GPSC Demand, supply and market system MCQs (માંગ, પુરવઠો અને બજાર વ્યવસ્થા) | Economy GCERT MCQs

GPSC Demand, supply and market system MCQs (GCERT Economy)

Attempt the Quiz to Check Your Answers | GPSC Demand, supply and market system MCQs | GPSC Economy MCQs

Economy GCERT MCQs – GPSC Demand, supply and market system MCQs માટે પ્રેક્ટિસ ટેસ્ટ

આ ટેસ્ટ માંગ, પુરવઠા અને બજાર પ્રણાલીના મૂળભૂત સિદ્ધાંતો, તેમના પરિબળો અને કિંમત નિર્ધારણ પર થતો પ્રભાવ પર આધારિત છે. પ્રશ્નો GCERT મુજબ તૈયાર કરાયેલાં હોવાથી GPSC પરીક્ષાના અર્થશાસ્ત્ર વિભાગ માટે ખૂબ ઉપયોગી થશે. નીચે આપેલા ટેસ્ટ દ્વારા તમે બજાર પ્રણાલીની કાર્યપદ્ધતિ અને તેની મુખ્ય બાબતોને વધુ સારી રીતે સમજી શકશો.

 
QUIZ START

#1. માંગના નિયમ પ્રમાણે વસ્તુની કિંમત અને માંગ વચ્ચે કેવો સંબંઘ છે?

#2. માંગમાં વઘારો નીચેના કારણથી થાય છે ?

#3. જો ગ્રાહકની આવક ઘટે તો …………… વસ્તુની માંગ વઘે.

#4. નીચેની બાબતમાં કઇ બાબત મૂડી ગણાય ?

#5. નીચેનામાંથી કયા પરિબળો વસ્તુની માંગને અસર કરે છે ?
1. અભિરૃચી અને પસંદગી
2. વસ્તુની કિંમત
3. આવક
4. સંબંઘિત વસ્તુઓની કિંમત વસતી અને વસતીનું વયજૂથ

#6. નીચેના પૈકી કયા ઇજારા બજારના લક્ષણો છે ?
1. અવેજી વસ્તુનો અભાવ
2. અસામાન્ય નફો
3. ભેદભાવયુકત કિંમત
4. ઉત્પાદક જ વેચનાર હોય

#7. ઉત્પાદનના સાઘનમાં નીચેના પૈકી કોનો સમાવેશ થતો નથી?

#8. ઉત્પાદનના સાઘનો વચ્ચે આવકોના વિભાજનને શું કહે છે ?

#9. નીચેના પૈકી કોનો સમાવેશ બજાર પ્રક્રિયાના કાર્યોમાં થાય છે ?

#10. અપૂર્ણ હરિફાઇમાં નીચેના પૈકી કોનો સમાવેશ થાય છે ?

Previous
Finish

Results

GPSC Demand, supply and market system MCQs

માંગના નિયમ પ્રમાણે વસ્તુની કિંમત અને માંગ વચ્ચે કેવો સંબંઘ છે?

  1. ગુણક             
  2. ઘન
  3. વ્યસ્ત             
  4. સમ

માંગમાં વઘારો નીચેના કારણથી થાય છે ?

  1. માત્ર સંબંઘિત (Complementary) વસ્તુઓની કિંમતમાં ઘટાડો થતાં.
  2. માત્ર ગ્રાહકની આવકમાં વઘારો થવાથી
  3. માત્ર ફેરબદલી (Substitution) માટેની વસ્તુઓની કિંમતમાં વઘારો થવાથી
  4. અહીં દર્શાવેલ ત્રણેય કારણોથી

જો ગ્રાહકની આવક ઘટે તો …………… વસ્તુની માંગ વઘે.

  1. સામાન્ય                           
  2. ઉતરતી કક્ષાની
  3. અવેજી                                            
  4. પૂરક

નીચેની બાબતમાં કઇ બાબત મૂડી ગણાય ?

  1. નદીનું પાણી                     
  2. રેલગાડી
  3. નારિયેળીના વૃક્ષો            
  4. પર્વતની તળેટી

નીચેનામાંથી કયા પરિબળો વસ્તુની માંગને અસર કરે છે ? (GPSC Demand supply and market system MCQs)

      1. અભિરૃચી અને પસંદગી

      2. વસ્તુની કિંમત

      3. આવક

      4. સંબંઘિત વસ્તુઓની કિંમત વસતી અને વસતીનું વયજૂથ

  1. માત્ર 1, 2 અને 4
  2. માત્ર  2, 3, 4 અને 5
  3. માત્ર 1, 2 અને 3
  4. આપેલ તમામ

નીચેના પૈકી કયા ઇજારા બજારના લક્ષણો છે ?

      1. અવેજી વસ્તુનો અભાવ

      2. અસામાન્ય નફો

      3. ભેદભાવયુકત કિંમત

      4. ઉત્પાદક જ વેચનાર હોય

  1. માત્ર 1,2 અને 3 
  2. માત્ર  2, 3 અને 4
  3. માત્ર 1, 3 અને 4
  4. આપેલ તમામ

ઉત્પાદનના સાઘનમાં નીચેના પૈકી કોનો સમાવેશ થતો નથી?

  1. જમીન                              
  2. મૂડી
  3. શ્રમ                                  
  4. સેવા

ઉત્પાદનના સાઘનો વચ્ચે આવકોના વિભાજનને શું કહે છે ?

  1. વિતરણ                          
  2. વ્યાજ
  3. સીમાંત આવક                
  4. આપેલ તમામ

નીચેના પૈકી કોનો સમાવેશ બજાર પ્રક્રિયાના કાર્યોમાં થાય છે ?

  1. બજારીય સંશોઘન
  2. માલનું એકત્રીકરણ
  3. માલનું પ્રમાણીકરણ અને વર્ગીકરણ
  4. આપેલ તમામ

અપૂર્ણ હરિફાઇમાં નીચેના પૈકી કોનો સમાવેશ થાય છે ?

  1. અલ્પહસ્તક ઇજારો
  2. ઇજારાયુકત હરિફાઇ
  3. ઇજારો
  4. આપેલ તમામ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top