GPSC Banking System MCQs (બેન્કિંગ પ્રણાલી) | Economy GCERT MCQs

Attempt the Quiz to Check Your Answers | GPSC Banking system MCQs | GPSC Economy MCQs
Economy GCERT MCQs – GPSC Banking system MCQs માટે પ્રેક્ટિસ ટેસ્ટ
આ ટેસ્ટ બેંકિંગ પ્રણાલીની રચના, તેના પ્રકારો, કાર્યપ્રણાલી અને અર્થવ્યવસ્થામાં તેની ભૂમિકા પર આધારિત છે. પ્રશ્નો GCERT મુજબ તૈયાર કરાયેલા હોવાથી GPSC પરીક્ષાના અર્થશાસ્ત્ર વિભાગ માટે ખૂબ ઉપયોગી રહેશે. નીચે આપેલા ટેસ્ટ દ્વારા તમે બેંકિંગ પ્રણાલીની મુખ્ય બાબતોને વધુ સારી રીતે સમજી શકશો.
#1. નીચેના પૈકી કયું વિઘાન/કયા વિઘાનો સત્ય નથી ?
#2. ચુસ્ત બેન્કિંગ સિસ્ટમ તરલતાની સ્થિતિ ગ્રાહકોને કેવી રીતે અસર કરી શકે છે ?
1. તે સરકારી જામીનગીરીઓની ઉપજમાં વઘારો કરી શકે છે.
2. તેનાથી ગ્રાહકો માટે વ્યાજ દરોમાં વઘારો થઇ શકે છે.
નીચે આપેલા કોડમાંથી સાચો જવાબ પસંદ કરો.
#3. કેન્દ્ર સરકાર દ્વારા 5મી ઓકટોબર 2020થી સશકત છ–સભ્યોની નાણાકીય નીતિ સમિતિ (MPC)ની રચના કરવામાં આવી હતી. MPCની બેઠક માટે કોરમ કેટલો છે ?
1. બે સભ્યો
2. ત્રણ સભ્યો
3. ચાર સભ્યો
4. પાંચ સભ્યો
#4. નીચેના વિધાનો ધ્યાન પર લો.
1. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એકટ, 1934, RBI ને ભારતમાં બેંક નોટ જારી કરવાનો એકાધિકાર આપે છે.
2. ચલણી નોટની ડિઝાઈનમાં કોઈપણ ફેરફારને RBIના સેન્ટ્રલ બોર્ડ અને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂર કરવામાં આવે છે.
3. RBI ગવર્નરની આગેવાની હેઠળના ચલણ વ્યવસ્થાપન વિભાગ પાસે ચલણ વ્યવસ્થાપનના મુખ્ય કાર્યને સંચાલિત કરવાની જવાબદારી છે.
ઉપરોકતમાંથી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે?
#5. ખુલ્લા બજારની નીતિ સંબંધિત નીચેના વિધાનો ધ્યાન પર લો:
1. ખુલ્લા બજારની નીતિ એ ખુલ્લા બજારમાં સરકાર દ્વારા જારી કરાયેલા બોન્ડની ખરીદી અને વેચાણ સાથે સંબંધ ધરાવે છે.
2. RBI દ્વારા બોન્ડનું વેચાણ અર્થતંત્રમાં અનામતની કુલ રકમમાં વધારા તરફ દોરી જાય છે અને આમ નાણાંનો પુરવઠો વધે છે.
ઉપરોકતમાંથી કયું/કયા વિધાન/વિધાનો ખોટું ખોટા છે?
#6. બેન્કિંગ રેગ્યુલેશન એકટ, 1949ની જોગવાઈઓ હેઠળ, RBI શું કરી શકે છે ?
1. સ્ટ્રેસ્ડ એસેટ્સના રિઝોલ્યુશન માટે બેંકોને નિર્દેશો જારી કરી શકે છે.
2. બેંકના કોઈ પણ ડિરેકટર અથવા અન્ય અધિકારીને સમય પર તપાસી શકે છે.
3. બેંકોને કોઈ ચોક્કસ ટ્રાન્ઝેકશનમાં પ્રવેશવાની સામે પ્રતિબંધ કરી શકે છે.
ઉપરોકત વિધાનોમાંથી કયું/કયા, વિઘાન/વિઘાનો સાચું/સાચા છે.
#7. નીચેનામાંથી કયા કારણોસર RBI બેંકનું લાઇસન્સ રદ કરે છે?
1. બેંક પાસે પર્યાપ્ત મૂડી અને આવકની સંભાવનાઓ નથી.
2. બેંક બેન્કિંગ રેગ્યુલેશન એકટ, 1949ની જરૂરિયાતોનું પાલન કરવામાં નિષ્ફળ રહી છે.
3. તેની વર્તમાન નાણાકીય સ્થિતિ ધરાવતી બેંક તેના વર્તમાન થાપણદારોને સંપૂર્ણ ચૂકવણી કરવામાં અસમર્થ હશે.
4. જો બેંકને તેના બેન્કિંગ વ્યવસાયને આગળ વધારવાની મંજૂરી આપવામાં આવે તો જાહેર હિત પર પ્રતિકૂળ અસર થશે.
નીચે આપેલા કોડમાંથી સાચો જવાબ પસંદ કરો .
#8. 21મી માર્ચ, 2022ના રોજ RBI એ બેંગાલુરૂ ખાતે Reserve Bank Innovation Hub (RBIH)નું ઉદ્ઘાટન કર્યું. આ હબનો પ્રારંભિક મૂડી ફાળો કેટલો રહેશે ?
#9. જો અર્થતંત્ર એ પ્રવાહિતા જાળ (Liquidity Trap)માં હોય તો નીચેના પૈકી કયું વિધાન સત્ય છે ?
#10. 2020-21 પહેલાં રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાનું હિસાબી વર્ષ…………. છે.
#11. નીચેના વિધાનો ધ્યાને લો.
વિધાન 1 : ખુલ્લા બજારની નીતિ RBI દ્વારા ખુલ્લા બજારમાં સરકારી જામીનગીરીઓની ખરીદી અને વેચાણનો ઉલ્લેખ કરે છે.
વિધાન 2 : સરકારી જામીનગીરીઓનું વેચાણ કરીને RBI નાણાંનો પુરવઠો ઘટાડે છે.
#12. નીચેના પૈકી કઈ જોડીઓ સાચી રીતે જોડાયેલી છે ?
સાધન ફુગાવો ઘટાડવા માટે
1. રોકડ અનામત પ્રમાણ (CRR) – CRRમાં વધારો કરવો
2. વૈધાનિક રોકડતા પ્રમાણ (SLR) – SLRમાં ઘટાડો કરવો
3. બેંક દર – બેંક દરમાં વઘારો કરવો
4. રીવર્સ રેપો રેટ (RRR) – RRRમાં ઘટાડો કરવો.
#13. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. તે RBI અને ઈન્ડિયન બેંક એસોસિએશનની પહેલ છે.
2. તે 2008માં બિન-લાભકારી કંપની તરીકે સામેલ કરવામાં આવી હતી.
3. યુપીઆઈ (UPI), RuPay કાર્ડ અને BHIM એપ NPCI દ્વારા નિર્મિત છે.
4. ભારતમાં રીટેલ ચૂકવણી અને સેટલમેન્ટ સિસ્ટમનું સંચાલન કરવા માટે આ એક છત્ર સંસ્થા છે.
#14. અનુત્પાદકીકરણ (Steritlzation) શબ્દ દ્વારા RBI …………. નો સંદર્ભ કરે છે.
#15. ચૂકવણી બેંકો (Payments banks) બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચું છે ?
#16. બેંકોએ તેઓની તરલ અસ્કયામતો અને કુલ થાપણો વચ્ચેનો ગુણોત્તર જાળવવા પડે છે. આ ગુણોત્તરને …………… કહે છે.
#17. ભારતમાં વાણિજ્ય બેંકોના કાર્યોમાં…………નો સમાવેશ થાય છે.
#18. નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
i. ભારતમાં રેપો રેટ (repo Rate) રીવર્સ રેપો રેટ (Reverse Repo Rate) કરતાં ઓછો છે.
ii. ભારતમાં બેંક રેટ (Bank Rate) રેપો રેટ (Repo Rate) કરતાં વધારે છે.
iii. ભારતમાં રોકડ અનામત ગુણોત્તર (Cash Reserve Ratio) રેપો રેટ કરતાં ઓછો છે.
#19. ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક બાબતે નીચેના પૈકી કયા વિધાનો ખોટાં છે?
i. તે 100% સરકારી ઈકિવટી સાથેની પોસ્ટ ખાતા હેઠળની જાહેર ક્ષેત્ર કંપની છે.
ii. તે રાંચીમાં પાયલોટ પ્રોજેકટ તરીકે શરૂ કરવામાં આવી હતી.
iii. તે ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક સંચાર મંત્રાલય હેઠળના પોસ્ટ ખાતા હેઠળ કાર્ય કરે છે.
iv. તે લોન અને ક્રેડીટ કાર્ડ આપી શકે છે.
#20. નાણાકીય નીતિ (Monetary Policy) …………….છે. જયારે નાણા નીતિ (Fiscal Policy) …………. છે.
#21. જ્યારે રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા વેપારી બેન્કોને લાંબા ગાળાનું ધિરાણ જે વ્યાજના દરે આપે તેને ……… કહેવાય.
#22. જ્યારે રીઝર્વ બેંક ઓફ ઈન્ડીયા વૈધાનિક પ્રવાહિતા ગુણોત્તર (Statutory liquidity ratio) 70 બેઝીસ પોઈન્ટ સુધી ઘટાડે ત્યારે નીચેના પૈકી કયું થવાની સંભાવના રહે છે ?
#23. રોકડ અનામત ગુણોત્તર (Cash Reserve Ratio) બાબત નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે?
#24. નીચેના પૈકી કયું રીઝર્વ બેંક ઓફ ઈન્ડીયાનું માત્રાત્મક શાખ નિયંત્રણ (Quantitative Credit Control) સાધન નથી ?
#25. BASEL ધારાધોરણો …….. ને લગતા છે.
#26. કઈ સમિતિની ભલામણો અંતર્ગત ભારતમાં Payment Banksની રચના કરવામાં આવી છે ?
#27. ભારતીયો દ્વારા 1881માં, મર્યાદીત જવાબદારીવાળી પ્રથમ બેન્ક કઈ હતી?
#28. નીચેના પૈકી કયા વિધાનો સાચો છે ?
1. રીઝર્વ બેંક દ્વારા લેવામાં આવતો ”બેંક રેટ” (Bank Rate) ને ”ડિસ્કાઉન્ટ રેટ’ (Discount Rate) તરીકે પણ ઓળખવામાં આવે છે.
2. બેંક રેટના કિસ્સામાં વાણિજ્ય બેંકોએ રીઝર્વ બેંકને જામીનગીરીઓ (Securities) પૂરી પાડવાની જરૂર નથી.
3. બેંક રેટ હંમેશા રેપો રેટ (Repo Rate) કરતાં ઊંચો હોય છે.
#29. ‘બેંક બોર્ડ બ્યુરો’ (BBB)ના સંદર્ભમાં નિમ્નલિખિતમાંથી કયું કથન સાચું છે ?
1. RBIના ગવર્નર BBBના અધ્યક્ષ હોય છે.
2. BBB જાહેર ક્ષેત્રની બેંકોના અધ્યક્ષોની પસંદગી માટે ભલામણ કરે છે.
3. BBB જાહેર ક્ષેત્રની બેંકોની કાર્યનીતિઓ અને મૂડીમાં વધારો કરવાની યોજનાઓને વિકસિત કરવામાં મદદ કરશે.
નીચે આપેલા કોડનો ઉપયોગ કરીને સાચો જવાબ પસંદ કરો.
#30. ભારતમાં છેલ્લા ઉપાયના શાહુકાર (લેન્ડર ઑફ લાસ્ટ રિસોર્ટ) તરીકે કેન્દ્રીય બેન્કનું કાર્ય સામાન્ય રીતે નીચેનામાંથી કયા ને દર્શાવે છે ?
1. અન્ય સ્ત્રોતોમાંથી ઉધાર લેવામાં નિષ્ફળ જવાથી વેપાર અને ઉદ્યોગ સંસ્થાઓને ધિરાણ આપવું.
2. અસ્થાયી કટોકટીના સમયે બેન્કને તરલતા પૂરી પાડવી.
3. બજેટ ખાઘને નાણાં પૂરા પાડવા માટે સરકારોને ધિરાણ આપવું.
નીચે આપેલા વિકલ્પનો ઉપયોગ કરી યોગ્ય જવાબ પસંદ કરો.
#31. ભારતમાં શહેરી સહકારી બેન્કોના સંદર્ભમાં નીચેના નિવેદનો ધ્યાનમાં લો.
1. રાજ્ય સરકારો દ્વારા સ્થાપિત સ્થાનિક મંડળ દ્વારા તેઓની દેખરેખ અને નિયમન કરે છે.
2. તેઓ ઈકિવટી શેર અને પ્રેફરન્સ શેર જાહેર કરી શકે છે.
3. તેમને વર્ષ 1966માં સુધારા દ્વારા બેન્કિંગ નિયમન એકટ, 1949ના દાયરામાં લાવવામાં આવ્યા હતા.
ઉપરોકત નિવેદનોમાંથી કર્યું નિવેદન/કયા નિવેદનો સાચા છે ?
#32. નીચેના પૈકી કયા અર્થતંત્રમાં પ્રવાહિતાને નિયંત્રિત કરવાના સાધન છે ?
i. રોકડ અનામત ગુણોત્તર (Cash Reserve Ratio)
ii. રીવર્સ રેપોરેટ (Reverse Repo Rate)
iii. વૈધાનિક પ્રવાહિત ગુણોત્તર (Statutory Liquidity Ratio)
iv. ખુલ્લા બજાર કામગીરી (Open Market Operations)
#33. આઝાદ ભારતના અર્થતંત્ર સંદર્ભે, નીચેના પૈકી કઈ ઘટના સૌથી વહેલી ઘટી હતી?
#34. કયા વડાપ્રધાને જુલાઈ 1969માં બેંકોનું રાષ્ટ્રીયકરણ કર્યું ?
#35. નીચેના પૈકી કયા પગલાં અર્થતંત્રમાં નાણા પૂરવઠાના વધારામાં પરિણમે છે ?
i. રીઝર્વ બેંક દ્વારા જાહેરજનતા પાસેથી સરકારી સીકયોરીટીઝની ખરીદી.
ii. લોકો દ્વારા વાણિજિયક બેંકોમાં નાણું જમા કરાવવું
iii. સરકાર દ્વારા રીઝર્વ બેંક પાસેથી ઉધાર લેવું.
iv. રીઝર્વ બેંક દ્વારા સરકારી સીકયોરીટીઝનું જાહેર જનતાને વેચાણ
#36. જો RBI રોકડ અનામત ગુણોત્તર (Cash reserve ratio) માં ઘટાડો કરે તો શાખ સર્જન (Credit creation) પર શું અસર થાય ?
#37. એક સો રૂપિયાની નોટ ઉપર…………..ના હસ્તાક્ષર હોય છે.
#38. બેન્કોએ તેઓની હાથ ઉપરની રોકડ અને કુલ અસ્કયામતો વચ્ચેનો ચોક્કસ ગુણોત્તર જાળવવાનો હોય છે. જેને …………… કહે છે.
#39. ડિજિટલ ચૂકવણી પધ્ધતિઓમાં, UPI એટલે …
#40. પ્રાદેશિક ગ્રામીણ બેંકો (Regional Rural Banks) (RRBs) વિશે નીચેના પૈકી કયું વિધાન/કયાં વિધાનો સાચું/સાચાં છે?
(I) તે પ્રાદેશિક ગ્રામીણ અધિનિયમ 1976 હેઠળ સ્થાપના કરાયેલ વૈધાનિક સંસ્થાઓ છે.
(2) પ્રથમ પ્રાદેશિક ગ્રામીણ બેંક “ પ્રથમ ગ્રામીણ બેંક’’ એ 2જી ઓક્ટોબર, 1975ના રોજ સ્થા૫વામાં આવી.
(3) RRB એ વાણિજિયક બેંકોની સમકક્ષ અગ્રતા ક્ષેત્રના ધિરાણ ધોરણોને અનુસરવા પડે.
#41. RBIની નાણાકીય નીતિ બાબતે નીચના પૈકી કયું સંબંઘિત નથી ?
#42. નીચેનામાંથી શેનો વાણિજ્યક બેંકની સંપત્તિ (Assests) માં સમાવેશ થતો નથી ?
#43. જો RBI વિસ્તારવાદી નાણાકીય નીતિ અનુસરવાનું નક્કી કરે તો તે નીચેની વિગતોમાંથી શું નહિ કરે ?
(1) વૈધાનિક(કાનૂની) તરલતા અસ્થિરતા ગુણોત્તર ઘટાડીને તેને અનુકૂલિત (ઓપ્ટિમાઈઝ) કરવું
(2) Marginal Standing Facilility Rateમાં વધારો
(3) બેંક રેટ અને રેપોરેટમાં ઘટાડો
નીચે આપેલા કોડનો ઉપયોગ કરી સાચો જવાબ પસંદ કરો.
#44. સહકારી બેંકો RBI ના નિયમન હેઠળ કયારે આવી?
#45. ભારતીય રિઝર્વ બેંકની નીચેનામાંથી કઈ પ્રવૃત્તિને ‘સ્તરીલાઈઝેશન (Sterilization)’ના ભાગ તરીકે ગણવામાં આવે છે ?
#46. ભારતીય બેન્કીંગ વ્યવસ્થાના સંદર્ભે નીચેના પૈકી કયા ક્ષેત્રો અગ્રતા ક્ષેત્ર ધિરાણ (Priority Sector Lending) હેઠળ આવે છે?
i. પુનઃપ્રાપ્ય ઊર્જા (Renewable Energy)
ii. આવાસ (Housing)
iii. સૂક્ષ્મ, નાના અને મધ્યમ કક્ષાના સાહસો (micro, small and medium enterprises)
v. સામાજીક આંતર માળખું (social infrastructure)
#47. ભારતીય આયાત નિકાસ (EXIM) બેંકનું નીચેના પૈકી કયું કાર્ય નથી?
#48. નીચેના પૈકી કઈ બાબત એ અર્થતંત્ર પર ફુગાવાલક્ષી અસર કરે છે ?
1. ભારતીય રીઝર્વ બેંક બજારમાં નવા બોન્ડ બહાર પાડે.
2. RBI રેપોરેટમાં ઘટાડો કરે.
3. RBI બેંક રેટમાં વધારો કરે.
4. રોકડ અનામત ગુણોત્તર (Cash Reserve Ratio) નાબૂદ કરવામાં આવે.
નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
#49. સરકાર અથવા રીઝર્વ બેન્ક દ્વારા, ફુગાવાને અંકુશમાં લેવા જે પગલા લેવાય છે, તેમાં નીચેના પૈકી કોનો સમાવશ થતો નથી ?
#50. ફુગાવાને ઘટાડવા માટે સામાન્ય રીતે નીચેના પૈકી કયું પગલું લેવામાં આવે છે ?
#51. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (National Payments Corporation of India)(NPCI) વિશે નીચેના પૈકી કયા વિધાનો સત્ય છે ?
I NPCI એ RBI તથા ઈન્ડીયન બેંક એસોસીએશનની પહેલ છે.
॥ કંપની અધિનિયમ 2013 અંતર્ગત તેને ‘Not for profit’ (નફા માટે નહિ) કંપની તરીકે સમાવિષ્ટ કરવામાં આવી છે.
III યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ (UPI) ચૂકવણી પ્રણાલી એ (NPCI) દ્વારા વિકસિત કરવામાં આવી છે.
#52. ભારતમાં કેન્દ્રીય બેકિંગ કાર્યો કોના દ્વારા કરવામાં આવે છે?
#53. જાહેર ક્ષેત્રના બેંકોના ચેરમેનોની પસંદગી કોણ કરે છે ?
#54. ઈ–કુબેર વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો.
1. ઈ–કુબેર RBIનું કોર બેકીંગ સોલ્યુશન છે જે વાણિજ્યિક બેંકોને RBI સાથેના તેમનાં ચાલુ ખાતાંમાં (Current Account) ઉચ્ચ સ્તરની સેવા ઉપલબ્ધ કરાવે છે.
2. ઈ–કુબેરનો ઉપયોગ સરકારી જામીનગીરીઓ (securities) ની હરાજીઓ જેવી કામગીરી કરવા માટે થાય છે.
ઉપરના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે ?
#55. વિદેશી હૂંડીયામણ અનામત કોના દ્વારા નિયંત્રિત હોય છે?
#56. 1935માં ભારતીય રિઝર્વ બેંકની મુખ્ય ઓફિસ કયા શહેરમાં શરૂ કરવામાં આવી ?
#57. ભારતીય રીઝર્વ બેંકનું રાષ્ટ્રીયકરણ કયા વર્ષમાં કરવામાં આવ્યું?
#58. RBI ………….. ની ચલણી નોટ સિવાયની ચલણી નોટો બહાર પાડે છે.
#59. ભારતની મધ્યસ્થ બેન્કનું નામ છે.
#60. નીચેનામાંથી કયું નાણાકીય નીતિનું સાધન નથી ?
#61. બેંકો પોતાનું વધારાનું ભંડોળ ટૂંકાગાળા માટે રિઝર્વ બેંકમાં મૂકીને જે વ્યાજ મેળવે છે તેને ……. કહેવામાં આવે છે.
#62. સરકાર દ્વારા વેપારી બેન્કોનું રાષ્ટ્રીયકરણ કયા વર્ષમાં હાથ ધરવામાં આવ્યું ?
#63. રિઝર્વ બેન્ક કાનૂની પ્રવાહિત પ્રમાણ (SLR) ઘટાડે તો શું પરિણામ આવે?
#64. રિઝર્વ બેંક દ્વારા રેપોરેટમાં વધારો કરવામાં આવે તો ?
#65. એક દેશમાંથી બીજા દેશમાં નાણાં મોકલવા (ટ્રાન્સફર કરવા) માટે વપરાતા ‘સ્વીફટ કોડ’ (SWIFT code)નું પૂરું નામ જણાવો.
#66. RTGS એટલે શું?
#67. NABARDનું પુરું નામ જણાવો.
#68. રિઝર્વ બેન્ક દ્વારા રેપો રેટમાં વધારો કરવામાં આવે તો?
#69. નીચેનામાંથી કયું વિધાન બેંક વડે અપાતી સુવિધાઓ માટે સાચું નથી ?
#70. Indian Financial System Code (IFSC) કેટલા ડીજીટનો હોય છે ?
#71. બેંક કયા ખાતા પર વ્યાજ આપતી નથી, પરંતુ ચાર્જ વસૂલ કરે છે ?
#72. CRRમાં વધારો કરવામાં આવે ત્યારે નાણાંના પુરવઠા પર કેવી અસર પડે છે?
#73. નરિસંહમ કિંમટીનો રિપોર્ટ શેની સાથે સંબંધિત છે ?
#74. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની સ્થાપના કયા વર્ષે કરવામાં આવી ?
#75. તાજેતરમાં RBI એ નાણાકીય સમાવેશની હદનું મૂલ્યાંકન કરવા માટે “FI-Index”ની શરૂઆત કરી છે ?
#76. અર્બન કોઓપરેટિવ બેન્કને “શિડયુલ્ડ” બેન્કનો દરજ્જો કોના દ્વારા અપાય છે?
#77. રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના સંદર્ભમાં નીચેનામાંથી કર્યું કથન સાચું નથી?
#78. ભારતીય રીઝર્વ બેંક સાથે મળીને સહકારી બેંકો અને ક્ષેત્રીય ગ્રામીણ બેંકોની દેખરેખનું કાર્ય કોણ કરે છે ?
#79. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાનું વડુ મથક કયાં આવેલું છે ?
#80. રિઝર્વ બેંક વિશેનું અયોગ્ય જોડકું શોધો ?
#81. ‘’બેન્કો દ્વારા પોતાનાં થાપણના અમુક ટકા રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) માં રાખવા ફરજિયાત છે.’’ આ બાબત કયા નામથી પ્રખ્યાત છે?
#82. ભારત સરકારના ટપાલ ખાતા દ્વારા ગામડે ગામડે સુઘી પહોંચાડવાના હેતુથી India Post Payments Bank કયારથી શરૂ થયેલ છે ?
#83. રાષ્ટ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક કયા નામે ઓળખાય છે?
#84. સહકારી બેંકોને કોણ ધિરાણ કરે છે ?
#85. ડિઝિટલ પેમેન્ટ માટેની ‘ભીમ’ એપ્લિકેશન કઈ સંસ્થાએ બનાવી છે? (જુ, કલાર્ક (NP), Ad : 01/2016-17, Dt. 19-02-2017)
#86. ડિજીટલ રીતે પેમેન્ટ કરવા બનાવેલ ભીમ’ એપ્લીકેશન દ્વારા એક દિવસમાં વધુમાં વધુ કેટલા રૂપિયાનું પેમેન્ટ ટ્રાન્સફર કરી શકાય છે?
#87. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ડિજીટલ પેમેન્ટ માટે લોંચ કરેલી એપ્લીકેશન BHIM નું પુરું નામ શું છે?
#88. અનુસૂચિત બેંક એટલે ?
#89. તાજેતરમાં જ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તમામ પ્રકારના ડિજીટલ પેમેન્ટ માટેની ભારત સરકાર દ્વારા નિર્મિત કઈ મોબાઈલ એપ્લીકેશનનું લોચીંગ કર્યું ?
#90. નાના વેપારીઓને સરળતાથી ધિરાણ મળે તે માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ સ્થાપેલ બેંકનું નામ આપો.
#91. RBIના સરવૈયાને હૂંડિયામણના વધતા કે ઘટતા પ્રમાણના આંચકાઓથી મુકત કરવા માટે કઈ નીતિ અપનાવવામાં આવે છે?
#92. રીઝર્વ બેંક દ્વારા ફુગાવાના સમયે રેપોરેટમાં ……….. તથા મંદીના સમયે રેપોરેટમાં………….. કરવામાં આવે છે.
#93. સહકારી બેંકોમાં મુકવામાં આવેલ થાપણો પૈકી રૂપિયા પાંચ લાખ સુધીની થાપણ વીમાથી સુરક્ષિત છે. આ થાપણને વીમાની સુરક્ષા કોના દ્વારા પૂરી પાડવામાં આવે છે?
#94. ભારતમાં નાગરીકોને સમસયર નાણા ઉપલબ્ધ થાય તે માટે તમામ ATM ને જોડવાનું કાર્ય કોણ કરે છે?
#95. આ પ્રકારના વ્યવહારમાં મધ્યસ્થ બેંક ‘Batch’ પ્રમાણે વ્યવહાર કરે છે ?
#96. બેંક રેટ એટલે ……..
#97. નીચે આપેલ કોડ સામે તેનો યોગ્ય વિકલ્પ દર્શાવો.
1. MICR a. આ કોડ ચેકમાં નીચે ચેક નંબર પછી છપાતો હોય છે.
2. IFSC b. બેંક વચ્ચે આંતરરાષ્ટ્રીય ફંડ ટ્રાન્સફર
3. SWIF T c. એક ખાતામાંથી બીજા ખાતામાં ઈલેકટ્રોનિક ફંડ ટ્રાન્સફર
4. NEFT d. આ કોડ 11 આંકડાનો છે, જેનો ઉપયોગ ફંડ ટ્રાન્સફર માટે બેંક બ્રાન્ચ નક્કી કરવા માટે થાય છે.
#98. CRR શું છે ?
1. તે બેન્ક થાપણોના પ્રતિશત છે કે જે RBI પાસે માત્ર સોનાની અનામતના રૂપમાં રાખે છે.
2. તે બેન્ક દ્વારા RBIમાં અનામત અથવા ભંડોળના સ્વરૂપમાં કરવામાં આવેલી થાપણો છે.
#99. નાણાકીય નીતિ નકકી કરવામાં ભારતીય રિઝર્વ બેન્કની ભૂમિકા વિશે નીચેના વિધાનો ધ્યાને લો.
1. ભારતીય રિઝર્વ બેન્ક વર્ષમાં ચાર વાર નાણાકીય નીતિ જાહેર કરે છે.
2. ભારતીય રિઝર્વ બેન્ક નાણાકીય નીતિ સમિતિના અધ્યક્ષ સ્થાને ભારત સરકારના નાણા સચિવ હોય છે.
ઉપરના વિધાનો પૈકી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
#100. ભારતીય રિઝર્વ બેન્કની કામગીરી વિષે નીચેનાં વિધાનો ધ્યાને લો :
1. ભારતીય રિઝર્વ બેન્ક ખુલ્લા બજારમાં સરકારી જામીનગીરીનું માત્ર વેચાણ કરે છે.
2. ખુલ્લા બજારમાં સરકારી જામીનગીરીનું વેચાણ કરી ભારતીય રિઝર્વ બેન્ક બજારમાં નાણાંનો પુરવઠો વધારે છે.
ઉપરનાં વિધાનો પૈકી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચાં છે ?
#101. બેન્કિંગ ક્ષેત્ર વિષે નીચેના વિધાનો ધ્યાને લો :
1. 2007-08ની વૈશ્વિક નાણાકીય કટોકટી પછી વૈશ્વિક સ્તરે બેઝલ-3 તરીકે ઓળખાતાં બેન્કો માટેના નિયમનનાં ધોરણો નક્કી કરવામાં આવ્યાં.
2. આ ધોરણો દુનિયાના તમામ દેશોમાં સમાન ઘોરણો લાગુ પાડવામાં આવ્યા છે.
ઉપરનાં વિધાનો પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
#102. અર્થતંત્ર વિષે નીચેનાં વિધાનો ધ્યાને લો :
(1) રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા વ્યાજના દરો વધારવાથી ફુગાવો વધી શકે.
(2) કોવિડ જેવી મહામારીને કારણે ઉત્પાદન ઘટે તો ફુગાવો વધી શકે.
ઉપરના વિધાનો પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું/સાચા છે ?
#103. ભારતમાં NABARD……ને પુનઃધિરાણ પૂરું પાડતું નથી.
(1) શેડયુલ્ડ વાણિજ્ય બેન્કો
(2) પ્રાદેશિક ગ્રામીણ બેન્કો
(3) આયાત-નિકાસ બેન્ક
(4) રાજ્ય જમીન વિકાસ બેન્ક
#104. RBIનું રાષ્ટ્રીયકરણ કયારે કરવામાં આવ્યું ?
#105. નીચે આપેલ વિઘાનો પૈકી કયું વિઘાન સાચું છે ?
વિઘાન – 1 : MPC ની સ્થાપના 17 જૂન, 2016 માં થઇ હતી.
વિઘાન – 2 : MPC ના નિર્ણયો RBI પર બાઘ્ય છે.
#106. ફુગાવો ઘટાડવા માટે લેવામાં આવેલા પગલાંઓમાં નીચેનામાંથી કયું પગલું ખોટું છે ?
#107. ‘CARRING COST’ માટે સરકાર કઇ યોજના અંતર્ગત RBI માટે નાણા ફાળવે છે ?
#108. PSL હેઠળ વાણિજય બેંકો દ્વારા કૃષિ ક્ષેત્રને કેટલા ટકા ઘિરાણ આપવામાં આવે છે ?
#109. CORE નો અર્થ ………….
#110. નીચેનામાંથી કઇ જાહેર ક્ષેત્રની બેંકો છે ?
#111. પેમેન્ટ બેંકમાં પ્રતિ એકાઉન્ટ મહત્તમ કેટલા રૂપિયા જમા કરાવી શકાય છે ?
#112. નાબાર્ડની સ્થાપના કઇ સમિતિની ભલામણથી કરવામાં આવી હતી ?
#113. વીમા કંપનીઓ (NBFC) ની નોંઘણી અને નિયંત્રણ કોણ કરે છે ?
Results
GPSC Banking system MCQs
નીચેના પૈકી કયું વિઘાન/કયા વિઘાનો સત્ય નથી ?
- RBI ના કુલ કરજ (Liability) ને ઉચ્ચસ્તરીય નાણું કહે છે કે જેમાં જનતાના કબજામાં રહેલા નાણાંનો પણ સમાવેશ થાય છે.
- જયારે RBI સરકારી જામીનગીરીઓ આમ જનતાને વેચે છે ત્યારે તે અર્થતંત્રમાં ઉચ્ચસ્તરીય નાણાનો હસ્સે ઘટાડે છે.
- A તથા B બન્ને
- A અથવા B એકપણ નથીં
ચુસ્ત બેન્કિંગ સિસ્ટમ તરલતાની સ્થિતિ ગ્રાહકોને કેવી રીતે અસર કરી શકે છે ? (GPSC Banking System MCQs)
1. તે સરકારી જામીનગીરીઓની ઉપજમાં વઘારો કરી શકે છે.
2. તેનાથી ગ્રાહકો માટે વ્યાજ દરોમાં વઘારો થઇ શકે છે.
નીચે આપેલા કોડમાંથી સાચો જવાબ પસંદ કરો.
- માત્ર 1 સાચું છે.
- માત્ર 2 સાચું છે.
- 1 તથા 2 બંને સાચા છે.
- 1 તથા 2 બંને સાચા નથી.
કેન્દ્ર સરકાર દ્વારા 5મી ઓકટોબર 2020થી સશકત છ–સભ્યોની નાણાકીય નીતિ સમિતિ (MPC)ની રચના કરવામાં આવી હતી. MPCની બેઠક માટે કોરમ કેટલો છે ? (GPSC Banking System MCQs)
1. બે સભ્યો
2. ત્રણ સભ્યો
3. ચાર સભ્યો
4. પાંચ સભ્યો
- 1
- 3
- 2
- 4
નીચેના વિધાનો ધ્યાન પર લો. (GPSC Banking System MCQs)
1. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એકટ, 1934, RBI ને ભારતમાં બેંક નોટ જારી કરવાનો એકાધિકાર આપે છે.
2. ચલણી નોટની ડિઝાઈનમાં કોઈપણ ફેરફારને RBIના સેન્ટ્રલ બોર્ડ અને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂર કરવામાં આવે છે.
3. RBI ગવર્નરની આગેવાની હેઠળના ચલણ વ્યવસ્થાપન વિભાગ પાસે ચલણ વ્યવસ્થાપનના મુખ્ય કાર્યને સંચાલિત કરવાની જવાબદારી છે.
ઉપરોકતમાંથી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે?
- 1, 2
- 1, 3
- 2, 3
- 1, 2, 3
ખુલ્લા બજારની નીતિ સંબંધિત નીચેના વિધાનો ધ્યાન પર લો: (GPSC Banking System MCQs)
1. ખુલ્લા બજારની નીતિ એ ખુલ્લા બજારમાં સરકાર દ્વારા જારી કરાયેલા બોન્ડની ખરીદી અને વેચાણ સાથે સંબંધ ધરાવે છે.
2. RBI દ્વારા બોન્ડનું વેચાણ અર્થતંત્રમાં અનામતની કુલ રકમમાં વધારા તરફ દોરી જાય છે અને આમ નાણાંનો પુરવઠો વધે છે.
ઉપરોકતમાંથી કયું/કયા વિધાન/વિધાનો ખોટું ખોટા છે?
- માત્ર 1
- માત્ર 2
- 1 અને 2 બંને
- બંનેમાંથી એકપણ નહીં
બેન્કિંગ રેગ્યુલેશન એકટ, 1949ની જોગવાઈઓ હેઠળ, RBI શું કરી શકે છે ? (GPSC Banking System MCQs)
1. સ્ટ્રેસ્ડ એસેટ્સના રિઝોલ્યુશન માટે બેંકોને નિર્દેશો જારી કરી શકે છે.
2. બેંકના કોઈ પણ ડિરેકટર અથવા અન્ય અધિકારીને સમય પર તપાસી શકે છે.
3. બેંકોને કોઈ ચોક્કસ ટ્રાન્ઝેકશનમાં પ્રવેશવાની સામે પ્રતિબંધ કરી શકે છે.
ઉપરોકત વિધાનોમાંથી કયું/કયા, વિઘાન/વિઘાનો સાચું/સાચા છે.
- 1, 2
- 1, 3
- 2, 3
- 1, 2, 3
નીચેનામાંથી કયા કારણોસર RBI બેંકનું લાઇસન્સ રદ કરે છે? (GPSC Banking System MCQs)
1. બેંક પાસે પર્યાપ્ત મૂડી અને આવકની સંભાવનાઓ નથી.
2. બેંક બેન્કિંગ રેગ્યુલેશન એકટ, 1949ની જરૂરિયાતોનું પાલન કરવામાં નિષ્ફળ રહી છે.
3. તેની વર્તમાન નાણાકીય સ્થિતિ ધરાવતી બેંક તેના વર્તમાન થાપણદારોને સંપૂર્ણ ચૂકવણી કરવામાં અસમર્થ હશે.
4. જો બેંકને તેના બેન્કિંગ વ્યવસાયને આગળ વધારવાની મંજૂરી આપવામાં આવે તો જાહેર હિત પર પ્રતિકૂળ અસર થશે.
નીચે આપેલા કોડમાંથી સાચો જવાબ પસંદ કરો .
- 1, 2, 3
- 1, 2
- 1, 3, 4
- 1, 2, 3, 4
21મી માર્ચ, 2022ના રોજ RBI એ બેંગાલુરૂ ખાતે Reserve Bank Innovation Hub (RBIH)નું ઉદ્ઘાટન કર્યું. આ હબનો પ્રારંભિક મૂડી ફાળો કેટલો રહેશે ?
- રૂા. 75 કરોડ
- રૂા. 100 કરોડ
- રૂા. 125 કરોડ
- રૂા. 112 કરોડ
જો અર્થતંત્ર એ પ્રવાહિતા જાળ (Liquidity Trap)માં હોય તો નીચેના પૈકી કયું વિધાન સત્ય છે ?
- બજારમાં વ્યાજના દર ખૂબ ઊંચા હશે
- બોન્ડની ઉપજ ખૂબ જ ઊંચી હશે
- લોકો તથા વ્યવસાયકારો, બંને તેમની રોકડ પોતાની પાસે રાખશે અને ખર્ચ કરશે નહિં
- બેંકની માંગ થાપણ (Demand deposits)માં ઘટાડો થાય છે.
2020-21 પહેલાં રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાનું હિસાબી વર્ષ…………. છે.
- એપ્રિલ થી માર્ચ
- જુલાઈ થી જૂન
- ઓકટોબર થી સપ્ટેમ્બર
- ઉપરોકત પૈકી કોઇ નહીં
નીચેના વિધાનો ધ્યાને લો. (GPSC Banking System MCQs)
વિધાન 1 : ખુલ્લા બજારની નીતિ RBI દ્વારા ખુલ્લા બજારમાં સરકારી જામીનગીરીઓની ખરીદી અને વેચાણનો ઉલ્લેખ કરે છે.
વિધાન 2 : સરકારી જામીનગીરીઓનું વેચાણ કરીને RBI નાણાંનો પુરવઠો ઘટાડે છે.
- વિધાન 1 અને 2 બંને સાચાં છે અને વિધાન 2 એ વિધાન 1 માટેની સાચી સમજૂતી છે.
- વિધાન 1 અને 2 બંને સાચાં છે અને વિધાન 2 એ વિધાન 1 માટેની સાચી સમજૂતી નથી.
- વિધાન 1 સાચું છે પરંતુ વિધાન 2 ખોટું છે.
- વિધાન । ખોટું છે અને વિધાન 2 સાચું છે.
નીચેના પૈકી કઈ જોડીઓ સાચી રીતે જોડાયેલી છે ? (GPSC Banking System MCQs)
સાધન ફુગાવો ઘટાડવા માટે
1. રોકડ અનામત પ્રમાણ (CRR) – CRRમાં વધારો કરવો
2. વૈધાનિક રોકડતા પ્રમાણ (SLR) – SLRમાં ઘટાડો કરવો
3. બેંક દર – બેંક દરમાં વઘારો કરવો
4. રીવર્સ રેપો રેટ (RRR) – RRRમાં ઘટાડો કરવો.
- 1, 2, 3 અને 4
- ફકત 1 અને 3
- ફકત 2 અને 4
- ફકત 2, 3 અને 4
નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? (GPSC Banking System MCQs)
1. તે RBI અને ઈન્ડિયન બેંક એસોસિએશનની પહેલ છે.
2. તે 2008માં બિન-લાભકારી કંપની તરીકે સામેલ કરવામાં આવી હતી.
3. યુપીઆઈ (UPI), RuPay કાર્ડ અને BHIM એપ NPCI દ્વારા નિર્મિત છે.
4. ભારતમાં રીટેલ ચૂકવણી અને સેટલમેન્ટ સિસ્ટમનું સંચાલન કરવા માટે આ એક છત્ર સંસ્થા છે.
- 1, 2, 3 અને 4
- ફકત 1, 2 અને 3
- ફકત 1, 3 અને 4
- ફકત 2, 3 અને 4
અનુત્પાદકીકરણ (Steritlzation) શબ્દ દ્વારા RBI …………. નો સંદર્ભ કરે છે.
- અર્થતંત્રમાં ઊંચા NPAs ની અસરને નિર્મૂળ કરવા માટેની કામગીરી
- અર્થતંત્રમાં વિદેશી રોકાણના વધુ પડતા ઘસારાને અંકુશમાં રાખવા માટેની કામગીરી
- ચાલુ ખાતાની મોટી ખાદ્ય (high carrent account deficit) ને નિયંત્રિત કરવાની કામગીરી
- અર્થતંત્રમાં નાણાકીય મોટી ખાઘને (hig fiscal deficit) નિયંત્રીત કરવાની કામગીરી
ચૂકવણી બેંકો (Payments banks) બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચું છે ?
- વ્યકિતગત ગ્રાહક દીઠ રૂા.10,00,000ની મહત્તમ સિલક સુઘીની માંગ થાપણો સ્વીકારે છે.
- ATM / ડેબિટ કાર્ડ જારી કરી શકે, ચૂકવણા તથા પ્રેષિત રકમ (remittance) સેવાઓ આપી શકે.
- RBI સાથે રોકડ અનામત ગુણોત્તર (cash reserve ratio)જાળવવો જરૂરી નથી.
- ઉપરોકત તમામ
બેંકોએ તેઓની તરલ અસ્કયામતો અને કુલ થાપણો વચ્ચેનો ગુણોત્તર જાળવવા પડે છે. આ ગુણોત્તરને …………… કહે છે.
- રોકડ અનામત ગુણોત્તર (Cash Reserve Ratio)
- વૈધાનિક પ્રવાહિતા ગુણોત્તર (Statutory Liquidity Ratio)
- પર્યાપ્તતા મૂડીનો ગુણોત્તર (Capital Adequacy Ratio)
- કેન્દ્રીય પ્રવાહિતા ગુણોત્તર (Central Liquid Ratio)
ભારતમાં વાણિજ્ય બેંકોના કાર્યોમાં…………નો સમાવેશ થાય છે.
- ગ્રાહકો વતી શેર અને સીક્યુરીટીઝની ખરીદી અને વેચાણ.
- વીલ (Will)ના વહીવટકર્તા અને ટ્રસ્ટી તરીકે કાર્ય કરવું.
- (A) અને (B) બંને
- (A) અને (B) પૈકી કોઈ નહીં
નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? (GPSC Banking System MCQs)
i. ભારતમાં રેપો રેટ (repo Rate) રીવર્સ રેપો રેટ (Reverse Repo Rate) કરતાં ઓછો છે.
ii. ભારતમાં બેંક રેટ (Bank Rate) રેપો રેટ (Repo Rate) કરતાં વધારે છે.
iii. ભારતમાં રોકડ અનામત ગુણોત્તર (Cash Reserve Ratio) રેપો રેટ કરતાં ઓછો છે.
- i, ii અને iii
- ફકત i અને iii
- ફકત i અને ii
- ફકત ii અને iii
ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક બાબતે નીચેના પૈકી કયા વિધાનો ખોટાં છે? (GPSC Banking System MCQs)
i. તે 100% સરકારી ઈકિવટી સાથેની પોસ્ટ ખાતા હેઠળની જાહેર ક્ષેત્ર કંપની છે.
ii. તે રાંચીમાં પાયલોટ પ્રોજેકટ તરીકે શરૂ કરવામાં આવી હતી.
iii. તે ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક સંચાર મંત્રાલય હેઠળના પોસ્ટ ખાતા હેઠળ કાર્ય કરે છે.
iv. તે લોન અને ક્રેડીટ કાર્ડ આપી શકે છે.
- ફકત i, ii અને iii
- ફકત iv
- ફકત ii અને iii
- i, ii, iii અને iv
નાણાકીય નીતિ (Monetary Policy) …………….છે. જયારે નાણા નીતિ (Fiscal Policy) …………. છે.
- અંદાજપત્ર, નાણામંત્રી ઘડે
- અંદાજપત્ર, રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા ઘડે
- રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા ઘડે, અંદાજપત્ર
- વિદેશ નાણા નીતિ, રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા ઘડે
જ્યારે રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા વેપારી બેન્કોને લાંબા ગાળાનું ધિરાણ જે વ્યાજના દરે આપે તેને ……… કહેવાય.
- રેપો રેટ
- રીવર્સ રેપો રેટ
- બેંક રેટ
- ઉપરોકત પૈકી કોઈ નહીં
જ્યારે રીઝર્વ બેંક ઓફ ઈન્ડીયા વૈધાનિક પ્રવાહિતા ગુણોત્તર (Statutory liquidity ratio) 70 બેઝીસ પોઈન્ટ સુધી ઘટાડે ત્યારે નીચેના પૈકી કયું થવાની સંભાવના રહે છે ?
- ભારતનું કુલ સ્થાનિક ઉત્પાદન (Gross Domestic Product)માં તીવ્ર વધારો થાય છે.
- શેડયુલ્ડ વાણિજ્ય બેંકો તેમનો ધિરાણ દર ઘટાડી શકે છે.
- વિદેશી સંસ્થાકીય રોકાણકારો (Foreign Institutional Investors) દેશમાં વધુ મૂડી લાવી શકે છે.
- ઉપરોકત તમામ
રોકડ અનામત ગુણોત્તર (Cash Reserve Ratio) બાબત નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે?
- તે બેંકે પોતાની પાસે અનામત તરીકે રાખવાની થતી થાપણોની ટકાવારી છે.
- તમામ વાણિજ્ય બેંકો માટે રોકડ અનામત ગુણોત્તરની જરૂરીયાતો જાળવવી ફરજિયાત છે.
- (A) અને (B) બંને
- (A) અને (B) પૈકી કોઈ નહીં
નીચેના પૈકી કયું રીઝર્વ બેંક ઓફ ઈન્ડીયાનું માત્રાત્મક શાખ નિયંત્રણ (Quantitative Credit Control) સાધન નથી ?
- બેંક દર (Bank rate)
- ખુલ્લા બજારની કામગીરી (Open market operations)
- વૈધાનિક પ્રવાહિતા જરૂરીયાતો (StatutoryLiquidity Requirements)
- ગાળાની જરૂરીયાતો (Margin requirement)
BASEL ધારાધોરણો …….. ને લગતા છે.
- દેશોની કેન્દ્રીય બેંક
- વાણીજ્ય બેંકો
- સહકારી બેંકો અને સોસાયટી
- ઉપરોકત પૈકી કોઇ નહીં
કઈ સમિતિની ભલામણો અંતર્ગત ભારતમાં Payment Banksની રચના કરવામાં આવી છે ?
- ઉષા થોરાટ સમિતિ
- નચીકેત મોર સમિતિ
- ગાડગીલ સમિતિ
- નરસિંહમ સમિતિ
ભારતીયો દ્વારા 1881માં, મર્યાદીત જવાબદારીવાળી પ્રથમ બેન્ક કઈ હતી?
- ઔધ કોમર્શીયલ બેન્ક (Outh Commercial Bank)
- હિન્દુસ્તાન કોમર્શીયલ બેન્ક
- પંજાબ નેશનલ બેન્ક
- પંજાબ એન્ડ સીંધ બેન્ક
નીચેના પૈકી કયા વિધાનો સાચો છે ? (GPSC Banking System MCQs)
1. રીઝર્વ બેંક દ્વારા લેવામાં આવતો ”બેંક રેટ” (Bank Rate) ને ”ડિસ્કાઉન્ટ રેટ’ (Discount Rate) તરીકે પણ ઓળખવામાં આવે છે.
2. બેંક રેટના કિસ્સામાં વાણિજ્ય બેંકોએ રીઝર્વ બેંકને જામીનગીરીઓ (Securities) પૂરી પાડવાની જરૂર નથી.
3. બેંક રેટ હંમેશા રેપો રેટ (Repo Rate) કરતાં ઊંચો હોય છે.
- ફકત 1 અને 2
- ફક્ત 1 અને 3
- ફકત 2 અને 3
- 1, 2 અને 3
‘બેંક બોર્ડ બ્યુરો’ (BBB)ના સંદર્ભમાં નિમ્નલિખિતમાંથી કયું કથન સાચું છે ? (GPSC Banking System MCQs)
1. RBIના ગવર્નર BBBના અધ્યક્ષ હોય છે.
2. BBB જાહેર ક્ષેત્રની બેંકોના અધ્યક્ષોની પસંદગી માટે ભલામણ કરે છે.
3. BBB જાહેર ક્ષેત્રની બેંકોની કાર્યનીતિઓ અને મૂડીમાં વધારો કરવાની યોજનાઓને વિકસિત કરવામાં મદદ કરશે.
નીચે આપેલા કોડનો ઉપયોગ કરીને સાચો જવાબ પસંદ કરો.
- ફકત 1 અને 2
- ફ્કત 2 અને 3
- ફકત 1 અને 3
- આપેલ તમામ
ભારતમાં છેલ્લા ઉપાયના શાહુકાર (લેન્ડર ઑફ લાસ્ટ રિસોર્ટ) તરીકે કેન્દ્રીય બેન્કનું કાર્ય સામાન્ય રીતે નીચેનામાંથી કયા ને દર્શાવે છે ? (GPSC Banking System MCQs)
1. અન્ય સ્ત્રોતોમાંથી ઉધાર લેવામાં નિષ્ફળ જવાથી વેપાર અને ઉદ્યોગ સંસ્થાઓને ધિરાણ આપવું.
2. અસ્થાયી કટોકટીના સમયે બેન્કને તરલતા પૂરી પાડવી.
3. બજેટ ખાઘને નાણાં પૂરા પાડવા માટે સરકારોને ધિરાણ આપવું.
નીચે આપેલા વિકલ્પનો ઉપયોગ કરી યોગ્ય જવાબ પસંદ કરો.
- માત્ર 1 અને 2
- માત્ર 2
- 2 અને 3
- માત્ર 3
ભારતમાં શહેરી સહકારી બેન્કોના સંદર્ભમાં નીચેના નિવેદનો ધ્યાનમાં લો. (GPSC Banking System MCQs)
1. રાજ્ય સરકારો દ્વારા સ્થાપિત સ્થાનિક મંડળ દ્વારા તેઓની દેખરેખ અને નિયમન કરે છે.
2. તેઓ ઈકિવટી શેર અને પ્રેફરન્સ શેર જાહેર કરી શકે છે.
3. તેમને વર્ષ 1966માં સુધારા દ્વારા બેન્કિંગ નિયમન એકટ, 1949ના દાયરામાં લાવવામાં આવ્યા હતા.
ઉપરોકત નિવેદનોમાંથી કર્યું નિવેદન/કયા નિવેદનો સાચા છે ?
- માત્ર
- માત્ર 2 અને 3
- માત્ર 1 અને 3
- 1, 2 અને 3
નીચેના પૈકી કયા અર્થતંત્રમાં પ્રવાહિતાને નિયંત્રિત કરવાના સાધન છે ? (GPSC Banking System MCQs)
i. રોકડ અનામત ગુણોત્તર (Cash Reserve Ratio)
ii. રીવર્સ રેપોરેટ (Reverse Repo Rate)
iii. વૈધાનિક પ્રવાહિત ગુણોત્તર (Statutory Liquidity Ratio)
iv. ખુલ્લા બજાર કામગીરી (Open Market Operations)
- ફકત I અને ii
- ફકત ii અને iii
- ફક્ત I, ii અને iii
- i, ii, iii અને iv
આઝાદ ભારતના અર્થતંત્ર સંદર્ભે, નીચેના પૈકી કઈ ઘટના સૌથી વહેલી ઘટી હતી?
- વીમા કંપનીઓનું રાષ્ટ્રીયકરણ
- સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયાનું રાષ્ટ્રીયકરણ
- બેન્કીંગ નિયમન અધિનિયમ ઘડાયો
- પ્રથમ પંચવર્ષીય યોજનાની રજૂઆત
કયા વડાપ્રધાને જુલાઈ 1969માં બેંકોનું રાષ્ટ્રીયકરણ કર્યું ?
- મોરારજી દેસાઈ
- યશવંતરાવ ચવાણ
- રાજીવ ગાંધી
- ઈન્દિરા ગાંધી
નીચેના પૈકી કયા પગલાં અર્થતંત્રમાં નાણા પૂરવઠાના વધારામાં પરિણમે છે ? (GPSC Banking System MCQs)
i. રીઝર્વ બેંક દ્વારા જાહેરજનતા પાસેથી સરકારી સીકયોરીટીઝની ખરીદી.
ii. લોકો દ્વારા વાણિજિયક બેંકોમાં નાણું જમા કરાવવું
iii. સરકાર દ્વારા રીઝર્વ બેંક પાસેથી ઉધાર લેવું.
iv. રીઝર્વ બેંક દ્વારા સરકારી સીકયોરીટીઝનું જાહેર જનતાને વેચાણ
- ફક્ત i, ii અને iii
- ફકત ii અને iv
- ફકત i અને ii
- i, ii, iiiઅને iv
જો RBI રોકડ અનામત ગુણોત્તર (Cash reserve ratio) માં ઘટાડો કરે તો શાખ સર્જન (Credit creation) પર શું અસર થાય ?
- કોઈ અસર થાય નહિ
- તેમાં ઘટાડો થાય
- તેમાં વધારો થાય
- ઉપરોકત પૈકી એકપણ નહીં
એક સો રૂપિયાની નોટ ઉપર…………..ના હસ્તાક્ષર હોય છે.
- RBI ગવર્નર
- ભારતના રાષ્ટ્રપતિ
- ભારતના નાણાંમંત્રી
- ભારતના નાણાં સચિવ
બેન્કોએ તેઓની હાથ ઉપરની રોકડ અને કુલ અસ્કયામતો વચ્ચેનો ચોક્કસ ગુણોત્તર જાળવવાનો હોય છે. જેને …………… કહે છે.
- CLR (રોકડ પ્રવાહિતાનું પ્રમાણ)
- SLR (કાયદામાન્ય પ્રવાહિતાનું પ્રમાણ)
- SBI (કાયદામાન્ય બેન્ક પ્રમાણ)
- CBR (કેન્દ્રીય બેન્ક પ્રમાણ)
ડિજિટલ ચૂકવણી પધ્ધતિઓમાં, UPI એટલે …
- યુનીફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (Unified Payments Interface)
- યુનિવર્સલ પેમેન્ટ ઈન્ટરફેસ (Universal Payments Interface)
- યુનિયન પેમેન્ટ ઈન્ટરફેસ (Union Payments Interface)
- અનરીસ્ટ્રીકટેડ પેમેન્ટ ઈન્ટરફેસ (Unrestricted Payments Interface)
પ્રાદેશિક ગ્રામીણ બેંકો (Regional Rural Banks) (RRBs) વિશે નીચેના પૈકી કયું વિધાન/કયાં વિધાનો સાચું/સાચાં છે? (GPSC Banking System MCQs)
(I) તે પ્રાદેશિક ગ્રામીણ અધિનિયમ 1976 હેઠળ સ્થાપના કરાયેલ વૈધાનિક સંસ્થાઓ છે.
(2) પ્રથમ પ્રાદેશિક ગ્રામીણ બેંક “ પ્રથમ ગ્રામીણ બેંક’’ એ 2જી ઓક્ટોબર, 1975ના રોજ સ્થા૫વામાં આવી.
(3) RRB એ વાણિજિયક બેંકોની સમકક્ષ અગ્રતા ક્ષેત્રના ધિરાણ ધોરણોને અનુસરવા પડે.
- માત્ર 1 અને 3
- માત્ર 2 અને 3
- માત્ર 1 અને 2
- 1, 2 અને 3
RBIની નાણાકીય નીતિ બાબતે નીચના પૈકી કયું સંબંઘિત નથી ?
- કેશ રીઝર્વ રેશીયો
- રેપોરેટ
- ડાયરેક્ટ ટેક્સ રેટ (પ્રત્યક્ષ કર દર)
- ઉપરના પૈકી કોઇ નહીં
નીચેનામાંથી શેનો વાણિજ્યક બેંકની સંપત્તિ (Assests) માં સમાવેશ થતો નથી ?
- અગ્રિમ નાણાં (Advances)
- થાપણ (Deposits)
- રોકાણ (Investments)
- માંગ અને ટૂંકી સુચને નાણાં (Money at call and short notice)
જો RBI વિસ્તારવાદી નાણાકીય નીતિ અનુસરવાનું નક્કી કરે તો તે નીચેની વિગતોમાંથી શું નહિ કરે ? (GPSC Banking System MCQs)
(1) વૈધાનિક(કાનૂની) તરલતા અસ્થિરતા ગુણોત્તર ઘટાડીને તેને અનુકૂલિત (ઓપ્ટિમાઈઝ) કરવું
(2) Marginal Standing Facilility Rateમાં વધારો
(3) બેંક રેટ અને રેપોરેટમાં ઘટાડો
નીચે આપેલા કોડનો ઉપયોગ કરી સાચો જવાબ પસંદ કરો.
- ફકત 1 અને 2
- ફકત 2
- ફકત 1 અને 3
- 1, 2 અને 3 તમામ
સહકારી બેંકો RBI ના નિયમન હેઠળ કયારે આવી?
- 1937
- 1966
- 1991
- 2002
ભારતીય રિઝર્વ બેંકની નીચેનામાંથી કઈ પ્રવૃત્તિને ‘સ્તરીલાઈઝેશન (Sterilization)’ના ભાગ તરીકે ગણવામાં આવે છે ?
- ઓપન માર્કેટ કામગીરીનું સંચાલન કરવું.
- તપાવટ અને ચુકવણી પ્રણાલીઓ પર દેખરેખ રાખવી.
- કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર માટે દેવું રોકડ વ્યવસ્થાપન કરવું.
- નોન—બેન્કિંગ નાણાકીય સંસ્થાઓના કાર્યોનું નિયમન કરવું.
ભારતીય બેન્કીંગ વ્યવસ્થાના સંદર્ભે નીચેના પૈકી કયા ક્ષેત્રો અગ્રતા ક્ષેત્ર ધિરાણ (Priority Sector Lending) હેઠળ આવે છે? (GPSC Banking System MCQs)
i. પુનઃપ્રાપ્ય ઊર્જા (Renewable Energy)
ii. આવાસ (Housing)
iii. સૂક્ષ્મ, નાના અને મધ્યમ કક્ષાના સાહસો (micro, small and medium enterprises)
v. સામાજીક આંતર માળખું (social infrastructure)
- ફકત i, ii અને iii
- ફકત i, ii અને iv
- ફકત i, iii અને iv
- i, ii, iii અને iv
ભારતીય આયાત નિકાસ (EXIM) બેંકનું નીચેના પૈકી કયું કાર્ય નથી?
- વસ્તુઓ અને સેવાઓની આયાત અને નિકાસ માટે ધિરાણ પૂરું પાડવું
- ગુણવત્તાની ખાતરી માટે નિકાસની વસ્તુઓનું નિરીક્ષણ
- વિદેશમાં સંયુકત સાહસોને ધિરાણ
- વિદેશમાં સંયુકત સાહસની હિસ્સા મૂડીમાં ફાળો આપવા માટે ભારતીય પક્ષકારોને લોન આપવી
નીચેના પૈકી કઈ બાબત એ અર્થતંત્ર પર ફુગાવાલક્ષી અસર કરે છે ? (GPSC Banking System MCQs)
1. ભારતીય રીઝર્વ બેંક બજારમાં નવા બોન્ડ બહાર પાડે.
2. RBI રેપોરેટમાં ઘટાડો કરે.
3. RBI બેંક રેટમાં વધારો કરે.
4. રોકડ અનામત ગુણોત્તર (Cash Reserve Ratio) નાબૂદ કરવામાં આવે.
નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
- માત્ર 1, 2 અને 3
- માત્ર 1 અને 4
- માત્ર 2 અને 4
- માત્ર 2
સરકાર અથવા રીઝર્વ બેન્ક દ્વારા, ફુગાવાને અંકુશમાં લેવા જે પગલા લેવાય છે, તેમાં નીચેના પૈકી કોનો સમાવશ થતો નથી ?
- મોનેટરી પોલીસી (Monetary Policy) (નાણાકીય નીતિ)
- ફીકસલ પોલીસી (Fiscal Policy) (રાજકોષીય નીતિ)
- નાણાકીય સમાવેશ (Financial Inclusion)
- કિંમત ઉપર અંકુશ (Price control)
ફુગાવાને ઘટાડવા માટે સામાન્ય રીતે નીચેના પૈકી કયું પગલું લેવામાં આવે છે ?
- રેપોરેટમાં ઘટાડો
- રોકડ અનામત ગેણોત્તર (કેસ રિઝર્વ રેશીયો)માં વધારો
- બેંક દરમાં ઘટાડો
- G-Secsની ખરીદી
નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (National Payments Corporation of India)(NPCI) વિશે નીચેના પૈકી કયા વિધાનો સત્ય છે ? (GPSC Banking System MCQs)
I NPCI એ RBI તથા ઈન્ડીયન બેંક એસોસીએશનની પહેલ છે.
॥ કંપની અધિનિયમ 2013 અંતર્ગત તેને ‘Not for profit’ (નફા માટે નહિ) કંપની તરીકે સમાવિષ્ટ કરવામાં આવી છે.
III યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ (UPI) ચૂકવણી પ્રણાલી એ (NPCI) દ્વારા વિકસિત કરવામાં આવી છે.
- I, II અને III
- માત્ર II અને III
- માત્ર । અને III
- માત્ર I અને II
ભારતમાં કેન્દ્રીય બેકિંગ કાર્યો કોના દ્વારા કરવામાં આવે છે?
- સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા
- ભારતીય રિઝર્વ બેંક
- પંજાબ નેશનલ બેંક
- કેનેરા બેંક
જાહેર ક્ષેત્રના બેંકોના ચેરમેનોની પસંદગી કોણ કરે છે ?
- બેંક બોર્ડ બ્યુરો (BBB)
- રિઝર્વ બેંક ઓફ ઈન્ડીયા
- સંબંધિત બેંકનું બોર્ડ
- બેંકના શેરહોલ્ડરો
ઈ–કુબેર વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. (GPSC Banking System MCQs)
1. ઈ–કુબેર RBIનું કોર બેકીંગ સોલ્યુશન છે જે વાણિજ્યિક બેંકોને RBI સાથેના તેમનાં ચાલુ ખાતાંમાં (Current Account) ઉચ્ચ સ્તરની સેવા ઉપલબ્ધ કરાવે છે.
2. ઈ–કુબેરનો ઉપયોગ સરકારી જામીનગીરીઓ (securities) ની હરાજીઓ જેવી કામગીરી કરવા માટે થાય છે.
ઉપરના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે ?
- માત્ર 1
- માત્ર 2
- 1 અને 2 બંને
- 1 અને 2 માંથી એક પણ નહીં
વિદેશી હૂંડીયામણ અનામત કોના દ્વારા નિયંત્રિત હોય છે?
- સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા
- રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયા
- નાણાં મંત્રાલય
- સિકયુરીટી એન્ડ એક્ષચેંજ બોર્ડ ઓફ ઈન્ડિયા
1935માં ભારતીય રિઝર્વ બેંકની મુખ્ય ઓફિસ કયા શહેરમાં શરૂ કરવામાં આવી ?
- હૈદરાબાદ
- દિલ્હી
- કલકત્તા
- મુંબઈ
ભારતીય રીઝર્વ બેંકનું રાષ્ટ્રીયકરણ કયા વર્ષમાં કરવામાં આવ્યું?
- 1935
- 1949
- 1953
- 1940
RBI ………….. ની ચલણી નોટ સિવાયની ચલણી નોટો બહાર પાડે છે.
- રૂા. 1
- રૂા. 1 અને 2
- રૂા. 5 સુધીની
- રૂા. 10 સુધીની
ભારતની મધ્યસ્થ બેન્કનું નામ છે. (GPSC Banking System MCQs)
- રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા
- સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા
- ઈન્ડિયન ઓવરસીઝ બેન્ક
- બેન્ક ઓફ ઈન્ડિયા
નીચેનામાંથી કયું નાણાકીય નીતિનું સાધન નથી ?
- ખુલ્લા બજારની નીતિ
- બેન્ક દર
- પસંદગીયુકત શાખ નિયંત્રણ
- સરકારી ખર્ચ
બેંકો પોતાનું વધારાનું ભંડોળ ટૂંકાગાળા માટે રિઝર્વ બેંકમાં મૂકીને જે વ્યાજ મેળવે છે તેને ……. કહેવામાં આવે છે.
- રેપોરેટ
- CRR કેશ રિઝર્વ રેશિયો
- રિવર્સ રેપોરેટ
- SLR
સરકાર દ્વારા વેપારી બેન્કોનું રાષ્ટ્રીયકરણ કયા વર્ષમાં હાથ ધરવામાં આવ્યું ?
- 1956
- 1969
- 1991
- 2001
રિઝર્વ બેન્ક કાનૂની પ્રવાહિત પ્રમાણ (SLR) ઘટાડે તો શું પરિણામ આવે? (GPSC Banking System MCQs)
- બેન્કો રિઝર્વ બેન્કમાં વધુ થાપણો મૂકે
- બેન્કોની ઓછી રોકડ રકમ સરકારી જામીનગીરીઓમાં રોકાય
- રિઝર્વ બેન્ક વધુ ધિરાણ વ્યાપારી બેન્કોને આપે
- રિઝર્વ બેન્ક સરકારી જામીનગીરીઓમાં વધુ રોકણ કરે
રિઝર્વ બેંક દ્વારા રેપોરેટમાં વધારો કરવામાં આવે તો ?
- વેપારી બેંકોએ વ્યાજ વધુ ચૂકવવું પડે.
- વેપારી બેંકોને વ્યાજ ઓછું ચૂકવવું પડે.
- વેપારી બેંકોને વ્યાજ ઓછું મળે.
- વેપારી બેંકોને વ્યાજ વધુ મળે.
એક દેશમાંથી બીજા દેશમાં નાણાં મોકલવા (ટ્રાન્સફર કરવા) માટે વપરાતા ‘સ્વીફટ કોડ’ (SWIFT code)નું પૂરું નામ જણાવો.
- સોસાયટી ફોર વર્લ્ડવાઈડ ઈન્ટરબેંક ફાયનાન્સ ટેક
- સોસાયટી ઓફ વર્લ્ડવાઈડ ઈન્ટ્રાબેંક ફાયનાન્સ ટ્રાન્સફર
- સોસાયટી ફોર વર્લ્ડવાઈડ ઈન્ટ્રાબેંક ફાયનાન્શીયલ ટ્રાન્ઝેકશન્સ
- સોસાયટી ફોર વર્લ્ડવાઈડ ઈન્ટરબેંક ફાયનાન્શીયલ ટેલિકોમ્યુનિકેશન
RTGS એટલે શું? (GPSC Banking System MCQs)
- Right Time Gross Settlement
- Right Technical Genuine Settlement
- Rapid Time Gross Settlement
- Real Time Gross Settlement
NABARDનું પુરું નામ જણાવો. (GPSC Banking System MCQs)
- નેશનલ એગ્રીકલ્ચર બેન્કિંગ એસોસીએશન ફોર રૂરલ ડેવલપમેન્ટ
- ન્યુ એગ્રો બેઈઝ્ડ એસોસીએશન ફોર ડેવલપમેન્ટ
- નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ
- નેશનલ એગ્રીકલ્ચર બ્યુરો ફોર રૂરલ ડીઝાઈનિંગ
રિઝર્વ બેન્ક દ્વારા રેપો રેટમાં વધારો કરવામાં આવે તો?
- વેપારી બેન્કોએ વ્યાજ વધુ ચૂકવવું પડે.
- વેપારી બેન્કોએ વ્યાજ ઓછું ચૂકવવું પડે.
- વેપારી બેન્કોને વ્યાજ ઓછું મળે.
- વેપારી બેન્કોને વ્યાજ વધુ મળે.
નીચેનામાંથી કયું વિધાન બેંક વડે અપાતી સુવિધાઓ માટે સાચું નથી ?
- સેફ ડિપોઝીટ વોલ્ટની સુવિધા આપે છે.
- બેંક દ્વારા પગાર, પેન્શન, વ્યાજ, ડિવિડન્ડ ચૂકવી શકાય છે.
- વિદેશી નાણાંની ફેરબદલી કરી શકાતી નથી.
- ચોક્કસ બાંયધરી સામે કેટલી બાબતો માટે લોન આપી શકે છે.
Indian Financial System Code (IFSC) કેટલા ડીજીટનો હોય છે ?
- 4
- 8
- 11
- 13
બેંક કયા ખાતા પર વ્યાજ આપતી નથી, પરંતુ ચાર્જ વસૂલ કરે છે ?
- સેવિંગ્સ એકાઉન્ટ (બચત ખાતુ)
- કરન્ટ એકાઉન્ટ (ચાલુ ખાતુ)
- રિકરિંગ એકાઉન્ટ
- ફિકસ ડિપોઝીટ
CRRમાં વધારો કરવામાં આવે ત્યારે નાણાંના પુરવઠા પર કેવી અસર પડે છે?
- નાણાંનો પુરવઠો ઘટે છે
- નાણાંનો પુરવઠો વધે છે
- નાણાંનો પુરવઠો સ્થિર રહે છે
- ઉપરમાંથી કોઈ નહિ
નરિસંહમ કિંમટીનો રિપોર્ટ શેની સાથે સંબંધિત છે ? (GPSC Banking System MCQs)
- વીમા ક્ષેત્રના સુધારા
- બેન્કિંગ ક્ષેત્રના સુધારા
- ખેતી ક્ષેત્રના સુધારા
- ઔધોગિક ક્ષેત્રના સુધારા
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની સ્થાપના કયા વર્ષે કરવામાં આવી ?
- 1 એપ્રિલ 1948
- 1 એપ્રિલ 1938
- 1 એપ્રિલ 1935
- 1 એપ્રિલ 1939
તાજેતરમાં RBI એ નાણાકીય સમાવેશની હદનું મૂલ્યાંકન કરવા માટે “FI-Index”ની શરૂઆત કરી છે ?
- Future Inclusion Index
- Future India Index
- Financial Inclusion index
- Financial India Index
અર્બન કોઓપરેટિવ બેન્કને “શિડયુલ્ડ” બેન્કનો દરજ્જો કોના દ્વારા અપાય છે?
- કેન્દ્ર સરકાર
- રજિસ્ટ્રાર
- રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા
- અર્બન બેન્ક ફેડરેશન
રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના સંદર્ભમાં નીચેનામાંથી કર્યું કથન સાચું નથી?
- વિદેશી વિનિમય કોશને સુરક્ષિત રાખે છે.
- કેન્દ્ર સરકાર માટે બેન્કનું કાર્ય પાર પાડે છે.
- દરેક પ્રકારની નોટો બહાર પાડે છે.
- બેન્કોની બેન્કના રૂપમાં કાર્ય કરે છે.
રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાનું નાણાકીય વર્ષ કયારથી શરૂ થાય છે ?
- 1 લી જુલાઈ
- 1 લી ઓકટોબર
- 1 લી જાન્યુઆરી
- 1 લી એપ્રીલ
નોંધ : હાલમાં RBI નું નાણાકીય વર્ષ 1 લી એપ્રિલથી શરૂ થાય છે.
ભારતીય રીઝર્વ બેંક સાથે મળીને સહકારી બેંકો અને ક્ષેત્રીય ગ્રામીણ બેંકોની દેખરેખનું કાર્ય કોણ કરે છે ?
- ઈન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ ઓફ ઈન્ડિયા – IDBI
- એગ્રીકલ્ચર રિફાઈનાન્સ એન્ડ ડેવલપમેન્ટ કાર્પોરેશન – ARDC
- રૂરલ પ્લાનીંગ એન્ડ ક્રેડિટ સેલ – RPCC
- નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ –NABARD
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાનું વડુ મથક કયાં આવેલું છે ?
- મુંબઈ
- અમદાવાદ
- કલકત્તા
- દિલ્હી
રિઝર્વ બેંક વિશેનું અયોગ્ય જોડકું શોધો ? (GPSC Banking System MCQs)
- બેંકોની બેંક
- એક રૂપિયાથી હજારની નોટોનું નિયમન અને દેશની નાણા વિધેયક નીતિ ઘડનાર
- શેરબજારનું નિયંત્રણ કરનાર
- આઈએમએફમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર અને રૂપિયાનું વિનિમય મૂલ્ય સાચવનાર
‘’બેન્કો દ્વારા પોતાનાં થાપણના અમુક ટકા રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) માં રાખવા ફરજિયાત છે.’’ આ બાબત કયા નામથી પ્રખ્યાત છે?
- CRR- કેશ રીઝર્વ રેશીયો (Cash Reserve Ratio)
- કાસા રેશીયો (CASA Ratio)
- SRR સ્ટેચ્યુટરી રીઝર્વ રેશીયો (Statautory Reserve Ratio)
- કેપીટલ એડીકવસી રેશીયો (Capital Adequacy Ratio)
ભારત સરકારના ટપાલ ખાતા દ્વારા ગામડે ગામડે સુઘી પહોંચાડવાના હેતુથી India Post Payments Bank કયારથી શરૂ થયેલ છે ?
- જુલાઈ, 2018 બીજું સપ્તાહ
- સપ્ટેમ્બર, 2018 પ્રથમ સપ્તાહ
- ઓગસ્ટ, 2018 બીજું સપ્તાહ
- જુલાઈ, 2018 ચોથું સપ્તાહ
રાષ્ટ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક કયા નામે ઓળખાય છે?
- NABARD
- RBI
- NBARD
- BA & RD
સહકારી બેંકોને કોણ ધિરાણ કરે છે ? (GPSC Banking System MCQs)
- રિઝર્વ બેંક
- રાજ્ય
- રાષ્ટ્રીયકૃત બેંકો
- સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા
ડિઝિટલ પેમેન્ટ માટેની ‘ભીમ’ એપ્લિકેશન કઈ સંસ્થાએ બનાવી છે?
- સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા
- રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા
- પંજાબ નેશનલ બેંક
- નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા
ડિજીટલ રીતે પેમેન્ટ કરવા બનાવેલ ભીમ‘ એપ્લીકેશન દ્વારા એક દિવસમાં વધુમાં વધુ કેટલા રૂપિયાનું પેમેન્ટ ટ્રાન્સફર કરી શકાય છે?
- 25,000
- 5,000
- 10,000
- 20,000
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ડિજીટલ પેમેન્ટ માટે લોંચ કરેલી એપ્લીકેશન BHIM નું પુરું નામ શું છે?
- Bharat International Money
- Bharat International Monetary App
- Bharat Interface for Money
- Bhavya I Money
અનુસૂચિત બેંક એટલે ? (GPSC Banking System MCQs)
- જેનું રાષ્ટ્રીયકરણ થયેલ નથી.
- જેનું નામ RBI ની બીજી અનુસૂચિમાં સામેલ છે.
- જેનું રાષ્ટ્રીયકરણ થયેલ છે.
- જે અનુસૂચિત જાતિને ધિરાણ કરે છે.
તાજેતરમાં જ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તમામ પ્રકારના ડિજીટલ પેમેન્ટ માટેની ભારત સરકાર દ્વારા નિર્મિત કઈ મોબાઈલ એપ્લીકેશનનું લોચીંગ કર્યું ?
- પેટીએમ
- યુપીઆઈ
- ભીમ
- પે યુ મની
નાના વેપારીઓને સરળતાથી ધિરાણ મળે તે માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ સ્થાપેલ બેંકનું નામ આપો.
- બ્રિકસ બેંક
- મુદ્રા બેંક
- જી-7 બેંક
- અહીં દર્શાવેલ ત્રણ પૈકી એકપણ નહીં
RBIના સરવૈયાને હૂંડિયામણના વધતા કે ઘટતા પ્રમાણના આંચકાઓથી મુકત કરવા માટે કઈ નીતિ અપનાવવામાં આવે છે?
- ‘સ્ટરિલાઈઝેશન’ ની નીતિ
- ‘સ્ટિમેટાઈઝેશન’ ની નીતિ
- ‘લોકલાઈઝેશન’ની નીતિ
- ‘ગ્લોબલાઈઝેશન’ની નીતિ
રીઝર્વ બેંક દ્વારા ફુગાવાના સમયે રેપોરેટમાં ……….. તથા મંદીના સમયે રેપોરેટમાં………….. કરવામાં આવે છે.
- વધારો ઘટાડો
- ઘટાડો, વઘારો
- વધારો, વધારો
- ઘટાડો, ઘટાડો
સહકારી બેંકોમાં મુકવામાં આવેલ થાપણો પૈકી રૂપિયા પાંચ લાખ સુધીની થાપણ વીમાથી સુરક્ષિત છે. આ થાપણને વીમાની સુરક્ષા કોના દ્વારા પૂરી પાડવામાં આવે છે?
- રાજ્ય સરકાર
- ડીપોઝીટ ઈન્સ્યુરન્સ એન્ડ ક્રેડીટ ગેરંટી કોર્પોરેશન
- સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયા
- જે બેંકમાં થાપણ મુશ્કેલ હોય તે બેંક દ્વારા
ભારતમાં નાગરીકોને સમસયર નાણા ઉપલબ્ધ થાય તે માટે તમામ ATM ને જોડવાનું કાર્ય કોણ કરે છે?
- નાણાં મંત્રાલય, ભારત સરકાર
- SBI (State Bank of India)
- RBI (Reserve Bank of India)
- NPCI (National Payment Corporation of India)
આ પ્રકારના વ્યવહારમાં મધ્યસ્થ બેંક ‘Batch’ પ્રમાણે વ્યવહાર કરે છે ?
- CORE
- CALL MONEY
- NEFT
- RTGS
બેંક રેટ એટલે ……..
- જ્યારે બેંકને નાણાંની જરૂર પડે છે ત્યારે રીઝર્વ બેંક પાસેથી લાંબાગાળાનું ધિરાણ જે વ્યાજ દરે મેળવે છે તે
- જ્યારે રીઝર્વ બેંકને નાણાંની જરૂર પડે ત્યારે બેંક પાસેથી લાંબાગાળનું ઘિરાણ જે વ્યાજ દરે મેળવે છે. તે
- જ્યારે બેંક વેપારીને લાંબાગાળા માટે નાણાંનું ધિરાણ કરે ત્યારે જે વ્યાજનો દર હોય તે
- જ્યારે બેંક પાસે રહેલ વધારાને નાણાંનો જથ્થો તે રીઝર્વ બેંકને આપે છે જેના પરનો વ્યાજ દર
નીચે આપેલ કોડ સામે તેનો યોગ્ય વિકલ્પ દર્શાવો. (GPSC Banking System MCQs)
1. MICR a. આ કોડ ચેકમાં નીચે ચેક નંબર પછી છપાતો હોય છે.
2. IFSC b. બેંક વચ્ચે આંતરરાષ્ટ્રીય ફંડ ટ્રાન્સફર
3. SWIF T c. એક ખાતામાંથી બીજા ખાતામાં ઈલેકટ્રોનિક ફંડ ટ્રાન્સફર
4. NEFT d. આ કોડ 11 આંકડાનો છે, જેનો ઉપયોગ ફંડ ટ્રાન્સફર માટે બેંક બ્રાન્ચ નક્કી કરવા માટે થાય છે.
- 1-a, 2-d, 3-b, 4-c
- 1-c, 2-b, 3-a. 4-d
- 1-b, 2-c, 3-a, 4-d
- 1-d, 2-a, 3-b, 4-c
CRR શું છે ? (GPSC Banking System MCQs)
1. તે બેન્ક થાપણોના પ્રતિશત છે કે જે RBI પાસે માત્ર સોનાની અનામતના રૂપમાં રાખે છે.
2. તે બેન્ક દ્વારા RBIમાં અનામત અથવા ભંડોળના સ્વરૂપમાં કરવામાં આવેલી થાપણો છે.
- માત્ર 1
- માત્ર 2
- 1 તથા 2 બંને
- 1 અને 2 માંથી એક પણ નહીં
નાણાકીય નીતિ નકકી કરવામાં ભારતીય રિઝર્વ બેન્કની ભૂમિકા વિશે નીચેના વિધાનો ધ્યાને લો. (GPSC Banking System MCQs)
1. ભારતીય રિઝર્વ બેન્ક વર્ષમાં ચાર વાર નાણાકીય નીતિ જાહેર કરે છે.
2. ભારતીય રિઝર્વ બેન્ક નાણાકીય નીતિ સમિતિના અધ્યક્ષ સ્થાને ભારત સરકારના નાણા સચિવ હોય છે.
ઉપરના વિધાનો પૈકી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
- માત્ર 1
- માત્ર 2
- 1 અને 2 બંને
- બન્નેમાંથી એક પણ નહીં
ભારતીય રિઝર્વ બેન્કની કામગીરી વિષે નીચેનાં વિધાનો ધ્યાને લો : (GPSC Banking System MCQs)
1. ભારતીય રિઝર્વ બેન્ક ખુલ્લા બજારમાં સરકારી જામીનગીરીનું માત્ર વેચાણ કરે છે.
2. ખુલ્લા બજારમાં સરકારી જામીનગીરીનું વેચાણ કરી ભારતીય રિઝર્વ બેન્ક બજારમાં નાણાંનો પુરવઠો વધારે છે.
ઉપરનાં વિધાનો પૈકી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચાં છે ?
- માત્ર 1
- માત્ર 2
- 1 અને 2 બંને
- બંનેમાંથી એક પણ નહીં
બેન્કિંગ ક્ષેત્ર વિષે નીચેના વિધાનો ધ્યાને લો : (GPSC Banking System MCQs)
1. 2007-08ની વૈશ્વિક નાણાકીય કટોકટી પછી વૈશ્વિક સ્તરે બેઝલ-3 તરીકે ઓળખાતાં બેન્કો માટેના નિયમનનાં ધોરણો નક્કી કરવામાં આવ્યાં.
2. આ ધોરણો દુનિયાના તમામ દેશોમાં સમાન ઘોરણો લાગુ પાડવામાં આવ્યા છે.
ઉપરનાં વિધાનો પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
- માત્ર 1
- માત્ર 2
- 1 અને 2 બંને
- 1 અને 2 માંથી એક પણ નહીં
અર્થતંત્ર વિષે નીચેનાં વિધાનો ધ્યાને લો : (GPSC Banking System MCQs)
(1) રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા વ્યાજના દરો વધારવાથી ફુગાવો વધી શકે.
(2) કોવિડ જેવી મહામારીને કારણે ઉત્પાદન ઘટે તો ફુગાવો વધી શકે.
ઉપરના વિધાનો પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું/સાચા છે ?
- ફકત 1
- ફકત 2
- 1 અને 2 બંને
- બંનેમાંથી એક પણ નહીં
ભારતમાં NABARD……ને પુનઃધિરાણ પૂરું પાડતું નથી. (GPSC Banking System MCQs)
(1) શેડયુલ્ડ વાણિજ્ય બેન્કો
(2) પ્રાદેશિક ગ્રામીણ બેન્કો
(3) આયાત-નિકાસ બેન્ક
(4) રાજ્ય જમીન વિકાસ બેન્ક
- ફકત 1, 2 અને 3
- ફકત 2, 3 અને 4
- ફકત 3
- 1, 2, 3 અને 4
RBIનું રાષ્ટ્રીયકરણ કયારે કરવામાં આવ્યું ?
- 1 જાન્યુઆરી, 1949
- 1 માર્ચ, 1949
- 1 એપ્રિલ, 1949
- 1 જુલાઇ, 1949
નીચે આપેલ વિઘાનો પૈકી કયું વિઘાન સાચું છે ? (GPSC Banking System MCQs)
વિઘાન – 1 : MPC ની સ્થાપના 17 જૂન, 2016 માં થઇ હતી.
વિઘાન – 2 : MPC ના નિર્ણયો RBI પર બાઘ્ય છે.
- વિઘાન 1 સાચું અને વિઘાન – 2 ખોટું છે.
- વિઘાન 1 ખોટું અને વિઘાન – 2 સાચું છે.
- બંને વિઘાનો સાચાં છે.
- બંને વિઘાનો ખોટાં છે.
ફુગાવો ઘટાડવા માટે લેવામાં આવેલા પગલાંઓમાં નીચેનામાંથી કયું પગલું ખોટું છે ?
- રેપોરેટ વઘારવો
- SLR ઘટાડવો
- CRR વઘારવો
- આપેલ પૈકી એકપણ નહીં
‘CARRING COST’ માટે સરકાર કઇ યોજના અંતર્ગત RBI માટે નાણા ફાળવે છે ?
- માર્જીનલ સ્ટેડિંગ ફેસિલીટી
- ખુલ્લા બજારની પ્રક્રિયા
- બજાર સ્થિરીકરણ પ્રક્રિયા
- સ્ટરીલાઇઝેશન નીતિ
PSL હેઠળ વાણિજય બેંકો દ્વારા કૃષિ ક્ષેત્રને કેટલા ટકા ઘિરાણ આપવામાં આવે છે ?
- 10%
- 12%
- 40%
- 18%
CORE નો અર્થ ………….
- Centrally Open Real time Exchange
- Centralized Online Real Time Exchange
- Centraly Online Real time Exchange
- Centralized Open Real Time Exchange
નીચેનામાંથી કઇ જાહેર ક્ષેત્રની બેંકો છે ?
- SBI, BOB, HDFC
- HDFC, SBI, AXIS
- AXIS, HDFC, ICICI
- SBI, BOB, PNB
પેમેન્ટ બેંકમાં પ્રતિ એકાઉન્ટ મહત્તમ કેટલા રૂપિયા જમા કરાવી શકાય છે ?
- 50 હજાર
- 1 લાખ
- 2 લાખ
- કોઇ લિમિટ નથી
નાબાર્ડની સ્થાપના કઇ સમિતિની ભલામણથી કરવામાં આવી હતી ?
- નરસિમ્હન સમિતિ
- શિવરામન સમિતિ
- ઉષા થોરાટ સમિતિ
- પાર્થ સારથિ સમિતિ
વીમા કંપનીઓ (NBFC) ની નોંઘણી અને નિયંત્રણ કોણ કરે છે ?
- SEBI
- NHB
- IRDAI
- PFRDA




