GPSC Money and inflation MCQs (નાણું અને ફુગાવો) | Economy GCERT MCQs

GPSC Money and inflation MCQs (GCERT Economy)

Attempt the Quiz to Check Your Answers | GPSC Money and inflation MCQs | GPSC Economy MCQs

Economy GCERT MCQs – GPSC Money and inflation MCQs માટે પ્રેક્ટિસ ટેસ્ટ

આ ટેસ્ટ નાણાંની ભૂમિકા, તેના પ્રકારો, નાણાકીય પ્રણાલી અને મૂલ્યવૃદ્ધિ (મોંઘવારી)ના કારણો–પ્રભાવ પર આધારિત છે. પ્રશ્નો GCERT મુજબ તૈયાર કરાયેલા હોવાથી GPSC પરીક્ષાના અર્થશાસ્ત્ર વિભાગ માટે ખાસ ઉપયોગી રહેશે. નીચે આપેલા ટેસ્ટ દ્વારા તમે નાણાં અને મોંઘવારીની મુખ્ય ધારણાઓને વધુ સારી રીતે સમજી શકશો.

 
QUIZ START

#1. નાણું અને ફુગાવો ચૂસ્ત/કડક/હાર્ડ ચલણ તે છે જે

#2. ભારતમાં જથ્થાબંઘ ભાવ સૂચકાંકમાં નીચેના પૈકી કઇ બાબતનો સૌથી વઘુ પ્રભાવ છે ?

#3. ઔદ્યોગિક કામદારોના ઉપભોકતા મૂલ્ય સૂચકાંક ક્રમાંકની સ્પષ્ટતા નીચેના પૈકી કોણ કરે છે ?

#4. સમાજના વિવિઘ વર્ગોના લોકો ઉ૫ર ફુગાવાની નીચેના પૈકી કઇ અસરો છે ?
1. ફુગાવા દરમિયાન દેવાદારોને ફાયદો થાય છે. અને લેણદારોને નુકશાન વેઠવું પડે છે.
2. પગારદાર વર્ગની વ્યક્તિઓની ખરીદશક્તિમાં વઘારો થાય છે.
3. ફુગાવા દરમિયાન બાંઘી આવકના વ્યક્તિઓને નુકસાન વેઠવું પડે છે.

#5. નીચે આપેલી યાદી-I ને યાદી–II સાથે જોડો.
યાદી−1 યાદી-II
1. કામ મંદી (Slowdown) a. અર્થતંત્રમાં અચાનક પડતી
2. મંદી (Recession) b. અર્થતંત્રના વૃદ્ધિ દરમાં ઘટાડો
3. તેજ (Boom) c. અર્થતંત્રના કદમાં ઘટાડો
4. નરમ પડવું (Meltdown) d. અર્થતંત્રના વુદ્ધિ દરમાં વધારો

#6. સમગ્ર ભારત જથ્થાબંધ ભાવ સૂચક આંક (WPI) બાબતે નીચેના પૈકી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચાં છે ?
i. સમગ્ર ભારત WPI માટે પાયાનું વર્ષ 2004-05 થી બદલીને 2011-12 કરવામાં આવ્યું છે.
ii. સુધારેલી શ્રેણીઓમાં WPI બે મુખ્ય જૂથોનું બનેલું રહેશે—પ્રાથમિક ચીજવસ્તુઓને અને ઉત્પાદિત બનાવટો.
iii. WPI ની નવી શ્રેણીઓમાં સંકલન માટે ઉપયોગમાં લેવામાં આવેલી કિંમતો પરોક્ષ કરવેરાઓનો સમાવેશ કરતી નથી.

#7. જથ્થાબંધ ભાવ સૂચકાંક (WPI)નું પાયાનું વર્ષ 2004-05 બદલીને …………….કરવામાં આવ્યું છે.

#8. સ્ટેગલેશન (Stagflation) પરિસ્થિતિ સંદર્ભ સહિત જણાવો.

#9. ઉપભોકતા મૂલ્ય સૂચકાંક (CPI) બાબતે નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

#10. નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
(i) નાણાની ખરીદ શકિત અથવા નાણાનું મૂલ્ય ભાવ સ્તર સાથે વ્યસ્ત પ્રમાણમાં ચાલે છે.
(ii) ભારતમાં હેડલાઈન ફુગાવો (Headline nflation) ઉપભોકતા ભાવ સૂચકાંકના (consumer price index) ફેરફારનાં સંદર્ભમાં માપવામાં આવે છે.
(iii) આર્થિક વૃધ્ધિ સામાન્ય રીતે નકારાત્મક ફુગાવા (Deflation) સાથે જોડાયેલી છે.
(iv) ભાવના સામાન્ય સ્તરમાં વધારો નાણાં પૂરવઠાની વૃધ્ધિને કારણે થઈ શકે છે.

#11. નીચેના વિધાનો ધ્યાનમાં લો.
(1) ઉપભોકતા ભાવ સૂચકાંક (CPI) માં ખાદ્ય પદાર્થોનું વજન જથ્થાબંધ ભાવ સૂચકાંક(WPI) કરતા વધારે હોય છે.
(2) WPI, CPI ની જેમ સેવાઓના મુલ્યોમાં થનારા પરિવર્તનોને પકડતું (Capture) નથી.
(3) RBI એ હવે WPI ને ફુગાવાના મુખ્ય માપદંડ તરીકે તેમજ મુખ્ય નીતિ દરોમાં ફેરફાર કરવા માટે અપનાવ્યું છે.
ઉપરોકત વિધાનોમાંથી કયું/કયાં સાચું/સાચાં છે ?

#12. ભારતીય ઉદ્યોગો…….ના કારણે પડતી (retrogression) તથા મંદી (deceleration) નો સામનો કર્યો.

#13. ફૂગાવા દરમિયાન નાણાનાં મૂલ્યમાં શું ફેરફાર થાય છે?

#14. નવા પ્રસ્થાપિત થયેલા ગ્રાહક ભાવ સૂચકાંક (CPI) નું આધાર વર્ષ કયું છે ?

#15. ફુગાવો એ કેવી સમસ્યા અને ઘટના છે?

#16. સતત અને સર્વગ્રાહી ભાવવધારાની સ્થિતિમાં નાણાંનું મૂલ્ય…………..

#17. ભાવ વધારાને માપવા માટે સૂચકઆંક –W.P.I. નું પુરૂ નામ કયું છે ?

#18. રૂપિયાની ખરીદ શકિત ઘટવાનું મુખ્ય કારણ જણાવો.

#19. નીચેના પૈકી કયું માંગ—પ્રેરિત ફુગાવા (Demand –Pull inflation) તરફ દોરી જાય છે ?
1. વિકાસશીલ અર્થવ્યવસથા
2. વિદેશી મુદ્રા ભંડારમાં વધારો
3. સરકાર દ્વારા ખાદ્ય ધિરાણ
4. રૂપિયાનું અવમૂલ્યન

#20. આધુનિક અર્થવ્યસ્થામાં અનેક પ્રવૃત્તિઓને સાંકળતી મહત્વની કડી કઈ છે ?

#21. નીચેનામાંથી નાણાંનો વિસ્તૃત માપદંડ કયો છે?

#22. સંકીર્ણ નાણું (Narrow Money) એટલે શું ?

#23. નીચેનામાંથી કયું વિધાન સમ્રાટ હર્ષ પછીના સ્ત્રોતોમાં ઉલ્લેખિત ‘હૂંડી’ના સ્વરૂપને વ્યાખ્યાયિત કરે છે?

#24. ભારતીય ચલણી નોટ એ ………છે.

#25. ભારતમાં ફુગાવો શેના દ્વારા માપવામાં આવે છે ?

#26. 2022ના વર્ષમાં ડીજીટલ પેમેન્ટ માટે ભારત સરકાર દ્વારા ………….. ની શરૂઆત કરવામાં આવી.

#27. નીચે આપેલા કોઠનો ઉપયોગ કરીને તેમની તરલતાના વઘતા ક્રમ અનુસાર નીચેની ગોઠવણ કરો :
1. બેંકમાં બચત ખાતામાં જમા થાપણો
2. લોકો પાસે રેલ ચલણ ને સિક્કા
3. બેંકમાં ચાલુ ખાતામાં જમા થાપણો
4. બેંકમાં પાસે રહેલ મુદ્દતી થાપણો

#28. ઉત્પાદન ખર્ચમાં વઘારો થવાને કારણે ઉદભવતા ફુગાવાને કયો ફુગાવો કહે છે ?

#29. કયા સૂચકાંકમાં માત્ર વસ્તુઓનો સમાવેશ થાય છે અને ‘સેવાઓ’ નો સમાવેશ થતો નથી ?

#30. જથ્થાબંઘ ભાવ સૂચકાંક (WPI) ની ગણતરીમાં આઘાર વર્ષ તરીકે કયું વર્ષ લેવાય છે ? –

#31. ફુગાવાને ઘટાડવા માટેની નાણાકીય નીતિમાં નીચે પૈકી કોનો સમાવેશ થતો નથી ?

#32. અર્થતંત્રમાં આર્થિક પ્રવૃત્તિઓના ઉતાર-ચઢાવને તથા વિસ્તરણ તેમજ સંકોચનની પ્રક્રિયાને શું કહે છે ?

#33. ભારતીય ચલણી નોટ એ શું છે ?

#34. આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં જે મુદ્રાની માંગ વઘારે અને પુરવઠો ઓછો હોય તેને શું કહે છે ?

#35. માનક નાણાંનું ઉદાહરણ નીચેના પૈકી કયું છે ?

Previous
Finish

Results

GPSC Money and inflation MCQs

ચૂસ્ત/કડક/હાર્ડ ચલણ તે છે જે

  1. વિદેશી વિનિમય બજારમાં વિપુલ પ્રમાણમાં છે.
  2. ઉચ્ચ સ્તરની તરલતા સાથે ટૂંકા ગાળા દરમિયાન પ્રમાણમાં સ્થિર છે.
  3. આંતરરાષ્ટ્રીય બજારમાં હિલચાલની તુલનામાં તેના મૂલ્યમાં ફેરફાર થતો નથી.
  4. વિશેષ ઉપાડ અઘિકાર (SDR) માં તેને ૫રિવર્તિત કરી શકાતુ નથી.

ભારતમાં જથ્થાબંઘ ભાવ સૂચકાંકમાં નીચેના પૈકી કઇ બાબતનો સૌથી વઘુ પ્રભાવ છે ?

  1. પ્રાથમિક ચીજવસ્તુ (primary article)
  2. ઇંઘણ અને ઉર્જા (fuel and power)
  3. ઉત્પાદિત માલ (manufactured product)
  4. ખાદ્યચીજો (food items)

ઔદ્યોગિક કામદારોના ઉપભોકતા મૂલ્ય સૂચકાંક ક્રમાંકની સ્પષ્ટતા નીચેના પૈકી કોણ કરે છે ?

  1. ભારતીય રીઝર્વ બેંક       
  2. નાણા મંત્રાલય
  3. સામાજિક ન્યાય મંત્રાલય
  4. મજદૂર બ્યૂરો

સમાજના વિવિઘ વર્ગોના લોકો ઉ૫ર ફુગાવાની નીચેના પૈકી કઇ અસરો છે ?

1. ફુગાવા દરમિયાન દેવાદારોને ફાયદો થાય છે. અને લેણદારોને નુકશાન વેઠવું પડે છે.

2. પગારદાર વર્ગની વ્યક્તિઓની ખરીદશક્તિમાં વઘારો થાય છે.

3. ફુગાવા દરમિયાન બાંઘી આવકના વ્યક્તિઓને નુકસાન વેઠવું પડે છે.

  1. 1, 2 અને 3                       
  2. માત્ર 1 અને 2
  3. માત્ર 1 અને 3                  
  4. માત્ર 2 અને 3

નીચે આપેલી યાદી-I ને યાદી–II સાથે જોડો.

                યાદી−1                                યાદી-II

1. કામ મંદી (Slowdown)      a. અર્થતંત્રમાં અચાનક પડતી

2. મંદી (Recession)              b. અર્થતંત્રના વૃદ્ધિ    દરમાં ઘટાડો

3. તેજ (Boom)                       c. અર્થતંત્રના કદમાં ઘટાડો

4. નરમ પડવું (Meltdown)    d. અર્થતંત્રના વુદ્ધિ દરમાં વધારો

  1. 1-b, 2-c, 3-d, 4-a      
  2. 1-a, 2-b, 3-c, 4-d
  3. 1-c, 2-b, 3-d, 4-a       
  4. 1-d, 2-b, 3-c, 4-a

સમગ્ર ભારત જથ્થાબંધ ભાવ સૂચક આંક (WPI) બાબતે નીચેના પૈકી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચાં છે ?

i.  સમગ્ર ભારત WPI માટે પાયાનું વર્ષ 2004-05 થી બદલીને 2011-12 કરવામાં આવ્યું છે.

ii.  સુધારેલી શ્રેણીઓમાં WPI બે મુખ્ય જૂથોનું બનેલું રહેશે—પ્રાથમિક ચીજવસ્તુઓને અને ઉત્પાદિત બનાવટો.

iii.  WPI ની નવી શ્રેણીઓમાં સંકલન માટે ઉપયોગમાં લેવામાં આવેલી કિંમતો પરોક્ષ કરવેરાઓનો સમાવેશ કરતી નથી.

  1. ફકત i                          
  2. ફકત । અને iii
  3. ફકત ii અને iii             
  4. i, ii અને iii

જથ્થાબંધ ભાવ સૂચકાંક (WPI)નું પાયાનું વર્ષ 2004-05 બદલીને …………….કરવામાં આવ્યું છે.

  1. 2011-12      
  2. 2015-16      
  3. 2017-18      
  4. 2018-19

સ્ટેગલેશન (Stagflation) પરિસ્થિતિ સંદર્ભ સહિત જણાવો.

  1. વૃદ્ધિનો ભાવમાં ફેરફાર સાથે કોઈ સંબંધ નથી.
  2. ભાવ વધારાના દર કરતા વૃદ્ધિનો દર ઝડપી છે.
  3. ભાવ વધારાના દર કરતા વૃદ્ધિનો દર ધીમો રહેલ છે.
  4. વૃદ્ધિ દર અને ભાવ બન્ને ઘટી રહ્યાં છે.

ઉપભોકતા મૂલ્ય સૂચકાંક (CPI) બાબતે નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

  1. CPI ઔદ્યોગિક કામદારો શ્રેણી  – પ્રથમ વખત વૈજ્ઞાનિક ઢબે મૂળ વર્ષ 1960 = 100 સાથે રજૂ થઈ.
  2. આંકડાશાસ્ત્ર અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયે ગ્રાહક મૂલ્ય સૂચકાંક (CPI)નો મૂળ વર્ષ 2010 = 100 થી સુધારીને 2012 = 100 કર્યો છે.
  3. (A) અને (B) બંને
  4. (A) અને (B) પૈકી કોઈ નહીં

નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?

(i) નાણાની ખરીદ શકિત અથવા નાણાનું મૂલ્ય ભાવ સ્તર સાથે વ્યસ્ત પ્રમાણમાં ચાલે છે.

(ii) ભારતમાં હેડલાઈન ફુગાવો (Headline nflation) ઉપભોકતા ભાવ સૂચકાંકના (consumer price index) ફેરફારનાં સંદર્ભમાં માપવામાં આવે છે.

(iii) આર્થિક વૃધ્ધિ સામાન્ય રીતે નકારાત્મક ફુગાવા (Deflation) સાથે જોડાયેલી છે.

(iv) ભાવના સામાન્ય સ્તરમાં વધારો નાણાં પૂરવઠાની વૃધ્ધિને કારણે થઈ શકે છે.

  1. ફકત i, ii, અને iv          
  2. ફકત i, iii અને iv
  3. ફકત ii, અને iv
  4. i, ii, iii અને iv

નીચેના વિધાનો ધ્યાનમાં લો.

(1) ઉપભોકતા ભાવ સૂચકાંક (CPI) માં ખાદ્ય પદાર્થોનું વજન જથ્થાબંધ ભાવ સૂચકાંક(WPI) કરતા વધારે હોય છે.

(2) WPI, CPI ની જેમ સેવાઓના મુલ્યોમાં થનારા પરિવર્તનોને પકડતું (Capture) નથી.

(3) RBI એ હવે WPI ને ફુગાવાના મુખ્ય માપદંડ તરીકે તેમજ મુખ્ય નીતિ દરોમાં ફેરફાર કરવા માટે અપનાવ્યું છે.

ઉપરોકત વિધાનોમાંથી કયું/કયાં સાચું/સાચાં છે ?

  1. ફકત 1 અને 2  
  2. ફકત 2
  3. ફકત 3          
  4. ફકત 1, 2 અને 3 તમામ

ભારતીય ઉદ્યોગો…….ના કારણે પડતી (retrogression) તથા મંદી (deceleration) નો સામનો કર્યો.

  1. કૃષિક્ષેત્રની અસંતોષજનક કામગીરી
  2. જાહેર ક્ષેત્રોમાં વાસ્તવિક રોકાણમાં સૂસ્તતા (slackening)
  3. ઔદ્યોગિક માલ સામાન માટે ખાસ કરીને ગ્રામીણ ક્ષેત્રમાં મર્યાદિત બજાર
  4. ઉપરના તમામ

ફૂગાવા દરમિયાન નાણાનાં મૂલ્યમાં શું ફેરફાર થાય છે?  

  1. ઘટાડો થાય છે           
  2. વધારો થાય છે
  3. સ્થિર રહે છે                 
  4. શૂન્ય થાય છે

નવા પ્રસ્થાપિત થયેલા ગ્રાહક ભાવ સૂચકાંક (CPI) નું આધાર વર્ષ કયું છે ?

  1. 2000           
  2. 2012
  3. 2004           
  4. 2015

ફુગાવો એ કેવી સમસ્યા અને ઘટના છે?

  1. આર્થિક સમસ્યા              
  2. નાણાકીય ઘટના
  3. (A) અને (B) બન્ને          
  4. રાજકીય ઘટના

સતત અને સર્વગ્રાહી ભાવવધારાની સ્થિતિમાં નાણાંનું મૂલ્ય…………..

  1. સ્થિર રહે છે.
  2. વધે છે.
  3. ઘટે છે.          
  4. ઉપરોકત પૈકી એકપણ નહીં

ભાવ વધારાને માપવા માટે સૂચકઆંક –W.P.I. નું પુરૂ નામ કયું છે

  1. હોલસેલ પ્રાઈસ ઈન્ડેક્ષ
  2. હોલ પ્રાઈસ ઈન્ડેક્ષ
  3. હોલસેલ પ્રાઈસ ઑફ ઈન્ડિયા
  4. હોલસેલ પબ્લીક ઈન્ડેક્ષ

રૂપિયાની ખરીદ શકિત ઘટવાનું મુખ્ય કારણ જણાવો.

  1. ભાવ વધારો                        
  2. માંગ વધારો
  3. ભાવ ઘટાડો     
  4. વસ્તી વધારો

નીચેના પૈકી કયું માંગ—પ્રેરિત ફુગાવા (Demand –Pull inflation) તરફ દોરી જાય છે ? (GPSC Money and inflation MCQs)

      1. વિકાસશીલ અર્થવ્યવસથા

      2. વિદેશી મુદ્રા ભંડારમાં વધારો

      3. સરકાર દ્વારા ખાદ્ય ધિરાણ

      4. રૂપિયાનું અવમૂલ્યન

  1. 1, 2, 3, 4      
  2. 1, 3, 4
  3. 2, 3               
  4. 1, 2, 3

આધુનિક અર્થવ્યસ્થામાં અનેક પ્રવૃત્તિઓને સાંકળતી મહત્વની કડી કઈ છે ?

  1. બચત            
  2. નાણું
  3. આવક          
  4. વસ્તુનું મૂલ્ય

નીચેનામાંથી નાણાંનો વિસ્તૃત માપદંડ કયો છે?

  1. MI                 
  2. M2
  3. M3               
  4. M4

સંકીર્ણ નાણું (Narrow Money) એટલે શું ?

  1. જે સૌથી ઓછું પ્રવાહી છે.
  2. ભારત સરકાર જે રકમ રિઝર્વ બેન્ક પાસેથી ઉછીની લે છે તે.
  3. જે સૌથી વધારે પ્રવાહી છે.
  4. જે રિઝર્વ બેન્ક છાપે છે અને જે સૌથી ઓછું પ્રવાહી છે.

નીચેનામાંથી કયું વિધાન સમ્રાટ હર્ષ પછીના સ્ત્રોતોમાં ઉલ્લેખિત હૂંડીના સ્વરૂપને વ્યાખ્યાયિત કરે છે?

  1. રાજા દ્વારા તેમના ગૌણ અધિકારીઓને આપવામાં આવતી સલાહ
  2. દૈનિક હિસાબ રાખવા માટેની ખાતાવહી
  3. વિનિમય પત્ર
  4. સામંતો દ્વારા તેમના ગૌણ અધિકારોને આપવામાં આવેલ આદેશ

ભારતીય ચલણી નોટ એ ………છે.

  1. ચેક                
  2. હૂંડી
  3. બેંક ડ્રાફટ     
  4. પ્રોમીસરી નોટ

ભારતમાં ફુગાવો શેના દ્વારા માપવામાં આવે છે ?

  1. જથ્થાબંઘ ભાવ સૂચકાંક દ્વારા
  2. શહેરી બિનકામદારો માટે ગ્રાહક ભાવ સૂચકાંક દ્વારા
  3. કૃષિ કામદારો માટે ગ્રાહક ભાવ સૂચકાંક દ્વારા
  4. રાષ્ટ્રીય આવક દ્વારા

2022ના વર્ષમાં ડીજીટલ પેમેન્ટ માટે ભારત સરકાર દ્વારા ………….. ની શરૂઆત કરવામાં આવી.

  1. e-Bank      
  2. e-Pay
  3. e-RUPI      
  4. e-Money

નીચે આપેલા કોઠનો ઉપયોગ કરીને તેમની તરલતાના વઘતા ક્રમ અનુસાર નીચેની ગોઠવણ કરો : (GPSC Money and inflation MCQs)

1. બેંકમાં બચત ખાતામાં જમા થાપણો

2. લોકો પાસે રેલ ચલણ ને સિક્કા

3. બેંકમાં ચાલુ ખાતામાં જમા થાપણો

4. બેંકમાં પાસે રહેલ મુદ્દતી થાપણો

  1. 1-2-3-4      
  2. 2-3-4-1
  3. 3-4-2-1       
  4. 4-1-3-2

ઉત્પાદન ખર્ચમાં વઘારો થવાને કારણે ઉદભવતા ફુગાવાને કયો ફુગાવો કહે છે ?

  1. ખર્ચ પ્રેરિત ફુગાવો          
  2. માંગ-પ્રેરિત ફુગાવો
  3. દાબેલો ફુગાવો                
  4. સ્ટેગફલેશન

કયા સૂચકાંકમાં માત્ર વસ્તુઓનો સમાવેશ થાય છે અને ‘સેવાઓ’ નો સમાવેશ થતો નથી ?

  1. જથ્થાબંઘ ભાવ સૂચકાંક
  2. ગ્રાહક મૂલ્ય સૂચકાંક
  3. CPI-કૃષિ શ્રમિક
  4. આપેલ પૈકી એક પણ નહીં

જથ્થાબંઘ ભાવ સૂચકાંક (WPI) ની ગણતરીમાં આઘાર વર્ષ તરીકે કયું વર્ષ લેવાય છે ? –

  1. વર્ષ-2015-16                 
  2. વર્ષ-2009-10
  3. વર્ષ-2011-12                 
  4. વર્ષ-2013-14

ફુગાવાને ઘટાડવા માટેની નાણાકીય નીતિમાં નીચે પૈકી કોનો સમાવેશ થતો નથી ?

  1. રેપોરેટ વઘારો
  2. અર્થવ્યવસ્થામાં તરલતાનો પ્રવાહ ઘટાડવો
  3. સરકાર જાહેર ખર્ચમાં ઘટાડો કરવો
  4. સરકારી જામીનગીરીનું વેચાણ

અર્થતંત્રમાં આર્થિક પ્રવૃત્તિઓના ઉતાર-ચઢાવને તથા વિસ્તરણ તેમજ સંકોચનની પ્રક્રિયાને શું કહે છે ?

  1. સ્ટેગફલેશન                    
  2. મંદી
  3. વ્યાપાર ચક્ર                    
  4. GDP ડિફલેટર

ભારતીય ચલણી નોટ એ શું છે ?

  1. પ્રોમિસરી નોટ
  2. વિનિમય બિલ
  3. હૂંડી
  4. આપેલ પૈકી એક પણ નહીં

આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં જે મુદ્રાની માંગ વઘારે અને પુરવઠો ઓછો હોય તેને શું કહે છે ?

  1. પ્લાસ્ટિક નાણાં               
  2. સુલભ મુદ્રા
  3. ડિજિટલ મુદ્રા                  
  4. દુર્લભ નાણાં

માનક નાણાંનું ઉદાહરણ નીચેના પૈકી કયું છે ?

  1. ફીયાટ મની
  2. ભારતીય સિક્કાઓ.
  3. (B) અને (D) બંને
  4. સોના અને ચાંદીના સિક્કા

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top