GPSC Financial market MCQs (નાણાકીય બજાર) | Economy GCERT MCQs

GPSC Financial market MCQs (GCERT Economy)

Attempt the Quiz to Check Your Answers | GPSC Financial market MCQs | GPSC Economy MCQs

Economy GCERT MCQs – GPSC Financial market MCQs માટે પ્રેક્ટિસ ટેસ્ટ

આ ટેસ્ટ માંગ, પુરવઠા અને બજાર પ્રણાલીના મૂળભૂત સિદ્ધાંતો, તેમના પરિબળો અને કિંમત નિર્ધારણ પર થતો પ્રભાવ પર આધારિત છે. પ્રશ્નો GCERT મુજબ તૈયાર કરાયેલાં હોવાથી GPSC પરીક્ષાના અર્થશાસ્ત્ર વિભાગ માટે ખૂબ ઉપયોગી થશે. નીચે આપેલા ટેસ્ટ દ્વારા તમે બજાર પ્રણાલીની કાર્યપદ્ધતિ અને તેની મુખ્ય બાબતોને વધુ સારી રીતે સમજી શકશો.

QUIZ START

#1. શેર્સ અને ડીબેન્સર્ચ વિશે નીચેના પૈકી કયું વિઘાન/કયાં વિઘાનો સત્ય છે ?

#2. ગિલ્ટ એજડ માર્કેટ એટલે …………..

#3. કોમર્શિયલ પેપર (CP) સંબંઘિત નીચેના વિઘાનોને ઘ્યાનમાં લો :
(A) કોમર્શિયલ પેપર (CP) એ પ્રોમિસરી નોટના રૂપમાં જારી કરાયેલ સુરક્ષિત નાણાં બજારનું સાઘન છે.
(B) CP ઇશ્યુઅર દ્વારા નિર્ઘારિત કરી શકાય તે મુજબ ફેસ વેલ્યુ પર ડીસ્કાઉન્ટ પર જારી કરવામાં આવશે.
(C) તમામ કોર્પોરેટ આપોઆપ CP જારી કરવાપાત્ર છે.
ઉપરોકતમાંથી કયું/કયા વિઘાન/વિઘાનો સાચું/સાચા છે?

#4. નીચેના વિઘાનો ઘ્યાને લો.
વિઘાન 1 : ટી-બિલ્સ, કોમર્શિયલ પેપર્સ અને સર્ટીફેકેટ્સ ઓફ ડીપોઝીટ્સ એ નાણાં બજારના સાઘનો છે.
વિઘાન 2 : ઇકિવટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર અને બોન્ડ એ મૂડી બજારના સાઘનો છે.

#5. સેન્સેકસમાં વધારાનો અર્થ ……………… છે.

#6. શેર વિશે નીચના પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે ?

#7. સોનેરી ધાર વાળું બજાર (Gilt-Edget Market) શેમાં સોદા કરે છે ?

#8. ભારતના સંદર્ભમાં નીચેના વિધાનો પર વિચાર કરો.
1. ડીમેટ ખાતા દ્વારા છુટક રોકાણકારો ‘ટ્રેઝરી બિલ’ અને ‘ભારત સરકારના ડેટ (ઋણ) બોન્ડ્સ’ માં રોકાણ કરી શકે છે.
2. વાટાઘાટો થી કરેલ વ્યવહાર વ્યવસ્થા – સત્તાવાર આદેશથી મેળ ખાતું (નિગોશિયેટેડ ડીલિંગ સિસ્ટમ–ઓર્ડર મેચિંગ)’ ભારતીય રિઝર્વ બેન્કનું સરકારી વ્યાપારિક મંચ છે.
3 ‘સેન્ટ્રલ ડિપોઝીટરી સર્વિસીસ લિમિટેડ’નું ભારતીય રિઝર્વ બેન્ક તથા બોમ્બે સ્ટોક એકસચેન્જ દ્વારા સંયુકત રીતે પરિર્વતન કરવામાં આવે છે.
ઉપરોકત વિધાનોમાંથી કયું વિધાન/કયા વિધાન સાચાં છે.

#9. ભારતમાં સ્ટોક એકસચેન્જ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે?
(i) પ્રાથમિક બજાર એવું બજાર છે જ્યાં આઈ.પી.ઓ. આવે છે.
(ii) ગૌણ બજાર અગાઉ જારી કરેલા નાણાકીય સાધનોના ખરીદી અને વેચાણની સુવિધા પૂરી પાડે છે.
(iii) ભારત આંતરરાષ્ટ્રીય એક્ષચેન્જ (Indian International Exchange) દિલ્હીમાં 2017 માં શરૂ કરવામાં આવ્યું.
(iv) સેબી (SEBI) એ સ્ટોક માર્કેટના નિયમનકાર છે. તેના અધ્યક્ષ રોકાણકારો દ્વારા ચૂંટવામાં આવે છે.

#10. નીચેના પૈકી કોણ ભારતીય ગૌણ બજારો (Secondary Market) નો ભાગ નથી ?

#11. NSE ની સ્થાપના નવેમ્બર 1992 માં થઈ હતી. નીચેના પૈકી કયો NSE નો ઉદ્દેશ નથી ?

#12. નીચેના પૈકી કયું નાણાં બજારનું કાર્ય નથી ?

#13. નોંધાયેલ વિદેશી પોર્ટફોલીયો રોકાણકાર દ્વારા વિદેશી રોકાણકારો જે પોતાની સીધી નોંધણી કર્યા વગર ભારતીય સ્ટોક બજારમાં ભાગ બનવા ઈચ્છે છે, તેમના માટે શું જાહેર કરવામાં આવે છે.

#14. ભારતીય અર્થતંત્રના સંદર્ભમાં નીચેના વિધાનોને ધ્યાનમાં લો.
(1) ‘કોમર્શિયલ પેપર’ એ ટૂંકાગાળાની અસુરક્ષીત પ્રોમિસરી નોટ છે.
(2) ‘ડિપોઝીટનું પ્રમાણપત્ર’ એ RBI દ્વારા કોઈપણ કોર્પોરેશનને આપવામાં આવેલું લાંબાગાળાનું પ્રમાણપત્ર છે.
(3) કોલ મની એ ટૂંકાગાળાના નાણાં છે. જેનો ઉપયોગ આંતરબેંક માટે થાય છે.
(4) ‘ઝીરો કૂપન બોન્ડ’ એ ટૂંકાગાળાનું વ્યાજ ધરાવતા બોન્ડ છે જે અનુસૂચિત કોમર્શિયલ બેંકો દ્વારા કોર્પોરેશનને આપવામાં આવે છે.
ઉપરોકત વિધાનોમાંથી કર્યું/કયાં સાચું/સાચાં છે ?

#15. મૂડી બજાર વિશે નીચેના પૈકી કયા વિધાન સત્ય છે ?
।. પ્રાથમિક બજારમાં, પ્રારંભિક સાર્વજનિક દરખાસ્ત અને અનુવર્તી સાર્વજીનક દરખાસ્તો (Intial Public Offer and Follow up Public Offers)
II. પ્રાથમિક બજાર New Issue Market (નવા શેરોનું માર્કેટ) તરીકે પણ ઓળખાય છે.
III. ગૌણ બજાર (શેર બજાર) (Secondary Market) એ છે કે જ્યાં કંપનીઓની હાલની સીકયોરીટીઝ (જામીનગીરી) (Securities) નો સ્ટોક એકસચેન્જો દ્વારા કારોબાર થાય છે.
IV. સીકયોરીટીઝ (જામીનગીરી) (Securities) ની પ્રાથમિક બજાર કિંમત એ બજારના માંગ અને પૂરવઠાને આધારે નિર્ધારીત થાય છે.

#16. વ્યાજનો દર અને જામીનગીરીના ભાવ વચ્ચે કેવો સંબંધ છે ?

#17. ગિલ્ટ-એજડ બજાર કોની સાથે સંબંઘિત છે?

#18. નીચેનામાંથી કોણ ભારતમાં શેર બજારમાં કાર્યનું નિયંત્રણ કરે છે ?

#19. કોઇ કંપનીના ડિબેન્ચર ઘારકો તેનાં ………….. હોય છે.

#20. નીચે આપેલા કથનો પૈકી સાચા કથનો જણાવો.
1. સેન્સેકસ બોમ્બ સ્ટોક એકસચેન્જ (BSE) માં ઉપલબ્ઘ 50 અઘિક મહત્વપૂર્ણ સ્ટોકો પર આઘારિત છે.
2. ન્યુયોર્ક સ્ટોક એકસ્ચેન્જ વિશ્વની સૌથી મોટી જૂની સ્ટોક એકસ્ચેન્જ છે.

#21. ઝીરો કુપન બોન્ડ એટલે શું ?

#22. શેરબજાર પર નિયંત્રણ રાખતી સંસ્થા SEBIનુ કયું કાર્ય ન હોઇ શકે ?

#23. બુલ (Bull) તથા બિયર (Bear) શબ્દો નીચેનામાંથી કયા વેપાર સાથે જોડાયેલા છે ?

#24. નેશનલ સ્ટોક એકચેન્જનો સૂચકાંક જણાવો.

#25. નીચેના પૈકી કયું વિઘાન સાચું/સાચાં છે ?

Previous
Finish

Results

GPSC Financial market MCQs

શેર્સ અને ડીબેન્સર્ચ વિશે નીચેના પૈકી કયું વિઘાન/કયાં વિઘાનો સત્ય છે ?

  1. શેર મૂડીએ કંપનીની શાખ છે જયારે ડિબેન્ચરએ માલિકીની મૂડી છે.
  2. શેર ઉ૫ર ડીવીડન્ડ ચૂકવવામાં આવે છે.
  3. A તથા B બન્ને
  4. A અથવા B એકપણ નહીં

ગિલ્ટ એજડ માર્કેટ એટલે …………..

  1. બુલિયન બજાર
  2. સરકારી જામીનગીરીઓનું બજાર
  3. બંદૂકોનું બજાર
  4. શુદ્ઘ ઘાતુઓનું બજાર

કોમર્શિયલ પેપર (CP) સંબંઘિત નીચેના વિઘાનોને ઘ્યાનમાં લો : (GPSC Financial market MCQs)

(A) કોમર્શિયલ પેપર (CP) એ પ્રોમિસરી નોટના રૂપમાં જારી કરાયેલ સુરક્ષિત નાણાં બજારનું સાઘન છે.

(B) CP ઇશ્યુઅર દ્વારા નિર્ઘારિત કરી શકાય તે મુજબ ફેસ વેલ્યુ પર ડીસ્કાઉન્ટ પર જારી કરવામાં આવશે.

(C)  તમામ કોર્પોરેટ આપોઆપ CP જારી કરવાપાત્ર છે.

ઉપરોકતમાંથી કયું/કયા વિઘાન/વિઘાનો સાચું/સાચા છે?

  1. 1, 2                                  
  2. માત્ર 2
  3. 2, 3                                  
  4. 1, 3

નીચેના વિઘાનો ઘ્યાને લો. (GPSC Financial market MCQs)

વિઘાન 1 : ટી-બિલ્સ, કોમર્શિયલ પેપર્સ અને સર્ટીફેકેટ્સ ઓફ ડીપોઝીટ્સ એ નાણાં બજારના સાઘનો છે.

વિઘાન 2 : ઇકિવટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર અને બોન્ડ એ મૂડી બજારના સાઘનો છે.     

  1. વિઘાન 1 અને 2 બંને સાચાં છે અને વિઘાન 2 એ વિઘાન 1 માટેની સાચી સમજૂતી છે.
  2. વિઘાન 1 અને 2 બંને સાચાં છે અને વિઘાન 2 એ વિઘાન 1 માટેની સાચી સમજૂતી નથી.
  3. વિઘાન 1 સાચું છે પરંતુ વિઘાન 2 ખોટું છે.
  4. વિઘાન 1 ખોટું છે અને વિઘાન 2 સાચું છે.

સેન્સેકસમાં વધારાનો અર્થ ……………… છે.

  1. બોમ્બે સ્ટોક એકસચેન્જ અને તેની શાખાઓમાં નોંધણી થયેલી તમામ કંપનીઓના શેરની કિંમતમાં વધારો
  2. નેશનલ સ્ટોક એકસચેન્જમાં નોંધણી થયેલા તમામ કંપનીના શેરના ભાવમાં વધારો
  3. બોમ્બે સ્ટોક એકસચેન્જમાં કંપનીઓના જૂથની કંપનીઓ તરીકે નોંધણી થયેલી તમામ કંપનીઓના શેરના ભાવમાં વધારો
  4. ઉપરોકત પૈકી કોઈ નહીં

શેર વિશે નીચના પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે ?

  1. ઈકવીટી શેર તેમના ધારકને કંપનીમાં થતી કમાણી અને નફામાં સહભાગી થવાનો અધિકાર આપે છે.
  2. પ્રેફરન્સ શેર તેમના ધારકોને માત્ર ડિવિડન્ડ કમાવવાનો જ અધિકાર આપે છે કે જે નિયત કરેલું હોય છે.
  3. (A) અને (B) બંને
  4. (A) અને (B) પૈકી કોઈ નહીં

સોનેરી ધાર વાળું બજાર (Gilt-Edget Market) શેમાં સોદા કરે છે ?

  1. સરકારી જામીનગીરી
  2. સ્ટોક માર્કેટ
  3. કોર્પોરેટ બોન્ડ
  4. ચીજ વસ્તુઓનો વ્યાપાર

ભારતના સંદર્ભમાં નીચેના વિધાનો પર વિચાર કરો. (GPSC Financial market MCQs)

1. ડીમેટ ખાતા દ્વારા છુટક રોકાણકારો ‘ટ્રેઝરી બિલ’ અને ‘ભારત સરકારના ડેટ (ઋણ) બોન્ડ્સ’ માં રોકાણ કરી શકે છે.

2. વાટાઘાટો થી કરેલ વ્યવહાર વ્યવસ્થા – સત્તાવાર આદેશથી મેળ ખાતું (નિગોશિયેટેડ ડીલિંગ સિસ્ટમ–ઓર્ડર મેચિંગ)’ ભારતીય રિઝર્વ બેન્કનું સરકારી વ્યાપારિક મંચ છે.

3 ‘સેન્ટ્રલ ડિપોઝીટરી સર્વિસીસ લિમિટેડ’નું ભારતીય રિઝર્વ બેન્ક તથા બોમ્બે સ્ટોક એકસચેન્જ દ્વારા સંયુકત રીતે પરિર્વતન કરવામાં આવે છે.

ઉપરોકત વિધાનોમાંથી કયું વિધાન/કયા વિધાન સાચાં છે.

  1. માત્ર 1            
  2. 1 અને 2
  3. માત્ર 3           
  4. 2 અને 3

ભારતમાં સ્ટોક એકસચેન્જ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે?

(i) પ્રાથમિક બજાર એવું બજાર છે જ્યાં આઈ.પી.ઓ. આવે છે.

(ii) ગૌણ બજાર અગાઉ જારી કરેલા નાણાકીય સાધનોના ખરીદી અને વેચાણની સુવિધા પૂરી પાડે છે.

(iii) ભારત આંતરરાષ્ટ્રીય એક્ષચેન્જ (Indian International Exchange) દિલ્હીમાં 2017 માં શરૂ કરવામાં આવ્યું.

(iv) સેબી (SEBI) એ સ્ટોક માર્કેટના નિયમનકાર છે. તેના અધ્યક્ષ રોકાણકારો દ્વારા ચૂંટવામાં આવે છે.

  1. ફકત માં અને ii
  2. ફકત iii અને iv
  3. ફકત i, ii, અને iii             
  4. i, ii, iii અને iv

નીચેના પૈકી કોણ ભારતીય ગૌણ બજારો (Secondary Market) નો ભાગ નથી ?

  1. પ્રાદેશિક શેરબજાર
  2. રાષ્ટ્રીય શેરબજાર
  3. ઓવર ધી કાઉન્ટર એક્ષચેન્જ ઓફ ઈન્ડિયા
  4. ભારતીય રિઝર્વ બેંક

NSE ની સ્થાપના નવેમ્બર 1992 માં થઈ હતી. નીચેના પૈકી કયો NSE નો ઉદ્દેશ નથી ?

  1. ઈકવીટી, દેવાંના સાધનો અને હાઈબ્રીડ માટે રાષ્ટ્રીય કક્ષાએ વેપારની સુવિધા સ્થાપિત કરવાનો છે.
  2. બોમ્બે સ્ટોક એક્ષચેંજ ને બદલવા માટે.
  3. દેશના બધા જ ભાગોમાં, બધા જ રોકાણકારોને યોગ્ય સંચાર નેટવર્ક સમાન ધોરણે મળી રહે તેની ખાતરી કરવી.
  4. વિજાણું (ઈલેકટ્રોનીક) વેપાર પધ્ધતિ દ્વારા વાજબી, કાર્યક્ષમ અને પારદર્શક શેરબજાર દરેક રોકાણકારોને પૂરા પાડવા.

નીચેના પૈકી કયું નાણાં બજારનું કાર્ય નથી ?

  1. લાંબાગાળાની બચતોને ટૂંકાગાળાના રોકાણોને નાણાં પૂરા પાડવા ગતિશીલ કરવી.
  2. ઈકિવટી અથવા અર્ધ-ઈકવીટીના સંદર્ભમાં વ્યવસાયકારોને જોખમી મૂડી પૂરી પાડવી.
  3. વ્યવહાર અને માહિતીની પડતર ઘટાડવી.
  4. નાણાંકીય સાધનોનું ઝડપી મૂલ્યાંકન સક્ષમ કરવું.

નોંધાયેલ વિદેશી પોર્ટફોલીયો રોકાણકાર દ્વારા વિદેશી રોકાણકારો જે પોતાની સીધી નોંધણી કર્યા વગર ભારતીય સ્ટોક બજારમાં ભાગ બનવા ઈચ્છે છે, તેમના માટે શું જાહેર કરવામાં આવે છે.

  1. જમા પ્રમાણપત્ર
  2. વાણિજ્યિક પત્ર
  3. વચન પત્ર (Promissory Note)
  4. સહભાગીતા પત્ર (Participatory Note)

ભારતીય અર્થતંત્રના સંદર્ભમાં નીચેના વિધાનોને ધ્યાનમાં લો. (GPSC Financial market MCQs)

(1) ‘કોમર્શિયલ પેપર’ એ ટૂંકાગાળાની અસુરક્ષીત પ્રોમિસરી નોટ છે.

(2) ‘ડિપોઝીટનું પ્રમાણપત્ર’ એ RBI દ્વારા કોઈપણ કોર્પોરેશનને આપવામાં આવેલું લાંબાગાળાનું પ્રમાણપત્ર છે.

(3) કોલ મની એ ટૂંકાગાળાના નાણાં છે. જેનો ઉપયોગ આંતરબેંક માટે થાય છે.

(4) ‘ઝીરો કૂપન બોન્ડ’ એ ટૂંકાગાળાનું વ્યાજ ધરાવતા બોન્ડ છે જે અનુસૂચિત કોમર્શિયલ બેંકો દ્વારા કોર્પોરેશનને આપવામાં આવે છે.

ઉપરોકત વિધાનોમાંથી કર્યું/કયાં સાચું/સાચાં છે ?

  1. ફકત 1 અને 2
  2. ફકત 4
  3. ફકત 1 અને 3  
  4. ફકત 2, 3 અને 4

મૂડી બજાર વિશે નીચેના પૈકી કયા વિધાન સત્ય છે ? (GPSC Financial market MCQs)

।. પ્રાથમિક બજારમાં, પ્રારંભિક સાર્વજનિક દરખાસ્ત અને અનુવર્તી સાર્વજીનક દરખાસ્તો (Intial Public Offer and Follow up Public Offers)

II. પ્રાથમિક બજાર New Issue Market (નવા શેરોનું માર્કેટ) તરીકે પણ ઓળખાય છે.

III. ગૌણ બજાર (શેર બજાર) (Secondary Market) એ છે કે જ્યાં કંપનીઓની હાલની સીકયોરીટીઝ (જામીનગીરી) (Securities) નો સ્ટોક એકસચેન્જો દ્વારા કારોબાર થાય છે.

IV. સીકયોરીટીઝ (જામીનગીરી) (Securities) ની પ્રાથમિક બજાર કિંમત એ બજારના માંગ અને પૂરવઠાને આધારે નિર્ધારીત થાય છે.

  1. I, II, III અને IV 
  2. માત્ર II, III અને IV
  3. માત્ર I, II અને III            
  4. માત્ર I અને IV

વ્યાજનો દર અને જામીનગીરીના ભાવ વચ્ચે કેવો સંબંધ છે ?

  1. સહસંબંધ      
  2. વ્યસ્ત સંબંધ
  3. અસંબંધ       
  4. એક પણ નહીં

ગિલ્ટ-એજડ બજાર કોની સાથે સંબંઘિત છે?

  1. સરકારી પ્રતિભૂતી          
  2. શુદ્ઘ ઘાતુઓનું બજાર
  3. બંદુકોનું બજાર   
  4. પેટ્રોલિયમ બજાર

નીચેનામાંથી કોણ ભારતમાં શેર બજારમાં કાર્યનું નિયંત્રણ કરે છે ?

  1. FEMA                
  2. સેબી
  3. MRTP અઘિનિયમ
  4. ઉપરમાંથી એક પણ નહીં

કોઇ કંપનીના ડિબેન્ચર ઘારકો તેનાં ………….. હોય છે.

  1. શેરઘારક            
  2. લેણદાર
  3. દેવાદાર               
  4. ડાયરેકટર

નીચે આપેલા કથનો પૈકી સાચા કથનો જણાવો.

1. સેન્સેકસ બોમ્બ સ્ટોક એકસચેન્જ (BSE) માં ઉપલબ્ઘ 50 અઘિક મહત્વપૂર્ણ સ્ટોકો પર આઘારિત છે.

2. ન્યુયોર્ક સ્ટોક એકસ્ચેન્જ વિશ્વની સૌથી મોટી જૂની સ્ટોક એકસ્ચેન્જ છે.

  1. ફકત – 1          
  2. ફકત – 2
  3. 1 અને 2           
  4. એક પણ નહીં

ઝીરો કુપન બોન્ડ એટલે શું ?

  1. પ્રિમિયમ બોન્ડ બહાર પાડવામાં આવ્યા.
  2. ડિસ્કાઉન્ટ બોન્ડ બહાર પાડવામાં આવે.
  3. ઝીરો કુપને બોન્ડમાં વેલ્યુ શુન્ય આંકવામાં આવે છે.
  4. ઉપરોકત બઘા

શેરબજાર પર નિયંત્રણ રાખતી સંસ્થા SEBIનુ કયું કાર્ય ન હોઇ શકે ?

  1. શેરબજારોમાં રોકાણકારોના હિતોનું રક્ષણ
  2. સ્ટોક એક્ષચેન્જ તેમજ અન્ય જામીનગીરી બજાર પર નિયંત્રણ રાખવું.
  3. શેરબજારોમાં થતા (inside trading) ને અટકાવવો.
  4. શેરની લે-વેચ કરવી અને નફો/નુકસાનથી સરકારને આર્થિક મદદરૂપ થવું.

બુલ (Bull) તથા બિયર (Bear) શબ્દો નીચેનામાંથી કયા વેપાર સાથે જોડાયેલા છે ?

  1. શેર બજાર         
  2. વીમો
  3. બેન્કિંગ               
  4. નિકાસ

નેશનલ સ્ટોક એકચેન્જનો સૂચકાંક જણાવો.

  1. નિફટી 50          
  2. ગીફટ
  3. સેન્સેકસ             
  4. MCFX

નીચેના પૈકી કયું વિઘાન સાચું/સાચાં છે ?

  1. ઇકિવટી અને પ્રેફરનસ શેર ઘારકો કંપનીના લેણદારો હોવાથી તેમને ડિવિડન્ડ મળે છે.
  2. ડિબેન્ચર ઘારકો કંપનીના માલીકો હોવાથી તેમને નિર્ઘારીત વ્યાજ મળે છે.
  3. (A) અને (B) બંને સાચા
  4. (A) અને (B) બંને ખોટાં

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top