GPSC Current Affairs MCQs 21 November 2025

GPSC Current Affairs MCQs 21 November 2025
સેન્ટીનેલ-6B ક્યાંથી લોન્ચ કરવામાં આવ્યું ?
- ચાંદીપુર
- કેલિફોર્નિયા
- ઇઝરાયેલ
- પેરીસ
કયા દેશના ચાંગ’ઇ-6 યાને ચંદ્રની પાછળ દક્ષિણ ધ્રુવ-એટકેન બેસિનમાં સફળતાપૂર્વક ઉતરાણ કર્યું ?
- જાપાન
- ચીન
- તાઇવાન
- દક્ષિણ કોરિયા
કયું એરપોર્ટ્સ Wi-Fi 7 ટેકનોલોજી લાગુ કરનાર વિશ્વનું પ્રથમ એરપોર્ટ ઓપરેટર બન્યું ?
- દુબઈ
- સિંગાપોર
- ટોક્યો
- ઓમાન
ક્યાં એશિયાનો સૌથી મોટો મેટ્રો ડેપો બનશે ?
- દિલ્હી
- કોલકાતા
- ચેન્નાઈ
- મુંબઈ
એન્ટિબાયોટિક્સના ઓવર-ધ-કાઉન્ટર વેચાણ પર પ્રતિબંધ મૂકનાર પ્રથમ રાજ્ય કયું છે ?
- કેરળ
- ગુજરાત
- મહારાષ્ટ્ર
- A અને B
૫૬મો આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ (IFFI ૨૦૨૫) ક્યાં શરૂ થવા જઈ રહ્યો છે ?
- ગોવા
- મહારાષ્ટ્ર
- દિલ્હી
- સિક્કિમ
સાયબર ફ્રોડ હેલ્પલાઇન ૧૯૩૦ પર ૧૦૦% પ્રતિભાવ દર હાંસલ કરનાર કયા રાજ્યની પોલીસ ભારતમાં પ્રથમ બની ?
- ઉત્તરાખંડ
- મધ્યપ્રદેશ
- ગોવા
- તમિલનાડુ
કોણ બિહારના આગામી મુખ્યમંત્રી બનશે ?
- મૈથિલી ઠાકુર
- નીતિશ કુમાર
- તેજ પ્રતાપ યાદવ
- લાલુ યાદવ
પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયે દેશમાં પહેલી વાર કયા રાજ્યમાં દીપડા જન્મ નિયંત્રણ કાર્યક્રમને મંજૂરી આપી ?
- ઉત્તરાખંડ
- કર્ણાટક
- મધ્યપ્રદેશ
- મહારાષ્ટ્ર
કયા રાજ્યમાં ‘મિશન 100 કલાક’ શરુ કરવામાં આવ્યું ?
- ઉત્તરપ્રદેશ
- પંજાબ
- ઓડીશા
- ગુજરાત
Attempt the Quiz to Check Your Answers | 21 November 2025 Current Affairs
GPSC Current Affairs MCQs 21 November 2025 માટે હવે પ્રેક્ટિસ કરવાનો સમય આવી ગયો છે. આ પ્રશ્નો મુખ્યત્વે Current National Issues, International Relations, Economy, Science & Tech અને Environment જેવા વિષયો પર આધારિત છે. હવે નીચેના ટેસ્ટમાં ભાગ લો, તમારી તૈયારી ચકાસો અને આ ટેસ્ટમાં તમને જવાબો તથા પરિણામ તરત જ મળશે.




