GPSC Current Affairs MCQs 24 November 2025

GPSC Current Affairs MCQs 24 November 2025
ભારત ક્લાઇમેટ પર્ફોર્મન્સ રેન્કિંગમાં કેટલામા સ્થાને પહોંચી ગયું છે ?
- 15 મા
- 23 મા
- 27 મા
- ૩૩ મા
નીચેનામાંથી શું સત્ય છે ?
- યુનાઇટેડ સ્ટેટ્સે ઔપચારિક રીતે સાઉદી અરેબિયાને મુખ્ય નોન-નાટો સાથી (MNNA) જાહેર કર્યું છે.
- ઉત્તર એટલાન્ટિક સંધિ સંગઠન (નાટો) પર 4 એપ્રિલ 1949 ના રોજ હસ્તાક્ષર થયા હતા.
- સ્થાપના : 4 એપ્રિલ 1949 ના રોજ, યુનાઇટેડ સ્ટેટ્સ અને પશ્ચિમ યુરોપિયન દેશો દ્વારા ઉત્તર એટલાન્ટિક સંધિ (વોશિંગ્ટન સંધિ) દ્વારા તેની સ્થાપના કરવામાં આવી હતી.
- આપેલ તમામ
નીચેનામાંથી શું અસત્ય છે ?
- મેક્સીકન સુંદરી ફાતિમા બૉશને મિસ યુનિવર્સનો તાજ પહેરાવવામાં આવ્યો છે.
- શ્રીલંકામાં આયોજિત મિસ યુનિવર્સની સ્પર્ધામાં તેણીએ વિશ્વભરની સુંદરીઓને હરાવી તાજ પોતાને નામે કર્યો.
- ઉપરોક્ત બંને
- એકપણ નહી
ICC U19 મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ 2026 ક્યાં યોજાશે ?
- ઝિમ્બાબ્વે
- નામિબિયા
- કેન્યા
- A અને B
નીચેનામાંથી શું સત્ય છે ?
- સિકલ સેલ રોગ માટે દેશની પ્રથમ સ્વદેશી CRISPR-આધારિત જનીન ઉપચાર ‘BIRSA 101’ શરૂ કરી.
- BIRSA 101 નામની આ થેરાપી ભગવાન બિરસા મુંડાને સમર્પિત છે.
- ઉપરોક્ત બંને
- એકપણ નહી
કેન્દ્ર સરકારે જૂના 29 શ્રમ કાયદાઓ ખતમ કરીને કેટલા નવા કાયદા લાગુ કર્યા છે ?
- 1
- 2
- 3
- 4
નીચેનામાંથી શું અસત્ય છે ?
- વડનગર ખાતે દર વર્ષે તાના-રીરી મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે.
- આ વર્ષે સુપ્રસિદ્ધ શાસ્ત્રીય ગાયિક કલાપિની કોમકલીને તાના-રીરી સંગીત સન્માન એવોર્ડ પ્રદાન કરવામાં આવશે.
- તાના-રીરી સંગીત સન્માન એવોર્ડની વર્ષ 2003 માં શરૂઆત કરવામાં આવી હતી.
- રાજ્યના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તક સંગીત નાટક અકાદમી દ્વારા આ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે.
BSFના 61મા સ્થાપના દિવસની ઉજવણી ક્યાં કરાઈ ?
- લેહ
- અટારી
- જૈસલમેર
- ભુજ
ગુજરાત સ્ટેટ જુનિયર્સ પ્રાઇઝ મની ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનો પ્રારંભ ક્યાં થશે ?
- નવસારી
- સુરત
- ગાંધીનગર
- રાજકોટ
Attempt the Quiz to Check Your Answers | 24 November 2025 Current Affairs
GPSC Current Affairs MCQs 24 November 2025 માટે હવે પ્રેક્ટિસ કરવાનો સમય આવી ગયો છે. આ પ્રશ્નો મુખ્યત્વે Current National Issues, International Relations, Economy, Science & Tech અને Environment જેવા વિષયો પર આધારિત છે. હવે નીચેના ટેસ્ટમાં ભાગ લો, તમારી તૈયારી ચકાસો અને આ ટેસ્ટમાં તમને જવાબો તથા પરિણામ તરત જ મળશે.




