GPSC Public finance system MCQs (જાહેર વિત્ત વ્યવસ્થા) | Economy GCERT MCQs

Attempt the Quiz to Check Your Answers | GPSC Public finance system MCQs | GPSC Economy MCQs
Economy GCERT MCQs – GPSC Public finance system MCQs માટે પ્રેક્ટિસ ટેસ્ટ
આ ટેસ્ટ જાહેર અર્થવ્યવસ્થાની રચના, સરકારના આવક–ખર્ચ, બજેટ પ્રક્રિયા અને નાણાકીય વ્યવસ્થાપનની ભૂમિકાની આધારિત છે. પ્રશ્નો GCERT મુજબ તૈયાર કરાયેલાં હોવાથી GPSC પરીક્ષાના અર્થશાસ્ત્ર વિભાગ માટે ખાસ ઉપયોગી રહેશે. નીચે આપેલા ટેસ્ટ દ્વારા તમે જાહેર નાણાકીય પ્રણાલીની મુખ્ય ધારણાઓને વધુ સારી રીતે સમજી શકશો.
#1. નીચેના પૈકી કઇ બાબત જાહેર ખર્ચની બાબત છે ?
1. સબસિડી
2. આઘાર રૂપ માળખાનું (infrastructure) સર્જન
3. સંરક્ષણ
#2. નીચેના પૈકી કયું વિઘાન/કયા વિઘાનો સત્ય છે ?
#3. રેલ અંદાજ૫ત્ર કયાથી સામાન્ય અંદાજ૫ત્ર માં વિલીન કરી દેવામાં આવ્યું ?
#4. જાહેર ખર્ચ અંગે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે?
1. મહેસૂલ ખર્ચ પુનરાવર્તિત પ્રકારનો હોય છે. જે દર વર્ષે કરવામાં આવે છે.
2. ઉચ્ચ મહેસૂલ ખર્ચ અર્થતંત્રની ગરીબી અને પછાતપણું દર્શાવે છે.
3. ઉચ્ચ મૂડી ખર્ચ કંપનીના ઉચ્ચ રોકાણને દર્શાવે છે.
4. મૂડી ખર્ચ મૂર્ત અથવા અમૂર્ત સંપત્તિ અથવા ચુકવણી જવાબદારીઓના સંપાદનમાં પરિણમે છે.
#5. ભારતીય બજેટ પધ્ધતિની વિવિધ ખાદ્ય અંગે નીચેના પૈકી કયું/કયાં વિધાન/ વિધાનો સાચું/સાચાં છે?
#6. ભારતમાં સતત દર વર્ષે ખાદ્ય બજેટ રહ્યું છે. ખાદ્ય ઘટાડવા માટે સરકાર દ્વારા નીચેનામાંથી કયા પગલાં લેવામાં આવી શકે છે?
1. મહેસૂલી ખર્ચમાં ઘટાડો કરવો.
2. નવી કલ્યાણકારી યોજનાઓ શરૂ કરવી.
૩. સબસિડીને તર્કસંગત બનાવવી.
4. ઉદ્યોગોનું વિસ્તરણ કરવું.
#7. બજેટ પ્રક્રિયા બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે?
1. મહેસૂલી બજેટમાં એવી લેવડદેવડનો સમાવેશ થાય છે. કે જેની અસર એક વર્ષ સુધીની હોય છે.
2. મૂડી બજેટમાં એવી લેવડદેવડનો સમાવેશ થાય છે કે જેની અસર એક વર્ષ કરતાં વધુ સમયની હોય છે.
3. મહેસૂલી બજેટ એ મહેસૂલી આવક અને મહેસૂલી ખર્ચ બંનેનો સમાવેશ કરે છે. જ્યારે મૂડી બજેટ એ માત્ર ખર્ચનો સમાવેશ કરે છે.
#8. નીચેના પૈકી કઈ જોડીઓ સાચી રીતે જોડાયેલી છે? 1. મહેસૂલી ખાદ્ય (Revenue deficit) – આમ જનતાના ઋણ અથવા વિનિવેશ દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવે છે.
2. વિત્તીય ખાદ્ય (Fiscal deficity) – કોઈ ચોક્કસ સમયે સરકારની ખરેખર જવાબદારી
3. નાણાકીય ખાદ્ય (Monetized deficit) – ખાનગી બજારમાંથી સરકાર દ્વારા લેવામાં આવેલું ઋણ
#9. મહેસૂલી ખાદ્ય (Revenue Deficit) બાબતે નીચેના પૈકી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચાં છે ?
i. ફકત એવા જ વ્યવહારોનો સમાવેશ કરે છે જે સરકારની ચાલુ આવક અને ખર્ચને અસર કરે.
ii. તે સરકાર દ્વારા લીધેલ ચાલુ ઉધારને પણ ધ્યાને લે છે.
iii. ધ ફીસકલ રીસપોન્સીબ્લીટી એન્ડ બજેટ મેનેજમેન્ટ અધિનિયમ અનુસાર સરકારે મહેસૂલી ખાદ્ય ઘટાડીને GDPના 3. કરવાની રહે છે.
#10. નીચેના પૈકી કઈ જાહેર દેવું ઘટાડવા માટેની રીત નથી ?
#11. નીચેના પૈકી કયા રાજકોષીય ખાદ્ય (Fiscal deficit)ના ઘટકો છે ?
1. અંદાજપત્રીય ખાદ્ય
2. બજારમાંથી લીધેલું ઋણ
3. પ્રધાનમંત્રી રાહત કોષમાંથી કરેલ ખર્ચ
#12. નીચેના પૈકી કોનો મૂડી-આવક (Capital Receipts)માં સમાવેશ થાય છે ?
1. દેશના બજારમાંથી મેળવેલી લોન
2. વિદેશમાંથી મેળવેલી લોન
3. રાજ્ય સરકારોને આપેલી લોનની આવેલી વસુલાત
#13. રાજકોષીય ખાદ્ય (Fiscal Deficit)માંથી વ્યાજની જવાબદારીઓ બાદ કર્યા પછી બાકી રહેતી ખાદ્યને……… કહે છે.
#14. સંરક્ષણ, વ્યાજની ચુકવણી, કાયદો અને વ્યવસ્થાની જાળવણી અને જાહેર વહીવટ લગત ખર્ચને ………. ખર્ચ તરીકે ગણવામાં આવે છે.
#15. સરકારની મહેસૂલી આવકમાં નીચેના પૈકી કોનો સમાવેશ થાય છે ?
1. પ્રત્યક્ષ અને પરોક્ષ કરવેરાની આવક
2. વિવિધ પ્રકારની ફી અથવા દંડ પેટે મળેલ આવક
3. ટ્રેઝરી બિલોના વેચાણ અન્વયે મળેલ આવક
#16. કેન્દ્ર સરકારના વિકાસ ખર્ચ……. નો સમાવેશ કરતો નથી.
i. આર્થિક સેવાઓ પરનો ખર્ચ
i. સામાજિક અને સમુદાય સેવાઓનો ખર્ચ
iii. રાજ્યોને ગ્રાન્ટ
iv. સંરક્ષણ ખર્ચ
#17. અંદાજપત્રીય ખાદ્ય એ પ્રાથમિક ખાદ્ય કરતાં અલગ છે. આ બાબતમાં નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે ?
#18. ”ખાદ્યવાળા અંદાજપત્ર” બાબતમાં નીચેના પૈકી કયું કથન યોગ્ય નથી?
#19. કોઈ સંસ્થા અથવા કંપની દ્વારા કરવામાં આવેલા ખર્ચના સંદર્ભમાં નિમ્નલિખિત કથનોમાંથી કયું/કયાં સાચું/સાચાં છે?
1. નવી ટેકનોલોજી પ્રાપ્ત કરવી એ મૂડીગત ખર્ચ છે.
2. દેવાના ધિરાણને મૂડીગત ખર્ચ (વ્યય) માનવામાં આવે છે જ્યારે ન્યાયયુકત ધિરાણને રેવન્યુ (આવક)નો વ્યય માનવામાં આવે છે.
નીચે આપેલા કોડ નો ઉપયોગ કરી સાચો જવાબ શોધો.
#20. નીચેના પૈકી કયો મહેસૂલી ખર્ચ નથી ?
#21. એક સાથે બેવડી ખાદ્યની સમસ્યાનો અર્થ એ થાય છે કે દેશ…………ધરાવે છે.
#22. સરકારી અંદાજપત્રમાં મહેસૂલી ખાદ્ય ……..દ્વારા ભરપાઈ થાય છે.
(1) ઉધાર
(2) વિનિવેશ
(3)કર આવક
(4) પરોક્ષ કરવેરા
#23. ભારત સરકારની કુલ મહેસૂલી આવક તથા કુલ ખર્ચ વત્તા બજારનું ઉધાર (Market borrowings) અને જવાબદારીઓ (Liabilities) નો તફાવત ……… કહેવાય?
#24. નીચેના પૈકી કઈ જોડી/જોડીઓ સાચી છે ?
(i) નાણાંકીય ખાદ્ય – કુલ આવક કરતાં કુલ ખર્ચ વધુ હોય.
(ii) અંદાજપત્રીય ખાદ્ય – મહેસૂલી આવક કરતાં મહેસૂલી ખર્ચ વધુ હોય.
(iii) મહેસૂલી ખાદ્ય – કુલ આવક બાદ ઉધાર કરતાં કુલ ખર્ચ વધુ હોય.
(iv) પ્રાથમિક ખાદ્ય – કુલ આવક બાદ ઉધાર અને વ્યાજની ચુકવણી કરતાં કુલ ખર્ચ વધુ હોય.
#25. નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. નાણાપંચની ભલામણો મુજબ જે નાણાં રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશોને મળે છે તેનો ખર્ચ ભલામણમાં સૂચવ્યા મુજબની શરતોને આધીન કરવાં રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશો બંધાયેલા છે.
2. 15મું નાણાપંચ 2021-22 થી 2025-26 નો સમયગાળો આવરી લેશે.
3. 14મા નાણાપંચે વહેંચણીપાત્ર ભંડોળ (divisible pool) માંથી રાજ્યોનો હિસ્સો 32% થી વધારી 42% કરવા ભલામણ કરી છે.
#26. નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે કરની વહેંચણીની ભલામણ નાણા મંત્રી કરે છે.
2. 15મા નાણાં પંચની ભલામણો પાંચને બદલે છ વર્ષના સમયગાળા માટે લાગુ પાડવામાં આવેલી છે.
3. 15મા નાણાં પંચના અધ્યક્ષ શ્રી નંદકિશોર સિંહ છે.
#27. કર સંબંધિત નીચેના પૈકી કયું/કયા વિધાન/વિધાનો સાચું સાચાં છે ?
#28. નીચેના પૈકી કઈ જોડ યોગ્ય રીતે જોડાયેલ નથી ?
#29. ભારતમાં ……………….. વેરા સિવાયના તમામ પરોક્ષ કરવેરા GST હેઠળ સમાવિષ્ટ થઈ જાય છે.
#30. ભારતમાં કરવેરા પદ્ધતિ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
i. પ્રત્યાગમન કર (Regressive Tax) એવા કરવેરા છે કે જે વધુ આવકવાળા કરતાં ઓછી આવકવાળા વ્યકિતઓ ઉપર વધુ અસર કરે છે.
ii. પ્રમાણસર કરવેરા (Proportional Tax) ને ફલેટ કરવેરા (Flat Tax) ના સંદર્ભે પણ જોવામાં આવે છે. iii. પ્રત્યક્ષ કરવેરા એ એવી વસુલાત છે કે જે કોઈ ખાસ વ્યકિતઓના જૂથ ઉપર લાદવામાં આવે છે તેમજ વસૂલ લેવામાં આવે છે.
#31. GST નો મહત્તમ દર …….. % છે.
#32. સીકયુરીટી ટ્રાન્ઝેકશન ટેકસ (STT) બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. STT પ્રત્યક્ષ કર (direct tax) છે.
2. તેની ચૂકવણી સીકયુરીટી વેચનારે જ કરવાની હોય છે.
3. તે સ્ત્રોત ઉપર જ ઉઘરાવવામાં (TCS-Tax Collected at Source) આવે છે.
#33. નીચેના પૈકી કયા પ્રકારનો કરવેરો ભારતમાં વ્યક્તિગત આવકવેરાને શ્રેષ્ઠ રીતે વર્ણવે છે ?
#34. નીચેનામાંથી કયું ભારતમાં GST નું લક્ષણ નથી ?
#35. નીચેના પૈકી કયું/કયાં વિધાન/વિધાનો ખોટું/ખોટાં છે ?
i. આવક વેરો અને કોર્પોરેટ વેરો એ પ્રત્યક્ષ કર છે.
ii. વારસા વેરો અને બક્ષીસ વેરો એ પરોક્ષ કર છે.
iii. સીમા શુલ્ક અને મનોરંજન કર એ પરોક્ષ કર છે.
iv. નકત એ પ્રત્યક્ષ કર છે.
#36. ચીજવસ્તુની આયાત અને નિકાસ પર લાદવામાં આવેલ કરવેરો ………….. છે.
#37. GST ને કારણે રાજ્ય સરકારોને થયેલી ખોટ કેન્દ્ર સરકાર ………..વર્ષ માટે ભરપાઈ કરશે.
#38. GST બાબતે નીચેના પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે ?
#39. કોર્પોરેટ ટેકસ એ પ્રત્યક્ષ કર છે. કોર્પોરેટ ટેકસ બાબતો નીચેના પૈકી કયું વિધાન સાચું છે ?
#40. નાણાં આયોગ રાષ્ટ્રપતિને નીચેના પૈકી કઈ બાબતોમાં ભલામણો કરે છે.
#41. રાજકોષીય નીતિ નો હેતુ :
1. દેશમાં ભાવ સ્તરને નિયંત્રિત કરવો.
2. સંપૂર્ણ રોજગારી અથવા મહદઅંશે સંપૂર્ણ રોજગારી હાંસલ કરવી.
3. અર્થતંત્રના વૃદ્ધિ દરને જાળવી રાખવો.
યોગ્ય ઉત્તર કોડ પસંદ કરો.
#42. બજેટ દ્વારા સરકાર કર્યો હેતુ સિદ્ધ કરવા પ્રયત્ન કરે છે ?
#43. સરકારનું બજેટ એ સરકારની …………. બતાવે છે.
#44. કુલ ખર્ચનો કુલ આવક પરનો વધારો એટલે
#45. નીચેનામાંથી કયું વાકય પ્રાથમિક ખાદ્યની બાબતમાં સાચું છે?
#46. ખાદ્યપૂરક અંદાજપત્રનો અર્થ શું છે?
#47. ભારતનું નાણાંકીય વર્ષ કયું ગણાય છે ?
#48. રાજકોષીય ખાદ્ય અને વ્યાજની ચુકવણીઓ વચ્ચેનો તફાવત એ…
#49. અંદાજપત્ર (બજેટ) એટલે ……………..
#50. ભવિષ્યની આવક—જાવકનું પત્રક એટલે ?
#51. આધુનિક અર્થમાં ભારતમાં કયારથી અંદાજપત્રનો પ્રારંભ કરવામાં આવ્યો ?
#52. ગ્રીન બુક શેને કહેવામાં આવે છે ?
#53. ભારતવર્ષમાં અલગ રેલવે બજેટની વ્યવસ્થા કયારથી શરૂ કરવામાં આવી ?
#54. વ્યકિતઓ અને વિભાગોના કાર્યક્રમને માપવાનું ધોરણ કયું છે ?
#55. હિસાબી વર્ષ પૂરું થયા પછીની તરતની 1 એપ્રિલથી શરૂ થતું વર્ષ એટલે …………
#56. બજેટ (અંદાજપત્ર)માં કઈ બાબતોનો સમાવેશ થાય છે?
#57. અંદાજપત્ર કોના દ્વારા તૈયાર કરવામાં આવે છે ?
#58. અંદાજપત્રક કે નાણાં ખરડાને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે?
#59. જીએસટી અમલીકરણ પદ્ધતિમાં માલ અને સેવાઓ માટેના વેરાના દર નીચેનામાંથી કઈ સંસ્થા નકકી કરશે?
#60. જીએસટી દ્વારા નીચેનામાંથી કયો ટેક્ષ લેવાતો નથી ?
#61. નીચેના કરને ધ્યાનમાં લો.
1. કોર્પોરેશન વેરો
2. કસ્ટમ ડયુટી
3. સંપત્તિ વેરો
4. આબકારી
ઉપરના પૈકી કયાં પરોક્ષ કર છે ?
#62. મોટાભાગના પરોક્ષ વેરા સુધારા વધારા સહિત સંયોજિત થઈને Goods & service Tax (GST) કયારથી અમલમાં મૂકવામાં આવેલ છે ?
#63. નીચે આપેલ કયા શહેરમાં UTGST લાગે છે ?
#64. ગુજરાત રાજ્યમાં જી.એસ.ટી.નો અમલ કયારથી કરાયેલ છે ?
#65. નોકરિયાત અને વ્યવસાયી વ્યકિતઓએ રાજ્ય કે સ્થાનિક સરકારને ભરવાના થતાં વેરાને ……….. કહેવાય.
#66. ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેકસ (GST) એ કેવા પ્રકારનો વેરો છે?
#67. કેન્દ્ર સરકાર દ્વારા GST Bill પસાર થયા બાદ નીચેના પૈકી કયા વેરાઓ નાબુદ કરવામાં આવશે ?
(1) આવક વેરો
(2) સર્વિસ ટેકસ
(3) મૂલ્ય વર્ધિત વેરો
(4) એકસાઈઝ ડયુટી
#68. કાયદા મુજબ વેરો ભરવાની જેની જવાબદારી હોય, તે પોતાની જવાબદારી બીજાની તરફેણમાં ફેરબદલી કરે તો તેવા વેરાને ………….. વેરા કહેવાય.
#69. જે કરનો નાણાંકીય બોજો અન્ય વ્યકિત પર ખસેડવો શકય ના હોય તે કયો કર છે ?
#70. તાજેતરમાં જેની ચર્ચા દેશભરમાં થઈ રહી છે તે GSTનું પૂરું નામ શું છે?
#71. બજેટ રેખાને વૈકલ્પિક નામ જણાવો.
#72. અર્થતંત્રની આરસી તરીકે કોણ ઓળખાય છે ?
#73. નીચે આપેલા અલગ–અલગ ટેકસ પૈકી અપ્રત્યક્ષ કરની પસંદગી કરો.
#74. GST (જી.એસ.ટી) અમલમાં આવવાને કારણે રાજય સરકારને આવકમાં થયેલી ખોટ કેન્દ્ર સરકાર GST અમલમાં આવ્યાથી કેટલા વર્ષ સુધી ભરપાઈ (Compensate) કરશે?
#75. ભારતની રાજવિત્તીય નીતિ (Fiscal Policy) નીચેના પૈકી કોણ બનાવે છે ?
#76. જાહેરવિતમાં કયાં મુખ્ય પેટા વિભાગનો સમાવેશ થાય છે ?
1. જાહેર આવક
2. જાહેર ખર્ચ
3.જાહેર દેવું
4. નાણાંકીય વહીવટ
5. રાજકોષીય નીતિ
#77. બજેટ વિશે કયાં વિઘાન ખોટાં છે ?
1. ભારતીય બંઘારણમાં જેટ શબ્દનો ઉપયોગ થયો છે.
2. ભારતીય પ્રઘાનમંત્રી બજેટને મોહર લાગવે છે.
#78. આવક વિશે કયાં વિઘાન સાચાં છે ?
1. ડિવીડન્ડ એ કરની આવક છે.
2. બોન્ડએ દેવું ઉભું કરનાર આવક છે.
3. દાન, ભેટ એ દેવું ઉભું કરનાર આવક છે.
#79. મૂડી આવકમાં કોનો સમાવેશ થાય છે ?
1. દેવું
2. લોનનું પુન:પ્રાપ્તિ
3. જાહેર એકમનો નફો
4. વ્યાજ
#80. સમતોલ અંદાજ૫ત્ર વિશે કયાં વિઘાન સાચાં છે ?
1. હિસાબી નિયમો મુજબ તમામ અંદાજપત્ર સમતોલ જ હોય છે.
2. વિકસતા દેશો માટે આવું અંદાજપત્ર બિન વ્યવહારું છે.
#81. અસમતોલ અંદાજપત્ર વિશે કયાં વિઘાન ખોટાં છે ?
1. ખાદ્યવાળા અંદાજપત્રમાં અંદાજીત આવક અંદાજીત ખર્ચ કરતા વઘુ હોય છે.
2. આ પ્રકારના અંદાજપત્રથી સરકાર પર દેવાનો બોજ ઘટે છે.
#82. નીચેના પૈકી કયાં વિઘાન સાચાં છે ?
1. કાર્યોના પરિણામના આઘારે બનાવેલ બજેટને પ્રદર્શન બજેટ કહેવાય છે.
2. શૂન્ય આઘારીત બજેટ ભારતમાં સફળ રહ્યું .
#83. નીચેના પૈકી કયાં વિઘાન સાચાં છે ?
1. કુલ પ્રાથમિક ખાદ્ય = રાજકોષીય ખાદ્ય + વ્યાજની ચૂકવણી
2. રાજકોષીય ખાદ્ય = કુલ અંદાજ૫ત્રીય ખર્ચ – દેવા સિવાયની કુલ આવક
#84. રાજકોષીય નીતિના ઘટકોમાં કોનો સમાવેશ થાય છે ?
#85. જાહેર દેવું ઘટાડવાની ૫દ્ઘતિમાં શેનો સમાવેશ થાય છે ?
#86. GST ના કયાં વેરાઓને આવરી લેવામાં આવ્યા છે ?
1. કેન્દ્રીય વેચાણ વેરો (CST)
2. સેવા કર (સર્વિસ ટેકસ)
3. જકાત વેરો (Octroi)
4. બેઝિક કસ્ટમ ડયુટી
#87. GST વિશે કયાં વિઘાન ખોટાં છે ?
1. GST નો લઘુત્તમ દર 28% છે.
2. પેટ્રોલ પેદોશોનો GST માં સમાવેશ કરવામાં આવે છે.
3. ટેકસ ક્રેડિટ યોજના લાગુ પડે છે.
Results
GPSC Public finance system MCQs
નીચેના પૈકી કઇ બાબત જાહેર ખર્ચની બાબત છે ?
1. સબસિડી
2. આઘાર રૂપ માળખાનું (infrastructure) સર્જન
3. સંરક્ષણ
- માત્ર 1 અને 2
- માત્ર 2 અને 3
- માત્ર 1 અને 3
- 1, 2 અને 3
નીચેના પૈકી કયું વિઘાન/કયા વિઘાનો સત્ય છે ?
- મહેસૂલ ખાદ્ય સૂચવે છે કે સરકાર અર્થતંત્રના અન્ય ક્ષેત્રોની બચતનો ઉપયોગ તેના વપરાશ ખર્ચના એક ભાગને ઘીરાણ કરવા માટે કરી રહી છે.
- રાજય સરકારોને આપવામાં આવતું અનુદાન, અસ્કયામતોના નિર્માણ માટે હોય, તેમ છતાં તે મહેસૂલ ખર્ચનું એક સ્વરૂ૫ છે.
- A તથા B બંન્ને
- A અથવા B એકપણ નહીં
રેલ અંદાજ૫ત્ર કયાથી સામાન્ય અંદાજ૫ત્ર માં વિલીન કરી દેવામાં આવ્યું ?
- 2015
- 2016
- 2017
- 2018
જાહેર ખર્ચ અંગે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે? (GPSC Public finance system MCQs)
1. મહેસૂલ ખર્ચ પુનરાવર્તિત પ્રકારનો હોય છે. જે દર વર્ષે કરવામાં આવે છે.
2. ઉચ્ચ મહેસૂલ ખર્ચ અર્થતંત્રની ગરીબી અને પછાતપણું દર્શાવે છે.
3. ઉચ્ચ મૂડી ખર્ચ કંપનીના ઉચ્ચ રોકાણને દર્શાવે છે.
4. મૂડી ખર્ચ મૂર્ત અથવા અમૂર્ત સંપત્તિ અથવા ચુકવણી જવાબદારીઓના સંપાદનમાં પરિણમે છે.
- 1, 2, 3 અને 4
- ફકત 1, 2 અને 3
- ફકત 1, 2 અને 4
- ફકત 2, 3 અને 4
ભારતીય બજેટ પધ્ધતિની વિવિધ ખાદ્ય અંગે નીચેના પૈકી કયું/કયાં વિધાન/ વિધાનો સાચું/સાચાં છે?
- મહેસુલ ખાદ્યને જાહેર દેવું કરીને અથવા વિમૂડીકરણ દ્વારા અથવા મહેસૂલી ખર્ચમાં ઘટાડો કરીને પહોંચી શકાય છે.
- પ્રાથમિક ખાદ્ય ભૂતકાળની લોન પર વ્યાજની ચુકવણીનો ભાર વહન કરતી નથી, તે ફકત કુલ દેવું સૂચવે છે અને ફુલ જવાબદારીઓ નહીં.
- (A) અને (B) બંને
- (A) અને (B) બંને પૈકી એકપણ નહીં
ભારતમાં સતત દર વર્ષે ખાદ્ય બજેટ રહ્યું છે. ખાદ્ય ઘટાડવા માટે સરકાર દ્વારા નીચેનામાંથી કયા પગલાં લેવામાં આવી શકે છે? (GPSC Public finance system MCQs)
1. મહેસૂલી ખર્ચમાં ઘટાડો કરવો.
2. નવી કલ્યાણકારી યોજનાઓ શરૂ કરવી.
૩. સબસિડીને તર્કસંગત બનાવવી.
4. ઉદ્યોગોનું વિસ્તરણ કરવું.
- ફકત 1, 2 અને 3
- ફકત 1 અને 3
- ફકત 2. 3 અને 4
- 1.2.3 અને
બજેટ પ્રક્રિયા બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે? (GPSC Public finance system MCQs)
1. મહેસૂલી બજેટમાં એવી લેવડદેવડનો સમાવેશ થાય છે. કે જેની અસર એક વર્ષ સુધીની હોય છે.
2. મૂડી બજેટમાં એવી લેવડદેવડનો સમાવેશ થાય છે કે જેની અસર એક વર્ષ કરતાં વધુ સમયની હોય છે.
3. મહેસૂલી બજેટ એ મહેસૂલી આવક અને મહેસૂલી ખર્ચ બંનેનો સમાવેશ કરે છે. જ્યારે મૂડી બજેટ એ માત્ર ખર્ચનો સમાવેશ કરે છે.
- 1, 2 અને 3
- માત્ર 1 અને 2
- માત્ર 2 અને 3
- માત્ર 1 અને 3
નીચેના પૈકી કઈ જોડીઓ સાચી રીતે જોડાયેલી છે? (GPSC Public finance system MCQs)
1. મહેસૂલી ખાદ્ય (Revenue deficit) – આમ જનતાના ઋણ અથવા વિનિવેશ દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવે છે.
2. વિત્તીય ખાદ્ય (Fiscal deficity) – કોઈ ચોક્કસ સમયે સરકારની ખરેખર જવાબદારી
3. નાણાકીય ખાદ્ય (Monetized deficit) – ખાનગી બજારમાંથી સરકાર દ્વારા લેવામાં આવેલું ઋણ
- 1, 2 અને 3
- માત્ર 1 અને 3
- માત્ર 2 અને 3
- માત્ર 1 એક 3
મહેસૂલી ખાદ્ય (Revenue Deficit) બાબતે નીચેના પૈકી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચાં છે ? (GPSC Public finance system MCQs)
i. ફકત એવા જ વ્યવહારોનો સમાવેશ કરે છે જે સરકારની ચાલુ આવક અને ખર્ચને અસર કરે.
ii. તે સરકાર દ્વારા લીધેલ ચાલુ ઉધારને પણ ધ્યાને લે છે.
iii. ધ ફીસકલ રીસપોન્સીબ્લીટી એન્ડ બજેટ મેનેજમેન્ટ અધિનિયમ અનુસાર સરકારે મહેસૂલી ખાદ્ય ઘટાડીને GDPના 3. કરવાની રહે છે.
- ફકત i
- I, ii અને iii
- ફકત I અને iii
- ફકત I અને ii
નીચેના પૈકી કઈ જાહેર દેવું ઘટાડવા માટેની રીત નથી ?
- અનુદાન સહાય (Grant-in-aid)
- ટર્મીનલ એન્યુઈટીઝ (Terminal Annuities)
- મૂડી કર (Capital Levy)
- ઉપરોકત પૈકી કોઈ નહીં
નીચેના પૈકી કયા રાજકોષીય ખાદ્ય (Fiscal deficit)ના ઘટકો છે ? (GPSC Public finance system MCQs)
1. અંદાજપત્રીય ખાદ્ય
2. બજારમાંથી લીધેલું ઋણ
3. પ્રધાનમંત્રી રાહત કોષમાંથી કરેલ ખર્ચ
- ફકત 1 અને 2
- ફકત 1 અને 3
- ફકત 2 અને 3
- 1, 2 અને 3
નીચેના પૈકી કોનો મૂડી-આવક (Capital Receipts)માં સમાવેશ થાય છે ? (GPSC Public finance system MCQs)
1. દેશના બજારમાંથી મેળવેલી લોન
2. વિદેશમાંથી મેળવેલી લોન
3. રાજ્ય સરકારોને આપેલી લોનની આવેલી વસુલાત
- ફકત 1 અને 2
- ફકત 1 અને 3
- ફકત 2 અને 3
- 1,2 અને 3
રાજકોષીય ખાદ્ય (Fiscal Deficit)માંથી વ્યાજની જવાબદારીઓ બાદ કર્યા પછી બાકી રહેતી ખાદ્યને……… કહે છે.
- મહેસૂલી ખાદ્ય
- મૂડી ખાદ્ય
- અંદાજપત્રીય ખાદ્ય
- પ્રાથમિક ખાદ્ય
સંરક્ષણ, વ્યાજની ચુકવણી, કાયદો અને વ્યવસ્થાની જાળવણી અને જાહેર વહીવટ લગત ખર્ચને ………. ખર્ચ તરીકે ગણવામાં આવે છે.
- ઉત્પાદક
- બિન–ઉત્પાદક
- વિકાસ લગત
- પ્રગતિશીલ
સરકારની મહેસૂલી આવકમાં નીચેના પૈકી કોનો સમાવેશ થાય છે ? (GPSC Public finance system MCQs)
1. પ્રત્યક્ષ અને પરોક્ષ કરવેરાની આવક
2. વિવિધ પ્રકારની ફી અથવા દંડ પેટે મળેલ આવક
3. ટ્રેઝરી બિલોના વેચાણ અન્વયે મળેલ આવક
- ફકત 1 અને 2
- ફકત 1 અને 3
- ફકત 2 અને 3
- 1, 2 અને 3
કેન્દ્ર સરકારના વિકાસ ખર્ચ……. નો સમાવેશ કરતો નથી. (GPSC Public finance system MCQs)
i. આર્થિક સેવાઓ પરનો ખર્ચ
ii. સામાજિક અને સમુદાય સેવાઓનો ખર્ચ
iii. રાજ્યોને ગ્રાન્ટ
iv. સંરક્ષણ ખર્ચ
- ફકત i અને iii
- ફકત i, ii અને iv
- ફકત i, iii અને iv
- ફકત iv
અંદાજપત્રીય ખાદ્ય એ પ્રાથમિક ખાદ્ય કરતાં અલગ છે. આ બાબતમાં નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે ? (GPSC Public finance system MCQs)
- જ્યારે કુલ ખર્ચ એ કુલ આવક કરતાં વધે ત્યારે અંદાજપત્રીય ખાધ ઉદભવે છે.
- જ્યારે બજારનું કરજ અને જવાબદારીઓ સાથે સરકારનો કુલ ખર્ચ કુલ આવક કરતાં વધી જાય ત્યારે નાણાંકીય ખાદ્ય સર્જાય છે.
- અંદાજપત્રીય ખાદ્યમાં નાણાંકીય ખાદ્ય સમાવિષ્ટ થાય છે પરંતુ નાણાંકીય ખાદ્યમાં અંદાજપત્રીય ખાદ્યનો સમાવેશ થતો નથી.
- ઉપરના તમામ
”ખાદ્યવાળા અંદાજપત્ર” બાબતમાં નીચેના પૈકી કયું કથન યોગ્ય નથી?
- આ અંદાજપત્રને વિકાસલક્ષી અને કલ્યાણલક્ષી ગણવામાં આવે છે.
- આને કારણે રોજગારીનું વધારાનું સર્જન થાય છે અને આર્થિક વૃધ્ધિ વધે છે.
- દેશ ઉપર દેવાનો બોજ વધે છે.
- પ્રજા ઉપર વધારાના કરવેરા નાખવામાં આવે છે અને વધારાનું ધન ખેંચી શકાય છે.
કોઈ સંસ્થા અથવા કંપની દ્વારા કરવામાં આવેલા ખર્ચના સંદર્ભમાં નિમ્નલિખિત કથનોમાંથી કયું/કયાં સાચું/સાચાં છે? (GPSC Public finance system MCQs)
1. નવી ટેકનોલોજી પ્રાપ્ત કરવી એ મૂડીગત ખર્ચ છે.
2. દેવાના ધિરાણને મૂડીગત ખર્ચ (વ્યય) માનવામાં આવે છે જ્યારે ન્યાયયુકત ધિરાણને રેવન્યુ (આવક)નો વ્યય માનવામાં આવે છે.
નીચે આપેલા કોડ નો ઉપયોગ કરી સાચો જવાબ શોધો.
- ફકત 1
- ફકત 2
- 1 અને 2 બંને
- બેમાંથી એકપણ નહિ
નીચેના પૈકી કયો મહેસૂલી ખર્ચ નથી ?
- માર્ગ બનાવવાનો ખર્ચ
- સરકારી દેવા પર વ્યાજની ચુકવણી
- સરકારી વિભાગના સામાન્ય કામકાજ માટેનો ખર્ચ
- ઉપરોકત પૈકી કોઈ નહિ
એક સાથે બેવડી ખાદ્યની સમસ્યાનો અર્થ એ થાય છે કે દેશ…………ધરાવે છે.
- ઊંચી રાજકોષિય ખાદ્ય અને ઊંચી ચાલુ ખાતાની ખાદ્ય
- ઊંચી રાજકોષિય ખાદ્ય અને ઊંચી મહેસૂલી ખાદ્ય
- ઊંચી રાજકોષિય ખાદ્ય અને ઊંચી શાસકીય ખાદ્ય
- ઊંચી રાજકોષિય ખાદ્ય અને ઊંચી પ્રાથમિક ખાદ્ય
સરકારી અંદાજપત્રમાં મહેસૂલી ખાદ્ય ……..દ્વારા ભરપાઈ થાય છે.
(1) ઉધાર
(2) વિનિવેશ
(3)કર આવક
(4) પરોક્ષ કરવેરા
- ફકત 1 અને 2
- ફકત 1 અને 4
- ફકત 3 અને 4
- ફકત 2 અને 4
ભારત સરકારની કુલ મહેસૂલી આવક તથા કુલ ખર્ચ વત્તા બજારનું ઉધાર (Market borrowings) અને જવાબદારીઓ (Liabilities) નો તફાવત ……… કહેવાય?
- રાજકોષીય ખાદ્ય
- મહેસૂલી ખાદ્ય
- અંદાપત્રિય ખાદ્ય
- પ્રાથમિક ખાદ્ય
નીચેના પૈકી કઈ જોડી/જોડીઓ સાચી છે ? (GPSC Public finance system MCQs)
(i) નાણાંકીય ખાદ્ય – કુલ આવક કરતાં કુલ ખર્ચ વધુ હોય.
(ii) અંદાજપત્રીય ખાદ્ય – મહેસૂલી આવક કરતાં મહેસૂલી ખર્ચ વધુ હોય.
(iii) મહેસૂલી ખાદ્ય – કુલ આવક બાદ ઉધાર કરતાં કુલ ખર્ચ વધુ હોય.
(iv) પ્રાથમિક ખાદ્ય – કુલ આવક બાદ ઉધાર અને વ્યાજની ચુકવણી કરતાં કુલ ખર્ચ વધુ હોય.
- i, ii, iii અને iv
- ફકત ii અને iii
- ફકત i, ii, અને iii
- ફકત iv
નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? (GPSC Public finance system MCQs)
1. નાણાપંચની ભલામણો મુજબ જે નાણાં રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશોને મળે છે તેનો ખર્ચ ભલામણમાં સૂચવ્યા મુજબની શરતોને આધીન કરવાં રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશો બંધાયેલા છે.
2. 15મું નાણાપંચ 2021-22 થી 2025-26 નો સમયગાળો આવરી લેશે.
3. 14મા નાણાપંચે વહેંચણીપાત્ર ભંડોળ (divisible pool) માંથી રાજ્યોનો હિસ્સો 32% થી વધારી 42% કરવા ભલામણ કરી છે.
- ફકત 1 અને 2
- ફકત 1 અને 3
- ફકત 2 અને 3
- 1, 2 અને 3
નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? (GPSC Public finance system MCQs)
1. કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે કરની વહેંચણીની ભલામણ નાણા મંત્રી કરે છે.
2. 15મા નાણાં પંચની ભલામણો પાંચને બદલે છ વર્ષના સમયગાળા માટે લાગુ પાડવામાં આવેલી છે.
3. 15મા નાણાં પંચના અધ્યક્ષ શ્રી નંદકિશોર સિંહ છે.
- ફકત 1 અને 2
- ફકત 1 અને 3
- ફકત 2 અને 3
- 1, 2 અને 3
કર સંબંધિત નીચેના પૈકી કયું/કયા વિધાન/વિધાનો સાચું સાચાં છે ?
- પ્રત્યક્ષ કરવેરા – ફુગાવો ઘટાડવામાં મદદ કરી શકે છે.
- પરોક્ષ કરવેરા – ફુગાવાને પ્રોત્સાહન આપી શકે છે.
- પરોક્ષ કર ચૂકવણીનો બોજ કોઈ બીજા પર ખસેડી શકાય છે.
- ઉપરોકત તમામ
નીચેના પૈકી કઈ જોડ યોગ્ય રીતે જોડાયેલ નથી ?
- આબકારી જકાત (Excise duty) – તે કોઈપણ વસ્તુના ઉત્પાદન સમયે લેવામાં આવતો પરોક્ષ કર છે.
- મૂલ્ય વર્ધિત (VAT) – આંતરરાજ્ય વેચાણ પર લેવામાં આવતો વેચાણવેરાને મૂલ્ય વર્ધિત કહે છે.
- (A) અને (B) બંને
- (A) અને (B) પૈકી કોઈ નહીં
ભારતમાં ……………….. વેરા સિવાયના તમામ પરોક્ષ કરવેરા GST હેઠળ સમાવિષ્ટ થઈ જાય છે.
- મૂલ્ય વર્ધિત કર
- સુખસુવિધા કર (Luxury Tax)
- આબકારી જકાત
- સીમા શુલ્ક
ભારતમાં કરવેરા પદ્ધતિ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
i. પ્રત્યાગમન કર (Regressive Tax) એવા કરવેરા છે કે જે વધુ આવકવાળા કરતાં ઓછી આવકવાળા વ્યકિતઓ ઉપર વધુ અસર કરે છે.
ii. પ્રમાણસર કરવેરા (Proportional Tax) ને ફલેટ કરવેરા (Flat Tax) ના સંદર્ભે પણ જોવામાં આવે છે. iii. પ્રત્યક્ષ કરવેરા એ એવી વસુલાત છે કે જે કોઈ ખાસ વ્યકિતઓના જૂથ ઉપર લાદવામાં આવે છે તેમજ વસૂલ લેવામાં આવે છે.
- ફકત i અને ii
- ફકત ii અને iii
- ફકત i અને iii
- I, ii અને iii
GST નો મહત્તમ દર …….. % છે.
- 12
- 18
- 24
- 28
સીકયુરીટી ટ્રાન્ઝેકશન ટેકસ (STT) બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. STT પ્રત્યક્ષ કર (direct tax) છે.
2. તેની ચૂકવણી સીકયુરીટી વેચનારે જ કરવાની હોય છે.
3. તે સ્ત્રોત ઉપર જ ઉઘરાવવામાં (TCS-Tax Collected at Source) આવે છે.
- ફકત 1 અને 2
- ફકત 1 અને 3
- ફકત 2 અને 3
- 1, 2 અને 3
નીચેના પૈકી કયા પ્રકારનો કરવેરો ભારતમાં વ્યક્તિગત આવકવેરાને શ્રેષ્ઠ રીતે વર્ણવે છે ?
- પ્રાગતિક કરવેરા (Progressive taxation)
- પ્રતિકારક કરવેરા (Regressive taxation)
- પ્રમાણસર કરવેરા (Proportional taxation)
- ઉપરોકત પૈકી કોઈ નહીં
નીચેનામાંથી કયું ભારતમાં GST નું લક્ષણ નથી ?
- કેલકર સમિતિ દ્વારા GST લાગુ કરવાની ભલામણ કરવામાં આવી હતી.
- GST તમામ વસ્તુઓ પર લાગુ થાય છે.
- GST લાગુ થવાને કારણે થનારી આવકના નુકસાન માટે રાજ્યોને પાંચ વર્ષ માટે વળતર મળશે
- GST હેઠળ રાજ્યના કુલ નવ કર સમાવિષ્ટ છે.
નીચેના પૈકી કયું/કયાં વિધાન/વિધાનો ખોટું/ખોટાં છે ? (GPSC Public finance system MCQs)
i. આવક વેરો અને કોર્પોરેટ વેરો એ પ્રત્યક્ષ કર છે.
ii. વારસા વેરો અને બક્ષીસ વેરો એ પરોક્ષ કર છે.
iii. સીમા શુલ્ક અને મનોરંજન કર એ પરોક્ષ કર છે.
iv. નકત એ પ્રત્યક્ષ કર છે.
- ફકત i
- ફકત i અને ii
- ફકત ii અને iv
- i, ii, iii અને iv
ચીજવસ્તુની આયાત અને નિકાસ પર લાદવામાં આવેલ કરવેરો ………….. છે.
- GST
- સીમા શુલ્ક
- ઉત્પાદન શુલ્ક
- VAT
GST ને કારણે રાજ્ય સરકારોને થયેલી ખોટ કેન્દ્ર સરકાર ………..વર્ષ માટે ભરપાઈ કરશે.
- 3
- 4
- 5
- કોઈ ભરપાઈ નહીં કરે
GST બાબતે નીચેના પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે ?
- વિજય કેલકરની અધ્યક્ષતા હેઠળ ટાસ્કફોર્સે GST ની અમલવારી માટેનો માર્ગ તૈયાર કર્યો.
- GST એ તમામ પરોક્ષ કરવેરાઓનું સ્થાન લીધું છે.
- (A) અને (B) બંને
- (A) અને (B) પૈકી કોઈ પણ નહિ
કોર્પોરેટ ટેકસ એ પ્રત્યક્ષ કર છે. કોર્પોરેટ ટેકસ બાબતો નીચેના પૈકી કયું વિધાન સાચું છે ?
- તે રાજ્ય દ્વારા વસૂલવામાં અને ફાળવણી કરવામાં આવે છે.
- તે સંઘ દ્વારા વસૂલવામાં આવે છે અને રાજ્ય દ્વારા ઉઘરાવવામાં અને ફાળવણી કરવામાં આવે છે.
- તે સંઘ દ્વારા વસૂલવામાં આવે છે અને સંઘ તથા રાજ્યો વચ્ચે હિસ્સેદારી કરવામાં આવે છે.
- તે સંઘ દ્વારા વસૂલવામાં આવે છે અને તે સંપૂર્ણપણે તેમનો જ ગણાય છે.
નાણાં આયોગ રાષ્ટ્રપતિને નીચેના પૈકી કઈ બાબતોમાં ભલામણો કરે છે.
- કેન્દ્ર અને રાજ્ય વચ્ચે કરવેરાની વહેંચણી
- અનુદાન અને ધિરાણના ભાગલાં
- A અને B બન્ને
- A અને B પૈકી કોઈ નહીં
રાજકોષીય નીતિ નો હેતુ : (GPSC Public finance system MCQs)
1. દેશમાં ભાવ સ્તરને નિયંત્રિત કરવો.
2. સંપૂર્ણ રોજગારી અથવા મહદઅંશે સંપૂર્ણ રોજગારી હાંસલ કરવી.
3. અર્થતંત્રના વૃદ્ધિ દરને જાળવી રાખવો.
યોગ્ય ઉત્તર કોડ પસંદ કરો.
- 1, 2
- 2, 3
- 1, 3
- 1, 2, 3
બજેટ દ્વારા સરકાર કર્યો હેતુ સિદ્ધ કરવા પ્રયત્ન કરે છે ?
- આર્થિક વિકાસને પ્રોત્સાહન
- સંતુલિત પ્રાદેશિક વિકાસ
- આવક અને સંપત્તિનું પુનઃ વિતરણ
- ઉપરોકત તમામ
સરકારનું બજેટ એ સરકારની …………. બતાવે છે.
- વાસ્તવિક આવક અને ખર્ચા
- માત્ર અંદાજિત આવકો
- માત્ર અંદાજિત ખર્ચા
- અંદાજિત આવકો અને અંદાજિત ખર્ચા
કુલ ખર્ચનો કુલ આવક પરનો વધારો એટલે
- પ્રાથમિક ખાદ્ય
- મહેસુલી ખાદ્ય
- રાજકોષીય ખાદ્ય
- અંદાજપત્રીય ખાદ્ય
નીચેનામાંથી કયું વાકય પ્રાથમિક ખાદ્યની બાબતમાં સાચું છે?
- તે મહેસૂલી આવક અને મહેસૂલી ખર્ચ વચ્ચેનો તફાવત છે.
- તે મૂડી આવક અને વ્યાજની ચૂકવણી વચ્ચેનો તફાવત છે.
- તે રાજકોષીય ખાધ અને વ્યાજની ચુકવણી વચ્ચેનો તફાવત છે.
- તે રાજકોષીય ખાદ્ય અને વ્યાજની ચુકવણીનો સરવાળો છે.
ખાદ્યપૂરક અંદાજપત્રનો અર્થ શું છે?
- અનુમાનિત આવક કરતા અનુમાનિત ખર્ચ ઓછો છે.
- અંદાજપત્ર ખોટપૂર્ણ કરનારૂ છે.
- અનુમાનિત આવક કરતા અનુમાનિત ખર્ચ વધુ છે.
- અંદાજપત્ર સરભર રહે છે.
ભારતનું નાણાંકીય વર્ષ કયું ગણાય છે ?
- જાન્યુઆરી થી ડીસેમ્બર
- મે થી એપ્રિલ
- નવેમ્બર થી ઓકટોબર
- એપ્રિલ થી માર્ચ
રાજકોષીય ખાદ્ય અને વ્યાજની ચુકવણીઓ વચ્ચેનો તફાવત એ…
- મહેસૂલી ખાદ્ય છે
- અંદાજપત્રીય ખાદ્ય છે
- રાજકોષીય ખાદ્ય છે
- પ્રાથમિક ખાદ્ય છે
અંદાજપત્ર (બજેટ) એટલે ……………..
- હેતુ – નિર્ધારણ
- વ્યકિતગત યોજના
- નિયમો
- આંકડાની માયાજાળ
ભવિષ્યની આવક—જાવકનું પત્રક એટલે ?
- આયોજન
- વ્યવસ્થાતંત્ર
- અંદાજપત્ર
- કર્મચારી સંચાલન
આધુનિક અર્થમાં ભારતમાં કયારથી અંદાજપત્રનો પ્રારંભ કરવામાં આવ્યો ?
- 1863
- 1861
- 1860
- 1862
ગ્રીન બુક શેને કહેવામાં આવે છે ?
- નાણાંમંત્રીશ્રીની બજેટ સ્પીચને
- વાર્ષિક નાણાંકીય પત્રકને
- આવકના અંદાજોને
- ખર્ચના વિગતવાર અંદાજપત્રને
ભારતવર્ષમાં અલગ રેલવે બજેટની વ્યવસ્થા કયારથી શરૂ કરવામાં આવી ?
- 1920
- 1923
- 1921
- 1927
વ્યકિતઓ અને વિભાગોના કાર્યક્રમને માપવાનું ધોરણ કયું છે ?
- અંદાજપત્ર
- અંકુશ
- સંકલન
- વ્યવસ્થાતંત્ર
હિસાબી વર્ષ પૂરું થયા પછીની તરતની 1 એપ્રિલથી શરૂ થતું વર્ષ એટલે …………
- પાછલું વર્ષ
- નાણાંકીય વર્ષ
- આકારણી વર્ષ
- હિસાબી વર્ષ
બજેટ (અંદાજપત્ર)માં કઈ બાબતોનો સમાવેશ થાય છે?
- તે ચોક્કસ સમયગાળાનું હોય છે.
- તેમાં આવક અને ખર્ચના અંદાજો હોય છે.
- તે આર્થિક જન્મપત્રિકા અને રાજકીય દસ્તાવેજ છે.
- ઉપરના (A), (B), (C) તમામ
અંદાજપત્ર કોના દ્વારા તૈયાર કરવામાં આવે છે ?
- નાણાં ખાતું
- નાણાં પંચ
- નાણાં પ્રધાન
- અંદાજપત્ર શાખા
અંદાજપત્રક કે નાણાં ખરડાને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે?
- નાણાકીય પ્રસ્તાવ
- વાર્ષિક નાણાકીય નિવેદન પત્ર
- નાણાકીય આવેદનપત્ર
- નાણાકીય અરજી
જીએસટી અમલીકરણ પદ્ધતિમાં માલ અને સેવાઓ માટેના વેરાના દર નીચેનામાંથી કઈ સંસ્થા નકકી કરશે?
- કેન્દ્ર અને રાજ્ય સરકાર
- નાણાં પંચ
- નીતિ આયોગ
- જીએસટી કાઉન્સિલ
જીએસટી દ્વારા નીચેનામાંથી કયો ટેક્ષ લેવાતો નથી ?
- ખરીદી ઉપરનો કર
- પ્રવેશ કર
- મોજશોખની વસ્તુ પર કર
- સ્ટેમ્પ ડયૂટી
નીચેના કરને ધ્યાનમાં લો. (GPSC Public finance system MCQs)
1. કોર્પોરેશન વેરો
2. કસ્ટમ ડયુટી
3. સંપત્તિ વેરો
4. આબકારી
ઉપરના પૈકી કયાં પરોક્ષ કર છે ?
- ફકત 1
- 2 અને 4
- 1 અને 3
- 1, 2 અને 3
મોટાભાગના પરોક્ષ વેરા સુધારા વધારા સહિત સંયોજિત થઈને Goods & service Tax (GST) કયારથી અમલમાં મૂકવામાં આવેલ છે ?
- 1-4-2016
- 1-7-2016
- 1-6-2016
- 1-7-2017
નીચે આપેલ કયા શહેરમાં UTGST લાગે છે ?
- ચંદીગઢ
- મુંબઈ
- કોલકત્તા
- ચેન્નાઈ
ગુજરાત રાજ્યમાં જી.એસ.ટી.નો અમલ કયારથી કરાયેલ છે ?
- 1 ઓગસ્ટ 2017
- 1 જુલાઈ 2017
- 1 જૂન 2017
- 1 એપ્રિલ 2017
નોકરિયાત અને વ્યવસાયી વ્યકિતઓએ રાજ્ય કે સ્થાનિક સરકારને ભરવાના થતાં વેરાને ……….. કહેવાય.
- આવકવેરો
- વેચાણવેરો
- સેવાવેરો
- વ્યવસાયવેરો
ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેકસ (GST) એ કેવા પ્રકારનો વેરો છે?
- સીધા કરવેરા
- આડકતરા કરવેરા
- (A) અને (B) બન્ને
- (A) અને (B) પૈકી એકપણ નહીં
કેન્દ્ર સરકાર દ્વારા GST Bill પસાર થયા બાદ નીચેના પૈકી કયા વેરાઓ નાબુદ કરવામાં આવશે ? (GPSC Public finance system MCQs)
(1) આવક વેરો
(2) સર્વિસ ટેકસ
(3) મૂલ્ય વર્ધિત વેરો
(4) એકસાઈઝ ડયુટી
- 1
- 2, 3 અને 4
- 1 અને 2
- 1 થી 4 તમામ
કાયદા મુજબ વેરો ભરવાની જેની જવાબદારી હોય, તે પોતાની જવાબદારી બીજાની તરફેણમાં ફેરબદલી કરે તો તેવા વેરાને ………….. વેરા કહેવાય.
- પ્રત્યક્ષ
- પરોક્ષ
- પ્રોગ્રેસીવ
- જવાબદારી મુકત
જે કરનો નાણાંકીય બોજો અન્ય વ્યકિત પર ખસેડવો શકય ના હોય તે કયો કર છે ?
- પ્રત્યક્ષ કર
- પરોક્ષ કર
- સપ્રમાણ કર
- દ્રિયમાન કર
તાજેતરમાં જેની ચર્ચા દેશભરમાં થઈ રહી છે તે GSTનું પૂરું નામ શું છે?
- ગુજરાત સર્વિસ ટેકસ
- ગુજરાત સ્ટાન્ડર્ડ ટાઈમ
- ગુડઝ સેલ્સ ટેકસ
- ગુડઝ એન્ડ સર્વિસ ટેકસ
બજેટ રેખાને વૈકલ્પિક નામ જણાવો.
- અહીં દર્શાવેલ તમામ
- આવક રેખા
- કિંમત રેખા
- ખર્ચ રેખા
અર્થતંત્રની આરસી તરીકે કોણ ઓળખાય છે ?
- શેરબજાર આંક
- અંદાજપત્ર
- વસ્તી ગણતરી
- વિદેશ ભંડોળ
નીચે આપેલા અલગ–અલગ ટેકસ પૈકી અપ્રત્યક્ષ કરની પસંદગી કરો.
- પર્સનલ પ્રોપર્ટી ટેકસ (Personal Property Tax)
- કોર્પોરેટ ટેકસ (Corporate Tax)
- ઈન્કમ ટેકસ (Income Tax)
- ગુડ્સ એન્ડ સર્વિસ ટેકસ (GST)
GST (જી.એસ.ટી) અમલમાં આવવાને કારણે રાજય સરકારને આવકમાં થયેલી ખોટ કેન્દ્ર સરકાર GST અમલમાં આવ્યાથી કેટલા વર્ષ સુધી ભરપાઈ (Compensate) કરશે?
- ચાર
- પાંચ
- છ
- સાત
ભારતની રાજવિત્તીય નીતિ (Fiscal Policy) નીચેના પૈકી કોણ બનાવે છે ?
- નાણા મંત્રાલય, ભારત સરકાર
- નાણાપંચ
- રિઝર્વ બેંક ઓફ ઈન્ડીયા (RBI)
- આયોજન પંચ
જાહેરવિતમાં કયાં મુખ્ય પેટા વિભાગનો સમાવેશ થાય છે ? (GPSC Public finance system MCQs)
1. જાહેર આવક
2. જાહેર ખર્ચ
3.જાહેર દેવું
4. નાણાંકીય વહીવટ
5. રાજકોષીય નીતિ
- 1, 2, 3, 4
- 3, 4, 5
- ફકત 4
- આપેલ તમામ
બજેટ વિશે કયાં વિઘાન ખોટાં છે ? (GPSC Public finance system MCQs)
1. ભારતીય બંઘારણમાં જેટ શબ્દનો ઉપયોગ થયો છે.
2. ભારતીય પ્રઘાનમંત્રી બજેટને મોહર લાગવે છે.
- ફકત 1
- ફકત 2
- એકપણ નહીં
- આપેલ તમામ
આવક વિશે કયાં વિઘાન સાચાં છે ? (GPSC Public finance system MCQs)
1. ડિવીડન્ડ એ કરની આવક છે.
2. બોન્ડએ દેવું ઉભું કરનાર આવક છે.
3. દાન, ભેટ એ દેવું ઉભું કરનાર આવક છે.
- ફકત 1 અને 3
- ફકત 2
- ફકત 1 અને 2
- આપેલ તમામ
મૂડી આવકમાં કોનો સમાવેશ થાય છે ?
1. દેવું
2. લોનનું પુન:પ્રાપ્તિ
3. જાહેર એકમનો નફો
4. વ્યાજ
- ફકત 1 અને 3
- ફકત 2 અને 3
- ફકત 1 અને 2
- ફકત 3 અને 4
સમતોલ અંદાજ૫ત્ર વિશે કયાં વિઘાન સાચાં છે ? (GPSC Public finance system MCQs)
1. હિસાબી નિયમો મુજબ તમામ અંદાજપત્ર સમતોલ જ હોય છે.
2. વિકસતા દેશો માટે આવું અંદાજપત્ર બિન વ્યવહારું છે.
- ફકત 1
- ફકત 2
- એકપણ નહીં
- આપેલ તમામ
અસમતોલ અંદાજપત્ર વિશે કયાં વિઘાન ખોટાં છે ?
1. ખાદ્યવાળા અંદાજપત્રમાં અંદાજીત આવક અંદાજીત ખર્ચ કરતા વઘુ હોય છે.
2. આ પ્રકારના અંદાજપત્રથી સરકાર પર દેવાનો બોજ ઘટે છે.
- ફકત 1
- ફકત 2
- એકપણ નહીં
- આપેલ તમામ
નીચેના પૈકી કયાં વિઘાન સાચાં છે ?
1. કાર્યોના પરિણામના આઘારે બનાવેલ બજેટને પ્રદર્શન બજેટ કહેવાય છે.
2. શૂન્ય આઘારીત બજેટ ભારતમાં સફળ રહ્યું .
- ફકત 1
- ફકત 2
- એકપણ નહીં
- આપેલ તમામ
નીચેના પૈકી કયાં વિઘાન સાચાં છે ? (GPSC Public finance system MCQs)
1. કુલ પ્રાથમિક ખાદ્ય = રાજકોષીય ખાદ્ય + વ્યાજની ચૂકવણી
2. રાજકોષીય ખાદ્ય = કુલ અંદાજ૫ત્રીય ખર્ચ – દેવા સિવાયની કુલ આવક
- ફકત 1
- ફકત 2
- એકપણ નહીં
- આપેલ તમામ
રાજકોષીય નીતિના ઘટકોમાં કોનો સમાવેશ થાય છે ?
- કરવેરા
- જાહેર ખર્ચ
- જાહેર ઋણ
- આપેલ તમામ
જાહેર દેવું ઘટાડવાની ૫દ્ઘતિમાં શેનો સમાવેશ થાય છે ?
- સિંકીંગ ફંડ
- લોનનું ખંડન
- વ્યાજ દરમાં ઘટાડો
- આપેલ તમામ
GST ના કયાં વેરાઓને આવરી લેવામાં આવ્યા છે ? (GPSC Public finance system MCQs)
1. કેન્દ્રીય વેચાણ વેરો (CST)
2. સેવા કર (સર્વિસ ટેકસ)
3. જકાત વેરો (Octroi)
4. બેઝિક કસ્ટમ ડયુટી
- ફકત 1 અને 4
- ફકત 2 અને 3
- ફકત 1, 2 અને 3
- આપેલ તમામ
GST વિશે કયાં વિઘાન ખોટાં છે ? (GPSC Public finance system MCQs)
1. GST નો લઘુત્તમ દર 28% છે.
2. પેટ્રોલ પેદોશોનો GST માં સમાવેશ કરવામાં આવે છે.
3. ટેકસ ક્રેડિટ યોજના લાગુ પડે છે.
- ફકત 1 અને 3
- ફકત 2
- ફકત 1 અને 2
- આપેલ તમામ




