GPSC Current Affairs MCQs 22 November 2025

GPSC Current Affairs MCQs 22 November 2025
G20 સમિટમાં ભાગ લેવા માટે પીએમ મોદી ક્યાં ત્રણ દિવસના પ્રવાસે રવાના થયા ?
- જાપાન
- UAE
- USA
- સાઉથ આફ્રિકા
કોને ઇન્દિરા ગાંધી શાંતિ પુરસ્કાર એનાયત કરાયો ?
- મિશેલ બેચેલેટ
- ગ્રેટા થનબર્ગ
- મેઘા પાટકર
- ઈલા ભટ્ટ
ભારતનું પ્રથમ ટેસ્લા સેન્ટર ક્યાં ખુલશે ?
- ગાંધીનગર
- ગોવા
- ગુરુગ્રામ
- ગુન્ટૂર
કોના દ્વારા ભારતનું પ્રથમ ખાનગી રીતે નિર્મિત PSLV રોકેટ 2026 ની શરૂઆતમાં Oceansat ઉપગ્રહ લોન્ચ કરશે ?
- HAL
- L&T
- ISRO
- A અને B
18 નંગ ‘BvS10’ ઓલ-ટેરેન વાહનોનો ઓર્ડર ભારત સરકારે આપ્યો છે તેને શું નામ આપવામાં આવ્યું છે ?
- અર્જુન
- ભીષ્મ
- ગંગા
- સિંધુ
કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં ભારતમાં જન્મેલા પ્રથમ માદા ચિત્તાએ પાંચ બચ્ચાને જન્મ આપ્યો તે કયા રાજ્યમાં સ્થિત છે ?
- કર્ણાટક
- મહારાષ્ટ્ર
- મધ્યપ્રદેશ
- ઉત્તરાખંડ
કોણ 21 નવેમ્બરે ભારતીય કલામહોત્સવની બીજી આવૃત્તિનું ઉદ્ઘાટન કરશે ?
- નરેન્દ્ર મોદી
- અમિત શાહ
- દ્રૌપદી મુર્મુ
- રાજનાથસિંહ
નીચેનામાંથી શું અસત્ય છે ?
- NABARD અને IAMAI દ્વારા સંયુક્ત રીતે આયોજિત પ્રથમ અર્થ સમિટ 2025-26નું આયોજન હૈદરાબાદમાં કરવામાં આવશે.
- થીમ – “વૈશ્વિક પરિવર્તન માટે ગ્રામીણ નવીનતાનું સશક્તિકરણ”.
- નાબાર્ડની સ્થાપના: ૧૨ જુલાઈ ૧૯૮૨
- IAMAI નું મુખ્ય મથક: ભોપાલ
ગુજરાતમાં પ્રથમવાર ક્યાં મહિલા બસ ચલાવશે ?
- વડોદરા
- સુરત
- અમદાવાદ
- ગાંધીનગર
Attempt the Quiz to Check Your Answers | 22 November 2025 Current Affairs
GPSC Current Affairs MCQs 22 November 2025 માટે હવે પ્રેક્ટિસ કરવાનો સમય આવી ગયો છે. આ પ્રશ્નો મુખ્યત્વે Current National Issues, International Relations, Economy, Science & Tech અને Environment જેવા વિષયો પર આધારિત છે. હવે નીચેના ટેસ્ટમાં ભાગ લો, તમારી તૈયારી ચકાસો અને આ ટેસ્ટમાં તમને જવાબો તથા પરિણામ તરત જ મળશે.




