GPSC Population & human resources MCQs (વસતી અને માનવ સંસાઘન) | Economy GCERT MCQs

Attempt the Quiz to Check Your Answers | GPSC Population & human resources MCQs | GPSC Economy MCQs
Economy GCERT MCQs – GPSC Population & human resources MCQs માટે પ્રેક્ટિસ ટેસ્ટ
આ ટેસ્ટ વસ્તી, માનવીય સંસાધનો, તેમની ગુણવત્તા, વિકાસ, વસ્તી વૃદ્ધિનો આર્થિક પ્રભાવ અને માનવ મૂડી રચનાની પ્રક્રિયા પર આધારિત છે. પ્રશ્નો GCERT મુજબ તૈયાર કરાયેલાં હોવાથી GPSC પરીક્ષાના અર્થશાસ્ત્ર અને સમાજ વિકાસ વિભાગ માટે ખાસ ઉપયોગી રહેશે. નીચે આપેલા ટેસ્ટ દ્વારા તમે વસ્તી અને માનવીય સંસાધનોની મુખ્ય બાબતોને વધુ સારી રીતે સમજી શકશો.
#1. વસતી વિષયક સંક્રમણના સિદ્ઘાંતના સંદર્ભમાં નીચેના પૈકી કઇ જોડીઓ સાચી રીતે જોડાયેલી છે ?
1. પ્રથમ તબકકો- લગભગ શૂન્ય વસ્તીવૃદ્ઘિ
2. બીજો તબકકો – વસ્તી ઘટતા દરે વઘે છે.
3. ત્રીજો તબકકો – નીચે મૃત્યુદર અને નીચો જન્મદર
#2. નીચેના પૈકી કયો રાષ્ટ્રીય વસતીનીતિ 2000 નો ઉદ્દેશ્ય નથી ?
#3. ભારતની રાષ્ટ્રીય વસતીનીતિ 2000 અનુસાર, નીચેના પૈકી કયા વર્ષ સુઘીમાં આપણે વસતીસ્થિરતા હાંસલ કરવાનું લક્ષ્ય ઘરાવીએ છીએ ?
#4. ડેમોગ્રાફિક ડિવિડન્ડ બાબતે નીચેના પૈકી કયું/કયા વિઘાન/વિઘાનો સાચું/સાચાં છે?
#5. બાળ મૃત્યુનો ઘટાડો ……….. વડે વસતી વઘારાના નિયંત્રણને મદદરૂ૫ થાય છે.
#6. નીચેના વિધાનો ચકાસો.
1. ભારતીય વસતીગણતરી એ ભારતના લોકોની વિવિધ લાક્ષણિકતાઓ પર વિવિધ આંકડાકીય માહિતીનો સૌથી મોટો એકમાત્ર સ્ત્રોત છે, 130 વર્ષની વધુના ઈતિહાસ સાથે, આ વિશ્વસનીય, સમય—ચકાસાયેલ કવાયત દર 10 વર્ષે ડેટામાં વાસ્તવિક આંતરદ્રષ્ટિ લાવી રહી છે, જે વર્ષ 1872માં શરૂ થયેલ જ્યારે પ્રથમ વસતીગણતરી ભારતના વિવિધ ભાગોમાં બિન-સુમેળ રીતે હાથ ધરવામાં આવી હતી.
2. દશકીય વસતીગણતરી હાથ ધરવાની જવાબદારી ભારત સરકારના ગૃહ મંત્રાલયના રજિસ્ટ્રાર જનરલ અને સેન્સસ કમિશનરની ઓફિસની છે.
#7. નીચેના પૈકી કયું વિધાન સાચું છે ?
#8. નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સાચું/સાચું છે ?
1. જન્મ દર એ પ્રતિવર્ષ 1000ની વસતીદીઠ જીવંત જન્મની સંખ્યા છે.
2. મૃત્યુ દર એ પ્રતિવર્ષ 1000ની વસતીદીઠ મૃત્યુની સંખ્યા છે.
3. બાળ મૃત્યુ દર (infant mortality rate)એ 1000 જીવંત જન્મ દીઠ વર્ષથી ઓછી ઉંમરના બાળકોના મૃત્યુની સંખ્યા છે.
#9. ભારતના સાક્ષરતા દર વિશે નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સાચું/સાચાં છે ?
1. સૌથી ઊંચા સાક્ષરતા દર સાથે કેરળ ભારતમાં પ્રથમ ક્રમે છે.
2. કેરળ બાદ બીજા ક્રમે મિઝોરમ આવે છે.
#10. નીચેના પૈકી કયું/કયા વિધાન/વિધાનો ભારતમાં સાક્ષરતા બાબતે સાચું/સાચાં છે ?
#11. 2011ની વસતીગણતરી અનુસાર ભારતના કયા રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશમાં સૌથી નીચો સાક્ષરતા દર છે ?
#12. નીચેના પૈકી કયા વિઘાનો સાચાં છે ?
વસતીગણતરી – 2001 ની સરખામણીમાં વસતીગણતરી – 2011 માં 10-19 (સગીર) વર્ષની વયજૂથની ટકાવારીનું પ્રમાણ ઘટયું છે.
વસતી ગણતરી-2001 ની સરખામણીમાં વસતી ગણતરી- 2011 માં 15-24 (યુવાનો) વર્ષની વયજૂથની ટકાવારીનું પ્રમાણ વઘ્યું છે.
વસતી ગણતરી-2001 ની સરખામણીમાં વસતી ગણતરી-2011 માં 15-59 (કામ કરતી વય) વર્ષની વયજૂથની ટકાવારીનું પ્રમાણ ઘટયું છે.
#13. ભારતની વસતીમાં, કયા દાયકામાં વસતીમાં, નકારાત્મક વૃદ્ઘિ દર જોસવા મળેલ હતો ?
#14. જાતી પ્રમાણ એટલે ………….
#15. 2011ની વસતીગણતરી અનુસાર નીચેના પૈકી કયું રાજય સૌથી ઓછી વસતી ગીચતા ઘરાવે છે ?
#16. 2011ની વસતીગણતરી અનુસાર ભારતમાં ન્યુનતમ જાતિપ્રમાણ કયા રાજયમાં જોવા મળે છે ?
#17. વસતી ગણતરી-2011 અનુસાર નીચેનામાંથી કયાં રાજયમાં ન્યનતમ સાક્ષરતા દર જોવા મળે છે ?
#18. માલ્થસનાં જનસંખ્યા સિદ્ઘાંત અનસુાર વસતીવૃદ્ઘિ કયા ક્રમમાં થાય છે ?
#19. જનસંખ્યા 2011-અનુસાર નીચેનામાંથી કયાં રાજયમાં ટકાવારીના આઘારે વસતીગીચતા સર્વાઘિક છે ?
#20. ભારતમાં વસતીની સૌથી ઓછી ગીચતા કયા રાજયમાં છે?
#21. સાક્ષરતા પ્રમાણ ગણવા માટે ઘ્યાનમાં લેવામાં આવે છે?
#22. ભારતમાં 2011ની વસતીગણતરી અનુસાર સાક્ષરતા દર કેટલો છે ?
#23. ભારતની પહેલી વસતી નીતિ કયા વર્ષે અમલમાં આવી ?
#24. ભારતના કયા દાયકા દરમિયાન વાસ્તવિક વસતી ઘટાડો જોવા મળ્યો ?
#25. ભારતમાં 2011માં સૌથ વઘુ જાતિપ્રમાણ કયાં છે ?
#26. ભારતમાં 2011માં વસતીની ગીચતા કેટલી છે?
#27. 2011 માં 90 ટકાથી વઘારે સાક્ષરતા દર કયાં હતો ?
#28. રાષ્ટ્રીય કુટુંબ નિયોજન કાર્યક્રમની શરૂઆત કયારે કરવામાં આવી.
#29. ભારતે રાષ્ટ્રીય વસતી નીતિ કઇ સાલમાં જાહેર કરી ?
Results
GPSC Population & human resources MCQs
વસતી વિષયક સંક્રમણના સિદ્ઘાંતના સંદર્ભમાં નીચેના પૈકી કઇ જોડીઓ સાચી રીતે જોડાયેલી છે ?
1. પ્રથમ તબકકો- લગભગ શૂન્ય વસ્તીવૃદ્ઘિ
2. બીજો તબકકો – વસ્તી ઘટતા દરે વઘે છે.
3. ત્રીજો તબકકો – નીચે મૃત્યુદર અને નીચો જન્મદર
- 1, 2 અને 3
- ફકત 2 અને 3
- ફકત 1 અને 3
- ફકત 1 અને 2
નીચેના પૈકી કયો રાષ્ટ્રીય વસતીનીતિ 2000 નો ઉદ્દેશ્ય નથી ?
- સંયુકત કુટુંબ વ્યવસ્થાને પ્રોત્સાહન આપવું.
- દર 1000 જીવંત જન્મ એ બાળમૃત્યદર દર 30 થી નીચે લાવવો.
- રસીથી અટકાવી શકાય તેસવા તમામ રોગો સામે બાળકોનું સાર્વત્રિક રસીકરણ પ્રાપ્ત કરવું.
- માતા મૃત્યુ દર 100 થી ઓછો કરવો.
ભારતની રાષ્ટ્રીય વસતીનીતિ 2000 અનુસાર, નીચેના પૈકી કયા વર્ષ સુઘીમાં આપણે વસતીસ્થિરતા હાંસલ કરવાનું લક્ષ્ય ઘરાવીએ છીએ ?
- 2025
- 2035
- 2045
- 2055
ડેમોગ્રાફિક ડિવિડન્ડ બાબતે નીચેના પૈકી કયું/કયા વિઘાન/વિઘાનો સાચું/સાચાં છે? (GPSC Population & human resources MCQs)
- ડેમોગ્રાફિક ડિવિડન્ડને વસતીમાં કામ કરતી વયના લોકોના વઘતા જતા હિસ્સાના કારણે આર્થિક વૃદ્ઘિના ક્ષેત્રમાં વઘારા તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે.
- આ ઘટના વઘતા જતા જન્મ દર અને વસતીના વય માળખમાં કામ કરતી પુખ્ય વય તરફ પરીણામે પલટાની સાથે થાય છે.
- (A) અને (B) બંને
- (A) અને (B) પૈકી કોઇ નહીં
બાળ મૃત્યુનો ઘટાડો ……….. વડે વસતી વઘારાના નિયંત્રણને મદદરૂ૫ થાય છે.
- મૃત્યુદરની ભરપાઇ કરવા વારંવારના બાળજન્મના નિયંત્રણ
- માતાના આરોગયના રક્ષણ
- બે જન્મ વચ્ચેનો સમયગાળાના વઘારા
- જન્મ પૂર્વે બાળકની જાતિ પસંદ કરવાની વૃત્તિને અટકાવવા
નીચેના વિધાનો ચકાસો. (GPSC Population & human resources MCQs)
1. ભારતીય વસતીગણતરી એ ભારતના લોકોની વિવિધ લાક્ષણિકતાઓ પર વિવિધ આંકડાકીય માહિતીનો સૌથી મોટો એકમાત્ર સ્ત્રોત છે, 130 વર્ષની વધુના ઈતિહાસ સાથે, આ વિશ્વસનીય, સમય—ચકાસાયેલ કવાયત દર 10 વર્ષે ડેટામાં વાસ્તવિક આંતરદ્રષ્ટિ લાવી રહી છે, જે વર્ષ 1872માં શરૂ થયેલ જ્યારે પ્રથમ વસતીગણતરી ભારતના વિવિધ ભાગોમાં બિન-સુમેળ રીતે હાથ ધરવામાં આવી હતી.
2. દશકીય વસતીગણતરી હાથ ધરવાની જવાબદારી ભારત સરકારના ગૃહ મંત્રાલયના રજિસ્ટ્રાર જનરલ અને સેન્સસ કમિશનરની ઓફિસની છે.
- માત્ર 1 વિધાન સાચું છે.
- માત્ર 2 વિધાન સાચું છે.
- 1 અને 2 બંને વિધાન સાચા છે.
- 1 અને 2 બંને વિધાન સાચા નથી.
નીચેના પૈકી કયું વિધાન સાચું છે ?
- વસતીનો લિંગ ગુણોત્તર પ્રત્યેક 1,000 પુરૂષોએ સ્ત્રીઓની સંખ્યા દ્વારા સુનિશ્ચિત થાય છે.
- જન્મ દર : એક વર્ષમાં પ્રત્યેક 10,000 લોકો એ જન્મેલા બાળકોની સંખ્યા.
- મૃત્યુ દર : એક વર્ષમાં પ્રત્યેક 10,000 લોકોએ જીવતા લોકોની સંખ્યા.
- ઉપરોકત તમામ
નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સાચું/સાચું છે ?
1. જન્મ દર એ પ્રતિવર્ષ 1000ની વસતીદીઠ જીવંત જન્મની સંખ્યા છે.
2. મૃત્યુ દર એ પ્રતિવર્ષ 1000ની વસતીદીઠ મૃત્યુની સંખ્યા છે.
3. બાળ મૃત્યુ દર (infant mortality rate)એ 1000 જીવંત જન્મ દીઠ વર્ષથી ઓછી ઉંમરના બાળકોના મૃત્યુની સંખ્યા છે.
- માત્ર 1 અને 2
- માત્ર 2 અને 3
- માત્ર 3
- 1,2 અને 3
ભારતના સાક્ષરતા દર વિશે નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સાચું/સાચાં છે ? (GPSC Population & human resources MCQs)
1. સૌથી ઊંચા સાક્ષરતા દર સાથે કેરળ ભારતમાં પ્રથમ ક્રમે છે.
2. કેરળ બાદ બીજા ક્રમે મિઝોરમ આવે છે.
- માત્ર 1
- માત્ર 2
- 1 અને 2 બંને સાચા છે.
- 1 અને 2 બંને સાચા નથી.
નીચેના પૈકી કયું/કયા વિધાન/વિધાનો ભારતમાં સાક્ષરતા બાબતે સાચું/સાચાં છે ?
- 1951 માં ભારતમાં સ્ત્રી સાક્ષરતા દર 8.86% હતો.
- 2011 માં ભારતમાં સાક્ષરતા દર 65.46% હતો.
- (A) અને (B) બંને
- (A) અને (B) પૈકી કોઈ નહીં
2011ની વસતીગણતરી અનુસાર ભારતના કયા રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશમાં સૌથી નીચો સાક્ષરતા દર છે ?
- નાગાલેન્ડ
- મણિપુર
- બિહાર
- પુડુચેરી
નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
- માત્ર વિધાન 1 સાચું છે.
- માત્ર વિધાન 2 સાચું છે.
- વિધાનો 1 તથા 2 બંને સાચાં છે.
- વિધાનો । તથા 2 બંને ખોટા છે
નીચેના પૈકી કયા વિઘાનો સાચાં છે ? (GPSC Population & human resources MCQs)
1. વસતીગણતરી – 2001 ની સરખામણીમાં વસતીગણતરી – 2011 માં 10-19 (સગીર) વર્ષની વયજૂથની ટકાવારીનું પ્રમાણ ઘટયું છે.
2. વસતી ગણતરી-2001 ની સરખામણીમાં વસતી ગણતરી- 2011 માં 15-24 (યુવાનો) વર્ષની વયજૂથની ટકાવારીનું પ્રમાણ વઘ્યું છે.
3. વસતી ગણતરી-2001 ની સરખામણીમાં વસતી ગણતરી-2011 માં 15-59 (કામ કરતી વય) વર્ષની વયજૂથની ટકાવારીનું પ્રમાણ ઘટયું છે.
- ફકત 1 અને 2
- ફકત 1 અને 3
- ફકત 2 અને 3
- 1, 2 અને 3
ભારતની વસતીમાં, કયા દાયકામાં વસતીમાં, નકારાત્મક વૃદ્ઘિ દર જોસવા મળેલ હતો ?
- 1911-21
- 1921-31
- 1931-41
- 1941-51
જાતી પ્રમાણ એટલે ………….
- હજાર જીવતા બાળકોએ મૃત્યુની સંખ્યા
- દર હજાર પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા
- દર સો પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા
- દર હજાર સ્ત્રીઓએ પુરુષોની સંખ્યા
2011ની વસતીગણતરી અનુસાર નીચેના પૈકી કયું રાજય સૌથી ઓછી વસતી ગીચતા ઘરાવે છે ?
- મિઝોરમ
- નાગાલેન્ડ
- અરૂણાચલ પ્રદેશ
- હિમાચલ પ્રદેશ
2011ની વસતીગણતરી અનુસાર ભારતમાં ન્યુનતમ જાતિપ્રમાણ કયા રાજયમાં જોવા મળે છે ?
- કેરળ
- ઉત્તર પ્રદેશ
- પંજાબ
- હરિયાણા
વસતી ગણતરી-2011 અનુસાર નીચેનામાંથી કયાં રાજયમાં ન્યનતમ સાક્ષરતા દર જોવા મળે છે ?
- અરૂણાચલ પ્રદેશ
- બિહાર
- રાજસ્થાન
- ઝારખંડ
માલ્થસનાં જનસંખ્યા સિદ્ઘાંત અનસુાર વસતીવૃદ્ઘિ કયા ક્રમમાં થાય છે ?
- ભૌમિતિક ક્રમમાં
- અંકગણિતીય ક્રમમાં
- હકારાત્મક ક્રમમાં
- ઉપરોકત એકપણ નહિ
જનસંખ્યા 2011-અનુસાર નીચેનામાંથી કયાં રાજયમાં ટકાવારીના આઘારે વસતીગીચતા સર્વાઘિક છે ?
- બિહાર
- ઉત્તર પ્રદેશ
- પંજાબ
- કેરળ
ભારતમાં વસતીની સૌથી ઓછી ગીચતા કયા રાજયમાં છે?
- જમ્મુ-કશ્મીર
- ગોવા
- અરૂણાચલ પ્રદેશ
- ગુજરાત
સાક્ષરતા પ્રમાણ ગણવા માટે ઘ્યાનમાં લેવામાં આવે છે?
- 7 વર્ષ કે તેથી વઘુ વયની સાક્ષર વ્યક્તિઓ
- કુલ વસતી
- 6 વર્ષ કે તેથી વઘુ વયની સાક્ષર વ્યક્તિઓ
- કુલ સાક્ષર વ્યક્તિઓ
ભારતમાં 2011ની વસતીગણતરી અનુસાર સાક્ષરતા દર કેટલો છે ?
- 64.5%
- 64.83%
- 72.04%
- 74.40%
ભારતની પહેલી વસતી નીતિ કયા વર્ષે અમલમાં આવી ?
- 1951
- 1948
- 1950
- 1949
ભારતના કયા દાયકા દરમિયાન વાસ્તવિક વસતી ઘટાડો જોવા મળ્યો ?
- 1901-1911
- 1911-21
- 1891-1901
- 1921-31
ભારતમાં 2011માં સૌથ વઘુ જાતિપ્રમાણ કયાં છે ?
- ચંડીગઢ
- કેરળ
- ગુજરાત
- મેઘાલય
ભારતમાં 2011માં વસતીની ગીચતા કેટલી છે?
- 325
- 274
- 382
- 216
2011 માં 90 ટકાથી વઘારે સાક્ષરતા દર કયાં હતો ?
- મણિપુર, ગુજરાત, ઉત્તરાખંડ, કેરળ
- મેઘાલય, ઓરિસ્સા, સિક્કિમ, કેરળ
- કેરળ, લક્ષદ્વી૫, મિઝોરમ
- નાગાલેન્ડ, તમિલનાડુ, કેરળ
રાષ્ટ્રીય કુટુંબ નિયોજન કાર્યક્રમની શરૂઆત કયારે કરવામાં આવી.
- 1948
- 1952
- 1958
- 1956
ભારતે રાષ્ટ્રીય વસતી નીતિ કઇ સાલમાં જાહેર કરી ?
- 1952
- 1956
- 2000
- 1991




