GPSC Second sector MCQs (ભારતમાં દ્વિતીય ક્ષેત્ર : ઉદ્યોગ ક્ષેત્ર) | Economy GCERT MCQs

Attempt the Quiz to Check Your Answers | GPSC Second sector MCQs | GPSC Economy MCQs
Economy GCERT MCQs – GPSC Second sector MCQs માટે પ્રેક્ટિસ ટેસ્ટ
આ ટેસ્ટ દ્વિતીય ક્ષેત્ર (Secondary Sector)માં આવતી ઉદ્યોગ, ઉત્પાદન, ખાણકામ અને નિર્માણ જેવી પ્રવૃત્તિઓ પર આધારિત છે. પ્રશ્નો GCERT મુજબ તૈયાર કરાયેલાં હોવાથી GPSC પરીક્ષાના અર્થશાસ્ત્ર અને ઉદ્યોગ ક્ષેત્ર સંબંધિત બાબતો માટે ખાસ ઉપયોગી રહેશે. નીચે આપેલા ટેસ્ટ દ્વારા તમે દ્વિતીય ક્ષેત્રની મુખ્ય વિશેષતાઓ અને તેના આર્થિક પ્રભાવને વધુ સારી રીતે સમજી શકશો.
#1. નીચેનામાંથી કઈ ઔદ્યોગિક નીતિએ ઔદ્યોગિક લાઈસન્સિંગ થોડા અપવાદો સાથે) નાબૂદ કર્યું છે ?
#2. ભારતમાં ઔદ્યોગિક નીતિઓ અંગે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ?
#3. નીચેનામાંથી કયું નવી ઔદ્યોગિક નીતિ 1991ની વિશેષતાઓને શ્રેષ્ઠ રીતે વ્યાખ્યાયિત કરે છે ?
1. ઉદ્યોગોનું આરક્ષણ રદ કરવું
2. ઉદ્યોગોમાં પરવાના પતિ રદ કરવી
3. MRTP મર્યાદામાં વધારો
4. લોનને શેરમાં રૂપાંતરિત કરવાની ફરજ નાબૂદ
#4. SEZ કાનૂન 2005 જે ફેબ્રુઆરી 2006માં અમલમાં આવ્યો તેના કેટલા ઉદ્દેશ્યો છે ? આ સંદર્ભમાં નીચેનાને ધ્યાન પર લોઃ
1. આંતરમાળખાકીય સુવિધાઓનો વિકાસ
2. વિદેશી સ્ત્રોતોમાંથી રોકાણને પ્રોત્સાહન
3. માત્ર સેવાઓની નિકાસને પ્રોત્સાહન આપવું
ઉપરોકતમાંથી કયા આ કાનૂનના ઉદ્દેશ્યો છે ?
#5. નીચે આપેલા એકમો પૈકી કઈ એ મહારત્ન કંપની જાહેર ક્ષેત્રના સાહસ નથી ?
#6. ભારતનું નીચેના પૈકી કયું રાજ્ય/સંઘ પ્રદેશ એ સૌથી વધુ સંખ્યામાં કાર્યરત SEZ ધરાવે છે ?
#7. એસ.ઈ.ઝેડ.(SEZ) નીતિ બાબતે નીચેના પૈકી કયું/કયાં વિધાન/ વિધાનો સાચું/સાચા છે ?
#8. નીચેની યાદી– I ને યાદી – II સાથે જોડો. યાદી – I યાદી – II 1. નવરત્ન (a) રાષ્ટ્રીય ઈસ્પાત નિગમ લિમીટેડ
2. શ્રેણી મિનીરત્ન (b) 300 કરોડ રૂપિયા સુધી સરકારની મંજૂરી વિના મૂડી ખર્ચ કરવા માટે નાણાકીય સ્વાયત્તતા
3. શ્રેણી મિનીરત્ન (c) 150 કરોડ રૂપિયા સુધી સરકારની મંજૂરી વિના મૂડી ખર્ચ કરવા માટે નાણાકીય સ્વાયત્તતા
4. મહારત્ન (d) પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમીટેડ
#9. ભારતમાં વિશેષ આર્થિક વિસ્તાર (SEZ) બાબતે નીચેના પૈકી કયું/કયાં વિધાન/વિધાનો ખોટું/ખોટાં છે?
1. 2004માં સંસદ દ્વારા SEZ કાયદો પસાર કરવામાં આવ્યો હતો.
2. SEZ કાયદો નિકાસ પ્રોત્સાહન અને સંબંધિત ઈન્ફ્રાસ્ટ્રકચરના નિર્માણમાં રાજ્ય સરકારોની મુખ્ય ભૂમિકાની પરિકલ્પના કરે છે.
3. SEZ નિયમો વિવિધ પ્રકારના SEZ માટે વિવિધ લઘુત્તમ જમીનની જરૂરિયાત પૂરી પાડે છે.
4. SEZ નિયમો SEZ ની સ્થાપના માટે સિંગલ વિન્ડો ક્લિયરન્સ પ્રદાન કરે છે.
#10. નીચેનામાંથી કયું ‘મેક ઈન ઈન્ડિયા’ યોજનાના ચાર સ્તંભોમાંથી એક નથી ?
#11. નીચેના પૈકી કયા એકમોનો સમાવેશ મહારત્ન (Maharatna (psc)) કંપનીઓમાં થાય છે ?
1. ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લી.
2. કોલ ઈન્ડીયા લી.
3. સ્ટીલ ઓથોરીટી ઓફ ઈન્ડીયા લી.
4. કોચીન શીપયાર્ડ લી.
#12. નીચેના વિધાનો ધ્યાનમાં લો.
(1) વિધાન 1 : માલની વૈશ્વિક નિકાસમાં ભારતનો હિસ્સો 3-2% છે.
(2) વિધાન 2 : ભારતમાં કાર્યરત ઘણી સ્થાનિક અને કેટલીક વિદેશી કંપનીઓએ ભારતની ‘ઉત્પાદન આધારિત પ્રોત્સાહન યોજના નો લાભ લીધો છે.
ઉપરોકત વિધાનોના સંદર્ભમાં નીચેનામાંથી કયું સાચું છે?
#13. ભારતમાં સૌથી મહત્વપૂર્ણ લઘુઉદ્યોગ ……….. છે.
#14. 8 એપ્રિલ, 2015ના રોજ શરૂ કરવામાં આવેલી પ્રધાનમંત્રી મુદ્રા યોજના(PMMY) અંગે નીચેનામાંથી કઈ યોજના/ યોજનાઓ સાચી છે?
1. શિશુ : રૂા.50,000 સુધીની લોન આવરી લે છે.
2. કિશોર : રૂા.50,000 થી વધુ અને રૂા.5 લાખ સુધીની લોનને આવરી લે છે.
3. તરૂણ : રૂા.5 લાખ થી વધુ અને રૂા.15 લાખ સુધીની લોનને આવરી લે છે.
ઉપરોકતમાંથી કયાં/કયાં વિધાન/ વિધાનો સાચું/સાચાં છે?
#15. નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે?
(1) MUDRA Micro Units Development And Refinance Agency Limited માટે વપરાય છે.
(2) MUDRA ત્રણ યોજનાઓ ધરાવે છે – શિશુ, કિશોર અને તરૂણ.
(3) MUDRA યોજના ભારે અને મોટા ઉદ્યોગોને પણ ફંડ આપી શકે.
(4) MUDRA લોન એ વ્યાપાર હપ્તા લોન, વાણિજ્યિક વાહન લોન વગેરેનો સમાવેશ કરે છે.
#16. ભારતના સંદર્ભે નીચેના વિધાનો ધ્યાનમાં લો.
(1) ‘સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ વિકાસ (MSME) અધિનિયમ 2006 અનુસાર,’ જેના પ્લાન્ટ અને મશીનરીમાં રૂા. 15 કરોડથી રૂા. 25 કરોડની વચ્ચે રોકાણ કરવામાં આવે તે મધ્યમ ઉદ્યોગો છે.
(2) સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોને આપવામાં આવતી તમામ બેંક લોન અગ્રતા ક્ષેત્ર હેઠળ લાયક છે.
ઉપરોકત વિધાનમાંથી કયું કયાં વિધાન સાચું સાચાં છે ?
#17. સ્વતંત્ર–સ્વેચ્છાચારી (Foot-Loose) ઉદ્યોગ બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. આ ઉદ્યોગ કોઈ સ્થાન–વિશેષ સાથે બંધાયેલા હોતા નથી.
2. તે થોડા ઘણાં ફાયદાને ધ્યાનમાં રાખી કોઈ પણ જગ્યાએ સ્થાપિત થઈ શકે છે.
3. તેના ઉત્પાદનના પડતર ખર્ચમાં થોડા ફરક પડવાને કારણે પોતાનું સ્થળ બદલવાની જરૂર પડતી નથી.
#18. “ઈન્ડેકસ ઓફ એઈટ કોર ઈન્ડસ્ટ્રીઝ” (Index of Eight Core Industries) માં સૌથી વધારે મહત્વ (Weightage) કયા ક્ષેત્રને આપવામાં આવેલ છે ?
#19. અર્થશાસ્ત્રમાં ખાનગી અને જાહેર ક્ષેત્રને કયા આધારે વર્ગીકૃત કરવામાં આવે છે?
#20. આંતરરાષ્ટ્રીય સાહસિકતા એ ………….. છે.
#21. મહારત્ન દરજ્જો મંજુર કરવા માટે ધ્યાનમાં લેવામાં આવતા માપદંડ કયા છે ?
1. છેલ્લા ત્રણ વર્ષ દરમ્યાન રૂા. 25000 કરોડથી વધારે સરેરાશ વાર્ષિક વકરો (turnover)
2. છેલ્લા ત્રણ વર્ષ દરમ્યાન રૂા. 15000 કરોડથી વધુ સરેરાશ વાર્ષિક ચોખ્ખું મૂલ્ય (networth)
3. છેલ્લા ત્રણ વર્ષ દરમ્યાન કરવેરાની કપાત બાદ રૂા. 5000 કરોડથી વધુ સરેરાશ વાર્ષિક ચોખ્ખો નફો 4. નોંધપાત્ર વૈશ્વિક પ્રતિભા
#22. વિધાનો ચકાસો.
1. સૂક્ષ્મ– ઉદ્યોગ સાહસ : કારખાના અને યંત્ર સામગ્રી અથવા સાધોનમાં રોકાણ રૂા. 1 કરોડથી વધુ ન હોય અને વાર્ષિક વકરો (turnover) રૂા. 5 કરોડથી વધુ ન હોય.
2. લઘુ–ઉદ્યોગ સાહસ : કારખાના અને યંત્ર સામગ્રી અથવા સાધનોમાં રોકાણ રૂા. 10 કરોડથી વધુ ન હોય અને વાર્ષિક વકરો રૂા. 50 કરોડથી વધુ ન હોય.
3. મધ્યમ ઉદ્યોગ સાહસ : કારખાના અને યંત્ર સામગ્રી અથવા સાધનોમાં રોકાણ રૂા. 50 કરોડથી વધુ ન હોય અને વાર્ષિક વકરો રૂા. 250 કરોડથી વધુ ન હોય.
સાચો ઉત્તર કોડ પસંદ કરો.
#23. વિઘાનો ચકાસો.
1. SEZ યોજનાના મુખ્ય ઉદ્દેશો વઘારાની આર્થિક પ્રવૃત્તિનું નિર્માણ, માલસામાન અને સેવાઓની નિકાસને પ્રોત્સાહન, સ્થાનિક અને વિદેશી સ્ત્રોતોમાંથી રોકાણને પ્રોત્સાહન, માળખાકીય સુવિઘાઓના વિકાસ સાથે રોજગારીની તકોનું સર્જન કરવાનો છે.
2. SEZ નું સંચાલન તેના પોતાના કાયદાઓ દ્વારા થતું હોવાથી તેને ભારતના બઘા જ કાયદાઓ લાગુ પડતા નથી.
3. ઉત્પાદન, વ્યાપાર અથવા સેવા પ્રવૃત્તિ માટે SEZ માં એકમ સ્થાપી શકાય છે.
સાચો ઉત્તર કોડ પસંદ કરો.
#24. નીચેના પૈકી કયો ઉદ્યોગ ઉગતા સૂર્ય ઉદ્યોગ (Sun rising) તરીકે જાણીતો છે ?
#25. ભારતનું સૌપ્રથમ મુકત વ્યાપાર કેન્દ્ર કયા સ્થળે હતું ?
#26. ભારત સરકાર કયાં ક્ષેત્રોને મુખ્ય ઉદ્યોગ કહે છે ?
(A) સ્ટીલ અને સિમેન્ટ
(B) રિફાઇનરીની પેદાશો
(C) વીજળી, ફ્રુડ ઓઇલ, કુદરતી વાયુ
(D) કોલસો, ખાતર
ઉપરમાંથી શું સાચું છે ?
#27. ઔદ્યોગિક નીતિ – 1977 અંતર્ગત કયા ઉદ્યોગોના પ્રોત્સાહન અને વિકાસ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે ?
#28. જાહેર સાહસોની કામગીરીનાં મહત્વનાં ક્ષેત્રોમાં શાનો સમાવેશ થાય છે ?
1. કોલસો
2. વિજળી
3. પેટ્રોલિયમ
4. દુરસંચાર
ઉપરનામાંથી શું સાચું છે ?
#29. ભારત સરકારનાં કયાં સાહસો મહારત્ન છે ?
#30. ભારત સરકારના જાહેર સાહસોમાં નવરત્ન કોને કહેવામાં આવે છે ?
#31. નીચેનામાંથી કોને ભારતમાં જાહેર ક્ષેત્રના ઉપક્રમો (PSU) ના પિતા તરીકે ઓળખવામાં આવે છે?
#32. કઇ ઔદ્યોગિક નીતિમાં મિશ્ર અર્થવ્યવસ્થાનો સ્વીકાર કરવામાં આવ્યો હતો ?
#33. વર્ષ 2002માં MRTP કાયદાને સમાપ્ત કરી તેના સ્થાને કયો અઘિનિયમ લાવવામાં આવ્યો ?
Results
GPSC Second sector MCQs
નીચેનામાંથી કઈ ઔદ્યોગિક નીતિએ ઔદ્યોગિક લાઈસન્સિંગ (થોડા અપવાદો સાથે) નાબૂદ કર્યું છે ?
- ઔદ્યોગિક નીતિ, 1970
- ઔદ્યોગિક નીતિ, 1980
- ઔદ્યોગિક નીતિ, 1991
- ઔદ્યોગિક નીતિ, 1996
ભારતમાં ઔદ્યોગિક નીતિઓ અંગે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ?
- 1948નો ઔદ્યોગિક નીતિ ઠરાવ સ્પષ્ટ કરે છે કે ભારત મિશ્ર આર્થિક વ્યવસ્થા અપનાવશે.
- 1956ની નીતિમાં ફરજિયાત પરવાનાની જોગવાઈ દાખલ કરવામાં આવી હતી.
- 1973ની નીતિમાં મૂળભૂત ઉદ્યોગોનો ખ્યાલ રજૂ કરવામાં આવ્યો હતો.
- 1977ની નીતિએ તમામ ક્ષેત્રોમાં વિદેશી રોકાણને પ્રોત્સાહન આપ્યું હતું.
નીચેનામાંથી કયું નવી ઔદ્યોગિક નીતિ 1991ની વિશેષતાઓને શ્રેષ્ઠ રીતે વ્યાખ્યાયિત કરે છે ? (GPSC Second sector MCQs)
1. ઉદ્યોગોનું આરક્ષણ રદ કરવું
2. ઉદ્યોગોમાં પરવાના પતિ રદ કરવી
3. MRTP મર્યાદામાં વધારો
4. લોનને શેરમાં રૂપાંતરિત કરવાની ફરજ નાબૂદ
- 1, 2 અને 4
- 1, 2 અને 3
- 2, 3 અને 4
- 1 અને 2
SEZ કાનૂન 2005 જે ફેબ્રુઆરી 2006માં અમલમાં આવ્યો તેના કેટલા ઉદ્દેશ્યો છે ? આ સંદર્ભમાં નીચેનાને ધ્યાન પર લોઃ (GPSC Second sector MCQs)
1. આંતરમાળખાકીય સુવિધાઓનો વિકાસ
2. વિદેશી સ્ત્રોતોમાંથી રોકાણને પ્રોત્સાહન
3. માત્ર સેવાઓની નિકાસને પ્રોત્સાહન આપવું
ઉપરોકતમાંથી કયા આ કાનૂનના ઉદ્દેશ્યો છે ?
- માત્ર 1 અને 2
- માત્ર 3
- માત્ર 2 અને 3
- 1, 2 અને 3
નીચે આપેલા એકમો પૈકી કઈ એ મહારત્ન કંપની જાહેર ક્ષેત્રના સાહસ નથી ?
- ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC)
- ભારત હેવી ઈલેકટ્રીકલ્સ લિમીટેડ (BHEL)
- કોચીન શીપયાર્ડ લિમીટેડ
- કોલ ઈન્ડિયા લિમીટેડ
ભારતનું નીચેના પૈકી કયું રાજ્ય/સંઘ પ્રદેશ એ સૌથી વધુ સંખ્યામાં કાર્યરત SEZ ધરાવે છે ?
- તમિલનાડુ
- મહારાષ્ટ્ર
- કેરળ
- કર્ણાટક
એસ.ઈ.ઝેડ.(SEZ) નીતિ બાબતે નીચેના પૈકી કયું/કયાં વિધાન/ વિધાનો સાચું/સાચા છે ?
- SEZ ને મિનિમમ ઓલટરનેટીવ ટેક્ષ (MAT) ની આપેલી કરમુકિત પરત લઈ લેવામાં આવી છે.
- તાજેતરમાં SEZ નીતિ લંબાવીને 31-03-2025 કરવામાં આવી છે.
- (A) અને (B) બંને
- (A) અને (B) પૈકી કોઈ નહીં
નીચેની યાદી– I ને યાદી – II સાથે જોડો. (GPSC Second sector MCQs)
યાદી – I યાદી –
1. નવરત્ન (a) રાષ્ટ્રીય ઈસ્પાત નિગમ લિમીટેડ
2. શ્રેણી મિનીરત્ન I (b) 300 કરોડ રૂપિયા સુધી સરકારની મંજૂરી વિના મૂડી ખર્ચ કરવા માટે નાણાકીય સ્વાયત્તતા
3. શ્રેણી મિનીરત્ન II (c) 150 કરોડ રૂપિયા સુધી સરકારની મંજૂરી વિના મૂડી ખર્ચ કરવા માટે નાણાકીય સ્વાયત્તતા
4. મહારત્ન (d) પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમીટેડ
- 1-a, 2-b, 3-c, 4-d
- 1-d, 2-c, 3-b, 4-a
- 1-c, 2-b, 3-a, 4-d
- 1-d, 2-a, 3-c, 4-b
ભારતમાં વિશેષ આર્થિક વિસ્તાર (SEZ) બાબતે નીચેના પૈકી કયું/કયાં વિધાન/વિધાનો ખોટું/ખોટાં છે? (GPSC Second sector MCQs)
1. 2004માં સંસદ દ્વારા SEZ કાયદો પસાર કરવામાં આવ્યો હતો.
2. SEZ કાયદો નિકાસ પ્રોત્સાહન અને સંબંધિત ઈન્ફ્રાસ્ટ્રકચરના નિર્માણમાં રાજ્ય સરકારોની મુખ્ય ભૂમિકાની પરિકલ્પના કરે છે.
3. SEZ નિયમો વિવિધ પ્રકારના SEZ માટે વિવિધ લઘુત્તમ જમીનની જરૂરિયાત પૂરી પાડે છે.
4. SEZ નિયમો SEZ ની સ્થાપના માટે સિંગલ વિન્ડો ક્લિયરન્સ પ્રદાન કરે છે.
- 1, 2, 3 અને 4
- ફકત 2 અને 4
- ફકત 1
- ફકત 3 અને 4
નીચેનામાંથી કયું ‘મેક ઈન ઈન્ડિયા‘ યોજનાના ચાર સ્તંભોમાંથી એક નથી ?
- નવી પ્રક્રિયાઓ
- નવી ટેકનોલોજી
- નવું આંતરમાળખું
- નવી માનસિકતા
નીચેના પૈકી કયા એકમોનો સમાવેશ મહારત્ન (Maharatna (psc)) કંપનીઓમાં થાય છે ?
1. ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લી.
2. કોલ ઈન્ડીયા લી.
3. સ્ટીલ ઓથોરીટી ઓફ ઈન્ડીયા લી.
4. કોચીન શીપયાર્ડ લી.
- 1, 2 અને 3
- 1, 3 અને 4
- 2, 3 અને 4
- 1, 2, 3 અને 4
નીચેના વિધાનો ધ્યાનમાં લો. (GPSC Second sector MCQs)
(1) વિધાન 1 : માલની વૈશ્વિક નિકાસમાં ભારતનો હિસ્સો 3-2% છે.
(2) વિધાન 2 : ભારતમાં કાર્યરત ઘણી સ્થાનિક અને કેટલીક વિદેશી કંપનીઓએ ભારતની ‘ઉત્પાદન આધારિત પ્રોત્સાહન યોજના નો લાભ લીધો છે.
ઉપરોકત વિધાનોના સંદર્ભમાં નીચેનામાંથી કયું સાચું છે?
- વિધાન । અને વિધાન 2 બંને સાંચા છે અને વિધાન 2 એ વિધાન વિધાન 1 માટેની સાચી (યોગ્ય) સમજૂતી છે.
- વિધાન 1 અને વિધાન 2 બંને સાચાં છે અને વિધાન 2 એ વિધાન 1 માટેની સાચી (યોગ્ય) સમજૂતી નથી.
- વિધાન 1 સાચું છે પરંતુ વિધાન 2 ખોટું છે.
- વિધાન 1 ખોટું છે પરંતુ વિધાન 2 સાચું છે.
ભારતમાં સૌથી મહત્વપૂર્ણ લઘુઉદ્યોગ ……….. છે.
- કાપડ
- હેન્ડલૂમ
- કાગળ(પેપર)
- શણ(જ્યૂટ)
8 એપ્રિલ, 2015ના રોજ શરૂ કરવામાં આવેલી પ્રધાનમંત્રી મુદ્રા યોજના(PMMY) અંગે નીચેનામાંથી કઈ યોજના/ યોજનાઓ સાચી છે?
1. શિશુ : રૂા.50,000 સુધીની લોન આવરી લે છે.
2. કિશોર : રૂા.50,000 થી વધુ અને રૂા.5 લાખ સુધીની લોનને આવરી લે છે.
3. તરૂણ : રૂા.5 લાખ થી વધુ અને રૂા.15 લાખ સુધીની લોનને આવરી લે છે.
ઉપરોકતમાંથી કયાં/કયાં વિધાન/ વિધાનો સાચું/સાચાં છે?
- માત્ર 1 અને 2
- માત્ર 3
- માત્ર 1 અને 3
- 1, 2 અને 3
નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે?
(1) MUDRA Micro Units Development And Refinance Agency Limited માટે વપરાય છે.
(2) MUDRA ત્રણ યોજનાઓ ધરાવે છે – શિશુ, કિશોર અને તરૂણ.
(3) MUDRA યોજના ભારે અને મોટા ઉદ્યોગોને પણ ફંડ આપી શકે.
(4) MUDRA લોન એ વ્યાપાર હપ્તા લોન, વાણિજ્યિક વાહન લોન વગેરેનો સમાવેશ કરે છે.
- માત્ર 1 અને 2
- માત્ર 1, 2 અને 4
- માત્ર 1, 2 અને 3
- 1, 2, 3 અને 4
ભારતના સંદર્ભે નીચેના વિધાનો ધ્યાનમાં લો. (GPSC Second sector MCQs)
(1) ‘સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ વિકાસ (MSME) અધિનિયમ 2006 અનુસાર,’ જેના પ્લાન્ટ અને મશીનરીમાં રૂા. 15 કરોડથી રૂા. 25 કરોડની વચ્ચે રોકાણ કરવામાં આવે તે મધ્યમ ઉદ્યોગો છે.
(2) સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોને આપવામાં આવતી તમામ બેંક લોન અગ્રતા ક્ષેત્ર હેઠળ લાયક છે.
ઉપરોકત વિધાનમાંથી કયું કયાં વિધાન સાચું સાચાં છે ?
- ફકત 1
- ફકત 2
- 1 અને 2 બંને
- બંનેમાંથી એકપણ નહિ
સ્વતંત્ર–સ્વેચ્છાચારી (Foot-Loose) ઉદ્યોગ બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. આ ઉદ્યોગ કોઈ સ્થાન–વિશેષ સાથે બંધાયેલા હોતા નથી.
2. તે થોડા ઘણાં ફાયદાને ધ્યાનમાં રાખી કોઈ પણ જગ્યાએ સ્થાપિત થઈ શકે છે.
3. તેના ઉત્પાદનના પડતર ખર્ચમાં થોડા ફરક પડવાને કારણે પોતાનું સ્થળ બદલવાની જરૂર પડતી નથી.
- ફકત 1 અને 2
- ફકત 1 અને 3
- ફકત 2 અને 3
- 1, 2 અને 3
“ઈન્ડેકસ ઓફ એઈટ કોર ઈન્ડસ્ટ્રીઝ” (Index of Eight Core Industries) માં સૌથી વધારે મહત્વ (Weightage) કયા ક્ષેત્રને આપવામાં આવેલ છે ?
- કોલસાનું ઉત્પાદન
- વીજળીનું ઉત્પાદન
- રિફાઈનરી પ્રોડકટ ઉત્પાદન
- સ્ટીલ ઉત્પાદન
અર્થશાસ્ત્રમાં ખાનગી અને જાહેર ક્ષેત્રને કયા આધારે વર્ગીકૃત કરવામાં આવે છે?
- રોજગારની સ્થિતિ
- આર્થિક સ્થિતિની પ્રવૃત્તિ
- એકમની માલિકી
- કાચા માલનો ઉપયોગ છે
આંતરરાષ્ટ્રીય સાહસિકતા એ ………….. છે.
- પરવાના
- નિકાસ
- (A) અને (B) બન્ને
- ઉપરોકત પૈકી એક પણ નહીં
મહારત્ન દરજ્જો મંજુર કરવા માટે ધ્યાનમાં લેવામાં આવતા માપદંડ કયા છે ? (GPSC Second sector MCQs)
1. છેલ્લા ત્રણ વર્ષ દરમ્યાન રૂા. 25000 કરોડથી વધારે સરેરાશ વાર્ષિક વકરો (turnover)
2. છેલ્લા ત્રણ વર્ષ દરમ્યાન રૂા. 15000 કરોડથી વધુ સરેરાશ વાર્ષિક ચોખ્ખું મૂલ્ય (networth)
3. છેલ્લા ત્રણ વર્ષ દરમ્યાન કરવેરાની કપાત બાદ રૂા. 5000 કરોડથી વધુ સરેરાશ વાર્ષિક ચોખ્ખો નફો 4. નોંધપાત્ર વૈશ્વિક પ્રતિભા
- 1 અને 2
- 2 અને 3
- 3 અને 4
- 1, 2, 3 અને 4
વિધાનો ચકાસો. (GPSC Second sector MCQs)
1. સૂક્ષ્મ– ઉદ્યોગ સાહસ : કારખાના અને યંત્ર સામગ્રી અથવા સાધોનમાં રોકાણ રૂા. 1 કરોડથી વધુ ન હોય અને વાર્ષિક વકરો (turnover) રૂા. 5 કરોડથી વધુ ન હોય.
2. લઘુ–ઉદ્યોગ સાહસ : કારખાના અને યંત્ર સામગ્રી અથવા સાધનોમાં રોકાણ રૂા. 10 કરોડથી વધુ ન હોય અને વાર્ષિક વકરો રૂા. 50 કરોડથી વધુ ન હોય.
3. મધ્યમ ઉદ્યોગ સાહસ : કારખાના અને યંત્ર સામગ્રી અથવા સાધનોમાં રોકાણ રૂા. 50 કરોડથી વધુ ન હોય અને વાર્ષિક વકરો રૂા. 250 કરોડથી વધુ ન હોય.
સાચો ઉત્તર કોડ પસંદ કરો.
- માત્ર 1 સાચું છે.
- માત્ર 2 સાચું છે.
- માત્ર 3 સાચું છે.
- 1, 2 અને 3 તમામ સાચાં છે.
વિઘાનો ચકાસો. (GPSC Second sector MCQs)
1. SEZ યોજનાના મુખ્ય ઉદ્દેશો વઘારાની આર્થિક પ્રવૃત્તિનું નિર્માણ, માલસામાન અને સેવાઓની નિકાસને પ્રોત્સાહન, સ્થાનિક અને વિદેશી સ્ત્રોતોમાંથી રોકાણને પ્રોત્સાહન, માળખાકીય સુવિઘાઓના વિકાસ સાથે રોજગારીની તકોનું સર્જન કરવાનો છે.
2. SEZ નું સંચાલન તેના પોતાના કાયદાઓ દ્વારા થતું હોવાથી તેને ભારતના બઘા જ કાયદાઓ લાગુ પડતા નથી.
3. ઉત્પાદન, વ્યાપાર અથવા સેવા પ્રવૃત્તિ માટે SEZ માં એકમ સ્થાપી શકાય છે.
સાચો ઉત્તર કોડ પસંદ કરો.
- માત્ર 1 અને 2 સાચાં છે.
- માત્ર 2 અને 3 સાચાં છે.
- માત્ર 1 અને 3 સાચા છે.
- 1, 2 અને 3 તમામ સાચા છે.
નીચેના પૈકી કયો ઉદ્યોગ ઉગતા સૂર્ય ઉદ્યોગ (Sun rising) તરીકે જાણીતો છે ?
- ડેરી ઉદ્યોગ
- ઇન્ફોર્મેશન ટેકનોલોજી
- સ્વાસ્થ્ય અને કલીનીક
- હીરા ઉદ્યોગ
ભારતનું સૌપ્રથમ મુકત વ્યાપાર કેન્દ્ર કયા સ્થળે હતું ?
- કંડલા
- સુરત
- મુંદ્રા
- દહેજ
ભારત સરકાર કયાં ક્ષેત્રોને મુખ્ય ઉદ્યોગ કહે છે ? (GPSC Second sector MCQs)
(A) સ્ટીલ અને સિમેન્ટ
(B) રિફાઇનરીની પેદાશો
(C) વીજળી, ફ્રુડ ઓઇલ, કુદરતી વાયુ
(D) કોલસો, ખાતર
ઉપરમાંથી શું સાચું છે ?
- 1, 2, 3, 4
- 1, 2, 3
- 2, 3, 4
- 1, 2
ઔદ્યોગિક નીતિ – 1977 અંતર્ગત કયા ઉદ્યોગોના પ્રોત્સાહન અને વિકાસ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે ?
- કુટીર અને ગૃહઉદ્યોગો
- અનયંત લઘુ (TINY) ઉદ્યોગો
- નાના ઉદ્યોગો
- ઉપરોકત તમામ
જાહેર સાહસોની કામગીરીનાં મહત્વનાં ક્ષેત્રોમાં શાનો સમાવેશ થાય છે ?
1. કોલસો
2. વિજળી
3. પેટ્રોલિયમ
4. દુરસંચાર
ઉપરનામાંથી શું સાચું છે ?
- 1, 2, 3, 4
- 2, 3
- 1, 2
- 3, 4
ભારત સરકારનાં કયાં સાહસો મહારત્ન છે ?
- IOC, ONGE, NTPC, SAIL
- SAIL, GAIL, IOC, IDPL
- GAIL, ONGC, NTPC, IDPL
- IDPL, HPC, ONGC, NTPC
ભારત સરકારના જાહેર સાહસોમાં નવરત્ન કોને કહેવામાં આવે છે ?
- તે મીનીરત્ન-1 હોય
- નકકી કરાયેલ કામગીરીના માપદંડોમાં તે 60 કે તેથી ગુણ ઘરાવનારી કંપની હોય
- (A) અને (B) બંને સાચા છે.
- (A) અને (B) બંને ખોટા છે.
નીચેનામાંથી કોને ભારતમાં જાહેર ક્ષેત્રના ઉપક્રમો (PSU) ના પિતા તરીકે ઓળખવામાં આવે છે?
- પી. સી. મહાલનોબિસ
- ડો. વી. કૃષ્ણમૂર્તિ
- જમશેદજી તાતા
- અમર્ત્ય સેન
કઇ ઔદ્યોગિક નીતિમાં મિશ્ર અર્થવ્યવસ્થાનો સ્વીકાર કરવામાં આવ્યો હતો ?
- ઔદ્યોગિક નીતિ 1956
- ઔદ્યોગિક નીતિ 1969
- ઔદ્યોગિક નીતિ 1948
- ઔદ્યોગિક નીતિ 1973
વર્ષ 2002માં MRTP કાયદાને સમાપ્ત કરી તેના સ્થાને કયો અઘિનિયમ લાવવામાં આવ્યો ?
- પ્રતિસ્પર્ઘા અઘિનિયમ, 2002
- GSIR અઘિનિયમ, 2019
- કંપની અઘિનિયમ, 2013
- ઉપરોકત પૈકી એક પણ નહીં.