GPSC Tribal groups in India MCQs (ભારતમાં જનજાતીય સમૂહ) | Art & Culture GCERT MCQs

GPSC Tribal groups in India MCQs (GCERT Art & Culture)

Attempt the Quiz to Check Your Answers | Tribal groups in India GPSC MCQs

Art & Culture GCERT MCQs – GPSC Tribal groups in India MCQs માટે પ્રેક્ટિસ ટેસ્ટ

આ ટેસ્ટ ભારતમાં વસતા આદિવાસી સમુદાયોના ઇતિહાસ, તેમની જીવનશૈલી, સંસ્કૃતિ, પરંપરા અને સામાજિક વિશેષતાઓ પર આધારિત છે. પ્રશ્નો GCERT મુજબ તૈયાર કરાયેલા હોવાથી GPSC પરીક્ષાના સમાજશાસ્ત્ર અને સંસ્કૃતિ વિભાગ માટે ખૂબ ઉપયોગી રહેશે. નીચે આપેલા ટેસ્ટ દ્વારા તમે ભારતીય આદિવાસી સમુદાયોની મુખ્ય ખાસિયતો અને તેમના સાંસ્કૃતિક વૈવિધ્યને વધુ સારી રીતે સમજી શકશો.

 
QUIZ START

#1. સામાજીક જૂથોના સંદર્ભમાં PVTs શું સૂચવે છે ?

#2. સ્થાનિક લોકોના (Indigenous people) આંતરરાષ્ટ્રીય દિવસની ઉજવણી માટે નીચેનામાંથી કઈ તારીખ સાચી છે?

#3. ગુજરાતમાં ગુજરાતની આદિજાતિ વસ્તીના સંદર્ભમાં નીચેના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે ?
I. ગુજરાતમાં મુખ્ય 11 આદિજાતિઓ છે.
II. ભીલ આદિજાતિ એ રાજ્યની કુલ આદિજાતિ વસ્તીમાં સૌથી મોટો વર્ગ છે.
III. રાજ્યમાં 5 વિશેષતઃ સંવેદનશીલ આદિજાતિ જૂથો (Particularly Vulnerable Tribal Groups) છે.

#4. નીચેના પૈકી કયો આદિવાસી સમુદાય મધ્ય ભારતીય ટેકરીઓ અને જંગલોમાં વસતા નથી ?

#5. ………..એ ભારતનો સૌથી મોટો આદિજાતિ સમૂહ છે જે મધ્યપ્રદેશથી કર્ણાટક અને ગુજરાતથી પશ્ચિમ બંગાળ સુધીના વિશાળ પ્રદેશમાં ફેલાયેલો છે.

#6. ભીલ જનજાતિ ગાંધર્વ લગ્ન માટે નીચેના પૈકી કયા શબ્દનો પ્રયોગ થાય છે.

#7. નીચેના પૈકી કયા જોડકા યોગ્ય રીતે જોડવામાં આવ્યા છે ?
1. ટોડા જાતિ – તામિલનાડુ
2. બોન્ડા – ઓરિસ્સા
3. ઓન્ગે – આંધ્રપ્રદેશ
4. અગરિયા– ઉત્તરપ્રદેશ

#8. નીચેના પૈકી કઇ જોડીઓ સાચી રીતે જોડાયોલી છે ?
આદિજાતિ જૂથો રાજય
1. બાલતી, ગારા અને સિપ્પી – ઝારખંડ
2. ખાસી, ચકમા અને ગાંગટ – આસામ
3. મારમ, ચીરુ અને પુરુમ – મણિપુર
4. ભોટીયા, ભૂસ્કા અને થારુ – ઉત્તરપ્રદેશ

#9. વસતી ગણતરી 2011 મુજબ, ભારતમાં કુલ વસતીના કેટલા ટકા વસતી જનજાતિની છે?

#10. ભારતમાં સૌથી વઘુ PVTGs કયા રાજયમાં જાહેર કરવામાં આવ્યા છે ?

#11. જનજાતિ સંબંઘી રાજયનાં જોડકાં જોડો.
(a) કાથોડી 1. ઉત્તરપ્રદેશ
(b) થારુ 2. પૂડુચેરી
(c) કોન્યક 3. ગુજરાત
(d) ઇરુલર 4. નાગાલેન્ડ

#12. ગોંડ જનજાતિ સમુહનાં સંબંઘમાં નીચેની વિગતો ઉપર વિચાર કરો.
1. ભારતમાં ભીલ બાદ ગોંડ જનજાતિ સમૂહ બીજો સૌથી મોટો જનજાતિ સમૂહ છે.
2. આ જનજાતિ પિતૃસત્તાત્મક છે.
3. આ જનજાતિ દૈનિક જીવનમાં ગોન્ડી ભાષાનો ઉપયોગ કરે છે.
ઉપરોકતમાંથી કયું/કયા સાચું/સાચા છે ?

#13. ભારતમાં જનજાતિની વસ્તીના સમુહના આઘારે સાચા ક્રમમાં ગોઠવો.

Previous
Finish

Results

GPSC Tribal groups in India MCQs

સામાજીક જૂથોના સંદર્ભમાં PVTs શું સૂચવે છે ?

  1. સામયિક સંવેદનશીલ આદિજાતિ જૂથો (Periodic Vulnerable Tribal Groups)
  2. સામયિક વિવિધ આદિજાતિ જૂથો (Periodic Various Tribal Groups)
  3. વિશિષ્ટ સંવેદનશીલ આદિજાતિ જૂથો (Particularly Vulnerable Tribal Groups)
  4. વિશિષ્ટ વિવિધ આદિજાતિ જૂથો (Particularly Various Tribal Groups)

સ્થાનિક લોકોના (Indigenous people) આંતરરાષ્ટ્રીય દિવસની ઉજવણી માટે નીચેનામાંથી કઈ તારીખ સાચી છે?

  1. 21મી સપ્ટેમ્બર
  2. 8મી માર્ચ
  3. 9મી ઓગષ્ટ
  4. 3જી ડિસેમ્બર

ગુજરાતમાં ગુજરાતની આદિજાતિ વસ્તીના સંદર્ભમાં નીચેના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે

I. ગુજરાતમાં મુખ્ય 11 આદિજાતિઓ છે.

II. ભીલ આદિજાતિ એ રાજ્યની કુલ આદિજાતિ વસ્તીમાં સૌથી મોટો વર્ગ છે.

III. રાજ્યમાં 5 વિશેષતઃ સંવેદનશીલ આદિજાતિ જૂથો (Particularly Vulnerable Tribal Groups) છે.

  1. માત્ર I
  2. માત્ર I અને II
  3. માત્ર II અને III
  4. તમામ સાચાં છે.

નીચેના પૈકી કયો આદિવાસી સમુદાય મધ્ય ભારતીય ટેકરીઓ અને જંગલોમાં વસતા નથી ?

  1. ગુજ્જર
  2. ભીલ
  3. સાંથલ
  4. ગોન્ડ

………..એ ભારતનો સૌથી મોટો આદિજાતિ સમૂહ છે જે મધ્યપ્રદેશથી કર્ણાટક અને ગુજરાતથી પશ્ચિમ બંગાળ સુધીના વિશાળ પ્રદેશમાં ફેલાયેલો છે.

  1. સાંથલ (Santhals)
  2. ગોંડ (Gonds)
  3. ભીલ (Bhils)
  4. થારુ (Tharus)

ભીલ જનજાતિ ગાંધર્વ લગ્ન માટે નીચેના પૈકી કયા શબ્દનો પ્રયોગ થાય છે.

  1. કહોતી લગ્ન
  2. બીરદૂર
  3. સાટા લગ્ન
  4. ઉદાળી જવું

નીચેના પૈકી કયા જોડકા યોગ્ય રીતે જોડવામાં આવ્યા છે ?  

1. ટોડા જાતિ – તામિલનાડુ

2. બોન્ડા – ઓરિસ્સા

3. ઓન્ગે – આંધ્રપ્રદેશ

4. અગરિયા– ઉત્તરપ્રદેશ

  1. 1, 2, 3 અને 4
  2. 1, 2 અને 4
  3. ફકત 2 અને 3
  4. ફકત 1 અને 4

નીચેના પૈકી કઇ જોડીઓ સાચી રીતે જોડાયોલી છે ?

આદિજાતિ જૂથો                                     રાજય

1.      બાલતી, ગારા અને સિપ્પી            – ઝારખંડ(Balti, Garra and Sippi)

2.      ખાસી, ચકમા અને ગાંગટ             – આસામ (Khasis, Chankma and Gangte)

3.      મારમ, ચીરુ અને પુરુમ – મણિપુર (Maram, Chiru and Purum)

4.     ભોટીયા, ભૂસ્કા અને થારુ            – ઉત્તરપ્રદેશ (Bhotia, Bhuska and Tharu)

  1. 1, 2, 3 અને 4
  2. ફકત 2, 3 અને 4
  3. ફકત 1 અને 3
  4. ફકત 2 અને 4

વસતી ગણતરી 2011 મુજબ, ભારતમાં કુલ વસતીના કેટલા ટકા વસતી જનજાતિની છે?

  1. 9.6%
  2. 7.5%
  3. 8.6%
  4. 7.6%

ભારતમાં સૌથી વઘુ PVTGs કયા રાજયમાં જાહેર કરવામાં આવ્યા છે ?

  1. ઝારખંડ
  2. પશ્ચિમ બંગાળ
  3. ઓડિશા
  4. તેલંગણા

જનજાતિ સંબંઘી રાજયનાં જોડકાં જોડો.

(a) કાથોડી                               1. ઉત્તરપ્રદેશ

(b) થારુ                                   2. પૂડુચેરી

(c) કોન્યક                                3. ગુજરાત

(d) ઇરુલર                               4. નાગાલેન્ડ

  1. a-1, b-2, d-3, c-4
  2. a-3,b-1, c-2, d-4
  3. a-4, b-3, c-1, d-2
  4. a-3, b-1, c-4, d-2

ગોંડ જનજાતિ સમુહનાં સંબંઘમાં નીચેની વિગતો ઉપર વિચાર કરો.

1. ભારતમાં ભીલ બાદ ગોંડ જનજાતિ સમૂહ બીજો સૌથી મોટો જનજાતિ સમૂહ છે.

2. આ જનજાતિ પિતૃસત્તાત્મક છે.

3. આ જનજાતિ દૈનિક જીવનમાં ગોન્ડી ભાષાનો ઉપયોગ કરે છે.

ઉપરોકતમાંથી કયું/કયા સાચું/સાચા છે ?

  1. ફકત 1 અને 2
  2. ફકત 1 અને 3
  3. ફકત 2 અને 3
  4. આપેલ તમામ

ભારતમાં જનજાતિની વસ્તીના સમુહના આઘારે સાચા ક્રમમાં ગોઠવો.

  1. સંથાલ > ભીલ > ગોંડ
  2. ભીલ > ગોંડ > સંથાલ
  3. સાંથલ > ગોંડ > ભીલ
  4. ભીલ > સંથાલ > ગોંડ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top