GPSC Current Affairs MCQs 19 November 2025

GPSC Current Affairs MCQs 19 November 2025

શેખ હસીનાને ફાંસીની સજા સંભળાવી તે કયા દેશના પૂર્વ વડાપ્રધાન છે ?

  1. પાકિસ્તાન
  2. અફઘાનિસ્તાન
  3. બાંગ્લાદેશ
  4. ફિલિપાઈન્સ

ભારતે કોની સાથે LPG આયાત માટે મોટો કરાર કર્યો ?

  1. જર્મની
  2. જાપાન
  3. UAE
  4. અમેરિકા

વન-સ્ટોપ ટ્રાવેલ સિસ્ટમને મંજૂરી અપાઈ તેમાં કોને પાયલોટ પ્રોજેક્ટ તરીકે પસંદ કરવામાં આવ્યા છે ?

  1. સંયુક્ત આરબ અમીરાત
  2. બહેરીન
  3. ઉપરોક્ત બંને
  4. એકપણ નહિ

ભારત અને મધ્ય એશિયાઈ રાષ્ટ્રોએ ક્યાં વ્યૂહાત્મક સાયબર કવાયતનું આયોજન કર્યું  ?

  1. લંડન
  2. ઇટાલી
  3. નવી દિલ્હી
  4. કોલંબો

27મી ICOM જનરલ કોન્ફરન્સ ક્યાં યોજાઈ હતી ?

  1. પેરીસ
  2. નૈરોબી
  3. દુબઈ
  4. દિલ્હી

વિશ્વની સૌથી ઊંડી પાણીની અંદર સંશોધન પ્રયોગશાળા ક્યાં શરુ કરાશે ?

  1. અમેરિકા
  2. રશિયા
  3. ફ્રાંસ
  4. ભારત

કયા રાજ્યના બે દરિયાકિનારાને ફરી એકવાર બ્લુ ફ્લેગ ગ્લોબલ સ્ટાન્ડર્ડ મળ્યો ?

  1. ગુજરાત
  2. કેરળ
  3. ગોવા
  4. ઓડિશા

ઉત્તર ફ્રન્ટિયર રેલ્વે (NFR) એ DRISHTI સિસ્ટમ વિકસાવવા માટે કોની સાથે હાથ મિલાવ્યા ?

  1. IIT દિલ્હી
  2. ગતિ શક્તિ યુનીવર્સીટી
  3. IITG TIDF
  4. IIT કાનપુર

રૌલાને ઉત્સવ ક્યાં ઉજવાય છે ?

  1. મધ્ય ભારત
  2. દક્ષિણ ભારત
  3. પશ્ચિમ ભારત
  4. ઉત્તર-પૂર્વ ભારત

કેટલામા નાણાપંચે રાષ્ટ્રપતિ મુર્મુને ૨૦૨૬-૩૧નો અહેવાલ સુપરત કર્યો

  1. 14 મા
  2. 15 મા
  3. 16 મા
  4. 17 મા

Attempt the Quiz to Check Your Answers | 19 November 2025 Current Affairs

GPSC Current Affairs MCQs 19 November 2025 માટે હવે પ્રેક્ટિસ કરવાનો સમય આવી ગયો છે. આ પ્રશ્નો મુખ્યત્વે Current National Issues, International Relations, Economy, Science & Tech અને Environment જેવા વિષયો પર આધારિત છે. હવે નીચેના ટેસ્ટમાં ભાગ લો, તમારી તૈયારી ચકાસો અને આ ટેસ્ટમાં તમને જવાબો તથા પરિણામ તરત જ મળશે.

 
QUIZ START

#1. શેખ હસીનાને ફાંસીની સજા સંભળાવી તે કયા દેશના પૂર્વ વડાપ્રધાન છે ?

#2. ભારતે કોની સાથે LPG આયાત માટે મોટો કરાર કર્યો ?

#3. વન-સ્ટોપ ટ્રાવેલ સિસ્ટમને મંજૂરી અપાઈ તેમાં કોને પાયલોટ પ્રોજેક્ટ તરીકે પસંદ કરવામાં આવ્યા છે ?

#4. ભારત અને મધ્ય એશિયાઈ રાષ્ટ્રોએ ક્યાં વ્યૂહાત્મક સાયબર કવાયતનું આયોજન કર્યું ?

#5. 27મી ICOM જનરલ કોન્ફરન્સ ક્યાં યોજાઈ હતી ?

#6. વિશ્વની સૌથી ઊંડી પાણીની અંદર સંશોધન પ્રયોગશાળા ક્યાં શરુ કરાશે ?

#7. કયા રાજ્યના બે દરિયાકિનારાને ફરી એકવાર બ્લુ ફ્લેગ ગ્લોબલ સ્ટાન્ડર્ડ મળ્યો ?

#8. ઉત્તર ફ્રન્ટિયર રેલ્વે (NFR) એ DRISHTI સિસ્ટમ વિકસાવવા માટે કોની સાથે હાથ મિલાવ્યા ?

#9. રૌલાને ઉત્સવ ક્યાં ઉજવાય છે ?

#10. કેટલામા નાણાપંચે રાષ્ટ્રપતિ મુર્મુને ૨૦૨૬-૩૧નો અહેવાલ સુપરત કર્યો

Previous
Finish

Results


Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top