GPSC Cell MCQs (કોષ) | General Science GCERT MCQs

Attempt the Quiz to Check Your Answers | Cell GPSC MCQs
General Science GCERT MCQs – GPSC Cell MCQs માટે પ્રેક્ટિસ ટેસ્ટ
આ ટેસ્ટ કોષ (Cell)ની રચના, તેના પ્રકારો અને જીવનની મૂળભૂત એકમ તરીકે તેની ભૂમિકા પર આધારિત છે. પ્રશ્નો GCERT મુજબ તૈયાર કરાયેલા હોવાથી GPSC પરીક્ષાના સામાન્ય વિજ્ઞાન વિભાગ માટે ખાસ ઉપયોગી રહેશે. નીચે આપેલા ટેસ્ટ દ્વારા તમે કોષની રચના અને કાર્યને વધુ સારી રીતે સમજી શકશો.
#1. કોષની કઇ અંગિકાને કોષનું શક્તિઘર કહે છે?
#2. કોષની ક્રીયાઓનું નિયમન કોષની કઇ અંગિકા કરે છે?
#3. એ પૃથ્વી ઉપર સૌથી નાનો મુકત જીવંત જીવ છે.
#4. કયા પ્રાણીના કોષો આકાર બદલી હલનચલન કરે છે?
#5. Protein synthesis is done in
#6. કોષમાં આવતા — જતા પદાર્થોના વહનનું નિયમન કરનાર અંગિકા કર્યું?
#7. જોડકા જોડો.
A. પ્રકાશ સંશ્લેષણ 1. જીવદ્રવ્ય કલા
B. ખનિજ નિષ્કર્ષણ 2. હરિતદ્રવ્ય
C. શ્વસન 3. સૂત્રકર્ણિકા
D. પ્રોટીન સંશ્લેષણ 4. રાઈબોસોમ
#8. કોષ કેન્દ્ર ઉપરાંત કોષિકાના કયા કોષિકાંગ (Organelle) માં DNA હોય છે ?
#9. ઉચ્ચકક્ષાની વનસ્પતિમાં મૂળથી પર્ણ સુધી પાણી પહોંચાડવા માટે કયું દબાણ પૂરતું નથી ?
#10. કોષમાં DNA નું કાર્ય શું છે ?
#11. કયા પ્રકારનું કોષ જંકશન સંલગ્ન પ્રાણી કોષો વચ્ચે સીધા સંચાર માટે જવાબદાર છે ?
#12. વિષમપોષી (heterotrophic) સુકોષકેન્દ્રી (eukaryotic), કોષ દિવાલનો અભાવ ધરાવતા બહુકોષીય સજીવો …………. જીવસૃષ્ટિ (kingdom) માં સમાવિષ્ટ છે.
#13. 1665માં કોર્ક (વૃક્ષની છાલનો એક ભાગ)માં કોષ સૌપ્રથમ કોણે શોધ્યો ?
#14. ……………..એ રંગહીન, ગંધહીન અને ઝેરી ગેસ છે જે કુદરતી ગેસ, કોલસો અથવા લાકડું જેવી જૈવિક સામગ્રી અધૂરી રીતે બળે ત્યારે તે ઉત્પન્ન થાય છે.
#15. કોષોમાં પ્રવેશતા અને બહાર નીકળતા દ્રવ્યના પરિવહનને કોણ નિયંત્રિત કરે છે?
#16. નીચેમાંથી કયું જીવંત કોષ માટે જરૂરી મૂળભૂત તત્વ નથી?
#17. નીચેનામાંથી માનવ શરીરનો કો કોષ આકાર બદલી શકે છે ?
#18. ATP(એડેનોસિન ટ્રાઈફોસ્ફેટ)ના સ્વરૂપમાં ઊર્જા ઉત્પન્ન કરવા માટે કોષમાં કઈ અંગીકા જવાબદાર છે?
#19. સજીવના રંગસૂત્રો કયાં આવેલા હોય છે?
#20. કઈ કોષીય અંગિકા આદિકોષકેન્દ્રી કોષ અને સુકોષકેન્દ્રી કોષ બંનેમાં જોવા મળે છે ?
#21. કોને કોષના જીવંત ઘટક તરીકે ઓળખવામાં આવે છે?
#22. માનવશરીરમાં સૌથી લાંબો કોષ કયો છે ?
#23. કોને પ્રોટીનની ફેક્ટરી કહેવામાં આવે છે?
#24. પાચનશૈલી તરીકે કોને ઓળખવામાં આવે છે ?
#25. DNA ની શોધ કોણે કરી હતી ?
#26. નીચેનામાંથી કયું એકકોષીય સજીવનું ઉદાહરણ છે?
#27. કોષની કઈ અંગિકા લિપિડના સંશ્લેષણનું કાર્ય કરે છે ?
#28. કઈ અંગિકા વનસ્પતિમાં, કોષનો 50-90% હિસ્સો આવરી લે છે ?
#29. સામાન્ય પ્રાણીકોષને હાઈપોટોનિક દ્રાવણમાં મૂકતાં શું થાય છે ?
#30. કોષકેન્દ્રદ્રાવ્ય અને કોષરસ વચ્ચે દ્રવ્યોના વિનિમય માટે કઈ અંગિકા જવાબદાર છે ?
#31. નીચે આપેલ જોડકામાંથી કયું યોગ્ય રીતે જોડાયેલ નથી.
યાદી–1 યાદી–II
#32. નીચેનામાંથી સૌથી પહેલા કોણે જીવંત કોષ જોયા?
#33. યોગ્ય જોડકા જોડો.
યાદી–1 યાદી–II
(કોષીય અંગિકા) (ઉપનામ)
(a) લાયસોઝોમ 1. કોષની કચરાપેટી
(b) કલોરોફીલ 2. કોષનું ગેટકીપર
(c) રસઘાન 3. કોષનું શક્તિઘર
(d) ગોલ્ગીકાય 4. કોષનું કંટ્રોલ રૂમ
(e) ન્યુક્લિયસ 5. આત્મઘાતી કોથળી
Results
GPSC Cell MCQs
કોષની કઇ અંગિકાને કોષનું શક્તિઘર કહે છે?
- કણાભસૂત્ર
- રંજકદ્રવ્ય
- રસઘાની
- લાઇસોઝોમ
કોષની ક્રીયાઓનું નિયમન કોષની કઇ અંગિકા કરે છે?
- કોષદીવાલ
- કોષકેન્દ્ર
- કોષરસ૫ટેલ
- રંજકદ્રવ્ય
એ પૃથ્વી ઉપર સૌથી નાનો મુકત જીવંત જીવ છે.
- માઇકોપ્લાઝમા
- બેકટેરિયા
- ફુગ
- વાયરસ
કયા પ્રાણીના કોષો આકાર બદલી હલનચલન કરે છે?
- હાઇડ્રા
- સૂત્રકૃમિ
- પેરામીશિયમ
- અમીબા
Protein synthesis is done in
- Nucleus
- Mitochondrion
- Ribosomes
- Lysosomes
કોષમાં આવતા — જતા પદાર્થોના વહનનું નિયમન કરનાર અંગિકા કર્યું?
- કોષદિવાલ
- કોષ રસપટલ
- રિબોઝોમ્સ
- હરિતકણ
જોડકા જોડો. | General Science GCERT MCQs
A. પ્રકાશ સંશ્લેષણ 1. જીવદ્રવ્ય કલા
B. ખનિજ નિષ્કર્ષણ 2. હરિતદ્રવ્ય
C. શ્વસન 3. સૂત્રકર્ણિકા
D. પ્રોટીન સંશ્લેષણ 4. રાઈબોસોમ
- A-1, B-2, C-3, D-4
- A-1, B-2, C-4, D-3
- A-2, B-1, C-3, D-4
- A-2, B-1, C-4, D-3
કોષ કેન્દ્ર ઉપરાંત કોષિકાના કયા કોષિકાંગ (Organelle) માં DNA હોય છે ?
- તારક કેન્દ્ર
- ગોલ્ગીકાય
- લાઈસોઝોમ
- કણાભસૂત્ર
ઉચ્ચકક્ષાની વનસ્પતિમાં મૂળથી પર્ણ સુધી પાણી પહોંચાડવા માટે કયું દબાણ પૂરતું નથી ?
- આકૃતિદાબ
- મૂળદાબ
- અભિલગ્નદાબ
- સંલગ્ન બળ
કોષમાં DNA નું કાર્ય શું છે ?
- આનુંવંશિક માહિતી સંગ્રહ
- કચરાનો નિકાલ
- ઊર્જા સંગ્રહ
- પ્રોટીન સંશ્લેષણ
કયા પ્રકારનું કોષ જંકશન સંલગ્ન પ્રાણી કોષો વચ્ચે સીધા સંચાર માટે જવાબદાર છે ?
- પ્લાઝમોડેસ્માટા (Plasmodemata)
- ટાઈટ જંકશન (Tight Junctions)
- ડેસ્મોસોમ્સ (Desmosomes
- ગેપ જંકશન (Gap junctions)
વિષમપોષી (heterotrophic) સુકોષકેન્દ્રી (eukaryotic), કોષ દિવાલનો અભાવ ધરાવતા બહુકોષીય સજીવો …………. જીવસૃષ્ટિ (kingdom) માં સમાવિષ્ટ છે.
- ફૂગ
- એનિમલીયા
- મોનેરા
- પ્રોટિસ્ટા
1665માં કોર્ક (વૃક્ષની છાલનો એક ભાગ)માં કોષ સૌપ્રથમ કોણે શોધ્યો ?
- ગેલેલિયો ગેલિલી
- એડવર્ડ જેનર
- રોબર્ટ હૂક
- વોટસન અને ક્રિક
……………..એ રંગહીન, ગંધહીન અને ઝેરી ગેસ છે જે કુદરતી ગેસ, કોલસો અથવા લાકડું જેવી જૈવિક સામગ્રી અધૂરી રીતે બળે ત્યારે તે ઉત્પન્ન થાય છે.
- નાઈટ્રસ ઓકસાઈડ
- કાર્બન ડાયોકસાઈડ
- કાર્બન મોનોકસાઈડ
- મિથેન
કોષોમાં પ્રવેશતા અને બહાર નીકળતા દ્રવ્યના પરિવહનને કોણ નિયંત્રિત કરે છે?
- કોષ દીવાલ
- કોષપટલ
- કણાભસૂત્ર
- કોષકેન્દ્ર
નીચેમાંથી કયું જીવંત કોષ માટે જરૂરી મૂળભૂત તત્વ નથી?
- કાર્બન
- હાઈડ્રોજન
- પ્રાણવાયુ
- સલ્ફર
નીચેનામાંથી માનવ શરીરનો કો કોષ આકાર બદલી શકે છે ?
- મગજના કોષ
- શ્વેત રકતકણો
- ચેતા કોષ
- કિડનીના કોષ
ATP(એડેનોસિન ટ્રાઈફોસ્ફેટ)ના સ્વરૂપમાં ઊર્જા ઉત્પન્ન કરવા માટે કોષમાં કઈ અંગીકા જવાબદાર છે?
- એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ
- કણાભસૂત્ર
- કોષકેન્દ્ર (ન્યુકિલયસ)
- ગોલ્ગી એપરેટસ
સજીવના રંગસૂત્રો કયાં આવેલા હોય છે?
- કોષદિવાલ પર
- કોષકેન્દ્રમાં
- કોષરસમાં
- કણાભસૂત્રની સાથે
કઈ કોષીય અંગિકા આદિકોષકેન્દ્રી કોષ અને સુકોષકેન્દ્રી કોષ બંનેમાં જોવા મળે છે ?
- રિબોઝોમ
- મેસોસોઝોમ
- રંજકકણ
- લોયસોઝોમ
કોને કોષના જીવંત ઘટક તરીકે ઓળખવામાં આવે છે?
- કોષરસ
- કણાભસૂત્ર
- જીવરસ
- આપેલ તમામ
માનવશરીરમાં સૌથી લાંબો કોષ કયો છે ?
- RBC
- ચેતાકોષ
- અંડકોષ
- માઇક્રોપ્લાઝમા ગેલિસેપ્ટિકમ
કોને પ્રોટીનની ફેક્ટરી કહેવામાં આવે છે?
- કણાભસૂત્ર
- રિબોઝોમ્સ
- ગોલ્ગીકાય
- લોયસોઝોમ
પાચનશૈલી તરીકે કોને ઓળખવામાં આવે છે ?
- કણાભસૂત્ર
- રિબોઝોમ
- ગોલ્ગીકાય
- લાયસોઝોમ
DNA ની શોધ કોણે કરી હતી ?
- વોટ્સન અને ક્રિક
- વોટ્સન અને આર્થર
- ક્રિક અને આર્થર
- આપેલ પૈકી એકપણ નહીં
નીચેનામાંથી કયું એકકોષીય સજીવનું ઉદાહરણ છે ?
- અમીબા
- પેરામિશિયમ
- વનસ્પતિ
- A & B બંને
કોષની કઈ અંગિકા લિપિડના સંશ્લેષણનું કાર્ય કરે છે ?
- ગોલ્ગીપ્રસાધન
- ખરબચડી અંતઃકોષરસજાળ
- લાયસોઝોમ
- લીસી અંતઃકોષરસજાળ
કઈ અંગિકા વનસ્પતિમાં, કોષનો 50-90% હિસ્સો આવરી લે છે ?
- કોષકેન્દ્ર
- કોષદીવાલ
- રસધાની
- હરિતકણ
સામાન્ય પ્રાણીકોષને હાઈપોટોનિક દ્રાવણમાં મૂકતાં શું થાય છે ?
- તે ફૂલે છે.
- તે રસસંકોચન દર્શાવે છે.
- તેની પર કોઈ અસર થતી નથી
- તે ચીમળાઈ જાય છે.
કોષકેન્દ્રદ્રાવ્ય અને કોષરસ વચ્ચે દ્રવ્યોના વિનિમય માટે કઈ અંગિકા જવાબદાર છે ?
- કોષદીવાલ
- કોષરસપટલ
- કોષકેન્દ્રપટલ
- કણાભસૂત્ર
નીચે આપેલ જોડકામાંથી કયું યોગ્ય રીતે જોડાયેલ નથી.
યાદી–1 યાદી–II
- એકકોષીય – કલેમીડોમોનાસ
- બહુકોષીય – યીસ્ટ
- સૌથી નાનો કોષ – માઈક્રોપ્લાઝમા
- સૌથી મોટો કોષ – શાહમૃગનું ઈંડુ
નીચેનામાંથી સૌથી પહેલા કોણે જીવંત કોષ જોયા?
- સ્લાઇડેન વી સ્વાન
- રોબોર્ટ બ્રાઉન
- લ્યૂવેન્ક હોક
- રોબર્ટ હુક
યોગ્ય જોડકા જોડો.
યાદી–1 યાદી–II
(કોષીય અંગિકા) (ઉપનામ)
(a) લાયસોઝોમ 1. કોષની કચરાપેટી
(b) કલોરોફીલ 2. કોષનું ગેટકીપર
(c) રસઘાન 3. કોષનું શક્તિઘર
(d) ગોલ્ગીકાય 4. કોષનું કંટ્રોલ રૂમ
(e) ન્યુક્લિયસ 5. આત્મઘાતી કોથળી
- a-5, b-4, c-1, d-3, e-2
- a-2, b-5, c-4, d-1, e-3
- a-5, b-4, c-3, d-1, e-2
- a-5, b-3, c-1, d-2, e-4




