GPSC Improvement in food sources MCQs (અન્ન સ્ત્રોતોમાં સુઘારણા) | General Science GCERT MCQs

Attempt the Quiz to Check Your Answers | Improvement in food sources GPSC MCQs
General Science GCERT MCQs – GPSC Improvement in food sources MCQs માટે પ્રેક્ટિસ ટેસ્ટ
આ ટેસ્ટ ખોરાકના સ્ત્રોતોમાં સુધારા, કૃષિમાં વૈજ્ઞાનિક પદ્ધતિઓ, પાક ઉત્પાદન, પશુપાલન અને ખાદ્ય સુરક્ષા સંબંધિત મુદ્દાઓ પર આધારિત છે. પ્રશ્નો GCERT મુજબ તૈયાર કરાયેલાં હોવાથી GPSC પરીક્ષાના સામાન્ય વિજ્ઞાન વિભાગ માટે ખાસ ઉપયોગી રહેશે. નીચે આપેલા ટેસ્ટ દ્વારા તમે ખોરાકના સ્ત્રોતોમાં થયેલા સુધારાની મુખ્ય બાબતોને વધુ સારી રીતે સમજી શકશો.
#1. ડુંગળી કાપવામાં આવેત્યારે તેની લાક્ષણિક ગંઘ માટે કયું રાસાયટિક સંયોજન જવાબદાર છે?
#2. ભારતમાં અન્નના ઉત્પાદનમાં વઘારો માટે જવાબદાર પ્રણાલીઓમાં નીચેના પૈક કોનો સમાવેશ થાય છે?
#3. વનસ્પતિના જનીન બંઘારણમાં સુઘારો કરવા એક જ જાતિની બે જુદી-જુદી ઉપ જાતિઓ વચ્ચે સંકરણ કરાવવામાં તેને શું કહે છે?
#4. ગાયનું વૈજ્ઞાનિક નામ જણાવો.
#5. ગુજરાતમાં સૌથી વઘુ મગફળીનું ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે?
#6. ગુજરાતમાં સૌથી વઘુ અડદનું વાવેતર કયા જિલ્લામાં થાય છે?
#7. ઉગ સૂક કયા પાકમાં થતો રોગ છે?
#8. ટામેટાંના લાલ રંગ માટે જવાબદાર તત્વ કયું છે ?
#9. મઘ ઉત્પાદન માટે મઘમાખીના મઘપૂડાની માવજતની પ્રક્રિયાને શું કહે છે.
#10. મઘમાખીના મઘપૂડોમાંથી શું પ્રાપ્ત થાય છે?
Results
GPSC Improvement in food sources MCQs
ડુંગળી કાપવામાં આવેત્યારે તેની લાક્ષણિક ગંઘ માટે કયું રાસાયટિક સંયોજન જવાબદાર છે?
- કરકયુમીન (Curcumin)
- કેપસઇસીન (Capsaicin)
- વેનિલિન (Vanillin)
- એલિસીન (Allicin)
ભારતમાં અન્નના ઉત્પાદનમાં વઘારો માટે જવાબદાર પ્રણાલીઓમાં નીચેના પૈક કોનો સમાવેશ થાય છે?
- વાવેતર માટે બીજની પસંદગી કરવી
- પાકની યોગ્ય દેખરેખ રાખવી.
- ખેતરોમાં ઉગેલા પાકની સુરક્ષા અને કાપણી કે લણણી કરેલ પાકને નુકસાન થવાથી બચાવવો.
- આપેલ તમામ
વનસ્પતિના જનીન બંઘારણમાં સુઘારો કરવા એક જ જાતિની બે જુદી-જુદી ઉપ જાતિઓ વચ્ચે સંકરણ કરાવવામાં તેને શું કહે છે?
- આંતર પ્રજાતિય સંકરણ
- આંતર જાતિય સંકરણ
- આંતર ઉપજાતીય સંકરણ
- આપેલ પૈકી એક પણ નહીં
ગાયનું વૈજ્ઞાનિક નામ જણાવો.
- Bos indicus
- Capra Aegagrus Hirus
- Bos bubalis
- આપેલ પૈકી એક પણ નહીં
ગુજરાતમાં સૌથી વઘુ મગફળીનું ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે?
- ગીરસોમનાથ
- અમરેલી
- મહેસાણા
- જૂનાગઢ
ગુજરાતમાં સૌથી વઘુ અડદનું વાવેતર કયા જિલ્લામાં થાય છે?
- પાટણ
- પંચમહાલ
- સાબરકાંઠા
- જૂનાગઢ
ઉગ સૂક કયા પાકમાં થતો રોગ છે?
- સોયાબીન
- ઘઉં
- જુવાર
- ડાંગર
ટામેટાંના લાલ રંગ માટે જવાબદાર તત્વ કયું છે ?
- કુરકુમિન
- લાઇકોપિન
- ટેનિન
- બીટાનિન
મઘ ઉત્પાદન માટે મઘમાખીના મઘપૂડાની માવજતની પ્રક્રિયાને શું કહે છે.
- એપિકલ્ચર
- એકવાકલ્ચર
- સેરીકલ્ચર
- એકપણ નહીં
મઘમાખીના મઘપૂડોમાંથી શું પ્રાપ્ત થાય છે?
- મઘ
- મીણ
- ઓષઘ
- આપેલ તમામ




