગેમા) કિરણ
  3. α કિરણ
  4. β કિરણ

એક એક પદાર્થ પરમાણુંઓથી બનેલ છે તેવી ઘોષણા કરનાર ભારતીય તપસ્વી કોણ હતા?

  1. સુશ્રુત
  2. ચરક
  3. ઋષિ કણાદ
  4. ભાસ્કરાચાર્ય

ઈલેકટ્રોન કયો વીજભાર ધરાવે છે ?

  1. ધન
  2. ઋૃણ               
  3. વીજભારધરાવતો નથી
  4. તટસ્થ

પરમાણુકેન્દ્ર શાનું બનેલું છે?

  1. ન્યૂટ્રોન અને પ્રોટોનનું
  2. ન્યૂટ્રોન અને ઈલેકટ્રોનનું
  3. પ્રોટોન અને ઈલેકટ્રોનનું
  4. પ્રોટોન, ન્યૂટ્રોન અને ઈલેકટ્રોનનું

કયા કણો તટસ્થ કણો તરીકે ઓળખાય છે ?

  1. ઈલેકટ્રોન
  2. પ્રોટોન
  3. હાઈડ્રોજન
  4. ન્યૂટ્રોન

પાણી એ એક…………………છે.

  1. મિશ્રણ
  2. ધાતુ
  3. સંયોજન
  4. તત્વ

અણુશકિતનો સ્ત્રોત નીચેનામાંથી કયો છે?

  1. યુરેનિયમ
  2. આયરન
  3. સિલ્વર
  4. પ્લેટીનીઅમ

ભારતનો પ્રથમ પરમાણુ ઊર્જા પ્લાન્ટ કયો છે ?

  1. તારાપુર
  2. કાકરાપાર
  3. કાલપક્કમ
  4. કૈગા                

………….. પ્રકારના પરમાણુઓથી બનેલું છે.

  1. ત્રણ
  2. બે
  3. ચાર
  4. એકપણ નહીં

‘સાપેક્ષવાદનો સિદ્ધાંત’ આપનાર વૈજ્ઞાનિકનું નામ જણાવો.

  1. ન્યૂટન
  2. આઈન્સ્ટાઈન
  3. કેપ્લર
  4. હબલ

કયું સૂત્ર સાચું છે?

  1. મોલ =  
  2. મોલ =
  3. મોલ =
  4. મોલ =

વિરાટ અણુઓ (macromolecules) એ મૂળભૂત ……………… પ્રદાન કરનાર કોષિય અણુઓ છે.

  1. પરિણામ
  2. જાડાઈ
  3. પ્રજનન
  4. ઊર્જા

રેડિયો એકિટવિટીનો પ્રમાણિત એકમ કયો છે ?

  1. ન્યુટન
  2. ડાઈન
  3. લકસ
  4. કયૂરી

નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં પરમાણુનું નાના ખંડોમાં  વિભાજન થાય છે?

  1. સૂર્યમાં થતી પ્રક્રિયા
  2. પરમાણુ રિએકટર
  3. હાઈડ્રોજન બોમ્બ
  4. એકપણ નહિ

નીચેના પૈકી ખરા વિધાનોની પસંદગી કરો. | GPSC Atoms and molecules MCQs

(i) પરમાણુ સમસ્થાનિકો (isotops) ના કેન્દ્રોની આસપાસ ગતિ કરતાં ઈલેકટ્રોનની સંખ્યા એક સમાન હોય છે.

(ii)  આ ઈલેકટ્રોનની સંખ્યાને પરમાણુભારાંક (A) કહે છે.

  1. માત્ર (i)
  2. માત્ર (ii)
  3. બંને
  4. એકપણ નહીં

ફોસ્ફરસના એક અણુમાં કેટલા પરમાણુ હોય છે ?

  1. 16
  2. 08
  3. 12
  4. 04

ઈલેકટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનની ગોઠવણી દર્શાવતો સૌપ્રથમ પરમાણ્વીય નમુનો કોણે રજુ કર્યો હતો ?

  1. અર્નેસ્ટ રૂથરફોર્ડ
  2. જે.જે. થોમસન
  3. ચેડવિક
  4. એન્ડરસન

કેન્દ્રની સૌથી નજીકની કક્ષામાં ઈલેકટ્રોનની શક્તિ (ઊર્જા) કેવી હોય છે ?

  1. સૌથી ઓછી
  2. સૌથી વઘુ
  3. સરખી
  4. એકપણ નહીં

પરમાણુનું મોટાભાગનું દળ કયાં કેન્દ્રિત થયેલું હોય છે ?

  1. પરમાણુ કેન્દ્રમાં
  2. ઈલેકટ્રોનમાં
  3. ન્યુટ્રોનમાં
  4. A અને B બંને

……………નો ઉપયોગ કેન્સરની સારવારમાં થાય છે.

  1. 24Na
  2. 271I
  3. 60Co
  4. 235U

કોઈ પણ પદાર્થના એક મોલ જથ્થામાં હાજર રહેલા ઘટકોની સંખ્યા કેટલી હોય છે ?

  1. 6.022 X 1023
  2. 6.023 × 1025
  3. 6.023 × 1022
  4. 6.023 X 1024

2ના સુત્ર પ્રમાણે પરમાણુ કેન્દ્રની ફરતે ત્રીજી કક્ષામાં કેટલા ઈલેકટ્રોનનો સમાવેશ થઈ શકે છે ?

  1. 2
  2. 8
  3. 18
  4. 32

બાહ્યતમ કક્ષામાં રહેલા ઈલેકટ્રોનની સંખ્યાને …………….. કહે છે.

  1. દ્વિઅણુ
  2. અષ્ટક
  3. ન્યુકિલઓન
  4. સંયોજકતા ઈલેકટ્રોન

પ્રોટોનનું દળ ઈલેકટ્રોનના દળ કરતા …………. ગણું વધારે છે.

  1. 1836
  2. 1750
  3. 1640
  4. 1557

મોતીમાં નીચેના પૈકી કયુ રાસાયણિક સંરચના જોવા મળે છે?

  1. કેલ્શિયમ કાર્બોનેટ
  2. કેલ્શિયમ કાર્બોનેટ અને મેગ્નેશિયમ કાર્બોનેટ
  3. કેલ્શિયમ કલોરાઈડ
  4. કેલ્શિયમ સલ્ફેટ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top