GPSC Foreign Trade MCQs (વિદેશ વ્યાપાર) | Economy GCERT MCQs

Attempt the Quiz to Check Your Answers | GPSC Foreign Trade MCQs | GPSC Economy MCQs
Economy GCERT MCQs – GPSC Foreign Trade MCQs માટે પ્રેક્ટિસ ટેસ્ટ
આ ટેસ્ટ વિદેશી વેપારના મૂળભૂત સિદ્ધાંતો, આયાત–નિકાસની પ્રક્રિયા, વેપાર નીતિયો અને આંતરરાષ્ટ્રીય વેપારનો ભારતીય અર્થવ્યવસ્થા પર પડતા પ્રભાવ પર આધારિત છે. પ્રશ્નો GCERT મુજબ તૈયાર કરાયેલાં હોવાથી GPSC પરીક્ષાના અર્થશાસ્ત્ર વિભાગ માટે ખાસ ઉપયોગી રહેશે. નીચે આપેલા ટેસ્ટ દ્વારા તમે વિદેશી વેપારની મુખ્ય બાબતો અને તેના આર્થિક મહત્વને વધુ સારી રીતે સમજી શકશો.
#1. અર્થતંત્રના ચાલુખાતા (Current account) માં અઘિશેષ (Surplus) માટે નીચેના પૈકી કયા પરિબળો જવાબદાર છે.
1. તેની નિકાસ અન્ય અર્થતંત્રો માટે અનિવાર્યપણે આયાત છે.
2. તે ઓછી તકનીકીવાળી ચીજોની આયાત કરે છે.
3. તે વિશાળ સ્થાનિક ( બજાર ઘરાવે છે.
4. તેનાં આયાત એ બિન-અનિવાર્ય ( સ્વરૂપના છે.
#2. નીચેના વિઘાનો ઘ્યાને લો.
વિઘાન 1 : પરિવર્તનીયતાનો અર્થ એ છે કે વિદેશી વિનિમય બજારમાં દેશનું ચલણ મુકતપણે અનય ચલણમાં રૂપાંતરિત કરી શકાય છે.
વિઘાન 2 : રૂપિયો ચાલુ ખાતા પર સંપૂર્ણપણે પરિવર્તનીય છે અને મૂડી ખાતા પર આંશિક રીતે પરિવર્તનીય છે.
#3. લેણદેણની તુલા હેઠળ ચાલુ ખાતુ……. નો સમાવેશ કરે છે.
1. નિકાસ
2. આયાત
3. બાહ્ય સહાય
4. વિદેશી રોકાણ
#4. ભારતીય રૂપિયો સંપૂર્ણપણે …………. રૂપાંતરીત છે.
i. ચાલુ ખાતાની ચૂકવણીઓના સંતુલન (Balance of Payments) અન્વયે
ii. મૂડી ખાતાની ચૂકવણીઓના સંતુલન (Balance of Payments) અન્વયે
iii. સોનાની આયાત
#5. જો કોઈ દેશનું ચૂકવણાનું સંતુલન (Balance of Payments) હકારાત્મક (Positive) હોય તો નીચેના પૈકી કયું નહીં થાય ?
#6. ભારતના સંદર્ભમાં નીચેના પૈકી કયું/કયા પરિબળો એ ચલણ સંકટનું જોખમ ઘટાડવામાં મદદ કરનારા છે ?
1. IT ક્ષેત્રમાં ભારતની વિદેશી ચલણ કમાણી
2. સરકારી ખર્ચમાં વૃદ્ધિ
3. વિદેશમાં વસવાટ કરતાં ભારતીયો તરફથી પ્રેષિત ૨કમ (remittances)
નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
#7. નીચેના વિધાનો પર વિચાર કરો.
ચલણના અવમૂલ્યનની અસર એ થાય છે કે તે ફરજ઼્યિાતપણે,
1. સ્થાયી નિકાસોની વૈશ્વિક બજારોમાં પ્રતિસ્પર્ધામાં સુધારો થાય છે
2. સ્થાયી ચલણની વિદેશી કિંમતમાં વધારો
3. વ્યાપાર સમતુલનમાં સુધારો
ઉપરના પૈકી કયું વિધાન સાચું/સાંચા છે?
#8. એક વર્ષમાં ભારતના બાહ્ય વિશ્વ સાથેના તમામ આર્થિક વ્યવહારોને ………. કહેવામાં આવે છે.
#9. ચલણના અવમૂલ્યનની નીચેના પૈકી કઇ સંભવિત અસર/અસરો છે ?
(1) વિદેશી વિનિમય બજારોમાં ચલણના મૂલ્યમાં ઘડાટો
(2) નિકાસની ઊંચી સ્પર્ધાત્મકતા
(3) ઊંચો ફુગાવો
(4) આયાતની કિંમતમાં વધારો
#10. ‘બેલેન્સ ઓફ પેમેન્ટ’ (BOP) ના પરિપ્રેક્ષ્યમાં નાણાંકીય અભિગમ સંદર્ભે નીચેના પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
1) દેશમાં નાણાનાં અધિક પુરવઠાને કારણે ‘બેલેન્સ ઓફ પેમેન્ટ’ની ખાધ સર્જાય છે.
2) નાણાની વધુ માગમાંથી BOP સરપ્લસ ઉદ્દભવે છે.
3) BOPનું અસંતુલન લાંબેગાળે સ્વાભાવિકપણે ગોઠવાઈ છે.
#11. કોઈપણ ચલણની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત………. દ્વારા સુનિશ્ચિત થાય છે.
(i) વિશ્વ બેંક
(ii) જે તે રાષ્ટ્ર દ્વારા પૂરી પાડવામાં આવતી વસ્તુ/ સેવાઓ માટેની માંગ
(iii) જે તે દેશની સરકારની સ્થિરતા
(iv) ડોલરની સરખામણીમાં જે તે દેશની આર્થિક ક્ષમતા
#12. લેણદેણની તુલા બાબતે નીચેના પૈકી કઈ જોડ ખોટી છે ?
(i) વસ્તુઓ અને સેવાઓની આયાત – ચાલુખાતામાં ઉધાર
(ii) ટ્રાન્સફર પેમેન્ટની આવક – ચાલુ ખાતામાં જમા
(iii) સીધા રોકાણની આવક – મૂડી ખાતામાં જમા
(iv) પોર્ટફોલીયો રોકાણ ચૂકવણી – ચાલુ ખાતામાં ઉધાર
#13. ભારતના સંદર્ભમાં મુદ્રા સંકટના જોખમને ઓછું કરવા નીચેનામાંથી કથા પરિબળોનો યોગદાન છે?
1. ભારતના IT સેકટરની વિદેશી મુદ્રામાં આવક
2 સરકારી ખર્ચમાં વધારો
૩. વિદેશમાંથી ભારતીય દ્વારા મોકલવામાં આવતા નાણાં
ઉપરોકતમાંથી કયાં વિધાનો સાચાં છે ?
#14. ભારતીય રૂપિયાના પતનને રોકવા માટે નીચેનામાંથી કયાં એક સરકાર/ભારતીય રિઝર્વ બેંક દ્વારા કરવામાં આવતા સર્વાધિક સંભવિત ઉપાય નથી.
#15. જો નજીકના ભવિષ્યમાં બીજી વૈશ્વિક નાણાકીય કટોકટી આવે તો, નીચેનામાંથી કઈ ક્રિયાઓ/નીતિઓ ભારતને સૌથી વધુ સંભાવનાઓ સાથે મુકિત પ્રદાન કરી.
(1) ટૂંકાગાળાની વિદેશી લોન નિર્ભર ન રહેવું
(2) કેટલીક વધુ વિદેશી બેંકો શરૂ કરવી.
(3) મૂડીખાતામાં સંપૂર્ણ પરિવર્તનશીલતા રાખવી.
નીચે આપેલા કોડ (Code) નો ઉપયોગ કરી સાચો જવાબ પસંદ કરો.
#16. નીચેના પૈકી કયું/કયાં ભારતના વિદેશી મુદ્રા ભંડારના ઘટક/ઘટકો છે?
1. વિદેશી મુદ્રા અસ્કયામતો
2. સુવર્ણ ભંડાર
3. રીઝર્વ ટ્રાન્સ પોઝીશન
4. વિશેષ ઉપાડ અધિકાર
#17. ભારતીય રિઝર્વ બેંક અનુસાર નીચેના પૈકી કયું/કયાં મૂડી ખાતાનો/ના હિસ્સો છે?
1. બાહ્ય વ્યાપારી ઋણ (ECB)
2. સીધું વિદેશી રોકાણ
3. વિદેશી પોર્ટફોલીયો રોકાણ
4. અભૌતિક વસ્તુઓ (Invisible goods) અને સેવાઓની આયાત
#18. નીચેના પૈકી કયું ભારતના વિદેશી હુંડીયામણ અનામતનો અંગભૂત ભાગ નથી ?
#19. આંતરરાષ્ટ્રીય વેપારની શરતો એટલે શું ?
#20. આયાત થતી વસ્તુ જેવી વસ્તુનું ઉત્પાદન દેશમાં કરવામાં આવે તેને શું કહેવાય ?
#21. નીચેના વિધાનો ધ્યાનમાં લો.
1. ભારત કાચા તેલનો (crude oil) વિશ્વનો સૌથી મોટો આયાતકાર છે કે જેની 80% જરૂરિયાત આયાત દ્વારા પરિપૂર્ણ થાય છે.
2. તાજેતરમાં વર્ષોમાં ભારતના કાચા તેલ (crude oil) ની એક ચતુર્થાંશ જેટલી આયાત રશિયાથી થાય છે. ઉપરના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે ?
#22. નીચેના વિઘાનોને ઘ્યાનમાં લો.
રૂપિયાની સંપૂર્ણ વિનિમય ક્ષમતાનો અર્થ શું થાય છે ?
1) અન્ય આંતરરાષ્ટ્રીય ચલણ સાથે તેનો મુકત પ્રવાહ
2) દેશની અંદર અને બહાર કોઇ પણ નિયુકત સ્થાન પર અન્ય કોઇ૫ણ આંતરરાષ્ટ્રીય ચલણ સાથે તેનો સીઘો વિનિમય
3) તે કોઇપણ અન્ય આંતરરાષ્ટ્રીય ચલણની જેમ કામ કરે છે.
#23. ભારતમાં વિદેશી ચલણનું પ્રબંઘન કરી કયા અઘિનિયમ અંતર્ગત દેશના વિદેશ વેપારને પ્રોત્સાહનમાં આપવામાં આવે છે ?
#24. વિદેશી હૂંડિયામણ સંચાલન ઘારો (FEMA) કયા કાયદાના સ્થાને ઘડવામાં આવ્યો ?
#25. વિદેશી કંપનીઓના મૂડી રોકાણથી કયો લાભ થાય છે ?
1) સ્થાનિક શ્રમિકોને આઘુનિક ટેકનોલોજી સાથે કામ કરવાની તાલીમ મળે છે.
2) વિદેશી રોકાણથી અર્થતંત્રના એક ક્ષેત્રમાં આવતી આઘુનિક ટેકનોલોજી પછી અર્થતંત્રનાં અનેક ક્ષેત્રોમાં પ્રસરે છે.
3) નવું મૂડીરોકાણ આવવાથી દેશની આર્થિક વૃદ્ઘિ વેગ પકડે છે.
4) દેશમાં ઉત્પાદન અને રોજગારીમાં ઘડાડો થાય છે.
ઉપરનામાંથી શું સાચું છે ?
#26. વિદેશી મૂડીરોકાણને લીઘે કાયે ગેરલાભ થાય છે ?
#27. SCOMET સ્કીમ હેઠળ નીચેના પૈકી કઇ વસ્તુની નિકાસને મર્યાદિત કરવામાં આવી છે.
#28. આંતરરાષ્ટ્રીય વ્યાપરના ઉદ્દભવનું કારણ શું છે ?
#29. નીચેનામાંથી કઇ કઇ સંસ્થા સાથે મળીને વિશવ બેન્કની રચના કરે છે ?
1. આંતરાષ્ટ્રીય પુર્નનિર્માણ અને વિકાસ બેન્ક
2. આંતરાષ્ટ્રીય નાણાં નિગમ
3. આંતરાષ્ટ્રીય વિકાસ સંઘ
4. આંતરાષ્ટ્રીય નાણાં ભંડોળ
#30. નીચેના પૈકી કોનો સમાવેશ ભારતની ટોચની 5 નિકાસોમાં થતો નથી?
#31. લેણ-દેણ તુલાના ચાલુ ખાતાની દ્વિતિય આવકમાં નીચેના પૈકી કોનો સમાવેશ થતો નથી?
#32. નીચે આપેલા વિઘાનો ચકાસો.
#33. લેણ-દેણ તુલાના મૂડી ખાતામાં નીચેના પૈકી કયા વ્યવહારોની નોંઘ કરવામાં આવે છે ?
Results
GPSC Foreign Trade MCQs
અર્થતંત્રના ચાલુખાતા (Current account) માં અઘિશેષ (Surplus) માટે નીચેના પૈકી કયા પરિબળો જવાબદાર છે.
1. તેની નિકાસ અન્ય અર્થતંત્રો માટે અનિવાર્યપણે આયાત છે.
2. તે ઓછી તકનીકીવાળી ચીજોની આયાત કરે છે.
3. તે વિશાળ સ્થાનિક ( બજાર ઘરાવે છે.
4. તેનાં આયાત એ બિન-અનિવાર્ય ( સ્વરૂપના છે.
- માત્ર 1. 2 અને 4
- માત્ર 1, 2 અને 3
- માત્ર 2, 3 અને 4
- માત્ર 1, 2, 3 અને 4
નીચેના વિઘાનો ઘ્યાને લો.
વિઘાન 1 : પરિવર્તનીયતાનો અર્થ એ છે કે વિદેશી વિનિમય બજારમાં દેશનું ચલણ મુકતપણે અનય ચલણમાં રૂપાંતરિત કરી શકાય છે.
વિઘાન 2 : રૂપિયો ચાલુ ખાતા પર સંપૂર્ણપણે પરિવર્તનીય છે અને મૂડી ખાતા પર આંશિક રીતે પરિવર્તનીય છે.
- વિઘાન 1 અને 2 બંને સાચાં છે અને વિઘાન 2 એ વિઘાન 1 માટેની સાચી સમજૂતી છે.
- વિઘાન 1 અને 2 બંને સાચાં છે અને વિઘાન 2 એ વિઘાન 1 માટેની સાચી સમજૂતી નથી.
- વિઘાન 1 સાચું છે પરંતુ વિઘાન 2 ખોટું છે.
- વિઘાન 1 ખોટું છે અને વિઘાન 2 સાચું છે.
લેણદેણની તુલા હેઠળ ચાલુ ખાતુ……. નો સમાવેશ કરે છે.
1. નિકાસ
2. આયાત
3. બાહ્ય સહાય
4. વિદેશી રોકાણ
- માત્ર 1, 2 અને 3
- માત્ર 1 અને 2
- માત્ર 2, 3 અને 4
- 1, 2, 3 અને 4
ભારતીય રૂપિયો સંપૂર્ણપણે …………. રૂપાંતરીત છે.
i. ચાલુ ખાતાની ચૂકવણીઓના સંતુલન (Balance of Payments) અન્વયે
ii. મૂડી ખાતાની ચૂકવણીઓના સંતુલન (Balance of Payments) અન્વયે
iii. સોનાની આયાત
- ફકત i
- ફકત i અને ii
- ફકત ii અને iii
- i, ii, અને iii
જો કોઈ દેશનું ચૂકવણાનું સંતુલન (Balance of Payments) હકારાત્મક (Positive) હોય તો નીચેના પૈકી કયું નહીં થાય ?
- સોનાની આયાત
- વિદેશ વિનિમય (હૂંડિયામણ) સેવાઓમાં વધારો
- અન્ય દેશો પાસેથી ટૂંકા ગાળાની અને લાંબા ગાળાની લોનો (ધિરાણો) મેળવવી
- અન્ય દેશોને મૂડી લોન (ધિરાણ)
ભારતના સંદર્ભમાં નીચેના પૈકી કયું/કયા પરિબળો એ ચલણ સંકટનું જોખમ ઘટાડવામાં મદદ કરનારા છે ?
1. IT ક્ષેત્રમાં ભારતની વિદેશી ચલણ કમાણી
2. સરકારી ખર્ચમાં વૃદ્ધિ
3. વિદેશમાં વસવાટ કરતાં ભારતીયો તરફથી પ્રેષિત ૨કમ (remittances)
નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
- માત્ર 1 અને 2
- માત્ર 1 અને 3
- માત્ર 2 અને 3
- 1, 2 અને 3
નીચેના વિધાનો પર વિચાર કરો.
ચલણના અવમૂલ્યનની અસર એ થાય છે કે તે ફરજ઼્યિાતપણે,
1. સ્થાયી નિકાસોની વૈશ્વિક બજારોમાં પ્રતિસ્પર્ધામાં સુધારો થાય છે
2. સ્થાયી ચલણની વિદેશી કિંમતમાં વધારો
3. વ્યાપાર સમતુલનમાં સુધારો
ઉપરના પૈકી કયું વિધાન સાચું/સાંચા છે?
- ફકત 1
- 1 અને 2
- ફકત 3
- 2 અને 3
એક વર્ષમાં ભારતના બાહ્ય વિશ્વ સાથેના તમામ આર્થિક વ્યવહારોને ………. કહેવામાં આવે છે.
- વેપારમાં સંતુલન
- ચૂકવણી સંતુલન
- વિદેશ વ્યાપાર ખાતું (Account)
- વિદેશી વિનિમય અનામત
ચલણના અવમૂલ્યનની નીચેના પૈકી કઇ સંભવિત અસર/અસરો છે ? (GPSC Foreign Trade MCQs)
(1) વિદેશી વિનિમય બજારોમાં ચલણના મૂલ્યમાં ઘડાટો
(2) નિકાસની ઊંચી સ્પર્ધાત્મકતા
(3) ઊંચો ફુગાવો
(4) આયાતની કિંમતમાં વધારો
- ફકત 1
- ફકત 1, 2 અને
- ફકત 2 અને 3
- 1, 2, 3 અને 4
‘બેલેન્સ ઓફ પેમેન્ટ‘ (BOP) ના પરિપ્રેક્ષ્યમાં નાણાંકીય અભિગમ સંદર્ભે નીચેના પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
1) દેશમાં નાણાનાં અધિક પુરવઠાને કારણે ‘બેલેન્સ ઓફ પેમેન્ટ’ની ખાધ સર્જાય છે.
2) નાણાની વધુ માગમાંથી BOP સરપ્લસ ઉદ્દભવે છે.
3) BOPનું અસંતુલન લાંબેગાળે સ્વાભાવિકપણે ગોઠવાઈ છે.
- ફકત 1 અને 2
- ફકત 1
- ફકત 1,2 અને 3
- ઉપરોકત પૈકી એકપણ નહીં
કોઈપણ ચલણની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત………. દ્વારા સુનિશ્ચિત થાય છે. (GPSC Foreign Trade MCQs)
(i) વિશ્વ બેંક
(ii) જે તે રાષ્ટ્ર દ્વારા પૂરી પાડવામાં આવતી વસ્તુ/ સેવાઓ માટેની માંગ
(iii) જે તે દેશની સરકારની સ્થિરતા
(iv) ડોલરની સરખામણીમાં જે તે દેશની આર્થિક ક્ષમતા
- i, ii, iii અને iv
- ફકત II, અને iii
- ફકત i, ii અને iii
- ફકત ii, iii અને iv
લેણદેણની તુલા બાબતે નીચેના પૈકી કઈ જોડ ખોટી છે ? (GPSC Foreign Trade MCQs)
(i) વસ્તુઓ અને સેવાઓની આયાત – ચાલુખાતામાં ઉધાર
(ii) ટ્રાન્સફર પેમેન્ટની આવક – ચાલુ ખાતામાં જમા
(iii) સીધા રોકાણની આવક – મૂડી ખાતામાં જમા
(iv) પોર્ટફોલીયો રોકાણ ચૂકવણી – ચાલુ ખાતામાં ઉધાર
- ફકત i, ii, અને iii
- ફકત iv
- i, ii, iii અને iv
- ફકત ii અને iii
ભારતના સંદર્ભમાં મુદ્રા સંકટના જોખમને ઓછું કરવા નીચેનામાંથી કથા પરિબળોનો યોગદાન છે? (GPSC Foreign Trade MCQs)
1. ભારતના IT સેકટરની વિદેશી મુદ્રામાં આવક
2 સરકારી ખર્ચમાં વધારો
૩. વિદેશમાંથી ભારતીય દ્વારા મોકલવામાં આવતા નાણાં
ઉપરોકતમાંથી કયાં વિધાનો સાચાં છે ?
- માત્ર 1
- માત્ર 1 અને 3
- માત્ર 2
- 1, 2 અને 3
ભારતીય રૂપિયાના પતનને રોકવા માટે નીચેનામાંથી કયાં એક સરકાર/ભારતીય રિઝર્વ બેંક દ્વારા કરવામાં આવતા સર્વાધિક સંભવિત ઉપાય નથી.
- બિનજરૂરી વસ્તુઓના આયાત પર નિયંત્રણ અને નિકાસને પ્રોત્સાહન
- ભારતીય ઉઘાર કર્તાઓનો રૂપિયા સંદર્ભે મસાલા બોન્ડ બહાર પાડવા માટે પ્રોત્સાહિત કરવા
- વિદેશી વ્યાપારી ઉધારી સંબંધિત સ્થિતિને સરળ બનાવવી
- એક વિસ્તરણ નાણાંકીય નીતિનું અનુસરણ કરવું
જો નજીકના ભવિષ્યમાં બીજી વૈશ્વિક નાણાકીય કટોકટી આવે તો, નીચેનામાંથી કઈ ક્રિયાઓ/નીતિઓ ભારતને સૌથી વધુ સંભાવનાઓ સાથે મુકિત પ્રદાન કરી.
(1) ટૂંકાગાળાની વિદેશી લોન નિર્ભર ન રહેવું
(2) કેટલીક વધુ વિદેશી બેંકો શરૂ કરવી.
(3) મૂડીખાતામાં સંપૂર્ણ પરિવર્તનશીલતા રાખવી.
નીચે આપેલા કોડ (Code) નો ઉપયોગ કરી સાચો જવાબ પસંદ કરો.
- ફક્ત 1
- ફકત 1 અને 2
- ફકત 3
- 1, 2 અને 3 તમામ
નીચેના પૈકી કયું/કયાં ભારતના વિદેશી મુદ્રા ભંડારના ઘટક/ઘટકો છે? (GPSC Foreign Trade MCQs)
1. વિદેશી મુદ્રા અસ્કયામતો
2. સુવર્ણ ભંડાર
3. રીઝર્વ ટ્રાન્સ પોઝીશન
4. વિશેષ ઉપાડ અધિકાર
- 1, 2, 3 અને 4
- ફકત 2, 3, અને 4
- ફકત 3 અને 4
- ફક્ત 4
ભારતીય રિઝર્વ બેંક અનુસાર નીચેના પૈકી કયું/કયાં મૂડી ખાતાનો/ના હિસ્સો છે?
1. બાહ્ય વ્યાપારી ઋણ (ECB)
2. સીધું વિદેશી રોકાણ
3. વિદેશી પોર્ટફોલીયો રોકાણ
4. અભૌતિક વસ્તુઓ (Invisible goods) અને સેવાઓની આયાત
- માત્ર 1, 2 અને 4
- માત્ર 2
- માત્ર 1, 2 અને 3
- 1, 2, 3 અને 4
નીચેના પૈકી કયું ભારતના વિદેશી હુંડીયામણ અનામતનો અંગભૂત ભાગ નથી ?
- વિદેશી ચલણ સંપત્તિ (Foregian currency assets)
- સોનાની અનામત (Gold reserves)
- ખાસ ઉપાડ અધિકારી (Special Drawing Rights)
- ઉપરોકત પૈકી કોઇ નહીં
આંતરરાષ્ટ્રીય વેપારની શરતો એટલે શું ?
- આયાત અને નિકાસ વસ્તુનો રેશીયો
- વિનિમય દર
- આયાત અને નિકાસનો જથ્થો
- આયાત નિકાસ
આયાત થતી વસ્તુ જેવી વસ્તુનું ઉત્પાદન દેશમાં કરવામાં આવે તેને શું કહેવાય ?
- ઉદારીકરણ
- આયાત અવેજીકરણ
- વૈશ્વિકીકરણ
- ખાનગીકરણ
નીચેના વિધાનો ધ્યાનમાં લો. (GPSC Foreign Trade MCQs)
1. ભારત કાચા તેલનો (crude oil) વિશ્વનો સૌથી મોટો આયાતકાર છે કે જેની 80% જરૂરિયાત આયાત દ્વારા પરિપૂર્ણ થાય છે.
2. તાજેતરમાં વર્ષોમાં ભારતના કાચા તેલ (crude oil) ની એક ચતુર્થાંશ જેટલી આયાત રશિયાથી થાય છે.
ઉપરના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે ?
- માત્ર 1
- માત્ર 2
- 1 તથા 2 બંને
- 1 અને 2 માંથી એક પણ નહીં
નીચેના વિઘાનોને ઘ્યાનમાં લો. (GPSC Foreign Trade MCQs)
રૂપિયાની સંપૂર્ણ વિનિમય ક્ષમતાનો અર્થ શું થાય છે ? (UPSC-2002)
1) અન્ય આંતરરાષ્ટ્રીય ચલણ સાથે તેનો મુકત પ્રવાહ
2) દેશની અંદર અને બહાર કોઇ પણ નિયુકત સ્થાન પર અન્ય કોઇ૫ણ આંતરરાષ્ટ્રીય ચલણ સાથે તેનો સીઘો વિનિમય
3) તે કોઇપણ અન્ય આંતરરાષ્ટ્રીય ચલણની જેમ કામ કરે છે.
- 1 અને 2
- 1 અને 3
- 2 અને 3
- 1 2 અને 3
ભારતમાં વિદેશી ચલણનું પ્રબંઘન કરી કયા અઘિનિયમ અંતર્ગત દેશના વિદેશ વેપારને પ્રોત્સાહનમાં આપવામાં આવે છે ?
- FERA-1973
- FEMA-1999
- FRBM-2003
- કોમ્પિટિશન એકટ-2002
વિદેશી હૂંડિયામણ સંચાલન ઘારો (FEMA) કયા કાયદાના સ્થાને ઘડવામાં આવ્યો ?
- Foreign Exchange Regulation Act, 1973
- MRTP Act (1969)
- (A) અને (B) બંને
- (A) અને (B) એકપણ નહીં
વિદેશી કંપનીઓના મૂડી રોકાણથી કયો લાભ થાય છે ? (GPSC Foreign Trade MCQs)
1) સ્થાનિક શ્રમિકોને આઘુનિક ટેકનોલોજી સાથે કામ કરવાની તાલીમ મળે છે.
2) વિદેશી રોકાણથી અર્થતંત્રના એક ક્ષેત્રમાં આવતી આઘુનિક ટેકનોલોજી પછી અર્થતંત્રનાં અનેક ક્ષેત્રોમાં પ્રસરે છે.
3) નવું મૂડીરોકાણ આવવાથી દેશની આર્થિક વૃદ્ઘિ વેગ પકડે છે.
4) દેશમાં ઉત્પાદન અને રોજગારીમાં ઘડાડો થાય છે.
ઉપરનામાંથી શું સાચું છે ?
- 1, 3
- 1, 2, 3
- 3, 4
- 1, 3
વિદેશી મૂડીરોકાણને લીઘે કાયે ગેરલાભ થાય છે ?
- વિદેશી કંપનીઓ મોટે ભાગે વપરાશી ચીજોના મૂડીરોકાણ કરે છે.
- વિદેશી કંપનીઓ કૃત્રિમ માંગ ઉભી કરે છે.
- દેશના વિકાસની પ્રાથમિકતા વિદેશી કંપનીઓના ઘ્યાનમાં હોતી નથી.
- ઉપરોકત તમામ
SCOMET સ્કીમ હેઠળ નીચેના પૈકી કઇ વસ્તુની નિકાસને મર્યાદિત કરવામાં આવી છે.
- UAV/ડ્રોન,
- ક્રાયોજેનિક ટેન્ક
- નિર્ઘારિત રસાયણો
- આપેલ તમામ
આંતરરાષ્ટ્રીય વ્યાપરના ઉદ્દભવનું કારણ શું છે ?
- કોઇ એક દેશ પોતાની બઘી જ જરૂરિયાતો પૂર્ણ ન કરી શકે.
- જુદા જુદા દેશોમાં ઉત્પાદનનાં સાઘનોનું પ્રમાણ જુદુ જુદું હોય છે.
- જુદા જુદા દેશોમાં ટેકનોલોજિકલ વિકાસ જુદો જુદો હોય છે.
- ઉપરોકત તમામ
નીચેનામાંથી કઇ કઇ સંસ્થા સાથે મળીને વિશવ બેન્કની રચના કરે છે ? (GPSC Foreign Trade MCQs)
1. આંતરાષ્ટ્રીય પુર્નનિર્માણ અને વિકાસ બેન્ક
2. આંતરાષ્ટ્રીય નાણાં નિગમ
3. આંતરાષ્ટ્રીય વિકાસ સંઘ
4. આંતરાષ્ટ્રીય નાણાં ભંડોળ
- 1, 2 અને 3
- 1 અને 2
- 3 અને 4
- 1, 2, 3, 4
નીચેના પૈકી કોનો સમાવેશ ભારતની ટોચની 5 નિકાસોમાં થતો નથી?
- એન્જિયરીંગ ગુડ્સ
- પેટ્રોલિયમ, ફ્રૂડ અને તેની અન્ય પેદાશ
- જૈવિક અને અજૈવિક રસાયણ
- રત્ન અને આભૂષણ
લેણ-દેણ તુલાના ચાલુ ખાતાની દ્વિતિય આવકમાં નીચેના પૈકી કોનો સમાવેશ થતો નથી?
- અનુદાન
- ડિવિડન્ડ
- રેમિટન્સ
- ભેટ
નીચે આપેલા વિઘાનો ચકાસો.
- ભારતમાં વિદેશી કંપનીઓ ઉત્પાદન તથા વેચાણનાં ક્ષેત્રોમાં સીઘું જ રોકાણ કરે તેને વિદેશી સંસ્થાગત રોકાણ કહે છે.
- વિદેશી રોકાણકર્તા દેશના નાણાબજાર, મૂડીબજારમાં શેર કે બોન્ડની ખરીદી કરીને રોકાણ કરે છે તેને પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકત કહે છે.
- (A) અને (B) બંને સાચા છે.
- (A) અને (B) બંને ખોટાં છે.
લેણ-દેણ તુલાના મૂડી ખાતામાં નીચેના પૈકી કયા વ્યવહારોની નોંઘ કરવામાં આવે છે ?
- સેવાઓ
- મિલકતને લગતા તમામ આંતરાષ્ટ્રીય વ્યવહારો
- વસ્તુઓનો વેપાર
- આપેલ તમામ




