GPSC Tissues MCQs (પેશીઓ) | General Science GCERT MCQs

GPSC Tissues MCQs (GCERT General Science MCQs)

Attempt the Quiz to Check Your Answers | Tissues GPSC MCQs

General Science GCERT MCQs – GPSC Tissues MCQs માટે પ્રેક્ટિસ ટેસ્ટ

આ ટેસ્ટ પેશીઓ (Tissues)ના પ્રકારો, તેમની રચના અને સજીવના શરીરમાં તેમની ભૂમિકાને આધારે તૈયાર કરવામાં આવ્યો છે. પ્રશ્નો GCERT મુજબ રચાયેલાં હોવાથી GPSC પરીક્ષાના સામાન્ય વિજ્ઞાન વિભાગ માટે ખાસ ઉપયોગી રહેશે. નીચે આપેલા ટેસ્ટ દ્વારા તમે વિવિધ ઉતકોની કાર્યપ્રણાલીને વધુ સારી રીતે સમજી શકશો.

 
QUIZ START

#1. પ્રાણી પેશીઓ બાબતે નીચેના પેકી કયા વિઘાનો સાચાં છે?
(A) રક્ત એક જાતની સંયોજક પેશી છે.
(B) અસ્થિ એક જાતની સંયોજક પેશી છે.
(C) અસ્થિબંઘન અસ્થિઓને એકબીજા સાથે જોડે છે.

#2. એક કરતાં વઘુ પ્રકારના કોષો ઘરાવતી પેશી એટલે?

#3. વિવિધ કોષોના સમૂહને શું કહે છે ?

#4. ‘કોષ’ નો સંબંધ ‘પેશી’ સાથે હોય તો ‘પેશી’નો સંબંધ કોની સાથે ?

#5. લોહી એ ………….. પ્રકારની પેશી છે.

#6. વનસ્પતિના નીચેનામાંથી કયા જૂથમાં જલવાહક (xylen) અને અન્નવાહક (phloem) નથી ?

#7. પેશીઓ, ખાસ કરીને પર્ણોની પેશીઓના નાશને……………પ્રક્રિયા કહે છે.

#8. નીચેના પૈકી કઈ પેશી શરીરના અંતઃસ્થ ભાગમાં, પ્રવેશતા રસાયણ કે જંતુ અને ઘા સામે રક્ષણ આપે છે ?

#9. કઈ પેશી દ્વારા વિવિધ અંગોનું જોડાણ કરવાનું ઘા પડવાને લીધે મૃત થતી પેશીના સ્થાને નવી પેશીનું નિર્માણ કરવાનું તેમજ શરીરને આધાર આપવા માટે કંકાલ રચવાનું કાર્ય કરે છે.

#10. આંતર્વિષ્ટ વર્ધનશીલ પેશીનું સ્થાન કયાં હોય છે ?

#11. વર્ધનશીલ પેશીના કોષો નીચનો પૈકી શું ધરાવતા નથી ?

#12. ઘનાકાર અધિચ્છદનું સ્થાન કયું છે ?

#13. કઈ પેશીમાં લિગ્નિનનું સ્થૂલન જોવા મળે છે ?

#14. કઈ પેશી પૂરક પેશી તરીકે આધાર આપવાનું કાર્ય કરે છે?

#15. અરેખિત સ્નાયુનું લક્ષણ કયું છે ?

#16. અસ્થિ પેશીના આધારમાં જોવા મળતા મુખ્ય ખનિજ કયાં છે?

#17. રુઘિર એ …………… પ્રકારની પેશી છે?

#18. માનવ રકતમાં નીચેનામાંથી શેની સંખ્યા/માત્રા વઘુ પ્રમાણમાં હાજર હોય છે?

#19. નીચેનામાંથી લોહીની રચના અંગેનું ખોટું વિઘાન પસંદ કરો.
(1) લોહી બે ઘટકોનું બનેલું છે. પ્લાઝમા(60%) અને કોષો (40%)
(2) લોહી લાલ હોવાનું કારણ રકતકણમાં હાજર લોહયુકત પ્રોટીન છે.
(3) લોહીમાં સૌથી વઘારે રકતકણો જોવા મળે છે. જેનું આયુષ્ય ત્રણ મહિના સુઘીનું હોય છે.

#20. નીચેનામાંથી કયુ કાર્ય શરીરમાં રહેલા લોહીનું નથી?

#21. શરીરમાં સૌથી મજબૂત પેશી …………. હોય છે અને તેનું નિર્માણ મુખ્યત્વે …………. થી થાય છે.

#22. કંડરા અને સ્નાયુ બંને તંતુમય જોડાયેલી પેશીઓ છે, જેમાં મુખ્ય તફાવત છે.

Previous
Finish

Results

GPSC Tissues MCQs

પ્રાણી પેશીઓ બાબતે નીચેના પેકી કયા વિઘાનો સાચાં છે?

(A) રક્ત એક જાતની સંયોજક પેશી છે.

(B) અસ્થિ એક જાતની સંયોજક પેશી છે.

(C) અસ્થિબંઘન અસ્થિઓને એકબીજા સાથે જોડે છે.

  1. ફકત 1 અને 3 
  2. ફકત 2 અને 3
  3. ફકત 1 અને 2 
  4. 1, 2 અને 3

એક કરતાં વઘુ પ્રકારના કોષો ઘરાવતી પેશી એટલે?

  1. જટિલ સ્થાયી પેશી
  2. સ્થૂલકોણક પેશી
  3. સરળપેશી       
  4. મૃદુત્તક પેશી

વિવિધ કોષોના સમૂહને શું કહે છે ?

  1. તંત્ર                  
  2. શરીર
  3. પેશી
  4. અવયવ

‘કોષ’ નો સંબંધ ‘પેશી’ સાથે હોય તો ‘પેશી’નો સંબંધ કોની સાથે ?

  1. વસ્તુ                
  2. કાન
  3. અવયવ
  4. પગ

લોહી એ ………….. પ્રકારની પેશી છે.

  1. ઉપકલા પેશી 
  2. જોડાણ પેશી
  3. સ્નાયુ પેશી     
  4. મજ્જા પેશી

વનસ્પતિના નીચેનામાંથી કયા જૂથમાં જલવાહક (xylen) અને અન્નવાહક (phloem) નથી ?

  1. જિમ્નોસ્પર્મ્સ    
  2. બ્રાયોફાઈટ્સ
  3. ટેરિડોફાઈટ્સ
  4. એન્જીયોસ્પર્મ્સ

પેશીઓ, ખાસ કરીને પર્ણોની પેશીઓના નાશને……………પ્રક્રિયા કહે છે.

  1. નેક્રોસિસ
  2. સ્ટંટીંગ
  3. કલોરોસિસ     
  4. નિષેઘ

નીચેના પૈકી કઈ પેશી શરીરના અંતઃસ્થ ભાગમાં, પ્રવેશતા રસાયણ કે જંતુ અને ઘા સામે રક્ષણ આપે છે ?

  1. લાદીસમ અધિચ્છદ પેશી 
  2. ઘનાકાર અધિચ્છદ પેશી
  3. સ્તંભીય અધિચ્છદ પેશી
  4. પમલ અધિચ્છદ પેશી

કઈ પેશી દ્વારા વિવિધ અંગોનું જોડાણ કરવાનું ઘા પડવાને લીધે મૃત થતી પેશીના સ્થાને નવી પેશીનું નિર્માણ કરવાનું તેમજ શરીરને આધાર આપવા માટે કંકાલ રચવાનું કાર્ય કરે છે.

  1. સ્નાયુ પેશી     
  2. સંયોજક પેશી
  3. મેદપૂર્ણ પેશી  
  4. સ્મૃત અધિચ્છદ પેશી

આંતર્વિષ્ટ વર્ધનશીલ પેશીનું સ્થાન કયાં હોય છે ?

  1. વર્ધમાન પ્રદેશની સૌથી ટોચ પર
  2. વનસ્પતિઅંગોની પાર્શ્વ બાજુ પર
  3. જલવાહિનીની અંદર
  4. પર્ણોના તલપ્રદેશમાં

વર્ધનશીલ પેશીના કોષો નીચનો પૈકી શું ધરાવતા નથી ?

  1. ઘટ્ટ કોષરસ    
  2. કોષકેન્દ્ર
  3. સેલ્યુલોઝ       
  4. રસધાની

ઘનાકાર અધિચ્છદનું સ્થાન કયું છે ?

  1. લાળગ્રંથિની નલિકાનું સ્તર
  2. શ્વાસનળીનું અસ્તર
  3. ત્વચાનું બાહ્ય પડ
  4. અન્નનળીનું અસ્તર

કઈ પેશીમાં લિગ્નિનનું સ્થૂલન જોવા મળે છે ?

  1. સ્થૂલકોણક    
  2. દઢોત્તક
  3. અન્નવાહક       
  4. જલવાહક

કઈ પેશી પૂરક પેશી તરીકે આધાર આપવાનું કાર્ય કરે છે?

  1. સ્થૂલકોણક    
  2. મૃદુત્તક
  3. દઢોત્તક           
  4. વાયુત્તક

અરેખિત સ્નાયુનું લક્ષણ કયું છે ?

  1. લાંબા, નળાકાર, એકકોષકેન્દ્રી
  2. લાંબા, ત્રાકાકાર, એકકોષકેન્દ્રી
  3. ટૂંકા, નળાકાર, બહુકોષકેન્દ્રી
  4. લાંબા, ત્રાકાકાર, બહુકોષકેન્દ્રી

અસ્થિ પેશીના આધારમાં જોવા મળતા મુખ્ય ખનિજ કયાં છે?

  1. સોડિયમ અને કલોરાઈડ
  2. સોડિયમ અને પોટેશિયમ
  3. કેલ્શિયમ અને ફોસ્ફરસ
  4. આપેલ તમામ

રુઘિર એ …………… પ્રકારની પેશી છે?

  1. વિશેષ સંયોજક       
  2. પ્રવાહી સંયોજક
  3. કંકાલ સંયોજક        
  4. આપેલ તમામ

માનવ રકતમાં નીચેનામાંથી શેની સંખ્યા/માત્રા વઘુ પ્રમાણમાં હાજર હોય છે?

  1. RBCs      
  2. WBCs
  3. પ્લેટલેપ્સ
  4. પ્લાઝમા

નીચેનામાંથી લોહીની રચના અંગેનું ખોટું વિઘાન પસંદ કરો.

(1) લોહી બે ઘટકોનું બનેલું છે. પ્લાઝમા(60%) અને કોષો (40%)

(2) લોહી લાલ હોવાનું કારણ રકતકણમાં હાજર લોહયુકત પ્રોટીન છે.

(3) લોહીમાં સૌથી વઘારે રકતકણો જોવા મળે છે. જેનું આયુષ્ય ત્રણ મહિના સુઘીનું હોય છે.

  1. 1 અને 2   
  2. માત્ર 3
  3. માત્ર 1      
  4. 2 અને 3

નીચેનામાંથી કયુ કાર્ય શરીરમાં રહેલા લોહીનું નથી?

  1. હોર્મોન્સનું પરિવહન     
  2. ખારા પાણીનં સંતુલન
  3. પોષક તત્વનું પરિવહન
  4. તાપમાન નિયમન

શરીરમાં સૌથી મજબૂત પેશી …………. હોય છે અને તેનું નિર્માણ મુખ્યત્વે …………. થી થાય છે.

  1. અસ્થિ, Ca3(PO4)2
  2. રેખીત પેશી, CaCO3
  3. વિટ્રીયી કોમલાસ્થિ, Ca(PO4)2
  4. અસ્થિ, CaCO3

કંડરા અને સ્નાયુ બંને તંતુમય જોડાયેલી પેશીઓ છે, જેમાં મુખ્ય તફાવત છે.

  1. લચીલાપણું      
  2. પ્રોટીનના પ્રકારમાં
  3. શરીરની સ્થિતિ
  4. આપેલ તમામ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top