GPSC Current Affairs MCQs 28 November 2025

GPSC Current Affairs MCQs 28 November 2025
વિકાસ સૂચકાંક (CDI) 2025 માં ભારત કેટલામા ક્રમે રહ્યો ?
- 25
- 36
- 44
- 51
ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ (BEL) અને કયા દેશની સફ્રાન ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ડિફેન્સ (સફ્રાન) એ ભારતમાં HAMMER સ્માર્ટ બોમ્બ બનાવવા માટે સત્તાવાર રીતે કરાર પર હસ્તાક્ષર કર્યા ?
- ઈઝરાયેલ
- ફ્રાંસ
- જર્મની
- રશિયા
ભારતે કોના નાગરિકો માટે ‘પ્રવાસી વિઝા’ ફરી શરૂ કર્યા ?
- પાકિસ્તાન
- અફઘાનિસ્તાન
- ચીન
- બર્મા
કોને NALSA ના એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે નિયુક્ત કરાયા ?
- જસ્ટિસ વિક્રમ નાથ
- જસ્ટિસ બી વી ગવઈ
- જસ્ટિસ ડી વાય ચંદ્રચુડ
- જસ્ટિસ પી કે મિશ્રા
નીચેનામાંથી શું અસત્ય છે ?
- વેલમાલા સિમન્ના LNF સાહિત્ય પુરસ્કાર 2025 એનાયત કરાશે.
- પુરસ્કાર સમારોહમાં ₹10 લાખના રોકડ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે.
- આ પુરસ્કાર સમારોહ દર વર્ષે 18 જાન્યુઆરીના રોજ યોજાશે
- એકપણ નહિ
પ્રહલાદ જોશીએ ક્યાં પેલેટ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું ?
- દિલ્હી
- રાજસ્થાન
- હરિયાણા
- ઉત્તરપ્રદેશ
કોણે બાગપતમાં સ્કિલ ઈન્ડિયા સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું ?
- અશ્વિની વૈષ્ણવ
- જયંત ચૌધરી
- ઉપરોક્ત બંને
- એકપણ નહી
ટોક્યોમાં ભારતે કેટલા સાથે ડેફલિમ્પિક્સ શૂટિંગ ઝુંબેશનો અંત કર્યો ?
- 14
- 16
- 18
- 21
મહિલા કબડ્ડીની કઈ ટીમે સતત બીજી વખત વર્લ્ડ કપ જીત્યો ?
- બાંગ્લાદેશ
- ભારત
- શ્રીલંકા
- પાકિસ્તાન
એડિટર્સ ગિલ્ડ ઓફ ઈન્ડિયાના નવા પ્રમુખપદે કોણ ચૂંટાયા ?
- રાઘવન શ્રીનિવાસન
- ટેરસા રહમાન
- રજત શર્મા
- સંજય કપૂર
Attempt the Quiz to Check Your Answers | 28 November 2025 Current Affairs
GPSC Current Affairs MCQs 28 November 2025 માટે હવે પ્રેક્ટિસ કરવાનો સમય આવી ગયો છે. આ પ્રશ્નો મુખ્યત્વે Current National Issues, International Relations, Economy, Science & Tech અને Environment જેવા વિષયો પર આધારિત છે. હવે નીચેના ટેસ્ટમાં ભાગ લો, તમારી તૈયારી ચકાસો અને આ ટેસ્ટમાં તમને જવાબો તથા પરિણામ તરત જ મળશે.




