GPSC Current Affairs MCQs 25 November 2025

GPSC Current Affairs MCQs 25 November 2025

ACITI ટેકનોલોજી ભાગીદારી કોણે શરૂ કરી ?

  1. ભારત
  2. ઓસ્ટ્રેલિયા
  3. કેનેડા
  4. ઉપરોક્ત તમામ

નીચેનામાંથી શું અસત્ય છે ?

  1. 2025 માં યુનાઇટેડ આરબ અમીરાત (UAE) ને વૈશ્વિક સ્તરે માનવતાવાદી સહાયમાં પ્રથમ ક્રમે સ્થાન આપવામાં આવ્યું છે.
  2. UAE એ આ વર્ષે માનવતાવાદી સહાયમાં $1.46 બિલિયનનું યોગદાન આપ્યું છે.
  3. જે UN દ્વારા ટ્રેક કરવામાં આવતી તમામ વૈશ્વિક સહાયના 7.2% છે.
  4. એકપણ નહી

કોણ પ્રથમ પરમાણુ-પ્રતિરોધક કૃત્રિમ તરતો ટાપુ બનાવશે ?

  1. અમેરિકા
  2. જાપાન
  3. ચીન
  4. રશિયા

કોણ કોલંબો સિક્યુરિટી કોન્ક્લેવનું નવું સભ્ય બન્યું ?

  1. ભારત
  2. માલદીવ્સ
  3. મોરેશિયસ
  4. સેશેલ્સ

IICT એ કઈ યુનિવર્સિટી સાથે IFFI 2025મા સમજૂતી કરાર કર્યા ?

  1. કેમ્બ્રીજ યુનિવર્સિટી
  2. દિલ્હી યુનિવર્સિટી
  3. ડેકિન યુનિવર્સિટી
  4. ઓક્સફોર્ડ યુનિવર્સિટી

સુપ્રીમ કોર્ટના 53મા CJI તરીકે શપથ કોણ લેશે ?

  1. જસ્ટિસ સૂર્યકાંત
  2. જસ્ટિસ યુ યુ લલિત
  3. જસ્ટિસ ડી વાય ચંદ્રચુડ
  4. જસ્ટિસ બી વી ગવઈ

કોણે મહિલા બ્લાઇન્ડ ટી20 વર્લ્ડ કપ જીત્યો ?

  1. ઓસ્ટ્રેલીયા
  2. શ્રીલંકા
  3. ભારત
  4. ઈંગ્લેન્ડ

કાશી તમિલ સંગમમની કેટલામી આવૃત્તિ 2જી ડિસેમ્બરથી શરૂ થશે ?

  1. પ્રથમ
  2. બીજી
  3. ત્રીજી
  4. ચોથી

પાંચમી ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ ક્યાં શરૂ થશે ?

  1. ગોવા
  2. હરિયાણા
  3. રાજસ્થાન
  4. ગોવા

કોણે ઓસ્ટ્રેલિયન ઓપન 2025 મેન્સ સિંગલ્સ ટાઇટલ જીત્યું ?

  1. યુશી તનાકા
  2. લક્ષ્ય સેન
  3. રેમન્ડ ઇન્દ્રા
  4. નિકોલસ જોક્વિન

Attempt the Quiz to Check Your Answers | 25 November 2025 Current Affairs

GPSC Current Affairs MCQs 25 November 2025 માટે હવે પ્રેક્ટિસ કરવાનો સમય આવી ગયો છે. આ પ્રશ્નો મુખ્યત્વે Current National Issues, International Relations, Economy, Science & Tech અને Environment જેવા વિષયો પર આધારિત છે. હવે નીચેના ટેસ્ટમાં ભાગ લો, તમારી તૈયારી ચકાસો અને આ ટેસ્ટમાં તમને જવાબો તથા પરિણામ તરત જ મળશે.

 
QUIZ START

#1. ACITI ટેકનોલોજી ભાગીદારી કોણે શરૂ કરી ?

#2. નીચેનામાંથી શું અસત્ય છે ?

#3. કોણ પ્રથમ પરમાણુ-પ્રતિરોધક કૃત્રિમ તરતો ટાપુ બનાવશે ?

#4. કોણ કોલંબો સિક્યુરિટી કોન્ક્લેવનું નવું સભ્ય બન્યું ?

#5. IICT એ કઈ યુનિવર્સિટી સાથે IFFI 2025મા સમજૂતી કરાર કર્યા ?

#6. સુપ્રીમ કોર્ટના 53મા CJI તરીકે શપથ કોણ લેશે ?

#7. કોણે મહિલા બ્લાઇન્ડ ટી20 વર્લ્ડ કપ જીત્યો ?

#8. કાશી તમિલ સંગમમની કેટલામી આવૃત્તિ 2જી ડિસેમ્બરથી શરૂ થશે ?

#9. પાંચમી ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ ક્યાં શરૂ થશે ?

#10. કોણે ઓસ્ટ્રેલિયન ઓપન 2025 મેન્સ સિંગલ્સ ટાઇટલ જીત્યું ?

Previous
Finish

Results


Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top