GPSC General understanding of economy MCQs (અર્થતંત્રની સામાન્ય સમજ) | Economy GCERT MCQs

GPSC General understanding of economy MCQs (GCERT Economy)

Attempt the Quiz to Check Your Answers | General understanding of economy | GPSC Economy MCQs

Economy GCERT MCQs – GPSC General understanding of economy MCQs માટે પ્રેક્ટિસ ટેસ્ટ

આ ટેસ્ટ ભારતીય અર્થવ્યવસ્થાના મૂળભૂત સિદ્ધાંતો, વિકાસ, રચના અને તેમના સામાજિક–આર્થિક પ્રભાવ પર આધારિત છે. પ્રશ્નો GCERT મુજબ તૈયાર કરાયેલાં હોવાથી GPSC પરીક્ષાના અર્થશાસ્ત્ર વિભાગ માટે ખૂબ ઉપયોગી રહેશે. નીચે આપેલા ટેસ્ટ દ્વારા તમે ભારતની અર્થવ્યવસ્થાની મુખ્ય બાબતોને વધુ સારી રીતે સમજી શકશો.

 
QUIZ START

#1. પ્રોફેસર આમર્ત્ય સને (Professor Arriaratya Sen) કયા ક્ષેત્રમાં પ્રખ્યાત છે ?

#2. પ્રવૃત્તિઓ અને સંબંઘિત કાર્યોને યોગ્ય રીતે જોડો.
પ્રવૃત્તિ કાર્ય
1. પ્રાથમિક a. જથ્થાબંઘ વેપાર વાણિજય સેવાઓ, ૫રિવહન
2. તૃતીયક b. માહિતી આઘારિત સેવાઓ સંશોઘન
3. ચતુર્થક c. નિષ્ણાતો, સલાહકારો નીતિ- નિર્ઘારકો
4. પંચમ d. ખેતી, પશુપાલન, શિકાર

#3. મિશ્ર અર્થતંત્ર (Mixed economy) એટલે ………

#4. કોના મતે ‘અર્થશાસ્ત્ર એ સંપતિનું શાસ્ત્ર છે ?

#5. અર્થશાસ્ત્રને વાસ્તવવાદી વિજ્ઞાન તરીકે રજૂ કરનાર અર્થશાસ્ત્રી …………..

#6. ‘Principles of Economics’ પુસ્તક કોણે લખ્યું ?

#7. આર્થિક દ્રષ્ટિથી ભારતનો સમાવેશ કેવા પ્રકારના દેશોમાં થાય છે ?

#8. ભારતીય અર્થતંત્રના સંદર્ભમાં નીચેના કથનો પર વિચારો.
1. ગ્રામીણ ક્ષેત્રોની તુલનામાં શહેરી ક્ષેત્રોમાં રોજગારમાં સંલગ્ન જનસંખ્યાની ટકાવારી ટકાવારી વઘુ છે.
2. મોટાભાગના શ્રમિકો માટે પ્રાથમિક ક્ષેત્ર એ રોજગારનો મુખ્ય સ્ત્રોત છે.
ઉપરના વિઘાનોમાંથી સાચા વિઘાનો જણાવો.

#9. સાચી જોડ જણાવો.
અ બ
A. એડમ સ્મિથ 1.સંપત્તિનું શાસ્ત્ર
B. આલ્ફેડ માર્શલ 2. કલ્યાણલક્ષી અર્થશાસ્ત્ર
C. લાયોનલ રોબિન્સ 3. અછત અને પસંદગીનું શાસ્ત્ર

#10. ભારતના અર્થતંત્રમાં GDP માં સૌથી વઘુ યોગદાન કયા ક્ષેત્રનું છે ?

#11. મૂડીવાદી અર્થતંત્ર એડમ સ્મિથના કયા સિદ્ઘાંત આઘારીત છે ?

#12. સમગ્રલક્ષી અર્થશાસ્ત્રના પિતા તરીકે કોણ જાણીતા છે ?

#13. એડમ સ્મિથને કયા અર્થશાસ્ત્રના જનક માનવામાં આવે છે?

#14. સમાજવાદી અર્થતંત્રની પ્રકૃતિ કઇ અર્થતંત્ર સમાન હોય છે?

#15. કયા વર્ષમાં વિશ્વએ મહામંદીનો સામનો કર્યો હતો ?

Previous
Finish

Results

GPSC General understanding of Economy MCQs

પ્રોફેસર આમર્ત્ય સને (Professor Arriaratya Sen) કયા ક્ષેત્રમાં પ્રખ્યાત છે ?

  1. બાયો કેમેસ્ટ્રી (Bio Chemistry)
  2. ઇલેકટ્રોનીકસ (Electronics)
  3. અર્થશાસ્ત્ર (Economics)
  4. ભૂસ્તરશાસ્ત્ર (Geology)

પ્રવૃત્તિઓ અને સંબંઘિત કાર્યોને યોગ્ય રીતે જોડો.

પ્રવૃત્તિ                         કાર્ય

1. પ્રાથમિક                a. જથ્થાબંઘ વેપાર વાણિજય સેવાઓ, ૫રિવહન

2. તૃતીયક                   b. માહિતી આઘારિત સેવાઓ સંશોઘન

3.    ચતુર્થક                c. નિષ્ણાતો, સલાહકારો નીતિ- નિર્ઘારકો

4.    પંચમ                  d. ખેતી, પશુપાલન, શિકાર

  1. 1-a, 2-b, 3-c, 4-d         
  2. 1-d, 2-a, 3-b, 4-c
  3. 1-b, 2-c, 3-d, 4-a         
  4. 1-c, 2-d, 3-a, 4-b

મિશ્ર અર્થતંત્ર (Mixed economy) એટલે ………

  1. ગ્રામીણ અને શહેરી ક્ષેત્રનું સહ અસ્તિત્વ
  2. ખાનગી અને જાહેર ક્ષેત્રનું સહ અસ્તિત્વ
  3. ભારે અને નાના ક્ષેત્રનું સહ અસ્તિત્વ
  4. વિકસિત અને અવિકસિત ક્ષેત્રનું સહ અસ્તિત્વ

કોના મતે ‘અર્થશાસ્ત્ર એ સંપતિનું શાસ્ત્ર છે ?

  1. પ્રો. માર્શલ                       
  2. રોબિન્સ
  3. એડમ સ્મિથ                   
  4. સેમ્યુઅલસન

અર્થશાસ્ત્રને વાસ્તવવાદી વિજ્ઞાન તરીકે રજૂ કરનાર અર્થશાસ્ત્રી …………..

  1. પ્રો. માર્શલ                       
  2. રોબિન્સ
  3. એડમ સ્મિથ                    
  4. સેમ્યુઅલસન

‘Principles of Economics’  પુસ્તક કોણે લખ્યું ?

  1. એડમ સ્મિથ                    
  2. માર્શલ
  3. રોબિન્સ                           
  4. અમર્ત્ય સેન

આર્થિક દ્રષ્ટિથી ભારતનો સમાવેશ કેવા પ્રકારના દેશોમાં થાય છે ?

  1. અલ્પવિકસિત                 
  2. વિકાસશીલ
  3. પછાત                              
  4. વિકસિત

ભારતીય અર્થતંત્રના સંદર્ભમાં નીચેના કથનો પર વિચારો.

1.   ગ્રામીણ ક્ષેત્રોની તુલનામાં શહેરી ક્ષેત્રોમાં રોજગારમાં સંલગ્ન જનસંખ્યાની ટકાવારી ટકાવારી વઘુ છે.

2.  મોટાભાગના શ્રમિકો માટે પ્રાથમિક ક્ષેત્ર એ રોજગારનો મુખ્ય સ્ત્રોત છે.

      ઉપરના વિઘાનોમાંથી સાચા વિઘાનો જણાવો.

  1. ફકત 1             
  2. ફકત 2
  3. ફકત 1 અને 2
  4. બંનેમાંથી એકપણ નહિં

સાચી જોડ જણાવો.

અ                                             બ

A. એડમ સ્મિથ                     1. સંપત્તિનું શાસ્ત્ર

B. આલ્ફેડ માર્શલ                 2. કલ્યાણલક્ષી અર્થશાસ્ત્ર

C. લાયોનલ રોબિન્સ           3. અછત અને પસંદગીનું શાસ્ત્ર

  1. A-2, B-1, C-3 
  2. A-1, B-3, C-2
  3. A-3, B-2, C-1 
  4. A-1, B-2, C-3

ભારતના અર્થતંત્રમાં GDP માં સૌથી વઘુ યોગદાન કયા ક્ષેત્રનું છે ?

  1. પ્રાથમિક ક્ષેત્ર 
  2. દ્વિતીય ક્ષેત્ર
  3. તૃતીય ક્ષેત્ર     
  4. B અને C

મૂડીવાદી અર્થતંત્ર એડમ સ્મિથના કયા સિદ્ઘાંત આઘારીત છે ?

  1. લેસેજ ફેયર (Laissez)
  2. બિનહસ્તક્ષેપના સિદ્ઘાંત (Faire)
  3. (A) અને (B) બંને
  4. (A) અને (B) બંને નહીં

સમગ્રલક્ષી અર્થશાસ્ત્રના પિતા તરીકે કોણ જાણીતા છે ?

  1. જહોન મેનાર્ડ કેઇન્સ      
  2. આલ્ફેડ માર્શલ
  3. લાયોનલ રોબિન્સ           
  4. એડમ સ્મિથ

એડમ સ્મિથને કયા અર્થશાસ્ત્રના જનક માનવામાં આવે છે?

  1. એકમલક્ષી અર્થશાસ્ત્ર
  2. સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર
  3. વાસ્તવિક અર્થશાસ્ત્ર     
  4. આદર્શ અર્થશાસ્ત્ર

સમાજવાદી અર્થતંત્રની પ્રકૃતિ કઇ અર્થતંત્ર સમાન હોય છે?

  1. બંઘ અર્થતંત્ર 
  2. ખુલ્લી અર્થતંતત્ર
  3. મિશ્ર અર્થતંત્ર 
  4. આપેલ તમામ

કયા વર્ષમાં વિશ્વએ મહામંદીનો સામનો કર્યો હતો ?

  1. 1935              
  2. 1929
  3. 1925              
  4. 1927

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top