GPSC Current Affairs MCQs 27 November 2025

GPSC Current Affairs MCQs 27 November 2025
કયા દેશનો હેલી-ગુબ્બી જવાળામુખી પ્રચંડ વિસ્ફોટ સાથે ફાટી નીકળ્યો ?
- ઈરાન
- ઈરાક
- ઈથોપિયા
- ઇન્ડિયા
ઉત્તરાખંડના પિથોરાગઢમાં વાર્ષિક દ્વિપક્ષીય લશ્કરી કવાયત સૂર્યકિરણની 19મી આવૃત્તિનું આયોજન કોની વચ્ચે કરવામાં આવશે ?
- ભારત-શ્રીલંકા
- ભારત-ભૂતાન
- ભારત-નેપાળ
- ભારત-મ્યાનમાર
નીચેનામાંથી શું સત્ય છે ?
- ૨૦૨૪-૨૫માં ભારતનું ખાદ્યાન્ન ઉત્પાદન ૩૫૭.૭૩ મેટ્રિક ટન સુધી પહોંચ્યું.
- ચોખાનું ઉત્પાદન પણ ૧,૫૦૧.૮૪ લાખ ટનના રેકોર્ડ સ્તરે પહોંચી ગયું છે.
- મગનું ઉત્પાદન વધીને ૪૨.૪૪ લાખ ટન.
- આપેલ તમામ
કેટલી ટીમો ટી20 વર્લ્ડ કપ 2026 માં ભાગ લેશે ?
- 12
- 14
- 16
- 20
નીચેનામાંથી શું અસત્ય છે ?
- પ્રધાનમંત્રી 27 નવેમ્બરના રોજ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ભારતીય અવકાશ સ્ટાર્ટઅપ સ્કાયરૂટના ઇન્ફિનિટી કેમ્પસનું ઉદ્ઘાટન કરશે.
- તેઓ સ્કાયરૂટના પ્રથમ ઓર્બિટલ રોકેટ, વિક્રમ-Iનું પણ અનાવરણ કરશે.
- જે અવકાશમાં રોકેટ લોન્ચ કરનારી પ્રથમ ભારતીય ખાનગી કંપની બની હતી.
- એકપણ નહી
પ્રધાનમંત્રી મોદી ક્યાં સફરાન એરક્રાફ્ટ એન્જિન સર્વિસીસ ઇન્ડિયા સુવિધાનું ઉદ્ઘાટન કરશે ?
- હૈદરાબાદ
- બેંગ્લોર
- પુણે
- દિલ્હી
ગુજરાતનું સૌથી હાઇ-ટેક ST બસ સ્ટેશન ક્યાં ખુલ્લું મુકાયું ?
- વિસનગર
- દ્વારકા
- નવસારી
- તાપી
કરમસદથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુધી યોજાનારી આ રાષ્ટ્રીય પદયાત્રામાં કઈ નદી તેની સાક્ષી બનશે ?
- મહી, વિશ્વામિત્રી
- જાંબુઆ
- ઢાઢર, નર્મદા
- આપેલ તમામ
“DGP’s Commendation Disc” એવોર્ડ સમારોહની કેટલામી ઉજવણી કરવામાં આવી ?
- ત્રીજી
- છઠ્ઠી
- સાતમી
- નવમી
ક્રાફ્ટ ઓફ આર્ટ દ્વારા ક્યાં અદ્દભુત ‘વોટર ફેસ્ટિવલ’ યોજાયો ?
- રાણકી વાવ
- ચાંપાનેર
- દાંડી કુટીર
- અડાલજની વાવ
Attempt the Quiz to Check Your Answers | 27 November 2025 Current Affairs
GPSC Current Affairs MCQs 27 November 2025 માટે હવે પ્રેક્ટિસ કરવાનો સમય આવી ગયો છે. આ પ્રશ્નો મુખ્યત્વે Current National Issues, International Relations, Economy, Science & Tech અને Environment જેવા વિષયો પર આધારિત છે. હવે નીચેના ટેસ્ટમાં ભાગ લો, તમારી તૈયારી ચકાસો અને આ ટેસ્ટમાં તમને જવાબો તથા પરિણામ તરત જ મળશે.




