GPSC Economic growth and economic development MCQs (આર્થિક વૃદ્વિ અને આર્થિક વિકાસ) | Economy GCERT MCQs

GPSC Economic growth and economic development MCQs (GCERT Economy) (GPSC MCQs)

Attempt the Quiz to Check Your Answers | GPSC Economic growth and economic development MCQs | GPSC Economy MCQs

Economy GCERT MCQs – GPSC Economic growth and economic development MCQs માટે પ્રેક્ટિસ ટેસ્ટ

આ ટેસ્ટ આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસના મૂળભૂત તફાવતો, સૂચકો, પરિબળો અને અર્થવ્યવસ્થામાં તેમના પ્રભાવ પર આધારિત છે. પ્રશ્નો GCERT મુજબ તૈયાર કરાયેલાં હોવાથી GPSC પરીક્ષાના અર્થશાસ્ત્ર વિભાગ માટે ખાસ ઉપયોગી રહેશે. નીચે આપેલા ટેસ્ટ દ્વારા તમે આર્થિક વૃદ્ધિ અને વિકાસ સંબંધિત મુખ્ય વિચારધારાઓને વધુ સારી રીતે સમજી શકશો.

 
QUIZ START

#1. _______ પરિબળ મુખ્યત્વે આર્થિક વિકાસનું અવરોઘક પરિબળ છે.

#2. માનવ વિકાસ આંક (Human Development IndexHDI) માડ કયા ત્રણ નિર્દેશકોનો સંયુકત રીતે ઉપયોગ કરવામાં આવ્યો હતો?

#3. સંયુકત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ દ્વારા 1990 માં પ્રકાશિત માનવ વિકાસ અહેવાલમાં માનવ વિકાસ આંક (HDI)ની વિભાવનાનો સ્વીકાર થયો છે. આ માનવ વિકાસ આંકમાં નીચેની કઇ બાબતોનો સમાવેશ થતો નથી ?

#4. માનવ વિકાસ સૂચકાંક (Human Devlopment Index (HDI) બાબતે નીચેના પૈકી કયું વિઘાન સત્ય છે ?

#5. નીચેનામાંથી કયું આર્થિક વૃદ્ઘિનું માપદંડ નથી ?

#6. નીચેના વિઘાનો ચકાસો.

#7. આર્થિક વૃદ્ઘિદર અને આર્થિક વિકાસ દર બાબતે નીચેના વિઘાનો ઘ્યાનમાં લો.
1. ચોખ્ખી રાષ્ટ્રીય આવક (NNP) માં પરિવર્તનનો દર આર્થિક વૃદ્ઘિ દર કહેવાય છે.
2. માથાદીઠ આવકમાં પરિવર્તનના દરને આર્થિક વિકાસ દર કહેવાય છે.
ઉપરના વિઘાનોમાંથી સાચા વિઘાનો જણાવો.

#8. નીચેના વિઘાન ચકાસો.

#9. આર્થિક વિકાસને અસર કરતા પરિબળો કયા છે ?
1. માનવ મૂડી
2. કુદરતી સં૫ત્તિ
3. મૂડી માળખું
4. યાંત્રીકીકરણ

#10. આર્થિક વિકાસના નિર્દેશક જણાવો.

#11. PQILના માપદંડમાં કોનો સમાવેશ થાય છે ?

#12. HDIમાં મૂળભૂત માપદંડમાં કોનો સમાવેશ થાય છે ?

Previous
Finish

Results

GPSC Economic growth and economic development MCQs

_______ પરિબળ મુખ્યત્વે આર્થિક વિકાસનું અવરોઘક પરિબળ છે.

  1. અવેજી વસ્તુઓ              
  2. ઓછી વસ્તી
  3. વસ્તુની કિંમત 
  4. વસ્તીમાં વઘારો

માનવ વિકાસ આંક (Human Development Index – HDI) માડ કયા ત્રણ નિર્દેશકોનો સંયુકત રીતે ઉપયોગ કરવામાં આવ્યો હતો?

  1. સરેરાશ આયુષ્ય, શિક્ષણ સંપાદન અને જીવન ઘોરણ (માથાદીઠ આવક).
  2. વાર્ષિક 100 દિવસની રોજગારી, ખોરાક-પાણી તથા રહેવાની સગવડ તથા રાષ્ટ્રી ઉત્પાદનમાં ફાળો.
  3. કુલ ઘરેલું ઉત્પાદન, રોજગારી તથા નોકરીના નિયત કલાકો
  4. લઘુત્તમ વેતન, સામાજિક સુરક્ષાની સગવડ તથા રોજિંદી વસ્તુઓની પ્રાપ્તિ.

 સંયુકત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ દ્વારા 1990 માં પ્રકાશિત માનવ વિકાસ અહેવાલમાં માનવ વિકાસ આંક (HDI)ની વિભાવનાનો સ્વીકાર થયો છે. આ માનવ વિકાસ આંકમાં નીચેની કઇ બાબતોનો સમાવેશ થતો નથી ?

  1. જીવન ઘોરણ (માથાદીઠ આવક)
  2. સરેરાશ આયુષ્ય (આરોગ્ય)
  3. કાયદો-વ્યવસ્થા (સંરક્ષણ)
  4. શિક્ષણ સંપાદન (જ્ઞાન)

 માનવ વિકાસ સૂચકાંક (Human Devlopment Index (HDI) બાબતે નીચેના પૈકી કયું વિઘાન સત્ય છે ?

  1. જો 1 પોઇન્ટના માપદંડમાં HDI એ 0.7 અને તેથી વઘુ હોય તો તે ઉંચો HDI ગણવામાં આવે છે.
  2. જો 1 પોઇન્ટના માપદંડમાં HDI એ 0.6 અને તેથી ઓછો હોય તો તે નીચો HDI ગણવામાં આવે છે.
  3. બંને (A) તથા (B)
  4. (A) અથવા (B) એક પણ નહિં

નીચેનામાંથી કયું આર્થિક વૃદ્ઘિનું માપદંડ નથી ?

  1. GDP               
  2. NDP
  3. GNP              
  4. HDI

નીચેના વિઘાનો ચકાસો.

  1. આર્થિક વૃદ્ઘિ એ ગુણાત્મક વૃદ્ઘિ (Qualitative Growth) પ્રગતિ છે.
  2. આર્થિક વિકાસ એ માત્રાત્મક (Quantitative) છે.
  3. A અને B બંને સાચાં છે.
  4. A અને B બંને ખોટા છે.

આર્થિક વૃદ્ઘિદર અને આર્થિક વિકાસ દર બાબતે નીચેના વિઘાનો ઘ્યાનમાં લો.

      1. ચોખ્ખી રાષ્ટ્રીય આવક (NNP) માં પરિવર્તનનો દર આર્થિક વૃદ્ઘિ દર કહેવાય છે.

      2. માથાદીઠ આવકમાં પરિવર્તનના દરને આર્થિક વિકાસ દર કહેવાય છે.

      ઉપરના વિઘાનોમાંથી સાચા વિઘાનો જણાવો.

  1. ફકત 1             
  2. ફકત 2
  3. 1 અને 2          
  4. એકપણ નહીં

નીચેના વિઘાન ચકાસો.

  1. આર્થિક વિકાસ માપવું સરળ છે.
  2. આર્થિક વૃદ્ઘિ વિના આર્થિક વિકાસ શકય છે.
  3. A અને B બંને સાચાં છે.
  4. A અને B બંને ખોટાં છે.

આર્થિક વિકાસને અસર કરતા પરિબળો કયા છે ?

1.   માનવ મૂડી                             

2. કુદરતી સં૫ત્તિ

3.  મૂડી માળખું                           

4. યાંત્રીકીકરણ

  1. ફકત 1 અને 2 
  2. ફકત  2 અને 3
  3. ફકત 3 અને 4
  4. આપેલ તમામ

આર્થિક વિકાસના નિર્દેશક જણાવો.

  1. HDI                
  2. PPP
  3. PQLI              
  4. આપેલ તમામ

PQILના માપદંડમાં કોનો સમાવેશ થાય છે ?

  1. અપેક્ષિત આયુષ્ય           
  2. નવજાત મત્યુદળ
  3. સાક્ષરતાદર     
  4. આપેલ તમામ

HDIમાં મૂળભૂત માપદંડમાં કોનો સમાવેશ થાય છે ?

  1. લાબું અને સ્વસ્થ જીવન
  2. શિક્ષણ સુઘી પહોંચ
  3. સારું જીવન ઘોરણ
  4. આપેલ તમામ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top